1 00:00:00,984 --> 00:00:03,251 આ મારો પ્રિય વિરોધ શૅટ છૅ. 2 00:00:03,897 --> 00:00:06,103 તે કહે છે,તમારા લોકોનુ રક્ષણ કરો. 3 00:00:06,127 --> 00:00:09,047 અમે તેને અમારા કમ્યુનિટી સેન્ટર ના ભોયરા મા બનાવ્યૂ છે. 4 00:00:09,420 --> 00:00:11,744 મે તે રેલીઓમા પહેરી હતી, 5 00:00:11,768 --> 00:00:14,800 વિરોધ અને કૂચ પર, 6 00:00:14,824 --> 00:00:16,641 મીણબત્તી ની તકેદારી પર 7 00:00:16,665 --> 00:00:19,919 એ પરિવારો સાથે કે જેમણે પોલીસ ની હિંસા થી પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. 8 00:00:20,674 --> 00:00:24,388 મે જોયુ છે,કે કમ્યુનિટી ના આયોજન ની આ નિતીશાસ્ર કેવી છે 9 00:00:24,412 --> 00:00:27,308 ધરપકડ કરવાની રીત મા ફેરફાર કરવામા સક્ષમ છે, 10 00:00:27,332 --> 00:00:30,434 વ્યક્તિગત અધિકારીઓને જવાબદાર રાખો 11 00:00:30,458 --> 00:00:33,815 અને તે પરિવારોને મજબૂત અને સપોર્ટેડ લાગે છે 12 00:00:33,839 --> 00:00:36,008 તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં. 13 00:00:37,022 --> 00:00:39,712 પરંતુ જ્યારે કુટુંબ અમારા સેન્ટરમાં આવશે 14 00:00:39,736 --> 00:00:43,871 અને કહે ,મારા પ્રિય વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હવે શુ કરી શકીએ ? 15 00:00:43,895 --> 00:00:45,911 અમને ભાષાંતર કેવી રીતે કરવું તે ખબર નથી 16 00:00:45,935 --> 00:00:49,593 કોમ્યુનિટીના પાવર નું આયોજન જે અમે શેરીઓમાં જોયુ 17 00:00:49,617 --> 00:00:50,767 કોર્ટમાં 18 00:00:51,652 --> 00:00:53,324 અમને લાગ્યું કે અમે વકીલો નથી, 19 00:00:53,348 --> 00:00:56,281 અને તેથી જ પરિવર્તન લાવવાની અમારી જગ્યા નથી. 20 00:00:57,017 --> 00:01:00,184 અને તેથી સામૂહિક ક્રિયામાં આપણી માન્યતા હોવા છતાં, 21 00:01:00,208 --> 00:01:03,200 અમે જે ની સંભાળ રાખીએ છીએ તેવા લોકોને જ મંજૂરી આપીશુ. 22 00:01:03,224 --> 00:01:05,247 એકલા કોર્ટમાં જવું. 23 00:01:06,335 --> 00:01:10,470 ૧૦ માંથી ૯ વખત અને આ રાષ્ટ્રીય સ્તરે સાચું છે 24 00:01:10,494 --> 00:01:12,410 તે પોતાની અફૉડ કરી શકે તેમ નથી 25 00:01:12,434 --> 00:01:16,307 અને તેથી તેમની પાસે સાર્વજનિક રક્ષક હશે જે બહાદુર કાર્ય કરે છે, 26 00:01:16,331 --> 00:01:19,126 પરંતુ ઘણી વાર તેનું પરિણામ ઓછું હતું 27 00:01:19,150 --> 00:01:21,879 અને ઘણા બધા કિસ્સાઓ સાથે એકદમ ખેંચાય છે 28 00:01:21,903 --> 00:01:25,831 તેઓ વધારે દંડના દરો માટે લક્ષ રાખતા ફરિયાદી પક્ષે નો સામનો કરશે, 29 00:01:25,855 --> 00:01:28,228 નાના વાકયો માટે ફરજિયાત 30 00:01:28,252 --> 00:01:32,124 અને પ્રક્રિયાના દરેક તબક્કામાં વંશીય પૂર્વગ્રહ સાથે 31 00:01:34,100 --> 00:01:36,171 અને તેથી તે અવરોધોનો સામનો કરવો, 32 00:01:36,195 --> 00:01:39,417 કમ્યુનિટી ની શક્તિ થી જીવી લીધી ઝૂંટવી લીધી , 33 00:01:39,441 --> 00:01:41,957 અચોક્કસ અદાલતોની શોધ કેવી રીતે કરવી 34 00:01:41,981 --> 00:01:45,779 આ દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે. 35 00:01:45,803 --> 00:01:47,269 અને તે અરજીનો સોદો કરશે. 36 00:01:48,096 --> 00:01:51,517 એટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે 37 00:01:51,541 --> 00:01:54,874 જેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝ માં વાત કરીએ છીએ. 38 00:01:55,807 --> 00:02:01,752 અને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે 39 00:02:01,776 --> 00:02:04,924 કેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા. 40 00:02:05,623 --> 00:02:09,305 હાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે . 41 00:02:09,726 --> 00:02:11,321 અને અંદાજો કહે છે 42 00:02:11,345 --> 00:02:15,362 ત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે. 43 00:02:15,386 --> 00:02:18,545 આ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે. 44 00:02:20,546 --> 00:02:22,079 પણ અમારી પાસે એક ઉપાય છે. 45 00:02:22,928 --> 00:02:25,984 અમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે 46 00:02:26,008 --> 00:02:29,102 ખાલી વકીલો જ કોટ ને અસર કરી શકે છે. 47 00:02:29,587 --> 00:02:31,990 અને ન્યાય પ્રણાલીમાં પ્રવેશ કરવા માટે 48 00:02:32,014 --> 00:02:37,497 કમ્યુનિટીના આયોજનની શક્તિ બુદ્ધિ અને ચાતુર્ય સાથે. 49 00:02:38,569 --> 00:02:41,503 અમે આ અભિગમને "સહભાગી સંરક્ષણ" કહિએ છીએ 50 00:02:42,286 --> 00:02:45,167 તે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે 51 00:02:45,191 --> 00:02:47,483 તેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે, 52 00:02:47,507 --> 00:02:50,310 અને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે 53 00:02:50,334 --> 00:02:53,732 અને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપ માં પરિવર્તન લાવવું 54 00:02:54,859 --> 00:02:56,025 તે કેવી રીતે કાર્ય કરે છે, 55 00:02:56,049 --> 00:02:58,779 એવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે 56 00:02:58,803 --> 00:03:00,938 સપ્તાહિક મિટિંગમાં આવશે, 57 00:03:00,962 --> 00:03:02,760 અને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે, 58 00:03:02,784 --> 00:03:04,917 અડધા વ્યૂહાત્મક આયોજન સત્ર 59 00:03:05,823 --> 00:03:07,669 અને તેઓ કમ્યુનિટી ઊભી કરશે 60 00:03:07,693 --> 00:03:11,933 સિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે 61 00:03:12,755 --> 00:03:15,065 અને તેઓ સર્કલમાં બેસશે, 62 00:03:15,089 --> 00:03:17,747 અને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો, 63 00:03:17,771 --> 00:03:19,620 કે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે. 64 00:03:19,644 --> 00:03:20,854 અને સામૂહિક રીતે, 65 00:03:20,878 --> 00:03:25,014 અને ગ્રુપ કુશળતાપૂર્વક માર્ગ શોધશે 66 00:03:25,038 --> 00:03:27,032 અને તે કેસના પરિણામ પર અસર કરે છે. 67 00:03:27,569 --> 00:03:31,490 તેઓ અસંગતતા ઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે 68 00:03:31,514 --> 00:03:33,671 તેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે 69 00:03:33,695 --> 00:03:36,213 સંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ, 70 00:03:36,237 --> 00:03:38,156 અને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે, 71 00:03:38,180 --> 00:03:40,164 ભાવનાત્મક આધાર માટે 72 00:03:40,188 --> 00:03:44,569 પરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે 73 00:03:44,593 --> 00:03:46,286 મોટી કમ્યુનિટી નો એક ભાગ છે 74 00:03:46,310 --> 00:03:49,189 જે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે 75 00:03:50,538 --> 00:03:52,506 અને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે. 76 00:03:53,506 --> 00:03:56,498 અમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે, 77 00:03:56,522 --> 00:03:59,347 વાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, 78 00:03:59,371 --> 00:04:01,242 નિર્દોષ મુકદ્દમો જીતી ગયા 79 00:04:02,561 --> 00:04:05,828 અને કેટલીકવાર તે સાચુકલી મા જીવન બચાવે છે 80 00:04:06,450 --> 00:04:08,784 જેમકે રેમન વાસ્કિઝ ના કિસ્સામાં. 81 00:04:09,235 --> 00:04:14,760 બે જણ નો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર 82 00:04:14,784 --> 00:04:18,031 અનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા. 83 00:04:18,055 --> 00:04:19,848 તે ખરેખર નિર્દોષ હતા, 84 00:04:19,872 --> 00:04:21,939 પરંતુ આજીવન કેદ નો સામનો કરી રહ્યા હતા. 85 00:04:23,172 --> 00:04:25,363 રેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી 86 00:04:25,387 --> 00:04:28,275 તેની ધરપકડ અને અટકાયત પછી તરત જ, 87 00:04:28,299 --> 00:04:29,966 અને તેઓએ મોડલ નું કામ કર્યું. 88 00:04:30,268 --> 00:04:31,784 અને તેમની મહેનત દ્વારા 89 00:04:31,808 --> 00:04:34,379 તેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો, 90 00:04:35,121 --> 00:04:37,653 તપાસમાં અંતરાલ છિદ્રો. 91 00:04:37,677 --> 00:04:42,280 અને અમે શોધ કરતા હો દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ. 92 00:04:42,836 --> 00:04:46,665 જેમ કે લાલ ટોપી જે તેમને મળી ત્યારે તેઓએ તેના ઘરે દરોડા પાડયા હતા 93 00:04:46,689 --> 00:04:50,102 કોઈક રીતે તેને ગેંગ લાઈફ સ્ટાઈલ સાથે જોડવામાં આવ્યું 94 00:04:51,149 --> 00:04:53,998 તેમના ફોટા અને તેમના રેકોર્ડ્સ દ્વારા 95 00:04:54,022 --> 00:04:58,639 તેઓએ સાબિત કરવા સક્ષમ હતા કે લાલ ટોપી તેના પુત્રની નાની લીગ ટીમ ની છે 96 00:04:58,663 --> 00:05:00,908 તે રેમોન સપ્તાહના અંતે કોચ હતો. 97 00:05:02,107 --> 00:05:04,243 અને તેઓએ સ્વતંત્ર માહિતી ઉત્પન્ન કરી 98 00:05:04,267 --> 00:05:07,109 તેથી સાબિત થયું કે રેમન નગરની બીજી બાજૂ પર હતો 99 00:05:07,133 --> 00:05:09,482 આક્ષેપ અનુસાર ના બનાવ સમયે, 100 00:05:09,506 --> 00:05:10,903 તેમના ફોન રેકોર્ડ્સ દ્વારા 101 00:05:10,927 --> 00:05:13,490 અને જે સ્ટોર્સમાં તેઓ હાજર હતા તેની રસીદો. 102 00:05:14,593 --> 00:05:18,236 પરિવાર તરફથી 7 લાંબા મહિનાની મહેનત બાદ, 103 00:05:18,260 --> 00:05:21,291 રેમન જેલની અંદર મજબૂત રહ્યો 104 00:05:21,315 --> 00:05:24,249 તેઓ ચાર્જ માફ કરવા સક્ષમ હતા 105 00:05:25,053 --> 00:05:26,712 અને તેઓ રેમન ને ઘરે લાવ્યા 106 00:05:26,736 --> 00:05:29,855 જીવન જીવવા માટે કે તે બધા સાથે રહેતો હોવો જોઈએ 107 00:05:30,260 --> 00:05:31,633 અને દરેક નવા કેસ સાથે, 108 00:05:31,657 --> 00:05:36,101 પરિવારોએ કમ્યુનિટીના નોલેજની ફ્લેક્સ કરવાની નવી રીતો શોધી કાઢી 109 00:05:36,125 --> 00:05:38,458 કોર્ટ સિસ્ટમ પર અસર પાડવા. 110 00:05:39,506 --> 00:05:42,323 અમે ઘણી સજા સંભળાવી.શું 111 00:05:42,347 --> 00:05:44,694 અને જ્યારે અમે સજાની સૂનાવણી છોડીશું, 112 00:05:44,718 --> 00:05:46,617 પાર્કિંગની જગ્યા પર પાછળના ભાગે ચાલતા 113 00:05:46,641 --> 00:05:49,974 કોઇના પ્રિય વ્યક્તિને ફક્ત જેલમાં મોકલવામાં આવ્યા પછી 114 00:05:49,998 --> 00:05:52,633 સૌથી સામાન્ય શબ્દ સાંભળીએ છીએ તે 115 00:05:52,657 --> 00:05:55,783 હું તે ન્યાયાધીશને ધિક્કારું છું, 116 00:05:55,807 --> 00:05:58,259 અને અમે ઇચ્છીએ કે અમારી પાસે એક નવા વકીલ હોય. 117 00:05:59,268 --> 00:06:01,387 તેઓ શું કહેતા હતા, 118 00:06:01,411 --> 00:06:04,077 હું ઈચ્છું છું કે તેઓ તેને જાણતા હોય જેમ અમે જાણતા હોઈએ. 119 00:06:05,188 --> 00:06:07,934 અને તેથી અમે સાધનો અને વાહનો વિકસાવ્યા 120 00:06:07,958 --> 00:06:10,958 પરિવારો અને તેમના પ્રિય લોકો ની સંપૂર્ણ વાર્તા કહેવા માટે 121 00:06:10,982 --> 00:06:13,883 જેથી તેઓ ફક્ત કેસ ફાઈલ કરતાં વધુ સમજી શકે. 122 00:06:14,360 --> 00:06:17,606 જેને આપણે સામાજિક બાયોગ્રાફી પેકેટ્રસ કહીએ છીએ તે બનાવવાનું શરૂ કર્યું 123 00:06:17,630 --> 00:06:22,177 જે પરિવાર ફોટા અને પ્રમાણપત્ર અને પત્રોનું સંકલન કરે છે 124 00:06:22,201 --> 00:06:25,930 જે ભૂતકાળના પડકારો અને મુશ્કેલીઓની સિદ્ધિ દર્શાવે છે, 125 00:06:25,954 --> 00:06:28,554 અને ભાવિ સંભાવનાઓ અને તકો. 126 00:06:29,025 --> 00:06:33,382 અને સામાજિક જીવન ચરિત્ર અદાલતમાં ખૂબ સારી રીતે કાર્યરત હતી 127 00:06:33,406 --> 00:06:36,725 કે અમે તેને સામાજિક જીવન ચરિત્ર વિડિયોઝ માં વિકસિત કર્યું છે. 128 00:06:36,749 --> 00:06:39,066 દસ મિનિટ ની નાની ડોક્યુમેન્ટરીસ, 129 00:06:39,090 --> 00:06:41,790 જે લોકોના ઘરે તેમના ઇન્ટરવ્યૂ હતા, 130 00:06:41,814 --> 00:06:44,233 અને તેમના ચર્ચો અને તેમના કાર્યસ્થળ પર, 131 00:06:44,257 --> 00:06:47,490 વ્યક્તિ તેના જીવનની પૃષ્ઠભૂમિમાં હતો તે સમજાવવું 132 00:06:48,578 --> 00:06:53,689 અને તે અમારા માટે કોર્ટની દીવાલોને અસ્થાઈ રૂપે વિસર્જન કરવાનો એક માર્ગ હતો્્ 133 00:06:54,221 --> 00:06:56,419 અને વિડીયો ના પાવર દ્વારા, 134 00:06:56,443 --> 00:07:00,834 ન્યાયાધીશને કોર્ટની બહાર અને ગમ યુનિટીમાં લાવવા, 135 00:07:00,858 --> 00:07:05,088 જેથી તેઓ કોઈના જીવન નો સંપૂર્ણ સંદર્ભ સમજી શકશે 136 00:07:05,112 --> 00:07:07,667 કે તેઓ ભાવિ નક્કી કરી રહ્યા છે. 137 00:07:09,046 --> 00:07:13,156 અમારા કેમ્પમાંથી બહાર આવેલા પ્રથમ સામાજિક જીવન ચરિત્ર પ્રોજેક્ટસ માંથી એક 138 00:07:13,180 --> 00:07:14,330 કારનેલ દ્વારા હતી. 139 00:07:14,665 --> 00:07:15,958 તે સભાઓમાં આવ્યો હતો 140 00:07:15,982 --> 00:07:18,561 કારણ કે તેણે નીચા સ્તરે ડ્રગ ચાર્જ નું વચન આપ્યું હતું 141 00:07:18,585 --> 00:07:20,403 અને શાંત વર્ષો પછી. 142 00:07:20,427 --> 00:07:23,156 આ એક ડ્રગ કબજે કરવાના આરોપસર ધરપકડ કરાઈ. 143 00:07:23,180 --> 00:07:25,506 પરંતુ તે પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો 144 00:07:25,530 --> 00:07:28,363 કેલિફોર્નિયામાં સજા આપતી યોજનાઓના કારણે 145 00:07:28,974 --> 00:07:31,180 અમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા. 146 00:07:31,204 --> 00:07:33,124 તે તેમની પુત્રીને સભામાં લાવતા 147 00:07:33,148 --> 00:07:36,236 અને પછી તેમની સાથે શેરીના પાર્કમાં રમવું. 148 00:07:36,260 --> 00:07:38,403 અને તેમને કહ્યું કે જુઓ હું સમય કરી શકું છું 149 00:07:38,427 --> 00:07:41,312 પરંતુ જો હું અંદર જવું તો તેઓ મારી છોકરીઓને લઈ જશે. 150 00:07:42,927 --> 00:07:44,664 અને તેથી અમે તેમને કેમેરો આપ્યો 151 00:07:44,688 --> 00:07:47,953 અને કહ્યું કે ફક્ત પિતા બનવા જેવું છે તેના ચિત્ર લો 152 00:07:48,758 --> 00:07:52,916 અને તેથી તેણે તેની પુત્રી માટે નાસ્તો બનાવતા ચિત્રો લીધા 153 00:07:52,940 --> 00:07:54,456 અને તેમને શાળાએ લઈ જતા, 154 00:07:54,480 --> 00:07:57,226 તેમને શાળાના કાર્યક્રમ પછી લઈ જવા અને હોમવર્ક કરવું. 155 00:07:57,863 --> 00:07:59,950 અને તે આ ફોટો નિબંધ બની ગયો 156 00:07:59,974 --> 00:08:03,386 કે તેણે તેના વકીલ સાથે સંપર્ક કર્યો જેનો ઊપયોગ સજા સંભળાવનારી સુનાવણીમા છે 157 00:08:04,077 --> 00:08:08,275 અને તે ન્યાયાધીશ કે જેમણે મૂળ પાંચ વર્ષની જેલની સજા સૂચવી, હતી 158 00:08:08,299 --> 00:08:10,766 સંપૂર્ણ નવી રીતે કારનેલ સમજી. 159 00:08:11,466 --> 00:08:14,839 અને તેણે તે પાંચ વર્ષની જેલની સજાને રૂપાંતરિત કરી 160 00:08:14,863 --> 00:08:18,052 છ મહિનાના outpatient પ્રોગ્રામ મા 161 00:08:18,076 --> 00:08:20,639 જેથી કારનેલ તેની પુત્રી સાથે રહી શકે 162 00:08:20,663 --> 00:08:22,774 તેની છોકરીઓને તેમના જીવનમાં પિતા હોત 163 00:08:22,798 --> 00:08:26,481 અને કારનેલ સારવાર મેળવી શકતો હતો જેની તે શોધમાં હતો . 164 00:08:27,688 --> 00:08:31,101 અમારી પાસે એક પ્રકારનો સમારોહ છે 165 00:08:31,125 --> 00:08:33,561 જેનો આપણે સહભાગી સંરક્ષણમાં ઉપયોગ કરીએ છીએ. 166 00:08:33,585 --> 00:08:36,570 અને મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે પરિવારો મિટિંગમાં આવે છે, 167 00:08:36,594 --> 00:08:39,133 તેઓ બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખે છે 168 00:08:39,157 --> 00:08:41,943 તે નામો. છે કે આપણે બધા અઠવાડિયામાં અને અઠવાડિયાના અંત સુધી જાણીએ છીએ, 169 00:08:41,967 --> 00:08:43,633 પરિવારની વાર્તા દ્વારા. 170 00:08:43,657 --> 00:08:46,895 અને અમે રૂટ માટે પ્રાર્થના અને આશા રાખીએ છીએ 171 00:08:47,466 --> 00:08:48,998 અને જ્યારે અમે કેસ જીત્યો, 172 00:08:49,022 --> 00:08:52,958 જ્યારે આપણે એક વાક્ય ગાડીએ છીએ અથવા ચાર્જ પડતો મુકીએ ,છીએ 173 00:08:52,982 --> 00:08:55,022 અથવા આપણે એક નિર્દોષતા જીતી, 174 00:08:55,046 --> 00:08:57,545 તે વ્યક્તિ જે બોર્ડ ના નામ પર છે, 175 00:08:57,569 --> 00:08:58,969 મિટિંગમાં આવે છે. 176 00:08:59,776 --> 00:09:02,117 અને જ્યારે તેમનું નામ આવે છે 177 00:09:02,141 --> 00:09:03,974 તેમને ઇરેઝર આપવામાં આવે છે, 178 00:09:03,998 --> 00:09:06,268 અને તેઓ બોર્ડ પર જાય છે 179 00:09:06,292 --> 00:09:08,025 અને તેમનું નામ ભૂંસી નાખે છે. 180 00:09:08,799 --> 00:09:12,523 અને તે સરળ લાગે છે પરંતુ તે આધ્યાત્મિક અનુભવ છે. 181 00:09:13,420 --> 00:09:16,713 અને લોકો પ્રશંસા કરે છે અને તેઓ રડતા હોય છે. 182 00:09:17,277 --> 00:09:19,903 અને તે પરિવાર માટે કે જેમને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે 183 00:09:19,927 --> 00:09:22,172 અને રૂમ ની પાછળ બેઠા છે, 184 00:09:22,196 --> 00:09:24,387 તેમને ખબર છે કે ત્યાં અંતિમ રેખા છે, 185 00:09:24,411 --> 00:09:27,974 તે એક દિવસ તેઓ તેમના પ્રેમ ને ઘરે લાવવા માટે સક્ષમ હોઈ શકે છે, 186 00:09:27,998 --> 00:09:30,283 કે તેઓ નામ ભૂસી શકે છે, 187 00:09:30,307 --> 00:09:32,363 ગંભીર રીતે પ્રેરણાદાયક છે. 188 00:09:34,466 --> 00:09:36,950 અમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ 189 00:09:36,974 --> 00:09:38,722 સહભાગી સંરક્ષણમાં. 190 00:09:38,746 --> 00:09:41,681 અને અમારી પાસે 20 શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે. 191 00:09:42,032 --> 00:09:44,619 અને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે, 192 00:09:44,643 --> 00:09:47,888 તે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે, 193 00:09:47,912 --> 00:09:50,134 તે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે. 194 00:09:50,614 --> 00:09:53,970 અને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યુંમ 195 00:09:53,994 --> 00:09:56,146 આ પ્રથાને વધારવા અને ઊંડાણ માં ઉતારવા 196 00:09:56,170 --> 00:09:57,495 આ ફિલાડેલ્ફિયા છે. 197 00:09:58,066 --> 00:10:02,211 તેઓ શાબ્દિક રીતે તેમની પ્રથમ સાપ્તાહિક સહભાગી સંરક્ષણ મિટિંગ શરૂ કરી 198 00:10:02,235 --> 00:10:03,385 ગયા સપ્તાહે. 199 00:10:04,465 --> 00:10:09,116 અને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયા થી ફિલાડેલ્ફિયા લાવ્યા 200 00:10:09,140 --> 00:10:13,315 તેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે, 201 00:10:13,339 --> 00:10:14,656 રેમોન વાસકેઝ હતા, 202 00:10:15,673 --> 00:10:19,426 સાંતા ક્લારા ના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા 203 00:10:19,450 --> 00:10:21,680 કમ્યુનિટી ને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે 204 00:10:21,704 --> 00:10:25,609 સમગ્ર દેશમાં સમુદાયના ખંત દ્વારા. 205 00:10:27,145 --> 00:10:32,343 અને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિક નો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું 206 00:10:32,676 --> 00:10:33,891 તે સમય સાચવવામાં કહેવાય છે. 207 00:10:33,915 --> 00:10:36,855 તે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગ માં છીએ. 208 00:10:36,879 --> 00:10:40,561 અને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગ માં આવે છે: 209 00:10:40,585 --> 00:10:42,887 જો તમે કઈ નહિ કરો, 210 00:10:42,911 --> 00:10:46,121 સિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે. 211 00:10:46,681 --> 00:10:51,093 તેવી ભાષા છે સિસ્ટમ યુઝ કરે છે બજારના પરિણામ નો ઉપયોગ કરવા. 212 00:10:52,070 --> 00:10:55,807 જો તમે જોડાશો ,અને તમે જો ભાગ લેશો, 213 00:10:55,831 --> 00:10:59,058 તમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો. 214 00:11:00,061 --> 00:11:03,449 તે તમારી સાથે તમારું ઘર છે જીવન જીવે છે જે તેઓ જીવે છે. 215 00:11:04,166 --> 00:11:08,018 તેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે 216 00:11:09,277 --> 00:11:12,038 જ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો 217 00:11:12,062 --> 00:11:14,561 તમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી, 218 00:11:14,585 --> 00:11:17,434 મીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા 219 00:11:17,458 --> 00:11:20,118 અને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા, 220 00:11:21,387 --> 00:11:26,886 અમે 4218 વર્ષનો સમય કાઢ્યો છે. 221 00:11:28,601 --> 00:11:31,743 તે માતા-પિતા અને બાળકો ના જીવન છે. 222 00:11:32,212 --> 00:11:34,942 જેલ ની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે. 223 00:11:34,966 --> 00:11:38,149 અમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ. 224 00:11:39,042 --> 00:11:43,434 અને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો, 225 00:11:44,430 --> 00:11:49,632 કેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો 60000 ડોલર ખર્ચ થાય છે, 226 00:11:50,585 --> 00:11:54,247 મતલબ કે આ ફેમિલી તેમના રાજ્ય ને બચાવી રહ્યા છે 227 00:11:55,363 --> 00:11:56,596 એક ટનની મની 228 00:11:56,990 --> 00:11:59,846 હું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી, 229 00:11:59,870 --> 00:12:03,207 પરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે 230 00:12:03,231 --> 00:12:05,516 માનસિક આરોગ્ય સેવાઓ માટે, 231 00:12:05,540 --> 00:12:08,484 Drug ,સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે 232 00:12:10,016 --> 00:12:13,592 અને આ શર્ટ ને અદાલતમાં પહેરીએ છીએ 233 00:12:14,593 --> 00:12:15,997 સમગ્ર દેશમાં બધે 234 00:12:16,347 --> 00:12:18,086 અને લોકો આ શર્ટ પહેરે છે 235 00:12:18,110 --> 00:12:22,323 કારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે 236 00:12:22,347 --> 00:12:23,497 કોર્ટ રૂમમાં 237 00:12:24,407 --> 00:12:25,952 પરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે 238 00:12:25,976 --> 00:12:29,725 વ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે 239 00:12:29,749 --> 00:12:31,551 નવી ચળવળ, 240 00:12:31,575 --> 00:12:35,622 જે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે 241 00:12:36,683 --> 00:12:37,834 આભાર 242 00:12:37,858 --> 00:12:41,412 (અભિવાદન)