જયારે હું છ વષૅ નો હતો, મને મારી ભેટો મળી. મારા પહેલા ઘોરણ ના શિક્ષક ને આ તેજસવી વિચાર હતો. તેણી ઈરછતી હતી કે આપણે ભેટો મેળવવાનો અનુભવ કરીએ પણ સાથે સાથે એકબીજાની પ્રશંસા નો ગુણ પણ શીખ્યા. તેથી અમે બધા વગૅખંડ ની સામે આવી ગયા હતા, અને તેણી એ અમને બધા ભેટો ખરીદી અને ખૂણા માં મૂકી દીધા. અને તેણી એ કહ્ચું, આપણે અહીં કેમ ઊભા રહીને એકબીજાની ખુશામત કરતા નથી? જો તમે અહીં તમારૂં નામ બોલાવશો, તો જાઓ અને તમારી ભેટ પસંદ કરો. શું સરસ વિચાર છે,ખરૂં ને? શું ખોટું થઈ શકે છે? (હાસ્ય) સારુ,શરૂ કરવા માટે અમારા માંથી40 લોકો હતાં, અને જયારે પણ મેં કોઈ નું નામ બોલતા સાંભળ્યું, ત્યારે હું ઉત્સાહપૂવૅક ઉત્સાહ આપીશ. અને પછી ત્યાં 20 લોકો બાકી હતાં, અને 10 લોકો બાકી છે, અને 5 બાકી છે... અને 3 બાકી છે. અને હું તેમાં થી એક હતો. અને ખુશામત બંધ થઈ ગઈ. ઠીક છે,તે ક્ષણે ,હું રડતો હતો. અને શિક્ષક બહાર આવતાં હતાં. તેણી એ ક્હયું, "અરે,આ લોકો વિશે કોઈ કંઈ પણ સરસ કહેશે?" (હાસ્ય) "કોઈ નહીં ?સારૂ,શા માટે તમે તમારી ભેટ લેવા જાઓ અને બેસો નહીં. તેથી આવતા વષૅએ વતેૅ-- કોઈ તમારા વિશે કંઈક સરસ કહેશે (હાસ્ય) જેમકે હું તેનું તમને વણૅન કરુંછું, તમે કદાચ જાણતા હશો કે મને આ ખરેખર સારી રીતે યાદ છે (હાસ્ય) પણ મને ખબર નથી કે તે દિવસે કોને ખરાબ લાગ્યું તે હું હતો કે શિક્ષક ? તેણી ને સમજાયું જ હશે કે તેણે ટીમ બનાવવાની યોજના ફેરવી ને ત્રણ છ વષૅ ના બાળકો માટે જાહેર ભઠ્ઠી માં ફેરવી દીધી છે. અને રમૂજ વિના તમે જાણોછો,જ્યારે લોકો ટીવી માં મગ્ન રહેલાં છે. તે રમૂજી હતું તે દિવસ વિશે કંઈક રમૂજી નહતું જેથી તે મારી એક આવૃતિ હતી, અને ફરીથી આવી પરિસ્થિતિમાં ન આવવા માટે હું મરી જઈશ ફરીથી જાહેર માં નકારી કાઢવા માટે. તે એક સંસ્કરણ છે. પછીના ઝડપી આઠ વષૅ બિલ ગેટ્સ મારા ધરે આવ્યા-- બીજિંગ,ચાઈના-- બોલવું અને મેં તેનો સંદેશ જોયો મને તે વ્ચકિત થી પ઼ેમ થઈ ગચો મેં વિચાયુઁ, વાહ, હું જાણું છું કે મારે હવે શું કરવું છે. તે રાત્રે મેં મારા પરિવાર ને એક પત્ર લખ્ચો તેમને કહ્ચું,"25 વષૅ ની વચે, હું વિશ્વ ની સૌથી મોટી કંપની બનાવીશ, અને તે કંપની માઈક્રોસોફટ ખરીદશે" (હાસ્ચ) મેં વિશ્વ ને જીતવાના આ વિચાર ને સંપૂણૅપણે સ્વીકાયો પ્રભુત્વ, ખરું ને? અને મેં આ બનાવ્યું નહીં, મેં તે પત્ર લખ્યો. અને અહીં તે છે-- (હાસ્ચ) તમારે આ વાંચવાની જરૂર નથી-- (હાસ્ચ) આ ખરાબ અક્ષર છે પણ મેં કેટલાક કી શબ્દો ને પ્રકાશિત કયાૅ. તમને ખ્યાલ આવે છે. (હાસ્ચ) તો.... તે મારું બીજું સંસ્કરણ હતું: એક કે જે વિશ્વ જીતી જશે. સારું, પછી બે વષૅ પછી, મને યુનાઈટેડ સ્ટેટ માં આવવાની તક મળી હું તેના પર ગયો, કારણ કે ત્યાં બિલ ગેટ્સ રહેતાં હતાં,બરાબર? (હાસ્ચ) મેં વિચાયુઁ કે તે મારી ઉધોગસાહસિક પ્રવાસની શરુઆત છે. પછી બીજા 14 વષૅ ઝડપી આગળ ધપાવો. હું 30 વષૅ નો હતો. ના, મેં તે કંપની બનાવી નથી. મેં શરુઆત પણ કરી ન હોતી હું ખરેખર માં તો ફોચ્ચૅચુન 500 કંપની માં માકેૅટિંગ મેનેજર હતો. અને મને લાગ્ચુંકે હું અટકી ગચો છુ; હું સ્થિર હતો. તે કેમ છે? તે પત્ર લખનાર 14 વષીૅચ વચના કચાં છે ? તેણે પ્રયત્ન ન કયોૅ તેવું નથી તે એટલા માટે છે કે દરેક વખતે મારો નવો વિચાર હતો. દરેક વખતે હું કંઈક નવું કરવા માંગતો હતો, કામ પર પણ- હું પ્રસ્તાવ મૂકવા માંગતો હતો, હું જૂથ ના લોકો ની સામે વાત કરવા માંગુ છું-- મને લાગ્યું કે આ સતત યુદ્ધ છે 14 વષૅ ની અને છ વષૅ ની વય વચ્ચે. એક વિશ્વ જીતી માગે છે-- કંઈક અલગ કરો-- બીજો અસ્વીકારથી ડરતો હતો. અને દરેક વખતે તે છ વષૅ નો જીત મેળવતો હતો. અને આ ડર મેં પોતાની કંપની શરૂ કચાૅ પછી પણ ચાલુ રાખ્ચો હતો. એટલેકે, જયારે હું 30 નો હતો ત્યારે મેં મારી પોતાની કંપની શરૂ કરી-- જોતમે બિલગેટ્સ બનવા ઈરછતા હો, તો વહેલા અથવા મોડા શરૂ કરવું પડશે, ખરૂ ને? જયારે હું ઉધ્ધોગસાહસિક હતો, મને રોકાણ ની તક મળી હતી, અને ત્યાર બાદ હું બહાર નીકળી ગયો. અને તે અસ્વીકાર થી મને દુૃઃખ થયું. તેનાથી મને એટલું નુકશાન પહોંચ્યુ કે મારે ત્યાંથી નીકળવું છે. પણ પછી મેં વિચાયુઁ, શું સરળ રોકાણ ના અસ્વીકાર પછી બિલ ગેટ્સ છોડી દેશે? શું કોઈ પણ સફળ ઉધ્ધોગસાહસિક તે કરવાનું છોડી દેશે? કોઈ રીતે નઈ. અને આ તે મારા માટે ઉદાહરણ છે. ઓકે, હું એક સારી કંપની બનાવી શકું છું હું એક સારી ટીમ અથવા સારી વસ્તુ બનાવી શકુ છું. પરંતુ ખાતરી માટે એક વસ્તુૃઃ મારે એક વધુ સારો નેતા બનવું છે. મારે એક વધુ સારો માણસ બનવું છે. હું છવષૅ નું જીવન ચાલાવી શકતો નથી. મારે તેની જગ્યાએ પાછો મૂકવો પડશે. તેથી આ તે છે જયાં હું ઓનલાઈન મદદ માટે ગયો. ગુગલ મારો મિત્ર હતો. (હાસ્ય) મેં શોધ્યું, "હુંઅસ્વીકાર ના ડર ને કેઈરીતે દૂર કરું?" હું મનૌવૈજ્ઞાનિક લેખ નો સમૂહ લઈ ને આવ્યો છું. કે ભય અને પીડા કયાંથી આવે છે તે દશાૅવે છે. પછી હું "rah-rah" પ્રેરણાત્મક આટૅિકલ્સ નો સમૂહ લઈને આવ્યો. કે, "તેને વ્યકિતગતરુપે ન લો, ફકત તેનાથી દૂર રહો." તે કોણ નથી જાણતું ? (હાસ્ય) પણ હું હજી આટલો ડરેલો કેમ હતો? પછી મને આ વેબસાઈટ નસીબ દ્વારા મળી. તેને રીજેકશનથેરાપી.કોમ કહેવાય છે. (હાસ્ય) આ કેનેડિયન ઉધોગસાહસિક દ્વારા "રીજેકશન થેરાપી"રમત ની શોધ થઈ હતી. તેનું નામ જેસન કોમલી છે. અને મૂળભૂત રીતે આ વિયાર 30 દિવસ નો છે કે તમે બહાર જાવ અને અસ્વીકાર કરો. અને દરરોજ કોઈક વસ્તુ થી નકારાઈ જાઓ, અને પછી અંત માં,તમે તમારી જાત ને પીડા થી મુકત કરો. અને મને તે વિચાર બહુ ગમે છે. (હાસ્ય) મે કીધું,શુંતમે જાણોછો હુંઆ કરવા જઇરહ્યો છું અને હું મારી જાત ને 100 દિવસ અસ્વીકાર કરતો હોવાનું અનુભવું છું. અને હું મારા નકારી કાઢેલા વિચારો સાથે આવ્યોછું, અને તેનો વિડીયો બનાવ્યો. અને તેથી મેં જે કયુૅં તે અહીં છે. આ બ્લોગ જેવું લાગતું હતું. પહેલો દિવસ..... (હાસ્ય) કોઈ અજાણી વ્યકિત પાસે થી 100 ડોલર ઉધાર લે છે. તેથી આ તે છે જયાં હું કામ કરતો હતો ત્યાં ગયો. હું નીચે આવ્યો મેંજોયું આ મોટો વ્યકિત ટેબલ ની પાછળ બેઠો છે. તે સિકયુરીટી ગાડૅ જેવો લાગતો હતો. તેથી હું હમણાં જ તેની પાસે ગયો. અને હું બસ ચાલતો રહયો. અને એ જ મારા જીવન ની સૌથી લાંબી ચાલ હતી.-- મારા ગળા પાછળ ના વાળ ઊભા છે, હું પરસેવા વાળો હતો અને મારું હ્દય ધબકતું હતું. હુંત્યાં પહોંચ્યોને કીધું "ઓ સર, શું હું તમારી પાસેથી 100 ડોલર ઉધાર લઈ શકું છું"? (હાસ્ય) અને તેણે ઉપર જોયું,તે "ના" જેવું છે. "શા માટે?" મેં બસ કહયું, "ના? માફ કરજો." પછી હું ફરયો અને દોડયો. (હાસ્ય) મને ખૂબ શરમ આવી. પણ મેં પોતાનું ફિલ્માંકન કયુૅં તેથી તે રાત્રે હું મારી જાત ને નકારી કાઢતો હતો. મેં હાલ જ જોયું કે હું કેટલો ડરી ગયો હતો. હું "છઠ્ઠી સેન્સ" ના આ બાળક જેવો લાગતો હતો. મેં મૃત લોકો ને જોયા. (હાસ્ય) પણ પછી મેં આ વ્યકિત ને જોયો. તમે જાણો છો, તે જોખમી વયક્તિ ન હતો. તે ગોળમટોળ ચહેરાવાળો, પ્રેમી વયક્તિ હતો. અને તેણે મને પૂછયું, "શા માટે"? હકીકત માં, તેણે મને પોતાને સમજાવવા આમંત્રણ આપ્યું. અને હું ઘણી વાતો કહી શકતો હતો. હું સમજાવી શકયો હોત તો હું વાટાઘાટો કરી શકયો હોત તેમાંથી મેં કઈ કયુૅ ન હતું. મેં કરેલું બધું ચલાવ્યું. મને લાગ્યું, સરસ, આ મારી જીંદગી ના નાના ભાગ જેવું છે. દરેક વખતે મને સહેજ અસ્વીકાર નો અનુભવ થયો. હું જેટલી ઝડપથી ચાલી શકું તેટવી ઝડપ થી દોડીશ અને તમે જાણો છો? બીજે દિવસે, ભલે જે થાય એ, હું દોડવાનો નથી. હું રોકાયેલો રહીશ. બીજે દિવસે: "બગૅર રિફિલ" માટે વિનંતી કરી. (હાસ્ય) જયારે હું બગૅર જોઈન્ટ પર ગયો ત્યારે, મેં બપોરનું ભોજન કયુૅ, અને મેં કેશિયર પાસે જઈને કીધુ "હાય, શું મને એક બગૅર ભરવા મળશે?" (હાસ્ય) તે બધા મૂંઝવણ માં હતા, જેમ કે, "બગૅર ભરવું શું છે?" (હાસ્ય) મેં કહ્યું, "અરે, આ એક પાણી ભરવાની જેમ જ છે પણ એક બગૅર સાથે." અને તેણે કહ્યું, " માફ કરજો, અમે બગૅર ભરતા નથી, યાર" (હાસ્ય) તેથી અહીંથી અસ્વીકાર થયો અને હું દોડી શકયો હોત, પણ હું રોકાઈ ગયો. મેં કહ્યું,"હું તમારા બગૅરસને પ્રેમ કરુંછું, હુંતમને બંનેને પ્રેમ કરુંછું, અને જો તમે લોકો બગૅર ભરશો તો, હું તમને વઘુ પ્રેમ કરીશ. (હાસ્ય) અને તેને કહ્યું," સારું, હુંમારા મેનેજરને તે વિશે કહીશ, અને કદાચ આપણે તે કરીશું પણ માફ કરજો, આપણે આજે આ કરી શકતા નથી" પછી હું ચાલ્યો ગયો. અને એમ તો, મને નથી લાગ્તું કે તેઓએ કયારેય બગૅર ભયાૅ છે. (હાસ્ય) મને લાગેછે કે તેઓ હજી ત્યાંજ છે. પરંતુ જીવન અને મૃત્યુની અનુભૂતિ હું પહેલી વાર અનુભવી રહ્યો હતી. તે હવે રહી ન હતી, કારણ કે હું રોકાયેલો હતો-- કારણ કે હું દોડતો નથી. મેં કહ્યું,"સરસ, હું આવસ્તુઓ જ શીખી રહ્યો છું. સરસ." અને પછી ત્રીજા દિવસે : ઓલમપિક ડોન્ટ્સ મેળવવા. આ તે છે જયાં મારું જીવન ઊલટું ચાલું થયું. હું ક્રિસમી ક્રિમ પર ગયો. તે એક ડોનટ ની દુકાન છે. યુનાઈટેડ સ્ટેટ્સના મુખ્યત્વે દક્ષિણપૂવૅ ભાગમાં. મને ખાતરી છે કે તેમની પાસે અહીં કંઈક છે અને હું અંદર ગયો, મેં કહ્યું, "શું તમે મને ડોનટ્સ બનાવી શકો જે ઓલિમ્પિકના જેવા લાગે? મૂળભૂત રીતે, તમે એક સાથે પાંચ ડોનટ્સને જોડશો .. " મારો મતલબ એવો કોઈ રસ્તો નથી કે તેઓ હા કહે,ખરું? મીઠાઈ ઉત્પાદકે મને આટલી ગંભીરતાથી લીધો. (હાસ્ય) તેથી તેણે કાગળ કાઢયો, રંગો અને રિંગ્સ નીચે જોડાવાનું શરૂ કર્યું, અને જેમ કે, "હું આ કેવી રીતે બનાવી શકું?" અને પછી 15 મિનિટ પછી, તે ઓલિમ્પિકની રિંગ્સ જેવા દેખાતા બોક્સ સાથે બહાર આવી અને મને ખૂબ સ્પર્શ થયો હું તેનો વિશ્વાસ કરી શકયો નહીં. અને તે વિડીયો યુટયૂબ પર 5 લાખ કરતાં પણ વધુ વાર જોવાયો. દુનિયા કદાચ વિશ્વાસ પણ નઈ કરે. (હાસ્ય) તમે જાણો છો, તેના કારણે હું અખબારોમાં હતો, ટોક શોમાં, દરેક વસ્તુમાં અને હું પ્રખ્યાત થઈ ગયો ઘણા લોકોએ મને ઇમેઇલ્સ લખવાનું શરૂ કર્યું અને કહેતા, "તમે જે કરો છો તે અદ્ભુત છે." પરંતુ તમે જાણો છો, ખ્યાતિ અને બદનામીએ મારું કંઈ કર્યું નથી. હું જે કરવા માંગતો હતો તે શીખવું હતું અને મારી જાતને બદલવામાટે. તેથી મારા 100 દિવસના અસ્વીકારના બાકી છે આ રમતના મેદાનમાં - આ સંશોધન પ્રોજેક્ટ માં. હું જોઈ શકતો હતો કે હું શું શીખી શકું. અને પછી હું ઘણી વસ્તુઓ શીખ્યો. મને ઘણા રહસ્યો મળયા. ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે જો હું હમણાં દોડીશ નહિ, જો હું નામંજૂર થઈ જઈશ, હું ખરેખર "ના" ને "હા" માં ફેરવી શકું, અને પછી જાદુઈ શબ્દ છે, "કેમ". તેથી એક દિવસ હું કોઈ અજાણી વ્યક્તિના ઘરે ગયો, મારા હાથમાં આ ફૂલ હતું, દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, "અરે, હુંઆ ફૂલ તમારા પાછલા વરંડામાં રોપી શકું?" (હાસ્ય) અને તેમણે કહ્યું, "ના". પણ ત્યાં જતાં પહેલા મેં કહ્યું, "હેય, હું કેમનો જાણી શકું?" અને તેણે કહ્યું,"સારું,મારી પાસેઆ કૂતરો છે તે પાછલા વરંડા માં મૂકેલું કંઈ પણ ખોદી કાઢશે. હું તમારા ફૂલો વેડફવા થી માંગતો. જો તમે આ કરવા માંગતા હો, તો શેરી માં જાવ અને કની ની સાથે વાત કરો. તેણી ને ફૂલો પસંદ છે." તેથી મેં તે કયુૅ. મેં એ બાજુ જઈને કની નો દરવાજો ખટખટાવ્યો. અને તે મને જોઈને ખૂબ ખૂશ થઈ. (હાસ્ય) અને પછી અડધો કલાક પછી, કની ના પાછલા વરંડા માં આ ફૂલ હતું. હવે તે વધુ સારું લાગે છે. (હાસ્ય) પરંતુ હું પ્રારંભિક અસ્વીકાર પછી ચાલ્યો ગયો હતો. મેં વિચાયુૅ હોત, કેમ કે તે વ્યકિતએ મારા પર વિશ્વાસ ન કયોૅ. કારણ કે હું પાગલ હતો, કારણકે મે સારા કપડા પહેૅયા નતા, હુંસારો દેખાતો નતો. તેમાંથી કંઈ નહોતું. તે એટલા માટે હતું કે મેં જે ઓફર કરી છે તે નથી જોઈતું. અને તેણે મારા પર પૂરતો વિશ્વાસ કર્યો મને તક આપી, વેચાણ શબ્દનો ઉપયોગ કરીને મેં સંદભૅ ફેરવી નાખ્યું. પછી એક દિવસ - અને હુંપણ શીખી શક્યોકે હુંઆ કરી શકુંછું અમુક વસ્તુઓ બોલીના અને હા પાડવા માટેની મારી તક વધારવી તેથી દાખલા તરીકે, એક દિવસ હું સ્ટારબક્સ પર ગયો, અને મેનેજરને પૂછ્યું,"અરે, શું હું સ્ટારબક્સ શુભેચ્છક બની શકું?" તેજેવો હતો, "સ્ટારબક્સ શું શુભેચ્છક છે ?" મેં કહ્યું, "તમે જાણો છો તે વોલમાર્ટ શુભેચ્છા તમે જાણો છો, તે લોકો જે સ્ટોર પર ચાલતા પહેલા તમને 'હાય' કહે છે, નકકી કરોકે તમે વસ્તુઓ ચોરી કરતાનથી, મૂળભૂતરીતે? હું સ્ટારબક્સ ગ્રાહકોને વોલમાર્ટનો અનુભવ આપવા માંગું છું. " (હાસ્ય) ઠીક છે, મને ખાતરી નથી તે એક સારી બાબત છે, ખરેખર - ખરેખર, મને ખાતરી છે તે ખરાબ વસ્તુ છે. અને તે "ઓહ" જેવો હતો - હા, તે આ રીતે દેખાતો હતો, તેનું નામ એરિક છે અને તે જેવો હતો, "મને ખાતરી નથી." આ રીતે મારી વાત સાંભળી હતી. "ચોક્કસ નથી." પછી મે પૂછ્યુ, "શુંતે વિચિત્ર છે?" તે જેવુંછે, "હા,તે ખરેખર વિચિત્ર માણસ છે." પરંતુ જલદી તેણે કહ્યું કે, તેની આખી વર્તણૂક બદલાઈ ગઈ તે જાણે મૂકી રહ્યું છે જમીન પર તમામ શંકા. અને તેણે કહ્યું, "હા, તમે આ કરી શકો, ફક્ત ખૂબ વિચિત્ર ન થાઓ. " (હાસ્ય) તો પછીના કલાક માટે હું સ્ટારબક્સ શુભેચ્છક હતો. મેં દરેક ગ્રાહકને "હાય"કહ્યું તે અંદર ચાલ્યો, અને તેમને રજાના ઉત્સાહ આપ્યા. આમ તો, મને ખબર નથી તમારી કારકિર્દીનો માર્ગ શું છે, શુભેચ્છક ન બનો (હાસ્ય) તે ખરેખર કંટાળાજનક હતું. પરંતુ પછી મને લાગ્યું કે હું આ કરી શકું છું કેમકે મે ઉલ્લેખ કયોૅ છે, "શું તે વિચિત્ર છે?" મેં જે શંકા રાખી હતી તેનો ઉલ્લેખ કર્યો. અને કારણકે મેં કહ્યું, "શું તે વિચિત્ર છે?",એટલે કે હું વિચિત્ર ન હતો. એટલે કે હું તેની જેમ જ વિચારતો, આ એક વિચિત્ર વસ્તુ તરીકે જોઈ. અને ફરીથી અને ફરીથી, હું શીખ્યો કે હું જો કેટલાક શંકા નો ઉલ્લેખ લોકો હોઈ શકે છે હું પ્રશ્ન પૂછતા પહેલા, મેં તેમનો વિશ્વાસ મેળવ્યો. લોકો મને હા પાડી શકે તેવી શક્યતા વધુ હતી. અને પછી હું શીખ્યો હું મારા જીવનનું સ્વપ્ન પૂર્ણ કરી શકું ... પૂછીને. તમે જાણો છો, હું આવ્યો છું શિક્ષકોની ચાર પેઢી થી, અને મારી દાદીએ હંમેશા મને કહ્યું છે, "અરે જિયા, તમે જે ઇચ્છો તે કરી શકો છો, પરંતુ તે મહાન હોત જો તમે શિક્ષક બનો છો. " (હાસ્ય) પણ મારે બનવું હતું એક ઉદ્યોગસાહસિક,તેથી હું નતો. પરંતુ તે હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે ખરેખર કંઈક શીખવવું તો મેં કહ્યું, "જો હું માત્ર પૂછું તો અને કોલેજનો વર્ગ ભણાવે છે? " હું ત્યારે ઓસ્ટિનમાં રહેતો હતો હુટેકસાસ યુનિવસિટી ગયો અનેપ્રોફેસરનો ડોર ખખડાવ્યો અનેકહ્યું, "શુંહું તમારો વર્ગ ભણાવી શકુ?" હું ક્યાંય મળ્યો નથી પહેલા ના કલાકો. પરંતુ કારણ કે હું દોડતો નથી - મેં તે ચાલુ રાખ્યું - અને ત્રીજા પ્રયાસ પર પ્રોફેસર ખૂબ પ્રભાવિત હતા. તેજેવો હતો, "કોઈ આ પહેલા પણ કરી ચૂક્યું નથી" અને હું તૈયાર થઈને આવ્યો પાવરપોઇન્ટ્સ અને મારા પાઠ સાથે. તેણે કહ્યું, “વાહ, હું આનો ઉપયોગ કરી શકું. તમે બે મહિનામાં કેમ પાછા ન આવો? હું તમને મારા અભ્યાસક્રમમાં ફીટ કરીશ અને બે મહિના પછી હું એક વર્ગ ભણાવતો હતો આ હું છું - તમે કદાચ જોઈ શકતા નથી, આ એક ખરાબ ચિત્ર છે. ક્યારેક તમે સહેલી રીતે અસ્વીકાર મેળવો છો , તમે જાણો છો? (હાસ્ય) પણ વાહ - જ્યારે મેતે વર્ગ ભણાવાનું સમાપ્ત કર્યુ,હું રડતો બાર આયો, કારણ કે મેં વિચાર્યું હું મારા જીવનનું સ્વપ્ન પૂરું કરી શકું ખાલી પૂછીને હું માનું છું કે મારે પરિપૂર્ણ કરવું પડશે આ બધી વસ્તુઓ - એક મહાન ઉદ્યોગસાહસિક બનવું છે, અથવા ભણાવવા માટે પી.એચ.ડી. મેળવો પરંતુ ના, મેં હમણાં જ પૂછ્યું, અને હું ભણાવી શક્યો. અને તે ચિત્રમાં, જે તમે જોઈ શકતા નથી, મેં માર્ટિન લ્યુથર કિંગ, જુનિયરનો હવાલો આપ્યો. કેમ? કારણ કે મારુ સંશોધન મને મળ્યું છે તે લોકો કે જેમણે ખરેખર દુનિયા બદલી છે, જેમણે આપણી જીંદગીને બદલી છે અને જે રીતે આપણે વિચારીએ છીએ, જે લોકોને મળ્યા હતા પ્રારંભિક અને ઘણીવાર હિંસક અસ્વીકાર સાથે. માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર, જેવા લોકો. મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા જેવા, અથવા તો ઈસુ ખ્રિસ્ત. આ લોકોએ આમ કર્યું નહીં ચાલો અસ્વીકાર તેમને વ્યાખ્યાયિત કરીએ. તેઓએ તેમની પોતાની પ્રતિક્રિયા દોરી અસ્વીકાર પછી પોતાને વ્યાખ્યાયિત કરે છે. અને તેઓએ અસ્વીકાર અપનાવ્યો. અને આપણે તે લોકો બનવાની જરૂર નથી અસ્વીકાર વિશે જાણવા માટે, અને મારા કિસ્સામાં, અસ્વીકાર એ મારું શાપ હતું, મારો પડછાયો હતો. તે મને આખી જિંદગી પરેશાન કરે છે કારણ કે હું તેનાથી ભાગતો હતો. પછી મેંતેને સ્વીકારવાનું શરૂ કર્યું. મેં તે ફેરવ્યું મારા જીવનની સૌથી મોટી ભેટ. મેં લોકોને ભણાવવાનું શરૂ કર્યું કેવી રીતે તકો માં અસ્વીકાર ચાલુ કરવા માટે. હું મારા બ્લોગનો અને વાતોનો ઉપયોગ કરુંછું, મે હાલજ પ્રકાશિત કરેલુ પુસ્તક વાપરુ છું, અને હું સહાય માટે તકનીકી પણ બનાવું છું લોકો તેમના અસ્વીકાર નો ડર દૂર કરવા. જ્યારે તમે જીવનમાં નકારાઈ જાઓ, જ્યારે તમે આગામી અવરોધનો સામનો કરી રહ્યા છો અથવા આગામી નિષ્ફળતા, શક્યતાઓ ધ્યાનમાં લો. દોડશો નહીં. જો તમે ફક્ત તેમને ભેટી લો તેઓ તમારી ભેટો પણ બની શકે છે. આભાર. (તાળીઓ)