0:00:00.760,0:00:02.376 જયારે હું છ વષૅ નો હતો, 0:00:02.400,0:00:03.640 મને મારી ભેટો મળી. 0:00:03.640,0:00:07.096 મારા પહેલા ઘોરણ ના શિક્ષક ને [br]આ તેજસવી વિચાર હતો. 0:00:07.800,0:00:11.136 તેણી ઈરછતી હતી કે આપણે ભેટો[br]મેળવવાનો અનુભવ કરીએ 0:00:11.160,0:00:15.160 પણ સાથે સાથે એકબીજાની [br]પ્રશંસા નો ગુણ પણ શીખ્યા. 0:00:15.640,0:00:18.536 તેથી અમે બધા વગૅખંડ ની સામે આવી ગયા હતા, 0:00:18.560,0:00:21.536 અને તેણી એ અમને બધા ભેટો ખરીદી[br]અને ખૂણા માં મૂકી દીધા. 0:00:21.560,0:00:22.776 અને તેણી એ કહ્ચું, 0:00:22.800,0:00:25.456 આપણે અહીં કેમ ઊભા રહીને એકબીજાની[br]ખુશામત કરતા નથી? 0:00:25.480,0:00:27.056 જો તમે અહીં તમારૂં નામ બોલાવશો, 0:00:27.080,0:00:29.280 તો જાઓ અને તમારી ભેટ પસંદ કરો. 0:00:30.520,0:00:32.000 શું સરસ વિચાર છે,ખરૂં ને? 0:00:32.880,0:00:34.096 શું ખોટું થઈ શકે છે? 0:00:34.120,0:00:35.640 (હાસ્ય) 0:00:36.400,0:00:38.456 સારુ,શરૂ કરવા માટે [br]અમારા માંથી40 લોકો હતાં, 0:00:38.480,0:00:40.936 અને જયારે પણ મેં કોઈ નું નામ [br]બોલતા સાંભળ્યું, 0:00:40.960,0:00:42.760 ત્યારે હું ઉત્સાહપૂવૅક ઉત્સાહ આપીશ. 0:00:43.280,0:00:45.776 અને પછી ત્યાં 20 લોકો બાકી હતાં, 0:00:45.800,0:00:47.576 અને 10 લોકો બાકી છે, 0:00:47.600,0:00:48.960 અને 5 બાકી છે... 0:00:49.560,0:00:50.936 અને 3 બાકી છે. 0:00:50.960,0:00:52.160 અને હું તેમાં થી એક હતો. 0:00:52.720,0:00:54.320 અને ખુશામત બંધ થઈ ગઈ. 0:00:55.560,0:00:57.600 ઠીક છે,તે ક્ષણે ,હું રડતો હતો. 0:00:58.600,0:01:00.616 અને શિક્ષક બહાર આવતાં હતાં. 0:01:00.640,0:01:04.296 તેણી એ ક્હયું, "અરે,આ લોકો વિશે[br]કોઈ કંઈ પણ સરસ કહેશે?" 0:01:04.319,0:01:05.536 (હાસ્ય) 0:01:05.560,0:01:08.536 "કોઈ નહીં ?સારૂ,શા માટે તમે તમારી [br]ભેટ લેવા જાઓ અને બેસો નહીં. 0:01:08.560,0:01:09.816 તેથી આવતા વષૅએ વતેૅ-- 0:01:09.840,0:01:11.936 કોઈ તમારા વિશે કંઈક સરસ કહેશે 0:01:11.960,0:01:13.720 (હાસ્ય) 0:01:14.520,0:01:16.136 જેમકે હું તેનું[br]તમને વણૅન કરુંછું, 0:01:16.160,0:01:18.536 તમે કદાચ જાણતા હશો કે મને[br]આ ખરેખર સારી રીતે યાદ છે 0:01:18.560,0:01:20.160 (હાસ્ય) 0:01:20.800,0:01:22.896 પણ મને ખબર નથી કે તે દિવસે [br]કોને ખરાબ લાગ્યું 0:01:22.920,0:01:25.096 તે હું હતો કે શિક્ષક ? 0:01:25.120,0:01:28.256 તેણી ને સમજાયું જ હશે કે તેણે [br]ટીમ બનાવવાની યોજના ફેરવી ને 0:01:28.280,0:01:31.080 ત્રણ છ વષૅ ના બાળકો માટે [br]જાહેર ભઠ્ઠી માં ફેરવી દીધી છે. 0:01:31.800,0:01:33.056 અને રમૂજ વિના 0:01:33.080,0:01:35.416 તમે જાણોછો,જ્યારે લોકો [br]ટીવી માં મગ્ન રહેલાં છે. 0:01:35.440,0:01:36.656 તે રમૂજી હતું 0:01:36.680,0:01:38.538 તે દિવસ વિશે કંઈક રમૂજી નહતું 0:01:39.320,0:01:42.336 જેથી તે મારી એક આવૃતિ હતી, 0:01:42.360,0:01:45.856 અને ફરીથી આવી પરિસ્થિતિમાં[br]ન આવવા માટે હું મરી જઈશ 0:01:45.880,0:01:47.760 ફરીથી જાહેર માં નકારી કાઢવા માટે. 0:01:48.440,0:01:49.896 તે એક સંસ્કરણ છે. 0:01:49.920,0:01:52.376 પછીના ઝડપી આઠ વષૅ 0:01:52.400,0:01:54.376 બિલ ગેટ્સ મારા ધરે આવ્યા-- 0:01:54.400,0:01:55.616 બીજિંગ,ચાઈના-- 0:01:55.640,0:01:56.856 બોલવું 0:01:56.880,0:01:58.616 અને મેં તેનો સંદેશ જોયો 0:01:58.640,0:02:00.936 મને તે વ્ચકિત થી પ઼ેમ થઈ ગચો 0:02:00.960,0:02:03.856 મેં વિચાયુઁ, વાહ, હું જાણું છું [br]કે મારે હવે શું કરવું છે. 0:02:03.880,0:02:06.016 તે રાત્રે મેં મારા પરિવાર ને એક પત્ર લખ્ચો 0:02:06.040,0:02:08.336 તેમને કહ્ચું,"25 વષૅ ની વચે, 0:02:08.360,0:02:10.976 હું વિશ્વ ની સૌથી મોટી કંપની બનાવીશ, 0:02:11.000,0:02:12.936 અને તે કંપની માઈક્રોસોફટ ખરીદશે" 0:02:12.960,0:02:14.856 (હાસ્ચ) 0:02:14.880,0:02:17.496 મેં વિશ્વ ને જીતવાના આ [br]વિચાર ને સંપૂણૅપણે સ્વીકાયો 0:02:17.520,0:02:18.720 પ્રભુત્વ, ખરું ને? 0:02:19.160,0:02:21.976 અને મેં આ બનાવ્યું નહીં, [br]મેં તે પત્ર લખ્યો. 0:02:22.000,0:02:23.336 અને અહીં તે છે-- 0:02:23.360,0:02:25.336 (હાસ્ચ) 0:02:25.360,0:02:27.176 તમારે આ વાંચવાની જરૂર નથી-- 0:02:27.200,0:02:28.976 (હાસ્ચ) 0:02:29.000,0:02:32.240 આ ખરાબ અક્ષર છે પણ મેં કેટલાક[br]કી શબ્દો ને પ્રકાશિત કયાૅ. 0:02:33.600,0:02:34.816 તમને ખ્યાલ આવે છે. 0:02:34.840,0:02:36.616 (હાસ્ચ) 0:02:36.640,0:02:37.840 તો.... 0:02:39.280,0:02:41.296 તે મારું બીજું સંસ્કરણ હતું: 0:02:41.320,0:02:43.000 એક કે જે વિશ્વ જીતી જશે. 0:02:43.880,0:02:45.336 સારું, પછી બે વષૅ પછી, 0:02:45.360,0:02:49.296 મને યુનાઈટેડ સ્ટેટ માં આવવાની તક મળી 0:02:49.320,0:02:50.896 હું તેના પર ગયો, 0:02:50.920,0:02:53.136 કારણ કે ત્યાં બિલ ગેટ્સ રહેતાં હતાં,બરાબર? 0:02:53.160,0:02:54.376 (હાસ્ચ) 0:02:54.400,0:02:57.040 મેં વિચાયુઁ કે તે મારી ઉધોગસાહસિક[br]પ્રવાસની શરુઆત છે. 0:02:57.680,0:02:59.856 પછી બીજા 14 વષૅ ઝડપી આગળ ધપાવો. 0:02:59.880,0:03:01.296 હું 30 વષૅ નો હતો. 0:03:01.320,0:03:03.696 ના, મેં તે કંપની બનાવી નથી. 0:03:03.720,0:03:05.256 મેં શરુઆત પણ કરી ન હોતી 0:03:05.280,0:03:09.256 હું ખરેખર માં તો ફોચ્ચૅચુન 500 કંપની [br]માં માકેૅટિંગ મેનેજર હતો. 0:03:09.280,0:03:10.896 અને મને લાગ્ચુંકે [br]હું અટકી ગચો છુ; 0:03:10.920,0:03:12.120 હું સ્થિર હતો. 0:03:13.080,0:03:14.296 તે કેમ છે? 0:03:14.320,0:03:16.560 તે પત્ર લખનાર 14 વષીૅચ વચના કચાં છે ? 0:03:17.480,0:03:18.957 તેણે પ્રયત્ન ન કયોૅ તેવું નથી 0:03:19.480,0:03:22.536 તે એટલા માટે છે કે દરેક વખતે [br]મારો નવો વિચાર હતો. 0:03:22.560,0:03:24.536 દરેક વખતે હું કંઈક નવું કરવા માંગતો હતો, 0:03:24.560,0:03:25.776 કામ પર પણ- 0:03:25.800,0:03:27.536 હું પ્રસ્તાવ મૂકવા માંગતો હતો, 0:03:27.560,0:03:31.096 હું જૂથ ના લોકો ની સામે [br]વાત કરવા માંગુ છું-- 0:03:31.120,0:03:32.936 મને લાગ્યું કે આ સતત યુદ્ધ છે 0:03:32.960,0:03:35.736 14 વષૅ ની અને છ વષૅ ની વય વચ્ચે. 0:03:35.760,0:03:37.896 એક વિશ્વ જીતી માગે છે-- 0:03:37.920,0:03:39.136 કંઈક અલગ કરો-- 0:03:39.160,0:03:41.280 બીજો અસ્વીકારથી ડરતો હતો. 0:03:41.960,0:03:44.480 અને દરેક વખતે તે છ વષૅ નો જીત મેળવતો હતો. 0:03:45.760,0:03:49.736 અને આ ડર મેં પોતાની કંપની શરૂ [br]કચાૅ પછી પણ ચાલુ રાખ્ચો હતો. 0:03:49.760,0:03:52.896 એટલેકે, જયારે હું 30 નો હતો[br]ત્યારે મેં મારી પોતાની કંપની શરૂ કરી-- 0:03:52.920,0:03:54.336 જોતમે બિલગેટ્સ [br]બનવા ઈરછતા હો, 0:03:54.360,0:03:56.400 તો વહેલા અથવા મોડા [br]શરૂ કરવું પડશે, ખરૂ ને? 0:03:57.080,0:03:59.616 જયારે હું ઉધ્ધોગસાહસિક હતો, 0:03:59.640,0:04:02.536 મને રોકાણ ની તક મળી હતી, 0:04:02.560,0:04:04.360 અને ત્યાર બાદ હું બહાર નીકળી ગયો. 0:04:05.040,0:04:06.776 અને તે અસ્વીકાર થી મને દુૃઃખ થયું. 0:04:06.800,0:04:10.400 તેનાથી મને એટલું નુકશાન પહોંચ્યુ[br]કે મારે ત્યાંથી નીકળવું છે. 0:04:11.280,0:04:12.496 પણ પછી મેં વિચાયુઁ, 0:04:12.520,0:04:16.360 શું સરળ રોકાણ ના અસ્વીકાર [br]પછી બિલ ગેટ્સ છોડી દેશે? 0:04:16.920,0:04:19.776 શું કોઈ પણ સફળ ઉધ્ધોગસાહસિક[br]તે કરવાનું છોડી દેશે? 0:04:19.800,0:04:21.176 કોઈ રીતે નઈ. 0:04:21.200,0:04:23.176 અને આ તે મારા માટે ઉદાહરણ છે. 0:04:23.200,0:04:25.016 ઓકે, હું એક સારી [br]કંપની બનાવી શકું છું 0:04:25.040,0:04:27.256 હું એક સારી ટીમ અથવા[br]સારી વસ્તુ બનાવી શકુ છું. 0:04:27.280,0:04:28.816 પરંતુ ખાતરી માટે એક વસ્તુૃઃ 0:04:28.840,0:04:30.696 મારે એક વધુ સારો નેતા બનવું છે. 0:04:30.720,0:04:32.240 મારે એક વધુ સારો માણસ બનવું છે. 0:04:32.720,0:04:34.408 હું છવષૅ નું જીવન[br]ચાલાવી શકતો નથી. 0:04:36.120,0:04:38.200 મારે તેની જગ્યાએ [br]પાછો મૂકવો પડશે. 0:04:39.000,0:04:41.416 તેથી આ તે છે જયાં હું ઓનલાઈન મદદ માટે ગયો. 0:04:41.440,0:04:42.696 ગુગલ મારો મિત્ર હતો. 0:04:42.720,0:04:43.856 (હાસ્ય) 0:04:43.880,0:04:46.440 મેં શોધ્યું, "હુંઅસ્વીકાર ના [br]ડર ને કેઈરીતે દૂર કરું?" 0:04:46.960,0:04:49.816 હું મનૌવૈજ્ઞાનિક લેખ નો[br]સમૂહ લઈ ને આવ્યો છું. 0:04:49.840,0:04:52.696 કે ભય અને પીડા કયાંથી[br]આવે છે તે દશાૅવે છે. 0:04:52.720,0:04:56.016 પછી હું "rah-rah" પ્રેરણાત્મક [br]આટૅિકલ્સ નો સમૂહ લઈને આવ્યો. 0:04:56.040,0:04:58.421 કે, "તેને વ્યકિતગતરુપે ન લો, [br]ફકત તેનાથી દૂર રહો." 0:04:59.200,0:05:00.856 તે કોણ નથી જાણતું ? 0:05:00.880,0:05:02.456 (હાસ્ય) 0:05:02.480,0:05:04.616 પણ હું હજી આટલો ડરેલો કેમ હતો? 0:05:04.640,0:05:06.656 પછી મને આ વેબસાઈટ નસીબ દ્વારા મળી. 0:05:06.680,0:05:09.056 તેને રીજેકશનથેરાપી.કોમ કહેવાય છે. 0:05:09.080,0:05:11.616 (હાસ્ય) 0:05:11.640,0:05:15.576 આ કેનેડિયન ઉધોગસાહસિક [br]દ્વારા "રીજેકશન થેરાપી"રમત ની શોધ થઈ હતી. 0:05:15.600,0:05:17.296 તેનું નામ જેસન કોમલી છે. 0:05:17.320,0:05:22.416 અને મૂળભૂત રીતે આ વિયાર 30 દિવસ નો છે[br]કે તમે બહાર જાવ અને અસ્વીકાર કરો. 0:05:22.440,0:05:24.696 અને દરરોજ કોઈક વસ્તુ થી નકારાઈ જાઓ, 0:05:24.720,0:05:28.240 અને પછી અંત માં,તમે તમારી [br]જાત ને પીડા થી મુકત કરો. 0:05:29.200,0:05:30.896 અને મને તે વિચાર બહુ ગમે છે. 0:05:30.920,0:05:32.456 (હાસ્ય) 0:05:32.480,0:05:34.616 મે કીધું,શુંતમે જાણોછો[br]હુંઆ કરવા જઇરહ્યો છું 0:05:34.640,0:05:37.656 અને હું મારી જાત ને 100 દિવસ અસ્વીકાર[br]કરતો હોવાનું અનુભવું છું. 0:05:37.680,0:05:40.096 અને હું મારા નકારી[br]કાઢેલા વિચારો સાથે આવ્યોછું, 0:05:40.120,0:05:42.600 અને તેનો વિડીયો બનાવ્યો. 0:05:43.600,0:05:45.536 અને તેથી મેં જે કયુૅં તે અહીં છે. 0:05:45.560,0:05:48.176 આ બ્લોગ જેવું લાગતું હતું. 0:05:48.200,0:05:49.400 પહેલો દિવસ..... 0:05:50.000,0:05:51.296 (હાસ્ય) 0:05:51.320,0:05:54.560 કોઈ અજાણી વ્યકિત પાસે[br]થી 100 ડોલર ઉધાર લે છે. 0:05:55.720,0:05:58.456 તેથી આ તે છે જયાં હું [br]કામ કરતો હતો ત્યાં ગયો. 0:05:58.480,0:06:00.216 હું નીચે આવ્યો 0:06:00.240,0:06:02.456 મેંજોયું આ મોટો [br]વ્યકિત ટેબલ ની પાછળ બેઠો છે. 0:06:02.480,0:06:04.216 તે સિકયુરીટી ગાડૅ જેવો લાગતો હતો. 0:06:04.240,0:06:05.776 તેથી હું હમણાં જ તેની પાસે ગયો. 0:06:05.800,0:06:07.536 અને હું બસ ચાલતો રહયો. 0:06:07.560,0:06:09.896 અને એ જ મારા જીવન ની સૌથી લાંબી ચાલ હતી.-- 0:06:09.920,0:06:12.056 મારા ગળા પાછળ ના વાળ ઊભા છે, 0:06:12.080,0:06:14.536 હું પરસેવા વાળો હતો અને[br]મારું હ્દય ધબકતું હતું. 0:06:14.560,0:06:15.776 હુંત્યાં પહોંચ્યોને કીધું 0:06:15.800,0:06:18.456 "ઓ સર, શું હું તમારી પાસેથી 100[br]ડોલર ઉધાર લઈ શકું છું"? 0:06:18.480,0:06:19.816 (હાસ્ય) 0:06:19.840,0:06:21.640 અને તેણે ઉપર જોયું,તે "ના" જેવું છે. 0:06:22.640,0:06:23.840 "શા માટે?" 0:06:24.200,0:06:26.496 મેં બસ કહયું, "ના? માફ કરજો." 0:06:26.520,0:06:28.235 પછી હું ફરયો અને દોડયો. 0:06:28.259,0:06:29.619 (હાસ્ય) 0:06:30.960,0:06:32.696 મને ખૂબ શરમ આવી. 0:06:32.720,0:06:34.176 પણ મેં પોતાનું ફિલ્માંકન કયુૅં 0:06:34.200,0:06:37.336 તેથી તે રાત્રે હું મારી જાત[br]ને નકારી કાઢતો હતો. 0:06:37.360,0:06:39.456 મેં હાલ જ જોયું કે હું કેટલો ડરી ગયો હતો. 0:06:39.480,0:06:41.936 હું "છઠ્ઠી સેન્સ" ના આ[br]બાળક જેવો લાગતો હતો. 0:06:41.960,0:06:43.376 મેં મૃત લોકો ને જોયા. 0:06:43.400,0:06:45.016 (હાસ્ય) 0:06:45.040,0:06:46.576 પણ પછી મેં આ વ્યકિત ને જોયો. 0:06:46.600,0:06:48.496 તમે જાણો છો, તે જોખમી વયક્તિ ન હતો. 0:06:48.520,0:06:50.896 તે ગોળમટોળ ચહેરાવાળો, પ્રેમી વયક્તિ હતો. 0:06:50.920,0:06:54.376 અને તેણે મને પૂછયું, "શા માટે"? 0:06:54.400,0:06:56.816 હકીકત માં, તેણે મને પોતાને[br]સમજાવવા આમંત્રણ આપ્યું. 0:06:56.840,0:06:58.416 અને હું ઘણી વાતો કહી શકતો હતો. 0:06:58.440,0:07:00.736 હું સમજાવી શકયો હોત તો [br]હું વાટાઘાટો કરી શકયો હોત 0:07:00.760,0:07:02.200 તેમાંથી મેં કઈ કયુૅ ન હતું. 0:07:02.680,0:07:04.200 મેં કરેલું બધું ચલાવ્યું. 0:07:05.160,0:07:08.320 મને લાગ્યું, સરસ, આ મારી[br]જીંદગી ના નાના ભાગ જેવું છે. 0:07:08.920,0:07:11.456 દરેક વખતે મને સહેજ અસ્વીકાર નો અનુભવ થયો. 0:07:11.480,0:07:13.616 હું જેટલી ઝડપથી ચાલી શકું [br]તેટવી ઝડપ થી દોડીશ 0:07:13.640,0:07:14.896 અને તમે જાણો છો? 0:07:14.920,0:07:16.736 બીજે દિવસે, ભલે જે થાય એ, 0:07:16.760,0:07:18.256 હું દોડવાનો નથી. 0:07:18.280,0:07:19.480 હું રોકાયેલો રહીશ. 0:07:20.080,0:07:22.136 બીજે દિવસે: "બગૅર રિફિલ" માટે વિનંતી કરી. 0:07:22.160,0:07:24.136 (હાસ્ય) 0:07:24.160,0:07:26.456 જયારે હું બગૅર જોઈન્ટ પર ગયો ત્યારે, 0:07:26.480,0:07:28.976 મેં બપોરનું ભોજન કયુૅ, અને મેં[br]કેશિયર પાસે જઈને કીધુ 0:07:29.000,0:07:30.576 "હાય, શું મને એક બગૅર ભરવા મળશે?" 0:07:30.600,0:07:32.776 (હાસ્ય) 0:07:32.800,0:07:35.256 તે બધા મૂંઝવણ માં હતા, જેમ કે,[br]"બગૅર ભરવું શું છે?" 0:07:35.280,0:07:36.536 (હાસ્ય) 0:07:36.560,0:07:40.216 મેં કહ્યું, "અરે, આ એક પાણી ભરવાની [br]જેમ જ છે પણ એક બગૅર સાથે." 0:07:40.240,0:07:42.736 અને તેણે કહ્યું, " માફ કરજો,[br]અમે બગૅર ભરતા નથી, યાર" 0:07:42.760,0:07:44.096 (હાસ્ય) 0:07:44.120,0:07:48.176 તેથી અહીંથી અસ્વીકાર થયો અને હું[br]દોડી શકયો હોત, પણ હું રોકાઈ ગયો. 0:07:48.200,0:07:50.336 મેં કહ્યું,"હું તમારા બગૅરસને[br]પ્રેમ કરુંછું, 0:07:50.360,0:07:51.776 હુંતમને બંનેને[br]પ્રેમ કરુંછું, 0:07:51.800,0:07:53.896 અને જો તમે લોકો બગૅર ભરશો તો, 0:07:53.920,0:07:55.256 હું તમને વઘુ[br]પ્રેમ કરીશ. 0:07:55.280,0:07:56.536 (હાસ્ય) 0:07:56.560,0:07:59.176 અને તેને કહ્યું," સારું, હુંમારા મેનેજરને[br]તે વિશે કહીશ, 0:07:59.200,0:08:02.176 અને કદાચ આપણે તે કરીશું પણ માફ કરજો,[br]આપણે આજે આ કરી શકતા નથી" 0:08:02.200,0:08:03.616 પછી હું ચાલ્યો ગયો. 0:08:03.640,0:08:05.496 અને એમ તો, 0:08:05.520,0:08:07.776 મને નથી લાગ્તું કે તેઓએ [br]કયારેય બગૅર ભયાૅ છે. 0:08:07.800,0:08:09.016 (હાસ્ય) 0:08:09.040,0:08:10.600 મને લાગેછે કે તેઓ હજી ત્યાંજ છે. 0:08:11.160,0:08:14.456 પરંતુ જીવન અને મૃત્યુની અનુભૂતિ[br]હું પહેલી વાર અનુભવી રહ્યો હતી. 0:08:14.480,0:08:15.816 તે હવે રહી ન હતી, 0:08:15.840,0:08:17.576 કારણ કે હું રોકાયેલો હતો-- 0:08:17.600,0:08:19.216 કારણ કે હું દોડતો નથી. 0:08:19.240,0:08:21.600 મેં કહ્યું,"સરસ, હું આવસ્તુઓ[br]જ શીખી રહ્યો છું. 0:08:22.520,0:08:23.736 સરસ." 0:08:23.760,0:08:25.960 અને પછી ત્રીજા દિવસે : ઓલમપિક[br]ડોન્ટ્સ મેળવવા. 0:08:26.760,0:08:29.280 આ તે છે જયાં મારું જીવન ઊલટું ચાલું થયું. 0:08:30.120,0:08:31.736 હું ક્રિસમી ક્રિમ પર ગયો. 0:08:31.760,0:08:32.976 તે એક ડોનટ ની દુકાન છે. 0:08:33.000,0:08:35.616 યુનાઈટેડ સ્ટેટ્સના મુખ્યત્વે [br]દક્ષિણપૂવૅ ભાગમાં. 0:08:35.640,0:08:37.496 મને ખાતરી છે કે તેમની પાસે અહીં કંઈક છે 0:08:37.520,0:08:38.775 અને હું અંદર ગયો, 0:08:38.799,0:08:41.936 મેં કહ્યું, "શું તમે મને ડોનટ્સ બનાવી[br]શકો જે ઓલિમ્પિકના જેવા લાગે? 0:08:41.960,0:08:44.856 મૂળભૂત રીતે, તમે એક[br]સાથે પાંચ ડોનટ્સને જોડશો .. " 0:08:44.880,0:08:47.120 મારો મતલબ એવો કોઈ રસ્તો નથી કે [br]તેઓ હા કહે,ખરું? 0:08:47.640,0:08:50.016 મીઠાઈ ઉત્પાદકે મને આટલી ગંભીરતાથી લીધો. 0:08:50.040,0:08:51.256 (હાસ્ય) 0:08:51.280,0:08:52.496 તેથી તેણે કાગળ કાઢયો, 0:08:52.520,0:08:54.696 રંગો અને રિંગ્સ નીચે જોડાવાનું શરૂ કર્યું, 0:08:54.720,0:08:56.736 અને જેમ કે, "હું આ કેવી[br]રીતે બનાવી શકું?" 0:08:56.760,0:08:58.656 અને પછી 15 મિનિટ પછી, 0:08:58.680,0:09:02.096 તે ઓલિમ્પિકની રિંગ્સ જેવા[br]દેખાતા બોક્સ સાથે બહાર આવી 0:09:02.120,0:09:03.776 અને મને ખૂબ સ્પર્શ થયો 0:09:03.800,0:09:05.936 હું તેનો વિશ્વાસ કરી શકયો નહીં. 0:09:05.960,0:09:09.720 અને તે વિડીયો યુટયૂબ પર 5 લાખ[br]કરતાં પણ વધુ વાર જોવાયો. 0:09:10.440,0:09:12.536 દુનિયા કદાચ વિશ્વાસ પણ નઈ કરે. 0:09:12.560,0:09:14.080 (હાસ્ય) 0:09:15.440,0:09:18.656 તમે જાણો છો, તેના કારણે હું અખબારોમાં હતો, 0:09:18.680,0:09:20.096 ટોક શોમાં, દરેક વસ્તુમાં 0:09:20.120,0:09:21.616 અને હું પ્રખ્યાત થઈ ગયો 0:09:21.640,0:09:23.776 ઘણા લોકોએ મને ઇમેઇલ્સ લખવાનું શરૂ કર્યું 0:09:23.800,0:09:26.336 અને કહેતા, "તમે જે કરો છો તે અદ્ભુત છે." 0:09:26.360,0:09:29.896 પરંતુ તમે જાણો છો, ખ્યાતિ અને[br]બદનામીએ મારું કંઈ કર્યું નથી. 0:09:29.920,0:09:31.736 હું જે કરવા માંગતો હતો[br]તે શીખવું હતું 0:09:31.760,0:09:32.976 અને મારી જાતને બદલવામાટે. 0:09:33.000,0:09:35.616 તેથી મારા 100 દિવસના અસ્વીકારના બાકી છે 0:09:35.640,0:09:37.536 આ રમતના મેદાનમાં -[br] 0:09:37.560,0:09:39.696 આ સંશોધન પ્રોજેક્ટ માં. 0:09:39.720,0:09:41.800 હું જોઈ શકતો હતો કે હું શું શીખી શકું.[br] 0:09:42.240,0:09:44.016 અને પછી હું ઘણી વસ્તુઓ શીખ્યો. 0:09:44.040,0:09:45.616 મને ઘણા રહસ્યો મળયા. 0:09:45.640,0:09:48.536 ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે જો [br]હું હમણાં દોડીશ નહિ, 0:09:48.560,0:09:49.816 જો હું નામંજૂર થઈ જઈશ, 0:09:49.840,0:09:51.896 હું ખરેખર "ના" ને "હા" માં ફેરવી શકું,[br] 0:09:51.920,0:09:53.536 અને પછી જાદુઈ શબ્દ છે, "કેમ".[br] 0:09:53.560,0:09:57.656 તેથી એક દિવસ હું કોઈ અજાણી વ્યક્તિના[br]ઘરે ગયો, મારા હાથમાં આ ફૂલ હતું, 0:09:57.680,0:09:59.096 દરવાજો ખટખટાવ્યો અને કહ્યું,[br] 0:09:59.120,0:10:01.376 "અરે, હુંઆ ફૂલ તમારા[br]પાછલા વરંડામાં રોપી શકું?" 0:10:01.400,0:10:02.936 (હાસ્ય) 0:10:02.960,0:10:04.680 અને તેમણે કહ્યું, "ના". 0:10:05.640,0:10:07.376 પણ ત્યાં જતાં પહેલા મેં કહ્યું, 0:10:07.400,0:10:09.336 "હેય, હું કેમનો જાણી શકું?" 0:10:09.360,0:10:12.416 અને તેણે કહ્યું,"સારું,મારી પાસેઆ કૂતરો છે 0:10:12.440,0:10:14.776 તે પાછલા વરંડા માં મૂકેલું [br]કંઈ પણ ખોદી કાઢશે. 0:10:14.800,0:10:16.456 હું તમારા ફૂલો વેડફવા થી માંગતો. 0:10:16.480,0:10:19.656 જો તમે આ કરવા માંગતા હો, તો શેરી[br]માં જાવ અને કની ની સાથે વાત કરો. 0:10:19.680,0:10:20.896 તેણી ને ફૂલો પસંદ છે." 0:10:20.920,0:10:22.136 તેથી મેં તે કયુૅ. 0:10:22.160,0:10:24.216 મેં એ બાજુ જઈને કની નો દરવાજો ખટખટાવ્યો. 0:10:24.240,0:10:26.096 અને તે મને જોઈને ખૂબ ખૂશ થઈ. 0:10:26.120,0:10:27.816 (હાસ્ય) 0:10:27.840,0:10:29.216 અને પછી અડધો કલાક પછી, 0:10:29.240,0:10:31.296 કની ના પાછલા વરંડા માં આ ફૂલ હતું. 0:10:31.320,0:10:32.736 હવે તે વધુ સારું લાગે છે. 0:10:32.760,0:10:34.056 (હાસ્ય) 0:10:34.080,0:10:37.016 પરંતુ હું પ્રારંભિક અસ્વીકાર [br]પછી ચાલ્યો ગયો હતો. 0:10:37.040,0:10:38.256 મેં વિચાયુૅ હોત, 0:10:38.280,0:10:40.336 કેમ કે તે વ્યકિતએ મારા[br]પર વિશ્વાસ ન કયોૅ. 0:10:40.360,0:10:41.576 કારણ કે હું પાગલ હતો, 0:10:41.600,0:10:44.016 કારણકે મે સારા કપડા પહેૅયા નતા,[br]હુંસારો દેખાતો નતો. 0:10:44.040,0:10:45.256 તેમાંથી કંઈ નહોતું. 0:10:45.280,0:10:47.976 તે એટલા માટે હતું કે મેં જે ઓફર કરી છે [br]તે નથી જોઈતું. 0:10:48.000,0:10:50.256 અને તેણે મારા પર પૂરતો વિશ્વાસ કર્યો[br]મને તક આપી, 0:10:50.280,0:10:51.936 વેચાણ શબ્દનો ઉપયોગ કરીને 0:10:51.960,0:10:53.480 મેં સંદભૅ ફેરવી નાખ્યું. 0:10:54.560,0:10:55.776 પછી એક દિવસ -[br] 0:10:55.800,0:10:58.696 અને હુંપણ શીખી શક્યોકે હુંઆ કરી શકુંછું[br]અમુક વસ્તુઓ બોલીના 0:10:58.720,0:11:00.656 અને હા પાડવા માટેની મારી તક વધારવી 0:11:00.680,0:11:02.896 તેથી દાખલા તરીકે,[br]એક દિવસ હું સ્ટારબક્સ પર ગયો, 0:11:02.920,0:11:06.496 અને મેનેજરને પૂછ્યું,"અરે, શું[br]હું સ્ટારબક્સ શુભેચ્છક બની શકું?" 0:11:06.520,0:11:08.896 તેજેવો હતો, "સ્ટારબક્સ શું શુભેચ્છક છે ?" 0:11:08.920,0:11:11.016 મેં કહ્યું, "તમે જાણો છો[br]તે વોલમાર્ટ શુભેચ્છા 0:11:11.040,0:11:14.456 તમે જાણો છો, તે લોકો જે[br]સ્ટોર પર ચાલતા પહેલા તમને 'હાય' કહે છે, 0:11:14.480,0:11:16.696 નકકી કરોકે તમે વસ્તુઓ ચોરી કરતાનથી,[br]મૂળભૂતરીતે? 0:11:16.720,0:11:19.856 હું સ્ટારબક્સ ગ્રાહકોને વોલમાર્ટનો[br]અનુભવ આપવા માંગું છું. " 0:11:19.880,0:11:21.336 (હાસ્ય) 0:11:21.360,0:11:24.360 ઠીક છે, મને ખાતરી નથી[br]તે એક સારી બાબત છે, ખરેખર - 0:11:25.600,0:11:28.096 ખરેખર, મને ખાતરી છે[br]તે ખરાબ વસ્તુ છે. 0:11:28.120,0:11:30.176 અને તે "ઓહ" જેવો હતો - 0:11:30.200,0:11:32.456 હા, તે આ રીતે દેખાતો હતો,[br]તેનું નામ એરિક છે 0:11:32.480,0:11:34.056 અને તે જેવો હતો, "મને ખાતરી નથી." 0:11:34.080,0:11:36.136 આ રીતે મારી વાત સાંભળી [br]હતી. "ચોક્કસ નથી." 0:11:36.160,0:11:37.816 પછી મે પૂછ્યુ, "શુંતે વિચિત્ર છે?" 0:11:37.840,0:11:39.880 તે જેવુંછે, "હા,તે ખરેખર[br]વિચિત્ર માણસ છે." 0:11:40.800,0:11:43.656 પરંતુ જલદી તેણે કહ્યું કે,[br]તેની આખી વર્તણૂક બદલાઈ ગઈ 0:11:43.680,0:11:46.616 તે જાણે મૂકી રહ્યું છે[br]જમીન પર તમામ શંકા. 0:11:46.640,0:11:48.376 અને તેણે કહ્યું, "હા, તમે આ કરી શકો, 0:11:48.400,0:11:49.656 ફક્ત ખૂબ વિચિત્ર ન થાઓ. " 0:11:49.680,0:11:51.096 (હાસ્ય) 0:11:51.120,0:11:53.496 તો પછીના કલાક માટે[br]હું સ્ટારબક્સ શુભેચ્છક હતો. 0:11:53.520,0:11:55.656 મેં દરેક ગ્રાહકને "હાય"કહ્યું[br]તે અંદર ચાલ્યો, 0:11:55.680,0:11:58.056 અને તેમને રજાના ઉત્સાહ આપ્યા. 0:11:58.080,0:12:00.736 આમ તો, મને ખબર નથી[br]તમારી કારકિર્દીનો માર્ગ શું છે, 0:12:00.760,0:12:01.976 શુભેચ્છક ન બનો 0:12:02.000,0:12:03.216 (હાસ્ય) 0:12:03.240,0:12:04.440 તે ખરેખર કંટાળાજનક હતું. 0:12:05.200,0:12:09.160 પરંતુ પછી મને લાગ્યું કે હું[br]આ કરી શકું છું કેમકે મે ઉલ્લેખ કયોૅ છે, 0:12:09.160,0:12:10.160 [br]"શું તે વિચિત્ર છે?" 0:12:10.160,0:12:12.296 મેં જે શંકા રાખી હતી તેનો ઉલ્લેખ કર્યો. 0:12:12.320,0:12:15.856 અને કારણકે મેં કહ્યું, "શું તે વિચિત્ર[br]છે?",એટલે કે હું વિચિત્ર ન હતો. 0:12:15.880,0:12:17.440 એટલે કે હું તેની જેમ જ વિચારતો, 0:12:18.440,0:12:20.816 આ એક વિચિત્ર વસ્તુ તરીકે જોઈ. 0:12:20.840,0:12:22.096 અને ફરીથી અને ફરીથી, 0:12:22.120,0:12:25.256 હું શીખ્યો કે હું જો કેટલાક શંકા નો [br]ઉલ્લેખ લોકો હોઈ શકે છે 0:12:25.280,0:12:27.096 હું પ્રશ્ન પૂછતા પહેલા,[br] 0:12:27.120,0:12:28.376 મેં તેમનો વિશ્વાસ મેળવ્યો. 0:12:28.400,0:12:30.360 લોકો મને હા પાડી શકે તેવી શક્યતા વધુ હતી. 0:12:30.800,0:12:34.136 અને પછી હું શીખ્યો[br]હું મારા જીવનનું સ્વપ્ન પૂર્ણ કરી શકું ... 0:12:34.160,0:12:35.576 પૂછીને. 0:12:35.600,0:12:38.696 તમે જાણો છો, હું આવ્યો છું[br]શિક્ષકોની ચાર પેઢી થી, 0:12:38.720,0:12:41.536 અને મારી દાદીએ હંમેશા મને કહ્યું છે, 0:12:41.560,0:12:43.856 "અરે જિયા, તમે જે ઇચ્છો તે કરી શકો છો, 0:12:43.880,0:12:45.936 પરંતુ તે મહાન હોત[br]જો તમે શિક્ષક બનો છો. " 0:12:45.960,0:12:47.376 (હાસ્ય) 0:12:47.400,0:12:49.656 પણ મારે બનવું હતું[br]એક ઉદ્યોગસાહસિક,તેથી હું નતો. 0:12:49.680,0:12:53.056 પરંતુ તે હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે[br]ખરેખર કંઈક શીખવવું 0:12:53.080,0:12:54.896 તો મેં કહ્યું, "જો હું માત્ર પૂછું તો 0:12:54.920,0:12:57.536 અને કોલેજનો વર્ગ ભણાવે છે? " 0:12:57.560,0:12:59.016 હું ત્યારે ઓસ્ટિનમાં રહેતો હતો 0:12:59.040,0:13:00.120 હુટેકસાસ યુનિવસિટી ગયો[br] 0:13:01.120,0:13:04.336 અનેપ્રોફેસરનો ડોર ખખડાવ્યો[br]અનેકહ્યું, "શુંહું તમારો વર્ગ ભણાવી શકુ?" 0:13:04.360,0:13:06.856 હું ક્યાંય મળ્યો નથી[br]પહેલા ના કલાકો. 0:13:06.880,0:13:09.376 પરંતુ કારણ કે હું દોડતો નથી -[br]મેં તે ચાલુ રાખ્યું - 0:13:09.400,0:13:12.736 અને ત્રીજા પ્રયાસ પર[br]પ્રોફેસર ખૂબ પ્રભાવિત હતા. 0:13:12.760,0:13:14.816 તેજેવો હતો, "કોઈ[br]આ પહેલા પણ કરી ચૂક્યું નથી" 0:13:14.840,0:13:18.856 અને હું તૈયાર થઈને આવ્યો[br]પાવરપોઇન્ટ્સ અને મારા પાઠ સાથે. 0:13:18.880,0:13:20.936 તેણે કહ્યું, “વાહ, હું આનો[br]ઉપયોગ કરી શકું. 0:13:20.960,0:13:24.296 તમે બે મહિનામાં કેમ પાછા ન આવો?[br]હું તમને મારા અભ્યાસક્રમમાં ફીટ કરીશ 0:13:24.320,0:13:26.416 અને બે મહિના પછી[br]હું એક વર્ગ ભણાવતો હતો 0:13:26.440,0:13:29.696 આ હું છું - તમે કદાચ જોઈ શકતા નથી,[br]આ એક ખરાબ ચિત્ર છે. 0:13:29.720,0:13:32.496 ક્યારેક તમે સહેલી રીતે અસ્વીકાર[br]મેળવો છો , તમે જાણો છો? 0:13:32.520,0:13:33.720 (હાસ્ય) 0:13:34.680,0:13:35.896 પણ વાહ -[br] 0:13:35.920,0:13:38.656 જ્યારે મેતે વર્ગ ભણાવાનું સમાપ્ત [br]કર્યુ,હું રડતો બાર આયો, 0:13:38.680,0:13:40.456 કારણ કે મેં વિચાર્યું 0:13:40.480,0:13:43.776 હું મારા જીવનનું સ્વપ્ન પૂરું કરી શકું[br]ખાલી પૂછીને 0:13:43.800,0:13:46.456 હું માનું છું કે મારે પરિપૂર્ણ કરવું પડશે[br]આ બધી વસ્તુઓ - 0:13:46.480,0:13:50.096 એક મહાન ઉદ્યોગસાહસિક બનવું છે,[br]અથવા ભણાવવા માટે પી.એચ.ડી. મેળવો 0:13:50.120,0:13:51.656 પરંતુ ના, મેં હમણાં જ પૂછ્યું, 0:13:51.680,0:13:52.880 અને હું ભણાવી શક્યો. 0:13:53.400,0:13:55.776 અને તે ચિત્રમાં,[br]જે તમે જોઈ શકતા નથી, 0:13:55.800,0:13:59.096 મેં માર્ટિન લ્યુથર કિંગ,[br]જુનિયરનો હવાલો આપ્યો. 0:13:59.120,0:14:03.656 કેમ? કારણ કે મારુ સંશોધન મને મળ્યું છે[br]તે લોકો કે જેમણે ખરેખર દુનિયા બદલી છે, 0:14:03.680,0:14:06.616 જેમણે આપણી જીંદગીને બદલી છે[br]અને જે રીતે આપણે વિચારીએ છીએ, 0:14:06.640,0:14:10.736 જે લોકોને મળ્યા હતા[br]પ્રારંભિક અને ઘણીવાર હિંસક અસ્વીકાર સાથે. 0:14:10.760,0:14:12.816 માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર, જેવા લોકો. 0:14:12.840,0:14:14.896 મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા જેવા, 0:14:14.920,0:14:16.456 અથવા તો ઈસુ ખ્રિસ્ત. 0:14:16.480,0:14:19.856 આ લોકોએ આમ કર્યું નહીં[br]ચાલો અસ્વીકાર તેમને વ્યાખ્યાયિત કરીએ. 0:14:19.880,0:14:24.040 તેઓએ તેમની પોતાની પ્રતિક્રિયા દોરી[br]અસ્વીકાર પછી પોતાને વ્યાખ્યાયિત કરે છે. 0:14:24.920,0:14:26.480 અને તેઓએ અસ્વીકાર અપનાવ્યો. 0:14:27.360,0:14:30.576 અને આપણે તે લોકો બનવાની જરૂર નથી[br]અસ્વીકાર વિશે જાણવા માટે, 0:14:30.600,0:14:31.856 અને મારા કિસ્સામાં,[br] 0:14:31.880,0:14:33.896 અસ્વીકાર એ મારું શાપ હતું, 0:14:33.920,0:14:35.176 મારો પડછાયો હતો. 0:14:35.200,0:14:39.376 તે મને આખી જિંદગી પરેશાન કરે છે[br]કારણ કે હું તેનાથી ભાગતો હતો. 0:14:39.400,0:14:41.120 પછી મેંતેને સ્વીકારવાનું શરૂ કર્યું. 0:14:41.800,0:14:44.520 મેં તે ફેરવ્યું[br]મારા જીવનની સૌથી મોટી ભેટ. 0:14:45.320,0:14:49.776 મેં લોકોને ભણાવવાનું શરૂ કર્યું[br]કેવી રીતે તકો માં અસ્વીકાર ચાલુ કરવા માટે. 0:14:49.800,0:14:51.816 હું મારા બ્લોગનો અને વાતોનો ઉપયોગ કરુંછું, 0:14:51.840,0:14:53.736 મે હાલજ પ્રકાશિત[br]કરેલુ પુસ્તક વાપરુ છું, 0:14:53.760,0:14:58.320 અને હું સહાય માટે તકનીકી પણ બનાવું છું[br]લોકો તેમના અસ્વીકાર નો ડર દૂર કરવા. 0:15:00.200,0:15:01.936 જ્યારે તમે જીવનમાં નકારાઈ જાઓ, 0:15:01.960,0:15:04.176 જ્યારે તમે આગામી અવરોધનો[br]સામનો કરી રહ્યા છો 0:15:04.200,0:15:06.216 અથવા આગામી નિષ્ફળતા, 0:15:06.240,0:15:08.056 શક્યતાઓ ધ્યાનમાં લો. 0:15:08.080,0:15:09.296 દોડશો નહીં. 0:15:09.320,0:15:10.536 જો તમે ફક્ત તેમને ભેટી લો 0:15:10.560,0:15:12.640 તેઓ તમારી ભેટો પણ બની શકે છે. 0:15:13.160,0:15:14.376 આભાર.[br] 0:15:14.400,0:15:18.744 (તાળીઓ)[br]