0:00:00.611,0:00:04.212 આપણે જે સવાલ હંમેશ પૂછતાં રહ્યાં છીએ [br]તેનો મારી પાસે જવાબ છે. 0:00:04.212,0:00:05.329 સવાલ એ છે કે, 0:00:05.329,0:00:07.613 કોઇપણ અજ્ઞાત વસ્તુમાટે 0:00:07.613,0:00:09.611 બારાખડીનો 'X' જ કેમ વપરાય છે? 0:00:09.611,0:00:12.578 હું માનું છું કે આપણે ગણિતના [br]વર્ગમાં તો શીખ્યા હતા, 0:00:12.578,0:00:15.089 પરંતુ હવે તો તે દરેક વાતમાં [br]વપરાતું થઇ ગયું છે -- 0:00:15.089,0:00:17.130 X ઇનામ, X-ફાઇલ્સ, 0:00:17.130,0:00:21.053 X પ્રકલ્પ, ટીઇડીx. 0:00:21.053,0:00:23.048 આ x ક્યાંથી આવી પડેલ છે? 0:00:23.048,0:00:24.266 આજ્થી લગભગ છ વર્ષ પહેલાં 0:00:24.266,0:00:26.982 મેં ઍરૅબીક શીખવાનું નક્કી કર્યું, 0:00:26.982,0:00:30.934 જે સહુથી વધારે તાર્કીક ભાષા પરવડી હતી. 0:00:30.934,0:00:33.251 ઍરૅબીકમાં કોઇપણ શબ્દ કે શબ્દસમુહ કે 0:00:33.251,0:00:34.932 વાક્ય લખવું હોય તો 0:00:34.932,0:00:37.165 તે કોઇ સમીકરણ રચવા જેવું પરવડે છે, 0:00:37.165,0:00:39.531 કારણકે દરેક ભાગ એકદમ નિશ્ચિત છે 0:00:39.531,0:00:42.383 અને ખુબ માહિતિ ધરાવે છે. 0:00:42.383,0:00:43.733 એ એક કારણ છે 0:00:43.733,0:00:45.738 જેને બધાંને આપણે પશ્ચિમનું વિજ્ઞાન અને 0:00:45.738,0:00:49.067 ગણિત અને ઍન્જીનીયરીંગ માનીએ છીએ 0:00:49.067,0:00:52.389 તે ખરેખર તો સામાન્ય યુગની [br]પહેલી થોડી સદીઓમાં 0:00:52.389,0:00:55.705 પર્શીયન અને આરબ [br]અને તુર્ક લોકોએ વિકસાવેલ હતું. 0:00:55.705,0:00:58.022 જેમાં ઍરૅબીકની એક નાની પધ્ધતિ, 0:00:58.022,0:00:59.738 અલ-જિબ્રા પણ આવૃત છે. 0:00:59.738,0:01:02.906 અલ-જિબ્રનો બહુ જ કાચો અર્થ થાય છે 0:01:02.906,0:01:06.605 "અલગ અલગ ભાગને મેળજોડ કરવાની પધ્ધતિ". 0:01:06.605,0:01:10.655 અલ-જિબ્ર આખરે અંગ્રેજીમાં [br]ઍલ્જિબ્રા કહેવાયું. 0:01:10.655,0:01:12.822 જેના, ઘણા દાખલાઓ પૈકી એકઃ 0:01:12.822,0:01:16.788 આ ગણિતીક જ્ઞાનસભર ઍરૅબીક ગ્રંથો 0:01:16.788,0:01:18.571 આખરે ૧૧મી કે ૧૨મી સદીમાં 0:01:18.571,0:01:19.857 યુરૉપ - ખાસ કરીને સ્પૅન - 0:01:19.857,0:01:22.322 પહોંચ્યા. 0:01:22.322,0:01:23.722 અને જ્યારે ગ્રંથ આવ્યા ત્યારે 0:01:23.722,0:01:25.355 તેમણે આ જ્ઞાનને યુરૉપીયન ભાષાઓમાં 0:01:25.355,0:01:27.089 અનુવાદ કરવામાં 0:01:27.089,0:01:28.738 ખુબ રસ જગાવ્યો. 0:01:28.738,0:01:30.756 પરંતુ કેટલીક સમસ્યાઓ પણ આવી હતી. 0:01:30.756,0:01:32.473 એક તો સમસ્યા એ કે 0:01:32.473,0:01:35.106 ઍરૅબીકમાં કેટલાક ઉચ્ચારો એવા છે 0:01:35.106,0:01:38.105 જે યૂરૉપીયનની સ્વર પેટીમાંથી [br]પૂરતા અભ્યાસ વિના 0:01:38.105,0:01:40.372 બહાર જ આવી ન શકે. 0:01:40.372,0:01:42.106 આ બાબતે મારૉ પૂરો વિશ્વાસ કરજો. 0:01:42.106,0:01:44.323 વળી, આ ઉચ્ચારો 0:01:44.323,0:01:46.237 યુરૉપીયન ભાષાઓમાંનાં ચિહ્નોની સાથે 0:01:46.237,0:01:49.825 મેળ પણ નથી ખાતા. 0:01:49.825,0:01:51.639 તેમાંનો એક ગુન્હેગાર આ રહ્યો. 0:01:51.639,0:01:53.523 એક શબ્દ છે ષીં, 0:01:53.523,0:01:57.122 જેનો ઉચ્ચાર આપણે [br]જેને ષ - શ - સમજીએ એવો થાય. 0:01:57.122,0:01:59.724 તે શલાન શબ્દનો 0:01:59.724,0:02:02.156 પહેલો અક્ષર છે, 0:02:02.156,0:02:04.140 જેનો અર્થ થાય છે અંગ્રેજીના "કંઇક" જેવો જ 0:02:04.140,0:02:05.798 "કંઇક" થાય છે -- 0:02:05.798,0:02:09.084 કશુંક અસ્પષ્ટ,અજાણ્યું. 0:02:09.084,0:02:10.249 ઍરૅબીકમાં 0:02:10.249,0:02:12.200 આપણે આને એક ચોક્કસ અનુચ્છેદ "અલ" ઉમેરીને 0:02:12.200,0:02:13.598 નિશ્ચિત કરી શકીએ છીએ. 0:02:13.598,0:02:16.200 એટલે જેમ કે અલ - શલાન -- 0:02:16.200,0:02:17.850 અસ્પષ્ટ વસ્તુ. 0:02:17.850,0:02:21.153 અને આ શબ્દ શરૂઆતનાં ગણિતમાં [br]બધે જ જોવા મળે છે જેમ કે 0:02:21.153,0:02:28.353 ૧૦મી સદીની સાબિતિઓની વ્યુત્પતિઓમાં. 0:02:28.353,0:02:30.863 આ વસ્તુ સામગ્રીના અનુવાદનું [br]કામ જેમને સોંપાયું હતું 0:02:30.863,0:02:33.431 તે મધ્ય યુગના સ્પૅનિશ [br]વિદ્વાનોની સમસ્યા એ હતી કે 0:02:33.431,0:02:37.913 અક્ષર ષીં(શીં) અને શબ્દ શલાનની બદલીમાં 0:02:37.913,0:02:39.863 સ્પૅનિશમાં કંઇ જ મળતું ન હતું 0:02:39.863,0:02:42.449 કારણકે સ્પૅનિશમાં ષ હતો જ નહીં, 0:02:42.449,0:02:43.746 જેનો ઉચ્ચાર "ષ"(શ) થતો હોય. 0:02:43.746,0:02:45.328 એટલે પરંપરા મુજબ 0:02:45.328,0:02:46.994 જે નિયમ બન્યો હતો, તે મુજબ 0:02:46.994,0:02:51.212 તેઓએ પ્રાચીન ગ્રીકમાંથી 0:02:51.212,0:02:52.960 સ્ક ઉચ્ચારવાળો 0:02:52.960,0:02:55.641 કૈ અક્ષર વાપર્યો. 0:02:55.641,0:02:58.360 પછીથી જ્યારે બધી સામગ્રીનો સર્વસામાન્ય 0:02:58.360,0:03:00.708 યુરૉપીયન ભાષામાં અનુવાદ કરાયો, 0:03:00.708,0:03:02.758 જેમ કે લૅટીન, 0:03:02.758,0:03:04.791 ત્યારે ગ્રીક કૈની જગ્યાએ તેઓએ 0:03:04.791,0:03:07.141 લૅટીન X વાપર્યો. 0:03:07.141,0:03:08.410 અને એક વાર તેમ થયું, 0:03:08.410,0:03:10.875 અને આ સામગ્રી લૅટીનમાં ઉપલબ્ધ થઇ ગઇ, 0:03:10.875,0:03:14.458 પછીથી તો તે લગભગ ૬૦૦ વર્ષ સુધી 0:03:14.458,0:03:16.541 ગણિતનાં પાઠ્યપુસ્તકોનો અધાર બની રહી. 0:03:16.541,0:03:19.349 પરંતુ આપણે તો 'અજ્ઞાતને [br]Xની મદદથી શા માટે ઓળખવામાં આવે છે?' 0:03:19.349,0:03:21.340 તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા. 0:03:21.340,0:03:23.163 X એ અજ્ઞાતની ઓળખાણ એટલે છે કે 0:03:23.163,0:03:26.945 સ્પેનિશમાં "ષ" (શ) ઉચ્ચારી નથી શકાતો. 0:03:26.945,0:03:29.329 (હાસ્ય) 0:03:29.329,0:03:31.646 મને એમ થયું કે આ વાત [br]તમારી સાથે વેંચવી જોઇએ. 0:03:31.646,0:03:34.763 (તાળીઓ)