WEBVTT 00:00:01.262 --> 00:00:05.222 [ કાર્ય કેવી રીતે સોંપવું ] 00:00:07.238 --> 00:00:11.321 અનુલેખક અથવા અનુવાદકને કાર્ય સોંપવા માટે, 00:00:11.345 --> 00:00:15.491 'Task' ટેબ પર જાઓ અને તમે જે કાર્ય સોંપવા માંગો છો તે શોધો. 00:00:16.463 --> 00:00:19.824 પછી 'Assign' પર ક્લિક કરો, 00:00:19.848 --> 00:00:22.219 અને અનુવાદકનું નામ લખો. 00:00:25.183 --> 00:00:26.446 શાંતિ જાળવો, 00:00:26.470 --> 00:00:30.601 જ્યારે અમારા (Amara) ડેટાબેઝમાં વપરાશકર્તાની શોધ કરી રહી છે. 00:00:35.790 --> 00:00:39.057 પછી 'Assign to User' પર ક્લિક કરો અને તે પૂર્ણ થઈ ગયું. 00:00:47.919 --> 00:00:51.383 જો તમે કોઈ અનુવાદક પાસેથી કોઈ કાર્ય દૂર કરવા માંગો છો, 00:00:51.407 --> 00:00:54.643 તો 'Reassign' પર ક્લિક કરો 00:00:54.667 --> 00:00:57.239 અને તૂટક રેખાઓ પસંદ કરો. 00:00:57.263 --> 00:01:00.396 તે કાર્યને સામાન્ય સમૂહમાં પાછું મોકલશે. 00:01:03.848 --> 00:01:08.057 કૃપા કરીને, જો તમારી પાસે વપરાશકર્તાની પરવાનગી હોય, તો કાર્યો સોંપો અથવા દૂર કરો.