0:00:00.000,0:00:03.077 (સંગીત) 0:00:03.077,0:00:04.510 નમસ્તે, હું નેલ્સન છું. 0:00:04.510,0:00:05.521 હું મારિયો છું. 0:00:05.521,0:00:06.459 હું સ્ટેફનીયા છું. 0:00:06.459,0:00:07.258 હું જાવી છું. 0:00:07.258,0:00:08.778 અમે TED Translators છીએ. 0:00:08.778,0:00:12.788 અમે ક્રાઉડસોર્સ સ્વયંસેવકોના[br]વિશાળ સમુદાયનો એક ભાગ છીએ, 0:00:12.788,0:00:14.608 160 દેશોમાં, 0:00:14.608,0:00:15.868 TED talks નું ભાષાંતર 0:00:15.868,0:00:17.858 100 થી વધુ ભાષાઓમાં કરીને 0:00:17.858,0:00:20.838 અમે લોકોને વિશ્વ-બદલે તેવા વિચારો સાથે 0:00:20.838,0:00:23.038 ભાષાઓ અને સરહદોની પાર જોડીએ છીએ. 0:00:23.038,0:00:27.248 અમારું કાર્ય વિશ્વભરના TED.com અને[br]મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળે છે. 0:00:27.248,0:00:30.388 મેં પોપ ફ્રાન્સિસનું[br]બ્રાઝિલિયન પોર્ટુગીઝમાં ભાષાંતર કર્યું. 0:00:30.388,0:00:33.438 મેં મેક બાર્નેટનું[br]ઇટાલિયન ભાષામાં ભાષાંતર કર્યું. 0:00:33.438,0:00:36.598 મેં નીતિ ભાનનું[br]સ્વાહિલીમાં ભાષાંતર કર્યું. 0:00:36.598,0:00:38.178 અમારા વૈશ્વિક સમુદાયમાં જોડાઓ, 0:00:38.178,0:00:40.558 વાસ્તવિક વિશ્વનો અનુભવ મેળવો, 0:00:40.558,0:00:43.303 અને વિશ્વભરમાં, મહાન વિચારો[br]ફેલાવવામાં અમારી સહાય કરો. 0:00:43.303,0:00:45.018 (સ્વાહિલી) 0:00:45.018,0:00:46.578 (ઇટાલિયન) 0:00:46.578,0:00:48.098 (બ્રાઝિલિયન પોર્ટુગીઝ) 0:00:48.098,0:00:49.758 અમે TED Translators છીએ. 0:00:49.758,0:00:53.658 વધુ જાણવા માટે[br]TED.com/translate ની મુલાકાત લો.