0:00:01.441,0:00:03.857 અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે. 0:00:04.588,0:00:09.507 આ શબ્દોનો સાચ્ચો અર્થ મને[br]બરાબર એક મહિના પેહલા જ સમજાયો, 0:00:09.531,0:00:12.434 જયારે મારી પત્ની અને હું માતા-પિતા બન્યા. 0:00:13.113,0:00:14.791 સુંદર ક્ષણ હતી એ. 0:00:14.815,0:00:17.000 આનંદ અને ઉલ્લાસથી ભરપુર, 0:00:17.024,0:00:20.345 સાથે સાથે ડરામણી તેમજ ભયાવહ પણ. 0:00:20.369,0:00:24.571 અને એ ખાસ કરીને વધારે ભયાવહ થઇ[br]જયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા, 0:00:24.595,0:00:26.056 અને અમને ખાત્રી નહોતી 0:00:26.080,0:00:30.169 કે અમારો નાનકડો બાબો ધાવણથી[br]પૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી. 0:00:30.616,0:00:33.943 અને અમારા બાળકોના ડોક્ટરને પૂછવું હતું, 0:00:33.967,0:00:36.542 પરંતુ અમારી પેહલી છાપ ખરાબ પડે[br]એવું પણ અમે ઈચ્છતા નહોતા 0:00:36.566,0:00:39.030 કે ઉતાવળા અને ઘેલા માતા-પિતા[br]બનવા નહોતા માંગતા. 0:00:39.054,0:00:40.701 તો અમે ચિંતિત હતા. 0:00:40.725,0:00:42.107 અને અમે રાહ જોઈ. 0:00:42.131,0:00:44.426 બીજે દિવસે જયારે[br]અમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા, 0:00:44.450,0:00:48.704 તેણીએ તુરંત જ દવાઓ આપી[br]કેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું. 0:00:49.312,0:00:50.746 હવે અમારો દીકરો સ્વસ્થ છે, 0:00:50.770,0:00:54.146 અને અમારા ડોકટરે ગમે ત્યારે તેને[br]સમ્પર્ક કરવાની ખાતરી આપી. 0:00:54.146,0:00:55.632 પરંતુ તે ક્ષણે, 0:00:55.656,0:00:58.290 મારે બોલવું જોયતું હતું, પણ હું ન બોલ્યો. 0:00:58.943,0:01:02.238 પરંતુ આપણે અવાજ ઉઠાવીએ છીએ[br]જયારે આપણે ન બોલવું જોઈએ, 0:01:02.262,0:01:06.188 અને આ હું ૧૦ વર્ષ પેહલા શીખ્યો જયારે[br]મારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું. 0:01:06.579,0:01:09.221 મારો જોડિયો ભાઈ[br]દસ્તાવેજી ફિલ્મ બનાવે છે. 0:01:09.245,0:01:10.775 અને તેમાંની એક ફિલ્મ માટે, 0:01:10.799,0:01:13.414 ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી[br]ઓફર મળી. 0:01:13.438,0:01:14.776 એ ખુબ જ ખુશ હતો, 0:01:14.800,0:01:17.467 અને તે ઓફર સ્વીકારવા માટે તૈયાર હતો. 0:01:17.491,0:01:19.584 પરંતુ વાટાઘાટ સંશોધક તરીકે, 0:01:19.608,0:01:22.561 મેં તેને વળતી ઓફર કરવા માટે મનાવ્યો, 0:01:22.585,0:01:25.815 અને મેં તેને ખુબ જ સરસ ઓફર[br]તૈયાર કરવામાં મદદ કરી. 0:01:25.839,0:01:27.520 એ ખુબ જ સરસ હતી -- 0:01:27.544,0:01:29.548 ખુબ જ સરસ રીતે અપમાનિત કરનારી. 0:01:30.423,0:01:32.136 કંપની એ હદે નારાજ થઇ કે, 0:01:32.160,0:01:34.209 તેઓ એ ઓફર જ પાછી ખેંચી લીધી 0:01:34.233,0:01:36.450 અને મારા ભાઈના હાથમાં કંઈ ન આવ્યું. 0:01:36.474,0:01:40.334 અને મેં પૂરી દુનિયાના લોકોને આ[br]અવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે : 0:01:40.358,0:01:42.192 ક્યારે તેઓ પોતાને વ્યકત કરી શકે છે, 0:01:42.216,0:01:43.930 ક્યારે તેઓ પોતાની ઇચ્છાઓ કહી શકે છે, 0:01:43.954,0:01:46.149 ક્યારે તેઓ પોતાના મંતવ્યો[br]વ્યક્ત કરી શકે છે, 0:01:46.173,0:01:48.384 ક્યારે તેઓ પોતાની મહેચ્છા[br]અંગે પૂછી શકે છે. 0:01:48.887,0:01:53.120 અને દરેક કહાની[br]વિવિધ અને વિભિન્ન છે. 0:01:53.144,0:01:55.725 પરંતુ તેઓ વિશ્વવ્યાપી[br]એક સમાન ગૂંથણી પણ બનાવે છે. 0:01:55.739,0:01:58.517 શું હું મારા બોસને તેની ભૂલ દર્શાવી શકું[br]જયારે તે ભૂલ કરે? 0:01:58.541,0:02:02.644 શું હું મારા સહકર્મી સામે મોઢામોઢ થઇ શકું[br]જે હંમેશા મને પરેશાન કરતો હોય? 0:02:02.996,0:02:06.063 શું હું મારા મિત્રને ટોકી શકું[br]તેના લાગણીવિહીન ટુચકા પર? 0:02:06.390,0:02:10.486 શું હું જેને ખુબ જ ચાહું છું એને[br]મારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું? 0:02:10.963,0:02:13.676 અને આવા બધા અનુભવો પરથી હું જાણી ગયો 0:02:13.700,0:02:17.557 કે આપણી દરેક પાસે કંઇક એવું હોય છે કે[br]જેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે. 0:02:17.581,0:02:22.832 હવે, ક્યારેક આપણે ઘણા મજબુત હોઈએ છીએ;[br]આપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ. 0:02:22.856,0:02:24.619 એ જ મારા ભાઈ સાથે થયું. 0:02:24.643,0:02:29.269 વળતી ઓફર આપવી એ પણ[br]તેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું. 0:02:29.373,0:02:31.187 પરંતુ ક્યારેક આપણે ઘણા અશક્ત હોઈએ છીએ. 0:02:31.211,0:02:33.275 મારી પત્ની અને મારી સાથે પણ તે જ થયું. 0:02:33.299,0:02:35.515 અને આ સ્વીકૃત વર્તણુંકની સીમામાં -- 0:02:35.539,0:02:38.634 જો આપણે આપણી સીમામાં રહીએ,[br]તો ઇનામ મળે છે. 0:02:38.658,0:02:42.827 જો આપણે તે સીમાની બહાર પગ મુકીએ,[br]આપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે. 0:02:42.851,0:02:45.990 આપણને કાઢી મુકાય છે કે પછી અપમાનિત કરાય[br]અથવા તો બહિસકૃત જ કરી દે. 0:02:46.014,0:02:49.273 કે પછી એ પગાર વધારો[br]કે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ. 0:02:49.929,0:02:52.693 હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ : 0:02:52.717,0:02:54.205 મારી સીમા કેટલી છે? 0:02:54.744,0:02:58.689 પણ, મૂળ વાત એ છે કે,[br]આપણી કોઈ ચોક્કસ સીમા નથી. 0:02:59.265,0:03:00.681 એ તો ખરેખર ફરતી રહે છે. 0:03:00.705,0:03:04.961 એ વિસ્તરે છે અને એ સંકોચાય છે[br]પરિસ્થિતિ મુજબ. 0:03:05.344,0:03:09.472 અને એક એવી ચીજ છે કે જે તમારી સીમા[br]નક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે. 0:03:10.038,0:03:11.331 અને એ છે તમારી સત્તા. 0:03:11.355,0:03:13.512 તમારી સત્તા તમારી સીમા નક્કી કરે છે. 0:03:13.536,0:03:14.973 શું છે સત્તા? 0:03:14.997,0:03:16.764 સત્તા જુદા જુદા સ્વરૂપે આવે છે. 0:03:16.788,0:03:19.877 વાટાઘાટો માં, એ વિકલ્પોના સ્વરૂપે આવે છે. 0:03:19.901,0:03:21.901 તો મારા ભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો. 0:03:21.925,0:03:23.112 તેની સત્તા ખૂટતી હતી. 0:03:23.136,0:03:24.956 કંપની પાસે ઘણા વિકલ્પો હતાં; 0:03:24.980,0:03:26.146 એ લોકો પાસે સત્તા હતી. 0:03:26.170,0:03:29.230 ક્યારેક આપણે કોઈ દેશ માટે નવા હોઈએ,[br]જેમ કે પરદેશી, 0:03:29.254,0:03:30.713 અથવા કોઈ સંસ્થા માટે નવા 0:03:30.737,0:03:32.296 કે કોઈ નવો અનુભવ, 0:03:32.320,0:03:34.425 જેમ કે હું અને મારી પત્ની[br]પ્રથમ મા-બાપ તરીકે. 0:03:34.449,0:03:35.950 ક્યારેક કામની જગ્યા એ હોય છે, 0:03:35.974,0:03:38.585 જ્યાં કોઈક ઉપરી છે[br]અને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી. 0:03:38.609,0:03:40.293 ક્યારેક એ સંબંધોમાં હોય છે, 0:03:40.317,0:03:43.298 જ્યાં એક વ્યક્તિ સામેની વ્યક્તિ કરતા[br]વધારે સમર્પિત હોય છે. 0:03:43.322,0:03:46.837 અને મૂળ વાત એ છે કે જયારે[br]આપણી પાસે વધારે સત્તા હોય છે, 0:03:46.861,0:03:48.690 આપણી સીમા વધારે વિસ્તરેલી હોય છે. 0:03:48.714,0:03:51.345 આપણી પાસે વધુ આઝાદી હોય છે કે કેમ વર્તવું. 0:03:51.813,0:03:54.141 પણ જયારે આપણી સત્તા ખૂટતી હોય,[br]આપણી સીમા સંકોચાય છે. 0:03:54.537,0:03:56.332 આપણને થોડી જ આઝાદી મળે છે. 0:03:56.947,0:03:59.729 હવે મુશ્કેલી એ છે કે જયારે[br]આપણી સીમા સંકોચાય છે, 0:03:59.753,0:04:03.856 ત્યારે એવું કંઇક ઉપજે છે કે જેને[br]ઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે. 0:04:04.310,0:04:06.983 ઓછી સત્તાવાળું બમણું બંધન બને છે 0:04:07.007,0:04:09.944 જયારે, જો આપણે અવાજ ન ઉઠાવીએ,[br]આપણે ધ્યાનમાં લેવાતા નથી, 0:04:10.576,0:04:12.918 પરંતુ જો આપણે અવાજ ઉઠાવીએ,[br]આપણને સજા મળે છે. 0:04:13.359,0:04:16.070 હવે, તમારા ઘણામાંથી "બમણું બંધન"[br]એવા શબ્દો સાંભળ્યા હશે 0:04:16.094,0:04:19.041 અને તેને અન્ય ચીજ સાથે જોડી હશે,[br]અને તે છે જાતિ. 0:04:19.065,0:04:23.275 જાતિગત બમણા બંધનમાં સ્ત્રી[br]જે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે, 0:04:23.299,0:04:25.730 અને જે સ્ત્રી અવાજ ઉઠાવે છે તે સજા મેળવે છે. 0:04:26.127,0:04:31.111 અને મૂળ વાત એ છે કે સ્ત્રીઓને પણ[br]પુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે, 0:04:31.135,0:04:33.032 પરંતુ આમ કરવામાં તેઓને અંતરાયો નડે છે. 0:04:34.004,0:04:37.282 પણ મારા બે દસકાથી વધુ ના[br]સંશોધને બતાવ્યું છે 0:04:37.306,0:04:40.587 કે જે જાતિગત અસમાનતા લાગે છે 0:04:41.035,0:04:43.432 તે ખરેખર જાતિગત બમણું બંધન નથી, 0:04:43.456,0:04:45.812 તે તો ખરેખર ઓછી સત્તાનું બમણું બંધન છે. 0:04:45.836,0:04:47.720 અને જે જાતિગત અસમાનતા લાગે છે 0:04:47.744,0:04:50.850 તે ખરેખર ક્યારેક ફક્ત સત્તાની[br]અસમાનતાના છદ્મવેશમાં હોય છે. 0:04:51.294,0:04:53.821 વારંવાર આપણે પુરુષ અને સ્ત્રી[br]વચ્ચેનું અંતર જોયું હશે 0:04:53.821,0:04:55.339 અથવા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, 0:04:55.363,0:04:58.971 અને વિચારીએ છીએ, "જૈવિક કારણોસર.[br]જાતિઓ વચ્ચે કંઇક 0:04:58.995,0:05:00.241 મૂળભુત રીતે જ અંતર હશે. 0:05:00.265,0:05:02.119 પરંતુ એક પછી એક અભ્યાસને લીધે 0:05:02.143,0:05:06.349 મેં શોધી કાઢ્યું કે ઘણા જાતિગત[br]તફાવતોની વધુ સારી સમજુતી 0:05:06.893,0:05:08.405 એ ખરેખર સત્તા છે. 0:05:08.429,0:05:11.496 અને તેથી તે ઓછી સત્તાનું બમણું બંધન છે. 0:05:11.975,0:05:16.791 અને ઓછી સત્તાનું બમણું બંધન એટલે[br]આપણી સીમા સાંકડી છે, 0:05:16.815,0:05:18.645 અને આપણને સત્તા ખૂટે છે. 0:05:18.669,0:05:19.901 આપણી પાસે સીમા સાંકડી છે, 0:05:19.925,0:05:21.847 અને આપણું બમણું બંધન ખુબ મોટું છે. 0:05:22.335,0:05:24.691 તો આપણે આપણી સીમા ફેલાવવા[br]નવા રસ્તા શોધવા પડશે. 0:05:24.715,0:05:26.292 અને પાછલા બે-એક દસકાઓમાં, 0:05:26.316,0:05:29.297 મારા સહકર્મીઓ અને મેં શોધી કાઢ્યું કે[br]બે ચીજ ખૂબ મહત્વની છે. 0:05:29.887,0:05:33.892 પેહલી: તમે તમારી જ આંખોમાં[br]સમર્થ હોવા જુઓ. 0:05:34.284,0:05:37.605 બીજી: તમે બીજાની આંખોમાં[br]સમર્થ લાગવા જુઓ. 0:05:37.629,0:05:39.484 જયારે હું સામર્થ્ય અનુભવીશ, 0:05:40.117,0:05:41.992 હું આત્મવિશ્વાસ અનુભવીશ, ડરેલો નહિ; 0:05:42.016,0:05:43.858 હું મારી પોતાની જ સીમા વિસ્તારું છું. 0:05:43.882,0:05:46.028 જયારે બીજા લોકો મને એટલો જ સમર્થ જોશે, 0:05:46.614,0:05:49.150 તેઓ મારી વિસ્તૃત સીમા મંજુર કરી લેશે. 0:05:49.174,0:05:53.928 તો આપણને આપણા સ્વીકૃત વર્તનની સીમા[br]વિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે. 0:05:53.952,0:05:56.343 અને આજે હું આપને[br]તે સાધનો આપવા જઈ રહ્યો છું. 0:05:56.367,0:05:57.985 અવાજ ઉઠાવવો એ જોખમી છે, 0:05:58.503,0:06:02.432 પરંતુ આ સાધનો તમારા[br]અવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે. 0:06:03.067,0:06:08.901 જે પેહલું સાધન હું તમને આપવા[br]જઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની 0:06:08.925,0:06:10.305 વાટાઘાટોમાં પ્રકાશમાં આવો. 0:06:10.329,0:06:14.225 સરેરાશ, સ્ત્રીઓ ઓછી મહત્વાકાંક્ષી[br]રજૂઆતો મુકે છે 0:06:14.249,0:06:17.723 અને વાટાઘાટ કરવામાં પુરુષો કરતા[br]વધુ ખરાબ પરિણામ મેળવે છે. 0:06:18.200,0:06:21.317 પરંતુ હાના રાયલી બાઉલ્સ અને[br]એમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે 0:06:21.341,0:06:25.019 એક એવી પરિસ્થિતિ છે જ્યાં સ્ત્રીઓને[br]પુરુષો જેટલું જ પરિણામ મળે છે 0:06:25.043,0:06:26.642 અને એટલા જ મહત્વાકાંક્ષી હોય. 0:06:27.196,0:06:30.804 કે જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય. 0:06:31.251,0:06:33.388 જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય, 0:06:33.412,0:06:38.289 તેઓ પોતાની સીમા જાણી લે છે અને[br]તેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે. 0:06:38.313,0:06:39.722 તેઓ વધારે અડગ થઇ જાય છે. 0:06:39.746,0:06:42.620 આ ક્યારેક "ઉપરાણું લેવું"[br]કેહવાય છે. 0:06:43.483,0:06:45.742 એક મા પોતાના સંતાનનું ઉપરાણું લે એ રીતે, 0:06:45.766,0:06:49.714 આપણે જયારે બીજાની હિમાયત કરીએ છીએ,[br]આપણને ખુદનો અવાજ સંભળાય છે. 0:06:50.328,0:06:53.445 પણ ક્યારેક, આપણે આપણા[br]માટે હિમાયત કરવી પડે છે. 0:06:53.469,0:06:54.809 આપણે તે કઈ રીતે કરીશું? 0:06:54.833,0:06:58.838 આપણે આપણી જ હિમાયત કરવાના[br]ઘણા મહત્વના સાધનો પૈકી એક છે 0:06:58.862,0:07:01.234 જેને દ્રષ્ટિકોણમાં બદલાવ કહે છે. 0:07:01.258,0:07:04.010 અને દ્રષ્ટિકોણમાં બદલાવ ઘણો સરળ છે : 0:07:04.034,0:07:08.319 તેમાં બસ અન્ય વ્યક્તિની દ્રષ્ટિથી[br]દુનિયાને જોવાની હોય છે. 0:07:09.014,0:07:12.802 તે આપણી સીમા વધારવાના[br]મહત્વના સાધનો પૈકીનું એક છે. 0:07:12.826,0:07:14.533 જયારે હું તમારા દ્રષ્ટિકોણ થી જોઉં 0:07:14.557,0:07:16.996 અને હું તમારે ખરેખર શું જોઈએ છે એ વિચારું, 0:07:17.020,0:07:20.390 મારે જે જોઈએ છે એ આપવાની[br]તમારી તૈયારી વધી જશે. 0:07:21.461,0:07:22.961 પણ અહીં એક તકલીફ છે : 0:07:22.985,0:07:25.266 દ્રષ્ટિકોણમાં બદલાવ કરવો કઠીન છે. 0:07:25.290,0:07:26.820 તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ. 0:07:26.844,0:07:29.858 બધા પોતાનો હાથ બસ આ રીતે રાખો : 0:07:29.882,0:07:31.177 તમારી આંગળી -- સીધી રાખો. 0:07:31.770,0:07:36.002 અને તમારા કપાળ પર કેપિટલ E દોરો. 0:07:36.026,0:07:37.607 થઇ શકે તેટલું ઝડપથી. 0:07:40.066,0:07:43.383 ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે[br]આ E બે રીતે દોરી શકીએ છીએ. 0:07:43.407,0:07:46.892 અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની[br]કસોટી માટે તૈયાર કરાય હતી. 0:07:46.916,0:07:48.837 હું તમને બે ફોટા બતાવવા જઈ રહ્યો છું 0:07:48.861,0:07:50.861 જેમાં કોઈના કપાળ પર E લખેલું છે -- 0:07:50.885,0:07:52.743 મારી જૂની વિદ્યાર્થીની, એરિકા હોલ. 0:07:53.294,0:07:55.262 અને તમે અહીંયા જોઈ શકો છો, 0:07:55.286,0:07:56.553 કે તે સાચ્ચો E છે. 0:07:56.577,0:08:00.027 મેં એ રીતે E દોર્યો કે[br]બીજા વ્યક્તિને એ E લાગે. 0:08:00.051,0:08:02.158 તે છે દ્રષ્ટિકોણમાં બદલાવ નો E 0:08:02.182,0:08:05.237 કારણ કે તે કોઈ બીજાની[br]જગ્યાએ થી જોતા E લાગે છે. 0:08:05.261,0:08:08.271 પરંતુ અહીંયાનો E[br]એ સ્વ-કેન્દ્રિત E છે. 0:08:08.716,0:08:10.509 આપણે ઘણી વાર સ્વ-કેન્દ્રિત[br]થઈ જઈએ છીએ. 0:08:10.533,0:08:13.500 અને ખાસ કરીને સંકટના સમયે[br]આપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ. 0:08:14.064,0:08:16.235 હું તમને એવા એક સંકટ[br]સમયનો કિસ્સો કહું છું. 0:08:16.259,0:08:19.263 વોટસનવિલે, કેલીફોર્નીયાની[br]એક બેંકમાં એક વ્યક્તિ જાય છે. 0:08:20.285,0:08:22.724 અને તે કહે છે, "મને ૨,૦૦૦ ડોલર આપો, 0:08:22.748,0:08:25.044 નહિતર હું આખી બેન્કને બોમ્બથી ઉડાવી દઈશ." 0:08:25.503,0:08:28.028 હવે, બેંક મેનેજર તેને પૈસા નથી આપતી. 0:08:28.052,0:08:29.351 તેણી પાછળ હટે છે. 0:08:29.873,0:08:31.329 તેણી તેના દ્રષ્ટિકોણથી જુએ છે, 0:08:31.353,0:08:33.720 અને તેણીએ કંઇક ખુબ જ[br]મહત્વની બાબત નોંધી. 0:08:33.744,0:08:36.450 પેલાએ ચોક્કસ રકમની માંગણી કરી. 0:08:36.474,0:08:37.679 તો તેણીએ પૂછ્યું, 0:08:38.669,0:08:40.928 "તે કેમ $ ૨,૦૦૦ ની માંગણી કરી?" 0:08:41.265,0:08:43.633 અને તેણે કહ્યું, "મારા મિત્રને[br]કાઢી મુકાશે 0:08:43.657,0:08:45.920 જો હું તાત્કાલિક ૨,૦૦૦ ડોલર નહિ આપું તો." 0:08:45.944,0:08:48.994 અને પેલી બોલી, "ઓહ![br]તારે બેંક નથી લુંટવી -- 0:08:49.018,0:08:50.506 તારે તો લોન જોઈએ છે." 0:08:50.530,0:08:51.615 (હાસ્ય) 0:08:51.639,0:08:53.512 "તું મારી ઓફિસમાં કેમ નથી આવતો, 0:08:53.536,0:08:55.715 અને આપણે જરૂરી કાગળીયા કરી લઈએ." 0:08:55.739,0:08:56.778 (હાસ્ય) 0:08:57.214,0:09:01.717 હવે, તેણીના ઝડપી દ્રષ્ટિકોણ બદલાવે[br]ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું. 0:09:02.276,0:09:04.095 તો જયારે આપણે કોઈનો[br]દ્રષ્ટિકોણ લઈએ છીએ, 0:09:04.119,0:09:08.725 તે આપણને મહત્વાકાંક્ષી અને કૃતનિશ્ચયી[br]બનાવે છે, છતાં પસંદ પણ પડીએ. 0:09:09.182,0:09:12.450 હવે એક બીજો રસ્તો છે કૃતનિશ્ચયી[br]બનવાનો અને પસંદ પણ પડીએ, 0:09:12.474,0:09:15.005 અને તે છે આપણી ઉદારતાનો સંકેત કરવો. 0:09:15.413,0:09:19.475 હવે, માની લો કે તમે મોટરગાડી વેચો છો,[br]અને તમારે કોઈને મોટરગાડી વેચવી છે. 0:09:19.790,0:09:23.793 તમારા વેચાણની શક્યતાઓ વધી જશે[br]જો તમે તેમને બે વિકલ્પ આપશો. 0:09:24.141,0:09:25.564 ચાલો જોઈએ વિકલ્પ A : 0:09:25.588,0:09:28.688 આ મોટરના $ ૨૪,૦૦૦[br]અને પાંચ વર્ષની વોરંટી. 0:09:29.084,0:09:30.257 અથવા વિકલ્પ B : 0:09:30.701,0:09:33.493 $ ૨૩,૦૦૦ અને ત્રણ વર્ષની વોરંટી. 0:09:33.845,0:09:37.423 મારું સંશોધન કહે છે કે જયારે તમે[br]લોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો, 0:09:37.447,0:09:39.336 તે તેઓની શંકા ઘટાડી દે છે, 0:09:39.360,0:09:41.758 અને તેઓની તમારી ઓફર સ્વીકારવાની[br]શક્યતા વધી જાય છે. 0:09:42.202,0:09:44.319 અને આ ફક્ત વેચાણ[br]વખતે જ લાગુ નથી પડતું; 0:09:44.343,0:09:45.534 તે વાલીઓને લાગુ પડે છે. 0:09:45.558,0:09:47.037 જયારે મારી ભત્રીજી ૪ વર્ષની હતી 0:09:47.037,0:09:49.778 તેણીને કપડા પેહરવા ન ગમતાં[br]અને બધાને ના પડી દેતી. 0:09:50.160,0:09:52.688 પણ પછી મારા ભાભીને[br]બુદ્ધિશાળી ઉપાય સુજ્યો. 0:09:53.079,0:09:55.630 જો હું મારી દીકરીને વિકલ્પો આપું તો? 0:09:55.654,0:09:57.675 આ શર્ટ કે પેલું શર્ટ? ઓકે, પેલું શર્ટ. 0:09:57.699,0:09:59.821 આ પેન્ટ કે પેલું પેન્ટ? ઓકે, પેલું પેન્ટ. 0:09:59.845,0:10:01.183 અને એ ખુબ જ સરસ કામ આવ્યું. 0:10:01.207,0:10:04.741 તેણીએ ઝડપથી કપડા પેરી લીધા[br]અને કોઈ પ્રતિકાર વગર. 0:10:05.498,0:10:07.785 જયારે મેં પૂરી દુનિયામાં સવાલ પૂછ્યો 0:10:07.809,0:10:09.860 લોકોને અવાજ ઉઠાવવો ક્યારે અનુકુળ લાગે, 0:10:09.884,0:10:11.220 પેલા નંબરનો જવાબ છે : 0:10:11.244,0:10:15.998 "જયારે મારી પાસે લોકોનો સામાજિક[br]ટેકો હોય; જયારે મારે મિત્રો હોય." 0:10:16.022,0:10:19.568 તો આપણે લોકોને આપણી બાજુ ખેચવા છે. 0:10:19.957,0:10:21.227 તે આપણે કેવી રીતે કરીશું? 0:10:21.841,0:10:24.010 એક રસ્તો એવો છે કે મા બનો. 0:10:24.034,0:10:25.650 જયારે આપણે બીજાની હિમાયત કરીએ છીએ, 0:10:25.650,0:10:29.063 આપણે આપણી આંખોમાં તેમજ બીજાની આંખોમાં[br]આપણી સીમાને વિસ્તારીએ છીએ , 0:10:29.087,0:10:31.243 અને આપણે વફાદાર મિત્રો પણ મેળવીએ છીએ. 0:10:31.806,0:10:36.513 વફાદાર મિત્રો મેળવવાનો બીજો રસ્તો છે,[br]ખાસ કરીને ઊંચા દરજ્જે, 0:10:36.537,0:10:39.386 એ બીજા લોકોની સલાહ લેવાનો છે. 0:10:39.410,0:10:45.291 જયારે આપણે બીજાની સલાહ લઈએ છીએ, એ આપણને[br]ગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ, 0:10:45.315,0:10:46.802 અને આપણે વિનમ્રતા દાખવીએ છીએ. 0:10:47.281,0:10:50.477 અને આ બીજું બમણું બંધન ઉકેલવામાં[br]ખરેખર કામ આવે છે. 0:10:50.831,0:10:53.159 અને તે છે પોતાની વૃદ્ધિનું બમણું બંધન. 0:10:53.498,0:10:55.002 પોતાની વૃદ્ધિનું બમણું બંધન 0:10:55.026,0:10:58.181 એ છે કે જો આપણે આપણી[br]કુશળતા જાહેર નહીં કરીએ, 0:10:58.205,0:10:59.415 કોઈ ધ્યાન નહીં દે. 0:10:59.439,0:11:01.843 અને જો આપણે કરી, આપણે પસંદ નહીં પડીએ. 0:11:01.867,0:11:05.433 પરંતુ જો આપણે આપણી જ[br]કુશળતા માટે સલાહ લેશું, 0:11:05.457,0:11:09.767 આપણે તેઓની આંખોમાં સમર્થ થઈ જશું[br]અને પસંદ પણ પડીશું. 0:11:10.495,0:11:12.502 અને આ એટલું શક્તિશાળી છે કે 0:11:12.526,0:11:15.074 તમે તે આવતું જોતા હોવ[br]ત્યારે પણ તે કામ કરે છે. 0:11:15.469,0:11:19.509 મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું છે જયારે[br]મને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય 0:11:19.533,0:11:23.971 કે ઓછા સમર્થ વ્યક્તિને મારી સલાહ લેવાની[br]સલાહ આપવામાં આવી હોય. 0:11:24.289,0:11:26.531 હું ઈચ્છું છું કે તમે અહીં[br]ત્રણ બાબતની નોંધ લો : 0:11:26.555,0:11:29.543 પેલી, મને ખ્યાલ હતો કે તેઓ[br]મારી સલાહ લેવા આવે છે. 0:11:29.930,0:11:33.932 બીજી, મેં ખરેખર સલાહ લેવાના[br]વ્યુહાત્મક ફાયદા પર 0:11:33.956,0:11:35.257 સંશોધન કરેલું છે. 0:11:35.882,0:11:38.208 અને ત્રીજી, તેણે છતાં પણ કામ કર્યું ! 0:11:38.656,0:11:39.873 મેં તેઓનો દ્રષ્ટિકોણ લીધો 0:11:39.897,0:11:42.084 હું તેમની સમસ્યાઓમાં વધુ ખૂંપી ગયો, 0:11:42.108,0:11:45.914 હું તેમના પ્રત્યે વધુ વચનબદ્ધ થયો[br]કારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી. 0:11:46.343,0:11:49.527 હવે, કોઈક વાર આપણે અવાજ ઉઠાવવામાં[br]વધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ 0:11:49.949,0:11:51.690 જયારે આપણે નિષ્ણાત હોઈએ. 0:11:52.144,0:11:54.299 નિષ્ણાતપણું આપણી વિશ્વસનીયતા ઉભી કરે છે. 0:11:54.862,0:11:57.789 જયારે આપણે ઊંચી સત્તા પર હોઈએ,[br]આપણે અગાઉથી વિશ્વસનીય છીએ. 0:11:57.813,0:11:59.278 આપણને ફક્ત સારા આધાર જોઈએ. 0:11:59.777,0:12:02.747 જયારે આપણી પાસે સત્તા નથી,[br]આપણી વિશ્વસનીય નથી. 0:12:02.771,0:12:05.033 આપણને મજબુત આધાર જોઈએ. 0:12:05.394,0:12:09.141 અને નિષ્ણાત બનવાનો[br]ઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે 0:12:09.165,0:12:11.263 કે આપણા જુસ્સાની અંદર ઘુસી જવું. 0:12:11.784,0:12:15.958 મારી ઈચ્છા છે કે આવનારા થોડા દિવસોમાં[br]સૌ પોતપોતાના મિત્રના ઘરે જાય 0:12:15.982,0:12:17.227 અને બસ તેઓને કહે, 0:12:17.251,0:12:19.961 "તું મને તારા જુસ્સાનું વર્ણન કર." 0:12:20.738,0:12:23.223 મેં પૂરી દુનિયામાં લોકો પાસે આ કરાવેલું છે 0:12:23.247,0:12:24.503 અને મેં તેઓને પૂછ્યું, 0:12:24.527,0:12:26.696 "તમે સામેવાળા વ્યક્તિમાં શું નોંધ્યું 0:12:26.720,0:12:28.774 જયારે તેઓ પોતાનો જુસ્સો જણાવતા હતા?" 0:12:28.798,0:12:30.698 અને બધા જવાબ હંમેશા સરખા હતા. 0:12:30.722,0:12:32.730 "તેઓની આંખો મોટી થઈ અને ચમકતી હતી." 0:12:32.754,0:12:35.703 "તેઓ મલકાતા હતા ખુબ તેજસ્વી રીતે ." 0:12:35.727,0:12:37.371 "તેઓ પોતાના હાથ બધે ફેરવતા હતા -- 0:12:37.395,0:12:39.877 મારે નમવું પડ્યું કેમ કે[br]તેના હાથ મારી બાજુ આવતા હતા. 0:12:39.911,0:12:42.112 "તેઓ ઝડપથી[br]થોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા." 0:12:42.136,0:12:43.110 (હાસ્ય) 0:12:43.134,0:12:45.578 "તે મને કોઈ રહસ્ય કેહવાના[br]હોય એ રીતે નમી ગયા." 0:12:45.602,0:12:46.923 અને પછી મેં તેઓને પૂછ્યું, 0:12:46.947,0:12:50.021 "તમને કેવો અનુભવ થયો જયારે[br]તમે તેમના જુસ્સાને સાંભળતા હતા?" 0:12:50.374,0:12:52.654 તેઓએ કહ્યું, "મારી આંખો ચમકતી હતી. 0:12:52.678,0:12:53.948 હું મલકાતો હતો. 0:12:53.972,0:12:55.345 હું ઢળતો ગયો." 0:12:55.369,0:12:57.438 જયારે આપણે આપણા જુસ્સાની અંદર ઘુસી જઈએ છીએ 0:12:57.462,0:13:00.828 આપણે કૃતનિશ્ચયી થઈએ છીએ[br]પોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે, 0:13:00.852,0:13:03.720 પણ આપણને અન્ય લોકો તરફથી પણ[br]અવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે. 0:13:04.534,0:13:09.824 જુસ્સાની અંદર જવું ત્યારે પણ કામ કરે છે[br]જ્યારે આપણે ખુબ નબળા હોઈએ. 0:13:10.533,0:13:15.007 પુરુષો અને મહિલાઓ બંનેને કામની જગ્યાએ[br]સજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે. 0:13:15.344,0:13:21.762 પરંતુ લીઝી વુલ્ફ એ બતાવ્યું છે કે જયારે[br]આપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ, 0:13:21.786,0:13:27.872 આપણું જે બિનઉપયોગી રોવાનું છે એ પુરુષો[br]અને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે. 0:13:28.598,0:13:32.066 મારા સ્વર્ગસ્થ પિતાના અમુક શબ્દો[br]પરથી હું પૂર્ણ કરીશ 0:13:32.090,0:13:34.251 કે તે મારા જોડિયા ભાઈના[br]લગ્ન વખતે બોલ્યા હતા. 0:13:34.675,0:13:36.260 આ જુઓ અમારી તસ્વીર. 0:13:37.664,0:13:39.921 મારા પિતા પણ મારી જેમ મનોવિજ્ઞાની હતા, 0:13:39.945,0:13:43.667 પરંતુ એનો ખરો પ્રેમ અને[br]ખરું પેસન સિનેમા હતું, 0:13:43.691,0:13:44.891 મારા ભાઈની જેમ. 0:13:44.915,0:13:47.481 અને તેથી તેમણે મારા ભાઈના[br]લગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું 0:13:47.505,0:13:50.654 આપણા માણસના રૂપમાં ભજવાતી ભૂમિકાની. 0:13:50.678,0:13:52.967 અને તેમણે કહ્યું, "તમે જેટલા હળવા, 0:13:52.991,0:13:56.843 એટલા તમારા અભિનયને સમૃદ્ધ અને મુલ્યવાન[br]બનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો. 0:13:57.170,0:14:01.256 જેઓ પોતાની ભૂમિકાઓને ભેટી લે[br]અને પોતાનો અભિનય સુધારતા જાય 0:14:02.001,0:14:04.620 તેઓ સ્વયં પ્રગતિ, બદલાવ[br]અને વિસ્તાર કરે છે. 0:14:05.067,0:14:06.375 સરસ રીતે રમો, 0:14:06.399,0:14:08.372 અને તમારા દિવસો મોટે ભાગે આનંદીત હશે." 0:14:08.946,0:14:10.571 મારા પપ્પા એ કેહતા હતા 0:14:10.595,0:14:14.381 કે આપણને બધાને આ દુનિયામાં સીમાઓ[br]અને ભૂમિકાઓ સોંપવામાં આવી છે. 0:14:15.048,0:14:18.513 પણ તેઓ આ વાતનો સાર પણ કેહતા હતા : 0:14:19.005,0:14:24.022 આ ભૂમિકાઓ અને સીમાઓ સતત[br]વિસ્તરતી અને વિકસતી રહે છે. 0:14:24.770,0:14:26.532 તો જયારે કોઈ ઘટના સાદ કરે, 0:14:27.114,0:14:28.730 એક વિકરાળ મા બની જાઓ 0:14:29.251,0:14:30.893 અને નમ્ર બની સલાહ લો. 0:14:31.802,0:14:35.515 મજબુત આધાર અને વફાદાર મિત્રો તૈયાર કરો. 0:14:35.910,0:14:38.248 જુસ્સાભેર દ્રષ્ટિકોણ બદલતા શીખો. 0:14:38.770,0:14:40.490 અને જો આ બધા સાધનો વાપરશો -- 0:14:40.514,0:14:44.080 અને તમારામાંથી દરેક આ[br]સાધનોનો ઉપયોગ કરી શકે છે -- 0:14:44.104,0:14:47.970 તમે તમારા સ્વીકૃત વર્તણુંકની[br]સીમાનો વિસ્તાર કરશો. 0:14:47.994,0:14:50.952 અને તમારા દિવસો મોટે ભાગે આનંદી હશે. 0:14:52.082,0:14:53.232 ધન્યવાદ. 0:14:53.256,0:14:55.687 (અભિવાદન)