[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.48,0:00:03.59,Default,,0000,0000,0000,,[આ વાતચીત પરિપક્વ વિષયાર્થ ધરાવે છે. ] Dialogue: 0,0:00:04.90,0:00:06.96,Default,,0000,0000,0000,,મને વારંવાર પૂછવામાં આવતું કે હું શું કરું Dialogue: 0,0:00:08.05,0:00:09.30,Default,,0000,0000,0000,,જેનો હું જવાબ આપું છું કે, Dialogue: 0,0:00:09.32,0:00:12.19,Default,,0000,0000,0000,,"હું બાળકો વિરુદ્ધ ની હિંસા ખતમ \Nકરવા કામ કરું છું. Dialogue: 0,0:00:12.21,0:00:15.88,Default,,0000,0000,0000,,દરેક બાળક સામે બધી હિંસા\Nદરેક દેશમાં. " Dialogue: 0,0:00:16.63,0:00:18.27,Default,,0000,0000,0000,,ત્યાં સામાન્ય રીતે થોભો હોય છે. Dialogue: 0,0:00:18.29,0:00:20.53,Default,,0000,0000,0000,,કેટલીકવાર, આચમન પર નભતા, Dialogue: 0,0:00:20.55,0:00:22.78,Default,,0000,0000,0000,,"ઓહ, તે વાતચીતનો નાશક છે." Dialogue: 0,0:00:23.72,0:00:25.44,Default,,0000,0000,0000,,અને પછી પ્રશ્નો: Dialogue: 0,0:00:25.46,0:00:27.68,Default,,0000,0000,0000,,"કેવા પ્રકારની હિંસા\Nતમે વાત કરો છો? " Dialogue: 0,0:00:27.71,0:00:29.18,Default,,0000,0000,0000,,"કેટલી હિંસા છે ત્યાં?" Dialogue: 0,0:00:29.21,0:00:32.06,Default,,0000,0000,0000,,"તે જે કંઈ થઈ રહ્યું છે,\Nતે અહીં થઈ રહ્યું છે? " Dialogue: 0,0:00:32.09,0:00:36.19,Default,,0000,0000,0000,,અને જ્યારે હું તે પ્રશ્નોના જવાબ આપું છું,\Nલોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. Dialogue: 0,0:00:36.21,0:00:38.21,Default,,0000,0000,0000,,હિંસાના ધોરણે આંચકો આપ્યો, Dialogue: 0,0:00:38.24,0:00:40.24,Default,,0000,0000,0000,,હિંસાના સ્વભાવ પર આઘાત. Dialogue: 0,0:00:40.27,0:00:41.86,Default,,0000,0000,0000,,પરંતુ હુ ખાતરી \Nમાટે આતુર રહુ છું Dialogue: 0,0:00:41.88,0:00:44.72,Default,,0000,0000,0000,,તે લોકો પણ બાકાત નથી\Nપ્રારબ્ધ અને અંધકારની ભાવના થી Dialogue: 0,0:00:45.08,0:00:48.80,Default,,0000,0000,0000,,હું માનું છું કે આપણી પાસે અભૂતપૂર્વ \Nઐતિહાસિક તક છે. Dialogue: 0,0:00:48.82,0:00:50.07,Default,,0000,0000,0000,,આ પેઢીમાં Dialogue: 0,0:00:50.09,0:00:52.24,Default,,0000,0000,0000,,બાળકો સામેની હિંસા નો આંત લાવવા માટે. Dialogue: 0,0:00:52.59,0:00:55.52,Default,,0000,0000,0000,,ત્યાં એક નવીન ચળવળ ઉદભવી રહી છે.\N Dialogue: 0,0:00:56.06,0:00:58.82,Default,,0000,0000,0000,,સરકારો, રાષ્ટ્રીય સરકારો,\Nશહેરી સરકારો, Dialogue: 0,0:00:58.85,0:01:01.47,Default,,0000,0000,0000,,પ્રાંતો અને અન્ય\Nતે આંદોલનમાં જોડાઇ રહ્યા છે. Dialogue: 0,0:01:01.49,0:01:04.40,Default,,0000,0000,0000,,અને જ્યારે આપણે સફળ થઈશું -\Nત્યારે તે આપણે બધાને લઈ જશે - Dialogue: 0,0:01:04.43,0:01:06.66,Default,,0000,0000,0000,,આપણે માનવ ઇતિહાસનો અભ્યાસક્રમ બદલીશું.\N Dialogue: 0,0:01:07.89,0:01:10.12,Default,,0000,0000,0000,,બાળકો સામેની હિંસા દ્વારા મારો\Nમતલબ શું છે? Dialogue: 0,0:01:10.50,0:01:12.48,Default,,0000,0000,0000,,મારો અર્થ એ છે કે બધી શારીરિક હિંસા, Dialogue: 0,0:01:12.50,0:01:15.45,Default,,0000,0000,0000,,જાતીય, માનસિક\Nઅને ભાવનાત્મક હિંસા Dialogue: 0,0:01:15.47,0:01:17.58,Default,,0000,0000,0000,,તે દરેક બાળક ના ઘરે બને છે, Dialogue: 0,0:01:17.60,0:01:21.24,Default,,0000,0000,0000,,શાળામાં, ઓનલાઇન\Nઅને તેમના સમુદાયોમાં Dialogue: 0,0:01:22.14,0:01:24.20,Default,,0000,0000,0000,,અમે જગતભરમાં ભાગીદારો સાથે કામ કરીએ છીએ\N Dialogue: 0,0:01:24.23,0:01:26.61,Default,,0000,0000,0000,,અને તે ભાગીદારો પાસે ખલેલ પહોંચે\Nતેવી વાતો સાંભળી Dialogue: 0,0:01:26.63,0:01:28.16,Default,,0000,0000,0000,,દરેક બાળકોની. Dialogue: 0,0:01:28.74,0:01:31.90,Default,,0000,0000,0000,,ઉદાહરણ તરીકે, સારાહ, વય 10. Dialogue: 0,0:01:32.42,0:01:34.80,Default,,0000,0000,0000,,તેના સાવકા પિતાએ વારંવાર \Nબળાત્કાર ગુજાર્યો હતો Dialogue: 0,0:01:34.82,0:01:37.54,Default,,0000,0000,0000,,અને તને હિંસાત્મક ધમકી આપવામાં \Nઆવી જો તે કોઈને કેહશે તો Dialogue: 0,0:01:38.26,0:01:41.54,Default,,0000,0000,0000,,ફૈસલ ને શાળામાં વેઢા પર તાર\Nવડે ફટકારવામાં આવ્યું હતું Dialogue: 0,0:01:41.57,0:01:42.92,Default,,0000,0000,0000,,શરમાળ અને ગધેડા તરીકે ઓળખાતો Dialogue: 0,0:01:42.94,0:01:46.58,Default,,0000,0000,0000,,તેને બહાર ઠંડી માં ઉભો રખાતો\Nજયારે તે ખોટો ઉત્તર આપતો. Dialogue: 0,0:01:47.100,0:01:51.78,Default,,0000,0000,0000,,ભાગીદારો કે જેની સાથે કામ કરીએ છીએ બાળકો\Nમાટે ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવ્યું. Dialogue: 0,0:01:51.80,0:01:54.52,Default,,0000,0000,0000,,આપણે એન્જેલીકા જેવી વાર્તાઓ સાંભળીએ છીએ. Dialogue: 0,0:01:54.55,0:01:56.52,Default,,0000,0000,0000,,બાર વર્ષનો, Dialogue: 0,0:01:56.55,0:02:00.50,Default,,0000,0000,0000,,અને તેણી ને તેના કાકા પર જાતીય કૃત્ય \Nકરવાની ફરજ પાડવામાં આવી. Dialogue: 0,0:02:00.52,0:02:03.82,Default,,0000,0000,0000,,જેના જીવંત પ્રસારણ ની ચુકવણી વિશ્વની \Nબીજી બાજુના જુવાનો કરે છે. Dialogue: 0,0:02:05.89,0:02:09.68,Default,,0000,0000,0000,,૧૦ માંથી એક છોકરી ૨૦ વર્ષ પેહલા \Nજાતીય શોષણનો અનુભવ કરે છે. Dialogue: 0,0:02:10.08,0:02:11.70,Default,,0000,0000,0000,,અડધા બાળકો દેશોમાં રહે છે Dialogue: 0,0:02:11.73,0:02:14.80,Default,,0000,0000,0000,,જ્યાં શારીરિક સજા\Nસંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. Dialogue: 0,0:02:15.54,0:02:17.45,Default,,0000,0000,0000,,અને ગયા વર્ષે એકલા, યુ.એસ. માં, Dialogue: 0,0:02:17.47,0:02:20.09,Default,,0000,0000,0000,,૪.૫ કરોડ અહેવાલો કરવામાં આવ્યા હતા. Dialogue: 0,0:02:20.12,0:02:24.12,Default,,0000,0000,0000,,ઓનલાઇન બાળકો પર જાતીય શોષણ ના છબીઓ \Nઅને હિંસક વિડિઓઝના Dialogue: 0,0:02:24.14,0:02:26.34,Default,,0000,0000,0000,,વર્ષ પહેલાં તેનો આંક બમણો હતો. Dialogue: 0,0:02:27.20,0:02:29.83,Default,,0000,0000,0000,,હવે હિંસાના આ સ્વરૂપો\Nઅને હિંસાના અન્ય પ્રકારો Dialogue: 0,0:02:29.86,0:02:33.04,Default,,0000,0000,0000,,જે વધીને કેટલાક\Nખરેખર આશ્ચર્યજનક સંખ્યા. Dialogue: 0,0:02:33.07,0:02:35.32,Default,,0000,0000,0000,,દર વર્ષે વૈશ્વિક સ્તરે એક અબજ બાળકો Dialogue: 0,0:02:35.35,0:02:37.29,Default,,0000,0000,0000,,જેમને અમુક પ્રકારની હિંસા થાય છે. Dialogue: 0,0:02:37.32,0:02:39.32,Default,,0000,0000,0000,,તે દર બે બાળકોમાં એક છે. Dialogue: 0,0:02:39.34,0:02:41.07,Default,,0000,0000,0000,,આ એક સાર્વત્રિક મુદ્દો છે. Dialogue: 0,0:02:42.61,0:02:44.34,Default,,0000,0000,0000,,તો શું મને આશાવાદ આપે છે? Dialogue: 0,0:02:44.66,0:02:46.40,Default,,0000,0000,0000,,ચલો હુ સ્વીડન અને યુગાન્ડાની વાત કરૂ Dialogue: 0,0:02:46.42,0:02:49.47,Default,,0000,0000,0000,,કદાચ \Nબે અલગ દેશો તરીકે તમે કલ્પના કરી શકો છો. Dialogue: 0,0:02:49.86,0:02:51.28,Default,,0000,0000,0000,,એક અર્થશાસ્ત્રી સાથે વાત કરતા Dialogue: 0,0:02:51.30,0:02:54.26,Default,,0000,0000,0000,,તેઓ તમને કહી શકે છે કે સ્વીડન\Nમાથાદીઠ સરેરાશ આવક છે Dialogue: 0,0:02:54.29,0:02:56.03,Default,,0000,0000,0000,,એક વર્ષમાં લગભગ ૫૦,૦૦૦ ડોલર. Dialogue: 0,0:02:56.05,0:02:58.05,Default,,0000,0000,0000,,યુગાન્ડામાં, તે 2,000 ડોલર છે. Dialogue: 0,0:02:59.31,0:03:00.58,Default,,0000,0000,0000,,એક ઇતિહાસકાર તમને કહી શકે Dialogue: 0,0:03:00.61,0:03:03.78,Default,,0000,0000,0000,,સ્વીડન લગભગ 200 વર્ષથી રાષ્ટ્રીય સંઘર્ષમાં\Nરહ્યું નથી Dialogue: 0,0:03:03.80,0:03:06.08,Default,,0000,0000,0000,,યુગાન્ડા હજી પણ બળવા સાથે સંઘર્ષ \Nકરી રહ્યો છે Dialogue: 0,0:03:06.11,0:03:07.97,Default,,0000,0000,0000,,દેશના ઉત્તરમાં. Dialogue: 0,0:03:09.33,0:03:11.04,Default,,0000,0000,0000,,કોઈ સંગીતકાર તમને કહેશે Dialogue: 0,0:03:11.07,0:03:15.36,Default,,0000,0000,0000,,તે યુગાન્ડા નું, રાષ્ટ્રગીત,\N"ઓહ યુગાન્ડા, સૌંદર્યની ભૂમિ," Dialogue: 0,0:03:15.39,0:03:17.13,Default,,0000,0000,0000,,સૌથી ટૂંકા રાષ્ટ્ર ગીતમાં નું એક છે. Dialogue: 0,0:03:17.16,0:03:19.70,Default,,0000,0000,0000,,હકીકતમાં એટલું ટૂંકું છે કે,\Nતે એકથી વધારે વગાડાય છે. Dialogue: 0,0:03:20.02,0:03:23.58,Default,,0000,0000,0000,,હું માનું છું કે સ્વીડિશ તેને વગાડે છે\Nઅને થોડી વાર સુધી ધૂન ગાય છે. Dialogue: 0,0:03:24.76,0:03:26.65,Default,,0000,0000,0000,,પરંતુ વધુ ગંભીરતાપૂર્વક, Dialogue: 0,0:03:26.68,0:03:28.92,Default,,0000,0000,0000,,સ્વીડન અને યુગાન્ડાએ પ્રતિબદ્ધતા કરી છે, Dialogue: 0,0:03:28.94,0:03:30.100,Default,,0000,0000,0000,,તેઓ પાસે એક સામાન્ય બોન્ડ \Nઅને વેહચેલ હેતુ Dialogue: 0,0:03:31.02,0:03:33.17,Default,,0000,0000,0000,,બાળકો સામેની હિંસા સમાપ્ત કરવાની\Nપ્રતિબદ્ધતા Dialogue: 0,0:03:33.20,0:03:35.91,Default,,0000,0000,0000,,અને તેઓ કાર્યવાહી કરી રહ્યા છે અને આ\Nપ્રયાસ તેમના દેશોને Dialogue: 0,0:03:35.94,0:03:40.03,Default,,0000,0000,0000,,બાળકો સામેની હિંસાને શૂન્ય હિંસાના માર્ગ\Nપર 2030 સુધીમાં લઈ જવા છે. Dialogue: 0,0:03:40.61,0:03:44.60,Default,,0000,0000,0000,,અને બીજા ઘણા દેશો,\Nશહેરો અને રાજ્યો તેમાં જોડાઈ રહ્યા છે, Dialogue: 0,0:03:44.62,0:03:45.89,Default,,0000,0000,0000,,સમગ્ર વિશ્વમાં. Dialogue: 0,0:03:46.74,0:03:49.57,Default,,0000,0000,0000,,પરંતુ તેનો ખરેખર અર્થ શું છે,\Nવ્યવહારમાં તેનો અર્થ શું છે? Dialogue: 0,0:03:49.59,0:03:51.84,Default,,0000,0000,0000,,જ્યારે તેઓ પ્રતિબદ્ધતા કરશે ત્યારે\Nતેઓ શું કરશે? Dialogue: 0,0:03:51.86,0:03:54.54,Default,,0000,0000,0000,,તેનો અર્થ ઉચ્ચસ્તરીય રાજકીય છે\Nપ્રતિબદ્ધતા અને નેતૃત્વ. Dialogue: 0,0:03:54.56,0:03:57.10,Default,,0000,0000,0000,,કાયદો ઘડવો અને અમલ કરવો. Dialogue: 0,0:03:57.92,0:04:00.36,Default,,0000,0000,0000,,અને પ્રારંભિક પહેલ,\Nનીતિ બદલવી, Dialogue: 0,0:04:00.38,0:04:02.27,Default,,0000,0000,0000,,રાષ્ટ્રીય વાતચીત શરૂ કરવી Dialogue: 0,0:04:02.29,0:04:05.55,Default,,0000,0000,0000,,કે જે જાગૃતિ લાવવાનું શરૂ કરે છે\Nવલણ બદલવાના પ્રવાસ પર Dialogue: 0,0:04:05.57,0:04:07.39,Default,,0000,0000,0000,,અને તેને સામાજિક અસ્વીકાર્ય બનાવે છે Dialogue: 0,0:04:07.41,0:04:10.21,Default,,0000,0000,0000,,કોઈપણ એક દેશમાં બાળકો સામેની હિંસા અને \Nદુરુપયોગ હોવો Dialogue: 0,0:04:11.43,0:04:13.83,Default,,0000,0000,0000,,તેનો અર્થ એ છે કે બાળકો સામે હિંસાને\Nઓળખવું Dialogue: 0,0:04:13.86,0:04:15.42,Default,,0000,0000,0000,,ઘણા ક્ષેત્રોમાં કાપ, Dialogue: 0,0:04:15.44,0:04:18.92,Default,,0000,0000,0000,,અને તેથી પ્રત્યુતર, જવાબ,\Nસિસ્ટમો અભિગમ હોઈ શકે છે. Dialogue: 0,0:04:18.94,0:04:21.20,Default,,0000,0000,0000,,તમે ફક્ત તેનો એક ભાગ કરી શકતા નથી. Dialogue: 0,0:04:21.23,0:04:23.100,Default,,0000,0000,0000,,તેને બહુવિધ એજન્સીઓની જરૂર છે\Nસરકારની અંદર અને બહાર પણ Dialogue: 0,0:04:24.02,0:04:26.49,Default,,0000,0000,0000,,તેને વિશ્વાસ જૂથોની જરૂર છે,\Nખાનગી ક્ષેત્ર, મીડિયા, Dialogue: 0,0:04:26.52,0:04:29.50,Default,,0000,0000,0000,,શિક્ષણ, નાગરિક સમાજ\Nસંસ્થાઓ અને અન્ય. Dialogue: 0,0:04:30.24,0:04:32.82,Default,,0000,0000,0000,,અને તેને ચિત્રની જરૂર છે\Nશું શ્રેષ્ઠ અભ્યાસ પરના Dialogue: 0,0:04:32.85,0:04:35.11,Default,,0000,0000,0000,,અને શ્રેષ્ઠ પુરાવા વૈશ્વિક અમને કહે છે, Dialogue: 0,0:04:35.13,0:04:36.97,Default,,0000,0000,0000,,પરંતુ રાષ્ટ્રીયસ્તરના ડેટાનો ઉપયોગ કરી Dialogue: 0,0:04:36.99,0:04:41.71,Default,,0000,0000,0000,,કોઈપણ દેશમાં હિંસા ઘણી વાર છુપાયેલી વાર્તા\Nપર પ્રકાશ પ્રગટાવે છે. Dialogue: 0,0:04:41.74,0:04:45.23,Default,,0000,0000,0000,,અને તે ડેટાનો ઉપયોગ રાષ્ટ્રીય પ્રતિભાવ \Nજણાવવા કરી રહ્યા છીએ. Dialogue: 0,0:04:45.25,0:04:48.41,Default,,0000,0000,0000,,પણ તેનો ઉપયોગ માપન માટે\Nઅને પ્રગતિની તપાસ કરવા માટે Dialogue: 0,0:04:48.44,0:04:49.75,Default,,0000,0000,0000,,અને આપીએ છે જે કાર્યરત છે, Dialogue: 0,0:04:49.78,0:04:52.20,Default,,0000,0000,0000,,વિશે પ્રમાણિક બનતા\Nજ્યારે વસ્તુઓ કામ કરી રહી નથી. Dialogue: 0,0:04:52.64,0:04:54.39,Default,,0000,0000,0000,,અને પ્રેરણા ફેલાવતા Dialogue: 0,0:04:54.41,0:04:57.45,Default,,0000,0000,0000,,જ્યારે આપણે સફળતા\Nઅને હિંસામાં ઘટાડો જોઈએ Dialogue: 0,0:04:58.61,0:05:01.77,Default,,0000,0000,0000,,પરંતુ શું આપણે ખરેખર આ કરી શકીએ?\Nવૈશ્વિક ધોરણે? Dialogue: 0,0:05:02.08,0:05:05.10,Default,,0000,0000,0000,,વર્ષે એક અબજ બાળકો એ\Nહિંસા અનુભવી. Dialogue: 0,0:05:05.12,0:05:06.40,Default,,0000,0000,0000,,મને લાગે છે આપણે કરી શકીએ. Dialogue: 0,0:05:06.43,0:05:10.77,Default,,0000,0000,0000,,2015 માં, 193 વિશ્વ નેતાઓ\Nતેમના દેશો અંગે પ્રતિબદ્ધ બન્યા Dialogue: 0,0:05:10.79,0:05:13.60,Default,,0000,0000,0000,,2030 સુધી બાળકો સામેની હિંસા,દુરુપયોગ અને\Nઉપેક્ષા ખતમ કરવા. Dialogue: 0,0:05:14.20,0:05:15.57,Default,,0000,0000,0000,,બાળકો સામે હિંસા Dialogue: 0,0:05:15.59,0:05:17.70,Default,,0000,0000,0000,,બીજા બધા તેમાં રોકાણ ઓછું કરે છે\N Dialogue: 0,0:05:17.73,0:05:19.82,Default,,0000,0000,0000,,તેમના સ્વાસ્થ્યમાં, તેમના શિક્ષણમાં. Dialogue: 0,0:05:19.84,0:05:21.01,Default,,0000,0000,0000,,ઘણીવાર વિવિધ વર્ષ સાથે, Dialogue: 0,0:05:21.04,0:05:26.00,Default,,0000,0000,0000,,કેટલીકવાર આજીવન અને અંતર્ગત \Nપરિણામો અને પ્રસારણ. Dialogue: 0,0:05:26.83,0:05:29.12,Default,,0000,0000,0000,,પરંતુ તે\Nઆંતરરાષ્ટ્રીય કરારો અને સરકારો વિશે નથી. Dialogue: 0,0:05:29.12,0:05:31.09,Default,,0000,0000,0000,,તેઓ ખરેખર વાંધો છે. Dialogue: 0,0:05:31.12,0:05:33.62,Default,,0000,0000,0000,,મને લાગે છે કે કંઈક \Nવધુ મૂળભૂત રીતે બદલવું છે, Dialogue: 0,0:05:33.64,0:05:35.76,Default,,0000,0000,0000,,અને આપણે વિશ્વભરના સમાજ તરીકે Dialogue: 0,0:05:35.78,0:05:38.93,Default,,0000,0000,0000,,છેલ્લે અસ્વીકાર્ય વર્તણૂક બોલાવી રહ્યા છે\N Dialogue: 0,0:05:38.95,0:05:41.30,Default,,0000,0000,0000,,જે ઘણા લાંબા સમયથી સહન કરવામાં આવે છે. Dialogue: 0,0:05:41.32,0:05:43.01,Default,,0000,0000,0000,,#MeToo ચળવળનો વિચાર કરો, Dialogue: 0,0:05:43.04,0:05:45.82,Default,,0000,0000,0000,,અને કેવી રીતે ક્ષેત્ર પછી ક્ષેત્ર,\Nઉદ્યોગ પછી ઉદ્યોગ, Dialogue: 0,0:05:45.84,0:05:47.34,Default,,0000,0000,0000,,ગુનેગારોને બોલાવવા, Dialogue: 0,0:05:47.36,0:05:49.23,Default,,0000,0000,0000,,તેમને ધ્યાનમાં રાખીને લાવું અને પકડવું. Dialogue: 0,0:05:49.25,0:05:51.68,Default,,0000,0000,0000,,તે પ્રવાસ છે,\Nપરંતુ અમે તેના પર પ્રયાણ કર્યું છે. Dialogue: 0,0:05:51.70,0:05:53.81,Default,,0000,0000,0000,,શું થયું તે જુઓ\Nસહાય ઉદ્યોગમાં. Dialogue: 0,0:05:53.83,0:05:55.37,Default,,0000,0000,0000,,શક્તિના કેટલાક દુરૂપયોગ પછી, Dialogue: 0,0:05:55.40,0:05:57.58,Default,,0000,0000,0000,,સહાય ઉદ્યોગ\Nહવે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે Dialogue: 0,0:05:57.60,0:06:00.50,Default,,0000,0000,0000,,સમગ્ર દુનિયામાં બાળકોની સુરક્ષા.\N Dialogue: 0,0:06:02.54,0:06:04.80,Default,,0000,0000,0000,,પરંતુ કદાચ તેનાથી પણ વધુ. Dialogue: 0,0:06:05.26,0:06:08.28,Default,,0000,0000,0000,,બાળકો અને યુવાનો પોતે, Dialogue: 0,0:06:08.30,0:06:09.68,Default,,0000,0000,0000,,ભાગ ટેકનોલોજી દ્વારા સહાયક, Dialogue: 0,0:06:09.70,0:06:10.95,Default,,0000,0000,0000,,પરંતુ હવે તેઓનો અવાજ છે Dialogue: 0,0:06:10.98,0:06:13.38,Default,,0000,0000,0000,,કે તેઓ કદાચ નહીં કરે, મને નથી લાગતું,\Nપહેલાં હતી. Dialogue: 0,0:06:13.41,0:06:14.89,Default,,0000,0000,0000,,અને તેઓથી અવાજનો ઉપયોગ થાય છે, Dialogue: 0,0:06:14.92,0:06:17.81,Default,,0000,0000,0000,,માત્ર પરિસ્થિતિ માટે હિમાયત કરવા માટે\Nતેઓ તેમની આસપાસ જુએ છે Dialogue: 0,0:06:17.83,0:06:20.03,Default,,0000,0000,0000,,અથવા જે તેઓ જાણે છે તેને\Nસુધારવાની જરૂર છે, Dialogue: 0,0:06:20.05,0:06:22.38,Default,,0000,0000,0000,,પરંતુ વસ્તુઓના ઉકેલોનો ભાગ બનવું Dialogue: 0,0:06:22.40,0:06:25.16,Default,,0000,0000,0000,,કે જે ખરેખર જણાવી\Nઅને તેમના જીવનને અસર કરે છે. Dialogue: 0,0:06:26.18,0:06:27.63,Default,,0000,0000,0000,,તે યુવા કાર્યકરો વિશે વિચારો Dialogue: 0,0:06:27.66,0:06:29.92,Default,,0000,0000,0000,,જે સ્ત્રી જનનેન્દ્રિયોની સામે બોલે છે.\N Dialogue: 0,0:06:29.94,0:06:34.73,Default,,0000,0000,0000,,બાળ લગ્ન, ઈન્ટરનેટ ગુંડાગીરી,\Nસલામત શાળાઓ, સંઘર્ષને નુકસાન પહોંચાડે છે - Dialogue: 0,0:06:34.75,0:06:36.35,Default,,0000,0000,0000,,સૂચિ આગળ વધતી જાય છે. Dialogue: 0,0:06:36.90,0:06:38.84,Default,,0000,0000,0000,,તે બાળકો ખરેખર ખાસ છે. Dialogue: 0,0:06:40.10,0:06:42.08,Default,,0000,0000,0000,,તેથી આપણી પાસે રાજકીય નેતૃત્વ છે, Dialogue: 0,0:06:42.11,0:06:43.86,Default,,0000,0000,0000,,આપણી પાસે યુવા સક્રિયતા છે, Dialogue: 0,0:06:43.89,0:06:45.76,Default,,0000,0000,0000,,અમારી પાસે પુરાવા આધારિત ઉકેલો છે, Dialogue: 0,0:06:47.55,0:06:49.28,Default,,0000,0000,0000,,આપણી પાસે જનજાગૃતિ વધી રહી છે - Dialogue: 0,0:06:49.30,0:06:50.36,Default,,0000,0000,0000,,અમે તે માર્ગ પર છીએ, Dialogue: 0,0:06:50.38,0:06:52.88,Default,,0000,0000,0000,,2030 સુધીમાં શૂન્ય પર જવા માટેનો\Nપ્રવાસ શરૂ થાય છે. Dialogue: 0,0:06:53.41,0:06:55.34,Default,,0000,0000,0000,,પરંતુ તે ઉકેલો શું છે? Dialogue: 0,0:06:56.06,0:06:57.78,Default,,0000,0000,0000,,ત્રણ વર્ષ પહેલાં, 2016 માં, Dialogue: 0,0:06:57.80,0:07:02.21,Default,,0000,0000,0000,,10 વૈશ્વિક સંસ્થાઓ એક સાથે આવી હતી\Nઅને એક ફ્રેમવર્ક પાછળ ગોઠવાયેલ Dialogue: 0,0:07:02.24,0:07:05.05,Default,,0000,0000,0000,,જે એક વ્યાપક \Nપધાતિસર નો અભિગમ છે Dialogue: 0,0:07:05.08,0:07:07.49,Default,,0000,0000,0000,,બાળકો સામે હિંસા અંત. Dialogue: 0,0:07:07.52,0:07:08.99,Default,,0000,0000,0000,,તેને પ્રેરણા કેહવામાં આવે છે. Dialogue: 0,0:07:09.02,0:07:11.72,Default,,0000,0000,0000,,તે\Nસંબંધિત કાયદા માટે જરૂર જુએ છે Dialogue: 0,0:07:11.74,0:07:13.68,Default,,0000,0000,0000,,સામાજિક ધોરણોને સંબોધન, Dialogue: 0,0:07:13.71,0:07:15.76,Default,,0000,0000,0000,,માતાપિતા અને સંભાળ આપનાર સપોર્ટ, Dialogue: 0,0:07:15.78,0:07:18.98,Default,,0000,0000,0000,,પ્રત્યુતરો બાળકોના જેણે હિંસા અને\Nદુષ્ટચારને અનુભવ્યા છે. Dialogue: 0,0:07:19.38,0:07:20.58,Default,,0000,0000,0000,,અને સલામત શાળાઓ, Dialogue: 0,0:07:20.60,0:07:23.99,Default,,0000,0000,0000,,જેથી બાળકો ભણતરવાળા \Nપર્યાવરણ રહી શકે અને ખીલી શકે. Dialogue: 0,0:07:25.35,0:07:26.94,Default,,0000,0000,0000,,યુગાન્ડામાં, ચાર વર્ષ પહેલાં, Dialogue: 0,0:07:26.96,0:07:30.14,Default,,0000,0000,0000,,એક આઠ વર્ષની છોકરી\N30 વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી હતી. Dialogue: 0,0:07:30.69,0:07:32.09,Default,,0000,0000,0000,,તે હવે થઈ શકશે નહીં. Dialogue: 0,0:07:32.12,0:07:34.47,Default,,0000,0000,0000,,2016 માં, ચિલ્ડ્રન એકટે તેને\Nગેરકાયદેસર બનાવ્યું Dialogue: 0,0:07:34.50,0:07:37.12,Default,,0000,0000,0000,,અને લગ્નની લઘુત્તમ વય 18 નક્કી કરી. Dialogue: 0,0:07:37.14,0:07:39.37,Default,,0000,0000,0000,,આથી હું પ્રેરણાર્થી છું: Dialogue: 0,0:07:39.39,0:07:41.78,Default,,0000,0000,0000,,કાયદો ઘડવો અને અમલમાં મુકવો. Dialogue: 0,0:07:43.06,0:07:45.87,Default,,0000,0000,0000,,કંબોડિયામાં માતાપિતા નો સહયોગ વધતો જાય છે, Dialogue: 0,0:07:45.90,0:07:48.28,Default,,0000,0000,0000,,માતાપિતા અને સંભાળ રાખનાર નો \Nસહયોગ સમગ્ર દેશમાં Dialogue: 0,0:07:48.30,0:07:51.14,Default,,0000,0000,0000,,તેથી માતાપિતા \Nતેમના બાળકોને ઉછેરવા સજ્જ બન્યા છે Dialogue: 0,0:07:51.17,0:07:55.18,Default,,0000,0000,0000,,અને \Nઘરમાં અહિંસક રીતે શિસ્ત હોય છે Dialogue: 0,0:07:55.20,0:07:56.75,Default,,0000,0000,0000,,તે પ્રેરણા નો પ છે, Dialogue: 0,0:07:56.78,0:07:58.53,Default,,0000,0000,0000,,માતાપિતા અને સંભાળ રાખનાર નો સહયોગ. Dialogue: 0,0:07:58.55,0:07:59.71,Default,,0000,0000,0000,,ફિલિપાઇન્સમાં, Dialogue: 0,0:07:59.74,0:08:03.54,Default,,0000,0000,0000,,ત્યાં મહિલાઓ અને બાળકોને દેશભરમાં \Nબચાવવા માટે100 કેન્દ્રો સ્થાપિત છે Dialogue: 0,0:08:03.57,0:08:06.89,Default,,0000,0000,0000,,સ્ત્રીઓ અને બાળકો કે જેઓને\Nદુરુપયોગ અને હિંસાનું ઉચ્ચ જોખમ છે. Dialogue: 0,0:08:06.91,0:08:08.84,Default,,0000,0000,0000,,અથવા હિંસા અનુભવી છે. Dialogue: 0,0:08:09.26,0:08:12.47,Default,,0000,0000,0000,,તે પ્રેરણા નો ર છે,\Nપ્રતિસાદ અને સહાયક સેવાઓ Dialogue: 0,0:08:12.50,0:08:16.92,Default,,0000,0000,0000,,અને યુગાન્ડામાં, સલામત શાળાઓ સેવાઓમાં\Nમાં વધારો કરવામાં આવ્યું છે Dialogue: 0,0:08:16.94,0:08:18.70,Default,,0000,0000,0000,,યુગાન્ડાના અડધા શિક્ષકો માટે, Dialogue: 0,0:08:18.73,0:08:22.91,Default,,0000,0000,0000,,તેઓ અહિંસક શિસ્ત સાથે વર્ગ નિયંત્રિત\Nકરવા માટે સજ્જ બન્યા છે. Dialogue: 0,0:08:23.80,0:08:27.07,Default,,0000,0000,0000,,તે પ્રેરણા નો ણ છે,\Nશિક્ષણ અને જીવન કુશળતા. Dialogue: 0,0:08:27.09,0:08:30.39,Default,,0000,0000,0000,,તે ફક્ત કેટલાક મણકા છે\Nઇન્સ્પાયર માળખાના. Dialogue: 0,0:08:30.42,0:08:33.74,Default,,0000,0000,0000,,પરંતુ વધુ અને વધુ દેશો\Nતેનો અમલ કરવા કટિબદ્ધ છે, Dialogue: 0,0:08:33.76,0:08:35.01,Default,,0000,0000,0000,,સ્થાનિક રૂપે અનુકૂળ કરો, Dialogue: 0,0:08:35.04,0:08:37.67,Default,,0000,0000,0000,,તેને સંબંધિત માહિતી સાથે જણાવતા,\Nએક સાથે યોજના બનાવો, Dialogue: 0,0:08:37.70,0:08:39.13,Default,,0000,0000,0000,,ક્ષેત્રોમાં કામ કરતા, Dialogue: 0,0:08:39.16,0:08:41.13,Default,,0000,0000,0000,,અને તે શૂન્ય સુધીની યાત્રા શરૂ કરો. Dialogue: 0,0:08:41.16,0:08:44.98,Default,,0000,0000,0000,,કેનેડા, મેક્સિકો,\Nસંયુક્ત આરબ અમીરાત, તાંઝાનિયા - Dialogue: 0,0:08:45.01,0:08:46.92,Default,,0000,0000,0000,,મેં સ્વીડન અને યુગાન્ડાનો ઉલ્લેખ કર્યો. Dialogue: 0,0:08:46.95,0:08:48.88,Default,,0000,0000,0000,,જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, Dialogue: 0,0:08:48.90,0:08:51.51,Default,,0000,0000,0000,,વધુ અને વધુ દેશો,\Nઅને હવે શહેરો પણ. Dialogue: 0,0:08:51.54,0:08:53.90,Default,,0000,0000,0000,,અને અહીં જ સ્કોટલેન્ડમાં, Dialogue: 0,0:08:53.93,0:08:56.94,Default,,0000,0000,0000,,એડિનબર્ગ યુનિવર્સિટી\Nલર્નિંગ લેબો સ્થાપિત કરી રહ્યું છે. Dialogue: 0,0:08:56.97,0:09:00.27,Default,,0000,0000,0000,,સ્કોટલેન્ડ ના શેહરો ના પ્રવાસ નો \Nહિસાબ રાખવા જઈ રહ્યું છે. Dialogue: 0,0:09:00.29,0:09:05.12,Default,,0000,0000,0000,,અને ફિલિપાઇન્સ અને કોલમ્બિયા\Nસાથે આગળ વધી રહ્યા છે. Dialogue: 0,0:09:05.54,0:09:06.76,Default,,0000,0000,0000,,શહેરમાં શું થાય તે જુઓ, Dialogue: 0,0:09:06.78,0:09:10.41,Default,,0000,0000,0000,,રાષ્ટ્રવ્યાપી કક્ષાએ અમલીકરણ માટે \Nકંઈક તૈયાર કરી લો Dialogue: 0,0:09:10.44,0:09:12.17,Default,,0000,0000,0000,,અને તેને શહેર સ્તરે નીચે લાવો, Dialogue: 0,0:09:12.20,0:09:13.35,Default,,0000,0000,0000,,જ્યાં આપણે માનીએ છીએ Dialogue: 0,0:09:13.38,0:09:16.79,Default,,0000,0000,0000,,કે આપણે ખરેખર ઝડપી અને પ્રગતિશીલ \Nબનાવી શકીએ છીએ Dialogue: 0,0:09:16.82,0:09:18.78,Default,,0000,0000,0000,,ટૂંકા ગાળામાં. Dialogue: 0,0:09:18.80,0:09:19.98,Default,,0000,0000,0000,,અને જ્યારે આપણે તે કરીએ, Dialogue: 0,0:09:20.01,0:09:23.03,Default,,0000,0000,0000,,કે સફળતા આગળ ફેલાવાશે \Nલર્નિંગ લેબ દ્વારા Dialogue: 0,0:09:23.05,0:09:24.65,Default,,0000,0000,0000,,એડિનબર્ગ યુનિવર્સિટી ખાતે. Dialogue: 0,0:09:26.73,0:09:28.70,Default,,0000,0000,0000,,હિંસાને સમાપ્ત કરવી એ યોગ્ય વસ્તુ છે, Dialogue: 0,0:09:28.72,0:09:30.74,Default,,0000,0000,0000,,તે બનાવવા માટે એક સમજુ રોકાણ છે, Dialogue: 0,0:09:30.77,0:09:33.54,Default,,0000,0000,0000,,અમારી પાસે પુરાવા આધારિત ઉકેલો છે, Dialogue: 0,0:09:33.56,0:09:35.51,Default,,0000,0000,0000,,અને આપણી પાસે મુસાફરીની શરૂઆત છે. Dialogue: 0,0:09:35.54,0:09:36.69,Default,,0000,0000,0000,,પરંતુ શું થશે Dialogue: 0,0:09:36.71,0:09:38.85,Default,,0000,0000,0000,,જો\Nબાળકો સામેની હિંસા ખરેખર અંત લાવીશું? Dialogue: 0,0:09:38.87,0:09:40.47,Default,,0000,0000,0000,,ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. Dialogue: 0,0:09:41.80,0:09:44.61,Default,,0000,0000,0000,,સૌ પ્રથમ, વિચારો\Nજે બાળકોનો મેં ઉલ્લેખ કર્યો. Dialogue: 0,0:09:44.63,0:09:47.30,Default,,0000,0000,0000,,સારાહ હવે \Nરાત્રે તેના પલંગ પર પડેલી રહેશે નહીં Dialogue: 0,0:09:47.32,0:09:49.70,Default,,0000,0000,0000,,\Nતેના સાવકા પિતાની પગનો ભયભીત અવાજ Dialogue: 0,0:09:49.72,0:09:51.12,Default,,0000,0000,0000,,સીડી ઉપર આવતા. Dialogue: 0,0:09:51.94,0:09:54.46,Default,,0000,0000,0000,,ફૈઝલ શાળાએ જાય \Nઅને તે ખીલે છે. Dialogue: 0,0:09:54.48,0:09:56.89,Default,,0000,0000,0000,,તેને હવે સ્કૂલમાં જવાનો ડર નહીં રહે Dialogue: 0,0:09:56.91,0:10:00.02,Default,,0000,0000,0000,,અને ગુંડાગીરી સહન કરતા ને માર\Nખાતા અને શિક્ષકથી શરમમાં મુકાતા. Dialogue: 0,0:10:01.76,0:10:04.38,Default,,0000,0000,0000,,અને એન્જેલિકા અને તેણીના જેવા Dialogue: 0,0:10:04.41,0:10:07.99,Default,,0000,0000,0000,,સભ્યતા ના ને હવે ઓનલાઇન નહિ લેવાય. Dialogue: 0,0:10:08.02,0:10:10.91,Default,,0000,0000,0000,,પુખ્ત વયના લોકોના આનંદ માટે કે જેઓ \Nહજારો માઇલ દૂર છે. Dialogue: 0,0:10:11.89,0:10:13.62,Default,,0000,0000,0000,,પરંતુ પછી સામાજિક ગુણાકાર, Dialogue: 0,0:10:13.64,0:10:16.17,Default,,0000,0000,0000,,આર્થિક, સાંસ્કૃતિક\Nતેનો ફાયદો. Dialogue: 0,0:10:16.20,0:10:19.13,Default,,0000,0000,0000,,દરેક કુટુંબ દ્વારા ગુણાકાર કરો,\Nદરેક સમુદાય, Dialogue: 0,0:10:19.16,0:10:21.16,Default,,0000,0000,0000,,ગામ, નગર, શહેર, દેશ Dialogue: 0,0:10:21.18,0:10:24.18,Default,,0000,0000,0000,,અને અચાનક, તમને મળી\Nએક નવી સામાન્ય ભરતી Dialogue: 0,0:10:24.20,0:10:28.05,Default,,0000,0000,0000,,એક પેઢી મોટી થાય છે\Nહિંસાનો અનુભવ કર્યા વિના. Dialogue: 0,0:10:29.38,0:10:30.72,Default,,0000,0000,0000,,તે આપણા બધાને લેશે. Dialogue: 0,0:10:31.11,0:10:33.76,Default,,0000,0000,0000,,પરંતુ અમારી પાસે અભૂતપૂર્વ\Nઅભિવ્યકત પ્રયાસ કરવાની તક, Dialogue: 0,0:10:33.78,0:10:38.26,Default,,0000,0000,0000,,અને હું માનું છું કે અમે પણ પુખ્ત વયે,\Nઆ કરવાની જવાબદારી છે. Dialogue: 0,0:10:39.64,0:10:41.64,Default,,0000,0000,0000,,અને પછી જ્યારે અમને બધાને પૂછવામાં આવે, Dialogue: 0,0:10:41.66,0:10:43.28,Default,,0000,0000,0000,,"તમે શું કરો છો?" Dialogue: 0,0:10:43.30,0:10:46.22,Default,,0000,0000,0000,,આપણામાંના દરેક કહી શકે છે, Dialogue: 0,0:10:46.25,0:10:48.37,Default,,0000,0000,0000,,"હું માનવ ઇતિહાસનો માર્ગ બદલી રહ્યો છું. Dialogue: 0,0:10:48.80,0:10:52.20,Default,,0000,0000,0000,,હું બાળકો સામેની હિંસાનો અંત કરવા \Nમાટે મારો ભાગ ભજવી રહ્યો છું." Dialogue: 0,0:10:52.63,0:10:54.85,Default,,0000,0000,0000,,ચાલો હવે આ કરીએ અને કરીએ. Dialogue: 0,0:10:55.26,0:10:56.41,Default,,0000,0000,0000,,આભાર. Dialogue: 0,0:10:56.44,0:11:02.23,Default,,0000,0000,0000,,(તાળીઓ)