WEBVTT 00:00:00.921 --> 00:00:05.527 હું આજે વાત કરવા માંગુ છું કે કેવી રીતે વાંચનથી આપણું જીવન બદલાઈ શકે છે 00:00:06.417 --> 00:00:08.792 અને તે પરિવર્તનની મર્યાદા વિશે 00:00:09.754 --> 00:00:13.862 હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે વાંચન કેવી રીતે શેર કરવા યોગ્ય વિશ્વ આપી શકે છે 00:00:14.042 --> 00:00:15.960 શક્તિશાળી માનવ જોડાણનું 00:00:17.827 --> 00:00:21.387 પરંતુ તેના વિશે પણ, કે તે જોડાણ હમેશાં આંશિક રહે છે. 00:00:21.417 --> 00:00:26.130 વાંચન આખરે કેવી રીતે એકલવાયું, મૂર્ખામીભર્યું ઉપક્રમ છે. NOTE Paragraph 00:00:27.625 --> 00:00:30.476 મારા જીવનને બદલી નાખનાર લેખક 00:00:30.500 --> 00:00:34.294 મહાન આફ્રિકન અમેરિકન નવલકથાકાર જેમ્સ બાલ્ડવિન હતા. 00:00:34.962 --> 00:00:38.140 જ્યારે હું 1980 ના દાયકામાં પશ્ચિમના મિશિગનમાં ઉછેરાતી હતી, 00:00:38.250 --> 00:00:42.107 સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા ઘણા એશિયન અમેરિકન લેખકો ન હતા. 00:00:42.292 --> 00:00:45.518 અને તેથી મને લાગે છે કે હું જેમ્સ બાલ્ડવિન તરફ વળી 00:00:46.542 --> 00:00:51.203 આ રદબાતલને ભરવાની રીતે તરીકે, વંશીય સભાનતા અનુભવવાના માર્ગ તરીકે. 00:00:51.958 --> 00:00:55.934 પરંતુ કદાચ, કારણ કે હું જાણતી હતી કે હું મારી જાતે આફ્રિકન - અમેરિકન નથી. 00:00:55.958 --> 00:01:00.476 મને પણ તેના શબ્દો દ્વારા પડકાર અને દોષિત લાગ્યું. 00:01:00.500 --> 00:01:02.625 ખાસ કરીને આ શબ્દો : 00:01:03.458 --> 00:01:07.059 "એવા ઉદરવાદીઓ છે કે જેમની પાસે તમામ યોગ્ય વલણ છે, 00:01:07.083 --> 00:01:09.482 પરંતુ કોઈ વાસ્તવિક પ્રતીતિ નથી. 00:01:10.077 --> 00:01:14.042 જ્યારે ચિપ્સ નીચે હોય અને તમે કોઈક તે તમને આપે તેવી અપેક્ષા કરો છો, 00:01:14.042 --> 00:01:16.512 તેઓ કોઈક રીતે ત્યાં નથી." 00:01:16.542 --> 00:01:19.351 તેઓ કોઈક રીતે ત્યાં નથી. 00:01:19.375 --> 00:01:21.726 મેં તે શબ્દો ખૂબ શાબ્દિક રીતે લીધા, 00:01:21.750 --> 00:01:23.458 મારે સ્વયં ને ક્યાં મૂકવી ? NOTE Paragraph 00:01:24.500 --> 00:01:26.518 હું મિસીસીપી ડેલ્ટા પર ગયી, 00:01:26.542 --> 00:01:29.684 યુનાઈટેડ સ્ટેટ્સના સૌથી ગરીબ વિસ્તારોમાંનો એક. 00:01:29.708 --> 00:01:32.601 આ એક શક્તિશાળી ઇતિહાસ દ્વારા આકારનું સ્થળ છે. 00:01:32.625 --> 00:01:37.648 1960 ના દાયકમાં, આફ્રિકન અમેરિકનોએ શિક્ષણ માટે લડવા પોતાનું જીવન જોખમમાં નાખ્યું , 00:01:37.792 --> 00:01:39.700 મતના અધિકાર માટે લડવું . 00:01:40.625 --> 00:01:43.059 હું તે પરિવર્તનનો ભાગ બનવા માંગુ છું, 00:01:43.083 --> 00:01:46.792 યુવાન કિશોરોને સ્નાતક થવા અને કોલેજમાં જવા માટે મદદ કરવા માટે. 00:01:48.250 --> 00:01:50.976 જ્યારે હું મિસિસિપીડેલ્ટા પર ગયી, 00:01:51.000 --> 00:01:53.434 તે એક જગ્યા હતી જે સખત નબળી હતી 00:01:53.458 --> 00:01:55.184 હજી અલગ , 00:01:55.208 --> 00:01:57.750 હજુ પાનાં નાટકીય રીતે પરિવર્તનની જરૂર છે. NOTE Paragraph 00:01:58.958 --> 00:02:02.393 મારી શાળા, જ્યાં મને મૂકવામાં આવી હતી, 00:02:02.417 --> 00:02:06.726 કોઈ લાઈબ્રેરી નહોતી, કોઈ માર્ગદર્શન સલાહકાર નથી 00:02:06.750 --> 00:02:09.726 પરંતુ તેમાં એક પોલીસ અધિકાર હતો. 00:02:09.750 --> 00:02:12.309 અડધા શિક્ષકો આવેજી હતા 00:02:12.333 --> 00:02:14.289 અને જ્યારે વિધ્યાર્થીઓ દલીલ કરવા આવ્યા , 00:02:14.329 --> 00:02:18.204 શાળાએ તેમને સ્થાનિક કાઉન્ટી જેલમાં મોકલ્યા. NOTE Paragraph 00:02:20.250 --> 00:02:23.226 આ તે શાળા છે જ્યાં હું પેટ્રિકને મળી હતી. 00:02:23.250 --> 00:02:28.184 તે 15 વર્ષનો હતો અને બે વાર પાછો પડ્યો હતો, તે આઠમા ધોરણમાં હતો. 00:02:28.208 --> 00:02:30.684 તે શાંત, આત્મનિરીક્ષણશીલ હતો, 00:02:30.708 --> 00:02:33.518 જેમ કે તે હંમેશાં ઉંડા વિચારમાં હતો. 00:02:33.542 --> 00:02:36.543 અને બીજા લોકોને લડતા જોઈને તેને નફરત થતી. 00:02:37.500 --> 00:02:41.309 મે જોયું કે તે એકવાર બે છોકરીઓની લડત માં વચ્ચે ગયો જ્યારે તેઓ લડી રહી હતી 00:02:41.333 --> 00:02:44.042 અને તે પોતે જ જમીન પર પછડાયો. 00:02:45.375 --> 00:02:47.893 પેટ્રિકને ફક્ત એક સમસ્યા હતી. 00:02:47.917 --> 00:02:50.088 તે સ્કૂલમાં ન આવતો. 00:02:51.243 --> 00:02:53.750 તે કહે છે કે કેટલીક વારશાળા ખૂબ જ હતાશાકારક હતી. 00:02:53.750 --> 00:02:57.362 કારણ કે લોકો હંમેશાં લડતા હતા અને શિક્ષકો છોડી દેતા હતા. 00:02:58.042 --> 00:03:03.500 અને તેની માતાએ બે નોકરીઓ કરી અને તે ખૂબ જ થાકી ગયી હતી તેને મોકલવામાં. 00:03:04.417 --> 00:03:07.184 તેથી તેને શાળાએ લાવવાનું કામ મે મારું બનાવ્યું છે. 00:03:07.208 --> 00:03:11.268 અને કારણ કે હું 22 ની ક્રેઝી અને ઉત્સાહી આશાવાદી હતી, 00:03:11.292 --> 00:03:13.604 મારી વ્યૂહરચના ફક્ત તેના ઘરે બતાવવાની હતી 00:03:13.698 --> 00:03:16.203 અને કહેવું કે ,"અરે , તમે શા માટે શાળામાં નથી આવતા ?" 00:03:16.542 --> 00:03:18.184 અને આ વ્યૂહરચના ખરેખર કામ કરી ગઈ, 00:03:18.208 --> 00:03:20.643 તેને દરરોજ શાળાએ આવવાનું શરૂ કર્યું . 00:03:20.667 --> 00:03:23.059 અને એ મારા વર્ગમાં ખીલાવા લાગ્યો 00:03:23.083 --> 00:03:26.000 તે પુસ્તકો વાંચતો હતો, તે કવિતા લખી રહ્યો હતો. 00:03:26.917 --> 00:03:29.208 તે રોજ સ્કૂલમાં આવતો હતો. NOTE Paragraph 00:03:31.036 --> 00:03:32.532 તે જ સમયની આસપાસ 00:03:32.542 --> 00:03:35.236 પેટ્રિક સાથે કેવી રીતે જોડાવું તે મે શોધી કાઢયું હતું, 00:03:35.246 --> 00:03:37.454 હું હાર્વર્ડ ખાતે લો સ્કૂલમાં પ્રવેશી. 00:03:39.583 --> 00:03:42.934 મે ફરીથી આ સવાલનો સામનો કર્યો છે, મારે મારી જાતને ક્યાં મૂકવી જોઈએ, 00:03:42.958 --> 00:03:44.667 હું મારા શરીરને ક્યાં મૂકી શકું ? 00:03:45.458 --> 00:03:48.101 અને મે મારી જાત માટે વિચાર્યું 00:03:48.125 --> 00:03:51.643 કે મિસીસીપી ડેલ્ટા તે સ્થાન હતું જ્યાં પૈસાવાળા લોકો હતા 00:03:51.667 --> 00:03:53.559 તક સાથે લોકો, 00:03:53.583 --> 00:03:54.833 તે લોકો રજા આપે છે 00:03:55.875 --> 00:03:57.309 અને જે લોકો પાછળ રહે છે 00:03:57.333 --> 00:03:59.833 એ એવા લોકો છે કે જેને વિદાય લેવાની તક નથી. 00:04:00.833 --> 00:04:03.101 મારે તે વ્યક્તિ નહતું બનવું કે જે ચાલ્યો ગયો. 00:04:03.125 --> 00:04:05.167 હું એવિ વ્યક્તિ બનાવા માંગતી હતી જે રોકણી. 00:04:06.333 --> 00:04:09.268 બીજી બાજુ, હું એકલી અને થાકી ગઈ હતી. 00:04:09.292 --> 00:04:12.750 અને તેથી મે મારી જાતને ખાતરી આપી કે હું વધુ પરીવર્તન લાવી શકું છું 00:04:14.125 --> 00:04:17.708 મોટા પાયે જો મારી પાસે પ્રતિષ્ઠિત કાયદાની ડિગ્રી હોય. 00:04:19.541 --> 00:04:21.141 તેથી હું નીકળી ગઈ. NOTE Paragraph 00:04:22.750 --> 00:04:24.351 ત્રણ વર્ષ પછી, 00:04:24.375 --> 00:04:26.768 જ્યારે હું લો સ્કૂલમાંથી સ્નાતક થવાની હતી, 00:04:26.792 --> 00:04:28.518 મારા મિત્રએ મને બોલાવી 00:04:28.542 --> 00:04:33.458 અને મને કહ્યું કે પેટ્રિકે લડાઈમાં કોઇની હત્યા કરી નાખી 00:04:35.327 --> 00:04:37.277 હું બરબાદ થઈ હતી. 00:04:37.417 --> 00:04:39.841 મારા ભાગે તે માન્યુ નહીં, 00:04:39.881 --> 00:04:42.548 પરંતુ મારા ભાગને પણ ખબર હતી કે તે સાચું હતું. 00:04:43.583 --> 00:04:45.583 હું પેટ્રિકને જોવા નીચે ઊતરી ગઈ. 00:04:46.750 --> 00:04:49.458 મે જેલમાં તેની મુલાકાત લીધી. 00:04:50.542 --> 00:04:54.184 અને તેણે મને કહ્યું કે તે સાચું હતું. 00:04:54.208 --> 00:04:56.601 કે તેણે કોઇની હત્યા કરી હતી. 00:04:56.625 --> 00:04:58.875 અને તે આ વીશે વધુ વાત કરવા માંગતો ન હતો. 00:04:59.827 --> 00:05:01.635 મે તેને પૂછ્યું કે શાળામાં શું થયું છે 00:05:01.879 --> 00:05:05.752 અને તેણે કહ્યું કે હું ગઈ પછી એક વર્ષ તે બહાર નીકળી ગયો હતો. 00:05:06.046 --> 00:05:08.688 અને પછી તે મને કઈક. બીજું કહેવા માંગતો હતો. 00:05:08.708 --> 00:05:11.976 તેણે નીચે જોયું અને કહ્યું કે છે તેને એક બાળક, પુત્રી છે 00:05:12.000 --> 00:05:13.768 જેનો જન્મ જ થયો હતો. 00:05:13.792 --> 00:05:16.805 અને તેને લાગ્યું કે તેણે નીચે મૂકી છે. 00:05:18.625 --> 00:05:22.000 તે જ, અમારી વાતચીત ઝડપી અને બેડોળ હતી. NOTE Paragraph 00:05:23.417 --> 00:05:28.476 જ્યારે મે જેલની બહાર પગ મૂક્યો ત્યારે અંદરથી એક અવાજ આવ્યો 00:05:28.500 --> 00:05:29.768 "પાછા આવી જાઓ. 00:05:29.792 --> 00:05:33.083 જો તમે હવે પાછા નહીં આવે તો. તમે કદી પાછા આવસો નહીં. 00:05:36.292 --> 00:05:39.875 તેથી હું સ્કૂલમાંથી સ્નાતક થયી અને હું પછી ગયી. 00:05:40.833 --> 00:05:42.518 હું પેટ્રિકને જોવા પછી ગયી, 00:05:42.542 --> 00:05:45.500 હું તેના કેસમાં કેવી રીતે મદદ કરી શકું તે જોવા હું પાછી ગયી. 00:05:46.917 --> 00:05:50.268 અને આ વખતે, જ્યારે મે તેને બીજી વાર જોયો, 00:05:50.292 --> 00:05:52.559 મે વિચાર્યું કે આ મારો સારો વિચાર છે,મે કહ્યું, 00:05:52.583 --> 00:05:56.184 "અરે, પેટ્રિક, તમે તમારી દીકરીને પત્ર કેમ નથી લખતા 00:05:56.208 --> 00:05:59.976 જેથી તમે તેને તેના દિમાગ પર રાખી શકો ? 00:06:00.000 --> 00:06:03.684 અને મે તેને પેન અને કાગળનો ટુકડો આપ્યો 00:06:03.708 --> 00:06:05.333 અને તેને લખવાનું શરૂ કર્યું . NOTE Paragraph 00:06:06.542 --> 00:06:09.351 પરંતુ જ્યારે મે તે કાગળ જોયું કે તેણે મને પાછો આપ્યો, 00:06:09.375 --> 00:06:10.708 હું ચોકી ગયી. 00:06:13.000 --> 00:06:15.101 હું તેના હસ્તકસરને આઓળખતી નથી, 00:06:15.125 --> 00:06:17.958 તેણે જોડણીની સરળ ભૂલો કરી હતી 00:06:19.167 --> 00:06:21.851 અને મે વિચાર્યું કે એક શિક્ષક તરીકે. 00:06:21.875 --> 00:06:25.351 મને ખબર છે કે એક વિદ્યાર્થી નાટ્યાત્મક રીતે સુધરી શકે છે 00:06:25.375 --> 00:06:28.434 ખૂબ જ ઓછા સમયમાં, 00:06:28.458 --> 00:06:32.125 પરંતુ મે ક્યારેય વિચાર્યું પણ નથી કે વિદ્યાર્થી નાટકીય રીતે ફરી શકે છે. 00:06:34.375 --> 00:06:36.268 શેને મને વધુ વેદના આપી હતી, 00:06:36.292 --> 00:06:39.476 તે જોઈને કે તેણે તેની પુત્રીને શું લખ્યું હતું 00:06:39.500 --> 00:06:40.893 તેણે લખ્યું હતું, 00:06:40.917 --> 00:06:45.208 "હું મારી ભૂલો બદલ દિલગીર છું, તારી માટે ત્યાં ન હોવા બદલ માફ કરશો." 00:06:46.458 --> 00:06:49.292 અને આ તેને લાગ્યું કે તેને તેણીને કહેવું હતું. 00:06:50.250 --> 00:06:54.559 અને મે વિચાર્યું હું તેમને કેવી રીતે ખાતરી આપું કે તેમની પાસે કહેવાનું ઘણું છે, 00:06:54.583 --> 00:06:58.330 પોતાના ભાગો કે જેને માટે તેને માફી માંગવાની જરૂર નથી. 00:06:58.952 --> 00:07:00.250 હું ઇચ્છતી હતી તે અનુભવે 00:07:00.250 --> 00:07:04.208 તેની પાસે તેની પુત્રી શાથે શેર કરવા કઈક યોગ્ય હતું. NOTE Paragraph 00:07:05.917 --> 00:07:09.101 આગામી સાત મહિના માટે દરરોજ 00:07:09.125 --> 00:07:11.809 હું તેની મુલાકાત લઈ પુસ્તકો લાવી. 00:07:11.833 --> 00:07:15.684 મારી બેગ એક નાની લાઈબ્રેરી બની ગઈ. 00:07:15.708 --> 00:07:17.768 હું જેમ્સ બાલ્ડવિનને લઈને આવી, 00:07:17.792 --> 00:07:22.684 હું વોલ્ટ વ્હિટમેન, સી.એસ. લુઈસ લાવી. 00:07:22.708 --> 00:07:27.518 હું ઝાડની અને પક્ષીઓની ગાઈડબુક લાવી , 00:07:27.542 --> 00:07:30.750 અને જેમાથી કોઈ એમનું પ્રિય પુસ્તક, શબ્દકોશ બનશે 00:07:31.667 --> 00:07:33.351 કેટલાક દિવસો પર, 00:07:33.375 --> 00:07:37.167 અમે કલાકો સુધી મૌન બેસી રહેતાં, અમે બંને વાંચતા. 00:07:38.083 --> 00:07:39.934 અને અન્ય દિવસો પર, 00:07:39.958 --> 00:07:43.476 અમે સાથે વાંચતા,અમે કવિતા વાંચતા. NOTE Paragraph 00:07:43.500 --> 00:07:47.393 અમે સેંકડો હાઈકુસ વાંચીને શરૂઆત કરી, 00:07:47.417 --> 00:07:50.309 ભ્રામકરૂપે એક સરળ માસ્ટરપીસ. 00:07:50.333 --> 00:07:53.143 અને મેં તેમને પૂછ્યું "તમારી પ્રિય હાઇકુ મારી સાથે શેર કરો." 00:07:53.167 --> 00:07:56.226 અને તેમના કેટલાક તદ્દન રમૂજી છે. 00:07:56.250 --> 00:07:58.121 તેથી ત્યાં ઈસા દ્વારા : 00:07:58.131 --> 00:08:01.829 "ચિંતા ના કરશો, કરોળિયા, હું ઘરને આકસ્મિક રીતે રાખું છું." 00:08:02.750 --> 00:08:07.292 અને આ : "અડધો દિવસ નિંદ્રાધીન, કોઈએ મને સજા કરી!" 00:08:08.667 --> 00:08:13.101 અને આ ખૂબસૂરત, જે પહેલા દિવસે બરફ પાડવાના છે તેના વિશે છે, 00:08:13.125 --> 00:08:17.583 "હરણ એકબીજાના કોટ્સમાંથી પ્રથમ હિમ ચટતા" 00:08:19.250 --> 00:08:22.268 ત્યાં કઈંક રહસ્યમય અને ખૂબસૂરત છે 00:08:22.292 --> 00:08:24.934 કવિતા જે રીતે દેખાય છે તે વિશે. 00:08:24.958 --> 00:08:29.583 ખાલી જ્ગ્યા એટવી જ મહત્વની છે જેટલા શબ્દો . NOTE Paragraph 00:08:31.375 --> 00:08:33.893 અમે ડબલ્યુ.એસ. મરવીનની કવિતા વાંચી, 00:08:33.917 --> 00:08:38.143 જે તેણે તેની પત્નીને બગીચામાં કામ કરતાં જોયા પછી લખ્યું હતું 00:08:38.167 --> 00:08:42.042 અને સમજાયું કે તેઓ આખી જિંદગી એક સાથે વિતાવશે. 00:08:43.167 --> 00:08:45.518 "મને કલ્પના કરવા દો કે આપણે ફરીથી આવીશું 00:08:45.542 --> 00:08:48.934 જ્યારે આપણે ઇચ્છીએ અને તે વસંત હશે 00:08:48.958 --> 00:08:52.143 આપણે પેહલા હતા એનાથી વધારે વૃદ્ધ નહીં હોઈએ 00:08:52.167 --> 00:08:56.101 દુ:ખ વહેલા વદળની જેમ વહેલા હળવા થઈ જશે 00:08:56.125 --> 00:08:59.893 જેના દ્વારા સવાર પોતે ધીમે ધીમે આવે છે 00:08:59.917 --> 00:09:03.309 મેં પેટ્રિકને પૂછ્યું કે અને ગમતી લાઇન કઈ છે, અને તેણે કહ્યું, 00:09:03.333 --> 00:09:07.225 "આપણે પેહલા હતા એનાથી વધારે વૃદ્ધ નહીં હોઈએ." 00:09:08.375 --> 00:09:12.809 તેમણે કહ્યું કે તે તેમને એવિ જગ્યાની યાદ અપાવે છે જ્યાં સમય ફક્ત અટકે છે, 00:09:12.833 --> 00:09:15.768 જ્યાં હવે સમયાનો કોઈ ફરક નથી પડતો. 00:09:15.792 --> 00:09:17.851 અને મેં તેને પૂછ્યું તેની પાસે આવું સ્થાન છે 00:09:17.875 --> 00:09:20.268 જ્યાં સમય કયાં રહે છે, 00:09:20.292 --> 00:09:21.958 અને તેને કહ્યું, "મારી માતા. 00:09:23.875 --> 00:09:28.184 જ્યારે તમે કોઈ બીજાની સાથે કવિતા વાંચો છો 00:09:28.208 --> 00:09:30.083 કવિતાનો અર્થ બદલાય છે. 00:09:31.333 --> 00:09:36.400 કારણ કે તે કવિતા વ્યક્તિ માટે વ્યક્તિગત બ- ની જાય છે,તમારા માટે વ્યક્તિગત બની જાય છે. NOTE Paragraph 00:09:37.500 --> 00:09:40.184 પછી અમે પુસ્તકો વાંચી, અમે ઘણી બધી પુસ્તકો વાંચી, 00:09:40.208 --> 00:09:43.281 અમે ફ્રેડરીક ડગ્લાસનું સંસ્મરણ વાંચ્યું, 00:09:43.375 --> 00:09:46.976 એક અમેરિકન ગુલામ જેણે પોતને વાંચવાનું અને લખવાનું શીખવ્યું 00:09:47.000 --> 00:09:50.333 અને જે તેની સાક્ષરતા ને કારણે આઝાદીમાં ભાગ્યા 00:09:51.879 --> 00:09:54.492 હું ફ્રેડરીક ડગ્લાસને હીરો માનીને મોટો થયો હતો 00:09:54.542 --> 00:09:58.030 અને મેં આ વાર્તાને એક ઉત્થાન અને આશા તરીકે વિચારી. 00:09:58.917 --> 00:10:01.950 પરંતુ આ પુસ્તકે પેટ્રિકને એક પ્રકારની ગભરાટમાં મૂકી દીધો. 00:10:02.875 --> 00:10:07.934 તેણે ડગલાસને કહેલી નાતાલની વાર્તા પરથી નક્કી કર્યું, 00:10:07.958 --> 00:10:11.059 માસ્ટર ગુલામો જિન આપે છે 00:10:11.083 --> 00:10:14.559 એવી રીતે કે તેમને સાબિત કરી શકે કે તેઓ સ્વતંત્રતાને સાંભળી શકતા નથી. 00:10:14.583 --> 00:10:17.375 કેમ કે ગુલામો ખેતરોમાં ઠોકરો ખાતા હતા. 00:10:19.500 --> 00:10:21.920 પેટ્રિકે કહ્યું તે આની સાથે જોડાયેલો હતો. 00:10:22.333 --> 00:10:25.809 તેમણે કહ્યું કે જેલમાં એવા લોકો પણ છે જે, ગુલમોની જેમ, 00:10:25.833 --> 00:10:28.059 તેમની સ્થિતિ વિશે વિચારતા નથી, 00:10:28.083 --> 00:10:29.893 કારણ કે તે ખૂબ પીડાદાયક છે. 00:10:29.917 --> 00:10:32.101 ભૂતકાળ વિશે વિચરવું ખૂબ પીડાદાયક છે, 00:10:32.125 --> 00:10:35.548 આપણે કેટલું આગળ જવું પડશે તે વિચરવું ખૂબ પીડાદાયક છે. NOTE Paragraph 00:10:36.958 --> 00:10:39.851 તેની પસંદની લાઇન આ લાઇન હતી : 00:10:39.875 --> 00:10:43.476 "કાંઇ પણ, ભલે કઈ પણ હોય, વિચારવાથી છુટકારો મળે! 00:10:43.500 --> 00:10:48.542 મારી હાલત વિષેની આ કાયમી વિચારધારાએ મને પીડિત કર્યો. " 00:10:49.958 --> 00:10:53.917 પેટ્રિકે કહ્યું કે ડગ્લાસ લખવામાં, વિચારતા રહેવામાં બહબૂર હતો. 00:10:55.083 --> 00:11:00.643 પરંતુ પેટ્રિકને ક્યારેય ખબર નહીં પડે કે તે મારા માટે ડગલાસ જેવો જ લાગતો હતો. 00:11:00.667 --> 00:11:04.417 તે કેવી રીતે વાંચતો રહ્યો, જોકે તે તેને ગભરાટમાં મૂકી દે છે. 00:11:05.250 --> 00:11:08.309 મારા કરતા પહેલાં તેને પુસ્તક પૂરું કર્યું, 00:11:08.333 --> 00:11:12.212 લાઇટ વગરની કોંક્રીટ સીડીમાં વાંચ્યું. NOTE Paragraph 00:11:13.583 --> 00:11:16.309 પછી અમે માંરૂ એક પ્રિય પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, 00:11:16.333 --> 00:11:18.518 મેરિલીન રોબિન્સનું "ગિલિયડ," 00:11:18.542 --> 00:11:22.684 જે પિતા તરફથી તેમના પુત્ર ને વિસ્તૃત પત્ર છે. 00:11:22.708 --> 00:11:25.059 તેને આ વાક્ય ગમતું હતું : 00:11:25.083 --> 00:11:27.268 "હું તમને એ જણાવવા માટે આ ભાગ લખું છું 00:11:27.292 --> 00:11:30.601 કે જો તમે ક્યારેય વિચારો કે તમે તમારા જીવનમાં શું કર્યું છે 00:11:30.625 --> 00:11:32.643 તમારે ભગવાનની કૃપા છે,મારા માટે 00:11:32.667 --> 00:11:35.833 એક ચમત્કાર, એક ચમત્કાર કરતા પણ કઈક વધારે." NOTE Paragraph 00:11:37.375 --> 00:11:43.018 આ ભાષા વિષેના કઈક, તેના પ્રેમે, તેની ઝંખનાએ , તેના અવાજે, 00:11:43.042 --> 00:11:45.500 પેટ્રિકની લખવાની ઇચ્છાને ફરીથી જીવંત કરી. 00:11:46.292 --> 00:11:49.393 અને તે નોટબુક પર નોટબુક ભરી દેતો 00:11:49.417 --> 00:11:52.726 તેમની પુત્રીના પત્રો સાથે. 00:11:52.750 --> 00:11:55.684 આ સુંદર, જટિલ પત્રોમાં, 00:11:55.712 --> 00:12:01.688 તે અને તેની પુત્રી મિસિસિપી નદીની નીચેથી પસાર થઈ રહ્યા છે એવિ કલ્પના કરશે 00:12:01.708 --> 00:12:04.518 તે કલ્પના કરશે કે તેઓ કોઈ પર્વતનો પ્રવાહ શોધે છે 00:12:04.542 --> 00:12:06.708 સંપૂર્ણપણે સ્પષ્ટ પાણી સાથે. 00:12:08.042 --> 00:12:10.083 જ્યારે મેં પેટ્રિકને લખતા જોયા, 00:12:11.250 --> 00:12:13.393 મેં મારી જાતે વિચાર્યું, 00:12:13.417 --> 00:12:15.476 અને હવે હું તમને બધાને પૂછું છું, 00:12:15.500 --> 00:12:20.792 તમરામાંથી કેટલાયે કોઈને પત્ર લખ્યો છે, જે- નાથી તમને લાગે છે કે તમે નિરાશ થઈ ગયા છો ? 00:12:22.042 --> 00:12:27.125 તે લોકો ને તમારા મનમાંથી બહાર કાઢવા ખૂબ સરળ છે. 00:12:28.083 --> 00:12:32.726 પરંતુ પેટ્રિકે તેની પુત્રીનો દરરોજ સામનો કરીને બતાવ્યો, 00:12:32.750 --> 00:12:35.684 પોતાને તેના માટે જવાબદાર માનીને, 00:12:35.708 --> 00:12:39.417 શબ્દે શબ્દ તીવ્ર એકાગ્રતા સાથેના. NOTE Paragraph 00:12:42.417 --> 00:12:44.958 હું મારા પોતાના જીવનમાં ઇચ્છતો હતો 00:12:46.042 --> 00:12:49.101 મારી જાતને તેવા જોખમમાં મૂકવા માટે. 00:12:49.125 --> 00:12:52.750 કારણ કે તે જોખમ વ્યક્તિના હ્રદયની શક્તિ પ્રગટ કરે છે. 00:12:56.625 --> 00:13:00.684 મને પાછળની વાત પર જવાદો અને માત્ર એક અસ્વસ્થતાનો પ્રશ્ન પૂછવાદો. 00:13:00.708 --> 00:13:04.417 પેટ્રિકની વાર્તાની જેમ હું આ વાર્તા કહેવા માટે કોણ છું ? 00:13:06.042 --> 00:13:09.018 પેટ્રિક તે છે જે આ પીડા સાથે જીવ્યો હતો 00:13:09.042 --> 00:13:13.208 અને હું મારા જીવનમાં ક્યારેય એક દિવસ ભૂખી નથી રહી. 00:13:15.250 --> 00:13:17.018 આ પ્રશ્ન વિશે મેં ઘણું વિચાર્યું , 00:13:17.042 --> 00:13:20.768 પરંતુ હું કહરવા માંગુ છું કે આ વાર્તા માત્ર પેટ્રિકની જ નથી. 00:13:20.792 --> 00:13:22.309 તે આપના વિષે છે, 00:13:22.333 --> 00:13:24.833 તે આપણી વચ્ચેની અસમાનતા વિષે છે. 00:13:25.667 --> 00:13:27.083 પુષ્કળ વિશ્વ 00:13:28.375 --> 00:13:32.018 કે જેમાં પેટ્રિક અને તેના માતપિતા અને તેના દાદા દાદી 00:13:32.042 --> 00:13:33.851 બંધ થઈ ગયા છે . 00:13:33.875 --> 00:13:36.958 આ વાર્તામાં, હું તે વિશ્વને પુષ્કળ રજૂ કરું છું. 00:13:37.792 --> 00:13:41.601 અને આ વાર્તા કહેવામાં હું મારી જાતને છુપાવવા માંગતી નથી. 00:13:41.625 --> 00:13:44.292 મારી પાસે જે શક્તિ છે તે છુપાવવી. NOTE Paragraph 00:13:45.333 --> 00:13:48.893 આ વાર્તા કહેતા, હું તે શક્તિને બતાવવા માંગતી હતી 00:13:48.917 --> 00:13:51.309 અને પછી પૂછવું 00:13:51.333 --> 00:13:54.250 આપણી વચ્ચેનું અંતર કેવી રીતે ઓછું કરીએ ? 00:13:56.250 --> 00:13:59.851 વાંચવું એ તે અંતર ને કાપવા નો એક રસ્તો છે 00:13:59.875 --> 00:14:04.309 તે આપણને શાંત બ્રહ્માડ આપે છે કે જે આપણે એક સાથે વહેંચી શકીએ છીએ, 00:14:04.333 --> 00:14:06.583 કે જે આપણે સમાન રીતે વહેંચી શકીએ. NOTE Paragraph 00:14:08.500 --> 00:14:11.601 તમે કદાચ હવે વિચારતા હસો કે પેટ્રિકનું શું થયું. 00:14:11.625 --> 00:14:13.333 શું વાંચને તેમનો જીવ બચાવ્યો ? 00:14:14.583 --> 00:14:16.708 તેણે કર્યું અને તેણે ન કર્યું . 00:14:17.875 --> 00:14:20.768 જ્યારે પેટ્રિક જેલની બહાર ગયો, 00:14:20.792 --> 00:14:23.125 તેની મુસાફરી ખૂબ જ આકર્ષક હતી. 00:14:24.292 --> 00:14:27.768 નોકરીદાતાઓએ તેના રેકોર્ડને કારણે તેને ફેરવ્યો, 00:14:27.792 --> 00:14:30.934 તેનો શ્રેષ્ઠ મિત્ર, તેની માતા, 43 વર્ષની વયે અવસાન પામ્યા 00:14:30.958 --> 00:14:33.434 હ્રદય રોગ અને ડાયાબિટિસથી. 00:14:33.458 --> 00:14:36.167 તે બેઘર હતો , તે ભૂખ્યો હતો . NOTE Paragraph 00:14:38.250 --> 00:14:42.792 તેથી લોકો વાંચન વિશે ઘણી બધી વાતો કરે છે જે મને અતિશયોક્તિ લાગે છે 00:14:43.792 --> 00:14:47.768 સાક્ષર હોવાને કારણે તેની સાથે ભેદભાવ થવાનું બંધ ના થયું. 00:14:47.792 --> 00:14:50.417 સાક્ષરતાએ તેની માતાને મરી જતાં અટકાવી નહીં. 00:14:51.708 --> 00:14:54.083 તો વાંચન શું કરી શકે ? 00:14:55.375 --> 00:14:59.333 મારી પાસે કેટલાક જવાબો છે આજની વાતને સમાપ્ત કરવાના. NOTE Paragraph 00:15:00.667 --> 00:15:03.417 વાંચન તેના આંતરિક જીવનને ચાર્જ કરે છે 00:15:05.083 --> 00:15:08.143 રહસ્ય સાથે, કલ્પનાઓ સાથે 00:15:08.167 --> 00:15:09.417 સુંદરતા સાથે. 00:15:10.292 --> 00:15:14.625 વાંચનથી તેને એવી છબીઓ મળી જેનાથી તેને આનંદ થયો : 00:15:15.417 --> 00:15:20.976 પર્વત, સમુદ્ર, હરણ, હિમ 00:15:21.000 --> 00:15:25.125 એવા શબ્દો કે જે મુક્ત, પ્રાક્રુતિક વિશ્વનો સ્વાદ છે. 00:15:27.625 --> 00:15:31.143 વાંચને તેણે જે ગુમાવ્યું તે માટેની ભાષા આપી. 00:15:31.167 --> 00:15:35.809 કવિ ડેરેક વાલ્કોટની આ લાઈનો કેટલી કિંમતી છે ? 00:15:35.833 --> 00:15:38.059 પેટ્રિકે આ કવિતાને યાદ કરી. 00:15:38.083 --> 00:15:40.184 "દિવસો કે જે મેં યોજ્યા છે, 00:15:40.208 --> 00:15:42.476 દિવસો કે જે મેં ખોયા હતા, 00:15:42.500 --> 00:15:45.726 દિવસો કે જેનો વિકાસ થયો, પુત્રિઓની જેમ, 00:15:45.750 --> 00:15:47.583 મારા આશ્ચર્યસ્થાન હથિયારો." NOTE Paragraph 00:15:48.667 --> 00:15:51.643 વાંચને તેને તેની પોતાની હિંમત શીખવી. 00:15:51.667 --> 00:15:54.976 યાદ રાખો કે તેણે ફ્રેડરીક ડગલાસને વાંચવાનું ચાલુ રાખ્યું , 00:15:55.000 --> 00:15:57.143 તે પીડાદાયક હોવા છતાં. 00:15:57.167 --> 00:16:00.875 તે સભાન રહ્યો, તે જાણવા છતાં કે સભાનતા દુ:ખ આપે છે. 00:16:02.208 --> 00:16:04.768 વાંચન એ વિચારવાનો એક પ્રકાર છે, 00:16:04.792 --> 00:16:08.851 તેથી જ વાંચવું મુશ્કેલ છે કારણ કે અમારે વિચાર કરવો પડશે 00:16:08.875 --> 00:16:13.835 અને પેટ્રિકે વિચારવાનું નહીં, કરતાં વિચારવાનું પસંદ કર્યું 00:16:16.000 --> 00:16:19.958 અને છેલ્લે, વાંચને તેને તેની પુત્રી સાથે વાત કરવાની ભાષા આપી. 00:16:21.375 --> 00:16:24.601 વાંચનથી તેમને લખવાની ઇચ્છા થઈ. 00:16:24.625 --> 00:16:28.768 વાંચન અને લેખન વચ્ચેની કડી ખૂબ શક્તિશાળી છે. 00:16:28.792 --> 00:16:30.851 જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ, 00:16:30.875 --> 00:16:32.958 અમે શબ્દો શોધવાનું સારું કર્યું. 00:16:33.958 --> 00:16:38.601 અને તેને એક સાથે બંનેની કલ્પના કરવા માટેના શબ્દો મળ્યા. 00:16:38.625 --> 00:16:40.333 તેને શબ્દો મળ્યાં 00:16:41.958 --> 00:16:44.208 તે કહેવા કે તે તેને કેટલો પ્રેમ કરે છે. NOTE Paragraph 00:16:46.042 --> 00:16:49.976 વાંચનથી પણ એકબીજા સાથેના આપણા સંબંધો બદલાયા છે. 00:16:50.000 --> 00:16:52.059 તેણે આપણને આત્મીયતા માટે એક પ્રસંગ આપ્યો, 00:16:52.083 --> 00:16:54.976 આપણા દૃષ્ટિકોણથી આગળ જોવા માટે. 00:16:55.000 --> 00:16:57.684 અને વાંચને એક અસમાન સંબંધ લીધો 00:16:57.708 --> 00:17:00.375 અને આપણને ક્ષણિક સમાનતા આપી. 00:17:02.125 --> 00:17:05.059 જ્યારે તમે કોઈને વાચક તરીકે મળશો 00:17:05.083 --> 00:17:07.059 તમે તેને પ્રથમ વખત મળ્યા, 00:17:07.083 --> 00:17:08.791 નવી રીતે અને તાજગીથી. 00:17:09.875 --> 00:17:13.083 તેની મનપસંદ લાઇન શું હશે તે જાણવાનો કોઈ રસ્તો નથી. 00:17:14.458 --> 00:17:17.666 તેણે કઈ યાદો અને ખાનગી દુ:ખ છે. 00:17:18.833 --> 00:17:23.093 અને તમે તેના આંતરિક જીવનની અંતિમ ગોપનીયતાનો સામનો કરો છો. 00:17:23.666 --> 00:17:27.101 અને પછી તમે આશ્ચર્ય પામવાનું શરૂ કરો , "મારૂ આંતરિક જીવન શેનું બનેલુ છે ? 00:17:27.125 --> 00:17:30.375 બીજા સાથે શેર કરવા માટે શું યોગ્ય છે ?" NOTE Paragraph 00:17:33.000 --> 00:17:34.333 હું પાતાવવા માંગુ છું 00:17:36.208 --> 00:17:40.500 પેટ્રિકના પત્રો કે જે તેની પુત્રી માટે અને મારી કેટલીક પ્રિય લાઈનો પર 00:17:41.333 --> 00:17:44.101 "નદી કેટલાક સ્થળોએ અસ્પષ્ટ છે 00:17:44.125 --> 00:17:47.393 પરંતુ ઝાડની તીરાડોમાંથી પ્રકાશ ઝળકે છે... 00:17:47.417 --> 00:17:50.976 કેટલીક શાખાઓ પર પુષ્કળ શેતૂર અટકી જાય છે. 00:17:51.000 --> 00:17:54.458 તમે કેટલાકને પકડવા માટે તમારો હાથ સીધો બહાર કાઢ્યો. " 00:17:56.042 --> 00:17:58.476 અને અ મનોહર પત્ર, જ્યાં એ લખે છે, 00:17:58.500 --> 00:18:02.851 "તમારી આંખો બંધ કરો અને શબ્દોના અવાજને સાંભળો. 00:18:02.875 --> 00:18:05.059 હું આ કવિતાને હરદાયથી જાણું છું 00:18:05.083 --> 00:18:07.917 અને હું ઈચ્છું છું કે તમે પણ તે જાણો ." NOTE Paragraph 00:18:09.375 --> 00:18:11.184 તમારો ખૂબ ખૂબ આભાર. NOTE Paragraph 00:18:11.208 --> 00:18:14.717 (તાળીઓ )