WEBVTT 00:00:00.000 --> 00:00:00.730 . 00:00:00.730 --> 00:00:04.180 ૧૨૦ ના બધા જ અવયવો શોધો. અથવા બીજી રીતે 00:00:04.180 --> 00:00:06.160 વિચારીએ તો, એવી પૂર્ણાક 00:00:06.160 --> 00:00:09.650 સંખ્યાઓ શોધો જે ૧૨૦ ને ભાગે છે. 00:00:09.650 --> 00:00:12.040 તેથી પહેલુ, તે સ્પષ્ટ છે. કે દરેક પૂર્ણાક સંખ્યા ને 00:00:12.040 --> 00:00:14.560 ૧ વડે ભાગી શકાય. 00:00:14.560 --> 00:00:21.090 તેથી ૧૨૦ બરાબર ૧ ગુણ્યા ૧૨૦ રીતે લખી શકીએ. 00:00:21.090 --> 00:00:22.990 તેથી ચલો અહી તેના અવયવો ની યાદી લખીએ.તેથી અહિ 00:00:22.990 --> 00:00:26.530 તેથી ચલો અહી તેના અવયવો ની યાદી લખીએ.તેથી અહિ 00:00:26.530 --> 00:00:28.390 આપણા અવયવો ની યાદી બનશે. 00:00:28.390 --> 00:00:29.900 આપણને હજુ ફક્ત ૨ જ અવયવ મળ્યા છે. આપણે કહ્યુ, તે ૧ વડે ભાગી શકાય? 00:00:29.900 --> 00:00:31.910 આપણને હજુ ફક્ત ૨ જ અવયવ મળ્યા છે. આપણે કહ્યુ, તે ૧ વડે ભાગી શકાય? 00:00:31.910 --> 00:00:33.940 સારુ, દરેક પૂર્ણાક સંખ્યા ૧ વડે ભાગી શકાય. 00:00:33.940 --> 00:00:37.630 આ પૂર્ણાક સંખ્યા છે, તેથી ૧ એ સૌથી નીચેનો અવયવ છે. 00:00:37.630 --> 00:00:38.490 તે તેનો ખરેખર નાના મા નાનો અવયવ છે, અને તેનો 00:00:38.490 --> 00:00:40.580 તે તેનો ખરેખર નાના મા નાનો અવયવ છે, અને તેનો 00:00:40.580 --> 00:00:42.330 સૌથી મોટો અવયવ ૧૨૦ છે. 00:00:42.330 --> 00:00:46.580 તમારી પાસે ૧૨૦ કરતા મોટી સંખ્યા ના હોઇ શકે કે જે 00:00:46.580 --> 00:00:49.500 ૧૨૦ ને પૂર્ણ રીતે ભાગે. ૧૨૧ એ ૧૨૦ 00:00:49.500 --> 00:00:52.400 મા ના આવે.તેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ 00:00:52.400 --> 00:00:54.710 મા ના આવે.તેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ 00:00:54.710 --> 00:00:57.080 તે સૌથી મોટો અવયવ થશે. 00:00:57.080 --> 00:00:58.470 હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએ.ચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ? 00:00:58.470 --> 00:01:02.200 હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએ.ચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ? 00:01:02.200 --> 00:01:06.910 તો ૧૨૦ બરાબર ૨ ગુણ્યા કઇંક છે? 00:01:06.910 --> 00:01:09.680 સારુ, જ્યારે તમે અહી જુઓ છો, ત્યારે કદાચ તમે તરત જ 00:01:09.680 --> 00:01:12.760 ઓળખી કાઢશો કે ૧૨૦ એ બેકી સંખ્યા છે. 00:01:12.760 --> 00:01:15.000 તેનો એકમનો અંક ૦ છે. 00:01:15.000 --> 00:01:18.430 જ્યારે એકમનો અંક ૦, ૨, ૪, ૬, ૮ હોય એટલે કે બેકી હોય ત્યારે આખી સંખ્યા બેકી થાય અને તેને 00:01:18.430 --> 00:01:21.110 જ્યારે એકમનો અંક ૦, ૨, ૪, ૬, ૮ હોય એટલે કે બેકી હોય ત્યારે આખી સંખ્યા બેકી થાય અને તેને 00:01:21.110 --> 00:01:23.540 ૨ વડે ભાગી શકાય તેમ છે. 00:01:23.540 --> 00:01:26.440 અને ૨ ને કેટલા વડે ગુણતા ૧૨૦ મળે તે શોધવા માટે 00:01:26.440 --> 00:01:33.690 તમે ૧૨૦ ને એવી રીતે વીચારી શકો કે ૧૨ ગુણ્યા ૧૦ અથવા બીજી રીતે 00:01:33.690 --> 00:01:36.480 તે ૨ ગુણ્યા ૬ ગુણ્યા ૧૦ 00:01:36.480 --> 00:01:38.890 અથવા ૨ ગુણ્યા ૬૦. 00:01:38.890 --> 00:01:40.340 તમે તેને ઇચ્છો તો ભાગી શકો છો. 00:01:40.340 --> 00:01:43.690 તમે કહી શકો, ૨ એ ૧૨૦ મા આવે. 00:01:43.690 --> 00:01:45.420 ૨ એ ૧ મા એકપણ વાર નહિ આવે. 00:01:45.420 --> 00:01:47.240 ૨ એ ૧૨ મા ૬ વાર આવે. 00:01:47.240 --> 00:01:49.270 ૬ ગુણ્યા ૨ એ ૧૨ થાય. 00:01:49.270 --> 00:01:50.410 બાદબાકી .તમને ૦ મળશે.૦ ને અહિ નીચે લાવો. 00:01:50.410 --> 00:01:51.100 બાદબાકી .તમને ૦ મળશે.૦ ને અહિ નીચે લાવો. 00:01:51.100 --> 00:01:52.090 બાદબાકી .તમને ૦ મળશે.૦ ને અહિ નીચે લાવો. 00:01:52.090 --> 00:01:53.910 ૨ એ ૦ મા શુન્ય વાર આવે. 00:01:53.910 --> 00:01:58.010 ૦ ગુણ્યા ૨ એ ૦ , અને તમને ત્યા કોઇ શેષ નહિ મળે, તેથી તે ૬૦ વાર થાય. 00:01:58.010 --> 00:01:59.430 ૦ ગુણ્યા ૨ એ ૦ , અને તમને ત્યા કોઇ શેષ નહિ મળે, તેથી તે ૬૦ વાર થાય. 00:01:59.430 --> 00:02:02.050 તેથી આપની પાસે બીજા 2 વધારે અવયવ થયા. 00:02:02.050 --> 00:02:04.420 તેથી આપણી પાસે અવયવો છે. 00:02:04.420 --> 00:02:08.070 તેથી પછીનો નાનો અવયવ ૨ થાય , અને પછીનો 00:02:08.070 --> 00:02:10.110 મોટો અવયવ, જો આપણે મોટી બાજુ થી શરુ કરીએ તો, ૬૦ થાય. 00:02:10.110 --> 00:02:13.310 મોટો અવયવ, જો આપણે મોટી બાજુ થી શરુ કરીએ તો, ૬૦ થાય. 00:02:13.310 --> 00:02:14.880 ચલો હવે ૩ માટે વિચારો.૧૨૦ બરાબર ૩ ગુણ્યા કઇંક થાય? 00:02:14.880 --> 00:02:19.780 ચલો હવે ૩ માટે વિચારો.૧૨૦ બરાબર ૩ ગુણ્યા કઇંક થાય? 00:02:19.780 --> 00:02:22.060 સારુ, આપણે તેને ચકાસી શકીએ અને તેને ભાગી શકીએ, 00:02:22.060 --> 00:02:24.410 પરંતુ આશા છે કે, તમે ભાગાકાર ના નિયમને જાણો જ છો. 00:02:24.410 --> 00:02:25.630 પરંતુ આશા છે કે, તમે ભાગાકાર ના નિયમને જાણો જ છો. 00:02:25.630 --> 00:02:29.220 કોઈ સંખ્યા ને ૩ વડે ભાગી શકાય કે નહીં તે શોધાવા માટે, તમે તે સંખ્યા ના બધા આંકડા ઉમેરો, 00:02:29.220 --> 00:02:30.910 અને જો સરવાળો ૩ વડે ભાગી શકાય તો, આપણે આખી સંખ્યા ને ૩ વડે ભાગી શકીએ. 00:02:30.910 --> 00:02:32.600 અને જો સરવાળો ૩ વડે ભાગી શકાય તો, આપણે આખી સંખ્યા ને ૩ વડે ભાગી શકીએ. 00:02:32.600 --> 00:02:38.540 તેથી જો તમે ૧૨૦ લો-- ચલો તે મને અહિ કરવા દો. 00:02:38.540 --> 00:02:44.180 ૧ વત્તા ૨ વતા ૦, સારુ, તે ૧ વત્તા ૨ એ ૩ વત્તા ૦ 00:02:44.180 --> 00:02:48.700 એટલે ૩, અને ૩ એ સ્પષ્ટપણે ૩ વડે ભાગી શકાય. 00:02:48.700 --> 00:02:52.610 તેથી ૧૨૦ એ ૩ વડે ભાગી શકાય. 00:02:52.610 --> 00:02:56.050 ૩ ને કઇ સંખ્યા થી ગુણવાથી ૧૨૦ મળે તે શોધવા માટે,તમે તે તમારા મગજ મા વિચારી શકો છો, 00:02:56.050 --> 00:02:57.840 ૩ ને કઇ સંખ્યા થી ગુણવાથી ૧૨૦ મળે તે શોધવા માટે,તમે તે તમારા મગજ મા વિચારી શકો છો, 00:02:57.840 --> 00:03:01.140 તમે કહી શકો, ૩ ને ૪ વડે ગુણવાથી ૧૨ થાય, અને પછી 00:03:01.140 --> 00:03:04.440 તમે-- સારુ, મને તે કરવા દો, માત્ર એમની માટે કે જેઓ તે બરાબર છે કે નહિ તે જોવા માગતા હોય. 00:03:04.440 --> 00:03:06.030 તમે-- સારુ, મને તે કરવા દો, માત્ર એમની માટે કે જેઓ તે બરાબર છે કે નહિ તે જોવા માગતા હોય. 00:03:06.030 --> 00:03:08.090 ૩ ગુણ્યા ૪ એ ૧૨ થાય. 00:03:08.090 --> 00:03:10.570 ૪ ગુણ્યા ૩ એ ૧૨ થાય. 00:03:10.570 --> 00:03:11.460 બાદબાકી કરો.અહિ કઇ જ વધ્યુ નહિ.તે ૦ અહિ નીચે મુકો. 00:03:11.460 --> 00:03:12.690 બાદબાકી કરો.અહિ કઇ જ વધ્યુ નહિ.તે ૦ અહિ નીચે મુકો. 00:03:12.690 --> 00:03:14.680 બાદબાકી કરો.અહિ કઇ જ વધ્યુ નહિ.તે ૦ અહિ નીચે મુકો. 00:03:14.680 --> 00:03:16.730 ૦ મા ૩ શુન્ય વાર હશે. 00:03:16.730 --> 00:03:18.940 ૦ ગુણ્યા ૩ એ ૦ થાય. 00:03:18.940 --> 00:03:20.510 હવે કઇ બાકી નથી રહ્યુ. 00:03:20.510 --> 00:03:22.077 તેથી જવાબ ૪૦ થાય. 00:03:22.077 --> 00:03:24.690 .તેથી જવાબ ૪૦ થાય. 00:03:24.690 --> 00:03:28.110 હવે આ ૧૨ ગુણ્યા ૧૦ ની બરાબર જ છે. 00:03:28.110 --> 00:03:29.860 હવે આ ૧૨ ગુણ્યા ૧૦ ની બરાબર જ છે. 00:03:29.860 --> 00:03:34.280 ૧૨ ભાગ્યા ૩ એ ૪, પરંતુ તે ૪ ગુણ્યા ૧૦ થશે. 00:03:34.280 --> 00:03:35.630 કારણ કે તમારી પાસે ૧૦ વધેલા છે. તે આ રીતે થશે. 00:03:35.630 --> 00:03:36.740 કારણ કે તમારી પાસે ૧૦ વધેલા છે. તે આ રીતે થશે. 00:03:36.740 --> 00:03:40.070 અથવા તમે ૦ ને અવગણી શકો છો, ભાગ્યા ૩, તમને ૪ મળશે, અને 00:03:40.070 --> 00:03:41.290 પછી પાછળ ૦ મુકી દો.કોઈ પણ રીતે થશે. તેથી આપણી પાસે બીજા બે અવયવ છે. 00:03:41.290 --> 00:03:42.370 પછી પાછળ ૦ મુકી દો.કોઈ પણ રીતે થશે. તેથી આપણી પાસે બીજા બે અવયવ છે. 00:03:42.370 --> 00:03:43.650 પછી પાછળ ૦ મુકી દો.કોઈ પણ રીતે થશે. તેથી આપણી પાસે બીજા બે અવયવ છે. 00:03:43.650 --> 00:03:50.780 નાની બાજુમા આપણી પાસે ૩, અને મોટી બાજુમા આપણી પાસે ૪૦. 00:03:50.780 --> 00:03:53.600 હવે, ચલો જોઇએ કે ૧૨૦ ને ૪ વડે ભાગી શકાય કે નહિ. 00:03:53.600 --> 00:03:57.030 હવે આપણે ૪ નો ભાગાકાર નો નિયમ એ છે કે 00:03:57.030 --> 00:03:59.300 દશાંશ પહેલા ના બધા આંકડા ને અવગણો અને માત્ર 00:03:59.300 --> 00:04:01.040 છેલ્લા ૨ આંકડા જુઓ. 00:04:01.040 --> 00:04:05.700 તેથી જો આપણે વિચારતા હોઇએ કે ૪ વડે ભાગી શકાય કે નહિ, 00:04:05.700 --> 00:04:07.130 તો ફક્ત છેલ્લા ૨ આંકડા જુઓ.છેલ્લા બે આંકડા ૨૦ છે. 00:04:07.130 --> 00:04:09.130 તો ફક્ત છેલ્લા ૨ આંકડા જુઓ.છેલ્લા બે આંકડા ૨૦ છે. 00:04:09.130 --> 00:04:13.430 ૨૦ એ સ્પષ્ટરીતે ૪ વડે ભાગી શાકાય, તેથી ૧૨૦ 00:04:13.430 --> 00:04:14.220 એ ૪ વડે ભાગી શકાય.૪ એ અવયવ હશે. 00:04:14.220 --> 00:04:16.180 એ ૪ વડે ભાગી શકાય.૪ એ અવયવ હશે. 00:04:16.180 --> 00:04:19.250 અને ૪ ને કેટલા વડે ગુણવાથી ૧૨૦ મળે તે શોધવા 00:04:19.250 --> 00:04:20.100 તે તમે તમારા મગજ મા કરી શકો છો.તમે કહી શકો ૧૨ ભાગ્યા ૪ એ ૩ છે, તો ૧૨૦ ભાગ્યા ૪ એ ૩૦ થાય. 00:04:20.100 --> 00:04:23.430 તે તમે તમારા મગજ મા કરી શકો છો.તમે કહી શકો ૧૨ ભાગ્યા ૪ એ ૩ છે, તો ૧૨૦ ભાગ્યા ૪ એ ૩૦ થાય. 00:04:23.430 --> 00:04:27.210 તે તમે તમારા મગજ મા કરી શકો છો.તમે કહી શકો ૧૨ ભાગ્યા ૪ એ ૩ છે, તો ૧૨૦ ભાગ્યા ૪ એ ૩૦ થાય. 00:04:27.210 --> 00:04:29.890 તેથી આપણી પાસે બિજા ૨ અવયવ થાય: ૪ અને ૩૦. 00:04:29.890 --> 00:04:32.670 અને તમે આ લાંબા ભાગાકારમા કરી શકો છો, જો તમે 00:04:32.670 --> 00:04:35.940 ચકાસવા ઇચ્છતા હો કે તે કામ કરે છે કે નહિ, તો ચલો આગળ વધીએ. 00:04:35.940 --> 00:04:40.750 અને પછી આપણી પાસે ૧૨૦ બરાબર-- ૫ એ અવયવ છે? 00:04:40.750 --> 00:04:44.630 ૫ ગુણ્યા કઇક બરાબર ૧૨૦ થાય? 00:04:44.630 --> 00:04:46.750 આ આટલુ સરળ ના કરી શકીએ-- સારુ, સૌથી પહેલા,આપણે ચકાસી શકીએ કે તે ૫ વડે ભાગી શકાય તેમ છે કે નહિ? 00:04:46.750 --> 00:04:48.550 આ આટલુ સરળ ના કરી શકીએ-- સારુ, સૌથી પહેલા,આપણે ચકાસી શકીએ કે તે ૫ વડે ભાગી શકાય તેમ છે કે નહિ? 00:04:48.550 --> 00:04:50.650 અને ૧૨૦ ને છેલ્લે ૦ છે. 00:04:50.650 --> 00:04:53.400 જો કોઈ સંખ્યા ને છેલ્લે ૦ અથવા ૫ હોય તો તે ૫ વડે ભાગી શકાય. 00:04:53.400 --> 00:04:55.340 તેથી ૫ વડે ભાગી શકાશે. 00:04:55.340 --> 00:04:56.690 ચલો શોધીએ કેટલી વખત.તો ૫ એ ૧૨૦ મા જશે. 00:04:56.690 --> 00:04:59.575 ચલો શોધીએ કેટલી વખત.તો ૫ એ ૧૨૦ મા જશે. 00:04:59.575 --> 00:05:00.830 તે ૧ મા નહી જાય.તે ૧૨ મા ૨ વાર જશે 00:05:00.830 --> 00:05:02.750 તે ૧ મા નહી જાય.તે ૧૨ મા ૨ વાર જશે 00:05:02.750 --> 00:05:04.780 ૨ ગુણ્યા ૫ એ ૧૦ છે. 00:05:04.780 --> 00:05:05.850 બાદબાકી કરો. તમને ૨ મળશે. ૦ નીચે લાવો. 00:05:05.850 --> 00:05:07.130 બાદબાકી કરો. તમને ૨ મળશે. ૦ નીચે લાવો. 00:05:07.130 --> 00:05:08.830 બાદબાકી કરો. તમને ૨ મળશે. ૦ નીચે લાવો. 00:05:08.830 --> 00:05:11.290 ૫ એ ૨૦ મા ૪ વખત જશે. 00:05:11.290 --> 00:05:18.620 ૪ ગુણ્યા ૫ એ ૨૦ છે, અને પછી બાદબાકી કરો, અને પછી કઇ નહિ વધે 00:05:18.620 --> 00:05:21.120 જેમ આપણે વિચારેલુ તેમ. 00:05:21.120 --> 00:05:24.760 આ સંખ્યા મા છેલ્લે ૦ અથવા ૫ છે. 00:05:24.760 --> 00:05:27.640 ચલો મને આ બધુ રદ્દ કરવા દો તો આપણને 00:05:27.640 --> 00:05:29.680 પછીથી કામ કરવા માટે જગ્યા મળે. 00:05:29.680 --> 00:05:33.810 તેથી ૫ ગુણ્યા ૨૪ બરાબર ૧૨૦ થાય, આપણી પાસે બીજા ૨ 00:05:33.810 --> 00:05:37.950 અવયવ છે: ૫ અને ૨૪. 00:05:37.950 --> 00:05:40.400 ચલો મને અહિ થોડી જગ્યા કરવા દો કારણે કે મને લાગે છે આપણે ઘણા બધા અવયવો જોઇશુ. 00:05:40.400 --> 00:05:42.510 ચલો મને અહિ થોડી જગ્યા કરવા દો કારણે કે મને લાગે છે આપણે ઘણા બધા અવયવો જોઇશુ. 00:05:42.510 --> 00:05:45.230 તેથી મને તે અહિ ખસેડવા દો. 00:05:45.230 --> 00:05:50.400 મને રદ્દ કરી ને અહિ મુકવા દો અને ખસેડવા દો. 00:05:50.400 --> 00:05:53.680 તેથી અહિ આપણી પાસે આપણા અવયવો માટે જગ્યા છે. 00:05:53.680 --> 00:05:55.580 તેથી આપણી પાસે ૫ અને ૨૪ છે. 00:05:55.580 --> 00:05:58.590 ચલો ૬ તરફ જોઇએ. 00:05:58.590 --> 00:06:02.470 તો ૧૨૦ બરાબર ૬ ગુણ્યા શુ? 00:06:02.470 --> 00:06:05.050 હવે, ૬ વડે ભાગવા માટે, તે ૨ અને ૩ વડે ભાગી શકાય તેમ હોવુ જ પડે. 00:06:05.050 --> 00:06:07.370 હવે, ૬ વડે ભાગવા માટે, તે ૨ અને ૩ વડે ભાગી શકાય તેમ હોવુ જ પડે. 00:06:07.370 --> 00:06:09.630 હવે, આપણે જાણીએ છીએ કે તે ૨ અને ૩ વડે ભાગી શકાય છે,તો તે ચોક્કસ ૬ વડે ભગાશે જ, અને આશા છે કે 00:06:09.630 --> 00:06:12.530 હવે, આપણે જાણીએ છીએ કે તે ૨ અને ૩ વડે ભાગી શકાય છે,તો તે ચોક્કસ ૬ વડે ભગાશે જ, અને આશા છે કે 00:06:12.530 --> 00:06:14.140 તમે આ તમારા મગજ મા કરી શકો છો. 00:06:14.140 --> 00:06:17.300 ૫ એ થોડોક અઘરો હતો મગજ મા કરવા માટે. પરંતુ ૧૨૦, 00:06:17.300 --> 00:06:21.930 તમે કહિ શકો છો, ૧૨ ભાગ્યા ૬ એ ૨, અને પછી તમારી પાસે ત્યા 00:06:21.930 --> 00:06:26.140 ૦ છે, તો ૧૨૦ ભાગ્યા ૬ એ ૨૦ હશે. 00:06:26.140 --> 00:06:28.550 અને તમને ગમે તો તમે તે લાંબા ભાગાકાર થી કરી શકો છો.તેથી ૬ અને ૨૦ એ બિજા બે અવયવ મળ્યા. 00:06:28.550 --> 00:06:30.925 અને તમને ગમે તો તમે તે લાંબા ભાગાકાર થી કરી શકો છો.તેથી ૬ અને ૨૦ એ બિજા બે અવયવ મળ્યા. 00:06:30.925 --> 00:06:33.590 અને તમને ગમે તો તમે તે લાંબા ભાગાકાર થી કરી શકો છો.તેથી ૬ અને ૨૦ એ બિજા બે અવયવ મળ્યા. 00:06:33.590 --> 00:06:35.850 હવે ચલો ૭ માટે વિચારો. 00:06:35.850 --> 00:06:37.230 ચલો ૭ માટે વિચારીએ. 00:06:37.230 --> 00:06:40.490 ૭ એ બહુ વિચિત્ર સંખ્યા છે, અને તેને ફક્ત ચકાસવા માટે, તમે 00:06:40.490 --> 00:06:41.900 તેને કરવા માટેના બીજી રીત વિચારી શકો.ચલો ૧૨૦ ને ૭ વડે ભાગવા પ્રયત્ન કરીએ. 00:06:41.900 --> 00:06:45.130 તેને કરવા માટેના બીજી રીત વિચારી શકો.ચલો ૧૨૦ ને ૭ વડે ભાગવા પ્રયત્ન કરીએ. 00:06:45.130 --> 00:06:46.300 ૭ એ ૧ મા નહી જાય. તે ૧૨ મા ૧ વાર જશે. ૧ ગુણ્યા ૭ એ ૭. 00:06:46.300 --> 00:06:48.070 ૭ એ ૧ મા નહી જાય. તે ૧૨ મા ૧ વાર જશે. ૧ ગુણ્યા ૭ એ ૭. 00:06:48.070 --> 00:06:50.130 ૭ એ ૧ મા નહી જાય. તે ૧૨ મા ૧ વાર જશે. ૧ ગુણ્યા ૭ એ ૭. 00:06:50.130 --> 00:06:51.020 બાદબાકી કરો. ૧૨ ઓછા ૭ એ ૫ થાય. ૦ ને નીચે લાવો. 00:06:51.020 --> 00:06:53.150 બાદબાકી કરો. ૧૨ ઓછા ૭ એ ૫ થાય. ૦ ને નીચે લાવો. 00:06:53.150 --> 00:06:56.000 બાદબાકી કરો. ૧૨ ઓછા ૭ એ ૫ થાય. ૦ ને નીચે લાવો. 00:06:56.000 --> 00:06:59.610 ૭ ગુણ્યા ૭ એ ૪૯ થાય, તેથી તે ગુણ્યા ૭ થશે. 00:06:59.610 --> 00:07:01.650 ૭ ગુણ્યા ૭ એ ૪૯ થાય. 00:07:01.650 --> 00:07:02.480 બાદબાકી. 00:07:02.480 --> 00:07:05.820 તમારી પાસે શેષ છે, તેથી તે ભાગતી નથી. 00:07:05.820 --> 00:07:07.515 તો ૭ એ કામ નહિ કરે. 00:07:07.515 --> 00:07:10.700 . 00:07:10.700 --> 00:07:12.770 હવે ૮ માટે વીચારો. 00:07:12.770 --> 00:07:15.680 ચલો વિચારીએ કે ૮ કામ કરે છે કે નહિ. 00:07:15.680 --> 00:07:17.360 હુ ફરીથી એ જ રીતે કરીશ. 00:07:17.360 --> 00:07:18.850 હુ ફરીથી એ જ રીતે કરીશ. 00:07:18.850 --> 00:07:26.540 ચલો ૧૨૦ ભાગ્યા ૮ લો. 00:07:26.540 --> 00:07:27.890 ચલો તે કરીએ. અને થોડા અણસારા તરીકે-- સારુ, 00:07:27.890 --> 00:07:29.640 ચલો તે કરીએ. અને થોડા અણસારા તરીકે-- સારુ, 00:07:29.640 --> 00:07:30.270 તે કામ કરશે. 00:07:30.270 --> 00:07:33.390 ૧૨ ભાગ્યા ૮-- ૧ ને ૮ વડે નહીં ભાગે - તે 00:07:33.390 --> 00:07:35.500 ૧૨ મા ૧ વાર જશે 00:07:35.500 --> 00:07:38.250 ૧ ગુણ્યા ૮ એ ૮ થાય. 00:07:38.250 --> 00:07:39.240 બાદબાકી કરો. ૧૨ ઓછા ૮ એ ૪. ૦ નીચે લાવો. 00:07:39.240 --> 00:07:41.160 બાદબાકી કરો. ૧૨ ઓછા ૮ એ ૪. ૦ નીચે લાવો. 00:07:41.160 --> 00:07:43.150 બાદબાકી કરો. ૧૨ ઓછા ૮ એ ૪. ૦ નીચે લાવો. 00:07:43.150 --> 00:07:45.280 ૪૦ માટે ૮ ગુણ્યા ૫. 00:07:45.280 --> 00:07:49.190 ૫ ગુણ્યા ૮ એ ૪૦ થાય, અને કોઇ શેષ નહિ વધે, તેથી તે પણ જશે. 00:07:49.190 --> 00:07:49.940 ૫ ગુણ્યા ૮ એ ૪૦ થાય, અને કોઇ શેષ નહિ વધે, તેથી તે પણ જશે. 00:07:49.940 --> 00:07:53.250 તેથી ૧૨૦-- ચલો મને તેમાથી દુર કરવા દો. 00:07:53.250 --> 00:08:02.630 ૧૨૦ બરાબર ૮ ગુણ્યા ૧૫, તેથી તેને આપણા અવયવોના યાદી મા ઉમેરો 00:08:02.630 --> 00:08:09.440 હવે આપણી પાસે હવે ૮ અને ૧૫ છે. 00:08:09.440 --> 00:08:11.920 હવે, તે ૯ વડે ભાગી શકાય? 00:08:11.920 --> 00:08:13.870 ૧૨૦ ૯ વડે ભાગી શકાય? 00:08:13.870 --> 00:08:16.300 તેને ચકાસવા માટે, તમે ફક્ત આંકડાને ઉમેરો. 00:08:16.300 --> 00:08:20.430 ૧ વત્તા ૨ વત્તા ૦ એ ૩ બરાબર થાય. 00:08:20.430 --> 00:08:24.350 સારુ, તે આપણા ૩ ના ભાગાકાર ના નિયમને સંતોષે છે, પરંતુ ૩ એ 00:08:24.350 --> 00:08:27.320 ૯ વડે ના ભાગી શકાય, તેથી આપણી સંખ્યા 00:08:27.320 --> 00:08:28.700 ૯ વડે ના ભાગી શકાય.તેથી ૯ કામ નહિ કરે.૯ કામ નથી કરતો. 00:08:28.700 --> 00:08:31.380 ૯ વડે ના ભાગી શકાય.તેથી ૯ કામ નહિ કરે.૯ કામ નથી કરતો. 00:08:31.380 --> 00:08:32.950 ૯ વડે ના ભાગી શકાય.તેથી ૯ કામ નહિ કરે.૯ કામ નથી કરતો. 00:08:32.950 --> 00:08:34.730 તેથી ચલો ૧૦ તરફ જઇએ. 00:08:34.730 --> 00:08:36.450 સારુ, તે બહુ જ સીધુ સરળ છે. 00:08:36.450 --> 00:08:39.679 તેમા છેલ્લે ૦ છે, તેથી ૧૦ વડે ભાગી શકાય. 00:08:39.679 --> 00:08:41.559 તેથી ચલો મને તે લખવા દો. 00:08:41.559 --> 00:08:46.610 ૧૨૦ બરાબર ૧૦ ગુણ્યા-- અને તે બહુ સીધુ સરળ છે 00:08:46.610 --> 00:08:49.780 સીધુ સરળ છે-- ૧૦ ગુણ્યા ૧૨. 00:08:49.780 --> 00:08:51.560 તે બરાબર ૧૨૦ થાય. 00:08:51.560 --> 00:08:53.800 તે ૧૦ ગુણ્યા ૧૨, તેથી ચલો તે અવયવો લખીએ. 00:08:53.800 --> 00:08:56.500 ૧૦ અને ૧૨. 00:08:56.500 --> 00:08:58.220 અને પછી આપણી પાસે એક સંખ્યા બાકી રહી. 00:08:58.220 --> 00:08:58.740 ૧૧ 00:08:58.740 --> 00:09:00.440 આપણે ૧૧ થી ઉપર નહિ જવુ પડે, કારણ કે આપણે ૧૨ સુધી ગયા જ છીએ, અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઇ અવયવ નથી.કારણ કે આપણે ઉતરતા ક્રમમા જઇ રહ્યા છીએ, તેથી આપણે 00:09:00.440 --> 00:09:02.670 આપણે ૧૧ થી ઉપર નહિ જવુ પડે, કારણ કે આપણે ૧૨ સુધી ગયા જ છીએ, અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઇ અવયવ નથી.કારણ કે આપણે ઉતરતા ક્રમમા જઇ રહ્યા છીએ, તેથી આપણે 00:09:02.670 --> 00:09:07.270 આપણે ૧૧ થી ઉપર નહિ જવુ પડે, કારણ કે આપણે ૧૨ સુધી ગયા જ છીએ, અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઇ અવયવ નથી.કારણ કે આપણે ઉતરતા ક્રમમા જઇ રહ્યા છીએ, તેથી આપણે 00:09:07.270 --> 00:09:08.610 ખરેખર બધી જ જગ્યાઓ ભરી દિધી છે. તમે ૧૧ નો પ્રયત્ન કરી શકો છો. 00:09:08.610 --> 00:09:09.830 ખરેખર બધી જ જગ્યાઓ ભરી દિધી છે. તમે ૧૧ નો પ્રયત્ન કરી શકો છો. 00:09:09.830 --> 00:09:12.040 જો તમને ગમે તો આપણે તે કરી શકીએ. 00:09:12.040 --> 00:09:15.370 ૧૨૦ ભાગ્યા ૧૧-- હવે તમે જાણો છો, જો તમે તમારુ ૧૧ સુધીનુ 00:09:15.370 --> 00:09:17.880 ગુણાકાર કોષ્ટક જાણો છો તો, તે કામ નહિ કરે પરંતુ 00:09:17.880 --> 00:09:18.900 હુ ફક્ત તમને બતાવીશ. ૧૨૧ ભાગ્યા ૧૧ એ ગુણ્યા ૧ 00:09:18.900 --> 00:09:21.250 હુ ફક્ત તમને બતાવીશ. ૧૨ માં ૧૧ એક વખત જશે. 00:09:21.250 --> 00:09:23.250 ૧ ગુણ્યા ૧૧ એ ૧૧ થાય. 00:09:23.250 --> 00:09:24.630 બાદબાકી. ૧ શેષ, ૦ ને નીચે લાવો. 00:09:24.630 --> 00:09:26.460 બાદબાકી. ૧ શેષ, ૦ ને નીચે લાવો. 00:09:26.460 --> 00:09:29.010 ૧૧ એ ૧૦ મા ૦ વાર જશે. 00:09:29.010 --> 00:09:30.960 ૦ ગુણ્યા ૧૧ એ ૦ થાય, તમારી પાસે અહે ૧૦ શેષ રહે. 00:09:30.960 --> 00:09:33.500 ૦ ગુણ્યા ૧૧ એ ૦ થાય, તમારી પાસે અહે ૧૦ શેષ રહે. 00:09:33.500 --> 00:09:36.150 તેથી ૧૧ એ ૧૨૦ મા ૧૦ વાર જશે અને ૧૦ શેષ વધશે. 00:09:36.150 --> 00:09:37.900 તે ચોક્કસ અવયવ મા નહિ જાય. તેથી આપણી પાસે બધા જ અવયવ છે : ૧, ૨, ૩, ૪,૫, ૬, ૮, ૧૦, 00:09:37.900 --> 00:09:45.220 તે ચોક્કસ અવયવ મા નહિ જાય. તેથી આપણી પાસે બધા જ અવયવ છે\ : ૧, ૨, ૩, ૪,૫, ૬, ૮, ૧૦, 00:09:45.220 --> 00:09:51.260 ૧૨, ૧૫, ૨૦, ૨૪, ૩૦, ૪૦, ૬૦ અને ૧૨૦. અને તે થઇ ગયુ. 00:09:51.260 --> 00:09:52.750 ૧૨, ૧૫, ૨૦, ૨૪, ૩૦, ૪૦, ૬૦ અને ૧૨૦. અને તે થઇ ગયુ. 00:09:52.750 --> 00:09:52.934 .