0:00:04.421,0:00:06.021 તેના પર ઘણું બધું છે. 0:00:06.532,0:00:08.882 આ સમુદ્રી વનસ્પતિ છે. 0:00:13.109,0:00:15.455 તે એક સુંદર સામગ્રી છે. 0:00:15.979,0:00:18.852 પરંતુ તેમાં કેટલાક નોંધપાત્ર ગુણો છે. 0:00:19.328,0:00:21.939 એક માટે, તે ખરેખર ઝડપથી વધે છે. 0:00:22.529,0:00:26.224 તેથી કાર્બન જે ભાગ છે[br]તે સમુદ્રી તટનો, 0:00:26.224,0:00:28.761 થોડા અઠવાડિયા પહેલાં , 0:00:28.761,0:00:31.577 વાતાવરણીય કાર્બન[br]તરીકે વાતાવરણમાં તરતા હતા, 0:00:31.601,0:00:35.315 હવામાન પલટા ના તમામ [br]પરિણામો તરફ દોરી જવું. 0:00:36.244,0:00:39.861 ક્ષણ માટે, તે સમુદ્રી[br]વનસ્પતિમાં 0:00:39.885,0:00:41.883 પરંતુ જ્યારે તે સમુદ્રી વનસ્પતિ ના ખડક-- 0:00:41.883,0:00:45.401 અને તેની ગંધ ,દ્વારા તે દૂર નથી-- 0:00:45.401,0:00:48.820 જ્યારે તે ફરે છે, ત્યારે કાર્બન [br]ડાયોક્સાઈડ વાતાવરણમાં પાછું છુટ જશે. 0:00:49.482,0:00:53.393 જો આપણે કોઈ રસ્તો શોધી શક્યા[br]હોત તો તે વિચિત્ર ન હોત 0:00:53.417,0:00:57.315 તે કાર્બન ડાયોક્સાઈડ ને[br]લાંબાગાળા સુધી બંધ રાખીને, 0:00:57.339,0:01:02.445 અને ત્યાં આબોહવાની સમસ્યા[br]હલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે? 0:01:03.684,0:01:06.446 હું અહીં જેની વાત [br]કરી રહ્યો છું તે નીચે આવે છે. 0:01:06.803,0:01:10.077 તે હવે આબોહવા પડકાર[br]નો અડધો ભાગ બની ગયો છે. 0:01:10.077,0:01:12.863 અને એટલા માટે કે[br]આપણો આટલું મોડું કર્યું છે, 0:01:12.863,0:01:16.006 હવામાન પલટા ને સંબોધવાની દૃષ્ટિ એ, 0:01:16.030,0:01:20.696 કે હવે આપડે એક સાથે બે ખૂબ[br]મોટા અને ખૂબ જ મુશ્કેલ કામ કરવાના છે. 0:01:21.061,0:01:24.481 આપણે આપણા ઉત્સર્જનમાં કપ મૂકવો [br]પડશે અને આપણો ઊર્જા પુરવઠો સાફ કરવો પડશે 0:01:24.505,0:01:27.528 તે જ સમયે કે અમે નોંધપાત્ર ઘનમાપ દોરીએ છીએ 0:01:27.528,0:01:31.115 વાતાવરણની બહાર કાર્બન ડાયોક્સાઈડ નું. 0:01:31.115,0:01:35.063 જો આપણે તે ના કરીએ ,તો લગભગ ૨૫ ટકા [br]કાર્બન ડાયોક્સાઈડ આપણે હવા માં મૂકીએ છીએ 0:01:35.063,0:01:38.496 ત્યાં રહેશે,માનવ ધોરણો દ્વારા ,કાયમ. 0:01:38.919,0:01:42.169 તેથી આપડે કાર્ય કરવું પડશે. 0:01:42.419,0:01:45.903 આબોહવા સંકટને પહોંચી વળવા[br]ખરેખર આ એક નવો તબક્કો છે 0:01:45.927,0:01:48.343 અને તે નવી[br]વિચારસરણીની માંગ કરે છે. 0:01:48.343,0:01:52.451 તેથી કાર્બન બંધસેટ[br]જેવા વિચારો ખરેખર અર્થ માં નથી. 0:01:52.475,0:01:54.561 આધુનિક યુગમાં . 0:01:54.561,0:01:57.585 તમે જાણો છો,જ્યારે[br]તમે કંઇક સરભર કરો છે, 0:01:57.585,0:01:59.936 તમે કહો "હું વાતાવરણમાં[br]ગ્રીનહાઉસગેસ મૂકવા મંજૂરી 0:01:59.936,0:02:02.228 પરંતુ પછી હું તેને નીચે[br]દોરી ને તેને સરભર કરીશ." 0:02:02.252,0:02:03.793 [br]ઉત્સર્જનનને કાપી નાખશો 0:02:03.793,0:02:05.412 અને કાર્બન ડાયોક્સાઈડ નીચે દોરો, 0:02:05.436,0:02:08.497 એ વિચારસરણી નો હવે કોઈ અર્થ નથી. 0:02:08.497,0:02:10.943 અને જ્યારે આપડે નીચે આવતા[br]વિશે વાત કરી રહ્યા છીએ, 0:02:10.943,0:02:14.450 અમે મોટા પ્રમાણ મૂકવા વાત કરી રહ્યા છીએ[br]ગ્રીનહાઉસ વાયુઓના, ખાસ કરીને co2 0:02:14.450,0:02:16.885 પરિભ્રમણ બહાર. 0:02:16.885,0:02:19.976 અને તે કરવા માટે, [br]અમને કાર્બન ભાવ ની જરૂર છે. 0:02:19.976,0:02:22.942 અમને તે નોંધપાત્ર કિંમતની જરૂર છે [br]જે અમે તે સેવા માટે ચૂકવિશું 0:02:22.966,0:02:24.833 કે જેનો આપણે બધા થી ફાયદો થશે. 0:02:26.270,0:02:28.484 અમે હજી સુધી લગભગ કોઈ પ્રગતિ કરી નથી 0:02:28.508,0:02:30.691 આબોહવા પડકાર ના બીજા ભાગમાં. 0:02:30.715,0:02:33.998 તે મોટાભાગના લોકોના રડાર પર નથી. 0:02:33.998,0:02:38.060 અને તમે જાણો છો ,મારે તે સમયે કહેવું જ [br]જોઈએ,હું અહી લોકો કહે તો છું. 0:02:38.084,0:02:41.839 "મે આશા ગુમાવી દીધી છે કે [br]આપડે હવામાન સંકટ વિશે કઇ કરી શકીએ છીએ." 0:02:41.863,0:02:45.362 અને જુઓ,મારી નિંદ્રાધીન રાત[br]પણ થઈ ગઈ છે,હું તમને કહે શકું છું. 0:02:45.362,0:02:49.432 પરંતુ હું આજે આ નમ્ર વનસ્પતિ, [br]સમુદ્રી વનસ્પતિ ના રાજદૂત તરીકે આવ્યો છું 0:02:50.972,0:02:54.575 મને લાગે છે કે તેમાં સંભાવના છે 0:02:54.599,0:02:57.495 આપણા ભવિષ્યનો મોટો ભાગ બનવું 0:02:57.669,0:03:01.935 આબોહવા પરિવર્તન ના[br]પડકારને સંબોધિત કરવાનો મોટો ભાગ છે. 0:03:02.256,0:03:06.150 હવે વૈજ્ઞાનિક એમને જે કહે છે તે આપણે[br]આપણા ૮૦ વિચિત્ર વર્ષમાં કરવાની જરૂર છે 0:03:06.150,0:03:08.384 આ સદી ના અંત સુધી, 0:03:08.384,0:03:10.691 આપડા ગ્રીનહાઉસ ગેસના[br]ઉત્સર્જન ને કાપવાનું છે 0:03:10.715,0:03:14.124 દર વર્ષે ત્રણ ટકા દ્વારા, 0:03:14.124,0:03:18.061 અને દર વર્ષે વાતાવરણની બહાર [br]કાર્બન ડાયોક્સાઈડ ના ત્રણ ગીગાટોન દોરો. 0:03:18.366,0:03:21.934 તે સંખ્યાઓ એટલી મોટી છે કે [br]તેઓ અમને આશ્ર્ચર્ય માં મૂકે છે. 0:03:21.958,0:03:24.450 પરંતુ તે વૈ્ઞાાનિકોએ[br]આપણને કેહવાની જરૂર છે. 0:03:25.157,0:03:27.164 મને આ ગ્રાફ બતાવવામાં ખરેખર નફરત છે, 0:03:27.188,0:03:29.339 પરંતુ માફ કરશો ,મારે તે કરવાનું છે. 0:03:29.363,0:03:32.316 વાર્તા કહેવાની દૃષ્ટિએ તો ખૂબ જ છટાદાર છે. 0:03:32.340,0:03:34.141 મારી વ્યક્તિગત નિષ્ફળતા 0:03:34.165,0:03:37.371 હવામાન પલટાના કામમાં [br]કરેલી હીમાયતને 0:03:37.395,0:03:40.571 હકીકતમાં હવામાન પરિવર્તનને [br]ધ્યાનમાં લેવામાં સામુહિક નિષ્ફળતા. 0:03:40.958,0:03:43.258 તમે અમારા માર્ગ ત્યાં જોઈ શકો છો 0:03:43.282,0:03:46.283 વોર્મિંગ અને ગ્રીનહાઉસ[br]ગેસ સન્દ્રતા ની દ્રષ્ટીએ. 0:03:46.307,0:03:50.014 અમે કરેલી બધી મહાન[br]વૈજ્ઞાનિક જાહેરાતો તમે જોઈ શકો છો, 0:03:50.038,0:03:52.736 અમે કહીએ આપણે હવામાન[br]પરિવર્તન કેટલા ભયનો સામનો કરીએ છીએ. 0:03:52.760,0:03:54.938 તમે રાજકીય બેઠકો જોઈ શકો છો. 0:03:54.962,0:03:57.875 અને તેથી જ આપણને નવા વિચારની જરૂર છે. 0:03:58.344,0:04:00.924 તેમાંથી કોઈએ માર્ગ બદલ્યો નથી, 0:04:00.948,0:04:03.074 આપણને એક નવો અભિગમ જોઈએ. 0:04:03.645,0:04:09.786 આપડે કેવી રીતે ગ્રીનહાઉસ [br]વાયુઓ દોરી શકીએ? 0:04:11.120,0:04:13.128 તે કરવાના ખરેખર બે જ રીતો છે, 0:04:13.152,0:04:16.428 અને મે દ્રોપડોનમાં ખૂબ 0:04:16.839,0:04:19.906 અને હું 0:04:19.930,0:04:25.141 અને હું કહીશ કે આ સામગ્રી[br]દિવસના અંતે ગુલાબની જેમ ગંધ આવે છે. 0:04:25.165,0:04:26.989 તે કરે છે ,તે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, 0:04:27.013,0:04:29.660 પરંતુ ઘણી બધી શક્યતાઓ છે. 0:04:30.442,0:04:33.625 રાસાયણિક માર્ગો અને જૈવિક માર્ગ છે. 0:04:33.649,0:04:36.553 તેથી બે રીતે ,ખરેખર ,કામ કરાવવાની. 0:04:36.577,0:04:38.744 જૈવિક માર્ગો અદભૂત છે. 0:04:38.768,0:04:42.514 કરાંક તેમને ચલાવવા[br]માટે ઊર્જા સ્તોત્ર,સૂર્ય, 0:04:42.538,0:04:43.958 અસરકારક રીતે મુક્ત છે. 0:04:43.982,0:04:47.022 છોડમાં પ્રકાશસંશ્લેષણ માટે[br]સૂર્યનો ઉપયોગ કરીએ 0:04:47.046,0:04:49.593 તે કાર્બન ડાયોક્સાઈડ ને[br]તોડી નાખો અને કાર્બન મેળવો. 0:04:49.617,0:04:51.447 રાસાયણિક માર્ગ પણ છે. 0:04:51.471,0:04:54.235 અવાજ અપશુકનિયાળ છે,[br]પરંતુ તે ખરાબ નથી. 0:04:54.259,0:04:57.672 તેનો સામનો કરવો પડે તે મુશ્કેલી[br]એ છે કે આપડે ખરેખર ચૂકવવાની 0:04:57.696,0:04:59.871 કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા માટે 0:04:59.895,0:05:01.736 અથવા ઊર્જાની સુવિધા માટે ચૂકવણી કરો. 0:05:02.339,0:05:05.458 સીધી હવાપકડવી રાસાયણિક[br]માર્ગનું એક 0:05:05.482,0:05:08.903 અને લોકો હમણાં જ તેનો ઉપયોગ વાતાવરણમાંથી[br]કાર્બન co2 લેવા માટે કરે. 0:05:08.927,0:05:11.926 અને અથવા ઉત્પાદક[br]પ્લાસ્ટિક નું ઉત્પાદન કરે છે. 0:05:12.498,0:05:14.189 મહાન પ્રગતિ થઈ રહી છે. 0:05:14.213,0:05:16.029 પરંતુ તે ઘણા દાયકાઓ હસે. 0:05:16.053,0:05:21.116 તે રાસાયણિક માર્ગો વર્ષમાં એકનો[br]ગીગતોન નીચે ખેંચતા પેહલા. 0:05:21.489,0:05:24.387 જૈવિક માર્ગ અમને વધુ [br]આશા આપે છે,મને લાગે છે, 0:05:24.411,0:05:25.611 ટુંકાગાળામાં 0:05:26.061,0:05:30.045 તમે સંભવિત પુનઃવનો,[br]વૃક્ષો વાવવા 0:05:30.069,0:05:32.490 આબોહવાની સમસ્યાના સમાધાન તરીકે. 0:05:32.514,0:05:34.054 તમે જાણો છો ,તે ઉચિત પ્રશ્ન છે; 0:05:34.078,0:05:37.347 શું આપડે વૃક્ષોનો ઉપયોગ કરીને[br]આ સમસ્યાઓ ની બહાર નીકળી શકીએ? 0:05:37.680,0:05:40.609 હું ઘણા કારણોસર તેના વિશે શંકાસ્પદ છું. 0:05:40.633,0:05:43.006 એકમાત્ર સમસ્યાના પાયે છે. 0:05:43.030,0:05:46.053 બધા વૃક્ષો બીજ,થોડી [br]નાની વસ્તુઓ તરીકે શરૂ થાય છે. 0:05:46.077,0:05:48.192 અને તેઓ પહોંચ્યા તે પેહલા ઘણા દાયકાઓ છે. 0:05:48.216,0:05:50.942 તેમની સંપૂર્ણ કાર્બન એકઠી સંભવિત છે. 0:05:50.966,0:05:52.117 અને બીજું, 0:05:52.141,0:05:56.014 જો તમે જમીનની સપાટી પર નજર રાખો ,[br]તો જોશો તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 0:05:56.038,0:05:59.756 અન તેમાંથી અમારું ખોરાક મળે છે,અન[br]તેમાંથી અમે વનવિભાગના ઉત્પાદનો મેળવીએ છીએ. 0:05:59.780,0:06:02.760 જૈવવિવિધતા રક્ષણ અને પાણી અને બીજું બધું 0:06:02.784,0:06:05.862 આવી અપેક્ષા રાખવી કે સમસ્યાનો[br]સામનો કરવા માટે પૂરતી જગ્યા મળશે. 0:06:05.886,0:06:08.450 મને લાગે છે કે તદ્દન સમસ્યારૂપ બનશે. 0:06:09.260,0:06:11.315 પરંતુ જો આપને જોઈએ[br]દરિયામા કાંઠાથી થોડે દૂર, 0:06:11.339,0:06:14.688 ઝીણું સમાધાન જુઓ જ્યાં[br]પેહલેથી હાલનો ઉદ્યોગ છે 0:06:14.712,0:06:16.958 અને જ્યાં આગળ સ્પષ્ટ માર્ગ છે. 0:06:16.982,0:06:20.355 સમુદ્ર આપડા ગ્રહના લગભગ[br]૭૦ ટકા ભાગ આવરી લે છે. 0:06:20.379,0:06:23.856 તેઓ આપણા આબોહવાને નિયંત્રિત[br]કરવામા ખરેખર મોટી ભૂમિકા ભજવે છે, 0:06:23.880,0:06:26.704 અને જો આપને તેમાં[br]વનસ્પતિ નો વિકાસ વધારી શકીએ, 0:06:26.728,0:06:30.387 મને લાગે છે કે, આબોહવા વારાફરતી[br]પાક વિકસાવવા ઉપયોગ કરી શકીએ. 0:06:31.347,0:06:33.458 ત્યાં ઘણા પ્રકારની સમુદ્રી વનસ્પતિ છે, 0:06:33.482,0:06:36.125 સમુદ્રી વનસ્પતિ અનુપલબ્ધ[br]આનુવંશિક વિવિધતા છે, 0:06:36.149,0:06:37.395 તે ખૂબ પ્રાચીન છે; 0:06:37.419,0:06:41.276 તેઓ વિકસિત થતાં કેટલાક[br]બહુકોષીય સજીવો હતા. 0:06:41.300,0:06:43.998 લોકો ખાસ પ્રકારના સમુદ્રી[br]વનસ્પતિ ઉપયોગ કેવી રીતે કરે છે 0:06:44.022,0:06:45.213 ખાસ હેતુ માટે, 0:06:45.237,0:06:48.998 જેમકે ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળા[br]ઉત્પાદનોનો વિકાસ કરવો. 0:06:49.022,0:06:52.085 પરંતુ તમે વનસ્પતિનો[br]નાહવા માટે ઉપયોગ કરી શકો છો, 0:06:52.109,0:06:53.982 તમારી ત્વચા માટે સારું[br]માનવામાં આવે છે,; 0:06:54.006,0:06:56.156 હું તેની સાક્ષી આપી શક[br]નથી,પરંતુ તમે કરી શકો. 0:06:56.815,0:06:59.848 માપનીયતા એ સમુદ્રી વનસ્પતિ[br]ખેતી વિશેની મોટી બાબત છે. 0:06:59.872,0:07:03.920 તમે જાણો છો,જો આપણે વિશ્વના[br]નવ ટકા સમુદ્રને આવરી શકીએ. 0:07:03.944,0:07:05.452 સમુદ્રી વનસ્પતિ ખેતરો, 0:07:05.476,0:07:08.585 આપણે બધા ગ્રીનહાઉસ વાયુઓ[br]સમકક્ષ નીચે ખેંચી શકીએ. 0:07:08.609,0:07:10.102 અમે કોઈપણ એક વર્ષમાં મુકીશું. 0:07:10.126,0:07:11.831 ૫૦ થી વધુ ગીગાટોન. 0:07:12.212,0:07:14.807 હવે વિચાર્યું છે તે જ્યારે [br]પ્રથમ વાંચ્યું ઉત્તમ હતું, 0:07:14.831,0:07:18.687 પરંતુ વિચાર્યું હું સારી રીતે ગણતરી[br]કરીશ વિશ્વના નવ ટકા સમુદ્ર કેટલા મોટા છે. 0:07:18.711,0:07:21.163 તે તરણ આવે છે ,લગભગ[br]સાડા ચાર ઓસ્ટ્રેલિયા જેટલા છે, 0:07:21.187,0:07:22.437 હું જે જગ્યાએ રહું છું. 0:07:22.461,0:07:24.573 અને આ ક્ષણે આપડે [br]નજીક છીએ? 0:07:24.597,0:07:28.617 સમદ્રતળિયા વાળા કેટલા [br]ખેતરો આપડે ત્યાં છે? 0:07:28.641,0:07:29.792 શૂન્ય. 0:07:29.816,0:07:33.449 પરંતુ આપણી પાસે ઉદાહરણ[br]છે,તે જૂઠામાં આશા છે. 0:07:33.473,0:07:38.346 હાલ માં અહી બાંધકામ ચાલી રહેલા[br]સમુદ્રી વનસ્પતિ ના ખેતરોનું થોડું ચિત્ર. 0:07:38.370,0:07:40.895 તમને સમુદ્રતટ વિશે કેટલીક [br]રસપ્રદ વાતો જણાવે છે. 0:07:40.919,0:07:43.029 તમે તે લાકડાના ઘોડા પર[br]સમુદ્રતટ વધતો જોઈ શકો, 0:07:43.053,0:07:45.117 ત્યાં સમુદ્રમાં ૨૫ મીટર નીચે. 0:07:45.141,0:07:48.626 તે તમે જમીન પર જોઈ શકો [br]છો તેનાથી જુદું છે. 0:07:48.928,0:07:52.666 અને તેનું કારણ,તમે જાણો છો [br]સમુદ્રતટ ઝાડ જેવું નથી. 0:07:52.690,0:07:55.617 તેમાં બિનઉત્પાદક[br]ભગો નથી. 0:07:55.641,0:07:58.641 મૂળ અને થડ અને શાખાઓ અને છાલ જેવા 0:07:58.966,0:08:02.109 આખા છોડ માં ખુબ પ્રકાસંશ્લેષણ થાય છે. 0:08:02.133,0:08:03.458 તેથી તે ઝડપથી વધે છે. 0:08:03.482,0:08:06.085 સમુદ્રીવનસ્પતિ એક દિવસમાં[br]મીટર વધી શકે 0:08:06.553,0:08:09.342 અને આપણે કાર્બન કેવી રીતે જુદું પાડવું? 0:08:09.366,0:08:11.276 ફરીથી,તે જમીનથી ખુબ જ અલગ છે. 0:08:11.300,0:08:14.077 તમારે તે સમુદ્રિતળ કાપી નાખવાની જરૂર છે. 0:08:14.101,0:08:15.688 સમુદ્ર પાતાળમાં પ્રવાહોને 0:08:15.712,0:08:17.307 એકવાર તે એક કિલોમીટર નીચે આવે છે. 0:08:17.331,0:08:21.625 તે સમુદ્રમાં રહેલા કાર્બન વાતાવરણીય[br]પ્રણાલી અસરકારક બહાર નીકળી ગયા. 0:08:21.649,0:08:23.382 સદીઓ માટે અથવા સહસ્ત્રાબ્ધી 0:08:23.853,0:08:25.314 જ્યારે તમે વન રોપશો, 0:08:25.338,0:08:28.138 તમારે જંગલની અગ્નિ,ભૂલો વગેરે[br]વિશે ચિંતા કરવાની જરૂર છે. 0:08:28.162,0:08:30.118 કે કાબૅનમુકત 0:08:30.932,0:08:32.439 જોડે, આ ખેતરો ની ચાવી 0:08:32.463,0:08:36.006 તે નાની પીપે નીચે [br]ઊંડાણો માં જાય છે 0:08:36.030,0:08:40.315 તમે જાણો છો, મધ્ય સમુદ્ર મૂળભૂત છે[br]એક વિશાળ જૈવિક રણ. 0:08:40.339,0:08:42.990 ત્યાં એવા પોષકતત્વો નથી જેનો[br]ઉપયોગ ઘણા સમય પહેલા થયો હતો 0:08:43.014,0:08:45.077 પરંતુ માત્ર ૫૦૦ મીટર નીચે, 0:08:45.101,0:08:47.768 ત્યાં ઠંડુ છે,ખુબ જ પોષક સમુદ્ર પાણી 0:08:48.173,0:08:51.052 અને થોડી સાફ , નવીનીકરણીય ઊર્જા સાથે, 0:08:51.076,0:08:52.791 તમે તે પાણીને પંપ કરી શકો છો 0:08:52.815,0:08:57.042 અને તમારા સમુદ્રી વનસ્પતપાકને સિંચાઇ[br]કરવા તેમાં રહેલા પોષકતત્ત્વોનો ઉપયોગ કરો 0:08:57.532,0:09:02.769 તેથી મને લાગે છે કે આ ખરેખર[br]આવું છે ઘણા ફાયદા 0:09:02.793,0:09:06.653 તે જૈવિક રણ બદલી રહ્યું છે 0:09:06.677,0:09:07.828 મધ્ય સમુદ્ર 0:09:07.852,0:09:11.767 ઉત્પાદક, કદાચ ગ્રહ [br]બચત ઉકેલમાં પણ. 0:09:13.250,0:09:14.615 તેથી શું ખોટું થઈ[br]શકે છે? 0:09:14.639,0:09:18.111 સારું, આપણે આ સ્કેલ પર જે કંઈ[br]પણ વિશે વાત કરીશું 0:09:18.135,0:09:20.670 ગ્રહોના ધોરણે દાખલ કરે છે, 0:09:20.694,0:09:22.482 અને આપણે ખૂબ કાળજી લેવી પડશે 0:09:22.506,0:09:24.555 લાગે છે દુર્ગંધયુક્ત સમુદ્રી[br]વનસ્પતિના ઢગલા 0:09:24.579,0:09:26.982 કદાચ અમારી સમસ્યાઓમાં ની [br]સૌથી ઓછી સમસ્યા જોઈ શકે. 0:09:27.006,0:09:29.307 ત્યાં અન્ય અણધાર્યા વસ્તુઓ છે જે બનશે. 0:09:29.331,0:09:32.402 જ્યારે હું આ વાત કરું છું ત્યારે એક[br]વસ્તુ ખરેખર મને ચિંતા કરે છે. 0:09:32.426,0:09:35.323 ઊંડા સમુદ્રમાં જૈવવિવિધતા નું ભાગ્ય છે. 0:09:35.347,0:09:38.132 જો આપણે ઊંડા સમુદ્રમાં સમુદ્રી[br]વનસ્પતિના ગિગાટોન મૂકી છીએ 0:09:38.156,0:09:39.806 આપણે ત્યાં જીવનને [br]અસર કરી છીએ. 0:09:39.830,0:09:41.532 સારા સમાચાર એ છે કે આપણે જાણીએ છીએ 0:09:41.556,0:09:44.707 કે સમુદ્રી વનસ્પતિ ઘણી પહેલા થી [br]જ ઊંડા સમુદ્ર સુધી પહોંચે છે 0:09:44.731,0:09:47.747 તળિયા પછી અથવા સબમરીન ખીણો દ્વારા, 0:09:47.771,0:09:50.286 તેથી આપણે અહી કોઈ નવલકથા[br]પ્રક્રિયા વિશે વાત કરી નથી, 0:09:50.310,0:09:53.393 અમે પ્રાકૃતિક પ્રક્રિયાને વધારવાની[br]વાત કરીએ છીએ . 0:09:55.552,0:09:57.242 અને આપણે જઈશું તેમ શીખીશું. 0:09:57.266,0:10:01.290 મતલબ ,તે જોઈ શકે છે આ સમુદ્ર જતા સમુદ્રી[br]વનસ્પતિના ખેતરો મોબાઈલ જરૂરી છે. 0:10:01.314,0:10:04.113 સમુદ્ર વિસ્તારોમાં સમુદ્રી[br]વનસ્પતિનું વિતરણ કરવું 0:10:04.137,0:10:07.306 એક જગ્યાએ એક મોટી દુર્ગંધ નો [br]બનાવવાને બદલે 0:10:07.820,0:10:11.304 તે હોઈ શકે છે કે આપણે દરિયાઈ સમુદ્રી [br]વનસ્પતિને ચાર્જ કરવાની જરૂર પડે. 0:10:11.328,0:10:14.734 તેથી એક પ્રકારની શામેલ કરો,ખનીજ બીઓચર 0:10:14.758,0:10:16.839 અમે તેને ઊંડાણમાં મોકલતા પહેલા 0:10:16.863,0:10:19.204 અમે પ્રક્રિયા શરૂ કરીશું ત્યાં [br]સુધી ખોવાઇશું નહિ 0:10:19.228,0:10:22.109 અને અમે કરી અસરકારક રીતે શીખીશું 0:10:22.831,0:10:26.164 હું હમણાં જ તમને સમકાલીન સમુદ્રી[br]વનસ્પતિ ના ખેતરોમાં લઈ જવા માંગુ છું 0:10:26.188,0:10:27.339 તે મોટો ધંધો છે 0:10:27.363,0:10:29.704 તે એક વર્ષનો છ[br]અબજ ડોલર છે 0:10:29.728,0:10:31.606 દક્ષિણ કોરિયા દુર [br]સમુદ્રીવનસ્પતિ ખેતરો 0:10:31.630,0:10:34.081 તમે તેને અવકાશથી જોઈ શકો છો[br]તે વિશાળ છે 0:10:34.105,0:10:36.930 અને તેઓ માત્ર સમુદ્રી વનસ્પતિ ના[br]ખેતરોમાં વધારો કરી રહ્યા છે 0:10:36.954,0:10:41.168 લોકો આ રીતે જે સ્થળે કરી રહ્યા છે તે કંઇક[br]છે જે મહાસાગરની પર્મકલચર છે 0:10:41.192,0:10:43.041 અને સમુદ્ર પર્માકલ્ચરમાં 0:10:43.065,0:10:46.558 તમે માછલી, છીપ અન ી 0:10:46.582,0:10:48.505 અને તેનું કારણ તે સારી રીતે કામ કરે છે 0:10:48.529,0:10:52.330 તે છે કે સમુદ્રી વનસ્પતિ દરિયાઈ પાણીને[br]ઓછું એસિડિક બનાવે છે. 0:10:52.354,0:10:56.418 તે વધતા દરિયાઈ પ્રોટીન માટે એક[br]આદર્શ વાતાવરણ પ્રદાન કરે છે 0:10:56.442,0:10:58.693 જો આપણે વિશ્વની નવ ટકા આવરી લઈશું 0:10:58.717,0:11:00.236 સમુદ્ર પર્માકલ્ચર માં 0:11:00.260,0:11:04.558 અમે માછલી અને છીપ ના ખેતરોમાં [br]પૂરતા પ્રમાણમાં પ્રોટીન બનાવી શકીએ છીએ 0:11:04.582,0:11:08.077 ૧૦ અબજની વસ્તીમાં દરેક વ્યક્તિને આપવા 0:11:08.101,0:11:12.353 દર વર્ષે૨૦૦ કિલોગ્રામ ઉચ્ચ [br]ગુણવત્તાની પ્રોટીન. 0:11:12.853,0:11:14.900 તેથી આપણી પાસે અહી બઉ શક્તિશાળી ઉકેલ છે. 0:11:14.924,0:11:17.448 આપ હવામાનપલટાને સંબોધિ શકીએ, [br]આપડ વિશ્વને ખવડાવી શકીએ, 0:11:17.472,0:11:19.339 આપડે સમુદ્રને ડિએસિદીફાઇડ કરી શકીએ છીએ. 0:11:20.345,0:11:22.983 આ બધાનું અર્થશાસ્ત્ર[br]પડકારજનક બની રહ્યું છે. 0:11:23.007,0:11:26.276 આપણે ઘણા ઘણા અબજો ડૉલરનું રોકાણ કરીશું 0:11:26.300,0:11:27.570 આ ઉકેલમાં, 0:11:27.594,0:11:30.520 અને તેઓ gigatones સ્કેલ પર[br]પહોચવામાં દાયકાઓ લેશે. 0:11:30.951,0:11:34.146 કારણકે મને ખાતરી છે કે આવું થવાનું છે 0:11:34.170,0:11:36.987 તે છે સિવાય કે આપણે ગેસ ને[br]હવામાંથી બહાર ન કરીએ, 0:11:37.011,0:11:39.852 તે ડ્રાઈવિંગ ને પ્રતિકૂળ પરિણામો [br]આપવાનું ચાલુ રાખશે. 0:11:39.876,0:11:41.701 તો આપણા શહેરમાં પુર આવશે, 0:11:41.725,0:11:43.212 તે અમને ખોરાકથી વંચિત કરશે, 0:11:43.236,0:11:46.547 તે તમામ પ્રકારની નાગરિક [br]અશાંતિનું કારણ બનશે.. 0:11:46.571,0:11:49.801 તેથી કોઈપણ જેની પાસે આ સમસ્યાનો[br]ઉકેલ લાવવાનો ઉપાય છે 0:11:49.825,0:11:51.225 એક મૂલ્યવાન સંપતિ છે. 0:11:51.587,0:11:54.380 અને પેહલેથી જ મે[br]સમજાવ્યું છે તેમ, 0:11:54.404,0:11:59.231 સમુદ્ર પર્મકલ્ચર આર્થિક રીતે ટકાઉ[br]રહેલા માર્ગ પર સારી છે 0:12:01.121,0:12:02.938 તમે જાણો છો, આગામી ૩૦ વર્ષોમાં, 0:12:02.962,0:12:07.239 આપણે કાર્બન ઉત્સર્જન કરતી[br]અર્થવ્યવસ્થામાં થી પસાર થવું પડશે 0:12:07.263,0:12:09.263 એક કાર્બન શોષણ કરનાર અર્થતંત્ર માટે. 0:12:09.861,0:12:12.328 અને તે ખુબ લાંબુ લાગતું નથી. 0:12:12.766,0:12:16.527 ગ્રીનહાઉસ વાયુઓનો અડધો ભાગ જે[br]આપણે વાતાવરણમાં મૂકી દીધી છે, 0:12:16.551,0:12:19.257 અમે છેલ્લા૩૦ વર્ષો માં ત્યાં મૂક્યા છે. 0:12:19.631,0:12:20.810 મારી દલીલ છે, 0:12:20.834,0:12:23.612 જો આપણે ૩૦ વર્ષમાં ગેસ[br]મૂકી શકીએ છીએ, 0:12:23.636,0:12:26.437 ૩૦ વર્ષમાં આપડે તેને [br]ખેંચી શકીએ છીએ. 0:12:26.461,0:12:29.120 અને જો તમને શંકા ચેક ૩૦ વર્ષો[br]માં કેટલું કરી શકાય છે, 0:12:29.144,0:12:32.708 ફક્ત ૧૯૧૯ ની સદી પાછળ તમારું મન ઘડો, 0:12:32.732,0:12:34.621 તેની તુલના ૧૯૫૦ સાથે કરો. 0:12:34.645,0:12:37.171 હવે,૧૯૧૯માં.,અહી એડીઈન બર્ગ માં, 0:12:37.195,0:12:40.193 તમે કેનવાસ અને લાકડાની બાઓલેન જોઈ હશે. 0:12:40.217,0:12:42.629 ત્રીસ વર્ષ પછી ,તમે જેટ વિમાન જોતા હશો. 0:12:43.109,0:12:46.069 ૧૯૧૯માં શેરીમાં પરિવહન ઘોડા હતા. 0:12:46.093,0:12:48.792 ૧૯૫૦ સુધીમાં ,તેઓ મોટર વાહનો છે. 0:12:49.093,0:12:51.276 ૧૯૧૯,અમારી પાસે ગન પાવડર હતું; 0:12:51.300,0:12:53.714 ૧૯૫૦ ,અમારી પાસે પરમાણુ શક્તિ હતી. 0:12:54.038,0:12:56.958 આપણે ટૂંકાગાળા માં ઘણું કરી શકીએ છીએ. 0:12:56.982,0:13:00.454 પરંતુ તે બધા આપણી ઊપર વિશ્વાસ[br]કરે છે આપણે કોઈ સમાધાન શોધી શકીએ. 0:13:01.577,0:13:04.975 હવે ુહું જ કરવાનું પસંદ કરું છુ,તે [br]બધા લોકોને સાથે લાવવાનું છે 0:13:04.999,0:13:07.228 આ જગ્યામાં જ જ્ઞાન સાથે. 0:13:07.252,0:13:10.204 ઇજનેરો કે જેઓ કિનારાથી બંધાણ[br]કેવી રીતે બનાવતા હોય છે, 0:13:10.228,0:13:12.410 સમુદ્રી વનસ્પતિ ખેડૂતો, નાણાકીય, 0:13:12.434,0:13:13.831 સરકારી નિયમનકારો, 0:13:13.855,0:13:16.743 લોકો જે સમજે છે કે વસ્તુઓ કેવી[br]રીતે કરવામાં આવે છે. 0:13:17.165,0:13:18.776 અને આગળનો માર્ગ આલેખ કરો, 0:13:18.800,0:13:22.607 કહો: આપણે એક વર્ષમાં અસ્તિત્વમાં[br]ના ૬ અબજ ડોલર થી કેવી રીતે જઈશું, 0:13:22.631,0:13:24.631 દરિયાકિનારાના ઉદ્યોગમાં, 0:13:24.655,0:13:28.514 આ નવા ઉદ્યોગથી , જેને ઘણી સંભાવનાઓ મળી છે, 0:13:28.538,0:13:31.604 પરંતુ મોટા પ્રમાણમાં રોકાણોની જરૂર પડશે? 0:13:33.077,0:13:35.252 હું શરત લગાવનાર માણસ નથી,તમેં જાણો છો. 0:13:35.276,0:13:36.545 પરંતુ જો હું હોત, 0:13:36.569,0:13:38.852 હું તમને કહીશ[br]મારા પૈસા તે સામગ્રી પર હશે , 0:13:38.876,0:13:40.236 તે સમુદ્રી વનસ્પતિ પર હસે. 0:13:40.260,0:13:41.698 તે મારો હીરો છે. 0:13:41.722,0:13:42.873 આભાર. 0:13:42.955,0:13:46.955 (અભિવાદન)