બધા ને નમસ્કાર. સાવુબોના. દક્ષિણ આફ્રિકા, જયાંથી હું આવું છુ. "હેલો" માટે ઝાલુ ભાષા શબ્દ સાવબોના છે આ શબ્દની પાછળ ખૂબ જ સુંદર અને શક્તિશાળી અર્થ છે કારણ કે "સવાબોના" ભાષાંતર કરે છે, હું તમને જોઉં છું, અને તમે મને અસ્તિત્વમાં લાવતા જોશો. ખૂબ જ સુંદર, કલ્પના કરો કે આ રીતે સ્વાગત કરવામાં આવે છે. પરંતુ આ રીતે પોતાને જોવામાં શું લાગશે? આપણા વિચારો, આપણી લાગણી અને આપણી વાર્તાઓ જે આપણને વધવામાં મદદ કરે છે આ સતત જટિલ અને ભરેલી દુનિયામાં. આ મહત્વપૂર્ણ પ્રશ્ન મારા જીવનના કામનું કેન્દ્રિત રહ્યું છે. કારણ કે આપણે આપણા આંતરિક જીવન સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ તે જ પરિબળ છે. આપણે કેવી રીતે પ્રેમ કરીએ છીએ, કેવી રીતે જીવીએ છીએ, આપણે કેવી રીતે ઉત્તેજન આપીએ છીએ, અને કેવી રીતે જીવીશું તે દરેક પાસા. લાગણીઓનું પરંપરાગત મૂલ્યાંકન આપણે સારા કે ખરાબ સકારાત્મક અથવા નકારાત્મક, જેમ કે તે મક્કમ છે. અને જટિલતામાં નિશ્ચય એ ઝેર જેવું છે. સાચી રાહત અને સમૃદ્ધિ માટે ઉચ્ચ સ્તરની ભાવનાત્મક કાર્યક્ષમતાની જરૂર છે. આ સાથે મારી મુસાફરી યુનિવર્સિટીના પવિત્ર હોલમાં શરૂ કર્યું નથી, પરંતુ જીવનના અવ્યવસ્થિત, હળવા બિઝનેસમાં. હું રંગભેદ દક્ષિણ આફ્રિકામાં મોટી થયી છું એક દેશ અને સમુદાય ના જોવા માટે પ્રતિબદ્ધ હતા, નામંજૂર કરવા માટે. જે જાતિવાદી કાયદાને, 50 વર્ષે શક્ય બનાવે તે મંજૂર નથી. જ્યારે લોકો પોતાને મનાવે છે કે તેઓ કશું ખોટું નથી કરી રહ્યા. હું પ્રથમ શીખી કે ઇનકાર એ વિનાશક શક્તિ છે વ્યક્તિગત સ્તરે, હું સમજી શકું તે પહેલાં, તે મારા જન્મ દેશમાં શું કરી રહ્યું હતું. મારા પિતાનું શુક્રવારે અવસાન થયું. તે 42 વર્ષના હતા અને હું 15 વર્ષની હતી. મારી માતાએ મને, પિતાને વિદાય આપવા માટે જવાનું કીધું. શાળામાં જતા પહેલા. તેથી મેં મારી બેગ નીચે મૂકી અને માર્ગ પસાર કર્યો જ્યાં અમારા ઘરનું હૃદય મારા પિતા કેન્સરથી મૃત્યુ પામ્યાં છે. તેમની આંખો બંધ હતી, પરંતુ તે જાણતા હતા કે હું ત્યાં હતી. તેમની હાજરી, હું હંમેશાં જોવા લાગી હતી. મેં મારા પિતાને કહ્યું કે હું તેમને પ્રેમ કરું છું મેં વિદાય લીધી અને સ્કૂલ તરફ પ્રયાણ કર્યું. શાળામાં, હું વિજ્ઞાનમાંથી ગણિત, ઇતિહાસ, જીવવિજ્ઞાનમાં ગયી. મારા પિતાનું નિધન થયું. મે થી જુલાઈ,જુલાઈથી સપ્ટેમ્બર, સપ્ટેમ્બરથી નવેમ્બર આવે છે, હું મારું સામાન્ય સ્મિત પાછું મેળવવા લાગી. હું એક પણ વિષય ચૂકી નથી જો તમે પૂછશો કે તમે કેવી રીતે કરી રહ્યા છો મેં હલાવીને કહ્યું, "ઠીક છે." મારી મજબૂતાઈની પ્રસંશા કરવામાં આવી. હું ઠીક છે કહેવામાં માસ્ટર હતી. પરંતુ ઘરે, અમે સંઘર્ષ કર્યો - મારા પિતા તેમનો ધંધો આગળ લાવી શક્યા નહીં, તેમની માંદગી દરમિયાન. અને મારી માતાને, તેમના જીવનના પ્રેમનો શોક હતો બાળકોને ઉછેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને લેણદારો કઠણ હતા અમે પરિવારમાં આર્થિક અને ભાવનાત્મક રૂપે,હાલાકી અનુભવી અને હું ઝડપથી એક નકારાત્મક અને અલગતા પ્રવેશી. મેં ભોજનનો ઉપયોગ શરૂ કર્યો પીડાને દૂર કરવા માટે. અતિશય આહાર અને આત્મ-ઉલટી મારી પીડાનું આખું વજન સ્વીકારવાની ના પાડી એક સંસ્કૃતિમાં જે રોકી ન શકાય તે સકારાત્મકતાને વધારે છે,કોઈ જાણતું નથી. મેં વિચાર્યું કે કોઈને જાણવું નથી. પરંતુ એક વ્યક્તિ પીડા ઉપર વિજયની , મારી વાર્તા ખરીદી શકતું નથી. મારી મધ્યમ શાળાના અંગ્રેજી શિક્ષકે તેમની ચમકતી આંખોથી મારી સામે જોયું નવી નોટબુકનું વિતરણ કરતી વખતે. તેમણે કહ્યું, "તમે કેવું અનુભવો છો તે લખો. સાચું કહો. જાણે કોઈ વાંચશે નહીં એમ લખો. " અને તે જ રીતે, મને અધિકૃત રીતે મારા દુખ અને પીડા બતાવવાનું દોરવામાં આવ્યું. તે એક સરળ હાવભાવ હતો પરંતુ મારા માટે ક્રાંતિની કમી નથી. આ ક્રાંતિની શરૂઆત જ આ ખાલી નોટબુકમાં થઈ 30 વર્ષ પહેલાં જેણે મારા જીવનના કાર્યને આકાર આપ્યો. ગુપ્ત પત્રવ્યવહાર અને મારી જાત સાથે મૌન. એક વ્યાયામીની જેમ, મેં નકારની કઠોરતાને આગળ વધવાનું શરૂ કર્યું હવે હું કોલ કરવા આવી છું. ભાવનાત્મક ચપળતા. જીવનની સુંદરતા તેની નાજુકતામાંથી અવિભાજ્ય છે. આપણે ત્યાં સુધી યુવાન નથી. અમે શેરીઓમાં સેક્સી રીતે ચાલીએ છીએ એક દિવસ સુધી આપણે સમજીએ છીએ કે આપણે કોઈનું ધ્યાન ન આપ્યું. આપણે આપણાં બાળકોને સતાવીએ અને એક દિવસ સમજીએ છીએ કે ત્યાં મૌન છે,એકવાર તે બાળક હતું, તે વિશ્વમાં આગળ વધી રહ્યું છે. નિદાન આપણું ગાંઠ લાવતું નથી ત્યાં સુધી આપણે તંદુરસ્ત હોઈએ છીએ એકમાત્ર નિશ્ચિતતા અનિશ્ચિતતા છે, છતાં આ સફળતાપૂર્વક અથવા ટકાઉ નાજુકતામાંથી પસાર થતા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે હતાશા એ, વૈશ્વિક સ્તરે હવે અપંગતાનું મુખ્ય કારણ છે કેન્સર દૂર, હૃદયની સમસ્યાઓ પર કાબુ. અને મોટી મુશ્કેલીના ક્ષણમાં, તકનીકી, રાજકીય અને આર્થિક પરિવર્તન આપણે લોકોની વૃત્તિ જોઈ રહ્યા છીએ વધુ અને વધુ તેમની લાગણીઓને સખત પ્રતિસાદમાં અટવાઇ જવાનું છે એક બાજુ અમે અમારી લાગણીઓની બાધ્યતાને વહન કરી શકીએ અમારા માથાની અંદર અટવાઇ જાય છે. સાચું હોવાનું માનવામાં આવે છે. અથવા અમારા ન્યૂઝ ફીડ દ્વારા પીડિત છે. બીજી બાજુ, કદાચ આપણે ભાવનાઓને પુરી રાખીએ, અને માત્ર તે જ ભાવનાઓને કાયદેસર માનવામાં મંજૂરી આપવી મેં તાજેતરમાં 70,000 થી વધુ લોકો સાથે, કરેલા એક સર્વેમાં મને લાગ્યું કે આપણામાંનો ત્રીજો - ત્રીજો - ક્યાં હોવા માટે જાતને ન્યાય કહેવાતી "ખરાબ લાગણીઓ," ઉદાસી જેવા, ક્રોધ અથવા તો દુઃખ અથવા સક્રિય રીતે આ લાગણીઓ પર દબાણ કરવાનો પ્રયાસ કરો આપણે આ ફક્ત પોતાના માટે જ નહિ, પણ જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેમ કે આપણા બાળકો - આપણે અજાણતાં નકારાત્મક તરીકે જોવાયેલી ભાવનાઓથી બહાર,તેમને શરમ આપીશું સીધા ઉકેલમાં જવા માટે, તેમને મદદ કરવામાં નિષ્ફળ જાઓ આ લાગણીઓ જોવા માટે સ્વાભાવિક રીતે મૂલ્યવાન. સામાન્ય રીતે, કુદરતી ભાવનાઓ હવે સારી કે ખરાબ તરીકે જોવામાં આવે છે. અને નૈતિક શુદ્ધતાનું એક નવું સ્વરૂપ, સકારાત્મક બન્યું છે. કેન્સરગ્રસ્ત લોકોને હકારાત્મક રહેવા માટે, આપમેળે કહેવામાં આવે છે. સ્ત્રીઓ, જેથી ગુસ્સે થવાનું બંધ કરો. અને સૂચિ આગળ વધે છે. તે જુલમી છે. તે સકારાત્મકતાનો જુલમ છે. અને તે ક્રૂર છે. દુષ્ટ. અને બિનઅસરકારક. અને આપણે તે આપણો જાત માટે કરીએ છીએ, આપણે અન્ય લોકો માટે તે કરીએ છીએ. જો ત્યાં એક સામાન્ય લક્ષણ છે બ્રૂડિંગ, બોટલિંગ અથવા ખોટી હકારાત્મકતા, આ છે: તે બધા સખત પ્રતિસાદ છે. અને જો ત્યાં એક જ છે પાઠ આપણે શીખી શકીએ રંગભેદના અનિવાર્ય પતનથી તે, તે છે કે કઠોર અસ્વીકાર કામ કરતું નથી. તે બિનસલાહભર્યા છે. વ્યક્તિઓ માટે, પરિવારો માટે, મંડળીઓ માટે. અને આપણે જોઈએ છીએ બરફની કેપ્સ ઓગળે છે તે આપણા ગ્રહ માટે બિનસલાહભર્યા છે. ભાવનાત્મક દમન પર સંશોધન બતાવે છે કે જ્યારે લાગણીઓને એક બાજુ દબાવવામાં અથવા અવગણવામાં આવે છે, તેઓ મજબૂત થાય છે. મનોવૈગ્નાનિકો આને પ્રસારણ કહે છે. તે સ્વાદિષ્ટ ચોકલેટ કેક જેવું રેફ્રિજરેટરમાં - વધુ તમે તેને અવગણવાનો પ્રયાસ કરો ... (હાસ્ય) તેની તમારા પર વધારે પકડ છે. તમને લાગે છે જ્યારે અનિચ્છનીય લાગણીઓને અવગણશો ત્યારે તેના નિયંત્રણમાં છો પરંતુ હકીકતમાં તેઓ તમને નિયંત્રિત કરે છે. આંતરિક પીડા હંમેશા બહાર આવે છે. હંમેશા. અને કોણ કિંમત ચૂકવે છે? આપણે . આપણા બાળકો, આપણા સાથીઓ, આપણા સમુદાયો. હવે, મને ખોટી ના સમજતાં. હું સુખની વિરોધી નથી. મને ખુશ રહેવું ગમે છે. હું ખૂબ ખુશ વ્યક્તિ છું. પરંતુ જ્યારે આપણે સામાન્ય લાગણીઓને ખોટી હકારાત્મકતા સ્વીકારવા બાજુએ ધકેલીએ છીએ આપણે કુશળતા વિકસાવવાની ક્ષમતા ગુમાવીએ છીએ વિશ્વ સાથે વ્યવહાર કરવા માટે, આપણે તેની ઇચ્છા પ્રમાણે નથી. મારી પાસે સેંકડો લોકો મને કહેતા હતા તેઓ શું અનુભવવા માંગતા નથી. તેઓ કહે છે જેમ કે, "હું પ્રયત્ન કરવા માંગતો નથી કારણ કે હું નિરાશ થવા માંગતો નથી. " અથવા, "હું ઇચ્છું છું કે આ લાગણી દૂર થાય." હું તેમને કહું છું,"હું સમજું છું,". "પણ તમારી પાસે મૃત લોકોના લક્ષ્યો છે. " (હાસ્ય) (તાળીઓ) ફક્ત મૃત લોકો ક્યારેય તેમની લાગણીઓ દ્વારા અનિચ્છનીય અથવા અસુવિધા નથી મળતી. (હાસ્ય) ફક્ત મૃત લોકો ક્યારેય તાણમાં આવતા નથી, ક્યારેય તેમના દિલ તૂટતા નથી નિરાશા તે નિષ્ફળતા સાથે આવે છે, ક્યારેય અનુભવતા નથી. કઠિન લાગણીઓ જીવન સાથેના આપણા કરારનો ભાગ છે. તમારી પાસે કોઈ અર્થપૂર્ણ કારકિર્દી નથી અથવા કુટુંબ વધારવા અથવા વિશ્વને વધુ સારી જગ્યાએ છોડી દો તણાવ અને અગવડતા વગર. અગવડતા એ અર્થપૂર્ણ જીવન માટેના પ્રવેશની કિંમત છે તેથી, આપણે કઠોરતાને કેવી રીતે કાઢો નાખવાનું શરૂ કરીએ અને ભાવનાત્મક ચપળતાને આલિંગવું? તે યુવાન સ્કૂલ ગર્લ તરીકે, જ્યારે હું તે ખાલી પૃષ્ઠો પર ઝૂકીશ, મેં લાગણીઓ દૂર કરવાનું શરૂ કર્યું જેનો મને અનુભવ થવો જોઈએ. અને મને જે લાગ્યું તેના બદલે મારું હૃદય ખોલવાનું શરૂ કર્યું પીડા. અને દુઃખ. અને નુકસાન. અને અફસોસ. સંશોધન હવે બતાવે છે કે આપણી બધી લાગણીઓની આમૂલ સ્વીકૃતિ- અવ્યવસ્થિત, મુશ્કેલ પણ- પાયાનો પથ્થર છે સ્થિતિસ્થાપકતા માટે, સમૃધ્ધિ માટે, અને સાચું, અધિકૃત સુખ પરંતુ ભાવનાત્મક ચપળતા એ માત્ર લાગણીઓની સ્વીકૃતિ કરતા વધુ છે. આપણે એ પણ જાણીએ છીએ કે ચોકસાઈ મહત્વની છે. મારા પોતાના સંશોધનમાં, મને લાગ્યું કે શબ્દો આવશ્યક છે. આપણે ઝડપી અને સરળ લેબલ્સનો ઉપયોગ કરીએ છીએ લાગણીઓ વર્ણવવા માટે. "હું તણાવયુક્ત છું" બહુ સામાન્ય છે જે હું સાંભળુ છું. પરંતુ ત્યાં તણાવ અને નિરાશા વચ્ચે તફાવતની દુનિયા છે અથવા તાણ અને ડરને જાણીને લાગે છે,"હું ખોટી કારકિર્દીમાં છું." જ્યારે આપણી ભાવનાઓને ચોકસાઈથી માપીએ છીએ, આપણી ભાવનાઓનું ચોક્કસ કારણ, જાણવા માટે વધુ સક્ષમ છીએ. અને જેને વૈજનિકો કહે છે કે, આપણા મગજમાં તત્પરતાની સંભાવના છે જે સક્રિય થાય છે,અને નક્કર પગલાં લેવા માટે પરવાનગી આપે છે પરંતુ માત્ર કોઈ પગલાં જ નહીં- આપણા માટે યોગ્ય પગલાં. કારણ કે આપણી ભાવનાઓ માહિતી છે. આપણી ભાવનાઓમાં આપણે જે બાબતોની, કાળજી લઈએ છે તેની ફ્લેશિંગ લાઈટ્સ હોય છે. આપણે મજબૂત લાગણીઓને ન અનુભવીએ. ઠાંસીને ભરવું તેનો અર્થ એ નથી કે આપણા વિશ્વમાં કંઈપણ. જો તમે સમાચાર વાંચો ત્યારે તમને ગુસ્સો આવે, ક્રોધાવેશ એ એક નિશાની છે, કે તમે નિષ્પક્ષતા અને ઔચિત્યને મહત્ત્વ આપો છો - અને સક્રિય પગલા લેવાની એક તક છે તમારા જીવનને તે દિશામાં આકાર આપવા. જ્યારે મુશ્કેલ લાગણીઓ માટે, આપણે ખુલ્લા છીએ આપણે જયાં મૂલ્યો ગોઠવાયેલ છે, તયાં જવાબો પેદા કરવા માટે સક્ષમ છીએ, પરંતુ ત્યાં એક મહત્વપૂર્ણ ચેતવણી છે. લાગણીઓ એ માહિતી છે, તેઓ નિર્દેશો નથી. આપણે તેમના મૂલ્યો માટે બતાવી શકીએ છીએ અને આપણી લાગણીઓને તેમને સાંભળવાની જરૂર વિના. જેમ હું મારા દીકરાને તેની બહેન સાથે હતાશામાં બતાવી શકું છું તેના વિચારને સમર્થન આપવું નહીં કે તે તેણીને આપી દે છે પ્રથમ અજાણી વ્યક્તિ માટે તે શોપિંગ મોલમાં જુએ છે. (હાસ્ય) આપણે આપણી ભાવનાઓ માલિક છીએ , તેઓ આપણા માલિક નથી. જ્યારે હું મારા ડહાપણમાં શું અનુભવું છું તેની વચ્ચે આંતરિક તફાવત કરીએ છીએ અને હું મૂલ્યો સાથે ગોઠવાયેલી ક્રિયામાં શું કરું છું, આપણે આપણા માટે શ્રેષ્ઠ માર્ગ બનાવીએ છીએ આપણી લાગણીઓ દ્વારા. તો, વ્યવહારમાં આ શું દેખાય છે? જ્યારે તમે મજબૂત,કઠિન લાગણી અનુભવો છો, ભાવનામાંથી બહાર નીકળવા સ્પર્ધા ના કરો. તમારા હૃદય ની જર્નલ માટે,બતાવો તેની રૂપરેખા જાણો. ભાવના તમને શું કહે છે? "હું છું" એમ ન કહેવાનો પ્રયાસ કરો જેમકે, "હું ગુસ્સે છું" ,"હું ઉદાસી છું." જ્યારે તમે કહો "હું છું" તે તમને અવાજ આપે છે જાણે તમે ભાવના છો. લાગણી એ માહિતીનો સ્રોત છે, અને જ્યારે તમે છો. તેના બદલે, નોટિસ કરો કે, તે શેના માટેની લાગણી છે: "ઉદાસી અનુભવું છું, તે જોયી રહી છું" અથવા "નોંધું છું કે મને ગુસ્સો આવે છે." આ આપણા માટે આવશ્યક કુશળતા છે, આપણા પરિવારો, આપણા સમુદાયો. તેઓ કાર્યસ્થળ માટે પણ મહત્વપૂર્ણ છે. મારા સંશોધનમાં, જ્યારે મેં જોયું લોકોને શું મદદ કરે છે પોતાને શ્રેષ્ઠ કામ કરવા માટે મને ફાળો આપનાર શક્તિશાળી ચાવી મળી: વ્યક્તિગત વિચારણા. જ્યારે લોકોને તેમના ભાવનાત્મક સત્યને અનુભવવા માટે,મંજૂરી આપવામાં આવે છે સગાઈ, સર્જનાત્મકતા અને નવીનતાનું સંસ્થામાં વિકાસ થાય છે. વિવિધતા ફક્ત લોકો જ નથી, તે લોકોની અંદર પણ છે ભાવનાની વિવિધતા પણ શામેલ છે. સૌથી ચપળ, સ્થિતિસ્થાપક વ્યક્તિઓ, ટીમો, સંસ્થાઓ, પરિવારો, સમુદાયો સામાન્ય માનવ લાગણીઓ. આ તે છે જે આપણને કહેવાની મંજૂરી આપે છે, "મારી ભાવના મને શું કહે છે?" "કઈ ક્રિયા મારા મૂલ્યો તરફ મને લાવશે? " "જે મને મારા મૂલ્યોથી દૂર લઈ જશે?" ભાવનાત્મક ચપળતા એ તમારી લાગણીઓ સાથેની ક્ષમતા છે. જિજ્ઞાસા અને કરુણા સાથે, અને ખાસ કરીને હિંમત મૂલ્યોથી જોડાયેલા પગલાં લેવા. જ્યારે હું નાની હતી , હું રાત્રે મૃત્યુના વિચારથી ભયભીત થઈને જાગીશ. મારા પિતા મને દિલાસો આપતા નરમ ચાબડવું અને ચુંબન સાથે. પરંતુ તે ક્યારેય જૂઠું ન બોલે. "તે કહે સુસી, આપણે બધા મરીએ છીએ,". "ડરવું સામાન્ય છે." તેમણે મારી અને વાસ્તવિકતા વચ્ચેનો પ્રતિરોધકની શોધ કરવાનો પ્રયાસ કર્યો નહીં મને સમજવામાં થોડો સમય લાગ્યો કેવી રીતે તેમણે તે રાત દ્વારા માર્ગદર્શન શક્તિ આપી . તેમણે મને જે બતાવ્યું કે હિંમત એ ભયની ગેરહાજરી નથી; હિંમત એ ડર છે જે ચાલે છે. અમારામાંથી કોઈને ખબર નહોતી કે 10 ટૂંકા વર્ષોમાં, તે જતા રહેશે અને તે સમય આપણા દરેક માટે, ખૂબ કિંમતી છે અને બધા ખૂબ ટૂંકમાં. પરંતુ જ્યારે આપણી ક્ષણ આવે છે આપણી નાજુકતાનો સામનો કરવા માટે, તે અંતિમ સમયમાં, તે આપણને પૂછશે, "તમે ચપળ છો?" "તમે ચપળ છો?" ક્ષણને અસુરક્ષિત "હા" થવા દો. "હા" એ આજીવન જન્મેલા તમારા પોતાના હૃદય સાથેનો પત્રવ્યવહાર છે. અને તમારી જાતને જોવામાં. કેમ કે તમારી જાતને જોવામાં, તમે અન્ય લોકોને પણ જોવા સક્ષમ છો: આગળ એક માત્ર ટકાઉ રસ્તો એક નાજુક, સુંદર વિશ્વમાં. સાવુબોના. અને આભાર. (હાસ્ય) આભાર. (તાળીઓ) આભાર. (તાળીઓ)