WEBVTT 00:00:04.566 --> 00:00:07.670 સૌને નમસ્કાર, મારું નામ થોમસ સ્વરાઝ છે. 00:00:08.337 --> 00:00:11.601 મને કમ્પ્યુટર અને ટેકનોલોજી માટે હમેંશથી આકર્ષણ રહ્યું છે, 00:00:11.628 --> 00:00:13.659 અને મેં કેટલીક એપ્સ બનાવી છે, આઇફોન, 00:00:13.680 --> 00:00:15.315 આઇપોડ ટચ, અને આઇપેડ માટે. 00:00:15.336 --> 00:00:17.599 હું આજે તમારી સાથે, થોડું વહેંચવા ઈચ્છું છું. 00:00:18.344 --> 00:00:22.251 મારી પ્રથમ એપ એક અનોખી, ભવિષ્ય કહેનાર હતી. જેને "અર્થ ફોર્ચ્યુન" કહે છે. 00:00:22.282 --> 00:00:24.911 તે પૃથ્વીના વિભિન્ન રંગો પ્રદર્શિત કરશે. 00:00:24.937 --> 00:00:27.593 તમારું ભાગ્ય શું હતું, તેના પર નિર્ભર કરે છે. 00:00:27.662 --> 00:00:30.280 મારી પ્રિય અને સૌથી સફળ એપ, 00:00:31.126 --> 00:00:34.232 "બસ્ટિન જિબર" છે. કે જે, 00:00:34.253 --> 00:00:37.253 કે જે, જસ્ટિન બીબર વેક-એ-મોલ છે. 00:00:38.517 --> 00:00:41.828 મેં એટલા માટે બનાવી કે, શાળામાં ઘણા બધા લોકો 00:00:41.849 --> 00:00:44.138 જસ્ટિન બીબરને થોડા નાપસંદ કરતાં હતા, 00:00:44.159 --> 00:00:46.735 તેથી મેં આ એપ બનાવવાનું નક્કી કર્યું. 00:00:47.655 --> 00:00:49.772 તો હું આ પ્રોગ્રામિંગ કરવા માટે ગયો, 00:00:49.793 --> 00:00:52.793 અને મેં 2010 માં રજાઓની ઠીક પહેલા તે ચાલુ કર્યું. 00:00:53.890 --> 00:00:57.213 ઘણા બધા લોકો મને પૂછે છે કે, મેં આ કેવી રીતે બનાવ્યું ? 00:00:57.635 --> 00:01:00.545 ઘણી વખત આ એટલા માટે કે, એ વ્યક્તિ જેને પ્રશ્ન પૂછ્યો, 00:01:00.566 --> 00:01:02.628 તે પણ એપ બનાવવા માંગે છે. 00:01:02.653 --> 00:01:05.456 આ દિવસોમાં ઘણા બાળકો રમતો રમવાનું પસંદ છે, 00:01:05.813 --> 00:01:07.872 પરંતુ હવે તેઓ તેને બનાવવા માંગે છે, 00:01:07.893 --> 00:01:09.393 અને તે મુશ્કેલ છે, 00:01:09.414 --> 00:01:12.243 કારણ કે ઘણા બાળકો નથી જાણતા કે, પ્રોગ્રામ કેવી રીતે બનાવવો, 00:01:12.343 --> 00:01:14.398 તે શોધવા માટે ક્યાં જવું. 00:01:14.419 --> 00:01:16.789 જેમ, ફૂટબોલ માટે, ફૂટબોલ ટીમ પાસે જઈ શકીએ છીએ. 00:01:16.821 --> 00:01:19.618 વાયોલિન માટે, તમે વાયોલિન શીખી શકો છો. 00:01:19.838 --> 00:01:22.158 પરંતુ શું થશે, જો તમે એક એપ બનાવવા માંગો છો ? 00:01:22.179 --> 00:01:24.495 અને બાળકના માતા-પિતાએ ભાગ્યે જ 00:01:24.495 --> 00:01:27.103 આમાનું કેટલુક કર્યું હશે, જ્યારે તેઓ જુવાન હતા, 00:01:27.103 --> 00:01:29.482 પરંતુ ઘણા માતા-પિતાએ એપ લખી નથી. 00:01:30.152 --> 00:01:32.600 એપ કેવી રીતે બનાવવી તે જાણવા, તમે ક્યાં જાઓ છો ? 00:01:32.621 --> 00:01:35.621 સારું, તે જ રીતે મેં તેને પ્રાપ્ત કર્યું, આ જે મેં કર્યું છે. 00:01:35.729 --> 00:01:38.195 સૌ પ્રથમ, હું અન્ય પ્રોગ્રામિંગ 00:01:38.195 --> 00:01:42.373 ભાષાઓમાં પ્રોગ્રામિંગ કરી રહ્યો છું, મૂળભૂત બાબતોને નીચે ઉતારવા માટે, 00:01:42.472 --> 00:01:45.472 જેમ કે પાયથોન, સી, જાવા, વગેરે. 00:01:46.968 --> 00:01:49.495 અને પછી એપલે આઇફોન બહાર પાડ્યા, 00:01:49.516 --> 00:01:52.397 અને આ સાથે, આઇફોન સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ, 00:01:52.418 --> 00:01:56.090 અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ, ઉપકરણોનો એક સમૂહ છે, 00:01:56.111 --> 00:01:59.111 આઇફોન એપ બનાવવા માટે અને પ્રોગ્રામિંગ માટે. 00:02:00.094 --> 00:02:03.094 તેને મારે માટે શક્યતાઓની એક નવી દુનિયા ખોલી દીધી, 00:02:03.417 --> 00:02:06.933 અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ સાથે થોડું રમ્યા પછી, 00:02:06.954 --> 00:02:09.954 મેં કેટલીક એપ બનાવી, મેં કેટલીક પરીક્ષણ એપ બનાવી. 00:02:10.205 --> 00:02:12.972 જેમાંથી એક થઈ "અર્થ ફોર્ચ્યુન". 00:02:12.993 --> 00:02:15.816 અને હું એપ સ્ટોર પર "અર્થ ફોર્ચ્યુન" નાખવા માટે તૈયાર હતો, 00:02:15.837 --> 00:02:20.168 અને તેથી મેં મારા માતા-પિતાને 99 ડોલર ચૂકવવા માટે મનાવી લીધા, 00:02:20.189 --> 00:02:22.704 મારી એપ્સ, એપ્સ સ્ટોર પર મૂકવા માટે. 00:02:22.927 --> 00:02:25.927 તેઓ સંમત થયા, અને હવે મારી પાસે એપ્સ સ્ટોર પર એપ્સ છે. 00:02:27.321 --> 00:02:29.634 મેં ખૂબ રસ અને પ્રોત્સાહન લીધું છે, 00:02:29.655 --> 00:02:31.594 મારા પરિવાર, મિત્રો, શિક્ષકો તરફથી 00:02:31.615 --> 00:02:33.428 અને એપલ સ્ટોરના લોકો પાસેથી પણ, 00:02:33.449 --> 00:02:35.708 અને આ મારા માટે ખૂબ મોટી મદદ છે. 00:02:36.297 --> 00:02:39.297 મેં સ્ટીવ જોબ્સની પ્રેરણાથી ઘણું પ્રાપ્ત કર્યું છે. 00:02:39.440 --> 00:02:42.447 અને મેં શાળામાં એક એપ ક્લબ શરૂ કર્યું છે, 00:02:43.806 --> 00:02:47.679 અને મારી શાળામાં એક શિક્ષક, મારા એપ ક્લબને પ્રાયોજિત કરી રહ્યા છે. 00:02:48.042 --> 00:02:50.590 મારી શાળામાંથી કોઈપણ વિદ્યાર્થી આવી શકે, 00:02:51.408 --> 00:02:53.434 અને એપ ડિઝાઈન કરવાનું શીખી શકે છે. 00:02:54.407 --> 00:02:57.407 આ એવું છે જ્યાં હું બીજા સાથે મારા અનુભવ વહેંચું છું. 00:02:58.522 --> 00:03:02.082 આ પ્રકારના કાર્યક્રમ છે, જ્યાં તેને આઇપેડ પાઇલટ પ્રોગ્રામ કહેવામાં આવે છે, 00:03:02.992 --> 00:03:04.765 અને કેટલાક અલગ પણ છે. 00:03:04.786 --> 00:03:07.080 હું ભાગ્યશાળી છું કે, હું તેનો એક ભાગ છું. 00:03:07.401 --> 00:03:11.593 એક મોટો પડકાર છે કે, આઇપેડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, 00:03:11.630 --> 00:03:14.630 અને આપણે કઈ એપ્સને આઇપેડમાં રાખવી જોઈએ. 00:03:14.944 --> 00:03:18.425 તેથી અમને શાળામાં શિક્ષકો તરફથી પ્રતિક્રિયા મળી રહી છે, 00:03:18.487 --> 00:03:20.877 કે તેમને કયા પ્રકારની એપ્સ પસંદ છે. 00:03:20.898 --> 00:03:23.410 જ્યારે અમે એપ ડિઝાઈન કરીએ છીએ, અને તેને વહેંચીએ છીએ, 00:03:23.600 --> 00:03:27.376 તે સ્થાનિક જિલ્લાઓ માટે મફત હશે 00:03:28.170 --> 00:03:31.060 અને અન્ય જિલ્લાઓ જેને અમે વહેંચીએ છીએ, તે બધા પૈસા 00:03:31.060 --> 00:03:33.471 સ્થાનિક શિક્ષણ ફાઉંડેશનમાં જશે. 00:03:34.882 --> 00:03:38.883 આ દિવસોમાં, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 00:03:38.904 --> 00:03:42.431 શિક્ષકોથી થોડું વધુ જાણે છે, તકનીક સાથે. (હાસ્ય) 00:03:46.068 --> 00:03:49.068 તેથી - (હાસ્ય) 00:03:50.224 --> 00:03:53.001 માફ કરશો - (હાસ્ય) 00:03:54.686 --> 00:03:56.977 તો આ શિક્ષકો માટે એક સંસાધન છે, 00:03:56.977 --> 00:03:59.617 અને શિક્ષકોએ આ સંસાધનોને ઓળખવા જોઈએ 00:03:59.617 --> 00:04:01.715 અને તેનો સારો ઉપયોગ કરવો જોઈએ. 00:04:03.437 --> 00:04:07.297 હું એ કહીને સમાપ્ત કરવા માંગું છું કે, હું ભવિષ્યમાં શું કરવા માંગુ છું. 00:04:08.262 --> 00:04:11.674 સૌ પ્રથમ, હું વધુ એપ્સ અને ગેમ્સ બનાવવા માંગુ છું. 00:04:12.245 --> 00:04:15.492 હું એક એપ બનાવવા માટે, એક અન્ય પક્ષ સાથે કામ કરી રહ્યો છું. 00:04:15.939 --> 00:04:19.584 હું એન્ડ્રોઇડ પ્રોગ્રામિંગ અને ડેવલપમેંટમાં આવવા માંગુ છું, 00:04:19.880 --> 00:04:22.346 અને હું મારા એપ ક્લબને ચાલુ રાખવા માંગુ છું, 00:04:22.367 --> 00:04:24.314 અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વહેંચવાની 00:04:24.335 --> 00:04:26.201 અન્ય રીતો શોધવા માંગુ છું. 00:04:26.201 --> 00:04:28.092 આભાર. (અભિવાદન)