[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:04.57,0:00:07.67,Default,,0000,0000,0000,,સૌને નમસ્કાર,\Nમારું નામ થોમસ સ્વરાઝ છે. Dialogue: 0,0:00:08.34,0:00:11.60,Default,,0000,0000,0000,,મને કમ્પ્યુટર અને ટેકનોલોજી માટે\Nહમેંશથી આકર્ષણ રહ્યું છે, Dialogue: 0,0:00:11.63,0:00:13.66,Default,,0000,0000,0000,,અને મેં કેટલીક એપ્સ બનાવી છે, આઇફોન, Dialogue: 0,0:00:13.68,0:00:15.32,Default,,0000,0000,0000,,આઇપોડ ટચ, અને આઇપેડ માટે. Dialogue: 0,0:00:15.34,0:00:17.60,Default,,0000,0000,0000,,હું આજે તમારી સાથે,\Nથોડું વહેંચવા ઈચ્છું છું. Dialogue: 0,0:00:18.34,0:00:22.25,Default,,0000,0000,0000,,મારી પ્રથમ એપ એક અનોખી, ભવિષ્ય \Nકહેનાર હતી. જેને "અર્થ ફોર્ચ્યુન" કહે છે. Dialogue: 0,0:00:22.28,0:00:24.91,Default,,0000,0000,0000,,તે પૃથ્વીના વિભિન્ન રંગો પ્રદર્શિત કરશે. Dialogue: 0,0:00:24.94,0:00:27.59,Default,,0000,0000,0000,,તમારું ભાગ્ય શું હતું, \Nતેના પર નિર્ભર કરે છે. Dialogue: 0,0:00:27.66,0:00:30.28,Default,,0000,0000,0000,,મારી પ્રિય અને સૌથી સફળ એપ, Dialogue: 0,0:00:31.13,0:00:34.23,Default,,0000,0000,0000,,"બસ્ટિન જિબર" છે. કે જે, Dialogue: 0,0:00:34.25,0:00:37.25,Default,,0000,0000,0000,,કે જે, જસ્ટિન બીબર વેક-એ-મોલ છે. Dialogue: 0,0:00:38.52,0:00:41.83,Default,,0000,0000,0000,,મેં એટલા માટે બનાવી કે,\Nશાળામાં ઘણા બધા લોકો Dialogue: 0,0:00:41.85,0:00:44.14,Default,,0000,0000,0000,,જસ્ટિન બીબરને થોડા નાપસંદ કરતાં હતા, Dialogue: 0,0:00:44.16,0:00:46.74,Default,,0000,0000,0000,,તેથી મેં આ એપ બનાવવાનું નક્કી કર્યું. Dialogue: 0,0:00:47.66,0:00:49.77,Default,,0000,0000,0000,,તો હું આ પ્રોગ્રામિંગ કરવા માટે ગયો, Dialogue: 0,0:00:49.79,0:00:52.79,Default,,0000,0000,0000,,અને મેં 2010 માં રજાઓની\Nઠીક પહેલા તે ચાલુ કર્યું. Dialogue: 0,0:00:53.89,0:00:57.21,Default,,0000,0000,0000,,ઘણા બધા લોકો મને પૂછે છે કે,\Nમેં આ કેવી રીતે બનાવ્યું ? Dialogue: 0,0:00:57.64,0:01:00.54,Default,,0000,0000,0000,,ઘણી વખત આ એટલા માટે કે,\Nએ વ્યક્તિ જેને પ્રશ્ન પૂછ્યો, Dialogue: 0,0:01:00.57,0:01:02.63,Default,,0000,0000,0000,,તે પણ એપ બનાવવા માંગે છે. Dialogue: 0,0:01:02.65,0:01:05.46,Default,,0000,0000,0000,,આ દિવસોમાં ઘણા બાળકો\Nરમતો રમવાનું પસંદ છે, Dialogue: 0,0:01:05.81,0:01:07.87,Default,,0000,0000,0000,,પરંતુ હવે તેઓ તેને બનાવવા માંગે છે, Dialogue: 0,0:01:07.89,0:01:09.39,Default,,0000,0000,0000,,અને તે મુશ્કેલ છે, Dialogue: 0,0:01:09.41,0:01:12.24,Default,,0000,0000,0000,,કારણ કે ઘણા બાળકો નથી જાણતા કે,\Nપ્રોગ્રામ કેવી રીતે બનાવવો, Dialogue: 0,0:01:12.34,0:01:14.40,Default,,0000,0000,0000,,તે શોધવા માટે ક્યાં જવું. Dialogue: 0,0:01:14.42,0:01:16.79,Default,,0000,0000,0000,,જેમ, ફૂટબોલ માટે,\Nફૂટબોલ ટીમ પાસે જઈ શકીએ છીએ. Dialogue: 0,0:01:16.82,0:01:19.62,Default,,0000,0000,0000,,વાયોલિન માટે, તમે \Nવાયોલિન શીખી શકો છો. Dialogue: 0,0:01:19.84,0:01:22.16,Default,,0000,0000,0000,,પરંતુ શું થશે, જો તમે\Nએક એપ બનાવવા માંગો છો ? Dialogue: 0,0:01:22.18,0:01:24.50,Default,,0000,0000,0000,,અને બાળકના માતા-પિતાએ ભાગ્યે જ Dialogue: 0,0:01:24.50,0:01:27.10,Default,,0000,0000,0000,,આમાનું કેટલુક કર્યું હશે,\Nજ્યારે તેઓ જુવાન હતા, Dialogue: 0,0:01:27.10,0:01:29.48,Default,,0000,0000,0000,,પરંતુ ઘણા માતા-પિતાએ એપ લખી નથી. Dialogue: 0,0:01:30.15,0:01:32.60,Default,,0000,0000,0000,,એપ કેવી રીતે બનાવવી તે જાણવા,\Nતમે ક્યાં જાઓ છો ? Dialogue: 0,0:01:32.62,0:01:35.62,Default,,0000,0000,0000,,સારું, તે જ રીતે મેં તેને પ્રાપ્ત કર્યું,\Nઆ જે મેં કર્યું છે. Dialogue: 0,0:01:35.73,0:01:38.20,Default,,0000,0000,0000,,સૌ પ્રથમ, હું અન્ય પ્રોગ્રામિંગ Dialogue: 0,0:01:38.20,0:01:42.37,Default,,0000,0000,0000,,ભાષાઓમાં પ્રોગ્રામિંગ કરી રહ્યો છું,\Nમૂળભૂત બાબતોને નીચે ઉતારવા માટે, Dialogue: 0,0:01:42.47,0:01:45.47,Default,,0000,0000,0000,,જેમ કે પાયથોન, સી, જાવા, વગેરે. Dialogue: 0,0:01:46.97,0:01:49.50,Default,,0000,0000,0000,,અને પછી એપલે આઇફોન બહાર પાડ્યા, Dialogue: 0,0:01:49.52,0:01:52.40,Default,,0000,0000,0000,,અને આ સાથે, આઇફોન\Nસોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ, Dialogue: 0,0:01:52.42,0:01:56.09,Default,,0000,0000,0000,,અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ,\Nઉપકરણોનો એક સમૂહ છે, Dialogue: 0,0:01:56.11,0:01:59.11,Default,,0000,0000,0000,,આઇફોન એપ બનાવવા માટે\Nઅને પ્રોગ્રામિંગ માટે. Dialogue: 0,0:02:00.09,0:02:03.09,Default,,0000,0000,0000,,તેને મારે માટે શક્યતાઓની\Nએક નવી દુનિયા ખોલી દીધી, Dialogue: 0,0:02:03.42,0:02:06.93,Default,,0000,0000,0000,,અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ સાથે\Nથોડું રમ્યા પછી, Dialogue: 0,0:02:06.95,0:02:09.95,Default,,0000,0000,0000,,મેં કેટલીક એપ બનાવી,\Nમેં કેટલીક પરીક્ષણ એપ બનાવી. Dialogue: 0,0:02:10.20,0:02:12.97,Default,,0000,0000,0000,,જેમાંથી એક થઈ "અર્થ ફોર્ચ્યુન". Dialogue: 0,0:02:12.99,0:02:15.82,Default,,0000,0000,0000,,અને હું એપ સ્ટોર પર "અર્થ ફોર્ચ્યુન"\Nનાખવા માટે તૈયાર હતો, Dialogue: 0,0:02:15.84,0:02:20.17,Default,,0000,0000,0000,,અને તેથી મેં મારા માતા-પિતાને\N99 ડોલર ચૂકવવા માટે મનાવી લીધા, Dialogue: 0,0:02:20.19,0:02:22.70,Default,,0000,0000,0000,,મારી એપ્સ, એપ્સ સ્ટોર પર મૂકવા માટે. Dialogue: 0,0:02:22.93,0:02:25.93,Default,,0000,0000,0000,,તેઓ સંમત થયા, અને હવે મારી પાસે\Nએપ્સ સ્ટોર પર એપ્સ છે. Dialogue: 0,0:02:27.32,0:02:29.63,Default,,0000,0000,0000,,મેં ખૂબ રસ અને પ્રોત્સાહન લીધું છે, Dialogue: 0,0:02:29.66,0:02:31.59,Default,,0000,0000,0000,,મારા પરિવાર, મિત્રો, શિક્ષકો તરફથી Dialogue: 0,0:02:31.62,0:02:33.43,Default,,0000,0000,0000,,અને એપલ સ્ટોરના લોકો પાસેથી પણ, Dialogue: 0,0:02:33.45,0:02:35.71,Default,,0000,0000,0000,,અને આ મારા માટે ખૂબ મોટી મદદ છે. Dialogue: 0,0:02:36.30,0:02:39.30,Default,,0000,0000,0000,,મેં સ્ટીવ જોબ્સની પ્રેરણાથી\Nઘણું પ્રાપ્ત કર્યું છે. Dialogue: 0,0:02:39.44,0:02:42.45,Default,,0000,0000,0000,,અને મેં શાળામાં એક એપ ક્લબ શરૂ કર્યું છે, Dialogue: 0,0:02:43.81,0:02:47.68,Default,,0000,0000,0000,,અને મારી શાળામાં એક શિક્ષક,\Nમારા એપ ક્લબને પ્રાયોજિત કરી રહ્યા છે. Dialogue: 0,0:02:48.04,0:02:50.59,Default,,0000,0000,0000,,મારી શાળામાંથી કોઈપણ વિદ્યાર્થી આવી શકે, Dialogue: 0,0:02:51.41,0:02:53.43,Default,,0000,0000,0000,,અને એપ ડિઝાઈન કરવાનું શીખી શકે છે. Dialogue: 0,0:02:54.41,0:02:57.41,Default,,0000,0000,0000,,આ એવું છે જ્યાં હું બીજા સાથે\Nમારા અનુભવ વહેંચું છું. Dialogue: 0,0:02:58.52,0:03:02.08,Default,,0000,0000,0000,,આ પ્રકારના કાર્યક્રમ છે, જ્યાં તેને\Nઆઇપેડ પાઇલટ પ્રોગ્રામ કહેવામાં આવે છે, Dialogue: 0,0:03:02.99,0:03:04.76,Default,,0000,0000,0000,,અને કેટલાક અલગ પણ છે. Dialogue: 0,0:03:04.79,0:03:07.08,Default,,0000,0000,0000,,હું ભાગ્યશાળી છું કે, હું તેનો એક ભાગ છું. Dialogue: 0,0:03:07.40,0:03:11.59,Default,,0000,0000,0000,,એક મોટો પડકાર છે કે,\Nઆઇપેડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, Dialogue: 0,0:03:11.63,0:03:14.63,Default,,0000,0000,0000,,અને આપણે કઈ એપ્સને આઇપેડમાં રાખવી જોઈએ. Dialogue: 0,0:03:14.94,0:03:18.42,Default,,0000,0000,0000,,તેથી અમને શાળામાં શિક્ષકો તરફથી\Nપ્રતિક્રિયા મળી રહી છે, Dialogue: 0,0:03:18.49,0:03:20.88,Default,,0000,0000,0000,,કે તેમને કયા પ્રકારની એપ્સ પસંદ છે. Dialogue: 0,0:03:20.90,0:03:23.41,Default,,0000,0000,0000,,જ્યારે અમે એપ ડિઝાઈન કરીએ છીએ,\Nઅને તેને વહેંચીએ છીએ, Dialogue: 0,0:03:23.60,0:03:27.38,Default,,0000,0000,0000,,તે સ્થાનિક જિલ્લાઓ માટે મફત હશે Dialogue: 0,0:03:28.17,0:03:31.06,Default,,0000,0000,0000,,અને અન્ય જિલ્લાઓ જેને અમે\Nવહેંચીએ છીએ, તે બધા પૈસા Dialogue: 0,0:03:31.06,0:03:33.47,Default,,0000,0000,0000,,સ્થાનિક શિક્ષણ ફાઉંડેશનમાં જશે. Dialogue: 0,0:03:34.88,0:03:38.88,Default,,0000,0000,0000,,આ દિવસોમાં, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ Dialogue: 0,0:03:38.90,0:03:42.43,Default,,0000,0000,0000,,શિક્ષકોથી થોડું વધુ જાણે છે,\Nતકનીક સાથે. (હાસ્ય) Dialogue: 0,0:03:46.07,0:03:49.07,Default,,0000,0000,0000,,તેથી - (હાસ્ય) Dialogue: 0,0:03:50.22,0:03:53.00,Default,,0000,0000,0000,,માફ કરશો - (હાસ્ય) Dialogue: 0,0:03:54.69,0:03:56.98,Default,,0000,0000,0000,,તો આ શિક્ષકો માટે એક સંસાધન છે, Dialogue: 0,0:03:56.98,0:03:59.62,Default,,0000,0000,0000,,અને શિક્ષકોએ આ સંસાધનોને ઓળખવા જોઈએ Dialogue: 0,0:03:59.62,0:04:01.72,Default,,0000,0000,0000,,અને તેનો સારો ઉપયોગ કરવો જોઈએ. Dialogue: 0,0:04:03.44,0:04:07.30,Default,,0000,0000,0000,,હું એ કહીને સમાપ્ત કરવા માંગું છું કે,\Nહું ભવિષ્યમાં શું કરવા માંગુ છું. Dialogue: 0,0:04:08.26,0:04:11.67,Default,,0000,0000,0000,,સૌ પ્રથમ, હું વધુ એપ્સ અને\Nગેમ્સ બનાવવા માંગુ છું. Dialogue: 0,0:04:12.24,0:04:15.49,Default,,0000,0000,0000,,હું એક એપ બનાવવા માટે,\Nએક અન્ય પક્ષ સાથે કામ કરી રહ્યો છું. Dialogue: 0,0:04:15.94,0:04:19.58,Default,,0000,0000,0000,,હું એન્ડ્રોઇડ પ્રોગ્રામિંગ અને\Nડેવલપમેંટમાં આવવા માંગુ છું, Dialogue: 0,0:04:19.88,0:04:22.35,Default,,0000,0000,0000,,અને હું મારા એપ ક્લબને\Nચાલુ રાખવા માંગુ છું, Dialogue: 0,0:04:22.37,0:04:24.31,Default,,0000,0000,0000,,અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વહેંચવાની Dialogue: 0,0:04:24.34,0:04:26.20,Default,,0000,0000,0000,,અન્ય રીતો શોધવા માંગુ છું. Dialogue: 0,0:04:26.20,0:04:28.09,Default,,0000,0000,0000,,આભાર.\N(અભિવાદન)