0:00:04.566,0:00:07.670 સૌને નમસ્કાર,[br]મારું નામ થોમસ સ્વરાઝ છે. 0:00:08.337,0:00:11.601 મને કમ્પ્યુટર અને ટેકનોલોજી માટે[br]હમેંશથી આકર્ષણ રહ્યું છે, 0:00:11.628,0:00:13.659 અને મેં કેટલીક એપ્સ બનાવી છે, આઇફોન, 0:00:13.680,0:00:15.315 આઇપોડ ટચ, અને આઇપેડ માટે. 0:00:15.336,0:00:17.599 હું આજે તમારી સાથે,[br]થોડું વહેંચવા ઈચ્છું છું. 0:00:18.344,0:00:22.251 મારી પ્રથમ એપ એક અનોખી, ભવિષ્ય [br]કહેનાર હતી. જેને "અર્થ ફોર્ચ્યુન" કહે છે. 0:00:22.282,0:00:24.911 તે પૃથ્વીના વિભિન્ન રંગો પ્રદર્શિત કરશે. 0:00:24.937,0:00:27.593 તમારું ભાગ્ય શું હતું, [br]તેના પર નિર્ભર કરે છે. 0:00:27.662,0:00:30.280 મારી પ્રિય અને સૌથી સફળ એપ, 0:00:31.126,0:00:34.232 "બસ્ટિન જિબર" છે. કે જે, 0:00:34.253,0:00:37.253 કે જે, જસ્ટિન બીબર વેક-એ-મોલ છે. 0:00:38.517,0:00:41.828 મેં એટલા માટે બનાવી કે,[br]શાળામાં ઘણા બધા લોકો 0:00:41.849,0:00:44.138 જસ્ટિન બીબરને થોડા નાપસંદ કરતાં હતા, 0:00:44.159,0:00:46.735 તેથી મેં આ એપ બનાવવાનું નક્કી કર્યું. 0:00:47.655,0:00:49.772 તો હું આ પ્રોગ્રામિંગ કરવા માટે ગયો, 0:00:49.793,0:00:52.793 અને મેં 2010 માં રજાઓની[br]ઠીક પહેલા તે ચાલુ કર્યું. 0:00:53.890,0:00:57.213 ઘણા બધા લોકો મને પૂછે છે કે,[br]મેં આ કેવી રીતે બનાવ્યું ? 0:00:57.635,0:01:00.545 ઘણી વખત આ એટલા માટે કે,[br]એ વ્યક્તિ જેને પ્રશ્ન પૂછ્યો, 0:01:00.566,0:01:02.628 તે પણ એપ બનાવવા માંગે છે. 0:01:02.653,0:01:05.456 આ દિવસોમાં ઘણા બાળકો[br]રમતો રમવાનું પસંદ છે, 0:01:05.813,0:01:07.872 પરંતુ હવે તેઓ તેને બનાવવા માંગે છે, 0:01:07.893,0:01:09.393 અને તે મુશ્કેલ છે, 0:01:09.414,0:01:12.243 કારણ કે ઘણા બાળકો નથી જાણતા કે,[br]પ્રોગ્રામ કેવી રીતે બનાવવો, 0:01:12.343,0:01:14.398 તે શોધવા માટે ક્યાં જવું. 0:01:14.419,0:01:16.789 જેમ, ફૂટબોલ માટે,[br]ફૂટબોલ ટીમ પાસે જઈ શકીએ છીએ. 0:01:16.821,0:01:19.618 વાયોલિન માટે, તમે [br]વાયોલિન શીખી શકો છો. 0:01:19.838,0:01:22.158 પરંતુ શું થશે, જો તમે[br]એક એપ બનાવવા માંગો છો ? 0:01:22.179,0:01:24.495 અને બાળકના માતા-પિતાએ ભાગ્યે જ 0:01:24.495,0:01:27.103 આમાનું કેટલુક કર્યું હશે,[br]જ્યારે તેઓ જુવાન હતા, 0:01:27.103,0:01:29.482 પરંતુ ઘણા માતા-પિતાએ એપ લખી નથી. 0:01:30.152,0:01:32.600 એપ કેવી રીતે બનાવવી તે જાણવા,[br]તમે ક્યાં જાઓ છો ? 0:01:32.621,0:01:35.621 સારું, તે જ રીતે મેં તેને પ્રાપ્ત કર્યું,[br]આ જે મેં કર્યું છે. 0:01:35.729,0:01:38.195 સૌ પ્રથમ, હું અન્ય પ્રોગ્રામિંગ 0:01:38.195,0:01:42.373 ભાષાઓમાં પ્રોગ્રામિંગ કરી રહ્યો છું,[br]મૂળભૂત બાબતોને નીચે ઉતારવા માટે, 0:01:42.472,0:01:45.472 જેમ કે પાયથોન, સી, જાવા, વગેરે. 0:01:46.968,0:01:49.495 અને પછી એપલે આઇફોન બહાર પાડ્યા, 0:01:49.516,0:01:52.397 અને આ સાથે, આઇફોન[br]સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ, 0:01:52.418,0:01:56.090 અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ,[br]ઉપકરણોનો એક સમૂહ છે, 0:01:56.111,0:01:59.111 આઇફોન એપ બનાવવા માટે[br]અને પ્રોગ્રામિંગ માટે. 0:02:00.094,0:02:03.094 તેને મારે માટે શક્યતાઓની[br]એક નવી દુનિયા ખોલી દીધી, 0:02:03.417,0:02:06.933 અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ સાથે[br]થોડું રમ્યા પછી, 0:02:06.954,0:02:09.954 મેં કેટલીક એપ બનાવી,[br]મેં કેટલીક પરીક્ષણ એપ બનાવી. 0:02:10.205,0:02:12.972 જેમાંથી એક થઈ "અર્થ ફોર્ચ્યુન". 0:02:12.993,0:02:15.816 અને હું એપ સ્ટોર પર "અર્થ ફોર્ચ્યુન"[br]નાખવા માટે તૈયાર હતો, 0:02:15.837,0:02:20.168 અને તેથી મેં મારા માતા-પિતાને[br]99 ડોલર ચૂકવવા માટે મનાવી લીધા, 0:02:20.189,0:02:22.704 મારી એપ્સ, એપ્સ સ્ટોર પર મૂકવા માટે. 0:02:22.927,0:02:25.927 તેઓ સંમત થયા, અને હવે મારી પાસે[br]એપ્સ સ્ટોર પર એપ્સ છે. 0:02:27.321,0:02:29.634 મેં ખૂબ રસ અને પ્રોત્સાહન લીધું છે, 0:02:29.655,0:02:31.594 મારા પરિવાર, મિત્રો, શિક્ષકો તરફથી 0:02:31.615,0:02:33.428 અને એપલ સ્ટોરના લોકો પાસેથી પણ, 0:02:33.449,0:02:35.708 અને આ મારા માટે ખૂબ મોટી મદદ છે. 0:02:36.297,0:02:39.297 મેં સ્ટીવ જોબ્સની પ્રેરણાથી[br]ઘણું પ્રાપ્ત કર્યું છે. 0:02:39.440,0:02:42.447 અને મેં શાળામાં એક એપ ક્લબ શરૂ કર્યું છે, 0:02:43.806,0:02:47.679 અને મારી શાળામાં એક શિક્ષક,[br]મારા એપ ક્લબને પ્રાયોજિત કરી રહ્યા છે. 0:02:48.042,0:02:50.590 મારી શાળામાંથી કોઈપણ વિદ્યાર્થી આવી શકે, 0:02:51.408,0:02:53.434 અને એપ ડિઝાઈન કરવાનું શીખી શકે છે. 0:02:54.407,0:02:57.407 આ એવું છે જ્યાં હું બીજા સાથે[br]મારા અનુભવ વહેંચું છું. 0:02:58.522,0:03:02.082 આ પ્રકારના કાર્યક્રમ છે, જ્યાં તેને[br]આઇપેડ પાઇલટ પ્રોગ્રામ કહેવામાં આવે છે, 0:03:02.992,0:03:04.765 અને કેટલાક અલગ પણ છે. 0:03:04.786,0:03:07.080 હું ભાગ્યશાળી છું કે, હું તેનો એક ભાગ છું. 0:03:07.401,0:03:11.593 એક મોટો પડકાર છે કે,[br]આઇપેડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, 0:03:11.630,0:03:14.630 અને આપણે કઈ એપ્સને આઇપેડમાં રાખવી જોઈએ. 0:03:14.944,0:03:18.425 તેથી અમને શાળામાં શિક્ષકો તરફથી[br]પ્રતિક્રિયા મળી રહી છે, 0:03:18.487,0:03:20.877 કે તેમને કયા પ્રકારની એપ્સ પસંદ છે. 0:03:20.898,0:03:23.410 જ્યારે અમે એપ ડિઝાઈન કરીએ છીએ,[br]અને તેને વહેંચીએ છીએ, 0:03:23.600,0:03:27.376 તે સ્થાનિક જિલ્લાઓ માટે મફત હશે 0:03:28.170,0:03:31.060 અને અન્ય જિલ્લાઓ જેને અમે[br]વહેંચીએ છીએ, તે બધા પૈસા 0:03:31.060,0:03:33.471 સ્થાનિક શિક્ષણ ફાઉંડેશનમાં જશે. 0:03:34.882,0:03:38.883 આ દિવસોમાં, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 0:03:38.904,0:03:42.431 શિક્ષકોથી થોડું વધુ જાણે છે,[br]તકનીક સાથે. (હાસ્ય) 0:03:46.068,0:03:49.068 તેથી - (હાસ્ય) 0:03:50.224,0:03:53.001 માફ કરશો - (હાસ્ય) 0:03:54.686,0:03:56.977 તો આ શિક્ષકો માટે એક સંસાધન છે, 0:03:56.977,0:03:59.617 અને શિક્ષકોએ આ સંસાધનોને ઓળખવા જોઈએ 0:03:59.617,0:04:01.715 અને તેનો સારો ઉપયોગ કરવો જોઈએ. 0:04:03.437,0:04:07.297 હું એ કહીને સમાપ્ત કરવા માંગું છું કે,[br]હું ભવિષ્યમાં શું કરવા માંગુ છું. 0:04:08.262,0:04:11.674 સૌ પ્રથમ, હું વધુ એપ્સ અને[br]ગેમ્સ બનાવવા માંગુ છું. 0:04:12.245,0:04:15.492 હું એક એપ બનાવવા માટે,[br]એક અન્ય પક્ષ સાથે કામ કરી રહ્યો છું. 0:04:15.939,0:04:19.584 હું એન્ડ્રોઇડ પ્રોગ્રામિંગ અને[br]ડેવલપમેંટમાં આવવા માંગુ છું, 0:04:19.880,0:04:22.346 અને હું મારા એપ ક્લબને[br]ચાલુ રાખવા માંગુ છું, 0:04:22.367,0:04:24.314 અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વહેંચવાની 0:04:24.335,0:04:26.201 અન્ય રીતો શોધવા માંગુ છું. 0:04:26.201,0:04:28.092 આભાર.[br](અભિવાદન)