9:59:59.000,9:59:59.000 દાખલો જે પહેલાં કર્યો તે ગુણાકાર હતો. 0:00:00.940,0:00:03.530 સ્વાગત છે આપનું, નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને 0:00:03.530,0:00:05.270 ભાગાકાર ના વિડીઓમાં 0:00:05.270,0:00:06.750 ચાલો શરૂ કરીએ. 0:00:06.750,0:00:08.920 મને લાગે છે કે તમને નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર 0:00:08.920,0:00:10.730 છે તે કરતાં ઘણાં સરળ જણાશે 0:00:13.867,0:00:16.168 જે હું તમને સરળતાથી સમજાવીશ 0:00:20.994,0:00:25.220 તો આના મૂળભૂત નિયમો છે કે જયારે તમે બે નકારાત્મક સંખ્યાઓને ગુણો, 0:00:25.220,0:00:31.790 જેમકે નકારાત્મક ૨ ગુણ્યા નકારાત્મક ૨. 0:00:31.790,0:00:33.970 તો પહેલાં એ સમજો કે બેય સંખ્યાઓમાં 0:00:33.970,0:00:35.240 નકારાત્મક સંજ્ઞા છેજ નહિ 0:00:35.240,0:00:40.150 અને તે પ્રમાણે, ૨ ગુણ્યા ૨ બરાબર ૪. 0:00:40.150,0:00:42.670 અને અહિયા એવું થશે કે નકારાત્મક ગુણ્યા 0:00:42.670,0:00:45.175 નાકારતમાં, બરાબર સકારાત્મક. 0:00:45.175,0:00:47.710 તો ચાલો પહેલો નિયમ લખીએ. 0:00:47.710,0:00:54.285 એક નકારાત્મક ગુણ્યા એક નકારાત્મક બરાબર એક સકારાત્મક. 0:00:56.854,0:01:01.892 નકારાત્મક ૨ ગુણ્યા સકારાત્મક ૨ હોય તો શું થાય? 0:01:01.892,0:01:04.770 એ સંજોગમાં, ચાલો પહેલાં જોઈએ કે 0:01:04.770,0:01:06.060 બેઉ સંખ્યાઓ ને વગર સંજ્ઞાએ જોઈએ 0:01:06.060,0:01:10.170 આપણને ખ્યાલ છે કે ૨ ગુણ્યા ૨ બરાબર ૪ થાય. 0:01:10.170,0:01:13.740 પણ અહિયાં એક નકારાત્મક અને એક સકારાત્મક ૨ છે, અને 0:01:13.740,0:01:15.910 તેનો મતલબ એ કે, જયારે એક નકારાત્મક ને ગુણો 0:01:15.910,0:01:18.920 એક સકારાત્મક સાથે તો તમને એક નકારાત્મક મળે છે. 0:01:18.920,0:01:20.260 તો એ છે બીજો નિયમ. 0:01:20.260,0:01:29.009 નકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર નકારાત્મક. 0:01:29.009,0:01:34.786 સકારાત્મક ૨ ગુણ્યા નકારાત્મક ૨ નો જવાબ શું આવે? 0:01:34.786,0:01:37.140 મને લાગે છે કે તમે આનો ખરો અંદાજ લગાવી શકશો, 0:01:37.140,0:01:41.170 કેમકે આ બન્ને સરખા હોઈ મારા ખ્યાલ થી તે 0:01:41.170,0:01:44.800 સકર્મક ગુણ છે, ના, ના મને લાગે છે કે તે 0:01:44.800,0:01:45.860 વહેવારિક ગુણ છે 0:01:45.860,0:01:47.700 મારે આને યાદ રાખવું પડશે 0:01:47.700,0:01:51.780 પણ ૨ ગુણ્યા નકારાત્મક ૨, તે નકારાત્મક ૪ બરાબર છે. 0:01:51.780,0:01:57.640 તો અહિયાં છે છેલ્લો નિયમ, કે સકારાત્મક ગુણ્યા નકારાત્મક 0:01:57.640,0:01:58.980 પણ નકારાત્મક બરાબર હોય છે. 0:01:58.980,0:02:01.490 અને આ છેલ્લા બે નિયમો, એક રીતે 0:02:03.985,0:02:04.990 સરખા છે. 0:02:04.990,0:02:07.570 એક નકારાત્મક ગુણ્યા સકારાત્મક એ નકારાત્મક, અથવા એક સકારાત્મક 0:02:07.570,0:02:09.140 ગુણ્યા નકારાત્મક પણ નકારાત્મક. 0:02:09.140,0:02:13.730 તમે એમ પણ કહી શકો કે જયારે બન્ને સંજ્ઞાઓ અલગ હોય, 0:02:13.730,0:02:16.400 અને તેનાં ગુણાકાર કરો, તો તમને એક નકારાત્મક સંખ્યા મળશે. 0:02:16.400,0:02:18.890 અને તમને પહેલાથીજ ખ્યાલ હશે કે 0:02:18.890,0:02:21.550 સકારાત્મક ગુણ્યા સકારાત્મક 0:02:21.550,0:02:22.840 તે તો સકારાત્મક જ હોય. 0:02:22.840,0:02:23.900 તો ચાલો ફરી એક વાર જોઈએ 0:02:23.900,0:02:27.970 નકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે સકારાત્મક 0:02:27.970,0:02:30.390 નકારાત્મક ગુણ્યા સકારાત્મક એટલે નકારાત્મક 0:02:30.390,0:02:32.730 સકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે નકારાત્મક 0:02:32.730,0:02:36.290 અને સકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર સકારાત્મક. 0:02:36.290,0:02:39.980 મને લાગે છે કે છેલ્લે તમે મુંઝવાયા હશો 0:02:39.980,0:02:42.270 તો હું તેને તમારા માટે સરળ બનાવું 0:02:42.270,0:02:46.350 જો હું તમને કહું કે જયારે તમે ગુણાકાર કરો છો ત્યારે 0:02:46.350,0:02:55.175 બન્ને સરખી સંજ્ઞાઓ નો જવાબ હમેશા સકારાત્મક હોય. 0:02:55.175,0:02:57.840 અને બન્ને જુદી સંજ્ઞાઓ નો જવાબ નકારાત્મક હોય 0:03:11.010,0:03:17.780 તો તે પ્રમાણે જોઈએ તો ૧ ગુણ્યા ૧ બરાબર ૧ હોય 0:03:17.780,0:03:22.120 અને નકારાત્મક ૧ ગુણ્યા નકારાત્મક ૧ બરાબર 0:03:22.120,0:03:23.510 પણ સકારાત્મક ૧ જ હોય. 0:03:23.510,0:03:29.150 અથવા તો હું કહું કે ૧ ગુણ્યા નકારાત્મક ૧ બરાબર નકારાત્મક ૧, 0:03:29.150,0:03:32.600 નકારાત્મક ૧ ગુણ્યા ૧ બરાબર પણ નકારાત્મક ૧ જ હોય. 0:03:32.600,0:03:36.130 તમે જોયું કે અહિયાં નીચે બે દાખલાઓ મા બે અલગ 0:03:36.130,0:03:38.590 સંજ્ઞાઓ છે, સકારાત્મક ૧ અને નકારાત્મક ૧? 0:03:38.590,0:03:41.120 અને ઉપલા બે દાખલાઓમાં, અહિયાં 0:03:41.120,0:03:42.680 બન્ને ૧ સકારાત્મક છે. 0:03:42.680,0:03:45.970 અને આ બન્ને ૧ નકારાત્મક છે. 0:03:45.970,0:03:49.110 તો ચાલો થોડાંક દાખલા કરીએ, અને આશા છે 0:03:49.110,0:03:51.510 કે તે આ બધું સમજાવશે, અને તમે પણ અહિયા 0:03:51.510,0:03:56.195 અભ્યાસ દાખલા કરી શકો છો અને હું તમને યુક્તિ પણ આપીશ 0:04:02.855,0:04:06.750 તો જો હું કહું કે નકારાત્મક ૪ ગુણ્યા સકારાત્મક ૩, તો ૪ ગુણ્યા 0:04:06.750,0:04:11.820 ૩ એટલે ૧૨, અને અહિયાં એક નકારાત્મક છે અને એક સકારાત્મક. 0:04:11.820,0:04:15.670 તો અલગ સંજ્ઞાઓ નો મતલબ નકારાત્મક. 0:04:15.670,0:04:19.060 તો નકારાત્મક ૪ ગુણ્યા ૩ બરાબર નકારાત્મક ૧૨. 0:04:19.060,0:04:21.310 તો અહી સમજાવ્યા પ્રમાણે આપણે કહીએ છીએ કે 0:04:21.310,0:04:25.070 નકારાત્મક ૪ ને ૩ ગુણ્યા, તે નકારાત્મક ૪ 0:04:25.070,0:04:27.800 વત્તા નકારાત્મક ૪ વત્તા નકારાત્મક ૪, એટલે કે નકારાત્મક ૧૨. 0:04:27.800,0:04:31.120 જો તમે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદ ની ગણતરી વાળો વિડીઓ ન જોયો હોય 0:04:31.120,0:04:34.200 તો હું તમને તે જોવાની પહેલાં સલાહ આપીશ. 0:04:34.200,0:04:35.210 ચાલો હજી એક દાખલો કરીએ 0:04:35.210,0:04:40.430 જો હું કહું કે ઓછા ૨ ગુણ્યા ઓછા ૭. 0:04:40.430,0:04:42.470 અને તમે વિડીઓને ગમે ત્યારે થોભાવી અને જુઓ કે તમને 0:04:42.470,0:04:44.030 કેટલી સમાજ પડી અને ફરી થી શરૂ કરો કે 0:04:44.030,0:04:45.420 જવાબ શું આવે છે. 0:04:45.420,0:04:51.190 તો, ૨ ગુણ્યા ૭ એટલે ૧૪, અને અહિયાં બન્ને સંજ્ઞાઓ સરખી છે, તો 0:04:51.190,0:04:53.530 તે છે સકારાત્મક ૧૪ -- સામાન્ય રીતે તમે 0:04:53.530,0:04:56.930 સકારાત્મક સંજ્ઞા ન લાખો તો ચાલે પણ આ વધુ સ્વચ્છ છે. 0:04:56.930,0:05:05.880 અને જો હું લઉં -- જરા વિચાર કરવા દો -- ૯ ગુણ્યા નકારાત્મક ૫. 0:05:05.880,0:05:08.800 તો, ૯ ગુણ્યા ૫ એટલે ૪૫. 0:05:08.800,0:05:13.660 અને ફરી એક વાર, સંજ્ઞાઓ અલગ છે તો આ નકારાત્મક હોય. 0:05:13.660,0:05:18.010 અને અંતે જો હું લઉં -- હું લઈશ જરા 0:05:18.010,0:05:24.540 અલગ સંખ્યાઓ -- ઓછા ૫ ગુણ્યા ઓછા ૧૧. 0:05:24.540,0:05:29.730 તો, ૬ ગુણ્યા ૧૧ એટલે ૬૬ અને ત્યારબાદ તે નકારાત્મક અને 0:05:29.730,0:05:31.720 નકારાત્મક, એટલે સકારાત્મક. 0:05:31.720,0:05:32.910 હું તમને હજી એક યુક્તિ વાળો દાખલો આપું છું. 0:05:32.910,0:05:39.100 શૂન્ય બરાબર નકારાત્મક ૧૨ એટલે? 0:05:39.100,0:05:42.740 તો તમે કહેશો કે બન્ને સંજ્ઞાઓ અલગ છે, પણ 0:05:42.740,0:05:46.460 ૦ તો ન સકારાત્મક છે અને ન નકારાત્મક 0:05:46.460,0:05:48.315 અને ૦ બારાબર કંઈપણ તે તોય ૦ જ હોય. 0:05:48.315,0:05:52.080 તેમાં કોઈ ફરક નથી પડતો કે તમે તેને ગુણ્યા કરો તે સંખ્યા 0:05:52.080,0:05:53.650 નકારાત્મક સંખ્યા છે કે સકારાત્મક સંખ્યા. 0:05:53.650,0:05:57.630 ૦ બારાબર ૦ હંમેશા ૦ જ હોય. 0:05:57.630,0:06:00.020 તો ચાલો જોઈએ કે આપણે આજ નિયમો ભાગાકાર માટે અપનાવી શકીએ કે નહિ 0:06:00.020,0:06:03.080 તો અહિયાં પણ એજ નિયમો લાગુ પડે છે. 0:06:03.080,0:06:09.030 જો હું ૯ ભાગ્યા નકારાત્મક ૩કરું. 0:06:09.030,0:06:11.820 તો, પહેલાં તો એ જોઈએ કે ૯ ભાગ્યા ૩ એટલે શું? 0:06:11.820,0:06:13.640 તો એ હશે ૩. 0:06:13.640,0:06:17.920 અને બન્ને ને અલગ સંજ્ઞાઓ છે, સકારાત્મક ૯, નકારાત્મક ૩. 0:06:17.920,0:06:22.190 તો અલગ સંજ્ઞાઓ એટલે નકારાત્મક. 0:06:22.190,0:06:27.520 ૯ ભાગ્યા નકારાત્મક ૩ બરાબર નકારાત્મક ૩. 0:06:27.520,0:06:33.830 ઓછા ૧૬ ભાગ્યા ૮ એટલે? 0:06:33.830,0:06:37.790 તો, ફરી એક વાર, ૧૬ ભાગ્યા ૮ બરાબર ૨, પણ 0:06:37.790,0:06:39.370 સંજ્ઞાઓ અલગ છે. 0:06:39.370,0:06:44.830 નકારાત્મક ૧૬ ભાગ્યા સકારાત્મક ૮, બરાબર નકારાત્મક ૨. 0:06:44.830,0:06:49.140 યાદ રાખો, કે અલગ સંજ્ઞાઓ નો જવાબ નકારાત્મક હશે. 0:06:49.140,0:07:00.500 ઓછા ૫૪ ભાગ્યા ઓછા ૬ એટલે? 0:07:00.500,0:07:04.320 તો, ૫૪ ભાગ્યા ૬ બરાબર ૯. 0:07:04.320,0:07:09.050 અને અહીં બન્ને, ભાજક અને ભાજ્ય 0:07:11.470,0:07:13.890 તે નકારાત્મક છે -- નકારાત્મક ૫૪ અને નકારાત્મક ૬ -- તો તે 0:07:22.470,0:07:24.730 ચાલો હજી એક કરીએ. 0:07:24.730,0:07:30.500 દેખીતી વાત છે કે ૦ ભાગ્યા કંઈપણ તે ૦ જ હોય. 0:07:30.500,0:07:31.510 તે તો સ્વાભાવિક છે. 0:07:31.510,0:07:33.200 અને તેજ રીતે, તમે કંઈપણ ભાગ્યા ૦ ન કરી શકો 0:07:33.200,0:07:36.210 -- તેય ખરું. 0:07:36.210,0:07:38.420 ચાલો હજી એક કરીએ. 0:07:38.420,0:07:41.890 તો -- જરા અલગ સંખ્યાઓ વિચારવા દો -- 0:07:41.890,0:07:44.930 ૪ ભાગ્યા નકારાત્મક ૧ ? 0:07:44.930,0:07:50.610 તો, ૪ ભાગ્યા ૧ બરાબર ૪, પણ સંજ્ઞાઓ અલગ છે. 0:07:50.610,0:07:53.130 તો તે નકારાત્મક ૪ છે. 0:07:53.130,0:07:54.410 મારા ખ્યાલથી હવે સમજાયું હશે. 0:07:54.410,0:07:56.865 તો હવે હું ઈચ્છું છું કે તમે આમાંના કરી શકો એટલા 0:07:56.865,0:08:01.380 નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરો 0:08:01.380,0:08:03.010 અને યુક્તિઓ યાદ કરો 0:08:03.010,0:08:04.260 કે કયો નિયમ લાગુ પડશે. 0:08:04.260,0:08:09.445 અને સમય મળે ત્યારે જરા વિચારો કે કેમ 0:08:09.460,0:08:11.459 આ નિયમો લાગુ પડે છે અને ગુણાકાર કરતી વખતે નકારાત્મક 0:08:11.459,0:08:15.320 સંખ્યા ગુણ્યા સકારાત્મક સંખ્યા નો અર્થ શો થાય. 0:08:15.320,0:08:16.982 અને તે કરતાં પણ રસપ્રદ, નકારાત્મક સંખ્યાને ગુણો 0:08:16.982,0:08:20.230 નકારાત્મક સંખ્યા સાથે. 0:08:20.230,0:08:23.215 પણ મારા ખ્યાલથી હવે તમે તૈયાર છો 0:08:23.215,0:08:27.160 અને અન્ય દાખલા કરી શકશો. 0:08:27.160,0:08:29.020 આવજો.