WEBVTT 00:00:06.229 --> 00:00:09.362 [સાઇન અપ કેવી રીતે કરવું] 00:00:10.621 --> 00:00:13.089 ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં આપનું સ્વાગત છે! 00:00:13.566 --> 00:00:15.112 ફાળો આપવાનું શરૂ કરવા માટે, 00:00:15.137 --> 00:00:18.883 TED.com પર જાઓ અને પ્રોફાઇલ સેટ કરો. 00:00:19.788 --> 00:00:21.475 પછી તમારે નોંધણી કરવાની રહેશે 00:00:21.500 --> 00:00:25.378 અમારા ઓનલાઇન અનુવાદ અને અનુલેખન માટેના ટૂલ, Amara માં. 00:00:25.692 --> 00:00:28.682 આમ કરવા માટે, Amara.org પર જાઓ 00:00:29.539 --> 00:00:34.084 અને પછી તમારી TED પ્રોફાઇલનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો. 00:00:38.458 --> 00:00:40.227 હવે તમારી ભાષાઓ પસંદ કરો. 00:00:40.672 --> 00:00:42.268 ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં, 00:00:42.293 --> 00:00:45.082 અંગ્રેજી TEDTalks નું અનુવાદ કરવા ઉપરાંત, 00:00:45.186 --> 00:00:48.106 અન્ય ભાષાઓમાં વિતરિત TEDxTalks નું પણ 00:00:48.241 --> 00:00:51.122 તમે અનુવાદ અને અનુલેખન કરી શકો છો. 00:00:51.680 --> 00:00:54.441 તેથી અહીં, બધી ભાષાઓ પસંદ કરો 00:00:54.466 --> 00:00:58.139 જેમાં અનુવાદ અને અનુલેખન માટે તમે આત્મવિશ્વાસ અનુભવો છો. 00:01:06.073 --> 00:01:08.992 તે પછી, 'Apply to Join' ક્લિક કરો. 00:01:10.104 --> 00:01:12.738 તમને થોડા પ્રશ્નોના, જવાબો પૂછવામાં આવશે. 00:01:14.072 --> 00:01:15.704 શક્ય તેટલું સચોટ બનો, 00:01:15.729 --> 00:01:18.054 અને અંગ્રેજીમાં આ બધાના જવાબ આપવાનું યાદ રાખો. 00:01:19.903 --> 00:01:22.228 જ્યારે તમે તૈયાર હોવ, તમારી એપ્લિકેશન સબમિટ કરો. 00:01:24.054 --> 00:01:25.229 હું તમને સલાહ આપીશ કે, 00:01:26.103 --> 00:01:30.356 Amara દ્વારા તમને મોકલવામાં આવેલા ઇમેઇલમાં તમારા ઇમેઇલની પુષ્ટિ કરવાનું ભૂલશો નહીં. 00:01:30.690 --> 00:01:33.061 આ તમને સૂચના પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે, 00:01:33.086 --> 00:01:35.285 જ્યારે તમારી અરજી સ્વીકૃત થઈ જશે. 00:01:36.927 --> 00:01:39.776 એપ્લિકેશનને મંજૂરી આપવા, અમે પાંચ દિવસનો સમય લઈએ છીએ. 00:01:40.030 --> 00:01:41.903 તમે આ સમય તૈયાર કરવા માટે વાપરી શકો છો 00:01:42.046 --> 00:01:47.422 TED.com અને અમારા Wiki, OTPedia પર અમારી તાલીમ સામગ્રી બ્રાઉઝ કરીને 00:01:48.049 --> 00:01:51.746 અને તમે TEDTalks, TEDxTalks તથા TED-Ed ના પાઠ શોધી શકો છો 00:01:51.771 --> 00:01:53.446 જે તમે ભાષાંતર કરવા માંગો છો. 00:01:54.160 --> 00:01:56.461 તમારી અરજી સ્વીકૃત થયા પછી, 00:01:56.684 --> 00:01:59.222 OTP સમુદાય સાથે સંપર્કમાં રહેવું, 00:01:59.247 --> 00:02:01.288 અમારા સામાન્ય ફેસબુક જૂથોમાં, 00:02:01.698 --> 00:02:05.094 'I translate TEDTalks' અને 'I transcribe TEDxTalks' 00:02:05.285 --> 00:02:10.387 અને OTPedia પર સતત વધતી જતી સૂચિમાં તમારું વિશિષ્ટ ભાષા જૂથ શોધો. 00:02:11.310 --> 00:02:14.043 અને હાલ માટે, અનુવાદ તથા અનુલેખન માટે શુભકામનાઓ!