1 00:00:06,229 --> 00:00:09,362 [સાઇન અપ કેવી રીતે કરવું] 2 00:00:10,621 --> 00:00:13,089 ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં આપનું સ્વાગત છે! 3 00:00:13,566 --> 00:00:15,112 ફાળો આપવાનું શરૂ કરવા માટે, 4 00:00:15,137 --> 00:00:18,883 TED.com પર જાઓ અને પ્રોફાઇલ સેટ કરો. 5 00:00:19,788 --> 00:00:21,475 પછી તમારે નોંધણી કરવાની રહેશે 6 00:00:21,500 --> 00:00:25,378 અમારા ઓનલાઇન અનુવાદ અને અનુલેખન માટેના ટૂલ, Amara માં. 7 00:00:25,692 --> 00:00:28,682 આમ કરવા માટે, Amara.org પર જાઓ 8 00:00:29,539 --> 00:00:34,084 અને પછી તમારી TED પ્રોફાઇલનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો. 9 00:00:38,458 --> 00:00:40,227 હવે તમારી ભાષાઓ પસંદ કરો. 10 00:00:40,672 --> 00:00:42,268 ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં, 11 00:00:42,293 --> 00:00:45,082 અંગ્રેજી TEDTalks નું અનુવાદ કરવા ઉપરાંત, 12 00:00:45,186 --> 00:00:48,106 અન્ય ભાષાઓમાં વિતરિત TEDxTalks નું પણ 13 00:00:48,241 --> 00:00:51,122 તમે અનુવાદ અને અનુલેખન કરી શકો છો. 14 00:00:51,680 --> 00:00:54,441 તેથી અહીં, બધી ભાષાઓ પસંદ કરો 15 00:00:54,466 --> 00:00:58,139 જેમાં અનુવાદ અને અનુલેખન માટે તમે આત્મવિશ્વાસ અનુભવો છો. 16 00:01:06,073 --> 00:01:08,992 તે પછી, 'Apply to Join' ક્લિક કરો. 17 00:01:10,104 --> 00:01:12,738 તમને થોડા પ્રશ્નોના, જવાબો પૂછવામાં આવશે. 18 00:01:14,072 --> 00:01:15,704 શક્ય તેટલું સચોટ બનો, 19 00:01:15,729 --> 00:01:18,054 અને અંગ્રેજીમાં આ બધાના જવાબ આપવાનું યાદ રાખો. 20 00:01:19,903 --> 00:01:22,228 જ્યારે તમે તૈયાર હોવ, તમારી એપ્લિકેશન સબમિટ કરો. 21 00:01:24,054 --> 00:01:25,229 હું તમને સલાહ આપીશ કે, 22 00:01:26,103 --> 00:01:30,356 Amara દ્વારા તમને મોકલવામાં આવેલા ઇમેઇલમાં તમારા ઇમેઇલની પુષ્ટિ કરવાનું ભૂલશો નહીં. 23 00:01:30,690 --> 00:01:33,061 આ તમને સૂચના પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે, 24 00:01:33,086 --> 00:01:35,285 જ્યારે તમારી અરજી સ્વીકૃત થઈ જશે. 25 00:01:36,927 --> 00:01:39,776 એપ્લિકેશનને મંજૂરી આપવા, અમે પાંચ દિવસનો સમય લઈએ છીએ. 26 00:01:40,030 --> 00:01:41,903 તમે આ સમય તૈયાર કરવા માટે વાપરી શકો છો 27 00:01:42,046 --> 00:01:47,422 TED.com અને અમારા Wiki, OTPedia પર અમારી તાલીમ સામગ્રી બ્રાઉઝ કરીને 28 00:01:48,049 --> 00:01:51,746 અને તમે TEDTalks, TEDxTalks તથા TED-Ed ના પાઠ શોધી શકો છો 29 00:01:51,771 --> 00:01:53,446 જે તમે ભાષાંતર કરવા માંગો છો. 30 00:01:54,160 --> 00:01:56,461 તમારી અરજી સ્વીકૃત થયા પછી, 31 00:01:56,684 --> 00:01:59,222 OTP સમુદાય સાથે સંપર્કમાં રહેવું, 32 00:01:59,247 --> 00:02:01,288 અમારા સામાન્ય ફેસબુક જૂથોમાં, 33 00:02:01,698 --> 00:02:05,094 'I translate TEDTalks' અને 'I transcribe TEDxTalks' 34 00:02:05,285 --> 00:02:10,387 અને OTPedia પર સતત વધતી જતી સૂચિમાં તમારું વિશિષ્ટ ભાષા જૂથ શોધો. 35 00:02:11,310 --> 00:02:14,043 અને હાલ માટે, અનુવાદ તથા અનુલેખન માટે શુભકામનાઓ!