0:00:06.229,0:00:09.362 [સાઇન અપ કેવી રીતે કરવું] 0:00:10.621,0:00:13.089 ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં[br]આપનું સ્વાગત છે! 0:00:13.566,0:00:15.112 ફાળો આપવાનું શરૂ કરવા માટે, 0:00:15.137,0:00:18.883 TED.com પર જાઓ અને પ્રોફાઇલ સેટ કરો. 0:00:19.788,0:00:21.475 પછી તમારે નોંધણી કરવાની રહેશે 0:00:21.500,0:00:25.378 અમારા ઓનલાઇન અનુવાદ અને[br]અનુલેખન માટેના ટૂલ, Amara માં. 0:00:25.692,0:00:28.682 આમ કરવા માટે, Amara.org પર જાઓ 0:00:29.539,0:00:34.084 અને પછી તમારી TED પ્રોફાઇલનો[br]ઉપયોગ કરીને સાઇન ઇન કરો. 0:00:38.458,0:00:40.227 હવે તમારી ભાષાઓ પસંદ કરો. 0:00:40.672,0:00:42.268 ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં, 0:00:42.293,0:00:45.082 અંગ્રેજી TEDTalks નું અનુવાદ કરવા ઉપરાંત, 0:00:45.186,0:00:48.106 અન્ય ભાષાઓમાં વિતરિત TEDxTalks નું પણ 0:00:48.241,0:00:51.122 તમે અનુવાદ અને અનુલેખન કરી શકો છો. 0:00:51.680,0:00:54.441 તેથી અહીં, બધી ભાષાઓ પસંદ કરો 0:00:54.466,0:00:58.139 જેમાં અનુવાદ અને અનુલેખન માટે[br]તમે આત્મવિશ્વાસ અનુભવો છો. 0:01:06.073,0:01:08.992 તે પછી, 'Apply to Join' ક્લિક કરો. 0:01:10.104,0:01:12.738 તમને થોડા પ્રશ્નોના, જવાબો પૂછવામાં આવશે. 0:01:14.072,0:01:15.704 શક્ય તેટલું સચોટ બનો, 0:01:15.729,0:01:18.054 અને અંગ્રેજીમાં આ બધાના[br]જવાબ આપવાનું યાદ રાખો. 0:01:19.903,0:01:22.228 જ્યારે તમે તૈયાર હોવ,[br]તમારી એપ્લિકેશન સબમિટ કરો. 0:01:24.054,0:01:25.229 હું તમને સલાહ આપીશ કે, 0:01:26.103,0:01:30.356 Amara દ્વારા તમને મોકલવામાં આવેલા ઇમેઇલમાં[br]તમારા ઇમેઇલની પુષ્ટિ કરવાનું ભૂલશો નહીં. 0:01:30.690,0:01:33.061 આ તમને સૂચના પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે, 0:01:33.086,0:01:35.285 જ્યારે તમારી અરજી સ્વીકૃત થઈ જશે. 0:01:36.927,0:01:39.776 એપ્લિકેશનને મંજૂરી આપવા,[br]અમે પાંચ દિવસનો સમય લઈએ છીએ. 0:01:40.030,0:01:41.903 તમે આ સમય તૈયાર કરવા માટે વાપરી શકો છો 0:01:42.046,0:01:47.422 TED.com અને અમારા Wiki, OTPedia પર[br]અમારી તાલીમ સામગ્રી બ્રાઉઝ કરીને 0:01:48.049,0:01:51.746 અને તમે TEDTalks, TEDxTalks તથા[br]TED-Ed ના પાઠ શોધી શકો છો 0:01:51.771,0:01:53.446 જે તમે ભાષાંતર કરવા માંગો છો. 0:01:54.160,0:01:56.461 તમારી અરજી સ્વીકૃત થયા પછી, 0:01:56.684,0:01:59.222 OTP સમુદાય સાથે સંપર્કમાં રહેવું, 0:01:59.247,0:02:01.288 અમારા સામાન્ય ફેસબુક જૂથોમાં, 0:02:01.698,0:02:05.094 'I translate TEDTalks' અને[br]'I transcribe TEDxTalks' 0:02:05.285,0:02:10.387 અને OTPedia પર સતત વધતી જતી સૂચિમાં[br]તમારું વિશિષ્ટ ભાષા જૂથ શોધો. 0:02:11.310,0:02:14.043 અને હાલ માટે,[br]અનુવાદ તથા અનુલેખન માટે શુભકામનાઓ!