Gujarati titulky

← How to Weigh a Star Using Gravitational Lensing

Získať kód na vloženie
37 Languages

Ukazujem Revíziu 3 vytvorenú 09/12/2020 od Chintya Enterprise.

  1. આ ઉત્સુકતા વાળા અંતરિક્ષના સમાચાર છે.
  2. ખગોળશાસ્ત્રીઓએ હબલ ટેલિસ્કોપ અને
  3. તકનીકનો ઉપયોગ પ્રથમ વખત આલ્બર્ટ આઈન્સ્ટાઈન
  4. દ્વારા પહેલ કરેલી સફેદ વામન તારાનું
  5. વજન કરવા હેતુ કર્યો.
  6. તેથી 1916 માં, આઈન્સ્ટાઇન કહે છે કે
  7. તારા જેવા મોટા પદાર્થ ખરેખર અવકાશસમયના
  8. દોરાને વીણીને બનાવે છે અને
  9. તેનો અર્થ એ છે કે તારા પરથી જતું
  10. પ્રકાશનું કિરણ ખરેખર વાંકું વળી જશે અને
  11. તે પહેલાંના માર્ગથી જુદા પર આગળ વધશે.
  12. 1936 માં, મન્ડલ નામના ચેક એન્જિનિયરે
  13. આઈન્સ્ટાઈનનો દરવાજો ખટખટાવ્યો અને
  14. તેને થોડી ગણતરી કરવાનું કહ્યું.
  15. તેણે કહ્યું કે જો કોઈ તારો બીજા તારાની
  16. સામેથી પસાર થઈ જાય, અને
  17. આઈન્સ્ટાઈન ખરેખર તે કરવા માંગતા ન્હોતા.
  18. તેઓ એકરીતે વ્યસ્ત હતા,
  19. પણ તેમણે તેના વિષે દિલગીર અનુભવી અને
  20. તેમણે ગણતરી કરી વિજ્ઞાન હેતુ એક કાગળ લખ્યો
  21. ખૂબ ટૂંકો કાગળ કહે છે જો એક તારો બીજા
  22. તારાની સામેથી પસાર થઈ જાય તો દૂરના તારાને
  23. આ ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અસરથી વિકસિત
  24. અને વિકૃત કરવામાં આવશે.
  25. અને આજે, ગુરુત્વાકર્ષણ લેન્સિંગ એ
  26. ખગોળશાસ્ત્રમાં સૌથી શક્તિશાળી સાધન છે.
  27. લોકો તેનો ઉપયોગ બ્રહ્માંડના કદને માપવા અને
  28. શ્યામ પદાર્થનો નકશો બનાવવા હેતુ અને
  29. દૂરસ્થ તારાવિશ્વો શોધવા હેતુ કરે છે.
  30. જે તેઓ શોધી શકતા ન હતા કારણ કે
  31. ખૂબ જ અસ્પષ્ટ હતા.
  32. અવકાશ ટેલિસ્કોપના લોકોએ જે કર્યું છે
  33. તે દૂરના સામાન્ય તારાને સફેદ વામનની પાછળથી
  34. પસાર થતાં જોવામાં આવે છે.
  35. આઈન્સ્ટાઈને કહ્યું તેમ તે વિકૃત થતું હતું.
  36. અને ચોક્કસ વિકૃતિને જોઈને, તેઓ ગણતરી કરી
  37. શક્યા કે સફેદ વામન અવકાશસમયને કેટલું
  38. વિકૃત કરે છે અને તેથી, તેનો દ્રવ્યનો જથ્થો
  39. જથ્થો (માસ) શું છે, જે દ્રવ્યના જથ્થોના
  40. સૂર્ય (માસ)ના બે તૃતીયાંશ (વધુ અથવા ઓછા)
  41. બન્યું, જે આ સિદ્ધાંતે કહ્યું છે તે છે.
  42. પરંતુ હજી પણ, તે જાણવું સારું છે.
  43. તેથી વધુ એક વખત, આપણે આઈન્સ્ટાઇનને બીજી
  44. શોધ હેતુ આભાર માનવાનો છે,
  45. ભલે ને તેમનું 1955 માં મૃત્યુ થયું હતું.
  46. વૈજ્ઞાનિક અમેરિકનથી આ માઇક લેમોનિક છે,
  47. કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલને
  48. સબ્સ્ક્રાઇબ કરવા હેતુ ટાઈમ કાઢો.