Return to Video

How to weigh a star using gravitational lensing

  • 0:00 - 0:02
    આ ઉત્સુકતા વાળા અંતરિક્ષના સમાચાર છે.
  • 0:02 - 0:04
    ખગોળશાસ્ત્રીઓએ હબલ ટેલિસ્કોપ અને
  • 0:04 - 0:07
    તકનીકનો ઉપયોગ પ્રથમ વખત આલ્બર્ટ આઈન્સ્ટાઈન
  • 0:07 - 0:09
    દ્વારા પહેલ કરેલી સફેદ વામન તારાનું
  • 0:09 - 0:10
    વજન કરવા હેતુ કર્યો.
  • 0:10 - 0:12
    તેથી 1916 માં, આઈન્સ્ટાઇન કહે છે કે
  • 0:12 - 0:16
    તારા જેવા મોટા પદાર્થ ખરેખર અવકાશસમયના
  • 0:16 - 0:17
    દોરાને વીણીને બનાવે છે અને
  • 0:17 - 0:20
    તેનો અર્થ એ છે કે તારા પરથી જતું
  • 0:20 - 0:23
    પ્રકાશનું કિરણ ખરેખર વાંકું વળી જશે અને
  • 0:23 - 0:25
    તે પહેલાંના માર્ગથી જુદા પર આગળ વધશે.
  • 0:25 - 0:28
    1936 માં, મન્ડલ નામના ચેક એન્જિનિયરે
  • 0:28 - 0:30
    આઈન્સ્ટાઈનનો દરવાજો ખટખટાવ્યો અને
  • 0:30 - 0:32
    તેને થોડી ગણતરી કરવાનું કહ્યું.
  • 0:32 - 0:34
    તેણે કહ્યું કે જો કોઈ તારો બીજા તારાની
  • 0:34 - 0:36
    સામેથી પસાર થઈ જાય, અને
  • 0:36 - 0:38
    આઈન્સ્ટાઈન ખરેખર તે કરવા માંગતા ન્હોતા.
  • 0:38 - 0:39
    તેઓ એકરીતે વ્યસ્ત હતા,
  • 0:39 - 0:40
    પણ તેમણે તેના વિષે દિલગીર અનુભવી અને
  • 0:40 - 0:43
    તેમણે ગણતરી કરી વિજ્ઞાન હેતુ એક કાગળ લખ્યો
  • 0:43 - 0:45
    ખૂબ ટૂંકો કાગળ કહે છે જો એક તારો બીજા
  • 0:45 - 0:47
    તારાની સામેથી પસાર થઈ જાય તો દૂરના તારાને
  • 0:47 - 0:49
    આ ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અસરથી વિકસિત
  • 0:49 - 0:50
    અને વિકૃત કરવામાં આવશે.
  • 0:50 - 0:52
    અને આજે, ગુરુત્વાકર્ષણ લેન્સિંગ એ
  • 0:52 - 0:55
    ખગોળશાસ્ત્રમાં સૌથી શક્તિશાળી સાધન છે.
  • 0:55 - 0:58
    લોકો તેનો ઉપયોગ બ્રહ્માંડના કદને માપવા અને
  • 0:58 - 1:00
    શ્યામ પદાર્થનો નકશો બનાવવા હેતુ અને
  • 1:00 - 1:02
    દૂરસ્થ તારાવિશ્વો શોધવા હેતુ કરે છે.
  • 1:02 - 1:04
    જે તેઓ શોધી શકતા ન હતા કારણ કે
  • 1:04 - 1:05
    ખૂબ જ અસ્પષ્ટ હતા.
  • 1:05 - 1:07
    અવકાશ ટેલિસ્કોપના લોકોએ જે કર્યું છે
  • 1:07 - 1:11
    તે દૂરના સામાન્ય તારાને સફેદ વામનની પાછળથી
  • 1:11 - 1:13
    પસાર થતાં જોવામાં આવે છે.
  • 1:13 - 1:16
    આઈન્સ્ટાઈને કહ્યું તેમ તે વિકૃત થતું હતું.
  • 1:16 - 1:19
    અને ચોક્કસ વિકૃતિને જોઈને, તેઓ ગણતરી કરી
  • 1:19 - 1:21
    શક્યા કે સફેદ વામન અવકાશસમયને કેટલું
  • 1:21 - 1:23
    વિકૃત કરે છે અને તેથી, તેનો દ્રવ્યનો જથ્થો
  • 1:23 - 1:25
    જથ્થો (માસ) શું છે, જે દ્રવ્યના જથ્થોના
  • 1:25 - 1:27
    સૂર્ય (માસ)ના બે તૃતીયાંશ (વધુ અથવા ઓછા)
  • 1:27 - 1:29
    બન્યું, જે આ સિદ્ધાંતે કહ્યું છે તે છે.
  • 1:29 - 1:31
    પરંતુ હજી પણ, તે જાણવું સારું છે.
  • 1:31 - 1:33
    તેથી વધુ એક વખત, આપણે આઈન્સ્ટાઇનને બીજી
  • 1:33 - 1:35
    શોધ હેતુ આભાર માનવાનો છે,
  • 1:35 - 1:37
    ભલે ને તેમનું 1955 માં મૃત્યુ થયું હતું.
  • 1:37 - 1:40
    વૈજ્ઞાનિક અમેરિકનથી આ માઇક લેમોનિક છે,
  • 1:40 - 1:42
    કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલને
  • 1:42 - 1:44
    સબ્સ્ક્રાઇબ કરવા હેતુ ટાઈમ કાઢો.
Tytuł:
How to weigh a star using gravitational lensing
Opis:

more » « less
Video Language:
English
Team:
Scientific American
Projekt:
Misc. Videos
Duration:
01:55

Gujarati subtitles

Revisions Compare revisions