[વાજીંત્ર સંગીતથી 'આઇ વૉઝ હીયર' ગીતનો પરિચય] [સંગીતથી ઊંચે અવાજે બીયૉંસ]૧૯મી ઑગસ્ટ,૨૦૧૨ના રોજ આપણે એકઠા થવા માટે બહુ જ યોગ્ય સમય હશે. બીજી કોઇ વ્યક્તિમાટે કંઇ એક કામ કરી આપીએ. કંઇ પણ કામ નાનું નથી. તે આપણા પોતાનાથી જ શરૂ થાય છે. 'હું અહીં હતો' કહીને તમારી હાજરી નોંધાવો. whd-iwashere.org ની મુલાકાત લો અને આપણે સહુ એકઠા થઇ, આપણી વાત બધાને કહીશું. ♪ I was here. I lived, I loved ♪ [Over the song:] One day, એક સંદેશો, એક કરોડ લોકો તેને અનુસરીને કંઈ કામ કરશે ♪ I did, I've done ♪ [Over the song:] for each other. ♪ I did, I've done ♪ 'હું અહીં હતો' ♪ ચાલો ત્યારે હવે ત્યાં મળીશું.[Cymbals + echo] ['હું અહીં હતો' વિશ્વ માનવતા દિવસ ઑગસ્ટ ૧૯ whd-iwashere.org] અમારા.ઓઆરજીના સ્વયંસેવકો વડે સબટાઇટલનું કામ કરવામાં આવ્યું છે]