Gujarati sous-titres

← શિંગદાણા ઝાડ પર ના ઉગે.

શિંગદાણાના ખેતર પર અેક નજર.

Obtenir le code d’intégration
5 langues

Afficher la révision 3 créée 01/12/2018 par monika.

 1. હે, મારુ નામ પિલગર્મ્ ફારમર છે.
 2. મે આ વખતે કોેઈ ખેતી નથી કરિ
 3. આ વરશે.
 4. મે આ વરશે ઘણુ બધુ બનાવયુ છે.
 5. તમે મને પિલગ્રિમ બનાવ-વાડો કહિ શકો છો.
 6. મે પોતે કોઇ ખેતિ નથી કરી, પણ
 7. અેમ નથિ કેતો કે આ જગયાઅે ખેતી થઇજ નથિ.
 8. આપળે હમણા શીંગદાણા ના ખેતર મા છીઅે.
 9. કદાચ તમને આ શીષ્્રક વાંચીને અજુગતુ લાગ્્યુ્્્ હશે
 10. ને કહેતા હશે કે," હાસતો, શિંગદાણા ઝાડ પર ના ઊગે"
 11. અમને ઘણા લોકો પુછે છે.

 12. કોકને આ ખેતર બતાવો તે પુછશે-
 13. જે બીજિ જગયાઅેથી છે તે પુછશે," આ શું છે?"
 14. હંુ કઉં,"શિંગદાણાનુ ખેતર"
 15. તેઅો કે," શિંગદાણા? અમને અેમ કે શિંગદાણા ઝાડ પર ઉગે."
 16. "ના, ના, ના, અેતો જમીન મા થાઇ."
 17. અને આ ખાડા જેવુ છે
 18. જે આપણને અેક તક આપસે.
 19. ઈ જોવા માટે કે કઈ રીતે ઊગે છે.
 20. મે હમણા ખોદયું.
 21. થોડો પાવડો નાખી અંદર
 22. અહીંયા પાવડો મડયો, સારુ થયુ
 23. બરાબર
 24. આ જોવો
 25. જોયુ તમે
 26. બોઉ ઊંડા નથી ઉગતા
 27. અજી પાકયા નથી, અજી તૈયાર થવાને વાર છે
 28. અને છોડ અજી ઘણો લાંબો હોઇ.
 29. પણ
 30. રોજે રાતના હરણ આવી અને ખાઇ-
 31. (ચાવવાનો અવાજ)
 32. છેક સુધી ખાઇ જાઇ.
 33. હરણુ અહિંયા તંયા જમણવાર કરી જાઇ.
 34. મૂળિયા આવળા લાંબા થાય
 35. અને શિંગદાણા
 36. મૂળિયાના ઉપરી ભાગમા ઉગે.
 37. સારા અેવા શંિગદાણા થયા છે
 38. આ અેક છોડમા
 39. અને જુઅો કેટલા દાણા થયા છે.
 40. આ બીજા પણ ખુલ્્લા છે.
 41. ખાડો જોયો?
 42. સારા છે
 43. ઘણા સારા છે.
 44. હરણ માટે
 45. મકાઇ ના દાણા રાખ્યા છે.
 46. જોરજીયામા લિગલ છે હરણને પકડવુ
 47. કોઇકઅે આટલી બધી મકાઇ વેરાવી છે
 48. પણ જુઅો
 49. હરણના પગલા
 50. મકાઇમાથી હાલ્યા જાઇછે
 51. જોતાેઅે નથી.
 52. કોણ જોવે
 53. મકાઇને
 54. જ્યારે
 55. આટલુ તાજુ લવણ હોઇ?
 56. ખેડુતો બીજા ખેતરમા કામ કરે છે
 57. જ્યાં પાક તૈયાર થઇ ગયો છે.
 58. ચાલો જોઇઅે.
 59. "કેય, પેલુ મશીન જે હતુ અેને ઇનવ્્રટર કહેવાય
 60. અને તે શિંગદાણાના છોડને અવળુ કરી આપે
 61. જોઇઅે છે અેમ.
 62. જમિનમાથી બાર કાઢી
 63. અવળુ કરી પાથરી નાખે.
 64. અને સૂર્યના
 65. તાપ
 66. આજે જોરજીયામા સારો તાપ છે
 67. તળકા અને પવન થકી દાણા સુકાઇ જાશે.
 68. પછિ બીજુ મશીન આવીને
 69. શિંગદાણા છોડમાથી છુટા પાડી દેસે.
 70. શિંગદાણા મોટા ખટારામા જાસે
 71. અને લીલોત્રિ
 72. અહિંયાજ રહેશે.
 73. બીજી મશિન આવિને તેની ગાંસડી બનાવશે
 74. અેને ધાન તરીકે ઊપયોગ કરવામા આવે
 75. અેમ ઉપયોગ કરે.
 76. આ આખી લાઇન થઇ ગઇ છે
 77. આ ખેતરમા.
 78. અને અજી,
 79. અજી તો
 80. ઘણું લવણ બાકી છે.
 81. સૌથી સારી વાત અે છે કે
 82. શિંગદાણા ક્યાંય પણ ઉગી શકે.
 83. આ જુઅો
 84. આ માટી
 85. માટલા બનાવવા માટે સારી ગણાય
 86. પણ આમા માંડવિ થાય છે.
 87. આફ્રિકા અને ચાઇનામા ઘણી જગ્યાઅે
 88. લોકો ભૂખે મરે છે.
 89. અેમણે પ્રોટિન માટે માંડવિ ખાવી જોઇઅે.
 90. માંડવિ માટે મારે ફક્ત આટલુંજ કહેવુ છે.
 91. આ વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર.
 92. આશા છે કે તમને આમાથી કશુંક જાણવા મળ્યુ હશે.
 93. હું બોલ્યો
 94. તમે સાંભળ્યું.
 95. આ જગ્યઅેથી
 96. આ વ્યુ જુઅો.
 97. હું ઘણા સમય પછિ
 98. હરણના સ્ટેંડમા આવ્યો છું.
 99. અહિંયા
 100. સ્પાઇડર હોેઇ.
 101. વીંછિ હોેઇ.
 102. ભલે ત્યારે,
 103. આભાર, બાય-બાય.