શિંગદાણા ઝાડ પર ના ઉગે.
-
0:00 - 0:03હે, મારુ નામ પિલગર્મ્ ફારમર છે.
-
0:03 - 0:06મે આ વખતે કોેઈ ખેતી નથી કરિ
-
0:06 - 0:07આ વરશે.
-
0:07 - 0:10મે આ વરશે ઘણુ બધુ બનાવયુ છે.
-
0:10 - 0:12તમે મને પિલગ્રિમ બનાવ-વાડો કહિ શકો છો.
-
0:12 - 0:14મે પોતે કોઇ ખેતિ નથી કરી, પણ
-
0:14 - 0:17અેમ નથિ કેતો કે આ જગયાઅે ખેતી થઇજ નથિ.
-
0:17 - 0:19આપળે હમણા શીંગદાણા ના ખેતર મા છીઅે.
-
0:19 - 0:21કદાચ તમને આ શીષ્્રક વાંચીને અજુગતુ લાગ્્યુ્્્ હશે
-
0:21 - 0:24ને કહેતા હશે કે," હાસતો, શિંગદાણા ઝાડ પર ના ઊગે"
-
0:24 - 0:27અમને ઘણા લોકો પુછે છે.
-
0:27 - 0:29કોકને આ ખેતર બતાવો તે પુછશે-
-
0:29 - 0:32જે બીજિ જગયાઅેથી છે તે પુછશે," આ શું છે?"
-
0:32 - 0:34હંુ કઉં,"શિંગદાણાનુ ખેતર"
-
0:34 - 0:36તેઅો કે," શિંગદાણા? અમને અેમ કે શિંગદાણા ઝાડ પર ઉગે."
-
0:36 - 0:38"ના, ના, ના, અેતો જમીન મા થાઇ."
-
0:38 - 0:41અને આ ખાડા જેવુ છે
-
0:41 - 0:44જે આપણને અેક તક આપસે.
-
0:45 - 0:47ઈ જોવા માટે કે કઈ રીતે ઊગે છે.
-
0:48 - 0:50મે હમણા ખોદયું.
-
0:50 - 0:52થોડો પાવડો નાખી અંદર
-
0:52 - 0:55અહીંયા પાવડો મડયો, સારુ થયુ
-
0:56 - 0:57બરાબર
-
0:57 - 0:59આ જોવો
-
0:59 - 1:00જોયુ તમે
-
1:00 - 1:01બોઉ ઊંડા નથી ઉગતા
-
1:01 - 1:05અજી પાકયા નથી, અજી તૈયાર થવાને વાર છે
-
1:05 - 1:08અને છોડ અજી ઘણો લાંબો હોઇ.
-
1:08 - 1:09પણ
-
1:09 - 1:12રોજે રાતના હરણ આવી અને ખાઇ-
-
1:12 - 1:13(ચાવવાનો અવાજ)
-
1:13 - 1:15છેક સુધી ખાઇ જાઇ.
-
1:15 - 1:17હરણુ અહિંયા તંયા જમણવાર કરી જાઇ.
-
1:19 - 1:23મૂળિયા આવળા લાંબા થાય
-
1:23 - 1:24અને શિંગદાણા
-
1:25 - 1:26મૂળિયાના ઉપરી ભાગમા ઉગે.
-
1:27 - 1:29સારા અેવા શંિગદાણા થયા છે
-
1:29 - 1:31આ અેક છોડમા
-
1:31 - 1:33અને જુઅો કેટલા દાણા થયા છે.
-
1:33 - 1:35આ બીજા પણ ખુલ્્લા છે.
-
1:36 - 1:37ખાડો જોયો?
-
1:38 - 1:40સારા છે
-
1:41 - 1:43ઘણા સારા છે.
-
1:43 - 1:45હરણ માટે
-
1:46 - 1:48મકાઇ ના દાણા રાખ્યા છે.
-
1:48 - 1:51જોરજીયામા લિગલ છે હરણને પકડવુ
-
1:52 - 1:54કોઇકઅે આટલી બધી મકાઇ વેરાવી છે
-
1:55 - 1:56પણ જુઅો
-
1:57 - 1:58હરણના પગલા
-
1:58 - 2:01મકાઇમાથી હાલ્યા જાઇછે
-
2:01 - 2:02જોતાેઅે નથી.
-
2:02 - 2:04કોણ જોવે
-
2:04 - 2:05મકાઇને
-
2:05 - 2:07જ્યારે
-
2:07 - 2:09આટલુ તાજુ લવણ હોઇ?
-
2:11 - 2:14ખેડુતો બીજા ખેતરમા કામ કરે છે
-
2:14 - 2:15જ્યાં પાક તૈયાર થઇ ગયો છે.
-
2:15 - 2:16ચાલો જોઇઅે.
-
2:37 - 2:40"કેય, પેલુ મશીન જે હતુ અેને ઇનવ્્રટર કહેવાય
-
2:40 - 2:43અને તે શિંગદાણાના છોડને અવળુ કરી આપે
-
2:43 - 2:44જોઇઅે છે અેમ.
-
2:44 - 2:46જમિનમાથી બાર કાઢી
-
2:46 - 2:49અવળુ કરી પાથરી નાખે.
-
2:49 - 2:51અને સૂર્યના
-
2:51 - 2:53તાપ
-
2:53 - 2:54આજે જોરજીયામા સારો તાપ છે
-
2:55 - 2:58તળકા અને પવન થકી દાણા સુકાઇ જાશે.
-
3:00 - 3:02પછિ બીજુ મશીન આવીને
-
3:02 - 3:06શિંગદાણા છોડમાથી છુટા પાડી દેસે.
-
3:07 - 3:09શિંગદાણા મોટા ખટારામા જાસે
-
3:09 - 3:13અને લીલોત્રિ
-
3:13 - 3:15અહિંયાજ રહેશે.
-
3:15 - 3:19બીજી મશિન આવિને તેની ગાંસડી બનાવશે
-
3:20 - 3:22અેને ધાન તરીકે ઊપયોગ કરવામા આવે
-
3:22 - 3:24અેમ ઉપયોગ કરે.
-
3:24 - 3:26આ આખી લાઇન થઇ ગઇ છે
-
3:28 - 3:29આ ખેતરમા.
-
3:29 - 3:31અને અજી,
-
3:31 - 3:33અજી તો
-
3:33 - 3:34ઘણું લવણ બાકી છે.
-
3:36 - 3:38સૌથી સારી વાત અે છે કે
-
3:38 - 3:41શિંગદાણા ક્યાંય પણ ઉગી શકે.
-
3:42 - 3:43આ જુઅો
-
3:43 - 3:45આ માટી
-
3:46 - 3:49માટલા બનાવવા માટે સારી ગણાય
-
3:49 - 3:51પણ આમા માંડવિ થાય છે.
-
3:52 - 3:54આફ્રિકા અને ચાઇનામા ઘણી જગ્યાઅે
-
3:54 - 3:57લોકો ભૂખે મરે છે.
-
3:58 - 4:02અેમણે પ્રોટિન માટે માંડવિ ખાવી જોઇઅે.
-
4:04 - 4:07માંડવિ માટે મારે ફક્ત આટલુંજ કહેવુ છે.
-
4:09 - 4:11આ વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર.
-
4:11 - 4:14આશા છે કે તમને આમાથી કશુંક જાણવા મળ્યુ હશે.
-
4:14 - 4:16હું બોલ્યો
-
4:16 - 4:17તમે સાંભળ્યું.
-
4:19 - 4:22આ જગ્યઅેથી
-
4:23 - 4:25આ વ્યુ જુઅો.
-
4:26 - 4:29હું ઘણા સમય પછિ
-
4:30 - 4:33હરણના સ્ટેંડમા આવ્યો છું.
-
4:33 - 4:36અહિંયા
-
4:36 - 4:38સ્પાઇડર હોેઇ.
-
4:40 - 4:42વીંછિ હોેઇ.
-
4:42 - 4:43ભલે ત્યારે,
-
4:43 - 4:45આભાર, બાય-બાય.
- Title:
- શિંગદાણા ઝાડ પર ના ઉગે.
- Description:
-
શિંગદાણાના ખેતર પર અેક નજર.
- Video Language:
- English
- Team:
- Captions Requested
- Duration:
- 04:46
monika edited Gujarati subtitles for Peanuts Don't Grow On Trees | ||
monika edited Gujarati subtitles for Peanuts Don't Grow On Trees | ||
monika edited Gujarati subtitles for Peanuts Don't Grow On Trees |