0:00:00.000,0:00:02.944 હે, મારુ નામ પિલગર્મ્ ફારમર છે. 0:00:03.442,0:00:05.771 મે આ વખતે કોેઈ ખેતી નથી કરિ 0:00:06.361,0:00:07.119 આ વરશે. 0:00:07.119,0:00:09.611 મે આ વરશે ઘણુ બધુ બનાવયુ છે. 0:00:09.611,0:00:11.646 તમે મને પિલગ્રિમ બનાવ-વાડો કહિ શકો છો. 0:00:12.056,0:00:14.488 મે પોતે કોઇ ખેતિ નથી કરી, પણ 0:00:14.488,0:00:17.184 અેમ નથિ કેતો કે આ જગયાઅે ખેતી થઇજ નથિ. 0:00:17.184,0:00:18.631 આપળે હમણા શીંગદાણા ના ખેતર મા છીઅે. 0:00:18.631,0:00:21.420 કદાચ તમને આ શીષ્્રક વાંચીને અજુગતુ લાગ્્યુ્્્ હશે 0:00:21.420,0:00:23.902 ને કહેતા હશે કે," હાસતો, શિંગદાણા ઝાડ પર ના ઊગે" 0:00:23.902,0:00:27.021 અમને ઘણા લોકો પુછે છે. 0:00:27.021,0:00:29.192 કોકને આ ખેતર બતાવો તે પુછશે- 0:00:29.192,0:00:31.774 જે બીજિ જગયાઅેથી છે તે પુછશે," આ શું છે?" 0:00:31.774,0:00:33.672 હંુ કઉં,"શિંગદાણાનુ ખેતર" 0:00:33.672,0:00:36.396 તેઅો કે," શિંગદાણા? અમને અેમ કે શિંગદાણા ઝાડ પર ઉગે." 0:00:36.396,0:00:38.353 "ના, ના, ના, અેતો જમીન મા થાઇ." 0:00:38.353,0:00:40.941 અને આ ખાડા જેવુ છે 0:00:40.941,0:00:43.888 જે આપણને અેક તક આપસે. 0:00:45.028,0:00:46.622 ઈ જોવા માટે કે કઈ રીતે ઊગે છે. 0:00:47.922,0:00:49.575 મે હમણા ખોદયું. 0:00:49.575,0:00:51.810 થોડો પાવડો નાખી અંદર 0:00:51.810,0:00:54.772 અહીંયા પાવડો મડયો, સારુ થયુ 0:00:56.072,0:00:57.469 બરાબર 0:00:57.469,0:00:58.881 આ જોવો 0:00:58.881,0:01:00.159 જોયુ તમે 0:01:00.159,0:01:01.281 બોઉ ઊંડા નથી ઉગતા 0:01:01.281,0:01:04.676 અજી પાકયા નથી, અજી તૈયાર થવાને વાર છે 0:01:05.276,0:01:08.431 અને છોડ અજી ઘણો લાંબો હોઇ. 0:01:08.431,0:01:09.244 પણ 0:01:09.244,0:01:11.879 રોજે રાતના હરણ આવી અને ખાઇ- 0:01:11.879,0:01:13.184 (ચાવવાનો અવાજ) 0:01:13.184,0:01:14.509 છેક સુધી ખાઇ જાઇ. 0:01:14.509,0:01:17.318 હરણુ અહિંયા તંયા જમણવાર કરી જાઇ. 0:01:18.818,0:01:22.599 મૂળિયા આવળા લાંબા થાય 0:01:22.989,0:01:24.234 અને શિંગદાણા 0:01:24.824,0:01:26.303 મૂળિયાના ઉપરી ભાગમા ઉગે. 0:01:26.743,0:01:28.650 સારા અેવા શંિગદાણા થયા છે 0:01:28.650,0:01:30.892 આ અેક છોડમા 0:01:30.892,0:01:32.522 અને જુઅો કેટલા દાણા થયા છે. 0:01:32.522,0:01:34.632 આ બીજા પણ ખુલ્્લા છે. 0:01:35.872,0:01:37.201 ખાડો જોયો? 0:01:38.351,0:01:40.207 સારા છે 0:01:40.887,0:01:42.501 ઘણા સારા છે. 0:01:43.011,0:01:44.784 હરણ માટે 0:01:45.594,0:01:47.756 મકાઇ ના દાણા રાખ્યા છે. 0:01:47.756,0:01:50.909 જોરજીયામા લિગલ છે હરણને પકડવુ 0:01:52.299,0:01:54.007 કોઇકઅે આટલી બધી મકાઇ વેરાવી છે 0:01:54.517,0:01:56.144 પણ જુઅો 0:01:56.904,0:01:57.939 હરણના પગલા 0:01:57.939,0:02:00.626 મકાઇમાથી હાલ્યા જાઇછે 0:02:00.626,0:02:01.829 જોતાેઅે નથી. 0:02:01.829,0:02:03.506 કોણ જોવે 0:02:03.506,0:02:05.067 મકાઇને 0:02:05.067,0:02:07.391 જ્યારે 0:02:07.391,0:02:09.385 આટલુ તાજુ લવણ હોઇ? 0:02:10.951,0:02:13.614 ખેડુતો બીજા ખેતરમા કામ કરે છે 0:02:13.614,0:02:14.705 જ્યાં પાક તૈયાર થઇ ગયો છે. 0:02:14.705,0:02:15.891 ચાલો જોઇઅે. 0:02:36.995,0:02:39.913 "કેય, પેલુ મશીન જે હતુ અેને ઇનવ્્રટર કહેવાય 0:02:39.913,0:02:43.030 અને તે શિંગદાણાના છોડને અવળુ કરી આપે 0:02:43.030,0:02:44.372 જોઇઅે છે અેમ. 0:02:44.372,0:02:46.145 જમિનમાથી બાર કાઢી 0:02:46.145,0:02:49.330 અવળુ કરી પાથરી નાખે. 0:02:49.330,0:02:50.981 અને સૂર્યના 0:02:50.981,0:02:52.916 તાપ 0:02:52.916,0:02:54.309 આજે જોરજીયામા સારો તાપ છે 0:02:55.049,0:02:57.715 તળકા અને પવન થકી દાણા સુકાઇ જાશે. 0:02:59.855,0:03:01.952 પછિ બીજુ મશીન આવીને 0:03:01.952,0:03:06.500 શિંગદાણા છોડમાથી છુટા પાડી દેસે. 0:03:07.018,0:03:08.780 શિંગદાણા મોટા ખટારામા જાસે 0:03:08.780,0:03:12.754 અને લીલોત્રિ 0:03:13.314,0:03:15.460 અહિંયાજ રહેશે. 0:03:15.460,0:03:19.116 બીજી મશિન આવિને તેની ગાંસડી બનાવશે 0:03:19.776,0:03:21.553 અેને ધાન તરીકે ઊપયોગ કરવામા આવે 0:03:21.553,0:03:23.500 અેમ ઉપયોગ કરે. 0:03:24.200,0:03:26.349 આ આખી લાઇન થઇ ગઇ છે 0:03:27.649,0:03:28.869 આ ખેતરમા. 0:03:28.869,0:03:30.782 અને અજી, 0:03:30.782,0:03:32.610 અજી તો 0:03:32.610,0:03:33.732 ઘણું લવણ બાકી છે. 0:03:36.052,0:03:38.186 સૌથી સારી વાત અે છે કે 0:03:38.186,0:03:40.510 શિંગદાણા ક્યાંય પણ ઉગી શકે. 0:03:41.570,0:03:43.199 આ જુઅો 0:03:43.199,0:03:44.737 આ માટી 0:03:45.677,0:03:48.844 માટલા બનાવવા માટે સારી ગણાય 0:03:48.844,0:03:50.815 પણ આમા માંડવિ થાય છે. 0:03:52.345,0:03:54.317 આફ્રિકા અને ચાઇનામા ઘણી જગ્યાઅે 0:03:54.317,0:03:57.158 લોકો ભૂખે મરે છે. 0:03:57.758,0:04:01.722 અેમણે પ્રોટિન માટે માંડવિ ખાવી જોઇઅે. 0:04:03.962,0:04:06.687 માંડવિ માટે મારે ફક્ત આટલુંજ કહેવુ છે. 0:04:08.611,0:04:10.781 આ વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર. 0:04:10.781,0:04:13.620 આશા છે કે તમને આમાથી કશુંક જાણવા મળ્યુ હશે. 0:04:13.620,0:04:16.028 હું બોલ્યો 0:04:16.028,0:04:17.252 તમે સાંભળ્યું. 0:04:19.192,0:04:21.876 આ જગ્યઅેથી 0:04:22.946,0:04:24.669 આ વ્યુ જુઅો. 0:04:26.269,0:04:28.602 હું ઘણા સમય પછિ 0:04:29.702,0:04:32.582 હરણના સ્ટેંડમા આવ્યો છું. 0:04:33.077,0:04:36.282 અહિંયા 0:04:36.282,0:04:38.094 સ્પાઇડર હોેઇ. 0:04:39.514,0:04:41.629 વીંછિ હોેઇ. 0:04:42.039,0:04:43.313 ભલે ત્યારે, 0:04:43.313,0:04:45.328 આભાર, બાય-બાય.