મનોરંજનના ભવિષ્ય માટે સ્ટ્રીમિંગનો અર્થ શું છે
-
0:01 - 0:05હું તંદુરસ્ત સમુદાયો,રચવા માટે ભ્રમિત છું.
-
0:05 - 0:07અને તેથી જ મેં ટ્વિચ શરૂ કરી -
-
0:07 - 0:10લોકોને અન્ય લોકોને જોવામાં મદદ કરવા માટે
ઇન્ટરનેટ પર વિડિઓ ગેમ્સ રમો. -
0:10 - 0:12(હાસ્ય)
-
0:12 - 0:14મારી ટેડ ચર્ચામાં આવવા બદલ આભાર.
-
0:14 - 0:15(હાસ્ય)
-
0:15 - 0:17તેથી ગંભીરતામાં,
-
0:17 - 0:21વિડિઓ ગેમ્સ અને સમુદાયો
ખરેખર તદ્દન સંબંધિત છે. -
0:22 - 0:23આપણા પ્રારંભિક માનવ ઇતિહાસથી,
-
0:23 - 0:24અમે અમારું મનોરંજન નાના
આદિવાસીઓ સાથે કર્યું. -
0:27 - 0:28અમે કેમ્પફાયરની આસપાસ વાર્તાઓ શેર કરી,
-
0:28 - 0:30અમે સાથે ગાયાં, અમે સાથે નાચ્યાં.
-
0:30 - 0:33અમારું પહેલું મનોરંજન શેર કરેલા
અને અરસપરસ બંને હતા. -
0:33 - 0:37તે માનવ ઇતિહાસના તાજેતર
સુધીમાં ખૂબ ભવ્ય ન હતી. -
0:38 - 0:42તે ક્રિયાપ્રતિક્રિયા એ પાછીપાની કરી.
-
0:42 - 0:44અને સમગ્ર મનોરંજન પૂર્ણ થયું.
-
0:44 - 0:47રેડિયો અને રેકોર્ડ્સ આપણા વાહનોમાં,
આપણા ઘરોમાં સંગીત લાવ્યા. -
0:47 - 0:52ટીવી અને વીએચએસ રમતો અને
નાટક આપણા ઘરોમાં લાવ્યા. -
0:52 - 0:58મનોરંજન પ્રસારણની આ રીત અભૂતપૂર્વ હતી.
-
0:58 - 1:02તેણે લોકોને વિશ્વની આસપાસની
આકર્ષક સામગ્રી આપી . -
1:02 - 1:06તેણે લાખો લોકો માટે એક
વહેંચાયેલ સંસ્કૃતિ બનાવી છે . -
1:06 - 1:09અને હવે, જો તમારે મોઝાર્ટ
સાંભળવું અથવા જોવું હોય તો , -
1:12 - 1:16તમારે અતિખર્ચાળ ટિકિટ ખરીદવાની
અને ઓર્કેસ્ટ્રા શોધવાની જરૂર નથી. -
1:16 - 1:20અને જો તમને ગાવાનું ગમતું હોય તો -
-
1:21 - 1:22હું તમને દુનિયા બતાવી શકું છું -
-
1:22 - 1:26તો પછી તમારી પાસે વિશ્વભરના
લોકોની જેમ કંઈક સામાન્ય છે . -
1:26 - 1:30પરંતુ આ અદ્ભુત પ્રવેશ સાથે,
-
1:33 - 1:34અમે નિર્માતા અને ગ્રાહક વચ્ચે
જુદા પડવાની છૂટ આપી, -
1:34 - 1:39અને બંને વચ્ચેનો સંબંધ વધુ એક તરફી થયો.
-
1:40 - 1:44આપણે એવી દુનિયામાં દાખલ થયાં
જ્યાં વ્યાવસાયિક નિર્માતાઓનો વર્ગ નાનો છે. -
1:46 - 1:52અને આપણામાંના મોટા ભાગના દર્શકો બન્યા,
-
1:52 - 1:56અને અંતે આપણા માટે ફક્ત તે જ સામગ્રીનો
આનંદ માણી શકાય તે વધુ સરળ બન્યું. -
1:56 - 2:02આનો પ્રતિકાર કરવાનો વલણ છે:
-
2:02 - 2:04અછત.
-
2:04 - 2:05તેથી,વિયેના 1900માં, તેની કાફે
સંસ્કૃતિ માટે જાણીતું હતું. -
2:05 - 2:10અને કાફે સંસ્કૃતિનો મોટો ગેરલાભ
-
2:10 - 2:14ખર્ચાળ સમાચારપત્ર હતા
જે મેળવવું મુશ્કેલ હતું, -
2:14 - 2:17અને પરિણામે,
-
2:17 - 2:19લોકો કાફે પર જઈ કોપી વાંચતા
-
2:19 - 2:22અને એકવાર તેઓ કેફેમાં આવી જાય,
-
2:22 - 2:24તેઓ બીજા લોકોને મળી છાપું વાંચતા,
-
2:24 - 2:27તેઓ વાતચીત કરી વિચારોની આપલે કરે છે
-
2:27 - 2:30અને તેઓ એક સમુદાય બનાવે છે.
-
2:30 - 2:31તેવી જ રીતે,
-
2:33 - 2:34ટીવી અને કેબલ વધુ ખર્ચાળ હતા,
-
2:34 - 2:37અને તેથી તમે રમત ઘરે જોઈ શકતા નથી.
-
2:37 - 2:40તેના બદલે તમે સ્થાનિક બાર પર જઈ
-
2:40 - 2:42અને ત્યાં સાથી રમતના ચાહકો સાથે ખુશીથી
-
2:42 - 2:44પરંતું સમય જતા તકનીકીને
આભારે મીડિયાની કિંમત ઘટી છે -
2:45 - 2:50આ વહેંચવાની આવડત જે લોકોને
જોડે રાખતી હતી તે દૂર થઈ છે. -
2:51 - 2:56આપણી પાસે આપણા મનોરંજન
માટે કેટકેટલાય વિકલ્પો છે -
2:57 - 3:02અને હજી આપણી પાસે વધુ સરળ
વિકલ્પો છે જેને એકલા વાપરી શકીએ છે. -
3:02 - 3:08આપણા સમુદાયો
પરિણામ ભોગવી રહ્યા છે. -
3:09 - 3:11દાખલા તરીકે,
-
3:12 - 3:13રિપોર્ટ કરનારા લોકોમા ઓછામાં
ઓછા બે ગાઢ મિત્રો હોય છે -
3:13 - 3:17હંમેશની નીચી સપાટીએ છે.
-
3:17 - 3:18હું માનું છું કે ભાગનું મુખ્ય કારણ
-
3:21 - 3:26કે આજનુ મનોરંજન આપણને અલગ થવા દે છે.
-
3:26 - 3:31આપણા સમાજના આ અનુકરણનું મુખ્ય વલણ:
-
3:34 - 3:38આધુનિક મલ્ટિપ્લેયર વિડિઓ ગેમ્સ.
-
3:38 - 3:41રમતો શેર કરેલા કેમ્પફાયર જેવી હોય છે.
-
3:42 - 3:46તેઓ ઇન્ટરેક્ટિવ અને કનેક્ટિંગ બંને છે.
-
3:46 - 3:49હવે આ કેમ્પફાયર્સ
સુંદર એનિમેશન હોઈ શકે છે, -
3:50 - 3:53પરાક્રમી શોધ,
-
3:53 - 3:55ક્યારેક ઘણા બધા લૂટ બોક્સેસ,
-
3:55 - 3:58પરંતુ આજે રમતો ખૂબ જ અલગ છે
-
3:58 - 4:0020 વર્ષ પહેલાંની એકાંત પ્રવૃત્તિ કરતાં.
-
4:00 - 4:03તેઓ ખૂબ જટિલ છે,
-
4:04 - 4:05તેઓ વધુ બૌદ્ધિક ઉત્તેજીત છે,
-
4:06 - 4:07અને સૌથી વધુ,
તેઓ આંતરિક રીતે સામાજિક છે -
4:07 - 4:10તાજેતરની બ્રેકઆઉટ શૈલીઓમાંથી
પરિવર્તનનું આ એક ઉદાહરણ -
4:12 - 4:16યુદ્ધ જેવું છે.
-
4:16 - 4:18છેલ્લા માણસની સ્થાયી સ્પર્ધામાં
100 લોકો ટાપુ પર પેરાશૂટ કરે છે. -
4:18 - 4:23"અમેરિકન આઇડોલ" પ્રકારનાં
હોવાનો વિચાર કરો, -
4:23 - 4:26પરંતુ ઘણી વધુ લડત સાથે
અને ઘણું ઓછું સિમોન કોવેલ. -
4:26 - 4:30તમે "ફોર્ટનાઇટ" વિશે સાંભળ્યું હશે,
-
4:32 - 4:33જે બ્રેકઆઉટનું યુદ્ધ શૈલીનું ઉદાહરણ છે,
-
4:33 - 4:37જે દુનિયામાં 250 અબજથી વધુ
લોકો દ્વારા રમવામાં આવ્યું છે -
4:37 - 4:41તે તમારા પાડોશમાં દરેક બાળકોથી છે
-
4:41 - 4:43ડ્રેક અને એલેન ડીજિનિયર્સને.
-
4:43 - 4:46વિશ્વના 2.3 અબજ લોકો
વિડિઓ ગેમ્સ રમે છે. -
4:46 - 4:49"ટેટ્રિસ" અને "મારિયો" જેવી રમતો
સરળ કોયડાઓ અથવા ક્વેસ્ટ્સ હોઈ શકે છે, -
4:49 - 4:54પરંતુ આર્કેડ્સના ઉદય સાથે
અને પછી ઇન્ટરનેટ પ્લે, -
4:54 - 4:57અને હવે મોટા પાયે મલ્ટિપ્લેયર રમતો
વિશાળ, સમૃદ્ધ સમુદાયો, -
4:57 - 5:02રમતો મનોરંજનના એક સ્વરૂપ
તરીકે ઉભરી આવ્યા છે -
5:02 - 5:05જ્યાં વપરાશને માનવ જોડાણ
ખરેખર જરૂરી છે. -
5:05 - 5:09તો આ આપણને સ્ટ્રીમિંગમાં લાવે છે.
-
5:10 - 5:12શા માટે લોકો વિડિઓ ગેમ્સમા રચ્યા રહે છે?
-
5:12 - 5:15અને શા માટે વિશ્વભરના કરોડો લોકો
-
5:15 - 5:20તેમને જોવા માટે ભેગા થાય છે?
-
5:20 - 5:21હું ઇચ્છું છું કલ્પના કરો બધા--
-
5:23 - 5:26કે તમે બીજાગ્રહ પર ઉતર્યા છો,
-
5:26 - 5:28અને આ ગ્રહ પર,
ત્યાં એક વિશાળ લીલો લંબચોરસ છે. -
5:28 - 5:31અને આ લીલા લંબચોરસ માં,
-
5:31 - 5:33પરાયું સરખા પોશાકમાં છે
-
5:33 - 5:35બે પોસ્ટ વચ્ચે ચેકર ગોળાને ધક્કો મારે છે
-
5:35 - 5:37ફક્ત તેમના પગનો ઉપયોગ કરીને.
-
5:37 - 5:39તે મોટેભાગે સરખું છે,
-
5:39 - 5:40બોલ ફક્ત આગળ-પાછળ જાય છે,
-
5:40 - 5:43પરંતુ ત્યાં કરોડો લોકો ઘરેથી
કોઈપણ રીતે જોઈ રહ્યાં છે, -
5:43 - 5:47અને ખુશખુશાલ અને ઉત્સાહિત
થઈ તેમની સાથે જોડાઈ રહ્યા છે. -
5:47 - 5:51હું મારા પપ્પા સાથે રમત જોઈ મોટો થયો છું,
-
5:51 - 5:53ત્યારે મને જણાયું શા માટે સોકર
મનોરંજક અને આકર્ષક છે. -
5:53 - 5:57પરંતુ જો તમે રમતો ન જોતા,
-
5:57 - 6:00કદાચ તમને "સ્ટાર્સ સાથે નૃત્ય" જોવાનું ગમે
-
6:00 - 6:03અથવા તમે "ટોપ રસોઇયા" માણો.
-
6:03 - 6:05અનુલક્ષીને, સિદ્ધાંત સમાન છે.
-
6:06 - 6:08જો કોઈ પ્રવૃત્તિ હોય કે
જે તમે ખરેખર માણો છો, -
6:09 - 6:11અન્ય લોકો તે કરતા જોઈ તમેને કદાચ ગમશે
-
6:13 - 6:15કુશળતા અને પનાચે સાથે.
-
6:15 - 6:18તે પરાયું માટે આશ્ચર્ય છે,
-
6:19 - 6:21પરંતુ વહેંચાયેલ જુસ્સા પરનું બંધન
બધા માનવનું છે. -
6:21 - 6:24તેથી રમનારાઓ અપેક્ષા કરતા મોટા થયા
આ જીવંત, અરસપરસ મનોરંજન, -
6:25 - 6:31અને નિષ્ક્રિય વપરાશ
માત્ર પરિપૂર્ણ તરીકે નથી લાગતું. -
6:31 - 6:34તેથી જ જીવંત પ્રવાહ
વિડિઓ ગેમ્સ સાથે ઉપડ્યા છે. -
6:34 - 6:38કારણ કે જીવંત પ્રવાહ તેના જેવી લાગણી છે.
-
6:39 - 6:44તેથી જ્યારે તમે કલ્પના કરો
ટ્વિચ પર શું થઈ રહ્યું છે, -
6:47 - 6:51હું નથી ઇચ્છતો તમે લાખો વિડિઓ ગેમ્સ વિચારો
-
6:51 - 6:58તેના બદલે, હું ઇચ્છુ તમે લાખો કેમ્પફાયર જોવો.
-
6:58 - 7:05તેમાંથી કેટલાક બોનફાયર છે -
-
7:05 - 7:06વિશાળ,બોનફાયર્સની આસપાસ હજારો લોકો.
-
7:06 - 7:11તેમાંના કેટલાક નાના છે,
વધુ ઘનિષ્ઠ સમુદાય મેળાવડા -
7:11 - 7:14જ્યાં દરેક તમારું નામ જાણે છે.
-
7:14 - 7:16તેમાંના એક કેમ્પફાયરમા બેસવાનો પ્રયાસ કરીએ
-
7:16 - 7:20હે કોહ, કેવું ચાલે છે?
-
7:23 - 7:25કોહ: અરે, કેવું ચાલે છે, એમેટ?
-
7:25 - 7:26ES:હું અહીં TED પર છું
મારા લગભગ 1000 મિત્રો સાથે, -
7:26 - 7:30અને અમે વિચાર્યું કે અમે આવી
અને થોડો પ્રવાહ માટે તમારી સાથે જોડાશું. -
7:30 - 7:34કોહ: અદ્ભુત! તમારી પાસેથી
સાંભળી આનંદ થયો. -
7:34 - 7:37ES:તો કોહહ, તમે ટેડ પ્રેક્ષકોને અહી શેર કરી શકો છો--
-
7:37 - 7:40તમે શું શીખ્યા છે
ટ્વિચ પર તમારા સમુદાય વિશે? -
7:40 - 7:44કોહ: આહ, માણસ, ક્યાંથી શરૂ કરું?
-
7:44 - 7:46હું પાંચ વર્ષથી વધુ
સમયથી આ કરી રહ્યો છું, -
7:46 - 7:49અને ત્યાં એક વસ્તુ છે જે મને
રોજ ખુશ નથી કરતી, -
7:49 - 7:54તે માત્ર એક પ્રકારની અદ્ભુત વાત છે
આ આખી વાતચીત માટે. -
7:54 - 7:58હું મારા જીવનના 20 વર્ષોથી રમતો રમું છું,
-
7:58 - 8:01મે MMO સંઘનું 10થી વધુ નેતૃત્વ કર્યું છે,
-
8:01 - 8:04અને તે એક પ્રકારની વસ્તુ છે
જ્યાં જીવનમાં બહુ ઓછા સ્થળો છે -
8:04 - 8:08જ્યાં સમાન રસ ધરાવતા ઘણા લોકોને મળવા જઈ શકો છો.
-
8:08 - 8:12હું થોડી વાર પેહલા સાંભળી રહ્યો હતો;
-
8:12 - 8:13મને કેમ્પફાયર ગમે છે,
હુ તેના સામ્ય માણું છુ. -
8:14 - 8:16હું તે બધાને મોટા પલંગ પર
એક ટોળું તરીકે જોઉં છું -
8:16 - 8:19પરંતુ નિયંત્રણ ફક્ત એક જ વ્યક્તિ પાસે છે.
-
8:19 - 8:20તે એક પ્રકારની "નાસ્તો ફેરવો!"
સ્થિતિ,તમે જાણો છો? -
8:20 - 8:23700 લોકો તે રીતે -
-
8:23 - 8:25પરંતુ તે મહાન છે અને ખરેખર તે માત્ર-
-
8:25 - 8:28ES: તો કોહહ,હમણાં ચેટમાં
શું ચાલે છે? -
8:28 - 8:32તમે તે અમને થોડું સમજાવી શકો છો?
-
8:32 - 8:33કારણ કે મારી દૃષ્ટિ એટલી સારી નથી
પરંતુ હું ઘણી ભાવનાઓ જોઉં છું. -
8:34 - 8:38કોહ: તો આ મારો સમુદાય છે;
આ કોહિલિશન છે. -
8:38 - 8:41હું દરરોજ પ્રવાહ કરું છું.
-
8:41 - 8:42મે 2000 દિવસનો પડકાર લીધો છે,
-
8:42 - 8:44અને જેમ કે, આપણે સુંદર સમુદાયનો વિકાસ કર્યો છે
-
8:44 - 8:48અહીં ચેનલમાં.
-
8:48 - 8:50હમણાં આપણી સાથે લગભગ 6200 લોકો છે.
-
8:50 - 8:52તમે જે જોવો છો તે "હેલો, ટેડ" ની
સારી-ભાવનાઓનો સ્પામ છે, -
8:52 - 8:55પ્રેમ ભાવનાઓ,
-
8:55 - 8:57"આ અદ્ભુત છે,"
-
8:57 - 8:58"હાય, ગાય્સ," "હાય, દરેક."
-
8:58 - 9:00આ માત્ર વિશાળ
લોકોનો સમૂહ - -
9:00 - 9:02રમનારાઓનો વિશાળ સંગ્રહ
-
9:02 - 9:04તે બધા સકારાત્મક
ઘટના માણી રહ્યા છે. -
9:04 - 9:07ES: તો એવું કંઈ પણ છે જે -
શું આપણે ચેટ પોલ કરી શકીએ? -
9:07 - 9:10હું ચેટને એક સવાલ પૂછવા માંગું છું.
-
9:10 - 9:11શું ત્યાં કઈ છે
જે ચેટ દુનિયાને ગમશે, -
9:12 - 9:15અને ખાસ કરીને આ લોકો જે
TED પર મારી સાથે છે હમણાં, -
9:15 - 9:18વિડિયો ગેમ્સ રમી શું મેળવે તે જાણવા માટે
-
9:18 - 9:22અને આ સમુદાયનો ભાગ છે?
-
9:22 - 9:23કોહ: ઓહ, વાહ.
-
9:24 - 9:26હું ઘણા જવાબો જોઈ શકું છું
-
9:26 - 9:29"મને સારા સ્પંદનો ગમે છે."
-
9:31 - 9:32"શ્રેષ્ઠ સમુદાયો ટ્વિચ પર છે."
-
9:34 - 9:36(હાસ્ય)
-
9:37 - 9:39"તેઓ અમને જીવનના કપરા રસ્તે મેળવે છે."
-
9:39 - 9:42ઓહ, તે સંદેશ
હું ચોક્કસપણે ટ્વિચ પર ઘણું જોઉં છું, -
9:43 - 9:46જે ખૂબ સારું છે.
-
9:46 - 9:47"એક ખૂબ જ સકારાત્મક સમુહ,"
-
9:48 - 9:49"ઘણી બધી હકારાત્મકતા,"
-
9:49 - 9:52જે ખૂબ સરસ છે.
-
9:52 - 9:53ES: કોહહ, હું મારી TED વાત
કરવા પાછો આવું તે પહેલાં, -
9:53 - 9:57જે મને ખરેખર જોઈએ
કોઈક સમયે કરવા પાછા આવો - -
9:57 - 10:01(હાસ્ય)
-
10:01 - 10:02તમારી પાસે બીજું કંઈ છે
કે તમે મારી સાથે શેર કરવા માંગો છો -
10:02 - 10:05અથવા કોઈપણ પ્રશ્ન જે તમે પૂછવા માંગતા હતા,
-
10:05 - 10:06તમે હંમેશા પ્રેક્ષકો પહેલાં
ત્યાં જવા માટે ઇચ્છતા? -
10:06 - 10:10કોહ: પ્રમાણિકપણે, વધારે નહીં.
-
10:10 - 10:11મારો મતલબ,મને ગમે છે જે તમે કરી રહ્યા છો.
-
10:11 - 10:14મને લાગે છે કે ઇન્ટરેક્ટિવ સ્ટ્રીમિંગ
-
10:14 - 10:16મોટી અવિભાજિત સીમા છે
ભવિષ્યના મનોરંજનમાં, -
10:16 - 10:19અને કરવા બદલ આભાર
બધું તમે ત્યાં કરી રહ્યા છો. -
10:19 - 10:22વધુ લોકો જે સાંભળે છે
તમે જે કરો છો તે વિશે, વધુ સારું - -
10:22 - 10:25અહીંના દરેક માટે.
-
10:25 - 10:26ES: સરસ, કોહ. ખુબ ખુબ આભાર.
-
10:26 - 10:27હું પાછો જાઉં છું
હવે આ વાત આપવા, -
10:28 - 10:30પરંતુ આપણે પછીથી પકડવું જોઈએ.
-
10:30 - 10:31કોહ: સારું લાગે છે!
-
10:31 - 10:32(તાળીઓ)
-
10:32 - 10:35ES: તો તે વાત કરવાની નવી રીત હતી.
-
10:37 - 10:39અમે પ્રભાવીત છીએ
પ્રવાહ પર શું થયું એથી, -
10:40 - 10:43તેના સાથેના અનુભવથી અમે કોક્રિયેટ છે,
-
10:44 - 10:46અને અમને ખરેખર મલ્ટિપ્લેયર અનુભવ હતો
ચેટ સાથે અને કોહ સાથે. -
10:49 - 10:54ટ્વિચ પર, અમે આ કહેવાનું શરૂ કર્યું છે,
-
10:55 - 10:58પરિણામે, "મલ્ટિપ્લેયર મનોરંજન."
-
10:58 - 11:01કારણ કે એકલા વિડિઓ જોવા જવાથી
જીવંત ઇન્ટરેક્ટિવ પ્રવાહ જોવું -
11:02 - 11:09એક ખેલાડી રમત રમવા જેવા તફાવત સમાન છે
-
11:09 - 11:15મલ્ટિપ્લેયર રમત રમવા માટે.
-
11:15 - 11:17નવી તકનીક સંશોધનમા
રમનારાઓ મોટેભાગે મોખરે હોય છે. -
11:19 - 11:23ઉદાહરણ તરીકે,માઇક્રોકોમ્પ્યુટર્સનો,
વિડિઓ ગેમ્સ માટે પ્રારંભિક ઉપયોગ થયો હતો, -
11:26 - 11:31અને ખૂબ પહેલો હેન્ડહેલ્ડ, ડિજિટલ
સામૂહિક બજાર ઉપકરણો સેલ ફોન ન હતા, -
11:31 - 11:38તેઓ ગેમબોય હતા ...
-
11:38 - 11:40વિડિઓ ગેમ્સ માટે.
-
11:40 - 11:41અને પરિણામે,
-
11:41 - 11:44એક સંકેત કે તમે સંકેત મેળવી શકો છો
ભવિષ્ય શું ધરાવી શકે છે -
11:44 - 11:50આ મનોરંજક, ઇન્ટરેક્ટિવ સેન્ડબોક્સ
વિડિઓ રમતો જોવાનું છે -
11:50 - 11:54અને પોતાને પૂછો,
-
11:54 - 11:56"આ રમનારાઓ આજે શું કરી રહ્યા છે?"
-
11:56 - 11:58અને તે તમને સંકેત આપે છે
ભવિષ્યમાં શું કરવાનું છે -
11:58 - 12:02આપણા બધા માટે.
-
12:02 - 12:03એક વસ્તુ અમે પહેલાથી જ
ટ્વિચ પર જોઈએ છે -
12:04 - 12:07મલ્ટિપ્લેયર મનોરંજન
રમતો પર આવે છે. -
12:07 - 12:10તેથી, ટ્વિચ અને NFL
જીવંત ફૂટબોલ ઓફર કરવા માટે જોડાયા, -
12:10 - 12:15પરંતુ નેટવર્ક જાહેરાતકર્તાઓને બદલે
રમત સ્ટ્રીમિંગ પોશાકોમાં, -
12:15 - 12:19અમને ટ્વિચ યુઝર્સ આવવા મળ્યાં
-
12:19 - 12:21અને તેમની પોતાની ચેનલ પર સ્ટ્રીમ કરી
-
12:22 - 12:24અને તેમના સમુદાય સાથે સંપર્ક કર્યો
-
12:24 - 12:27અને તેનો વાસ્તવિક મલ્ટિપ્લેયર અનુભવ કર્યો.
-
12:27 - 12:30તેથી મને ખરેખર લાગે છે કે જો તમે
ભવિષ્યમાં જુઓ - -
12:30 - 12:35આજે ફક્ત સેંકડો લોકો
રમતો ઘોષણા કરનાર બન્યા. -
12:35 - 12:40તે એક નાના, નાના લોકોની સંખ્યા છે
જેની પાસે તક છે. -
12:41 - 12:44પરંતુ રમતો મલ્ટિપ્લેયર થવાના છે,
-
12:44 - 12:48અને તેનો અર્થ એ છે કે કોઈપણ
જે વિશ્વભરમાં માંગે છે -
12:48 - 12:51તક મળશે
રમતગમતના ઘોષણા કરનાર બનવા, -
12:51 - 12:56તેને શોટ આપવા માટે.
-
12:56 - 12:58અને મને લાગે છે કે તે નવા ટેલેનની
ભારે માત્રામાં ખૂલ્લું થઈ રહ્યું છે -
12:58 - 13:01આપણા બધા માટે.
-
13:01 - 13:02અને આપણે પૂછીશું નહીં,
"તમે રમત જીત્યા?" -
13:02 - 13:05તેના બદલે, એમ પૂછવા જઈશું,
-
13:05 - 13:07"તમે કોની ચેનલ પર રમત જીતી છે?"
-
13:07 - 13:10આપણે પહેલેથી જ આ બનતું જોયું છે
રસોઈ સાથે, ગાવાનું સાથે - -
13:12 - 13:17અમે વેલ્ડીંગ લોકોને પણ જોયા છે.
-
13:17 - 13:19અને આ બધું થયુ છે
અલંકારની કેમ્પફાયરની આજુબાજુ. -
13:20 - 13:25ત્યાં લાખો હશે
આ કેમ્પફાયર પ્રગટાવવામાં -
13:26 - 13:28આગામી કેટલાક વર્ષોમાં.
-
13:28 - 13:30અને દરેક વિષય પર,
-
13:30 - 13:33તમે કેમ્પફાયર શોધી શકશો
-
13:33 - 13:35તે વિશ્વભરના લોકો સાથે તમને
બોન્ડ કરવાની મંજૂરી આપશે -
13:35 - 13:39મોટાભાગના માનવ ઇતિહાસ માટે,
-
13:39 - 13:41મનોરંજન ફક્ત મલ્ટિપ્લેયર હતું.
-
13:41 - 13:44અમે રૂબરૂમાં એક સાથે ગાયાં,
-
13:44 - 13:46અમે શહેરમાં વ્યક્તિગત રૂપ
સાથે સમાચાર શેર કર્યા, -
13:46 - 13:50અને ક્યાંક રસ્તામાં,
-
13:50 - 13:53તે દ્વિમાર્ગી વાતચીત
વન-વે ટ્રાન્સમિશનમાં ફેરવાય છે. -
13:53 - 13:58સમુદાયો વિશે ધ્યાન આપતા કોઈ વ્યક્તિ તરીકે,
-
13:59 - 14:01હું એક દુનિયા માટે ઉત્સાહિત છું
-
14:01 - 14:03જ્યાં આપણું મનોરંજન
આપણને અલગ કરવાને બદલે આપણને જોડશે. -
14:03 - 14:08એવી દુનિયા કે જ્યાં આપણે
એકબીજા સાથે સરખા શોખથી જોડાશું -
14:10 - 14:15અને વાસ્તવિક, મજબૂત સમુદાયો બનશે.
-
14:15 - 14:17રમતો, પ્રવાહો અને વાતચીત
તેઓ પ્રોત્સાહિત કરે છે, -
14:18 - 14:22માત્ર શરૂઆત છે
વ્હીલ પાછા ચાલુ કરવા માટે -
14:22 - 14:26અમારા અરસપરસ, સમુદાયથી સમૃદ્ધ,
મલ્ટિપ્લેયર ભૂતકાળ. -
14:26 - 14:30આ અનુભવ અહીં મારી સાથે શેર
કરવા બદલ તમારો આભાર -
14:31 - 14:34અને તમે બધા તમારો શ્રેષ્ઠ કેમ્પફાયર શોધી શકો.
-
14:34 - 14:37(તાળીઓ)
-
14:37 - 14:39(તાળીઓ)
- Title:
- મનોરંજનના ભવિષ્ય માટે સ્ટ્રીમિંગનો અર્થ શું છે
- Speaker:
- એમેટ શિયર
- Description:
-
એક ચર્ચા અને ડેમોમાં, ટ્વિચના સહસ્થાપક એમ્મેટ શીઅર ઇન્ટરેક્ટિવ મનોરંજનના ભવિષ્ય માટે તેમની દ્રષ્ટિ શેર કરે છે - અને સમજાવે છે કે વિડિઓ ગેમ સ્ટ્રીમિંગ લોકોને સમુદાયોને ઓનલાઇન બનાવવામાં મદદ કરી શકે છે. શીઅર કહે છે, "હું એવી દુનિયા માટે ઉત્સાહિત છું જ્યાં આપણું મનોરંજન આપણને અલગ કરવાને બદલે કનેક્ટ કરી શકે - એવી દુનિયા કે જ્યાં આપણે આપણા વહેંચેલા હિતો પર એકબીજા સાથે બંધન કરી શકીએ અને વાસ્તવિક, મજબૂત સમુદાયો બનાવી શકીએ."
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 14:55
TED Translators admin approved Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Manushi Shah accepted Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Dhruvi Patel edited Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Dhruvi Patel edited Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Dhruvi Patel edited Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Dhruvi Patel edited Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Dhruvi Patel edited Gujarati subtitles for What streaming means for the future of entertainment | ||
Dhruvi Patel edited Gujarati subtitles for What streaming means for the future of entertainment |