YouTube

Got a YouTube account?

New: enable viewer-created translations and captions on your YouTube channel!

Gujarati subtitles

← સરકાર કેવી રીતે તમારી જાસુસી કરે છે : એનએસએનો પહેરો

Get Embed Code
42 Languages

Showing Revision 3 created 02/13/2014 by Dharmesh Patel.

 1. સરકાર વ્યક્તિગત ફોન કોલ્સ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખી રહી છે
 2. તમારા બાળકો અને મારાં બાળકોના વ્યક્તિગત ફોન કોલ્સ, અને કોણ તેમના સાથી છે તેની નજર રાખી રહી છે.
 3. સરકાર કેવી રીતે તમારી જાસુસી કરે છે : એનએસએનો પહેરો

 4. વિગતવાર કહી સંભળાવનાર ઈવાનગીલાઈન લીલી
 5. આ જુનમાં અમને માહીતી મળી કે આપણું ખાનગી જીવન હવે ખાનગી નથી રહ્યું.
 6. અમેરીકાની સરકાર ખાનગીમાં નજર રાખે છે ઈમૈલ,
 7. ખરીદી, લખાણ સંદેશ , સ્થાન અને દુનિયાનાં બધા માણસોનાં ફોન કોલ્સ ઉપર.
 8. એડ રૂની, એડ, હું જ્યોર્જ પીટરસન છું.
 9. પ્રિઝમ અને એક્ષકીસ્કોર જેવા સાંકેતિક નામવાળું
 10. આ દેખરેખ કાર્યક્રમનું તંત્ર ,
 11. તે ઈતિહાસના સોથી મોટા જાસુસી તંત્રનો એક ભાગ છે.
 12. આ અગાઉથી મર્યાદા નક્કી કર્યા વિનાનું જાસુસી તંત્ર ગેરકાયદેસર છે અને તે સંપુર્ણ ગુપ્તતાથી કામ કરે છે.
 13. સરકાર આ તંત્રથી જાણી શકે છે કે તમે ક્યાં ગયા હતાં.
 14. તેમે ક્યાં છો અને ક્યાં જઈ રહ્યાં છો.
 15. આ કાર્યક્રમની જાણ ત્યારે જ થઈ જ્યારે એનએસએનાં ભુતપુર્વ ઠેકેદાર એડ્વર્ડ સ્નોડેનને
 16. વ્યાપક માહિતી સંગ્રહિત દસ્તાવેજોનું રહસ્ય જાહેર કર્યું.
 17. મને માહીતિ મળી ગઈ છે , ભાઈ. નવી ગંદગી પ્રકાશમાં આવી રહી છે.
 18. અમેરીકી પ્રમુખ, એનએસએ અને તેમના વકીલોએ ખોટી હકીકતો અને ગેરમાર્ગે દોરનારી કાર્યાવાહી દ્વારા
 19. જાહેર જનતાંનો આક્રોશ ચલિત કરવાનો પ્રયાસ કર્યો છે
 20. અમેરિકી કોર્ટ ક્યારેય સરકારને આ હદે જાસૂસી કાર્યક્રમ ચલાવવા માટે માન્યતાં આપી નથી.
 21. તો આમ કેવી રીતે બન્યું?
 22. ઠીક છે, એક મિનિટ માટે, એક પગલું પાછું ભરીએ.
 23. અમેરિકાના સ્થાપકોને દમનકારી બ્રિટિશ દેખરેખ અને ગેરવાજબી શોધ અને જપ્તી ઉપર નફરત હતી.
 24. અહીં મુદ્દો સ્વતંત્રતાનો છે.
 25. સમજો કે અમારા બંધારણમાં લગભગ દરેક મૂળભૂત અધિકારમાં ગોપનીયતા જરૂરી હતી
 26. તેથી તેઓએ ચતુર્થ સુધારાની સ્થાપના કરી.
 27. ચતુર્થ સુધારો અસ્તિત્વમાં છે, સરકારને તમારી વ્યક્તિગત માહિતી દેખરેખ અથવા શોધ થી અટકાવવા માટે.
 28. સિવાય કે તેઓનું માનવું હોય કે ગુનો થઈ રહ્યો છે .
 29. તે બધુ જ કાયદામાં લેખિત છે, કાચ જેવુ પારદર્શક.
 30. અમેરીકી સરકારે એનએસએનો ઉપયોગ કરીને રાજબંધારણ, દેશના સોથી ઊચા કાયદાનું ઉલ્લંઘન કરે છે.
 31. સરકારી દેખરેખ દાયકાઓથી ચાલે રાખે છે,
  પરંતુ આ બધુ 2001માં ઘણું ખરાબ થઈ ગયું.
 32. જ્યારે અમેરિકી કોંગ્રેસે , દેશભક્ત કાયદો પસાર કર્યો હતો,
 33. કે જે ગુપ્ત એફાઆઈએસએ અદાલતને મોટા પાયે જાસુસી અરજીઓ આપવા વધુ સત્તા આપે છે.
 34. ગુના શંકાસ્પદ વ્યક્તિગત વ્યક્તિ માટે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્ર મેળવવાને બદલે
 35. સરકાર હવે વિશાળ યાદીનાં વ્યક્તિઓની તપાસ કરી શકે છે
 36. તેની પણ કે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના શંકા હેઠળ ના હોય.
 37. અદાલતે જે હુકમો મંજૂર કર્યા છે તે એફાઆઈએસએ અદાલતને જાહેર કરવાની જરૂર નથી
 38. અને ટેકો આપતાં પુરાવાઓ જરૂરી નથી.
 39. અધિકૃતિ માટેની ૧,૭૮૯ વિનંતી માંથી,
  ૧ સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી.
 40. બાકીની તમામને મંજુરી આપી હતી.
 41. તે બીબાં છાપ છે.
 42. આ તમામ ગુપ્તતા દ્વારા સુરક્ષિત છે અને
  ચકાસણી અને પુરાંતો માટે કોઈ વ્યવસ્થા નથી.
 43. જો એનએસએ તમે વાંચી, અથવા જે વેબસાઇટ્સ પર તમે જાઓ તેના આધારે તમારી માહિતી એકઠી કરી હોય
 44. તો તમેને ક્યારેય ખબર પડશે નહી અને તમે ગમે તેવાં હશો તો પણ અટકાવી શક્શો નહી.
 45. પ્રિઝમ જેવા કાર્યક્રમો, સંપૂર્ણપણે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્રનાં હેતુને અવગણે છે,
 46. અને કાયદાની અંદર કામ કરે છે એવો દાવો કરે છે.
 47. આપણે જેને પ્રેમ કરીએ છીએ અને કદી ઈચ્છતા નહતાં તે ઈન્ટરનેટને અમેરીકી સરકારે
 48. પરિવર્તિત કરી દિધું.. દરેકની જાસુસી માટેનાં એક સાધનમાં
 49. આ સૌથી આવશ્યક સમસ્યા છે.
 50. આ ગુપ્ત કોર્ટ અને કાયદાઓનાં ગુપ્ત અર્થઘટન દ્વારા,
 51. યુએસ સરકારી જાસુસો ગેરકાયદેસર રીતે ઈન્ટરનેટ વપરાશકર્તાઓની જાસુસી કરી શકે છે જેવી રીતે કે કીવર્ડ,
 52. વિશ્લેષકો કે જે તંત્ર માટે વેબ પોર્ટલનો ઉપયોગ કરે છે, ફોર્ટ મીડ પર
 53. પસંદગીકારો અથવા શોધ શબ્દો માં મુખ્ય ઓછામાં ઓછા 51% વિશ્વાસ મેળવવા માટે કરવામાં આવે છે
 54. એક લક્ષ્યાંક પરદેશી સમૂહ.
 55. સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટ્સ પર, વર્ષોથી માહીતી એકત્રિત કરવાંમાં આવે છે.
 56. જીમેઈલ, ફેસબુક, યાહૂ, અને ઘણા વધુ.
 57. સરકાર ૧૦૦૦ રો શબ્દો ઊપર દેખરેખ રાખે છે.
 58. શબ્દો જેવા કે "ગાંજો"
 59. તમે મોકલી લગભગ કોઈ પણ ઇમેઇલ
 60. તમારું ખાતું પણ નીરિક્ષણ કરતા હોય શકે.
 61. આ પ્રકારની જાસુસી તમને કઈ પણ કહેતાં પહેલા બીજીવાર વિચારવા મજબૂર કશે.
 62. આ માટે સમૂહ જાસૂસી ગેરબંધારણીય છે.
 63. ગેર ઉપયોગ અનિવાર્ય છે અને માહિતી ભેદ છતો થવાનું પહેલેથી જ થઈ રહ્યું છે.
 64. અપણાં ઈન્ટરનેટ વપરાશ પર જાસૂસી જાંચથી સરકારને આપણાં જીવન ઊપર સત્તા મળે છે.
 65. શું થશે વાણી સ્વતંત્રતાનું , સંગઠન સ્વતંત્રતાનું, અથવા વર્તમાનપત્ર સ્વતંત્રતાનું
 66. જ્યારે દરેક લોકો સતત દેખરેખ હેઠળ છે,
  અપણી સૌથી ખાનગી ક્ષણો પણ.
 67. જાસુસી, ગોપનીયતા અને બાતમી પરના નિષ્ણાતો
  એક વસ્તુ પર સંમત છે,
 68. આ એનએસએ, પ્રમુખો બુશ અને ઓબામા
  અને તેમની ગુપ્ત અદાલતો છે તે
 69. ઘણાબધા કાયદાઓનું અર્થઘટન એ રીતે કરે છે કે તે
  મોટા ભાગના અમેરિકીઓ આઘાતજનક લાગશે.
 70. આ એ પ્રકારની દેખરેખની અને એકત્રીકરણની માટે પરવાનગી આપે છે
 71. કે જે રાજબંધારણમાં આ પરવાનગી આપવા માટે અર્થ નહતો.
 72. આ કાર્યક્રમોએ કાયદાનું ઉલ્લંઘન કરયું છે.
 73. તેઓએ ચતુર્થ સુધારાનું ઉલ્લંઘન કર્યું છે અને તેઓ આપણી ગોપનીયતા આપણી પાસેથી છીનવી લીધી છે.
 74. યુ.એસ. બંધારણને પ્રિઝમ જેવા સરકારી દેખરેખ કાર્યક્રમોને અટકાવવા માટે લખવામાં આવ્યું હતું.
 75. તે આપણા ઊપર છે કે આ આદર્શોનું સમર્થન કરવાની માંગણી કરવામાં આવે.
 76. અમને મદદ કરો, એનએસએને અટકાવો, રાજબંધારણને પુનઃસ્થાપિત કરો અને સમગ્ર વિશ્વને મુક્ત રાખો.