મહિલા પોલીસ સમુદાયને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવે છે
-
0:01 - 0:04મેં શહેર માં પોલીસ અધિકારી તરીકે સેવા આપી,
-
0:05 - 0:06આશરે 25 વર્ષ થયા.
-
0:07 - 0:08ખરેખર આ થોડું રમુજી લાગે ને?
-
0:10 - 0:13તે સમય માં મેં દરેક પદ પર કામ કરેલું હતું,
-
0:13 - 0:15સામાન્ય પોલીસ થી પોલીસ વડા સુધી.
-
0:16 - 0:20થોડા વર્ષ પેહલા મેં
આશ્ચર્યજનક વસ્તુ નોંધ કરી કે, -
0:20 - 0:22સપ્ટેમ્બર 2014 ની શરૂઆતમાં,
-
0:22 - 0:24મેં ભરતીનું નિરીક્ષણ શરુ કર્યું
-
0:24 - 0:28જે પોલીસ દ્વારા ન્યૂ જર્સી
રાજ્યમાં કરાઈ રહી હતી, -
0:28 - 0:34અને મને જાણવા મળ્યું કે, સ્ત્રીઓ
65 થી 80 ટકાના દરે નિષ્ફળ રહી હતી, -
0:34 - 0:37શારીરિક પરીક્ષાના વિવિધ પાસા ને કારણે,
-
0:37 - 0:39મેં નીતિમાં બદલાવ જોયો
-
0:39 - 0:42હવે શારીરિક કસોટી ઉમેદવારે પાસ
કરવી ફરજીયાત હતી -
0:42 - 0:4510 નાના કસરત સત્રની અંદર.
-
0:45 - 0:48સ્ત્રીઓ પર તેની સૌથી વધુ અસર પડી.
-
0:48 - 0:51પરિવર્તનનો અર્થ એ હતો કે
પાંચ મહિનાની લાંબી એકેડેમીમાંથી -
0:52 - 0:53લગભગ ત્રણ અઠવાડિયામાં ભરતી થાય છે
-
0:53 - 0:55શારીરિક પરીક્ષા પાસ કરવા માટે.
-
0:56 - 0:58જોકે, આનો કોઈ અર્થ નથી.
-
0:59 - 1:01પોલીસ એજન્સીઓ અને પોલીસ ભરતી કરનારે
-
1:01 - 1:05ભારે રોકાણ કર્યું હતું,
એકેડેમીમાં તે ભરતીઓ મેળવવા. -
1:06 - 1:09પોલીસ ભરતીમાં ભૂતકાળ ની કડક તાપસ થતી,
-
1:09 - 1:12તેમને શારીરિક તથા માનસિક કસોટી
પણ પાસ કરવી પડતી, -
1:12 - 1:14તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી.
-
1:14 - 1:18ઘણા એ 2000 ડોલર થી વધારે ફી તથા
સાધન ની ખરીદીમાં ખર્ચો કર્યો, -
1:18 - 1:21માત્ર પહેલા ત્રણ અઠવાડિયામાં બહાર નીકળવા?
-
1:22 - 1:24ન્યુ જર્સીની વિકટ પરિસ્થિતિમાં
-
1:24 - 1:27મહિલાઓની પોલીસમાં પરિસ્થિતિ શું છે,
તે તપાસવા મને દોરી -
1:27 - 1:28આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં.
-
1:29 - 1:34મને લાગે છે 13 ટકા થી ઓછી મહિલાઓ
પોલીસ બની શકે છે. -
1:34 - 1:38આ આંકડો છેલ્લા 20 વર્ષમાં બદલાયો નથી.
-
1:38 - 1:43અને 2013 માં માત્ર 3 ટકા જ ઊંચી કક્ષાના
પોલીસ અધિકારી બન્યા, -
1:43 - 1:45છેલ્લી વખત જયારે માહિતી મેળવેલ હતી.
-
1:46 - 1:49આપણે ખબર છે કે તેને આપણે બદલી શકીયે છીએ.
-
1:49 - 1:53બીજા દેશ જેમે કે,
કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન -
1:53 - 1:56ત્યાં પોલીસમાં મહિલાઓ બમણી સંખ્યામાં છે.
-
1:56 - 2:00અને ન્યૂઝીલૅન્ડ તેમાં
સતત આગળ વધી રહ્યું છે. -
2:00 - 2:03તેમાં 2021 સુધી ભરતીમાં લૈંગિક સમાનતા હશે.
-
2:04 - 2:06બીજા અન્ય દેશ પણ ખુબ સારૂ કામ કરી રહ્યા છે
-
2:06 - 2:08પોલીસમાં મહિલાઓની સંખ્યા વધારવા,
-
2:09 - 2:12કારણ કે તેઓ એક શરીરના
વિશાળ સંશોધનના પુરાવાઓ જાણે છે, -
2:12 - 2:1450 વર્ષથી વધુ સમય બાદ મળેલ છે,
-
2:14 - 2:17જેમાં મહિલા પોલીસના ફાયદા
વિગતવાર જણાવેલ છે. -
2:17 - 2:19એક અભ્યાસ થી જાણવા મળેલ છે,
-
2:19 - 2:22કે મહિલા પોલીસ બળ પ્રયોગ ખુબ જ ઓછો કરે છે
-
2:22 - 2:25અથવા તેમના પર વધુ બળપ્રયોગનો
આરોપ ઓછો હોય છે. -
2:25 - 2:29આપણે જાણીએ છીએ કે મહિલા પોલીસના
નામ મુકદ્દમામાં મળવાની સંભાવના ઓછી છે -
2:29 - 2:31અથવા નાગરિકની ફરિયાદોમાં.
-
2:32 - 2:34આપણે જાણીયે છીએ કે મહિલા પોલીસની હાજરી,
-
2:34 - 2:37અન્ય અધિકારીઓ વચ્ચે બળનો ઉપયોગ ઘટાડે છે.
-
2:38 - 2:41અને આપણે જાણીએ છીએ કે મહિલા પોલિસને
પણ બળનો ઉપયોગ કરવા સમાન હક છે -
2:41 - 2:44જેવા કે તેમના પુરુષ સમકક્ષોને છે,
અથવા તેના થી પણ વધુ. -
2:44 - 2:46અને છતાં તેઓ વધુ સફળ થયા છે
-
2:46 - 2:49હિંસા ઘટાડવામાં અથવા આક્રમકતા ઘટાડવામાં.
-
2:49 - 2:53જેથી મહિલાઓના પોલીસમાં હોવાનાં
ઘણા ફાયદા છે. -
2:53 - 2:56અને આપણે તેને ગુમાવી રહ્યા છીએ,
આપણા મનસ્વી તંદુરસ્તીના ધોરણોને લીધે. -
2:57 - 2:58સમસ્યા એ છે કે,
-
2:58 - 3:02અમેરિકા પાસે 18000 પોલીસ કચેરી છે,
-
3:02 - 3:0618000 કચેરી જે કડક
શારીરિક કાયદા ધરાવે છે. -
3:07 - 3:12આપણે જાણીએ છીએ કે મોટાભાગની અકાદમીઓ
પોલિસના પુરૂષવાચીન આદર્શ પર આધાર રાખે છે -
3:12 - 3:15જે પોલીસમાં મહિલાઓની
સંખ્યા ઘટાડવાનું કામ કરે છે. -
3:15 - 3:19આવી અકાદમીમાં શારિરીક શક્તિને
વધુ મહત્વ અપાય છે, -
3:19 - 3:23કમ્યુનિટિ પોલીસિંગ, સમસ્યાનો નિકાલ
જેવા વિષયો પર, -
3:23 - 3:24ઓછું ધ્યાન આપવામાં છે
-
3:24 - 3:27અને વાતચીતની કુશળતા પર પણ
ઓછું ધ્યાન આપવામાં આવે છે. -
3:28 - 3:32આ ભરતીમાં પરિણમે છે,
જે પોલીસની વાસ્તવિક છબી દેખાડતું નથી. -
3:33 - 3:36શારીરિક ચપળતા એ પોલીસના કામનો
એક નાનો ભાગ છે. -
3:36 - 3:41અધિકારીનો મોટાભાગનો દિવસ એકબીજાના તકરારની
મધ્યસ્થતામાં પસાર થઇ જાય છે. -
3:41 - 3:43આ પોલીસના કામની વાસ્તવિકતા છે.
-
3:45 - 3:47આ મારા બાળકો છે.
-
3:48 - 3:51અને આપણે પરીક્ષામાં ફેરફાર કરીને પોલિસમાં
-
3:51 - 3:55અસમાનતા ઘટાડી શકીએ છીએ,
જે વિવિધ પરિણામો લાવી શકે છે. -
3:56 - 3:58સંઘીય અદાલતોએ જણાવ્યું છે કે,
પુરુષો અને સ્ત્રીઓ -
3:58 - 4:00ફક્ત શારીરિક રીતે સમાન નથી
-
4:00 - 4:03શારીરિક તંદુરસ્તી કાર્યક્રમોનાં હેતુઓ માટે
-
4:03 - 4:05અને તે વિજ્ઞાન આધારિત છે.
-
4:06 - 4:10આદરણીય સંસ્થાઓ કે જે કાયદાના અમલ
માટે ઊંડો આદર આપે છે, -
4:10 - 4:13જેમ કે એફબીઆઇ, યુ.એસ. માર્શલ્સ સર્વિસ,
-
4:13 - 4:16ડીઇએ અને યુ.એસ. સૈન્ય પણ --
-
4:16 - 4:21તેઓ તંદુરસ્તીનું પરીક્ષણ કરવા ખુબ જ
કડકાઈથી કાર્યક્રમોની ખાતરી કરે છે -
4:21 - 4:23તેઓ જાતિ-તફાવત વગર તંદુરસ્તીને માપે છે.
-
4:23 - 4:24તે શા માટે?
-
4:25 - 4:27કારણ કે ભરતી કરવી ખર્ચાળ છે.
-
4:27 - 4:31તેઓ યોગ્ય લોકોની ભરતી કરવા માંગે છે.
-
4:32 - 4:34જાણો છો કે, શોધમાં બીજું શું જાણવા મળ્યું?
-
4:34 - 4:38સારી પ્રશિક્ષિત મહિલાઓ
તેમના પુરુષ સમકક્ષો જેટલી સક્ષમ છે, -
4:39 - 4:40એકંદરે તંદુરસ્તીમાં,
-
4:40 - 4:43પણ વધુ મહત્ત્વની વાત છે એ કે,
તેઓ કેવા પોલીસ છે. -
4:44 - 4:45કાયદાનો અમલ કરનાર સમુદાય પણ
-
4:45 - 4:49ભરતીની કટોકટીનો અનુભવ કરી રહ્યો છે.
-
4:49 - 4:55હા ,જો તેમને ખરેખર ભરતી ઉમેદવારની
સંખ્યા વધારવી હોય તો તે કરી શકે છે. -
4:55 - 4:59આપણે વધુ મહિલાઓની
સરળતાથી ભરતી કરી શકીએ -
4:59 - 5:01અને તે બધા સંશોધનનો લાભ મેળવી શકે,
-
5:01 - 5:06પ્રશિક્ષિત ઉમેદવારોને પાસ થવા કામ સંબંધિત,
-
5:06 - 5:10શારીરિક-આધારિત તંદુરસ્તી પરીક્ષાઓની તાલીમ આપીને.
-
5:10 - 5:13નાગરિક અધિકાર અધિનિયમના
સાતમા શીર્ષક દ્વારા જરૂરી છે. -
5:14 - 5:16આપણે સ્ત્રીઓની સંખ્યામાં
વધારો કરી શકીએ છીએ, -
5:17 - 5:19અને જાતીય વિષમતા ઘટાડી શકીએ છીએ.
-
5:19 - 5:23ખાલી જે વિભિન્ન પરિણામો લાવે છે,
તે પરીક્ષાઓ બદલીને. -
5:23 - 5:25આપણી પાસે તે સાધનો છે.
-
5:25 - 5:28આપણી પાસે સંશોધન છે, આપણી પાસે
વિજ્ઞાન છે અને આપણી પાસે કાયદા છે. -
5:29 - 5:32આ, મારા મિત્રો,
ખૂબ જ સરળ છે ઠીક કરવા માટે, -
5:33 - 5:34આભાર.
-
5:34 - 5:39(તાળીઓ)
- Title:
- મહિલા પોલીસ સમુદાયને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવે છે
- Speaker:
- ઇવોને રોમન
- Description:
-
યુનાઈટેડ સ્ટેટ્સમાં 13% કરતા ઓછા પોલીસ અધિકારીઓ મહિલાઓ છે - હિંસક પરિસ્થિતિઓને વિખેરવામાં અને બળનો ઉપયોગ ઘટાડવામાં તેમની સાબિત અસરકારકતા હોવા છતાં. પોલીસ અધિકારી અને ચીફ તરીકે બે દાયકાથી વધુના અનુભવને દોરતા, ટેડના સાથી ઈવોને રોમન શેર કરે છે કે કેવી રીતે પોલીસ એકેડેમી શારીરિક તંદુરસ્તી પરીક્ષણોમાં સરળ ફેરફાર વધુ સંતુલિત બળ બનાવવામાં મદદ કરી શકે છે જે સમુદાયો અને અધિકારીઓને સમાન લાભ કરે છે.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 05:51
TED Translators admin approved Gujarati subtitles for How policewomen make communities safer | ||
Keyur Thakkar accepted Gujarati subtitles for How policewomen make communities safer | ||
Keyur Thakkar edited Gujarati subtitles for How policewomen make communities safer | ||
Keyur Thakkar edited Gujarati subtitles for How policewomen make communities safer | ||
Keyur Thakkar edited Gujarati subtitles for How policewomen make communities safer | ||
Rahul Vasita edited Gujarati subtitles for How policewomen make communities safer | ||
Rahul Vasita edited Gujarati subtitles for How policewomen make communities safer | ||
Rahul Vasita edited Gujarati subtitles for How policewomen make communities safer |