-
બિઝનેસ ઊભું કરવું મુશ્કેલ છે.
-
એક આન્ટ્રપ્રનર તરીકેતમને નકકર ઉત્પાદન
જ નહિ,
-
પરંતુ રોકાણ સુરક્ષિત કરવાની, સહ સ્થાપક
શોધવાની, કર્મચારી નિયુક્ત કરવાની
-
અને અન્ય ઘણાં કાર્યો કરવા પડે,
તમારો લક્શ્ય મેળવવા માટે.
-
આન્ટ્રપ્રનર બનવા સાથે ઘણી બધી
જવાબદારી પણ જોડાયેલી છે,
-
જેમકે તમારા પોતાના સાહેબ બનવાની આઝાદી
-
અને વિશ્વ પર એક સ્થાયી છાપ છોડવાની તક.
-
આ અભ્યાસક્રમ દરમ્યાન
તમને એક્સ્પર્ટ નિદર્શન મળશે, Googlersથી,
-
CrunchBase અને UpWest Labs જેવી
કમ્પનીઓના સહ સ્થાપકથી,
-
NFX Guild જેવા પ્રવેગક ના નિવેશકોથી
-
અને અન્ય Silicon Valley
બિઝનેસ એક્સ્પર્ટથી.
-
આ નિષ્ણાત જાણકારી અભ્યાસક્રમ દ્વારા
તમને બિઝનેસ ગોલ શોધવામાં,
-
તમારા ઉત્પાદનને ફરતે
તમારી ટીમ બનાવવામાં,
-
તમારા સ્ટાર્ટ-અપને વધાવવા માટે
ફાઈનાન્સ મેળવવામાં મદદ કરશે.
-
આ અભ્યાસક્રમ ના અંતે તમે તમારા ઉત્પાદન પર
-
અને તમારા બિઝનેસ વિશ્વાસ કરી શકશો.
-
ત્યારથી તમે તમારા ઉત્પાદન ઘડવા માટે,
ફંડરૈસિંગ કરવા માટે,
-
તમારી ગતિ વધારી ઊડવા માટે અથવા
સફળતાના માર્ગે ચાલવા તૈયાર હશો.