Gujarati subtitles

← Project Glass: Live Demo At Google I/O

Get Embed Code
48 Languages

Showing Revision 2 created 11/27/2012 by Amara Bot.

  1. સર્જી બ્રિન: હેય વિક, તમારા માટે એક સુંદર પ્રસંગ લઇને આવ્યો છું
  2. વિક ગુનડોટ્રા: સર્જી ! (ચીયર્સ અને તાળીઓનો ગડગડાટ)
  3. સર્જી બ્રિન: કેવું ચાલે છે?
  4. વિક ગુનડોટ્રા: મિત્રો, હવે આપણે જઇશું.... હવે આપણે જઇશું કાંઇક અજબ ગજબ
  5. કરવા. અને અમારી પાસે આપના માટે એક ખાસ આશ્ચર્ય છે.
  6. સર્જી બ્રિન: અમારી પાસે તમારા માટે કાંઇક એકદમ ખાસ છે. એ થોડું સમયિક સંવેદનશીલ છે
  7. માટે તમને ખલેલ બદલ હું દિલગીર છું. તમે અહીં ઘણા અનિવાર્ય નિદર્શન જોયાં છે
  8. તે કુશળ અને મજબુત (નિદર્શન) હતા. આ કાંઇ એના જેવું નથી. [હાસ્યનું મોજું]
  9. સર્જી બ્રિન: આ તો ઘણી બધી રીતે નિષ્ફળ જઇ શકે છે. તો હવે તમે મને કહો કોણ ઇચ્છે છે
  10. ગ્લાસનું નિદર્શન જોવાનું (ચીયર્સ અને તાળીઓનો ગડગડાટ)
  11. સર્જી બ્રિન: હા તો અમે અમુક મહિના સુધી તેની ચકાસણી કરતાં અમે ઉત્સુક હતા. જે યુનિટ હું
  12. તમને બતાવવા માંગું છું, તે મેં મારા મિત્રને ઉછીનું આપ્યું છે, તે હવે અહીં આવતાજ હશે. મારા મિત્ર જે. ટી.
  13. તે ખૂબ સ્કીઇંગ કરે છે, બેઝ જંપીંગ કરે છે, વિંગસુટીંગ જેવી પાગલપન વાળાં કામ કરે છે. અને તે છે.....
  14. એકદમ નજીકમાં. તે અત્યારે આપણાથી ખાલી એકાદ માઇલ ઉપર છે
  15. સર્જ બ્રીન: -- તેના સાથીદારો સાથે હવે તેમના પાસે થોડાંક ગ્લાસ યુનિટ છે. જો તમે લોકોને આ પોષાય તો
  16. થોડીક મિનિટ તેમની રાહ જુઓ [તાળીઓ]
  17. સર્જ બ્રીન: કદાચ તેઓ તેમને નીચે લાવશે. તેઓ આપણા માટે ચીયર્સ કરે છે.
  18. સર્જ બ્રીન: તેો હવે આપણે જે.ટી. સાથે અહીં હેન્ગ આઉટ કરીશું
  19. હેય જે.ટી. જે.ટી., તમે મને સાંભળી શકો છો >>> હા.