તમે તમારી એકલતામાં એકલા નથી
-
0:01 - 0:03નમસ્તે!
-
0:03 - 0:05હું તમને કોઈની સાથે રજૂ કરું છું.
-
0:05 - 0:08આ જોમ્ની છે.
-
0:08 - 0:11તે "જોની" છે, પરંતુ જોડણી
આકસ્મિક રીતે "જોમ્ની" છે. -
0:11 - 0:12જો તમે આશ્ચર્ય પામતા હો,
-
0:12 - 0:13કારણ કે, આપણે બધા સંપૂર્ણ નથી.
-
0:13 - 0:15જોમ્ની બીજા ગ્રહ નું પ્રાણી છે.
-
0:15 - 0:18જેને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે,અભ્યાસ
-
0:18 - 0:19કરવાના ઉદ્દેશ સાથે
-
0:19 - 0:22જોમ્ની ખોવાયેલો,એકલો,ઘરથી દૂર
હોવાની લાગણી અનુભવે છે -
0:22 - 0:26અને મને લાગે છે કે આપણે બધાએ
આવું અનુભવ્યું છે. -
0:26 - 0:27અથવા, ઓછામાં ઓછું મે અનુભવ્યું છે.
-
0:27 - 0:30મેં એકલવાયાં પ્રાણી વિશે આ વાર્તા
લખી છે,મારા જીવનની એ ક્ષણમાં -
0:30 - 0:33જ્યારે હું ખાસ કરીને એકલવાયું
અનુભવું છું. -
0:33 - 0:36હું કેમ્બ્રિજ ગયો હતો,એમઆઈટીમાં
મારો દાક્તરી કામગીરી શરૂ કરી, -
0:36 - 0:41હું ભય અને એકાંત અનુભવતો
હતો જેમકે હું કયાંયનો નથી. -
0:42 - 0:44પરંતુ મારી પાસે એક જીવનરેખા હતી.
-
0:44 - 0:48જુઓ,વર્ષો અને વર્ષોથી હું ટુચકાઓ
લખી રહ્યો હતો -
0:48 - 0:50અને તેમને સોશિયલ મીડિયા પર શેર કરવા,
-
0:50 - 0:53અને મને લાગ્યું કે હું ફરી ને ફરી
આ કરવા ખેંચાઈ રહ્યો છું. -
0:54 - 0:58હવે, ઘણા લોકો માટે, ઇન્ટરનેટ
એકલવાયાં સ્થાન જેવું છે. -
0:58 - 1:00તે આની અનુભૂતિ કરી શકે છે,
-
1:00 - 1:02એક મોટી, અનંત, વિસ્તૃત એકલતા.
-
1:02 - 1:06જ્યાં તમે તેને સતત બોલાવી શકો છો
પરંતુ કોઈ ક્યારેય સાંભળતું નથી. -
1:07 - 1:10પરંતુ મને એકલતા સાથે વાતચીત
કરતાં ખરેખર એક આરામ મળ્યો. -
1:10 - 1:13મેં જોયું કે,મારી લાગણી
એકલતા સાથે વહેંચતા, -
1:13 - 1:15આખરે એકલતાએ પાછા
બોલવાનું શરૂ કર્યું. -
1:16 - 1:20અને તે પરિણામ આવ્યું છે કે એકલતા
આ અનંત એકલતા બિલકુલ નથી, -
1:20 - 1:22પરંતુ તેના બદલે તે
તમામ પ્રકારના લોકોથી સંપૂર્ણ છે, -
1:22 - 1:26તે પણ જોયાં કરે છે
અને સાંભળવાની ઇચ્છા પણ રાખે છે. -
1:26 - 1:29હવે, ઘણી બધી ખરાબ વાતો થઈ છે
કે જે સોશિયલ મીડિયામાંથી આવી છે. -
1:29 - 1:31હું તેનો વિવાદ કરવાનો પ્રયાસ
નથી કરતો. -
1:31 - 1:35કોઈ પણ સમયે ઓનલાઇન રહેવું
ખૂબ ઉદાસી, -
1:35 - 1:38ક્રોધ અને હિંસા અનુભવવા જેવું છે.
-
1:38 - 1:39તે વિશ્વના અંત થયો હોય તેવું લાગે છે.
-
1:39 - 1:41છતાં, તે જ સમયે, હું વિરોધાભાસી છું.
-
1:41 - 1:45કારણ કે હું આ હકીકતને નકારી શકતો
નથી કે મારા ઘણા નજીકના મિત્રો -
1:45 - 1:48એવા છે કે જેમને હું ઓનલાઇન માધ્યમ
દ્વારા મળ્યો હતો. -
1:48 - 1:52અને મને લાગે છે કે તે અંશતઃ છે,
કારણ કે આ કબૂલાત સ્વભાવ છે -
1:52 - 1:53સોશિયલ મીડિયા પર.
-
1:54 - 1:58એવું લાગે છે કે તમે આ વ્યક્તિગત,
ઘનિષ્ઠ ડાયરીમાં લખો છો -
1:58 - 1:59તે સંપૂર્ણપણે ખાનગી છે,
-
1:59 - 2:02તો પણ તમે વિશ્વમાં દરેક
તે વાંચે તેવું ઇચ્છો છો. -
2:02 - 2:05અને હું વિચારું છું તેના ભાગરૂપે,તેનો આનંદ
-
2:05 - 2:08એ છે કે આપણે લોકોના દ્રષ્ટિકોણથી
વસ્તુઓનો અનુભવ કરીએ છીએ -
2:08 - 2:11જે આપણી કરતાં, સંપૂર્ણ
અલગ છે -
2:11 - 2:12અને કેટલીકવાર તે એક સરસ વસ્તુ છે.
-
2:12 - 2:14જેમ કે,જ્યારે હું પ્રથમ ટિ્વટર પર જોડાયો,
-
2:14 - 2:17મને લાગ્યું કે ઘણા લોકો કે
જેમને હું અનુસરી રહ્યો હતો -
2:17 - 2:20તેઓ માનસિક આરોગ્ય અને તેના
ઉપચાર વિશે વાત કરી રહ્યા હતા -
2:20 - 2:23જેમ તેઓ વારંવાર લાંછન કરે છે
તેવી રીતે નહીં, -
2:23 - 2:26જ્યારે આપણે આ મુદ્દાઓ વિશે
રૂબરૂ વાત કરીએ છીએ -
2:26 - 2:29તેમના દ્વારા,માનસિક આરોગ્યની
વાતચીત સામાન્ય હતી, -
2:29 - 2:32અને તેઓએ મને સમજવામાં મદદ કરી
ઉપચારમાં જવું એટલે -
2:32 - 2:34કે જે મને પણ મદદ કરશે.
-
2:34 - 2:36હવે, ઘણા લોકો માટે,
-
2:36 - 2:40તે એક ડરામણી વિચાર જેવું લાગે છે
આ બધા વિષયો વિશે વાત કરતાં -
2:40 - 2:43તેથી જાહેરમાં,ખુલ્લેઆમ ઇન્ટરનેટ પર.
-
2:43 - 2:48મને ઘણા લોકો જેવું લાગે છે કે
તે એક મોટી, ડરામણી વસ્તુ છે -
2:48 - 2:52ઓનલાઇન રહો,જો તમે
પહેલેથી જ સંપૂર્ણતાવાદી નથી તો. -
2:52 - 2:56પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેટ ખરેખર
જાણવાની એક મહાન જગ્યા છે -
2:56 - 3:00અને મને લાગે છે કે આપણે
ઉત્તેજના સાથે કરી શકીએ છીએ -
3:00 - 3:04કારણ કે મારા માટે તમારી
અપૂર્ણતાઓને શેર કરવી મહત્વપૂર્ણ છે -
3:04 - 3:08અને તમારી અસલામતી
અને તમારી નબળાઈઓ -
3:08 - 3:09અન્ય લોકો સાથે
-
3:10 - 3:12(હાસ્ય)
-
3:12 - 3:15હવે, જ્યારે કોઈ શેર કરે છે
કે તેઓ ઉદાસી અથવા ડર અનુભવે છે -
3:15 - 3:17અથવા એકલા, ઉદાહરણ તરીકે,
-
3:17 - 3:19ત્યારે ખરેખર મને ઓછું એકલવાયું લાગે છે,
-
3:19 - 3:22મારી કોઈ એકલતામાંથી મુક્તિ મેળવીને નહીં,
-
3:22 - 3:25પણ મને બતાવીને કે હું એકલો નથી
-
3:25 - 3:26એકલતા અનુભવવામાં.
-
3:26 - 3:28એક લેખક તરીકે અને એક કલાકાર તરીકે,
-
3:28 - 3:32મેં ખૂબ જ કાળજી છે સંવેદનશીલ
હોવાનો આ આરામ મેળવવામાં -
3:32 - 3:35એક સામાજિક વસ્તુ, જે અમે
એકબીજા સાથે શેર કરી શકીએ છીએ. -
3:35 - 3:38હું ઉત્સાહિત છું
આંતરિક લાગણી નાં બાહ્યકરણ વિશે, -
3:38 - 3:42તે અદૃશ્ય વ્યક્તિગત લાગણી વિશે
કે જેના માટે મારી પાસે શબ્દો નથી, -
3:42 - 3:45તેમને પ્રકાશમાં રાખીને,શબ્દો મૂકતાં,
-
3:45 - 3:47અને પછી તેમને અન્ય લોકો સાથે શેર કરતાં
-
3:47 - 3:51એ આશામાં કે તે તેમની લાગણીઓ,
તે માટે શબ્દો શોધવામાં મદદ કરશે -
3:51 - 3:53હવે,હું જાણું છું કે આ મોટી વસ્તુ લાગશે.
-
3:53 - 3:56પરંતુ આખરે મને રસ છે
આ બધી વસ્તુઓ મૂકવામાં -
3:56 - 3:58નાના, પહોંચી શકાય તેવા પેકેજોમાં,
-
3:58 - 4:01કારણ કે જ્યારે આપણે તેમને છુપાવી
શકીએ આ નાના ટુકડાઓમાં, -
4:01 - 4:04મને લાગે તેઓનો સંપર્ક કરવો સરળ છે,
તેઓ વધુ આનંદકારક છે. -
4:04 - 4:07મને લાગે છે,તેઓ વધુ સરળતાથી
મદદ કરે છે.અમારી વહેંચાયેલ માનવતા -
4:07 - 4:09જુઓ.કેટલીકવાર તે
એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ લે છે. -
4:09 - 4:13ક્યારેક તે સ્વરૂપ લે છે,
ઉદાહરણ તરીકે એક સુંદર પુસ્તક. -
4:13 - 4:15અને કેટલીકવાર તે સ્વરૂપ લે છે
-
4:15 - 4:17એક મૂર્ખ મજાકનું
કે જે હું ઇન્ટરનેટ પર મૂકીશ. -
4:17 - 4:21જેમ કે , થોડા મહિના પહેલા,
મેં આ એપ્લિકેશનનો વિચાર મૂક્યો છે, -
4:21 - 4:22કૂતરો સાથે ચાલવાની સેવા માટે
-
4:22 - 4:26જ્યાં કૂતરો દરવાજા સામે જુએ છે
અને તમારે ઘરની બહાર નીકળવું પડશે -
4:26 - 4:27અને ચાલવા જવું પડશે.
-
4:27 - 4:29(હાસ્ય)
-
4:30 - 4:32જો ત્યાં પ્રેક્ષકોમાં એપ્લિકેશન
ડેવલપર્સ છે, -
4:32 - 4:34કૃપા કરીને,વાતચીત પછી મને મળો
-
4:35 - 4:38અથવા મને હંમેશા શેર કરવું ગમે છે,મને
ઇમેઇલ મોકલવાની ચિંતા છે,જ્યારે હું -
4:38 - 4:40ઇમેઇલ્સમાં સહી કરું,"શ્રેષ્ઠ"
-
4:40 - 4:42એટલે,"હું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું."
-
4:42 - 4:46એટલે,"કૃપા કરીને મને ધિક્કારશો નહિ,
હું વચન આપું છું કે હું મારા શ્રેષ્ઠ -
4:47 - 4:49પ્રયાસ કરું છું!" અથવા સ્થાપકોને મારો
-
4:49 - 4:52જવાબ,જો હું કોઈની સાથે ભોજન
કરી શકું,મૃત અથવા જીવંત,હું કરીશ -
4:52 - 4:53હું બહુ એકલવાયો છું.
-
4:53 - 4:55(હાસ્ય)
-
4:58 - 5:02અને મને લાગે છે કે જ્યારે હું આવી
રીતે ઓનલાઇન વસ્તુઓ મૂકું છું, -
5:02 - 5:03પ્રતિક્રિયા ખૂબ સમાન છે.
-
5:03 - 5:05લોકો હાસ્ય વહેંચવા ભેગા થાય છે,
-
5:05 - 5:06કે લાગણી વહેંચવા માટે,
-
5:06 - 5:08અને તે પછી ઝડપથી તેનાથી
વિતરિત કરીને -
5:08 - 5:10(હાસ્ય)
-
5:10 - 5:13હા, મને ફરીથી એકલો મૂકી દીધો.
-
5:14 - 5:19પરંતુ મને લાગે છે કે ક્યારેક આ નાની
મુલાકાત તદ્દન અર્થપૂર્ણ હોઈ શકે છે. -
5:19 - 5:21જેમ કે, જ્યારે હું સ્નાતક થયો
આર્કિટેક્ચર શાળામાંથી -
5:21 - 5:23અને હું કેમ્બ્રિજ ગયો,
-
5:23 - 5:24મેં આ પ્રશ્ન મૂક્યો :
-
5:24 - 5:26"તમારા જીવનમાં કેટલા લોકો છે,જેમની સાથે
-
5:26 - 5:28તમારી છેલ્લી વાતચીત થઈ હતી? "
-
5:29 - 5:33અને હું વિચારતો હતો મારા પોતાના
મિત્રો વિશે,જે દૂર ચાલ્યા ગયા હતા -
5:33 - 5:35વિવિધ શહેરોમાં
અને જુદા જુદા દેશોમાં પણ, -
5:35 - 5:38અને કેટલું મુશ્કેલ હશે મારા માટે
તેમની સાથે સંપર્કમાં રહેવું -
5:38 - 5:41પણ અન્ય લોકો જવાબ આપતાં ગયાં,
તેમના પોતાના અનુભવો શેર કરતાં ગયાં -
5:41 - 5:44કોઈકે કોઈ પરિવારના સભ્ય વિશે વાત
કરી,જેઓ બહાર ગયાં હતાં. -
5:44 - 5:47કોઈએ કોઈ પ્રિય વ્યક્તિ વિશે વાત કરી
જેનું નિધન થયું હતું -
5:47 - 5:49ઝડપથી અને અનપેક્ષિત રીતે.
-
5:49 - 5:51કોઈએ વાત કરી
શાળામાંથી તેમના મિત્રો વિશે -
5:51 - 5:53જેઓ પણ દૂર ગયા હતા.
-
5:53 - 5:56પરંતુ પછી કંઈક ખરેખર સરસ
બનવાનું શરૂ કર્યું -
5:56 - 5:57ફક્ત મને જવાબ આપવાને બદલે,
-
5:57 - 6:00લોકો એકબીજાને જવાબ આપવા લાગ્યા,
-
6:00 - 6:03તેઓ એકબીજા સાથે વાત કરતાં અને
તેમના પોતાના અનુભવો શેર કરતાં. -
6:03 - 6:04અને એકબીજાને દિલાસો આપતાં.
-
6:04 - 6:07અને એકબીજાને પ્રોત્સાહિત કરે છે
તે મિત્ર સુધી પહોંચવા માટે -
6:07 - 6:09કે તેઓ પહેલાં બોલ્યા ન હતા
-
6:09 - 6:12અથવા તે કુટુંબના સભ્ય
કે,જેઓ બહાર ગયાં હતાં. -
6:12 - 6:17અને આખરે, અમને મળ્યું
આ નાનું જૂથ. -
6:17 - 6:19એવું લાગ્યું કે આ સહારાનું
જૂથ રચાયું છે -
6:19 - 6:22કે જ્યાં તમામ પ્રકારના લોકો એકસાથે આવતા.
-
6:22 - 6:25અને મને લાગે છે કે જ્યારે
આપણે ઓનલાઇન પોસ્ટ કરીએ ત્યારે, -
6:25 - 6:27જ્યારે આપણે પોસ્ટ કરીએ,ત્યાં તક છે
-
6:27 - 6:29કે આ નાનું
જૂથ રચાઈ શકે છે. -
6:29 - 6:33ત્યાં એક તક છે કે તમામ પ્રકારના
વિવિધ માણસો -
6:33 - 6:35એકસાથે આવી શકે છે અને સાથે દોરાય છે.
-
6:35 - 6:37અને ક્યારેક,
ઇન્ટરનેટનો દ્વારા, -
6:37 - 6:40તમે લાગણીની સમાનતા મેળવશો.
-
6:41 - 6:44ક્યારેક તે
જવાબો વાંચવામાં છે. -
6:44 - 6:48અને ટિપ્પણી વિભાગોમાં જવાબ
શોધવા કે જે ખાસ કરીને દયાળુ છે -
6:48 - 6:50અથવા સમજદાર અથવા રમુજી.
-
6:50 - 6:52ક્યારેક તે
કોઈને અનુસરવામાં છે. -
6:52 - 6:55અને જોઈને કે તેઓ
પહેલેથી જ તમને અનુસરે છે. -
6:55 - 6:59અને ક્યારેક તે કોઈની સામું જોઈને,
જેને તમે વાસ્તવિક જીવનમાં જાણો છો -
6:59 - 7:02અને તમે જે લખો છો તે અને
તેઓ જે લખે છે તે વસ્તુઓ જોતાં -
7:02 - 7:05અને જાણ્યું કે તમે ઘણું બધું શેર કરો
છો, કે જેમાં તેઓને પણ રસ છે . -
7:05 - 7:07અને તે તેમને
તમારી નજીકમાં લાવે છે. -
7:07 - 7:09કેટલીકવાર, જો તમે નસીબદાર છો,તમને
-
7:10 - 7:11બીજા એકલાં સાથે મળવા મળે છે.
-
7:13 - 7:15[જ્યારે બે એકલાં એકબીજાને શોધે છે
એક વિચિત્ર જગ્યાએ, -
7:15 - 7:17તે થોડું ઘણું ઘર જેવું લાગે છે]
-
7:17 - 7:19પણ હું પણ ચિંતિત છું
કારણકે આપણે બધા જાણીએ છીએ -
7:19 - 7:22મોટાભાગના માટે ઇન્ટરનેટ
એવું લાગતું નથી. -
7:22 - 7:24આપણે બધા જાણીએ છીએ કે
મોટાભાગના માટે -
7:24 - 7:28ઇન્ટરનેટ એક સ્થળ છે,જ્યાં આપણે
એકબીજાને ગેરસમજ કરીએ છીએ, -
7:28 - 7:32જ્યાં આપણે સંઘર્ષમાં આવીએ છીએ
એકબીજાની સાથે, -
7:33 - 7:38જ્યાં ત્યાં તમામ પ્રકારની મૂંઝવણ છે
અને ચીસો છે અને ઘોંઘાટ છે -
7:38 - 7:40અને એવું લાગે છે
ત્યાં બધું ઘણું વધારે છે. -
7:40 - 7:42તે અંધાધૂંધી જેવી લાગે છે,
-
7:42 - 7:46મને ખબર નથી કે કેવી રીતે ખરાબ
ભાગોને સારા ભાગો સાથે બદલવાં, -
7:46 - 7:48કારણ કે આપણે જાણીએ છીએ અને આપણે જોયું,
-
7:48 - 7:51ખરાબ ભાગો ખરેખર અમને નુકસાન
પહોંચાડી શકે છે. -
7:52 - 7:57મને લાગે છે કે,પ્લેટફોર્મ જેનો ઉપયોગ
ઓનલાઇન રહેવા કરીએ છીએ -
7:58 - 8:00અજાણતાંપૂર્વક અથવા ઇરાદાપૂર્વક
બનાવવામાં આવ્યું છે. -
8:00 - 8:04પરેશાની અને દુરૂપયોગની મંજૂરી
આપવા,ખોટી માહિતી ફેલાવવા માટે, -
8:04 - 8:08તિરસ્કાર અને દ્વેષપૂર્ણ ભાષણ અને
તેમાંથી આવતી હિંસાને સક્ષમ કરવાં -
8:08 - 8:10અને એવું લાગે છે
અમારું વર્તમાન પ્લેટફોર્મ પૂરતૂં -
8:10 - 8:12નથી તે સંબોધવા અને તે સુધારવા માટે.
-
8:13 - 8:16પરંતુ હજુ પણ, અને કદાચ
કમનસીબે, -
8:16 - 8:20હું હજી પણ બીજા ઘણાની જેમ આ
ઓનલાઇન જગ્યા તરફ દોરવાયેલ છું. -
8:20 - 8:24કારણ કે કેટલીકવાર બધા લોકો છે તેવું
માત્ર અનુભવાય છે -
8:24 - 8:26અને હું મૂર્ખ લાગું છું
-
8:26 - 8:28અને ક્યારેક રમૂજી
-
8:28 - 8:33આવી માનવીય જોડાણની નાની
ક્ષણોના મૂલ્ય માટે. -
8:33 - 8:36પરંતુ મેં હંમેશાં આ વિચાર કર્યો છે,
-
8:36 - 8:41માનવતાની આ થોડી ક્ષણો
અનાવશ્યક નથી. -
8:41 - 8:43તેઓ દુનિયાથી બિલકુલ
પીછેહઠ નથી,પરંતુ તેના -
8:43 - 8:45બદલે તે કારણો છે,શા માટે આપણે
આ જગ્યાઓ પર આવીએ છીએ? -
8:46 - 8:49તેઓ મહત્વપૂર્ણ છે,તેઓ ખાતરી આપે
છે અને તેઓ અમને જીવન આપે છે. -
8:50 - 8:53અને તે આ નાના,અસ્થાયી
અભયારણ્ય છે, -
8:53 - 8:56તે બતાવે છે કે આપણે જેટલું
વિચારીએ છીએ તેટલાં એકલાં નથી. -
8:58 - 9:01અને તેથી હા, જીવન ખરાબ હોવા છતાં
અને દરેક દુ: ખી હોવા છતાં, -
9:01 - 9:03અને એક દિવસ આપણે બધા મરી જઈશું ...
-
9:03 - 9:05[જુઓ. જીવન ખરાબ છે.બધા દુ: ખી છે.
-
9:05 - 9:08આપણે મરી જઈશું, પણ મેં પહેલેથી
આ હવાઈ કિલ્લો ખરીદી લીધો છે -
9:08 - 9:10તો શું તમે તૈયાર છો કે નહીં]
-
9:10 - 9:15મને લાગે છે કે હવાઈ કિલ્લા રૂપક
એટલે આ કિસ્સામાં -
9:15 - 9:20ખરેખર આપણા અન્ય લોકો
સાથેના સંબંધો અને જોડાણો છે. -
9:23 - 9:24અને તેથી એક રાત્રે,
-
9:24 - 9:27જ્યારે હું દુ:ખી હતો અને વિશ્વ વિશે
નિરાશાજનક લાગણી અનુભવતો હતો -
9:27 - 9:29મેં એકલતા ને બૂમ પાડી,
-
9:29 - 9:31એકલા અંધકારને.
-
9:31 - 9:34મેં કહ્યું, "આ ક્ષણે,
સોશિયલ મીડિયા પર લોગ ઇન કરવું -
9:34 - 9:37જાણે કે,વિશ્વના અંતે કોઈનો હાથ
પક્ડયાં જેવું લાગે છે" -
9:37 - 9:39અને આ સમયે, એકલતાએ જવાબ
આપવાનાં બદલે -
9:39 - 9:42લોકો સામે આવ્યાં,
-
9:42 - 9:46જેણે મને જવાબ આપવાનું અને પછી
એકબીજા સાથે વાત કરવાનું શરૂ, -
9:46 - 9:49અને ધીરે ધીરે આ
નાના સમુદાયની રચના થઈ. -
9:49 - 9:51બધા હાથ પકડવા માટે ભેગા થયા.
-
9:52 - 9:56અને આ જોખમી અને અનિશ્ચિત સમયમાં,
-
9:56 - 9:58તે બધાની વચ્ચે,
-
9:58 - 10:03મને લાગે છે કે જે આપણી પાસે
સાચવવા માટે છે,તે અન્ય લોકો છે. -
10:03 - 10:07અને હું જાણું છું કે તે
નાના ક્ષણોથી બનેલી નાની વસ્તુ છે -
10:07 - 10:11પરંતુ મને લાગે છે કે તે
પ્રકાશની એક નાની ચમક છે -
10:11 - 10:12ઘોર અંધકારમાં.
-
10:12 - 10:14આભાર.
-
10:14 - 10:18(તાળીઓ)
-
10:18 - 10:19આભાર.
-
10:20 - 10:23(તાળીઓ)
- Title:
- તમે તમારી એકલતામાં એકલા નથી
- Speaker:
- જોની સન
- Description:
-
લેખક અને કલાકાર જોની સન કહે છે, તમારી એકલતા, ઉદાસી અને ડરથી ખુલ્લા હ્રદયનાં અને સંવેદનશીલ રહેવાથી તમને આરામ મળે છે અને ઓછું એકલવાયું લાગે છે, તેમનાં જાતે દોરેલાં ચિત્રોથી ભરેલી પ્રામાણિક વાતોમાં, સન કહે છે કે કેવી રીતે કોઈ બહારના વ્યક્તિની અનુભૂતિ વિશે વાર્તાઓ કહેવામાં તેને અનપેક્ષિત સમુદાયમાં પ્રવેશ કરવામાં મદદ મળી અને ઘોર અંધકારમાં પ્રકાશની એક નાની ચમક મળી.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 10:36
TED Translators admin approved Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Arvind Patil accepted Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Hely Patel edited Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Hely Patel edited Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Hely Patel edited Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Hely Patel edited Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Hely Patel edited Gujarati subtitles for You are not alone in your loneliness | ||
Hely Patel edited Gujarati subtitles for You are not alone in your loneliness |