સમુદાય સંચાલિત ફોજદારી ન્યાય સુધારણા
-
0:01 - 0:03આ મારો પ્રિય વિરોધ શૅટ છૅ.
-
0:04 - 0:06તે કહે છે,તમારા લોકોનુ રક્ષણ કરો.
-
0:06 - 0:09અમે તેને અમારા કમ્યુનિટી સેન્ટર ના ભોયરા મા બનાવ્યૂ છે.
-
0:09 - 0:12મે તે રેલીઓમા પહેરી હતી,
-
0:12 - 0:15વિરોધ અને કૂચ પર,
-
0:15 - 0:17મીણબત્તી ની તકેદારી પર
-
0:17 - 0:20એ પરિવારો સાથે કે જેમણે પોલીસ ની હિંસા થી પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.
-
0:21 - 0:24મે જોયુ છે,કે કમ્યુનિટી ના આયોજન ની આ નિતીશાસ્ર કેવી છે
-
0:24 - 0:27ધરપકડ કરવાની રીત મા ફેરફાર કરવામા સક્ષમ છે,
-
0:27 - 0:30વ્યક્તિગત અધિકારીઓને જવાબદાર રાખો
-
0:30 - 0:34અને તે પરિવારોને મજબૂત અને સપોર્ટેડ લાગે છે
-
0:34 - 0:36તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં.
-
0:37 - 0:40પરંતુ જ્યારે કુટુંબ અમારા સેન્ટરમાં આવશે
-
0:40 - 0:44અને કહે ,મારા પ્રિય વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હવે શુ કરી શકીએ ?
-
0:44 - 0:46અમને ભાષાંતર કેવી રીતે કરવું તે ખબર નથી
-
0:46 - 0:50કોમ્યુનિટીના પાવર નું આયોજન જે અમે શેરીઓમાં જોયુ
-
0:50 - 0:51કોર્ટમાં
-
0:52 - 0:53અમને લાગ્યું કે અમે વકીલો નથી,
-
0:53 - 0:56અને તેથી જ પરિવર્તન લાવવાની અમારી જગ્યા નથી.
-
0:57 - 1:00અને તેથી સામૂહિક ક્રિયામાં આપણી માન્યતા હોવા છતાં,
-
1:00 - 1:03અમે જે ની સંભાળ રાખીએ છીએ તેવા લોકોને જ મંજૂરી આપીશુ.
-
1:03 - 1:05એકલા કોર્ટમાં જવું.
-
1:06 - 1:10૧૦ માંથી ૯ વખત અને આ રાષ્ટ્રીય સ્તરે સાચું છે
-
1:10 - 1:12તે પોતાની અફૉડ કરી શકે તેમ નથી
-
1:12 - 1:16અને તેથી તેમની પાસે સાર્વજનિક રક્ષક હશે જે બહાદુર કાર્ય કરે છે,
-
1:16 - 1:19પરંતુ ઘણી વાર તેનું પરિણામ ઓછું હતું
-
1:19 - 1:22અને ઘણા બધા કિસ્સાઓ સાથે એકદમ ખેંચાય છે
-
1:22 - 1:26તેઓ વધારે દંડના દરો માટે લક્ષ રાખતા ફરિયાદી પક્ષે નો સામનો કરશે,
-
1:26 - 1:28નાના વાકયો માટે ફરજિયાત
-
1:28 - 1:32અને પ્રક્રિયાના દરેક તબક્કામાં વંશીય પૂર્વગ્રહ સાથે
-
1:34 - 1:36અને તેથી તે અવરોધોનો સામનો કરવો,
-
1:36 - 1:39કમ્યુનિટી ની શક્તિ થી જીવી લીધી ઝૂંટવી લીધી ,
-
1:39 - 1:42અચોક્કસ અદાલતોની શોધ કેવી રીતે કરવી
-
1:42 - 1:46આ દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે.
-
1:46 - 1:47અને તે અરજીનો સોદો કરશે.
-
1:48 - 1:52એટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે
-
1:52 - 1:55જેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝ માં વાત કરીએ છીએ.
-
1:56 - 2:02અને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે
-
2:02 - 2:05કેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા.
-
2:06 - 2:09હાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે .
-
2:10 - 2:11અને અંદાજો કહે છે
-
2:11 - 2:15ત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે.
-
2:15 - 2:19આ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે.
-
2:21 - 2:22પણ અમારી પાસે એક ઉપાય છે.
-
2:23 - 2:26અમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે
-
2:26 - 2:29ખાલી વકીલો જ કોટ ને અસર કરી શકે છે.
-
2:30 - 2:32અને ન્યાય પ્રણાલીમાં પ્રવેશ કરવા માટે
-
2:32 - 2:37કમ્યુનિટીના આયોજનની શક્તિ બુદ્ધિ અને ચાતુર્ય સાથે.
-
2:39 - 2:42અમે આ અભિગમને "સહભાગી સંરક્ષણ" કહિએ છીએ
-
2:42 - 2:45તે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે
-
2:45 - 2:47તેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે,
-
2:48 - 2:50અને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે
-
2:50 - 2:54અને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપ માં પરિવર્તન લાવવું
-
2:55 - 2:56તે કેવી રીતે કાર્ય કરે છે,
-
2:56 - 2:59એવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે
-
2:59 - 3:01સપ્તાહિક મિટિંગમાં આવશે,
-
3:01 - 3:03અને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે,
-
3:03 - 3:05અડધા વ્યૂહાત્મક આયોજન સત્ર
-
3:06 - 3:08અને તેઓ કમ્યુનિટી ઊભી કરશે
-
3:08 - 3:12સિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે
-
3:13 - 3:15અને તેઓ સર્કલમાં બેસશે,
-
3:15 - 3:18અને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો,
-
3:18 - 3:20કે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે.
-
3:20 - 3:21અને સામૂહિક રીતે,
-
3:21 - 3:25અને ગ્રુપ કુશળતાપૂર્વક માર્ગ શોધશે
-
3:25 - 3:27અને તે કેસના પરિણામ પર અસર કરે છે.
-
3:28 - 3:31તેઓ અસંગતતા ઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે
-
3:32 - 3:34તેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે
-
3:34 - 3:36સંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ,
-
3:36 - 3:38અને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે,
-
3:38 - 3:40ભાવનાત્મક આધાર માટે
-
3:40 - 3:45પરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે
-
3:45 - 3:46મોટી કમ્યુનિટી નો એક ભાગ છે
-
3:46 - 3:49જે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે
-
3:51 - 3:53અને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે.
-
3:54 - 3:56અમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે,
-
3:57 - 3:59વાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે,
-
3:59 - 4:01નિર્દોષ મુકદ્દમો જીતી ગયા
-
4:03 - 4:06અને કેટલીકવાર તે સાચુકલી મા જીવન બચાવે છે
-
4:06 - 4:09જેમકે રેમન વાસ્કિઝ ના કિસ્સામાં.
-
4:09 - 4:15બે જણ નો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર
-
4:15 - 4:18અનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા.
-
4:18 - 4:20તે ખરેખર નિર્દોષ હતા,
-
4:20 - 4:22પરંતુ આજીવન કેદ નો સામનો કરી રહ્યા હતા.
-
4:23 - 4:25રેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી
-
4:25 - 4:28તેની ધરપકડ અને અટકાયત પછી તરત જ,
-
4:28 - 4:30અને તેઓએ મોડલ નું કામ કર્યું.
-
4:30 - 4:32અને તેમની મહેનત દ્વારા
-
4:32 - 4:34તેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો,
-
4:35 - 4:38તપાસમાં અંતરાલ છિદ્રો.
-
4:38 - 4:42અને અમે શોધ કરતા હો દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ.
-
4:43 - 4:47જેમ કે લાલ ટોપી જે તેમને મળી ત્યારે તેઓએ તેના ઘરે દરોડા પાડયા હતા
-
4:47 - 4:50કોઈક રીતે તેને ગેંગ લાઈફ સ્ટાઈલ સાથે જોડવામાં આવ્યું
-
4:51 - 4:54તેમના ફોટા અને તેમના રેકોર્ડ્સ દ્વારા
-
4:54 - 4:59તેઓએ સાબિત કરવા સક્ષમ હતા કે લાલ ટોપી તેના પુત્રની નાની લીગ ટીમ ની છે
-
4:59 - 5:01તે રેમોન સપ્તાહના અંતે કોચ હતો.
-
5:02 - 5:04અને તેઓએ સ્વતંત્ર માહિતી ઉત્પન્ન કરી
-
5:04 - 5:07તેથી સાબિત થયું કે રેમન નગરની બીજી બાજૂ પર હતો
-
5:07 - 5:09આક્ષેપ અનુસાર ના બનાવ સમયે,
-
5:10 - 5:11તેમના ફોન રેકોર્ડ્સ દ્વારા
-
5:11 - 5:13અને જે સ્ટોર્સમાં તેઓ હાજર હતા તેની રસીદો.
-
5:15 - 5:18પરિવાર તરફથી 7 લાંબા મહિનાની મહેનત બાદ,
-
5:18 - 5:21રેમન જેલની અંદર મજબૂત રહ્યો
-
5:21 - 5:24તેઓ ચાર્જ માફ કરવા સક્ષમ હતા
-
5:25 - 5:27અને તેઓ રેમન ને ઘરે લાવ્યા
-
5:27 - 5:30જીવન જીવવા માટે કે તે બધા સાથે રહેતો હોવો જોઈએ
-
5:30 - 5:32અને દરેક નવા કેસ સાથે,
-
5:32 - 5:36પરિવારોએ કમ્યુનિટીના નોલેજની ફ્લેક્સ કરવાની નવી રીતો શોધી કાઢી
-
5:36 - 5:38કોર્ટ સિસ્ટમ પર અસર પાડવા.
-
5:40 - 5:42અમે ઘણી સજા સંભળાવી.શું
-
5:42 - 5:45અને જ્યારે અમે સજાની સૂનાવણી છોડીશું,
-
5:45 - 5:47પાર્કિંગની જગ્યા પર પાછળના ભાગે ચાલતા
-
5:47 - 5:50કોઇના પ્રિય વ્યક્તિને ફક્ત જેલમાં મોકલવામાં આવ્યા પછી
-
5:50 - 5:53સૌથી સામાન્ય શબ્દ સાંભળીએ છીએ તે
-
5:53 - 5:56હું તે ન્યાયાધીશને ધિક્કારું છું,
-
5:56 - 5:58અને અમે ઇચ્છીએ કે અમારી પાસે એક નવા વકીલ હોય.
-
5:59 - 6:01તેઓ શું કહેતા હતા,
-
6:01 - 6:04હું ઈચ્છું છું કે તેઓ તેને જાણતા હોય જેમ અમે જાણતા હોઈએ.
-
6:05 - 6:08અને તેથી અમે સાધનો અને વાહનો વિકસાવ્યા
-
6:08 - 6:11પરિવારો અને તેમના પ્રિય લોકો ની સંપૂર્ણ વાર્તા કહેવા માટે
-
6:11 - 6:14જેથી તેઓ ફક્ત કેસ ફાઈલ કરતાં વધુ સમજી શકે.
-
6:14 - 6:18જેને આપણે સામાજિક બાયોગ્રાફી પેકેટ્રસ કહીએ છીએ તે બનાવવાનું શરૂ કર્યું
-
6:18 - 6:22જે પરિવાર ફોટા અને પ્રમાણપત્ર અને પત્રોનું સંકલન કરે છે
-
6:22 - 6:26જે ભૂતકાળના પડકારો અને મુશ્કેલીઓની સિદ્ધિ દર્શાવે છે,
-
6:26 - 6:29અને ભાવિ સંભાવનાઓ અને તકો.
-
6:29 - 6:33અને સામાજિક જીવન ચરિત્ર અદાલતમાં ખૂબ સારી રીતે કાર્યરત હતી
-
6:33 - 6:37કે અમે તેને સામાજિક જીવન ચરિત્ર વિડિયોઝ માં વિકસિત કર્યું છે.
-
6:37 - 6:39દસ મિનિટ ની નાની ડોક્યુમેન્ટરીસ,
-
6:39 - 6:42જે લોકોના ઘરે તેમના ઇન્ટરવ્યૂ હતા,
-
6:42 - 6:44અને તેમના ચર્ચો અને તેમના કાર્યસ્થળ પર,
-
6:44 - 6:47વ્યક્તિ તેના જીવનની પૃષ્ઠભૂમિમાં હતો તે સમજાવવું
-
6:49 - 6:54અને તે અમારા માટે કોર્ટની દીવાલોને અસ્થાઈ રૂપે વિસર્જન કરવાનો એક માર્ગ હતો્્
-
6:54 - 6:56અને વિડીયો ના પાવર દ્વારા,
-
6:56 - 7:01ન્યાયાધીશને કોર્ટની બહાર અને ગમ યુનિટીમાં લાવવા,
-
7:01 - 7:05જેથી તેઓ કોઈના જીવન નો સંપૂર્ણ સંદર્ભ સમજી શકશે
-
7:05 - 7:08કે તેઓ ભાવિ નક્કી કરી રહ્યા છે.
-
7:09 - 7:13અમારા કેમ્પમાંથી બહાર આવેલા પ્રથમ સામાજિક જીવન ચરિત્ર પ્રોજેક્ટસ માંથી એક
-
7:13 - 7:14કારનેલ દ્વારા હતી.
-
7:15 - 7:16તે સભાઓમાં આવ્યો હતો
-
7:16 - 7:19કારણ કે તેણે નીચા સ્તરે ડ્રગ ચાર્જ નું વચન આપ્યું હતું
-
7:19 - 7:20અને શાંત વર્ષો પછી.
-
7:20 - 7:23આ એક ડ્રગ કબજે કરવાના આરોપસર ધરપકડ કરાઈ.
-
7:23 - 7:26પરંતુ તે પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો
-
7:26 - 7:28કેલિફોર્નિયામાં સજા આપતી યોજનાઓના કારણે
-
7:29 - 7:31અમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા.
-
7:31 - 7:33તે તેમની પુત્રીને સભામાં લાવતા
-
7:33 - 7:36અને પછી તેમની સાથે શેરીના પાર્કમાં રમવું.
-
7:36 - 7:38અને તેમને કહ્યું કે જુઓ હું સમય કરી શકું છું
-
7:38 - 7:41પરંતુ જો હું અંદર જવું તો તેઓ મારી છોકરીઓને લઈ જશે.
-
7:43 - 7:45અને તેથી અમે તેમને કેમેરો આપ્યો
-
7:45 - 7:48અને કહ્યું કે ફક્ત પિતા બનવા જેવું છે તેના ચિત્ર લો
-
7:49 - 7:53અને તેથી તેણે તેની પુત્રી માટે નાસ્તો બનાવતા ચિત્રો લીધા
-
7:53 - 7:54અને તેમને શાળાએ લઈ જતા,
-
7:54 - 7:57તેમને શાળાના કાર્યક્રમ પછી લઈ જવા અને હોમવર્ક કરવું.
-
7:58 - 8:00અને તે આ ફોટો નિબંધ બની ગયો
-
8:00 - 8:03કે તેણે તેના વકીલ સાથે સંપર્ક કર્યો જેનો ઊપયોગ સજા સંભળાવનારી સુનાવણીમા છે
-
8:04 - 8:08અને તે ન્યાયાધીશ કે જેમણે મૂળ પાંચ વર્ષની જેલની સજા સૂચવી, હતી
-
8:08 - 8:11સંપૂર્ણ નવી રીતે કારનેલ સમજી.
-
8:11 - 8:15અને તેણે તે પાંચ વર્ષની જેલની સજાને રૂપાંતરિત કરી
-
8:15 - 8:18છ મહિનાના outpatient પ્રોગ્રામ મા
-
8:18 - 8:21જેથી કારનેલ તેની પુત્રી સાથે રહી શકે
-
8:21 - 8:23તેની છોકરીઓને તેમના જીવનમાં પિતા હોત
-
8:23 - 8:26અને કારનેલ સારવાર મેળવી શકતો હતો જેની તે શોધમાં હતો .
-
8:28 - 8:31અમારી પાસે એક પ્રકારનો સમારોહ છે
-
8:31 - 8:34જેનો આપણે સહભાગી સંરક્ષણમાં ઉપયોગ કરીએ છીએ.
-
8:34 - 8:37અને મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે પરિવારો મિટિંગમાં આવે છે,
-
8:37 - 8:39તેઓ બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખે છે
-
8:39 - 8:42તે નામો. છે કે આપણે બધા અઠવાડિયામાં અને અઠવાડિયાના અંત સુધી જાણીએ છીએ,
-
8:42 - 8:44પરિવારની વાર્તા દ્વારા.
-
8:44 - 8:47અને અમે રૂટ માટે પ્રાર્થના અને આશા રાખીએ છીએ
-
8:47 - 8:49અને જ્યારે અમે કેસ જીત્યો,
-
8:49 - 8:53જ્યારે આપણે એક વાક્ય ગાડીએ છીએ અથવા ચાર્જ પડતો મુકીએ ,છીએ
-
8:53 - 8:55અથવા આપણે એક નિર્દોષતા જીતી,
-
8:55 - 8:58તે વ્યક્તિ જે બોર્ડ ના નામ પર છે,
-
8:58 - 8:59મિટિંગમાં આવે છે.
-
9:00 - 9:02અને જ્યારે તેમનું નામ આવે છે
-
9:02 - 9:04તેમને ઇરેઝર આપવામાં આવે છે,
-
9:04 - 9:06અને તેઓ બોર્ડ પર જાય છે
-
9:06 - 9:08અને તેમનું નામ ભૂંસી નાખે છે.
-
9:09 - 9:13અને તે સરળ લાગે છે પરંતુ તે આધ્યાત્મિક અનુભવ છે.
-
9:13 - 9:17અને લોકો પ્રશંસા કરે છે અને તેઓ રડતા હોય છે.
-
9:17 - 9:20અને તે પરિવાર માટે કે જેમને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે
-
9:20 - 9:22અને રૂમ ની પાછળ બેઠા છે,
-
9:22 - 9:24તેમને ખબર છે કે ત્યાં અંતિમ રેખા છે,
-
9:24 - 9:28તે એક દિવસ તેઓ તેમના પ્રેમ ને ઘરે લાવવા માટે સક્ષમ હોઈ શકે છે,
-
9:28 - 9:30કે તેઓ નામ ભૂસી શકે છે,
-
9:30 - 9:32ગંભીર રીતે પ્રેરણાદાયક છે.
-
9:34 - 9:37અમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ
-
9:37 - 9:39સહભાગી સંરક્ષણમાં.
-
9:39 - 9:42અને અમારી પાસે 20 શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે.
-
9:42 - 9:45અને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે,
-
9:45 - 9:48તે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે,
-
9:48 - 9:50તે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે.
-
9:51 - 9:54અને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યુંમ
-
9:54 - 9:56આ પ્રથાને વધારવા અને ઊંડાણ માં ઉતારવા
-
9:56 - 9:57આ ફિલાડેલ્ફિયા છે.
-
9:58 - 10:02તેઓ શાબ્દિક રીતે તેમની પ્રથમ સાપ્તાહિક સહભાગી સંરક્ષણ મિટિંગ શરૂ કરી
-
10:02 - 10:03ગયા સપ્તાહે.
-
10:04 - 10:09અને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયા થી ફિલાડેલ્ફિયા લાવ્યા
-
10:09 - 10:13તેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે,
-
10:13 - 10:15રેમોન વાસકેઝ હતા,
-
10:16 - 10:19સાંતા ક્લારા ના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા
-
10:19 - 10:22કમ્યુનિટી ને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે
-
10:22 - 10:26સમગ્ર દેશમાં સમુદાયના ખંત દ્વારા.
-
10:27 - 10:32અને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિક નો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું
-
10:33 - 10:34તે સમય સાચવવામાં કહેવાય છે.
-
10:34 - 10:37તે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગ માં છીએ.
-
10:37 - 10:41અને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગ માં આવે છે:
-
10:41 - 10:43જો તમે કઈ નહિ કરો,
-
10:43 - 10:46સિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે.
-
10:47 - 10:51તેવી ભાષા છે સિસ્ટમ યુઝ કરે છે બજારના પરિણામ નો ઉપયોગ કરવા.
-
10:52 - 10:56જો તમે જોડાશો ,અને તમે જો ભાગ લેશો,
-
10:56 - 10:59તમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો.
-
11:00 - 11:03તે તમારી સાથે તમારું ઘર છે જીવન જીવે છે જે તેઓ જીવે છે.
-
11:04 - 11:08તેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે
-
11:09 - 11:12જ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો
-
11:12 - 11:15તમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી,
-
11:15 - 11:17મીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા
-
11:17 - 11:20અને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા,
-
11:21 - 11:27અમે 4218 વર્ષનો સમય કાઢ્યો છે.
-
11:29 - 11:32તે માતા-પિતા અને બાળકો ના જીવન છે.
-
11:32 - 11:35જેલ ની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે.
-
11:35 - 11:38અમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ.
-
11:39 - 11:43અને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો,
-
11:44 - 11:50કેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો 60000 ડોલર ખર્ચ થાય છે,
-
11:51 - 11:54મતલબ કે આ ફેમિલી તેમના રાજ્ય ને બચાવી રહ્યા છે
-
11:55 - 11:57એક ટનની મની
-
11:57 - 12:00હું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી,
-
12:00 - 12:03પરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે
-
12:03 - 12:06માનસિક આરોગ્ય સેવાઓ માટે,
-
12:06 - 12:08Drug ,સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે
-
12:10 - 12:14અને આ શર્ટ ને અદાલતમાં પહેરીએ છીએ
-
12:15 - 12:16સમગ્ર દેશમાં બધે
-
12:16 - 12:18અને લોકો આ શર્ટ પહેરે છે
-
12:18 - 12:22કારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે
-
12:22 - 12:23કોર્ટ રૂમમાં
-
12:24 - 12:26પરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે
-
12:26 - 12:30વ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે
-
12:30 - 12:32નવી ચળવળ,
-
12:32 - 12:36જે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે
-
12:37 - 12:38આભાર
-
12:38 - 12:41(અભિવાદન)
- Title:
- સમુદાય સંચાલિત ફોજદારી ન્યાય સુધારણા
- Speaker:
- રાજ જયદેવ
- Description:
-
સમુદાય આયોજક રાજ જયદેવ "સહભાગી સંરક્ષણ" દ્વારા યુએસ કોર્ટની વ્યવસ્થાને પરિવર્તન કરવા માગે છે- એક ચડતો ચળવળ કે જે પરિવારો અને સમુદાયના સભ્યોને તેમના પ્રેમ ભર્યા રાષ્ટ્રની અદાલતના કેસો પર અસર કરે છે તે તેમના કામના નોંધપાત્ર પરીણામો વહેંચે છે- જેમાં ચાર હજાર વર્ષથી વધારે સમય "બચત" માંથી વધારીને- આ રીતે નવા નવા મોડેલ ને અદાલતોમાં જમીનના લેન્ડસ્કેપ પાડી શકાય છે
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 12:54
TED Translators admin approved Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform | ||
Shail Parekh edited Gujarati subtitles for Community-powered criminal justice reform |