Return to Video

કાર્ય કેવી રીતે સોંપવું

  • 0:01 - 0:05
    [ કાર્ય કેવી રીતે સોંપવું ]
  • 0:07 - 0:11
    અનુલેખક અથવા અનુવાદકને
    કાર્ય સોંપવા માટે,
  • 0:11 - 0:15
    'Task' ટેબ પર જાઓ અને
    તમે જે કાર્ય સોંપવા માંગો છો તે શોધો.
  • 0:16 - 0:20
    પછી 'Assign' પર ક્લિક કરો,
  • 0:20 - 0:22
    અને અનુવાદકનું નામ લખો.
  • 0:25 - 0:26
    શાંતિ જાળવો,
  • 0:26 - 0:31
    જ્યારે અમારા (Amara) ડેટાબેઝમાં
    વપરાશકર્તાની શોધ કરી રહી છે.
  • 0:36 - 0:39
    પછી 'Assign to User' પર ક્લિક કરો
    અને તે પૂર્ણ થઈ ગયું.
  • 0:48 - 0:51
    જો તમે કોઈ અનુવાદક પાસેથી
    કોઈ કાર્ય દૂર કરવા માંગો છો,
  • 0:51 - 0:55
    તો 'Reassign' પર ક્લિક કરો
  • 0:55 - 0:57
    અને તૂટક રેખાઓ પસંદ કરો.
  • 0:57 - 1:00
    તે કાર્યને સામાન્ય સમૂહમાં પાછું મોકલશે.
  • 1:04 - 1:08
    કૃપા કરીને, જો તમારી પાસે વપરાશકર્તાની
    પરવાનગી હોય, તો કાર્યો સોંપો અથવા દૂર કરો.
Title:
કાર્ય કેવી રીતે સોંપવું
Description:

OTP સ્વયંસેવકને કાર્ય સોંપવા માટે, આ વિડિઓમાંની સૂચનાઓનું પાલન કરો.
(ફક્ત Language Coordinators માટે)

વધુ LC માર્ગદર્શિકા માટે, આ ચેનલના અન્ય LC ટ્યુટોરિયલ્સ તપાસો, તેમજ OTPedia પર LC Resources પૃષ્ઠ જુઓ,
http://translations.ted.org/wiki/Category:LC_resources પર.

આ વિડિઓ TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટ, ઉપશીર્ષક, પારસ્પરિક અસર કરનાર અનુલેખન અને વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા કોઈપણ વાતની ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરીને, અંગ્રેજી ભાષા બોલતા વિશ્વ આગળ TEDTalks, TED-Ed lessons અને TEDxTalks લાવે છે.
http://www.ted.com/participate/translate પર વધુ જાણો.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED Translator Resources
Duration:
01:11
TED Translators admin approved Gujarati subtitles for How to assign a task
Dhrumil Gohil accepted Gujarati subtitles for How to assign a task
Keyur Thakkar edited Gujarati subtitles for How to assign a task
Keyur Thakkar edited Gujarati subtitles for How to assign a task

Gujarati subtitles

Revisions