કાર્ય કેવી રીતે સોંપવું
-
0:01 - 0:05[ કાર્ય કેવી રીતે સોંપવું ]
-
0:07 - 0:11અનુલેખક અથવા અનુવાદકને
કાર્ય સોંપવા માટે, -
0:11 - 0:15'Task' ટેબ પર જાઓ અને
તમે જે કાર્ય સોંપવા માંગો છો તે શોધો. -
0:16 - 0:20પછી 'Assign' પર ક્લિક કરો,
-
0:20 - 0:22અને અનુવાદકનું નામ લખો.
-
0:25 - 0:26શાંતિ જાળવો,
-
0:26 - 0:31જ્યારે અમારા (Amara) ડેટાબેઝમાં
વપરાશકર્તાની શોધ કરી રહી છે. -
0:36 - 0:39પછી 'Assign to User' પર ક્લિક કરો
અને તે પૂર્ણ થઈ ગયું. -
0:48 - 0:51જો તમે કોઈ અનુવાદક પાસેથી
કોઈ કાર્ય દૂર કરવા માંગો છો, -
0:51 - 0:55તો 'Reassign' પર ક્લિક કરો
-
0:55 - 0:57અને તૂટક રેખાઓ પસંદ કરો.
-
0:57 - 1:00તે કાર્યને સામાન્ય સમૂહમાં પાછું મોકલશે.
-
1:04 - 1:08કૃપા કરીને, જો તમારી પાસે વપરાશકર્તાની
પરવાનગી હોય, તો કાર્યો સોંપો અથવા દૂર કરો.
- Title:
- કાર્ય કેવી રીતે સોંપવું
- Description:
-
OTP સ્વયંસેવકને કાર્ય સોંપવા માટે, આ વિડિઓમાંની સૂચનાઓનું પાલન કરો.
(ફક્ત Language Coordinators માટે)વધુ LC માર્ગદર્શિકા માટે, આ ચેનલના અન્ય LC ટ્યુટોરિયલ્સ તપાસો, તેમજ OTPedia પર LC Resources પૃષ્ઠ જુઓ,
http://translations.ted.org/wiki/Category:LC_resources પર.આ વિડિઓ TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટ, ઉપશીર્ષક, પારસ્પરિક અસર કરનાર અનુલેખન અને વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા કોઈપણ વાતની ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરીને, અંગ્રેજી ભાષા બોલતા વિશ્વ આગળ TEDTalks, TED-Ed lessons અને TEDxTalks લાવે છે.
http://www.ted.com/participate/translate પર વધુ જાણો. - Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TED Translator Resources
- Duration:
- 01:11
TED Translators admin approved Gujarati subtitles for How to assign a task | ||
Dhrumil Gohil accepted Gujarati subtitles for How to assign a task | ||
Keyur Thakkar edited Gujarati subtitles for How to assign a task | ||
Keyur Thakkar edited Gujarati subtitles for How to assign a task |