Return to Video

એમેઝોન માનવતાનું છે - ચાલો તેને મળીને સુરક્ષિત કરીએ

 • 0:04 - 0:05
  તાશ્કા યવાનવા
 • 0:05 - 0:06
  (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 • 0:07 - 0:08
  (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 • 0:08 - 0:10
  (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે
 • 0:12 - 0:55
  (ગાવે છે)
 • 0:55 - 0:58
  (ગાવાનું બંધ કરે છે)
 • 1:00 - 1:01
  (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 • 1:08 - 1:09
  હું તાશ્કા યવાનવા છું.
 • 1:10 - 1:12
  હું અહીં મારી પત્ની સાથે છું.
 • 1:13 - 1:18
  હું યવાનવા સમુદાય માંથી આવું છું,
 • 1:18 - 1:20
  જે એકર રાજ્યમાં સ્થિત છે
 • 1:20 - 1:22
  બ્રાઝીલીયન એમેઝોનમાં.
 • 1:24 - 1:26
  અહીં પહોંચવામાં થોડા દિવસો લાગે છે.
 • 1:27 - 1:29
  મેં હમણાં જ ગીત કર્યું
 • 1:29 - 1:33
  અમને ફરીથી વરસાદી જંગલો
  ની ભાવના તરફ જોડવા માટે
 • 1:33 - 1:35
  પ્રાચીન સમયથી,
 • 1:35 - 1:39
  મારા માણસો યવાનાવા પ્રદેશમાં રહે છે.
 • 1:40 - 1:43
  અમે આ સાકલ્યવાદી રીત જોઈએ છીએ
 • 1:45 - 1:47
  કે કેવી પ્રકૃતિ છે.
 • 1:47 - 1:52
  કુદરત(પ્રક્રુતિ), આપણુું,
  સમગ્ર માનવતાનું છે.
 • 1:53 - 1:55
  અને અમે યવાનવા જોઈએ છીએ
 • 1:56 - 1:59
  જીવંત પર્યાવરણને, જંગલ ને
 • 2:00 - 2:03
  પરંતુ બધું હંમેશાં એક પડકાર હોય છે.
 • 2:04 - 2:07
  મોટે ભાગે હવે, કારણ કે મને લાગે છે
  તમારા માં ઘણા જાણો છો
 • 2:07 - 2:10
  કે એમેઝોન માં હવે આગ લાગી રહી છે.
 • 2:11 - 2:14
  જે આપણા બધાને અસર કરે છે.
 • 2:15 - 2:20
  એમેઝોનનો વિનાશ ફક્ત
  સ્વદેશી લોકોને અસર નથી કરતો
 • 2:20 - 2:22
  કારણ કે આપણે બધા જોડાયેલા છીએ.
 • 2:23 - 2:26
  અમે મારા સમુદાયમાં જે પણ કરીએ છીએ,
  જો હું બધુ જ બાળી નાખું,
 • 2:26 - 2:27
  જે અહીં તેને અસર કરશે,
 • 2:27 - 2:30
  જ્યારે ક્રિસમસ પર અહીં બરફ આવે છે.
 • 2:30 - 2:32
  જો તમે અહીં તેને પ્રદૂષિત કરો છો,
 • 2:32 - 2:37
  તો જ્યારે વરસાદ મારા દેશમાં આવે છે
  ત્યારે તેની અસર પડે છે.
 • 2:37 - 2:42
  હું કહેતો કે આપણે બધા વૈશ્વિક ગામનાં છીએ.
 • 2:42 - 2:45
  હું કહેતો હતો, કે એમેઝોન માનવતાનું છે,
 • 2:45 - 2:52
  જેમ સ્વદેશી વિશ્વમાં કરે છે તે જ રીતે
  માનવતાએ પણ કાળજી લેવાની જરૂર છે.
 • 2:53 - 2:56
  અને આ કારણોસર,
 • 2:56 - 3:02
  આજે આપણે જાગીને, એકત્રિત થવાનો સમય છે.
 • 3:02 - 3:04
  અમે યવાનવા અમારું ભાગ ભજવી રહ્યા છીએ.
 • 3:04 - 3:06
  અમે પૃથ્વી માતા ની સંભાળ લઈએ છીએ.
 • 3:08 - 3:10
  અને હવે, હું મારી પત્નીને આપું છું.
 • 3:12 - 3:16
  લૌરા યવાનાવા: અમે અહીં અમારા
  રડતાં હૃદય સાથે છીએ.
 • 3:17 - 3:20
  હું અહીં સ્મિત કરું છું,
  પણ મારું હૃદય રડી રહ્યો છે,
 • 3:20 - 3:24
  કારણ કે આપણા ઘણા જંગલો
  નાશ કરવામાં આવી રહ્યા છે.
 • 3:25 - 3:28
  અને હું તમને એક સંદેશ આપવા માંગું છું.
 • 3:28 - 3:33
  આ સંકટ માનવતાને બે વિકલ્પો આપી રહ્યું છે.
 • 3:34 - 3:41
  એક વિકલ્પ એ છે કે તમે તેનો અંત કરવામાં
  મદદ કરો,નાશ અને ઉખેડી નાખવા માટે
 • 3:41 - 3:45
  અાપણા બધા જંગલો અને બધી
  આપણી સંસ્કૃતિઓ જે તેની સાથે જાય છે.
 • 3:46 - 3:51
  અથવા, આપણે આ સંકટને
  તક માં પરિવર્તિત કરી દઈએ
 • 3:51 - 3:54
  સ્વદેશી લોકોને સશક્તિકરણ કરવા માટે,
 • 3:54 - 3:56
  સ્વદેશી લોકોને ટેકો આપવા માટે
 • 3:56 - 4:00
  અને વરસાદી જંગલો ના બચાવ માટે
  અને તેમની સંસ્કૃતિઓ માટે.
 • 4:00 - 4:02
  અને તમે તે કેવી રીતે કરી શકો છો?
 • 4:03 - 4:09
  અમારી પાસે, યવાનવા દ્વારા
  તૈયાર કરાયેલી જીવન યોજના છે,
 • 4:09 - 4:12
  જે અમારું વ્યૂહાત્મક આયોજન છે
 • 4:12 - 4:17
  કે આપણે કેવી રીતે આપણા પ્રદેશ ને
  સુરક્ષિત કરવા માંગીએ છીએ તેના પગલાં કહે છે
 • 4:17 - 4:21
  આપણે 200,000 હેકટર
  વરસાદી જંગલો વિશે કાળજી લેવાની છે.
 • 4:21 - 4:23
  પરંતુ હવે તે ભયજનક છે.
 • 4:24 - 4:30
  તેથી આ જીવન યોજના આપણને જમીન સુરક્ષિત
  કરવા માટે નાં પગલાં બતાવે છે,
 • 4:30 - 4:32
  આપણી જૈવવિવિધતા,
 • 4:32 - 4:34
  આપણી સંસ્કૃતિ, આપણું શિક્ષણ.
 • 4:35 - 4:38
  હું તમને બધાને આમંત્રણ આપું છું,
 • 4:38 - 4:40
  હું બધી કંપનીઓને આમંત્રણ આપું છું,
 • 4:40 - 4:44
  હું બધી સરકારોને,
  બધા નાગરિક સમાજને આમંત્રણ આપું છું,
 • 4:44 - 4:46
  સ્વદેશી લોકોને સાંભળવા માટે,
 • 4:46 - 4:48
  આપના મૂળ પર પાછા જાઓ.
 • 4:49 - 4:54
  આપણે અહીં ઘણી, ઘણી ... સદીઓ માટે છીએ.
 • 4:54 - 4:57
  અને અમે વિશ્વમાં અવાજ નાખવાનો
  પ્રયાસ રહ્યા છીએ.
 • 4:57 - 5:00
  કે આપણે આપણો પ્રદેશ, આપણી પ્રકૃતિ
  સુરક્ષિત કરવાની જરૂર છે.
 • 5:00 - 5:02
  અને તમે ક્યારેય અમને સાંભળતા નથી.
 • 5:02 - 5:03
  ક્યારેય નહીં.
 • 5:03 - 5:07
  હું માનું છું કે આ કટોકટી
  માનવતા શીખવી રહી છે
 • 5:07 - 5:09
  કે હવે તમારે અમને સાંભળવાની જરૂર છે
 • 5:09 - 5:12
  અને સ્વદેશી લોકોને સીધાટેકો આપવા માટે,
 • 5:12 - 5:15
  તેમની પહેલને સીધો ટેકો આપવા માટે.
 • 5:15 - 5:20
  તેથી આ સંદેશ છે
  કે મને તમને છોડવાનું ગમશે.
 • 5:20 - 5:23
  તે સ્વદેશી લોકો પાસે જવાબ છે,
 • 5:23 - 5:25
  અને જો તમે એમેઝોનને સાચવવા માંગતા હોવ,
 • 5:25 - 5:28
  તો આપણે હવે પગલાં ભરવા પડશે.
 • 5:30 - 5:31
  ધન્યવાદ:
  (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 • 5:34 - 5:39
  (તાળીઓ)
Title:
એમેઝોન માનવતાનું છે - ચાલો તેને મળીને સુરક્ષિત કરીએ
Speaker:
તાશ્કા અને લૌરા યવાનાવા
Description:

તાશ્કા અને લૌરા યવાનાવા બ્રાઝિલના એકરમાં યવાનવા લોકોનું નેતૃત્વ કરે છે--
એક આદિજાતિ કે જે લગભગ 500,000 એકર એમેઝોન વરસાદી જંગલો નું સંચાલક છે.જેમ જેમ એમેઝોન બળી રહ્યું છે તેમ વિશ્વની ચેતનાને આંચકો આપે છે, તાશ્કા અને લૌરાએ અમને આ ક્ષણને સ્વદેશી લોકોની સહાય કરવાની તકમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું છે કે જેમની પાસે જમીનની સુરક્ષા માટે જરૂરી અનુભવ, જ્ઞાન અને સાધનો છે.

more » « less
Video Language:
English
Team:
TED
Project:
TEDTalks
Duration:
05:52

Gujarati subtitles

Revisions