Gujarati subtitles

← એમેઝોન માનવતાનું છે - ચાલો તેને મળીને સુરક્ષિત કરીએ

Get Embed Code
43 Languages

Showing Revision 10 created 11/07/2019 by Laxminarayan Vyas.

 1. તાશ્કા યવાનવા
 2. (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 3. (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 4. (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે
 5. (ગાવે છે)
 6. (ગાવાનું બંધ કરે છે)
 7. (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)
 8. હું તાશ્કા યવાનવા છું.
 9. હું અહીં મારી પત્ની સાથે છું.
 10. હું યવાનવા સમુદાય માંથી આવું છું,
 11. જે એકર રાજ્યમાં સ્થિત છે
 12. બ્રાઝીલીયન એમેઝોનમાં.
 13. અહીં પહોંચવામાં થોડા દિવસો લાગે છે.
 14. મેં હમણાં જ ગીત કર્યું
 15. અમને ફરીથી વરસાદી જંગલો
  ની ભાવના તરફ જોડવા માટે
 16. પ્રાચીન સમયથી,
 17. મારા માણસો યવાનાવા પ્રદેશમાં રહે છે.
 18. અમે આ સાકલ્યવાદી રીત જોઈએ છીએ
 19. કે કેવી પ્રકૃતિ છે.
 20. કુદરત(પ્રક્રુતિ), આપણુું,
  સમગ્ર માનવતાનું છે.
 21. અને અમે યવાનવા જોઈએ છીએ
 22. જીવંત પર્યાવરણને, જંગલ ને
 23. પરંતુ બધું હંમેશાં એક પડકાર હોય છે.
 24. મોટે ભાગે હવે, કારણ કે મને લાગે છે
  તમારા માં ઘણા જાણો છો

 25. કે એમેઝોન માં હવે આગ લાગી રહી છે.
 26. જે આપણા બધાને અસર કરે છે.
 27. એમેઝોનનો વિનાશ ફક્ત
  સ્વદેશી લોકોને અસર નથી કરતો
 28. કારણ કે આપણે બધા જોડાયેલા છીએ.
 29. અમે મારા સમુદાયમાં જે પણ કરીએ છીએ,
  જો હું બધુ જ બાળી નાખું,
 30. જે અહીં તેને અસર કરશે,
 31. જ્યારે ક્રિસમસ પર અહીં બરફ આવે છે.
 32. જો તમે અહીં તેને પ્રદૂષિત કરો છો,
 33. તો જ્યારે વરસાદ મારા દેશમાં આવે છે
  ત્યારે તેની અસર પડે છે.
 34. હું કહેતો કે આપણે બધા વૈશ્વિક ગામનાં છીએ.
 35. હું કહેતો હતો, કે એમેઝોન માનવતાનું છે,
 36. જેમ સ્વદેશી વિશ્વમાં કરે છે તે જ રીતે
  માનવતાએ પણ કાળજી લેવાની જરૂર છે.
 37. અને આ કારણોસર,
 38. આજે આપણે જાગીને, એકત્રિત થવાનો સમય છે.
 39. અમે યવાનવા અમારું ભાગ ભજવી રહ્યા છીએ.
 40. અમે પૃથ્વી માતા ની સંભાળ લઈએ છીએ.
 41. અને હવે, હું મારી પત્નીને આપું છું.
 42. લૌરા યવાનાવા: અમે અહીં અમારા
  રડતાં હૃદય સાથે છીએ.

 43. હું અહીં સ્મિત કરું છું,
  પણ મારું હૃદય રડી રહ્યો છે,
 44. કારણ કે આપણા ઘણા જંગલો
  નાશ કરવામાં આવી રહ્યા છે.
 45. અને હું તમને એક સંદેશ આપવા માંગું છું.
 46. આ સંકટ માનવતાને બે વિકલ્પો આપી રહ્યું છે.
 47. એક વિકલ્પ એ છે કે તમે તેનો અંત કરવામાં
  મદદ કરો,નાશ અને ઉખેડી નાખવા માટે
 48. અાપણા બધા જંગલો અને બધી
  આપણી સંસ્કૃતિઓ જે તેની સાથે જાય છે.
 49. અથવા, આપણે આ સંકટને
  તક માં પરિવર્તિત કરી દઈએ
 50. સ્વદેશી લોકોને સશક્તિકરણ કરવા માટે,
 51. સ્વદેશી લોકોને ટેકો આપવા માટે
 52. અને વરસાદી જંગલો ના બચાવ માટે
  અને તેમની સંસ્કૃતિઓ માટે.
 53. અને તમે તે કેવી રીતે કરી શકો છો?
 54. અમારી પાસે, યવાનવા દ્વારા
  તૈયાર કરાયેલી જીવન યોજના છે,

 55. જે અમારું વ્યૂહાત્મક આયોજન છે
 56. કે આપણે કેવી રીતે આપણા પ્રદેશ ને
  સુરક્ષિત કરવા માંગીએ છીએ તેના પગલાં કહે છે
 57. આપણે 200,000 હેકટર
  વરસાદી જંગલો વિશે કાળજી લેવાની છે.
 58. પરંતુ હવે તે ભયજનક છે.
 59. તેથી આ જીવન યોજના આપણને જમીન સુરક્ષિત
  કરવા માટે નાં પગલાં બતાવે છે,
 60. આપણી જૈવવિવિધતા,
 61. આપણી સંસ્કૃતિ, આપણું શિક્ષણ.
 62. હું તમને બધાને આમંત્રણ આપું છું,

 63. હું બધી કંપનીઓને આમંત્રણ આપું છું,
 64. હું બધી સરકારોને,
  બધા નાગરિક સમાજને આમંત્રણ આપું છું,
 65. સ્વદેશી લોકોને સાંભળવા માટે,
 66. આપના મૂળ પર પાછા જાઓ.
 67. આપણે અહીં ઘણી, ઘણી ... સદીઓ માટે છીએ.

 68. અને અમે વિશ્વમાં અવાજ નાખવાનો
  પ્રયાસ રહ્યા છીએ.
 69. કે આપણે આપણો પ્રદેશ, આપણી પ્રકૃતિ
  સુરક્ષિત કરવાની જરૂર છે.
 70. અને તમે ક્યારેય અમને સાંભળતા નથી.
 71. ક્યારેય નહીં.
 72. હું માનું છું કે આ કટોકટી
  માનવતા શીખવી રહી છે
 73. કે હવે તમારે અમને સાંભળવાની જરૂર છે
 74. અને સ્વદેશી લોકોને સીધાટેકો આપવા માટે,
 75. તેમની પહેલને સીધો ટેકો આપવા માટે.
 76. તેથી આ સંદેશ છે
  કે મને તમને છોડવાનું ગમશે.
 77. તે સ્વદેશી લોકો પાસે જવાબ છે,
 78. અને જો તમે એમેઝોનને સાચવવા માંગતા હોવ,
 79. તો આપણે હવે પગલાં ભરવા પડશે.
 80. ધન્યવાદ:
  (તીવ્ર શ્વાસ બહાર મૂકે છે)

 81. (તાળીઓ)