[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.25,0:00:03.96,Default,,0000,0000,0000,,સરકાર વ્યક્તિગત ફોન કોલ્સ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખી રહી છે Dialogue: 0,0:00:03.96,0:00:09.13,Default,,0000,0000,0000,,તમારા બાળકો અને મારાં બાળકોના વ્યક્તિગત ફોન કોલ્સ, અને કોણ તેમના સાથી છે તેની નજર રાખી રહી છે. Dialogue: 0,0:00:09.13,0:00:14.07,Default,,0000,0000,0000,,સરકાર કેવી રીતે તમારી જાસુસી કરે છે : એનએસએનો પહેરો Dialogue: 0,0:00:14.07,0:00:18.49,Default,,0000,0000,0000,,વિગતવાર કહી સંભળાવનાર ઈવાનગીલાઈન લીલી Dialogue: 0,0:00:19.01,0:00:23.95,Default,,0000,0000,0000,,આ જુનમાં અમને માહીતી મળી કે આપણું ખાનગી જીવન હવે ખાનગી નથી રહ્યું. Dialogue: 0,0:00:23.95,0:00:27.30,Default,,0000,0000,0000,,અમેરીકાની સરકાર ખાનગીમાં નજર રાખે છે ઈમૈલ, Dialogue: 0,0:00:27.30,0:00:32.38,Default,,0000,0000,0000,,ખરીદી, લખાણ સંદેશ , સ્થાન અને દુનિયાનાં બધા માણસોનાં ફોન કોલ્સ ઉપર. Dialogue: 0,0:00:32.71,0:00:35.91,Default,,0000,0000,0000,,એડ રૂની, એડ, હું જ્યોર્જ પીટરસન છું. Dialogue: 0,0:00:35.96,0:00:39.22,Default,,0000,0000,0000,,પ્રિઝમ અને એક્ષકીસ્કોર જેવા સાંકેતિક નામવાળું Dialogue: 0,0:00:39.22,0:00:41.32,Default,,0000,0000,0000,,આ દેખરેખ કાર્યક્રમનું તંત્ર , Dialogue: 0,0:00:41.32,0:00:44.74,Default,,0000,0000,0000,,તે ઈતિહાસના સોથી મોટા જાસુસી તંત્રનો એક ભાગ છે. Dialogue: 0,0:00:44.74,0:00:49.71,Default,,0000,0000,0000,,આ અગાઉથી મર્યાદા નક્કી કર્યા વિનાનું જાસુસી તંત્ર ગેરકાયદેસર છે અને તે સંપુર્ણ ગુપ્તતાથી કામ કરે છે. Dialogue: 0,0:00:49.71,0:00:52.83,Default,,0000,0000,0000,,સરકાર આ તંત્રથી જાણી શકે છે કે તમે ક્યાં ગયા હતાં. Dialogue: 0,0:00:52.83,0:00:55.04,Default,,0000,0000,0000,,તેમે ક્યાં છો અને ક્યાં જઈ રહ્યાં છો. Dialogue: 0,0:00:55.09,0:00:59.27,Default,,0000,0000,0000,,આ કાર્યક્રમની જાણ ત્યારે જ થઈ જ્યારે એનએસએનાં ભુતપુર્વ ઠેકેદાર એડ્વર્ડ સ્નોડેનને Dialogue: 0,0:00:59.30,0:01:03.10,Default,,0000,0000,0000,,વ્યાપક માહિતી સંગ્રહિત દસ્તાવેજોનું રહસ્ય જાહેર કર્યું. Dialogue: 0,0:01:03.16,0:01:06.15,Default,,0000,0000,0000,,મને માહીતિ મળી ગઈ છે , ભાઈ. નવી ગંદગી પ્રકાશમાં આવી રહી છે. Dialogue: 0,0:01:06.78,0:01:11.17,Default,,0000,0000,0000,,અમેરીકી પ્રમુખ, એનએસએ અને તેમના વકીલોએ ખોટી હકીકતો અને ગેરમાર્ગે દોરનારી કાર્યાવાહી દ્વારા Dialogue: 0,0:01:11.27,0:01:15.41,Default,,0000,0000,0000,,જાહેર જનતાંનો આક્રોશ ચલિત કરવાનો પ્રયાસ કર્યો છે Dialogue: 0,0:01:15.47,0:01:20.60,Default,,0000,0000,0000,,અમેરિકી કોર્ટ ક્યારેય સરકારને આ હદે જાસૂસી કાર્યક્રમ ચલાવવા માટે માન્યતાં આપી નથી. Dialogue: 0,0:01:20.60,0:01:21.90,Default,,0000,0000,0000,,તો આમ કેવી રીતે બન્યું? Dialogue: 0,0:01:21.92,0:01:25.15,Default,,0000,0000,0000,,ઠીક છે, એક મિનિટ માટે, એક પગલું પાછું ભરીએ. Dialogue: 0,0:01:26.97,0:01:33.36,Default,,0000,0000,0000,,અમેરિકાના સ્થાપકોને દમનકારી બ્રિટિશ દેખરેખ અને ગેરવાજબી શોધ અને જપ્તી ઉપર નફરત હતી. Dialogue: 0,0:01:33.41,0:01:35.97,Default,,0000,0000,0000,,અહીં મુદ્દો સ્વતંત્રતાનો છે. Dialogue: 0,0:01:35.97,0:01:41.05,Default,,0000,0000,0000,,સમજો કે અમારા બંધારણમાં લગભગ દરેક મૂળભૂત અધિકારમાં ગોપનીયતા જરૂરી હતી Dialogue: 0,0:01:41.05,0:01:43.08,Default,,0000,0000,0000,,તેથી તેઓએ ચતુર્થ સુધારાની સ્થાપના કરી. Dialogue: 0,0:01:43.08,0:01:47.78,Default,,0000,0000,0000,,ચતુર્થ સુધારો અસ્તિત્વમાં છે, સરકારને તમારી વ્યક્તિગત માહિતી દેખરેખ અથવા શોધ થી અટકાવવા માટે. Dialogue: 0,0:01:47.84,0:01:51.49,Default,,0000,0000,0000,,સિવાય કે તેઓનું માનવું હોય કે ગુનો થઈ રહ્યો છે . Dialogue: 0,0:01:51.49,0:01:55.20,Default,,0000,0000,0000,,તે બધુ જ કાયદામાં લેખિત છે, કાચ જેવુ પારદર્શક. Dialogue: 0,0:01:55.37,0:02:00.59,Default,,0000,0000,0000,,અમેરીકી સરકારે એનએસએનો ઉપયોગ કરીને રાજબંધારણ, દેશના સોથી ઊચા કાયદાનું ઉલ્લંઘન કરે છે. Dialogue: 0,0:02:04.40,0:02:09.55,Default,,0000,0000,0000,,સરકારી દેખરેખ દાયકાઓથી ચાલે રાખે છે, \Nપરંતુ આ બધુ 2001માં ઘણું ખરાબ થઈ ગયું. Dialogue: 0,0:02:09.55,0:02:12.44,Default,,0000,0000,0000,,જ્યારે અમેરિકી કોંગ્રેસે , દેશભક્ત કાયદો પસાર કર્યો હતો, Dialogue: 0,0:02:12.44,0:02:17.70,Default,,0000,0000,0000,,કે જે ગુપ્ત એફાઆઈએસએ અદાલતને મોટા પાયે જાસુસી અરજીઓ આપવા વધુ સત્તા આપે છે. Dialogue: 0,0:02:17.92,0:02:21.78,Default,,0000,0000,0000,,ગુના શંકાસ્પદ વ્યક્તિગત વ્યક્તિ માટે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્ર મેળવવાને બદલે Dialogue: 0,0:02:21.86,0:02:24.42,Default,,0000,0000,0000,,સરકાર હવે વિશાળ યાદીનાં વ્યક્તિઓની તપાસ કરી શકે છે Dialogue: 0,0:02:24.42,0:02:27.54,Default,,0000,0000,0000,,તેની પણ કે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના શંકા હેઠળ ના હોય. Dialogue: 0,0:02:27.54,0:02:31.34,Default,,0000,0000,0000,,અદાલતે જે હુકમો મંજૂર કર્યા છે તે એફાઆઈએસએ અદાલતને જાહેર કરવાની જરૂર નથી Dialogue: 0,0:02:31.34,0:02:33.58,Default,,0000,0000,0000,,અને ટેકો આપતાં પુરાવાઓ જરૂરી નથી. Dialogue: 0,0:02:33.67,0:02:38.44,Default,,0000,0000,0000,,અધિકૃતિ માટેની ૧,૭૮૯ વિનંતી માંથી, \N૧ સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. Dialogue: 0,0:02:38.54,0:02:40.48,Default,,0000,0000,0000,,બાકીની તમામને મંજુરી આપી હતી. Dialogue: 0,0:02:40.52,0:02:42.04,Default,,0000,0000,0000,,તે બીબાં છાપ છે. Dialogue: 0,0:02:42.04,0:02:46.91,Default,,0000,0000,0000,,આ તમામ ગુપ્તતા દ્વારા સુરક્ષિત છે અને\Nચકાસણી અને પુરાંતો માટે કોઈ વ્યવસ્થા નથી. Dialogue: 0,0:02:46.91,0:02:52.60,Default,,0000,0000,0000,,જો એનએસએ તમે વાંચી, અથવા જે વેબસાઇટ્સ પર તમે જાઓ તેના આધારે તમારી માહિતી એકઠી કરી હોય Dialogue: 0,0:02:52.73,0:02:56.66,Default,,0000,0000,0000,,તો તમેને ક્યારેય ખબર પડશે નહી અને તમે ગમે તેવાં હશો તો પણ અટકાવી શક્શો નહી. Dialogue: 0,0:02:56.91,0:02:59.64,Default,,0000,0000,0000,,પ્રિઝમ જેવા કાર્યક્રમો, સંપૂર્ણપણે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્રનાં હેતુને અવગણે છે, Dialogue: 0,0:02:59.67,0:03:02.08,Default,,0000,0000,0000,,અને કાયદાની અંદર કામ કરે છે એવો દાવો કરે છે. Dialogue: 0,0:03:02.29,0:03:07.64,Default,,0000,0000,0000,,આપણે જેને પ્રેમ કરીએ છીએ અને કદી ઈચ્છતા નહતાં તે ઈન્ટરનેટને અમેરીકી સરકારે Dialogue: 0,0:03:07.93,0:03:11.17,Default,,0000,0000,0000,,પરિવર્તિત કરી દિધું.. દરેકની જાસુસી માટેનાં એક સાધનમાં Dialogue: 0,0:03:15.69,0:03:18.22,Default,,0000,0000,0000,,આ સૌથી આવશ્યક સમસ્યા છે. Dialogue: 0,0:03:18.34,0:03:22.15,Default,,0000,0000,0000,,આ ગુપ્ત કોર્ટ અને કાયદાઓનાં ગુપ્ત અર્થઘટન દ્વારા, Dialogue: 0,0:03:22.16,0:03:27.16,Default,,0000,0000,0000,,યુએસ સરકારી જાસુસો ગેરકાયદેસર રીતે ઈન્ટરનેટ વપરાશકર્તાઓની જાસુસી કરી શકે છે જેવી રીતે કે કીવર્ડ, Dialogue: 0,0:03:27.34,0:03:30.63,Default,,0000,0000,0000,,વિશ્લેષકો કે જે તંત્ર માટે વેબ પોર્ટલનો ઉપયોગ કરે છે, ફોર્ટ મીડ પર Dialogue: 0,0:03:30.63,0:03:36.57,Default,,0000,0000,0000,,પસંદગીકારો અથવા શોધ શબ્દો માં મુખ્ય ઓછામાં ઓછા 51% વિશ્વાસ મેળવવા માટે કરવામાં આવે છે Dialogue: 0,0:03:36.57,0:03:38.60,Default,,0000,0000,0000,,એક લક્ષ્યાંક પરદેશી સમૂહ. Dialogue: 0,0:03:39.07,0:03:42.61,Default,,0000,0000,0000,,સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટ્સ પર, વર્ષોથી માહીતી એકત્રિત કરવાંમાં આવે છે. Dialogue: 0,0:03:42.61,0:03:46.50,Default,,0000,0000,0000,,જીમેઈલ, ફેસબુક, યાહૂ, અને ઘણા વધુ. Dialogue: 0,0:03:48.29,0:03:49.92,Default,,0000,0000,0000,,સરકાર ૧૦૦૦ રો શબ્દો ઊપર દેખરેખ રાખે છે. Dialogue: 0,0:03:50.13,0:03:56.28,Default,,0000,0000,0000,,શબ્દો જેવા કે "ગાંજો" Dialogue: 0,0:04:01.48,0:04:03.81,Default,,0000,0000,0000,,તમે મોકલી લગભગ કોઈ પણ ઇમેઇલ Dialogue: 0,0:04:03.95,0:04:05.98,Default,,0000,0000,0000,,તમારું ખાતું પણ નીરિક્ષણ કરતા હોય શકે. Dialogue: 0,0:04:06.01,0:04:09.77,Default,,0000,0000,0000,,આ પ્રકારની જાસુસી તમને કઈ પણ કહેતાં પહેલા બીજીવાર વિચારવા મજબૂર કશે. Dialogue: 0,0:04:10.14,0:04:13.44,Default,,0000,0000,0000,,આ માટે સમૂહ જાસૂસી ગેરબંધારણીય છે. Dialogue: 0,0:04:13.52,0:04:17.46,Default,,0000,0000,0000,,ગેર ઉપયોગ અનિવાર્ય છે અને માહિતી ભેદ છતો થવાનું પહેલેથી જ થઈ રહ્યું છે. Dialogue: 0,0:04:17.46,0:04:21.100,Default,,0000,0000,0000,,અપણાં ઈન્ટરનેટ વપરાશ પર જાસૂસી જાંચથી સરકારને આપણાં જીવન ઊપર સત્તા મળે છે. Dialogue: 0,0:04:22.05,0:04:26.41,Default,,0000,0000,0000,,શું થશે વાણી સ્વતંત્રતાનું , સંગઠન સ્વતંત્રતાનું, અથવા વર્તમાનપત્ર સ્વતંત્રતાનું Dialogue: 0,0:04:26.42,0:04:31.92,Default,,0000,0000,0000,,જ્યારે દરેક લોકો સતત દેખરેખ હેઠળ છે, \Nઅપણી સૌથી ખાનગી ક્ષણો પણ. Dialogue: 0,0:04:35.96,0:04:39.66,Default,,0000,0000,0000,,જાસુસી, ગોપનીયતા અને બાતમી પરના નિષ્ણાતો \Nએક વસ્તુ પર સંમત છે, Dialogue: 0,0:04:40.25,0:04:44.13,Default,,0000,0000,0000,,આ એનએસએ, પ્રમુખો બુશ અને ઓબામા\Nઅને તેમની ગુપ્ત અદાલતો છે તે Dialogue: 0,0:04:44.26,0:04:47.72,Default,,0000,0000,0000,,ઘણાબધા કાયદાઓનું અર્થઘટન એ રીતે કરે છે કે તે \Nમોટા ભાગના અમેરિકીઓ આઘાતજનક લાગશે. Dialogue: 0,0:04:47.72,0:04:50.19,Default,,0000,0000,0000,,આ એ પ્રકારની દેખરેખની અને એકત્રીકરણની માટે પરવાનગી આપે છે Dialogue: 0,0:04:50.20,0:04:53.12,Default,,0000,0000,0000,,કે જે રાજબંધારણમાં આ પરવાનગી આપવા માટે અર્થ નહતો. Dialogue: 0,0:04:53.12,0:04:55.07,Default,,0000,0000,0000,,આ કાર્યક્રમોએ કાયદાનું ઉલ્લંઘન કરયું છે. Dialogue: 0,0:04:55.54,0:04:59.54,Default,,0000,0000,0000,,તેઓએ ચતુર્થ સુધારાનું ઉલ્લંઘન કર્યું છે અને તેઓ આપણી ગોપનીયતા આપણી પાસેથી છીનવી લીધી છે. Dialogue: 0,0:04:59.70,0:05:04.46,Default,,0000,0000,0000,,યુ.એસ. બંધારણને પ્રિઝમ જેવા સરકારી દેખરેખ કાર્યક્રમોને અટકાવવા માટે લખવામાં આવ્યું હતું. Dialogue: 0,0:05:04.48,0:05:08.51,Default,,0000,0000,0000,,તે આપણા ઊપર છે કે આ આદર્શોનું સમર્થન કરવાની માંગણી કરવામાં આવે. Dialogue: 0,0:05:08.62,0:05:16.40,Default,,0000,0000,0000,,અમને મદદ કરો, એનએસએને અટકાવો, રાજબંધારણને પુનઃસ્થાપિત કરો અને સમગ્ર વિશ્વને મુક્ત રાખો.