1 00:00:00,254 --> 00:00:03,955 સરકાર વ્યક્તિગત ફોન કોલ્સ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખી રહી છે 2 00:00:03,955 --> 00:00:09,129 તમારા બાળકો અને મારાં બાળકોના વ્યક્તિગત ફોન કોલ્સ, અને કોણ તેમના સાથી છે તેની નજર રાખી રહી છે. 3 00:00:09,129 --> 00:00:14,068 સરકાર કેવી રીતે તમારી જાસુસી કરે છે : એનએસએનો પહેરો 4 00:00:14,068 --> 00:00:18,487 વિગતવાર કહી સંભળાવનાર ઈવાનગીલાઈન લીલી 5 00:00:19,007 --> 00:00:23,948 આ જુનમાં અમને માહીતી મળી કે આપણું ખાનગી જીવન હવે ખાનગી નથી રહ્યું. 6 00:00:23,948 --> 00:00:27,299 અમેરીકાની સરકાર ખાનગીમાં નજર રાખે છે ઈમૈલ, 7 00:00:27,299 --> 00:00:32,380 ખરીદી, લખાણ સંદેશ , સ્થાન અને દુનિયાનાં બધા માણસોનાં ફોન કોલ્સ ઉપર. 8 00:00:32,714 --> 00:00:35,906 એડ રૂની, એડ, હું જ્યોર્જ પીટરસન છું. 9 00:00:35,956 --> 00:00:39,224 પ્રિઝમ અને એક્ષકીસ્કોર જેવા સાંકેતિક નામવાળું 10 00:00:39,224 --> 00:00:41,321 આ દેખરેખ કાર્યક્રમનું તંત્ર , 11 00:00:41,321 --> 00:00:44,740 તે ઈતિહાસના સોથી મોટા જાસુસી તંત્રનો એક ભાગ છે. 12 00:00:44,740 --> 00:00:49,708 આ અગાઉથી મર્યાદા નક્કી કર્યા વિનાનું જાસુસી તંત્ર ગેરકાયદેસર છે અને તે સંપુર્ણ ગુપ્તતાથી કામ કરે છે. 13 00:00:49,708 --> 00:00:52,828 સરકાર આ તંત્રથી જાણી શકે છે કે તમે ક્યાં ગયા હતાં. 14 00:00:52,828 --> 00:00:55,044 તેમે ક્યાં છો અને ક્યાં જઈ રહ્યાં છો. 15 00:00:55,094 --> 00:00:59,274 આ કાર્યક્રમની જાણ ત્યારે જ થઈ જ્યારે એનએસએનાં ભુતપુર્વ ઠેકેદાર એડ્વર્ડ સ્નોડેનને 16 00:00:59,295 --> 00:01:03,097 વ્યાપક માહિતી સંગ્રહિત દસ્તાવેજોનું રહસ્ય જાહેર કર્યું. 17 00:01:03,157 --> 00:01:06,152 મને માહીતિ મળી ગઈ છે , ભાઈ. નવી ગંદગી પ્રકાશમાં આવી રહી છે. 18 00:01:06,782 --> 00:01:11,174 અમેરીકી પ્રમુખ, એનએસએ અને તેમના વકીલોએ ખોટી હકીકતો અને ગેરમાર્ગે દોરનારી કાર્યાવાહી દ્વારા 19 00:01:11,268 --> 00:01:15,412 જાહેર જનતાંનો આક્રોશ ચલિત કરવાનો પ્રયાસ કર્યો છે 20 00:01:15,472 --> 00:01:20,600 અમેરિકી કોર્ટ ક્યારેય સરકારને આ હદે જાસૂસી કાર્યક્રમ ચલાવવા માટે માન્યતાં આપી નથી. 21 00:01:20,600 --> 00:01:21,902 તો આમ કેવી રીતે બન્યું? 22 00:01:21,922 --> 00:01:25,152 ઠીક છે, એક મિનિટ માટે, એક પગલું પાછું ભરીએ. 23 00:01:26,971 --> 00:01:33,364 અમેરિકાના સ્થાપકોને દમનકારી બ્રિટિશ દેખરેખ અને ગેરવાજબી શોધ અને જપ્તી ઉપર નફરત હતી. 24 00:01:33,406 --> 00:01:35,969 અહીં મુદ્દો સ્વતંત્રતાનો છે. 25 00:01:35,969 --> 00:01:41,050 સમજો કે અમારા બંધારણમાં લગભગ દરેક મૂળભૂત અધિકારમાં ગોપનીયતા જરૂરી હતી 26 00:01:41,050 --> 00:01:43,081 તેથી તેઓએ ચતુર્થ સુધારાની સ્થાપના કરી. 27 00:01:43,081 --> 00:01:47,781 ચતુર્થ સુધારો અસ્તિત્વમાં છે, સરકારને તમારી વ્યક્તિગત માહિતી દેખરેખ અથવા શોધ થી અટકાવવા માટે. 28 00:01:47,835 --> 00:01:51,491 સિવાય કે તેઓનું માનવું હોય કે ગુનો થઈ રહ્યો છે . 29 00:01:51,491 --> 00:01:55,195 તે બધુ જ કાયદામાં લેખિત છે, કાચ જેવુ પારદર્શક. 30 00:01:55,367 --> 00:02:00,592 અમેરીકી સરકારે એનએસએનો ઉપયોગ કરીને રાજબંધારણ, દેશના સોથી ઊચા કાયદાનું ઉલ્લંઘન કરે છે. 31 00:02:04,404 --> 00:02:09,552 સરકારી દેખરેખ દાયકાઓથી ચાલે રાખે છે, પરંતુ આ બધુ 2001માં ઘણું ખરાબ થઈ ગયું. 32 00:02:09,552 --> 00:02:12,444 જ્યારે અમેરિકી કોંગ્રેસે , દેશભક્ત કાયદો પસાર કર્યો હતો, 33 00:02:12,444 --> 00:02:17,702 કે જે ગુપ્ત એફાઆઈએસએ અદાલતને મોટા પાયે જાસુસી અરજીઓ આપવા વધુ સત્તા આપે છે. 34 00:02:17,921 --> 00:02:21,777 ગુના શંકાસ્પદ વ્યક્તિગત વ્યક્તિ માટે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્ર મેળવવાને બદલે 35 00:02:21,857 --> 00:02:24,415 સરકાર હવે વિશાળ યાદીનાં વ્યક્તિઓની તપાસ કરી શકે છે 36 00:02:24,415 --> 00:02:27,539 તેની પણ કે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના શંકા હેઠળ ના હોય. 37 00:02:27,539 --> 00:02:31,340 અદાલતે જે હુકમો મંજૂર કર્યા છે તે એફાઆઈએસએ અદાલતને જાહેર કરવાની જરૂર નથી 38 00:02:31,340 --> 00:02:33,578 અને ટેકો આપતાં પુરાવાઓ જરૂરી નથી. 39 00:02:33,668 --> 00:02:38,440 અધિકૃતિ માટેની ૧,૭૮૯ વિનંતી માંથી, ૧ સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. 40 00:02:38,542 --> 00:02:40,480 બાકીની તમામને મંજુરી આપી હતી. 41 00:02:40,520 --> 00:02:42,042 તે બીબાં છાપ છે. 42 00:02:42,042 --> 00:02:46,906 આ તમામ ગુપ્તતા દ્વારા સુરક્ષિત છે અને ચકાસણી અને પુરાંતો માટે કોઈ વ્યવસ્થા નથી. 43 00:02:46,906 --> 00:02:52,598 જો એનએસએ તમે વાંચી, અથવા જે વેબસાઇટ્સ પર તમે જાઓ તેના આધારે તમારી માહિતી એકઠી કરી હોય 44 00:02:52,728 --> 00:02:56,664 તો તમેને ક્યારેય ખબર પડશે નહી અને તમે ગમે તેવાં હશો તો પણ અટકાવી શક્શો નહી. 45 00:02:56,907 --> 00:02:59,642 પ્રિઝમ જેવા કાર્યક્રમો, સંપૂર્ણપણે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્રનાં હેતુને અવગણે છે, 46 00:02:59,667 --> 00:03:02,076 અને કાયદાની અંદર કામ કરે છે એવો દાવો કરે છે. 47 00:03:02,292 --> 00:03:07,642 આપણે જેને પ્રેમ કરીએ છીએ અને કદી ઈચ્છતા નહતાં તે ઈન્ટરનેટને અમેરીકી સરકારે 48 00:03:07,932 --> 00:03:11,174 પરિવર્તિત કરી દિધું.. દરેકની જાસુસી માટેનાં એક સાધનમાં 49 00:03:15,694 --> 00:03:18,222 આ સૌથી આવશ્યક સમસ્યા છે. 50 00:03:18,342 --> 00:03:22,152 આ ગુપ્ત કોર્ટ અને કાયદાઓનાં ગુપ્ત અર્થઘટન દ્વારા, 51 00:03:22,161 --> 00:03:27,164 યુએસ સરકારી જાસુસો ગેરકાયદેસર રીતે ઈન્ટરનેટ વપરાશકર્તાઓની જાસુસી કરી શકે છે જેવી રીતે કે કીવર્ડ, 52 00:03:27,338 --> 00:03:30,632 વિશ્લેષકો કે જે તંત્ર માટે વેબ પોર્ટલનો ઉપયોગ કરે છે, ફોર્ટ મીડ પર 53 00:03:30,632 --> 00:03:36,566 પસંદગીકારો અથવા શોધ શબ્દો માં મુખ્ય ઓછામાં ઓછા 51% વિશ્વાસ મેળવવા માટે કરવામાં આવે છે 54 00:03:36,566 --> 00:03:38,602 એક લક્ષ્યાંક પરદેશી સમૂહ. 55 00:03:39,072 --> 00:03:42,606 સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટ્સ પર, વર્ષોથી માહીતી એકત્રિત કરવાંમાં આવે છે. 56 00:03:42,606 --> 00:03:46,499 જીમેઈલ, ફેસબુક, યાહૂ, અને ઘણા વધુ. 57 00:03:48,289 --> 00:03:49,921 સરકાર ૧૦૦૦ રો શબ્દો ઊપર દેખરેખ રાખે છે. 58 00:03:50,131 --> 00:03:56,275 શબ્દો જેવા કે "ગાંજો" 59 00:04:01,475 --> 00:04:03,806 તમે મોકલી લગભગ કોઈ પણ ઇમેઇલ 60 00:04:03,946 --> 00:04:05,979 તમારું ખાતું પણ નીરિક્ષણ કરતા હોય શકે. 61 00:04:06,009 --> 00:04:09,772 આ પ્રકારની જાસુસી તમને કઈ પણ કહેતાં પહેલા બીજીવાર વિચારવા મજબૂર કશે. 62 00:04:10,145 --> 00:04:13,445 આ માટે સમૂહ જાસૂસી ગેરબંધારણીય છે. 63 00:04:13,515 --> 00:04:17,460 ગેર ઉપયોગ અનિવાર્ય છે અને માહિતી ભેદ છતો થવાનું પહેલેથી જ થઈ રહ્યું છે. 64 00:04:17,460 --> 00:04:21,996 અપણાં ઈન્ટરનેટ વપરાશ પર જાસૂસી જાંચથી સરકારને આપણાં જીવન ઊપર સત્તા મળે છે. 65 00:04:22,049 --> 00:04:26,413 શું થશે વાણી સ્વતંત્રતાનું , સંગઠન સ્વતંત્રતાનું, અથવા વર્તમાનપત્ર સ્વતંત્રતાનું 66 00:04:26,419 --> 00:04:31,922 જ્યારે દરેક લોકો સતત દેખરેખ હેઠળ છે, અપણી સૌથી ખાનગી ક્ષણો પણ. 67 00:04:35,959 --> 00:04:39,662 જાસુસી, ગોપનીયતા અને બાતમી પરના નિષ્ણાતો એક વસ્તુ પર સંમત છે, 68 00:04:40,251 --> 00:04:44,131 આ એનએસએ, પ્રમુખો બુશ અને ઓબામા અને તેમની ગુપ્ત અદાલતો છે તે 69 00:04:44,261 --> 00:04:47,724 ઘણાબધા કાયદાઓનું અર્થઘટન એ રીતે કરે છે કે તે મોટા ભાગના અમેરિકીઓ આઘાતજનક લાગશે. 70 00:04:47,724 --> 00:04:50,193 આ એ પ્રકારની દેખરેખની અને એકત્રીકરણની માટે પરવાનગી આપે છે 71 00:04:50,202 --> 00:04:53,124 કે જે રાજબંધારણમાં આ પરવાનગી આપવા માટે અર્થ નહતો. 72 00:04:53,124 --> 00:04:55,072 આ કાર્યક્રમોએ કાયદાનું ઉલ્લંઘન કરયું છે. 73 00:04:55,542 --> 00:04:59,545 તેઓએ ચતુર્થ સુધારાનું ઉલ્લંઘન કર્યું છે અને તેઓ આપણી ગોપનીયતા આપણી પાસેથી છીનવી લીધી છે. 74 00:04:59,703 --> 00:05:04,459 યુ.એસ. બંધારણને પ્રિઝમ જેવા સરકારી દેખરેખ કાર્યક્રમોને અટકાવવા માટે લખવામાં આવ્યું હતું. 75 00:05:04,484 --> 00:05:08,507 તે આપણા ઊપર છે કે આ આદર્શોનું સમર્થન કરવાની માંગણી કરવામાં આવે. 76 00:05:08,615 --> 00:05:16,405 અમને મદદ કરો, એનએસએને અટકાવો, રાજબંધારણને પુનઃસ્થાપિત કરો અને સમગ્ર વિશ્વને મુક્ત રાખો.