0:00:00.254,0:00:03.955 સરકાર વ્યક્તિગત ફોન કોલ્સ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખી રહી છે 0:00:03.955,0:00:09.129 તમારા બાળકો અને મારાં બાળકોના વ્યક્તિગત ફોન કોલ્સ, અને કોણ તેમના સાથી છે તેની નજર રાખી રહી છે. 0:00:09.129,0:00:14.068 સરકાર કેવી રીતે તમારી જાસુસી કરે છે : એનએસએનો પહેરો 0:00:14.068,0:00:18.487 વિગતવાર કહી સંભળાવનાર ઈવાનગીલાઈન લીલી 0:00:19.007,0:00:23.948 આ જુનમાં અમને માહીતી મળી કે આપણું ખાનગી જીવન હવે ખાનગી નથી રહ્યું. 0:00:23.948,0:00:27.299 અમેરીકાની સરકાર ખાનગીમાં નજર રાખે છે ઈમૈલ, 0:00:27.299,0:00:32.380 ખરીદી, લખાણ સંદેશ , સ્થાન અને દુનિયાનાં બધા માણસોનાં ફોન કોલ્સ ઉપર. 0:00:32.714,0:00:35.906 એડ રૂની, એડ, હું જ્યોર્જ પીટરસન છું. 0:00:35.956,0:00:39.224 પ્રિઝમ અને એક્ષકીસ્કોર જેવા સાંકેતિક નામવાળું 0:00:39.224,0:00:41.321 આ દેખરેખ કાર્યક્રમનું તંત્ર , 0:00:41.321,0:00:44.740 તે ઈતિહાસના સોથી મોટા જાસુસી તંત્રનો એક ભાગ છે. 0:00:44.740,0:00:49.708 આ અગાઉથી મર્યાદા નક્કી કર્યા વિનાનું જાસુસી તંત્ર ગેરકાયદેસર છે અને તે સંપુર્ણ ગુપ્તતાથી કામ કરે છે. 0:00:49.708,0:00:52.828 સરકાર આ તંત્રથી જાણી શકે છે કે તમે ક્યાં ગયા હતાં. 0:00:52.828,0:00:55.044 તેમે ક્યાં છો અને ક્યાં જઈ રહ્યાં છો. 0:00:55.094,0:00:59.274 આ કાર્યક્રમની જાણ ત્યારે જ થઈ જ્યારે એનએસએનાં ભુતપુર્વ ઠેકેદાર એડ્વર્ડ સ્નોડેનને 0:00:59.295,0:01:03.097 વ્યાપક માહિતી સંગ્રહિત દસ્તાવેજોનું રહસ્ય જાહેર કર્યું. 0:01:03.157,0:01:06.152 મને માહીતિ મળી ગઈ છે , ભાઈ. નવી ગંદગી પ્રકાશમાં આવી રહી છે. 0:01:06.782,0:01:11.174 અમેરીકી પ્રમુખ, એનએસએ અને તેમના વકીલોએ ખોટી હકીકતો અને ગેરમાર્ગે દોરનારી કાર્યાવાહી દ્વારા 0:01:11.268,0:01:15.412 જાહેર જનતાંનો આક્રોશ ચલિત કરવાનો પ્રયાસ કર્યો છે 0:01:15.472,0:01:20.600 અમેરિકી કોર્ટ ક્યારેય સરકારને આ હદે જાસૂસી કાર્યક્રમ ચલાવવા માટે માન્યતાં આપી નથી. 0:01:20.600,0:01:21.902 તો આમ કેવી રીતે બન્યું? 0:01:21.922,0:01:25.152 ઠીક છે, એક મિનિટ માટે, એક પગલું પાછું ભરીએ. 0:01:26.971,0:01:33.364 અમેરિકાના સ્થાપકોને દમનકારી બ્રિટિશ દેખરેખ અને ગેરવાજબી શોધ અને જપ્તી ઉપર નફરત હતી. 0:01:33.406,0:01:35.969 અહીં મુદ્દો સ્વતંત્રતાનો છે. 0:01:35.969,0:01:41.050 સમજો કે અમારા બંધારણમાં લગભગ દરેક મૂળભૂત અધિકારમાં ગોપનીયતા જરૂરી હતી 0:01:41.050,0:01:43.081 તેથી તેઓએ ચતુર્થ સુધારાની સ્થાપના કરી. 0:01:43.081,0:01:47.781 ચતુર્થ સુધારો અસ્તિત્વમાં છે, સરકારને તમારી વ્યક્તિગત માહિતી દેખરેખ અથવા શોધ થી અટકાવવા માટે. 0:01:47.835,0:01:51.491 સિવાય કે તેઓનું માનવું હોય કે ગુનો થઈ રહ્યો છે . 0:01:51.491,0:01:55.195 તે બધુ જ કાયદામાં લેખિત છે, કાચ જેવુ પારદર્શક. 0:01:55.367,0:02:00.592 અમેરીકી સરકારે એનએસએનો ઉપયોગ કરીને રાજબંધારણ, દેશના સોથી ઊચા કાયદાનું ઉલ્લંઘન કરે છે. 0:02:04.404,0:02:09.552 સરકારી દેખરેખ દાયકાઓથી ચાલે રાખે છે, [br]પરંતુ આ બધુ 2001માં ઘણું ખરાબ થઈ ગયું. 0:02:09.552,0:02:12.444 જ્યારે અમેરિકી કોંગ્રેસે , દેશભક્ત કાયદો પસાર કર્યો હતો, 0:02:12.444,0:02:17.702 કે જે ગુપ્ત એફાઆઈએસએ અદાલતને મોટા પાયે જાસુસી અરજીઓ આપવા વધુ સત્તા આપે છે. 0:02:17.921,0:02:21.777 ગુના શંકાસ્પદ વ્યક્તિગત વ્યક્તિ માટે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્ર મેળવવાને બદલે 0:02:21.857,0:02:24.415 સરકાર હવે વિશાળ યાદીનાં વ્યક્તિઓની તપાસ કરી શકે છે 0:02:24.415,0:02:27.539 તેની પણ કે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના શંકા હેઠળ ના હોય. 0:02:27.539,0:02:31.340 અદાલતે જે હુકમો મંજૂર કર્યા છે તે એફાઆઈએસએ અદાલતને જાહેર કરવાની જરૂર નથી 0:02:31.340,0:02:33.578 અને ટેકો આપતાં પુરાવાઓ જરૂરી નથી. 0:02:33.668,0:02:38.440 અધિકૃતિ માટેની ૧,૭૮૯ વિનંતી માંથી, [br]૧ સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. 0:02:38.542,0:02:40.480 બાકીની તમામને મંજુરી આપી હતી. 0:02:40.520,0:02:42.042 તે બીબાં છાપ છે. 0:02:42.042,0:02:46.906 આ તમામ ગુપ્તતા દ્વારા સુરક્ષિત છે અને[br]ચકાસણી અને પુરાંતો માટે કોઈ વ્યવસ્થા નથી. 0:02:46.906,0:02:52.598 જો એનએસએ તમે વાંચી, અથવા જે વેબસાઇટ્સ પર તમે જાઓ તેના આધારે તમારી માહિતી એકઠી કરી હોય 0:02:52.728,0:02:56.664 તો તમેને ક્યારેય ખબર પડશે નહી અને તમે ગમે તેવાં હશો તો પણ અટકાવી શક્શો નહી. 0:02:56.907,0:02:59.642 પ્રિઝમ જેવા કાર્યક્રમો, સંપૂર્ણપણે ધરપકડ કે જડતી કરવાનાં અધિકારપત્રનાં હેતુને અવગણે છે, 0:02:59.667,0:03:02.076 અને કાયદાની અંદર કામ કરે છે એવો દાવો કરે છે. 0:03:02.292,0:03:07.642 આપણે જેને પ્રેમ કરીએ છીએ અને કદી ઈચ્છતા નહતાં તે ઈન્ટરનેટને અમેરીકી સરકારે 0:03:07.932,0:03:11.174 પરિવર્તિત કરી દિધું.. દરેકની જાસુસી માટેનાં એક સાધનમાં 0:03:15.694,0:03:18.222 આ સૌથી આવશ્યક સમસ્યા છે. 0:03:18.342,0:03:22.152 આ ગુપ્ત કોર્ટ અને કાયદાઓનાં ગુપ્ત અર્થઘટન દ્વારા, 0:03:22.161,0:03:27.164 યુએસ સરકારી જાસુસો ગેરકાયદેસર રીતે ઈન્ટરનેટ વપરાશકર્તાઓની જાસુસી કરી શકે છે જેવી રીતે કે કીવર્ડ, 0:03:27.338,0:03:30.632 વિશ્લેષકો કે જે તંત્ર માટે વેબ પોર્ટલનો ઉપયોગ કરે છે, ફોર્ટ મીડ પર 0:03:30.632,0:03:36.566 પસંદગીકારો અથવા શોધ શબ્દો માં મુખ્ય ઓછામાં ઓછા 51% વિશ્વાસ મેળવવા માટે કરવામાં આવે છે 0:03:36.566,0:03:38.602 એક લક્ષ્યાંક પરદેશી સમૂહ. 0:03:39.072,0:03:42.606 સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટ્સ પર, વર્ષોથી માહીતી એકત્રિત કરવાંમાં આવે છે. 0:03:42.606,0:03:46.499 જીમેઈલ, ફેસબુક, યાહૂ, અને ઘણા વધુ. 0:03:48.289,0:03:49.921 સરકાર ૧૦૦૦ રો શબ્દો ઊપર દેખરેખ રાખે છે. 0:03:50.131,0:03:56.275 શબ્દો જેવા કે "ગાંજો" 0:04:01.475,0:04:03.806 તમે મોકલી લગભગ કોઈ પણ ઇમેઇલ 0:04:03.946,0:04:05.979 તમારું ખાતું પણ નીરિક્ષણ કરતા હોય શકે. 0:04:06.009,0:04:09.772 આ પ્રકારની જાસુસી તમને કઈ પણ કહેતાં પહેલા બીજીવાર વિચારવા મજબૂર કશે. 0:04:10.145,0:04:13.445 આ માટે સમૂહ જાસૂસી ગેરબંધારણીય છે. 0:04:13.515,0:04:17.460 ગેર ઉપયોગ અનિવાર્ય છે અને માહિતી ભેદ છતો થવાનું પહેલેથી જ થઈ રહ્યું છે. 0:04:17.460,0:04:21.996 અપણાં ઈન્ટરનેટ વપરાશ પર જાસૂસી જાંચથી સરકારને આપણાં જીવન ઊપર સત્તા મળે છે. 0:04:22.049,0:04:26.413 શું થશે વાણી સ્વતંત્રતાનું , સંગઠન સ્વતંત્રતાનું, અથવા વર્તમાનપત્ર સ્વતંત્રતાનું 0:04:26.419,0:04:31.922 જ્યારે દરેક લોકો સતત દેખરેખ હેઠળ છે, [br]અપણી સૌથી ખાનગી ક્ષણો પણ. 0:04:35.959,0:04:39.662 જાસુસી, ગોપનીયતા અને બાતમી પરના નિષ્ણાતો [br]એક વસ્તુ પર સંમત છે, 0:04:40.251,0:04:44.131 આ એનએસએ, પ્રમુખો બુશ અને ઓબામા[br]અને તેમની ગુપ્ત અદાલતો છે તે 0:04:44.261,0:04:47.724 ઘણાબધા કાયદાઓનું અર્થઘટન એ રીતે કરે છે કે તે [br]મોટા ભાગના અમેરિકીઓ આઘાતજનક લાગશે. 0:04:47.724,0:04:50.193 આ એ પ્રકારની દેખરેખની અને એકત્રીકરણની માટે પરવાનગી આપે છે 0:04:50.202,0:04:53.124 કે જે રાજબંધારણમાં આ પરવાનગી આપવા માટે અર્થ નહતો. 0:04:53.124,0:04:55.072 આ કાર્યક્રમોએ કાયદાનું ઉલ્લંઘન કરયું છે. 0:04:55.542,0:04:59.545 તેઓએ ચતુર્થ સુધારાનું ઉલ્લંઘન કર્યું છે અને તેઓ આપણી ગોપનીયતા આપણી પાસેથી છીનવી લીધી છે. 0:04:59.703,0:05:04.459 યુ.એસ. બંધારણને પ્રિઝમ જેવા સરકારી દેખરેખ કાર્યક્રમોને અટકાવવા માટે લખવામાં આવ્યું હતું. 0:05:04.484,0:05:08.507 તે આપણા ઊપર છે કે આ આદર્શોનું સમર્થન કરવાની માંગણી કરવામાં આવે. 0:05:08.615,0:05:16.405 અમને મદદ કરો, એનએસએને અટકાવો, રાજબંધારણને પુનઃસ્થાપિત કરો અને સમગ્ર વિશ્વને મુક્ત રાખો.