WEBVTT 00:00:01.458 --> 00:00:04.125 હું એક મૂડીવાદી છું, 00:00:05.458 --> 00:00:08.393 અને મૂડીવાદમાં 30 વર્ષની કારકિર્દી પછી 00:00:08.417 --> 00:00:10.934 ત્રણ ડઝન કંપનીઓમાં સમય પસાર કરી, 00:00:10.958 --> 00:00:14.309 બજાર મૂલ્યમાં અબજો ડોલર ઉત્પાદન કર્યા પછી, 00:00:14.333 --> 00:00:20.238 હું ફક્ત ટોચ 1% માં નથી, હું ઉપરની આવકવાળા .01% થી ઉપર છુ. 00:00:21.524 --> 00:00:24.542 આજે હું અમારા સફળતાના રહસ્યોને યાદ કરવા માટે આવ્યા છુ 00:00:24.542 --> 00:00:28.726 કેમ કે મારા જેવા ધનિક મૂડીવાદી ક્યારેય સમૃદ્ધ થયા નથી. 00:00:28.750 --> 00:00:31.375 તો સવાલ એ છે કે આપણે તે કેવી રીતે કરીએ? 00:00:32.292 --> 00:00:33.851 અમે લેવામાટેમેનેજ કેવીરીતે કરવું? 00:00:33.875 --> 00:00:37.708 દર વર્ષે આર્થિક કુલ આવકથી વધતો જતી ભાગીદારી? 00:00:38.875 --> 00:00:42.792 શું તે 30 વર્ષ પહેલાંના ધનિક લોકો તુલના માં હોંશિયાર બન્યા છે? 00:00:43.833 --> 00:00:46.208 શું તે આપણે પહેલાથી જ વધારે મહેનત કરી રહ્યા છીએ? 00:00:47.500 --> 00:00:50.000 શું અમે ,લાંબા, સારા દેખાઈ રહ્યા છીએ? NOTE Paragraph 00:00:51.292 --> 00:00:52.542 દુ:ખ ની વાત છે, નઇ. 00:00:53.542 --> 00:00:56.143 તે બધા ફક્ત એક જ વસ્તુ પર નીચે આવે છે: 00:00:56.167 --> 00:00:57.417 અર્થશાસ્ત્ર. 00:00:58.250 --> 00:00:59.822 કારણ કે, અહીં ગંદૂ રહસ્ય છે. 00:01:00.667 --> 00:01:03.018 એક સમય હતો જ્યારે અર્થશાસ્ત્ર ધંધો 00:01:03.042 --> 00:01:04.518 લોકહિતમાં કામ કરતું, 00:01:04.542 --> 00:01:06.434 પરંતુ નવા ઉદારદારી યુગમાં, 00:01:06.458 --> 00:01:08.184 આજે-કાલે 00:01:08.208 --> 00:01:10.643 તેઓ ફક્ત મોટી સંસ્થાઓ અને અબજોપતિ માટે 00:01:10.667 --> 00:01:12.226 કામ કરે છે 00:01:12.250 --> 00:01:14.833 અને તેનાથી થોડી સમસ્યા ઉભી થઈ રહી છે. 00:01:15.792 --> 00:01:19.601 અમે તે આર્થિક નીતિઓ લાગુ કરવાનો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. 00:01:19.625 --> 00:01:21.500 જે અમીરો પર કર વધારે 00:01:22.417 --> 00:01:26.268 શક્તિશાળી સંગઠનોનું નિયમન કરો અથવા કામદારોના વેતનમાં વધારો કરો. 00:01:26.292 --> 00:01:27.809 અમે પહેલા પણ કર્યું છે. 00:01:27.833 --> 00:01:30.309 પરંતુ નવઉદરવાદી અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપશે 00:01:30.333 --> 00:01:34.351 આ તમામ નીતિઓ એક ભયંકર ભૂલ હોઈ શકે છે, 00:01:34.375 --> 00:01:37.125 ટેક્સમાં વધારો હંમેશાં આર્થિક વિકાસને રોકી દે છે , 00:01:38.083 --> 00:01:40.351 અને કોઈપણ પ્રકારનુ સરકારી નિયમન 00:01:40.375 --> 00:01:42.059 બિનઅસરકારક હોય છે 00:01:42.083 --> 00:01:44.458 અને વેતન વૃદ્ધિ હંમેશા નોકરીઓ પૂરી કરી નાંખે છે. 00:01:45.375 --> 00:01:47.458 સારું, આ વિચારસરણીના પરિણામ રૂપે, 00:01:48.542 --> 00:01:52.768 છેલ્લાં 30 વર્ષોમાં, ફક્ત યુએસએમાં, 00:01:52.792 --> 00:01:57.059 ટોચનાં એક ટકામાં 21 ટ્રિલિયન ડોલર અમીરી વધી છે 00:01:57.083 --> 00:02:02.518 જ્યારે નીચે ના 50 ટકા 900 અરબ ડોલર ગરીબ થઈ ગયાછે, NOTE Paragraph 00:02:02.542 --> 00:02:06.434 અસમાનતા વધવાના સ્વરૂપે વિશ્વમાં મોટા પ્રમાણમાં 00:02:06.458 --> 00:02:07.934 પોતાને પુનરાવર્તિત કર્યા છે. 00:02:07.958 --> 00:02:12.601 તેમ છતાં, મધ્યમ વર્ગના પરિવારો ટકી રહેવા માટે સંઘર્ષ કરીને વેતન મેળવે છે 00:02:12.625 --> 00:02:16.518 જે લગભગ 40 વર્ષથી હલી પણ ન હતી 00:02:16.542 --> 00:02:18.613 નવા-ઉદારદારી અર્થશાસ્ત્રીઓ સતત 00:02:18.613 --> 00:02:20.684 ચેતવણી આપે છે અસ્તવ્યસ્ત રીતે હેરાન કરે છે 00:02:20.708 --> 00:02:24.809 કઠોરતા અને વૈશ્વિકરણ માટે યોગ્ય પ્રતિસાદ 00:02:24.833 --> 00:02:27.625 ત્યાં પણ વધુ તપસ્યા અને વૈશ્વિકરણ છે. NOTE Paragraph 00:02:28.708 --> 00:02:31.625 તો, સમાજે શું કરવાનું છે? 00:02:32.833 --> 00:02:35.726 સારું, તે મારા માટે ખૂબ સ્પષ્ટ છે કે આપણે શું કરવાનું છે. 00:02:35.750 --> 00:02:37.667 આપણને એક નવા અર્થશાસ્ત્રની જરૂર છે. 00:02:39.167 --> 00:02:43.226 તેથી, અર્થશાસ્ત્રનું વર્ણન નિરાશાજનક વિજ્ઞાન ના રૂપ માં કર્યું છે, 00:02:43.250 --> 00:02:46.351 અને સારા કારણોસર માટે, કારણ કે આજે જે શીખવવામાં આવે છે, 00:02:46.375 --> 00:02:47.976 તે કોઈ વિજ્ઞાન નથી, 00:02:48.000 --> 00:02:51.393 આ બધા શ્રેષ્ઠ ગણિત હોવા છતાં. 00:02:51.417 --> 00:02:54.601 હકીકતમાં, મોટાભાગના વિદ્વાનો અને ઉદ્યોગપતિઓ 00:02:54.625 --> 00:03:00.601 નિષ્કર્ષ નિકાળ્યું છે કે નવઉદાર આર્થિક સિદ્ધાંત ગંભીર રીતે ખોટું છે 00:03:00.625 --> 00:03:04.226 અને આજે અસમાનતા માં વૃદ્ધિ નું વધતું સંકટ 00:03:04.250 --> 00:03:05.934 અને રાજકીય અસ્થિરતામાં વધારો 00:03:05.958 --> 00:03:11.143 દાયકાઓ નું ખરાબ આર્થિક સિદ્ધાંત નું સીધું પરિણામ છે. 00:03:11.167 --> 00:03:17.143 હવે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર જેણે મને ખૂબ શ્રીમંત બનાવ્યો, 00:03:17.167 --> 00:03:19.184 ફક્ત ખોટું ન હોઈ શકે, તે પછાત છે, 00:03:19.208 --> 00:03:21.143 કારણ કે તે બહાર આવ્યું છે 00:03:21.167 --> 00:03:24.934 તે મૂડી નથી તેનાથી આર્થિક વિકાસ થાય છે, 00:03:24.958 --> 00:03:26.208 તેઓ લોકો છે; 00:03:27.250 --> 00:03:32.018 અને તે સ્વાર્થી નથી જે જાહેર હિતને પ્રોત્સાહન આપે છે, 00:03:32.042 --> 00:03:33.292 આ પારસ્પરિકતા છે; 00:03:34.542 --> 00:03:38.809 અને તે સ્પર્ધા નથી જે આપણી સમૃદ્ધિમાં વધારો કરે છે, 00:03:38.833 --> 00:03:40.458 તે સહકાર છે. 00:03:41.333 --> 00:03:46.351 આપણે જે જોઈ શકીએ છીએ, તે એવું અર્થશાસ્ત્ર છે જે ન તો તટસ્થ છે કે ન શામેલ છે 00:03:46.375 --> 00:03:50.768 આ સામાજિક સહયોગ ના ઉચ્ચ સ્તર ને જાળવી શકતું નથી 00:03:50.792 --> 00:03:53.434 આધુનિક સમાજને આગળ વધારવામાં સક્ષમ કરવા માટે જરૂરી. NOTE Paragraph 00:03:53.458 --> 00:03:56.042 તો આપણે ક્યાં ચૂકી ગયા? 00:03:57.250 --> 00:04:01.434 ઠીક છે, તે બહાર આવ્યું છે અને સ્પષ્ટ છે તે દેખાય છે 00:04:01.458 --> 00:04:07.476 મૂળભૂત ધારણાઓ કે જે નવા ઉદારદારી આર્થિક સિદ્ધાંત પર થી પસાર થાય છે, 00:04:07.500 --> 00:04:10.601 તેઓ માત્ર ઉદ્દેશ્યથી ખોટા છે, 00:04:10.625 --> 00:04:14.434 અને તેથી આજે હું પેલા કેટલીક ખોટી ધારણાઓ લેવા માંગુ છુ 00:04:14.458 --> 00:04:20.500 અને પછી વર્ણન કરુ છુ કે વિજ્ઞાન અનુસાર, સમૃદ્ધિ ખરેખર ક્યાંથી આવે છે. NOTE Paragraph 00:04:21.416 --> 00:04:25.559 તો, નવઉદારવાદી આર્થિક ધારણા નંબર એક છે 00:04:25.583 --> 00:04:30.018 તે બજારમાં એક સમયની વ્યવસ્થા છે, 00:04:30.042 --> 00:04:36.059 જેનો અર્થ થાય છે અર્થતંત્રમાં એક વસ્તુ જેવી કે, મજૂરી 00:04:36.083 --> 00:04:40.250 ઉપર જાય છે, તો અર્થ વ્યવસ્થામાં બીજી વસ્તુ, જેમ કે રોજગાર, નીચે જાય છે. 00:04:41.333 --> 00:04:43.708 ઉદાહરણ તરીકે, સિએટલ માં, જ્યાં હું રહું છુ 00:04:44.958 --> 00:04:49.976 જ્યારે 2014મા અમે તમારા દેશ નિર્માણ કર્યું ત્યારે ન્યુનમ વેતન 15 ડોલર પાર કર્યું, 00:04:50.000 --> 00:04:54.417 તો નવયુદારવાદી તમારો પ્રવાશ પર ઉત્તેજિત થઈ ગયા. 00:04:55.375 --> 00:04:58.226 તેમણે ચેતવણી આપી “જો તમે મજૂરીના ભાવ વધારો કરો" 00:04:58.250 --> 00:05:00.268 તો વ્યવસાય આને ઓછું ખરીદસે 00:05:00.292 --> 00:05:02.809 હજારો ઓછા વેતનવાળા શ્રમિક તેમની નોકરી ખોઈ નાખસે 00:05:02.833 --> 00:05:04.726 રેસ્ટ્રોરંટ બંધ થઈ જસે. 00:05:04.750 --> 00:05:06.000 આ હોવા છતાં… 00:05:07.000 --> 00:05:08.250 તેઓએ આ ન કર્યું. 00:05:08.917 --> 00:05:12.125 આકસ્મિક રીતે બેરોજગારીનો દર ઘટી ગયો. 00:05:13.125 --> 00:05:16.018 સિએટલમાં રેસ્ટોરન્ટનો ધંધોમાં ઉથલપાથલ આવી. 00:05:16.042 --> 00:05:17.292 કેમ? 00:05:18.083 --> 00:05:20.500 કારણકે ત્યાં કોઈ સંતુલન નહોતુ કારણ કે મજૂરી વધારવી, 00:05:21.917 --> 00:05:24.726 નોકરીઓ સમાપ્ત થતી નથી, તેઓ તેમને ઉત્પન્ન કરે છે; 00:05:24.750 --> 00:05:25.500 કારણકે, ઉદાહરણ 00:05:26.250 --> 00:05:31.143 જ્યારેરેસ્ટોરન્ટ માલિકો અચાનક આવે છે રેસ્ટોરાંના કામદારોને પૂરતા પ્રમાણમાં 00:05:31.167 --> 00:05:35.184 ચૂકવણી કરવી જરૂરી છે તેથી તેઓ રેસ્ટોરન્ટ નો ખર્ચો ઉપાડી શકે 00:05:35.208 --> 00:05:37.226 આ લોકો રેસ્ટોરન્ટ વ્યવસાય ને ઓછો નથી કરતાં 00:05:37.250 --> 00:05:39.458 દેખીતી છે, તે ભાવ વધારસે જ. NOTE Paragraph 00:05:41.333 --> 00:05:42.601 (તાળી) NOTE Paragraph 00:05:42.625 --> 00:05:44.042 આભાર. NOTE Paragraph 00:05:46.208 --> 00:05:48.458 બીજી માન્યતા આ છે કે 00:05:49.917 --> 00:05:54.893 કોઈ પણ વસ્તુની કિંમત હંમેશાં ભાવો બરાબર જ હોય છે, 00:05:54.917 --> 00:05:58.476 જેનો અર્થ થાય છે તમે એક વર્ષમાં 50,000 ડોલર કમાઓ છો 00:05:58.500 --> 00:06:01.434 અને હું એક વર્ષમાં 50 મિલિયન ડોલર કમાઉ છુ 00:06:01.458 --> 00:06:05.750 તેથી હું તમના થી એક હજાર ગની વધુ કિંમત નું સર્જન કરૂ છુ. 00:06:06.583 --> 00:06:08.226 હવે 00:06:08.250 --> 00:06:11.893 આ તે જાણીને આશ્ચર્ય નહીં થાય કે 00:06:11.917 --> 00:06:13.893 તે ખૂબ જ સંતોષકારક માન્યતા છે 00:06:13.917 --> 00:06:16.601 જો તમે એક સીઇઓ છો 50 મિલિયન $ પ્રતિ વર્ષ કમાઓ છો 00:06:16.625 --> 00:06:19.559 પરંતુ તમારા શ્રોતાઓને ગરીબી મજૂરી આપે છે 00:06:19.583 --> 00:06:23.726 કૃપા કરીને, તે કોઈક લેશે તે રજિસ્ટર વ્યવસાય ચલાવ્યા હોય 00:06:23.750 --> 00:06:26.143 તે અર્થહીન છે 00:06:26.167 --> 00:06:28.559 લોકો તેમની ક્ષમતા અનુસાર ચૂકવેલ નથી 00:06:28.583 --> 00:06:31.851 તેઓ ચૂકવવામાં આવે છે તેમના નિર્ણય શક્તિ પર, 00:06:31.875 --> 00:06:34.643 અને જીડીપીના વેતનમાં નીચે પડતો ભાગ 00:06:34.667 --> 00:06:38.184 તેના લીધે નથી કેકામદારો ઓછા ઉત્પાદક બને છે 00:06:38.208 --> 00:06:41.375 કારણ કે છે એમ્પ્લોયર વધુ શક્તિશાળી બન્યા છે. 00:06:42.333 --> 00:06:43.601 અને... NOTE Paragraph 00:06:43.625 --> 00:06:45.208 (તાળીઓ) NOTE Paragraph 00:06:47.167 --> 00:06:52.643 અને અનુમાન કરીને કે વિશાળ અસંતુલન મૂડી અને મજૂર વચ્ચે સત્તા 00:06:52.667 --> 00:06:54.309 અસ્તિત્વમાં નથી, 00:06:54.333 --> 00:06:58.059 નવા ઉદારવાદી આર્થિક સિદ્ધાંત આવશ્યક બની હતી 00:06:58.083 --> 00:07:00.333 અમીરો માટે સુરક્ષા રેકેટ બની ગયું છે. NOTE Paragraph 00:07:01.500 --> 00:07:04.018 અને અત્યાર સુધીમાં સૌથી નુકસાનકારક, ત્રીજી માન્યતા 00:07:04.042 --> 00:07:05.351 એક વર્તનનું મોડેલ છે 00:07:05.375 --> 00:07:09.226 માણસનું વર્ણન "હોમો ઇકોનોમસ" ના રૂપ માં કરે છે 00:07:09.250 --> 00:07:14.476 જેનો મૂળભૂત અર્થ એ છે કે આપણે બધા સંપૂર્ણ સ્વાર્થી, 00:07:14.500 --> 00:07:18.500 સંપૂર્ણ રીતે તર્કસંગત અને પોતાના માટે અવિરતપણે વિસ્તરે છે. 00:07:19.958 --> 00:07:21.559 પરંતુ ફક્ત તમારી જાતને પૂછો, 00:07:21.583 --> 00:07:25.393 શું આ બુદ્ધિગમ્ય છે કે તેના સમગ્ર જીવન દરેક વાર માટે, 00:07:25.417 --> 00:07:27.601 જ્યારે તમે કોઈ બીજા માટે કંઈક સારું કર્યું, 00:07:27.625 --> 00:07:30.893 તો તમે જે કરી રહ્યા હતા તેથી શું પોતાની ઉપયોગીતા વધી રહી છે? 00:07:30.917 --> 00:07:34.768 તે વખાણવા યોગ્ય છે કે સાથી સૈનિકો જ્યારે બચાવવા માટે ગ્રેનેડ પર કૂદકો મારે છે 00:07:34.792 --> 00:07:37.518 તેથી તેઓ તેમના સાંકડી સ્વાર્થનો પ્રોત્સાહન આપી રહ્યા છે? 00:07:37.542 --> 00:07:39.351 જો તમને લાગે કે આ ક્રેઝી છે, 00:07:39.375 --> 00:07:42.476 કોઈપણ વાજબી વિરુદ્ધ નૈતિક અંતર્ગત 00:07:42.500 --> 00:07:44.309 આ તેના લીધે છે કારણ કે તે 00:07:44.333 --> 00:07:46.101 નવીનતમ વિજ્ઞાન મુજબ છે. 00:07:46.125 --> 00:07:47.768 સાચું નથી. 00:07:47.792 --> 00:07:50.309 પરંતુ આ એ વર્તણૂકિક મોડેલ છે, 00:07:50.333 --> 00:07:53.601 જેણે નવ ઉદારવાદી અર્થશાસ્ત્રને કડક બનાવ્યુ 00:07:53.625 --> 00:07:57.309 તે નૈતિક રીતે જીવલેણ છે 00:07:57.333 --> 00:07:59.851 અને આ વિજ્ઞાન રીતે ખોટું છે 00:07:59.875 --> 00:08:04.934 કારણ કે જો આપણે આંકીટ મૂલ્યો નો સ્વીકાર કરીએ છીએ 00:08:04.958 --> 00:08:07.768 તે માણસ મૂળભૂત સ્વાર્થી છે, 00:08:07.792 --> 00:08:09.042 અને પછી અમે વિશ્વભરમાં જુઓ 00:08:10.042 --> 00:08:13.042 તેમાં બધી સ્પષ્ટ સમૃદ્ધિ છે, 00:08:14.083 --> 00:08:16.934 તેથી તે તાર્કિક રીતે અનુસરે છે, 00:08:16.958 --> 00:08:18.768 પછી પરીભાષા દ્વારા તે સાચું હોવું જોઈએ 00:08:18.792 --> 00:08:22.643 તે એક અબજ લોકોના સ્વાર્થી કૃત્યો છે 00:08:22.667 --> 00:08:26.684 જાદુઈ રીતે સમૃદ્ધિ અને સામાન્ય સ્વરૂપથી સારા માં બદલાઈ જાય છે. 00:08:26.708 --> 00:08:29.601 જો આપણે મનુષ્ય માત્ર સ્વાર્થી હોય, 00:08:29.625 --> 00:08:33.207 તો સ્વાર્થ આપણા સમૃદ્ધિનું કારણ છે. 00:08:34.125 --> 00:08:36.726 અને આ આર્થિક તર્કથી, 00:08:36.750 --> 00:08:38.707 લોભ સારો છે, 00:08:39.667 --> 00:08:42.018 અસમાનતા વધારવા માટે તે કાર્યક્ષમ છે, 00:08:42.042 --> 00:08:44.393 અને સંગઠનનો એકમાત્ર હેતુ 00:08:44.417 --> 00:08:46.893 શેરધારકોને સમૃદ્ધ બનાવી શકે છે, 00:08:46.917 --> 00:08:50.018 કારણ કે આવું કરવું એ આ આર્થિક વિકાસને ધીમુ અને સમગ્ર રૂપ થી 00:08:50.042 --> 00:08:51.833 અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. 00:08:53.333 --> 00:08:56.726 અને આ સ્વાર્થનું સત્ય છે 00:08:56.750 --> 00:09:00.976 નવ ઉદારવાદી અર્થશાસ્ત્રનું તે વૈચારિક પાયો રચે છે, 00:09:01.000 --> 00:09:04.643 એક એવો વિચાર છે જેને આર્થિક નીતિઓ બનાવી છે 00:09:04.667 --> 00:09:08.393 જેણે મને અને મારા અમીર મિત્રોને ટોચનો એક ટકા સક્ષમ કર્યા છે 00:09:08.417 --> 00:09:12.375 છેલ્લા 40 વર્ષમાં તમામ વિકાસ લાભો પડાવી લેવા. NOTE Paragraph 00:09:13.083 --> 00:09:14.934 પણ, 00:09:14.958 --> 00:09:17.018 આની જગ્યા એ આપડે 00:09:17.042 --> 00:09:20.684 નવીનતમ પ્રયોગમૂલક સંશોધન સ્વીકાર કરીએ છીએ. 00:09:20.708 --> 00:09:24.059 વાસ્તવિક વિજ્ઞાન, જે માનવી નું ચોક્કસ વર્ણન કરે છે 00:09:24.083 --> 00:09:27.268 ખૂબ સહાયક, 00:09:27.292 --> 00:09:28.559 પારસ્પરીક અને 00:09:28.583 --> 00:09:31.518 સ્વાભાવિક રીતે નૈતિક જીવો રૂપ માં, 00:09:31.542 --> 00:09:34.184 પછી તે તાર્કિક રૂપે અનુસરે છે 00:09:34.208 --> 00:09:36.726 કે તે સહકાર હોવો જોઈએ 00:09:36.750 --> 00:09:38.351 નહી કે સ્વાર્થ 00:09:38.375 --> 00:09:40.143 જે આપણી સમૃદ્ધિનું કારણ છે, 00:09:40.167 --> 00:09:42.518 અને તે આપણો લોભ નથી 00:09:42.542 --> 00:09:45.167 बल्कि हमारे अंतर्निहित पारस्परिकता 00:09:46.250 --> 00:09:49.083 જે માનવતાની આર્થિક મહાસત્તા છે. NOTE Paragraph 00:09:49.833 --> 00:09:54.309 તેથી આ નવા અર્થશાસ્ત્રની મધ્યમાં 00:09:54.333 --> 00:09:59.101 આપણી જાત વિશે એક વાર્તા છે જે પોતાને શ્રેષ્ઠ બનવાની મંજૂરી આપે છે, 00:09:59.125 --> 00:10:02.101 અને, જૂના અર્થશાસ્ત્રથી વિપરીત, 00:10:02.125 --> 00:10:04.851 આ એક વાર્તા છે જે ઉમદા છે 00:10:04.875 --> 00:10:07.708 અને સાચા હોવાનો ગુણ પણ છે. NOTE Paragraph 00:10:09.000 --> 00:10:10.893 હવે, હું આ પર ભાર મૂકું છું 00:10:10.917 --> 00:10:13.101 તે જોઈએ છે નવું અર્થશાસ્ત્ર એવું નથી 00:10:13.125 --> 00:10:15.768 જે હું વ્યક્તિગત રૂપે કલ્પના અથવા શોધ કરી છે. 00:10:15.792 --> 00:10:18.601 સિદ્ધાંતો અને મોડેલો વિકસિત અને શુદ્ધ કરવામાં આવી રહ્યા છે 00:10:18.625 --> 00:10:20.643 વિશ્વભરની યુનિવર્સિટીઓમાં 00:10:20.667 --> 00:10:23.976 કેટલાક પર મકાન અર્થશાસ્ત્રમાં નવું શ્રેષ્ઠ સંશોધન, 00:10:24.000 --> 00:10:25.893 જટિલતા સિદ્ધાંત, ઉત્ક્રાંતિ સિદ્ધાંત, 00:10:25.917 --> 00:10:29.018 મનોविज्ञान, માનવશાસ્ત્ર અને અન્ય વિષયો. 00:10:29.042 --> 00:10:33.851 અને જોકે આ નવા અર્થશાસ્ત્રમાં હજી તમારી પોતાની પાઠયપુસ્તક 00:10:33.875 --> 00:10:36.226 અથવા તો સામાન્ય રીતે નામ ઉપર સંમત નથી, 00:10:36.250 --> 00:10:38.268 વ્યાપક શબ્દોમાં 00:10:38.292 --> 00:10:42.458 સમૃદ્ધિ ક્યાંથી આવે છે અર્થઘટન આ કંઈક આ રીતે છે. NOTE Paragraph 00:10:43.458 --> 00:10:48.018 તેથી, બજાર મૂડીવાદ એક વિકાસવાદી સિસ્ટમ છે 00:10:48.042 --> 00:10:50.476 જેમાં સમૃદ્ધિ સકારાત્મક પ્રતિસાદ 00:10:50.500 --> 00:10:52.059 દ્વારા ઉભરી આવે છે 00:10:52.083 --> 00:10:57.018 નવીકરણની માત્રામાં વધારોઅને ગ્રાહકોની માંગના વધતા જથ્થા વચ્ચે. 00:10:57.042 --> 00:11:01.667 નવીકરણ એ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે માનવ સમસ્યાઓનું નિરાકરણ થાય છે, 00:11:02.583 --> 00:11:05.893 ઉપભોક્તા માંગ એ તે પદ્ધતિ છે જે દ્વારા દ્વારા બજાર 00:11:05.917 --> 00:11:08.309 ઉપયોગી નવી શોધો પસંદ કરે છે, 00:11:08.333 --> 00:11:11.559 અને આપણે વધારે સમસ્યાઓ નો ઉપાય લાવીએ છીએ, આપણે વધારે 00:11:11.583 --> 00:11:15.559 સમૃદ્ધ થઈ રહ્યા છીયે. પરંતુ જેમ જેમ આપણે વધુ સમૃદ્ધ બની રહ્યા છીએ, 00:11:15.583 --> 00:11:17.393 આપની સમસ્યા અને સમાધાન 00:11:17.417 --> 00:11:20.184 વધારે જટીલ બનતા જાય છે 00:11:20.208 --> 00:11:23.351 અને આ વધતી તકનીકી જટિલતા માટે 00:11:23.375 --> 00:11:27.893 ઉચ્ચ સામાજિક અને આર્થિક સહયોગ સ્તર જરૂરી છે 00:11:27.917 --> 00:11:30.809 વધુ ચોક્કસ ઉત્પાદનો ઉત્પન્ન કરવા માટે 00:11:30.833 --> 00:11:35.125 આધુનિક અર્થવ્યવસ્થા ને વ્યાખ્યાયિત કરે છે. NOTE Paragraph 00:11:36.042 --> 00:11:40.726 હવે, જૂનું અર્થશાસ્ત્ર એકદમ સાચૂ છે 00:11:40.750 --> 00:11:44.309 બજારો કેવી રીતે કાર્ય કરે છે આમાં સ્પર્ધા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, 00:11:44.333 --> 00:11:46.434 પરંતુ તે જોવા માટે જે નિષ્ફળ જાય છે તે છે 00:11:46.458 --> 00:11:51.143 મોટા પ્રમાણમાં ખૂબ સહકારી જૂથો વચ્ચે એક સ્પર્ધા છે 00:11:51.167 --> 00:11:55.934 કંપનીઓ વચ્ચે સ્પર્ધા, કંપનીઓના નેટવર્ક વચ્ચે સ્પર્ધા 00:11:55.958 --> 00:11:58.643 રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા 00:11:58.667 --> 00:12:02.559 અને ગમે તે સફળ ધંધો તે જાણે છે કે તે જાણે છે 00:12:02.583 --> 00:12:06.333 દરેકની પ્રતિભા શામેલ કરવા સહકારી ટીમ બનાવવી 00:12:07.792 --> 00:12:12.208 હંમેશાં સ્વાર્થીની શરૂઆતની તુલનામાં ત્યાં લગભગ વધુ સારી વ્યૂહરચના છે. NOTE Paragraph 00:12:13.417 --> 00:12:18.250 તો આપણે કેવી રીતે નવ ઉદ્દારવાદીને કઈ રીતે પાછળ રાખીશું? 00:12:20.458 --> 00:12:23.917 વધુ ટકાઉ, વધુ સમૃદ્ધ અને 00:12:25.042 --> 00:12:28.018 વધુ ન્યાયી સમાજ બનાવો? 00:12:28.042 --> 00:12:31.542 નવા અર્થશાસ્ત્રમાં અંગૂઠામાંથી માત્ર પાંચ નિયમો સૂચવવામાં આવ્યા છે. NOTE Paragraph 00:12:32.042 --> 00:12:38.583 પ્રથમ તે છે કે સફળ અર્થતંત્રોના ત્યાં જંગલો નથી, તેઓ વાવેતર છે, 00:12:39.667 --> 00:12:43.351 આ કહેવાનું છે કે બજાર, 00:12:43.375 --> 00:12:46.167 બગીચાઓની જેમ જુકવું પડશે, 00:12:47.208 --> 00:12:51.934 જે બજારની અત્યાર સુધીની સૌથી મોટી સામાજિક ટેકનીક છે 00:12:51.958 --> 00:12:53.434 માનવીની સમસ્યાનુ સમાધાન કરવા 00:12:53.458 --> 00:12:58.643 પરંતુ સામાજિક ધોરણો અથવા લોકશાહી નિયમન દ્વારા ગેરબંધારણીય, 00:12:58.667 --> 00:13:02.018 બજાર અનિવાર્યપણે હલ કરવા કરતાં વધુ સમસ્યાઓનું કારણ બને છે. 00:13:02.042 --> 00:13:03.309 હવામાન પલટો 00:13:03.333 --> 00:13:05.309 2008 ના મહાન નાણાકીય કટોકટી 00:13:05.333 --> 00:13:07.042 બે સારા ઉદાહરણ છે NOTE Paragraph 00:13:07.500 --> 00:13:10.976 બીજો નીયમ એ છે કે 00:13:11.000 --> 00:13:15.000 સમાવેશ થી આર્થિક વિકાસ થાય છે 00:13:16.208 --> 00:13:18.768 તો નવ ઉદારવાદી વિચાર 00:13:18.792 --> 00:13:21.393 સમાવેશ પ્રાધાન્યવાળી વૈભવી છે 00:13:21.417 --> 00:13:25.917 જ્યારે ઉઠાવવામાં આવે છે વિકાસ ખોટો અને પછાત હોવો જોઈએ. 00:13:27.208 --> 00:13:29.667 અર્થવ્યવસ્થા એ લોકો છે. 00:13:30.667 --> 00:13:32.726 વધુ રીતે વધુ લોકો ને સમાવવા માટે 00:13:32.750 --> 00:13:36.792 બજારના અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિનું કારણ બને છે. NOTE Paragraph 00:13:37.875 --> 00:13:39.934 ત્રીજો સિદ્ધાંત 00:13:39.958 --> 00:13:46.143 વ્યવસાય નો ઉદ્દેશ ફક્ત શેરહોલ્ડરો ને સમૃદ્ધ કરવાનો નથી. 00:13:46.167 --> 00:13:49.934 સમકાલીન આર્થિક જીવન માં સૌથી મોટી ગડબડ 00:13:49.958 --> 00:13:52.934 નવઉદારવાદી વિચાર છે જે વ્યવસાય નો એકમાત્ર ઉદ્દેશ્ય છે 00:13:52.958 --> 00:13:55.851 અને અધિકારીઓની એકમાત્ર જવાબદારી 00:13:55.875 --> 00:13:58.958 મારી જાતને અને શેરહોલ્ડરોને સમૃદ્ધ બનાવવા માટે. 00:13:59.958 --> 00:14:05.393 નવા અર્થશાસ્ત્ર પર ભાર મૂકવો જોઈએ 00:14:05.417 --> 00:14:07.143 નિગમનો હેતુ બધા 00:14:07.167 --> 00:14:10.059 હિતધારકો ના કલ્યાણ માં સુધાર કરવાનો છે: 00:14:10.083 --> 00:14:12.309 ગ્રાહકો, કામદારો, 00:14:12.333 --> 00:14:14.417 એક જેવા સમુદાય અને શેરહોલ્ડરો NOTE Paragraph 00:14:16.208 --> 00:14:18.226 ચાર નિયમ: 00:14:18.250 --> 00:14:20.458 લોભ સારો નથી. 00:14:22.583 --> 00:14:26.351 લોભી થવું તમને મૂડીવાદી બનાવતો નથી 00:14:26.375 --> 00:14:28.434 તે તમને મનોરોગી બનાવે છે. NOTE Paragraph 00:14:28.458 --> 00:14:30.893 (હાસ્ય) NOTE Paragraph 00:14:30.917 --> 00:14:35.018 (તાળીઓ) NOTE Paragraph 00:14:35.042 --> 00:14:40.226 અને આપણી જેમ અર્થતંત્ર સ્કેલ સહકાર પર આધારિત છે, 00:14:40.250 --> 00:14:44.375 સમાજશાસ્ત્ર વ્યવસાય માટે એટલું જ ખરાબ છે જેટલું સમાજ માટે. NOTE Paragraph 00:14:45.375 --> 00:14:46.625 અને પાંચમો અને છેલ્લો 00:14:48.250 --> 00:14:50.667 ભૌતિકશાસ્ત્રના કાયદાથી વિપરીત, 00:14:51.833 --> 00:14:55.375 અર્થશાસ્ત્રના નિયમો એક વિકલ્પ છે. 00:14:56.542 --> 00:14:58.226 હવે, નિવઉદરવાદી આર્થિક સિદ્ધાંતે 00:14:58.250 --> 00:15:03.268 પોતાને તમને અપરિવર્તનીય પ્રાકૃતિક કાનૂનના રૂપ માં વહેંચી નાખી છે, 00:15:03.292 --> 00:15:07.184 જ્યારે ખરેખર આ સામાજિક ધોરણ અને વાર્તાઓ બનાવી છે 00:15:07.208 --> 00:15:08.667 સ્યુડોસાયન્સ પર આધારિત છે. 00:15:09.917 --> 00:15:13.434 જો આપણ ને ખરેખર સમાનતા જોઈએ છે, 00:15:13.458 --> 00:15:16.976 વધુ સમૃદ્ધ અને વધુ ટકાઉ અર્થતંત્ર, 00:15:17.000 --> 00:15:19.726 જો આપણે ઉચ્ચ કાર્યકારી લોકશાહી જોઈએ છે 00:15:19.750 --> 00:15:21.976 અને નાગરિક સમાજ, 00:15:22.000 --> 00:15:24.000 આપણી પાસે એક નવું અર્થશાસ્ત્ર હોવું જોઈએ. NOTE Paragraph 00:15:24.792 --> 00:15:26.768 અને અહીં એક સારા સમાચાર છે: 00:15:26.792 --> 00:15:28.851 જો આપણે નવું અર્થશાસ્ત્ર જોઈએ, 00:15:28.875 --> 00:15:32.768 આપણે બસ એટલું કરવાનું છે એને લેવા માટે પસંદ કરવાનું છે. NOTE Paragraph 00:15:32.792 --> 00:15:34.059 આભાર. NOTE Paragraph 00:15:34.083 --> 00:15:39.042 (તાળીઓ) NOTE Paragraph 00:15:51.708 --> 00:15:54.875 મધ્યસ્થી: તો નિક, મને ખાતરી છે આ પ્રશ્ન તમારા મગજમાં ઘણી વાર આવે છે 00:15:56.333 --> 00:15:59.434 જો તમે આર્થિક પ્રણાલી થી ઉદાસ છો, 00:15:59.458 --> 00:16:04.184 તમે તમારા બધા પૈસા કેમ નથી આપતા અને 99 ટકા સાથે જોડાઓ? NOTE Paragraph 00:16:04.208 --> 00:16:06.976 નિક હનુર: હા, ના, હા, બરાબર. 00:16:07.000 --> 00:16:08.934 તમારી પાસે ઘણું છે તમારી પાસે ઘણું છે. 00:16:08.958 --> 00:16:11.684 જો તમે કરની પરવા કરો છો કરો, તો વધુ ટેક્સ કેમ નહીં ભરતા 00:16:11.708 --> 00:16:14.601 જો તમને મજૂરી ની ચિંતા છે તો વધુ ચુકવણી કેમ નથી કરતાં 00:16:14.625 --> 00:16:15.917 અને હું તે કરી શક્યો. 00:16:17.083 --> 00:16:18.601 સમસ્યા એ છે 00:16:18.625 --> 00:16:20.434 આનાથી એટલો ફર્ક નથી પડતો, 00:16:20.458 --> 00:16:22.018 અને મેં એક વ્યૂહરચના શોધી છે 00:16:22.042 --> 00:16:24.976 તે ખરેખર એક હજાર ગણું સારું કામ કરે છે- NOTE Paragraph 00:16:25.000 --> 00:16:26.268 મધ્યસ્થી: ઠીક છે. NOTE Paragraph 00:16:26.292 --> 00:16:29.851 એનએચ: એકાઉન્ટ્સ કે જે મારા પૈસાનો ઉપયોગ કરે છેકાયદા બનાવવા અને પસાર કરવા 00:16:29.875 --> 00:16:31.934 માટે અન્ય બધા આમીર લોકો જોઈસે કર ભરવા 00:16:31.958 --> 00:16:34.018 અને કામદારોને વધુ સારી ચૂકવણી કરી આપવા NOTE Paragraph 00:16:34.042 --> 00:16:35.851 (તાળીઓ) NOTE Paragraph 00:16:35.875 --> 00:16:37.226 ઉદાહરણ તરીકે, 00:16:37.250 --> 00:16:40.601 15 ડોલર લઘુત્તમ વેતન અમે અત્યાર સુધી નિર્માણ કર્યું છે 00:16:40.625 --> 00:16:42.601 30 કરોડ કામદારોને અસર કરી છે. 00:16:42.625 --> 00:16:43.893 તેથીતેવધુસારુંકાર્ય કરે છે. NOTE Paragraph 00:16:43.917 --> 00:16:45.184 મધ્યસ્થી: તે સારું છે. 00:16:45.208 --> 00:16:47.851 જો તમે તમારો વિચાર બદલો છો અમે તમારા નવા લેનારને શોધીશું NOTE Paragraph 00:16:47.875 --> 00:16:50.333 એનએચ: ઠીક છે. આભાર મધ્યસ્થી: ખૂબ ખૂબ આભાર.