[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.46,0:00:04.12,Default,,0000,0000,0000,,હું એક મૂડીવાદી છું, Dialogue: 0,0:00:05.46,0:00:08.39,Default,,0000,0000,0000,,અને મૂડીવાદમાં 30 વર્ષની કારકિર્દી પછી Dialogue: 0,0:00:08.42,0:00:10.93,Default,,0000,0000,0000,,ત્રણ ડઝન કંપનીઓમાં સમય પસાર કરી, Dialogue: 0,0:00:10.96,0:00:14.31,Default,,0000,0000,0000,,બજાર મૂલ્યમાં અબજો ડોલર\Nઉત્પાદન કર્યા પછી, Dialogue: 0,0:00:14.33,0:00:20.24,Default,,0000,0000,0000,,હું ફક્ત ટોચ 1% માં નથી, હું \Nઉપરની આવકવાળા .01% થી ઉપર છુ. Dialogue: 0,0:00:21.52,0:00:24.54,Default,,0000,0000,0000,,આજે હું અમારા સફળતાના રહસ્યોને યાદ\Nકરવા માટે આવ્યા છુ Dialogue: 0,0:00:24.54,0:00:28.73,Default,,0000,0000,0000,,કેમ કે મારા જેવા ધનિક મૂડીવાદી\Nક્યારેય સમૃદ્ધ થયા નથી. Dialogue: 0,0:00:28.75,0:00:31.38,Default,,0000,0000,0000,,તો સવાલ એ છે કે આપણે તે કેવી રીતે કરીએ? Dialogue: 0,0:00:32.29,0:00:33.85,Default,,0000,0000,0000,,અમે લેવામાટેમેનેજ\Nકેવીરીતે કરવું? Dialogue: 0,0:00:33.88,0:00:37.71,Default,,0000,0000,0000,,\Nદર વર્ષે આર્થિક કુલ આવકથી\Nવધતો જતી ભાગીદારી? Dialogue: 0,0:00:38.88,0:00:42.79,Default,,0000,0000,0000,,શું તે 30 વર્ષ પહેલાંના\Nધનિક લોકો તુલના માં હોંશિયાર બન્યા છે? Dialogue: 0,0:00:43.83,0:00:46.21,Default,,0000,0000,0000,,શું તે આપણે પહેલાથી જ વધારે મહેનત \Nકરી રહ્યા છીએ? Dialogue: 0,0:00:47.50,0:00:50.00,Default,,0000,0000,0000,,\Nશું અમે ,લાંબા, સારા દેખાઈ રહ્યા છીએ? Dialogue: 0,0:00:51.29,0:00:52.54,Default,,0000,0000,0000,,\Nદુ:ખ ની વાત છે, નઇ. Dialogue: 0,0:00:53.54,0:00:56.14,Default,,0000,0000,0000,,\Nતે બધા ફક્ત એક જ વસ્તુ પર નીચે આવે છે: Dialogue: 0,0:00:56.17,0:00:57.42,Default,,0000,0000,0000,,અર્થશાસ્ત્ર. Dialogue: 0,0:00:58.25,0:00:59.82,Default,,0000,0000,0000,,કારણ કે, અહીં ગંદૂ રહસ્ય છે. Dialogue: 0,0:01:00.67,0:01:03.02,Default,,0000,0000,0000,,\Nએક સમય હતો\Nજ્યારે અર્થશાસ્ત્ર ધંધો Dialogue: 0,0:01:03.04,0:01:04.52,Default,,0000,0000,0000,,લોકહિતમાં કામ કરતું, Dialogue: 0,0:01:04.54,0:01:06.43,Default,,0000,0000,0000,,પરંતુ નવા ઉદારદારી યુગમાં, Dialogue: 0,0:01:06.46,0:01:08.18,Default,,0000,0000,0000,,આજે-કાલે Dialogue: 0,0:01:08.21,0:01:10.64,Default,,0000,0000,0000,,તેઓ ફક્ત મોટી સંસ્થાઓ અને અબજોપતિ માટે Dialogue: 0,0:01:10.67,0:01:12.23,Default,,0000,0000,0000,,કામ કરે છે Dialogue: 0,0:01:12.25,0:01:14.83,Default,,0000,0000,0000,,અને તેનાથી થોડી સમસ્યા ઉભી થઈ રહી છે. Dialogue: 0,0:01:15.79,0:01:19.60,Default,,0000,0000,0000,,અમે તે આર્થિક નીતિઓ લાગુ કરવાનો વિકલ્પ\Nપસંદ કરી શકીએ છીએ. Dialogue: 0,0:01:19.62,0:01:21.50,Default,,0000,0000,0000,,જે અમીરો પર કર વધારે Dialogue: 0,0:01:22.42,0:01:26.27,Default,,0000,0000,0000,,શક્તિશાળી સંગઠનોનું નિયમન કરો\Nઅથવા કામદારોના વેતનમાં વધારો કરો. Dialogue: 0,0:01:26.29,0:01:27.81,Default,,0000,0000,0000,,અમે પહેલા પણ કર્યું છે. Dialogue: 0,0:01:27.83,0:01:30.31,Default,,0000,0000,0000,,પરંતુ નવઉદરવાદી અર્થશાસ્ત્રીઓ\Nચેતવણી આપશે Dialogue: 0,0:01:30.33,0:01:34.35,Default,,0000,0000,0000,,આ તમામ નીતિઓ\Nએક ભયંકર ભૂલ હોઈ શકે છે, Dialogue: 0,0:01:34.38,0:01:37.12,Default,,0000,0000,0000,,ટેક્સમાં વધારો હંમેશાં\Nઆર્થિક વિકાસને રોકી દે છે , Dialogue: 0,0:01:38.08,0:01:40.35,Default,,0000,0000,0000,,અને કોઈપણ પ્રકારનુ\Nસરકારી નિયમન Dialogue: 0,0:01:40.38,0:01:42.06,Default,,0000,0000,0000,,બિનઅસરકારક હોય છે\N Dialogue: 0,0:01:42.08,0:01:44.46,Default,,0000,0000,0000,,અને વેતન વૃદ્ધિ હંમેશા\Nનોકરીઓ પૂરી કરી નાંખે છે. Dialogue: 0,0:01:45.38,0:01:47.46,Default,,0000,0000,0000,,સારું, આ વિચારસરણીના પરિણામ રૂપે,\N Dialogue: 0,0:01:48.54,0:01:52.77,Default,,0000,0000,0000,,છેલ્લાં 30 વર્ષોમાં, ફક્ત યુએસએમાં,\N Dialogue: 0,0:01:52.79,0:01:57.06,Default,,0000,0000,0000,,ટોચનાં એક ટકામાં 21 ટ્રિલિયન\Nડોલર અમીરી વધી છે\N Dialogue: 0,0:01:57.08,0:02:02.52,Default,,0000,0000,0000,,જ્યારે નીચે ના 50 ટકા\N900 અરબ ડોલર ગરીબ થઈ ગયાછે,\N Dialogue: 0,0:02:02.54,0:02:06.43,Default,,0000,0000,0000,,અસમાનતા વધવાના સ્વરૂપે \Nવિશ્વમાં મોટા પ્રમાણમાં Dialogue: 0,0:02:06.46,0:02:07.93,Default,,0000,0000,0000,,\Nપોતાને પુનરાવર્તિત કર્યા છે. Dialogue: 0,0:02:07.96,0:02:12.60,Default,,0000,0000,0000,,તેમ છતાં, મધ્યમ વર્ગના પરિવારો\Nટકી રહેવા માટે સંઘર્ષ કરીને વેતન મેળવે છે Dialogue: 0,0:02:12.62,0:02:16.52,Default,,0000,0000,0000,,જે લગભગ 40 વર્ષથી હલી પણ ન હતી Dialogue: 0,0:02:16.54,0:02:18.61,Default,,0000,0000,0000,,નવા-ઉદારદારી અર્થશાસ્ત્રીઓ સતત Dialogue: 0,0:02:18.61,0:02:20.68,Default,,0000,0000,0000,,ચેતવણી આપે છે\Nઅસ્તવ્યસ્ત રીતે હેરાન કરે છે Dialogue: 0,0:02:20.71,0:02:24.81,Default,,0000,0000,0000,,કઠોરતા અને વૈશ્વિકરણ માટે\Nયોગ્ય પ્રતિસાદ Dialogue: 0,0:02:24.83,0:02:27.62,Default,,0000,0000,0000,,ત્યાં પણ વધુ તપસ્યા અને વૈશ્વિકરણ છે. Dialogue: 0,0:02:28.71,0:02:31.62,Default,,0000,0000,0000,,તો, સમાજે શું કરવાનું છે? Dialogue: 0,0:02:32.83,0:02:35.73,Default,,0000,0000,0000,,સારું, તે મારા માટે ખૂબ સ્પષ્ટ છે કે\Nઆપણે શું કરવાનું છે.\N Dialogue: 0,0:02:35.75,0:02:37.67,Default,,0000,0000,0000,,આપણને એક નવા અર્થશાસ્ત્રની જરૂર છે.\N Dialogue: 0,0:02:39.17,0:02:43.23,Default,,0000,0000,0000,,તેથી, અર્થશાસ્ત્રનું વર્ણન નિરાશાજનક \Nવિજ્ઞાન ના રૂપ માં કર્યું છે, Dialogue: 0,0:02:43.25,0:02:46.35,Default,,0000,0000,0000,,અને સારા કારણોસર માટે,\Nકારણ કે આજે જે શીખવવામાં આવે છે,\N Dialogue: 0,0:02:46.38,0:02:47.98,Default,,0000,0000,0000,,તે કોઈ વિજ્ઞાન નથી, Dialogue: 0,0:02:48.00,0:02:51.39,Default,,0000,0000,0000,,આ બધા શ્રેષ્ઠ ગણિત હોવા છતાં.\N Dialogue: 0,0:02:51.42,0:02:54.60,Default,,0000,0000,0000,,હકીકતમાં, મોટાભાગના વિદ્વાનો\Nઅને ઉદ્યોગપતિઓ Dialogue: 0,0:02:54.62,0:03:00.60,Default,,0000,0000,0000,,નિષ્કર્ષ નિકાળ્યું છે કે નવઉદાર\Nઆર્થિક સિદ્ધાંત ગંભીર રીતે ખોટું છે Dialogue: 0,0:03:00.62,0:03:04.23,Default,,0000,0000,0000,,અને આજે અસમાનતા માં વૃદ્ધિ નું વધતું સંકટ Dialogue: 0,0:03:04.25,0:03:05.93,Default,,0000,0000,0000,,અને રાજકીય અસ્થિરતામાં વધારો\N Dialogue: 0,0:03:05.96,0:03:11.14,Default,,0000,0000,0000,,દાયકાઓ નું ખરાબ આર્થિક સિદ્ધાંત\Nનું સીધું પરિણામ છે. Dialogue: 0,0:03:11.17,0:03:17.14,Default,,0000,0000,0000,,હવે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર\Nજેણે મને ખૂબ શ્રીમંત બનાવ્યો, Dialogue: 0,0:03:17.17,0:03:19.18,Default,,0000,0000,0000,,ફક્ત ખોટું ન હોઈ શકે,\Nતે પછાત છે, Dialogue: 0,0:03:19.21,0:03:21.14,Default,,0000,0000,0000,,\Nકારણ કે તે બહાર આવ્યું છે Dialogue: 0,0:03:21.17,0:03:24.93,Default,,0000,0000,0000,,તે મૂડી નથી\Nતેનાથી આર્થિક વિકાસ થાય છે, Dialogue: 0,0:03:24.96,0:03:26.21,Default,,0000,0000,0000,,તેઓ લોકો છે;\N Dialogue: 0,0:03:27.25,0:03:32.02,Default,,0000,0000,0000,,\Nઅને તે સ્વાર્થી નથી\Nજે જાહેર હિતને પ્રોત્સાહન આપે છે, Dialogue: 0,0:03:32.04,0:03:33.29,Default,,0000,0000,0000,,આ પારસ્પરિકતા છે;\N Dialogue: 0,0:03:34.54,0:03:38.81,Default,,0000,0000,0000,,અને તે સ્પર્ધા નથી\Nજે આપણી સમૃદ્ધિમાં વધારો કરે છે, Dialogue: 0,0:03:38.83,0:03:40.46,Default,,0000,0000,0000,,\Nતે સહકાર છે. Dialogue: 0,0:03:41.33,0:03:46.35,Default,,0000,0000,0000,,આપણે જે જોઈ શકીએ છીએ, તે એવું અર્થશાસ્ત્ર\Nછે જે ન તો તટસ્થ છે કે ન શામેલ છે Dialogue: 0,0:03:46.38,0:03:50.77,Default,,0000,0000,0000,,આ સામાજિક સહયોગ ના ઉચ્ચ સ્તર \Nને જાળવી શકતું નથી Dialogue: 0,0:03:50.79,0:03:53.43,Default,,0000,0000,0000,,\Nઆધુનિક સમાજને આગળ વધારવામાં\Nસક્ષમ કરવા માટે જરૂરી. Dialogue: 0,0:03:53.46,0:03:56.04,Default,,0000,0000,0000,,તો આપણે ક્યાં ચૂકી ગયા?\N Dialogue: 0,0:03:57.25,0:04:01.43,Default,,0000,0000,0000,,ઠીક છે, તે બહાર આવ્યું છે અને સ્પષ્ટ છે\Nતે દેખાય છે Dialogue: 0,0:04:01.46,0:04:07.48,Default,,0000,0000,0000,,મૂળભૂત ધારણાઓ કે જે નવા ઉદારદારી\Nઆર્થિક સિદ્ધાંત પર થી પસાર થાય છે, Dialogue: 0,0:04:07.50,0:04:10.60,Default,,0000,0000,0000,,તેઓ માત્ર ઉદ્દેશ્યથી ખોટા છે, Dialogue: 0,0:04:10.62,0:04:14.43,Default,,0000,0000,0000,,અને તેથી આજે હું પેલા\Nકેટલીક ખોટી ધારણાઓ લેવા માંગુ છુ Dialogue: 0,0:04:14.46,0:04:20.50,Default,,0000,0000,0000,,અને પછી વર્ણન કરુ છુ કે વિજ્ઞાન\Nઅનુસાર, સમૃદ્ધિ ખરેખર ક્યાંથી આવે છે. Dialogue: 0,0:04:21.42,0:04:25.56,Default,,0000,0000,0000,,તો, નવઉદારવાદી આર્થિક\Nધારણા નંબર એક છે Dialogue: 0,0:04:25.58,0:04:30.02,Default,,0000,0000,0000,,તે બજારમાં એક સમયની વ્યવસ્થા છે, Dialogue: 0,0:04:30.04,0:04:36.06,Default,,0000,0000,0000,,જેનો અર્થ થાય છે\Nઅર્થતંત્રમાં એક વસ્તુ જેવી કે, મજૂરી Dialogue: 0,0:04:36.08,0:04:40.25,Default,,0000,0000,0000,,ઉપર જાય છે, તો અર્થ વ્યવસ્થામાં બીજી\Nવસ્તુ, જેમ કે રોજગાર, નીચે જાય છે. Dialogue: 0,0:04:41.33,0:04:43.71,Default,,0000,0000,0000,,ઉદાહરણ તરીકે, સિએટલ માં,\Nજ્યાં હું રહું છુ Dialogue: 0,0:04:44.96,0:04:49.98,Default,,0000,0000,0000,,જ્યારે 2014મા અમે તમારા દેશ નિર્માણ કર્યું\Nત્યારે ન્યુનમ વેતન 15 ડોલર પાર કર્યું, Dialogue: 0,0:04:50.00,0:04:54.42,Default,,0000,0000,0000,,તો નવયુદારવાદી તમારો પ્રવાશ પર \Nઉત્તેજિત થઈ ગયા. Dialogue: 0,0:04:55.38,0:04:58.23,Default,,0000,0000,0000,,તેમણે ચેતવણી આપી\N“જો તમે મજૂરીના ભાવ વધારો કરો" Dialogue: 0,0:04:58.25,0:05:00.27,Default,,0000,0000,0000,,તો વ્યવસાય આને ઓછું ખરીદસે Dialogue: 0,0:05:00.29,0:05:02.81,Default,,0000,0000,0000,,\Nહજારો ઓછા વેતનવાળા શ્રમિક\Nતેમની નોકરી ખોઈ નાખસે Dialogue: 0,0:05:02.83,0:05:04.73,Default,,0000,0000,0000,,રેસ્ટ્રોરંટ બંધ થઈ જસે. Dialogue: 0,0:05:04.75,0:05:06.00,Default,,0000,0000,0000,,આ હોવા છતાં… Dialogue: 0,0:05:07.00,0:05:08.25,Default,,0000,0000,0000,,તેઓએ આ ન કર્યું. Dialogue: 0,0:05:08.92,0:05:12.12,Default,,0000,0000,0000,,આકસ્મિક રીતે બેરોજગારીનો દર ઘટી ગયો. Dialogue: 0,0:05:13.12,0:05:16.02,Default,,0000,0000,0000,,સિએટલમાં રેસ્ટોરન્ટનો ધંધોમાં ઉથલપાથલ આવી. Dialogue: 0,0:05:16.04,0:05:17.29,Default,,0000,0000,0000,,કેમ? Dialogue: 0,0:05:18.08,0:05:20.50,Default,,0000,0000,0000,,કારણકે ત્યાં કોઈ સંતુલન નહોતુ\Nકારણ કે મજૂરી વધારવી, Dialogue: 0,0:05:21.92,0:05:24.73,Default,,0000,0000,0000,,નોકરીઓ સમાપ્ત થતી નથી,\Nતેઓ તેમને ઉત્પન્ન કરે છે; Dialogue: 0,0:05:24.75,0:05:25.50,Default,,0000,0000,0000,,કારણકે, ઉદાહરણ Dialogue: 0,0:05:26.25,0:05:31.14,Default,,0000,0000,0000,,જ્યારેરેસ્ટોરન્ટ માલિકો અચાનક આવે છે\Nરેસ્ટોરાંના કામદારોને પૂરતા પ્રમાણમાં Dialogue: 0,0:05:31.17,0:05:35.18,Default,,0000,0000,0000,,ચૂકવણી કરવી જરૂરી છે\Nતેથી તેઓ રેસ્ટોરન્ટ નો ખર્ચો ઉપાડી શકે Dialogue: 0,0:05:35.21,0:05:37.23,Default,,0000,0000,0000,,આ લોકો રેસ્ટોરન્ટ વ્યવસાય ને ઓછો નથી કરતાં Dialogue: 0,0:05:37.25,0:05:39.46,Default,,0000,0000,0000,,દેખીતી છે, તે ભાવ વધારસે જ. Dialogue: 0,0:05:41.33,0:05:42.60,Default,,0000,0000,0000,,(તાળી) Dialogue: 0,0:05:42.62,0:05:44.04,Default,,0000,0000,0000,,આભાર. Dialogue: 0,0:05:46.21,0:05:48.46,Default,,0000,0000,0000,,બીજી માન્યતા આ છે કે Dialogue: 0,0:05:49.92,0:05:54.89,Default,,0000,0000,0000,,કોઈ પણ વસ્તુની કિંમત હંમેશાં\Nભાવો બરાબર જ હોય છે, Dialogue: 0,0:05:54.92,0:05:58.48,Default,,0000,0000,0000,,જેનો અર્થ થાય છે\Nતમે એક વર્ષમાં 50,000 ડોલર કમાઓ છો Dialogue: 0,0:05:58.50,0:06:01.43,Default,,0000,0000,0000,,અને હું એક વર્ષમાં 50 મિલિયન ડોલર\Nકમાઉ છુ Dialogue: 0,0:06:01.46,0:06:05.75,Default,,0000,0000,0000,,તેથી હું તમના થી એક હજાર ગની\Nવધુ કિંમત નું સર્જન કરૂ છુ. Dialogue: 0,0:06:06.58,0:06:08.23,Default,,0000,0000,0000,,હવે Dialogue: 0,0:06:08.25,0:06:11.89,Default,,0000,0000,0000,,આ તે જાણીને આશ્ચર્ય\Nનહીં થાય કે Dialogue: 0,0:06:11.92,0:06:13.89,Default,,0000,0000,0000,,\Nતે ખૂબ જ સંતોષકારક માન્યતા છે Dialogue: 0,0:06:13.92,0:06:16.60,Default,,0000,0000,0000,,જો તમે એક સીઇઓ છો \N50 મિલિયન $ પ્રતિ વર્ષ કમાઓ છો Dialogue: 0,0:06:16.62,0:06:19.56,Default,,0000,0000,0000,,પરંતુ તમારા શ્રોતાઓને\Nગરીબી મજૂરી આપે છે Dialogue: 0,0:06:19.58,0:06:23.73,Default,,0000,0000,0000,,કૃપા કરીને, તે કોઈક લેશે\Nતે રજિસ્ટર વ્યવસાય ચલાવ્યા હોય Dialogue: 0,0:06:23.75,0:06:26.14,Default,,0000,0000,0000,,તે અર્થહીન છે Dialogue: 0,0:06:26.17,0:06:28.56,Default,,0000,0000,0000,,લોકો તેમની ક્ષમતા અનુસાર\Nચૂકવેલ નથી Dialogue: 0,0:06:28.58,0:06:31.85,Default,,0000,0000,0000,,તેઓ ચૂકવવામાં આવે છે\Nતેમના નિર્ણય શક્તિ પર, Dialogue: 0,0:06:31.88,0:06:34.64,Default,,0000,0000,0000,,અને જીડીપીના વેતનમાં નીચે\Nપડતો ભાગ Dialogue: 0,0:06:34.67,0:06:38.18,Default,,0000,0000,0000,,તેના લીધે નથી કેકામદારો\Nઓછા ઉત્પાદક બને છે Dialogue: 0,0:06:38.21,0:06:41.38,Default,,0000,0000,0000,,કારણ કે છે એમ્પ્લોયર વધુ\Nશક્તિશાળી બન્યા છે. Dialogue: 0,0:06:42.33,0:06:43.60,Default,,0000,0000,0000,,અને... Dialogue: 0,0:06:43.62,0:06:45.21,Default,,0000,0000,0000,,(તાળીઓ) Dialogue: 0,0:06:47.17,0:06:52.64,Default,,0000,0000,0000,,અને અનુમાન કરીને કે વિશાળ અસંતુલન\Nમૂડી અને મજૂર વચ્ચે સત્તા Dialogue: 0,0:06:52.67,0:06:54.31,Default,,0000,0000,0000,,અસ્તિત્વમાં નથી, Dialogue: 0,0:06:54.33,0:06:58.06,Default,,0000,0000,0000,,નવા ઉદારવાદી આર્થિક સિદ્ધાંત\Nઆવશ્યક બની હતી Dialogue: 0,0:06:58.08,0:07:00.33,Default,,0000,0000,0000,,અમીરો માટે સુરક્ષા રેકેટ બની ગયું છે. Dialogue: 0,0:07:01.50,0:07:04.02,Default,,0000,0000,0000,,અને અત્યાર સુધીમાં સૌથી નુકસાનકારક,\Nત્રીજી માન્યતા Dialogue: 0,0:07:04.04,0:07:05.35,Default,,0000,0000,0000,,એક વર્તનનું મોડેલ છે Dialogue: 0,0:07:05.38,0:07:09.23,Default,,0000,0000,0000,,માણસનું વર્ણન "હોમો ઇકોનોમસ"\Nના રૂપ માં કરે છે Dialogue: 0,0:07:09.25,0:07:14.48,Default,,0000,0000,0000,,જેનો મૂળભૂત અર્થ એ છે કે આપણે બધા\Nસંપૂર્ણ સ્વાર્થી, Dialogue: 0,0:07:14.50,0:07:18.50,Default,,0000,0000,0000,,સંપૂર્ણ રીતે તર્કસંગત અને\Nપોતાના માટે અવિરતપણે વિસ્તરે છે. Dialogue: 0,0:07:19.96,0:07:21.56,Default,,0000,0000,0000,,પરંતુ ફક્ત તમારી જાતને પૂછો, Dialogue: 0,0:07:21.58,0:07:25.39,Default,,0000,0000,0000,,શું આ બુદ્ધિગમ્ય છે કે તેના સમગ્ર જીવન\Nદરેક વાર માટે, Dialogue: 0,0:07:25.42,0:07:27.60,Default,,0000,0000,0000,,જ્યારે તમે કોઈ બીજા માટે\Nકંઈક સારું કર્યું, Dialogue: 0,0:07:27.62,0:07:30.89,Default,,0000,0000,0000,,\Nતો તમે જે કરી રહ્યા હતા તેથી\Nશું પોતાની ઉપયોગીતા વધી રહી છે? Dialogue: 0,0:07:30.92,0:07:34.77,Default,,0000,0000,0000,,તે વખાણવા યોગ્ય છે કે સાથી સૈનિકો જ્યારે \Nબચાવવા માટે ગ્રેનેડ પર કૂદકો મારે છે Dialogue: 0,0:07:34.79,0:07:37.52,Default,,0000,0000,0000,,તેથી તેઓ તેમના સાંકડી\Nસ્વાર્થનો પ્રોત્સાહન આપી રહ્યા છે? Dialogue: 0,0:07:37.54,0:07:39.35,Default,,0000,0000,0000,,જો તમને લાગે કે આ ક્રેઝી છે, Dialogue: 0,0:07:39.38,0:07:42.48,Default,,0000,0000,0000,,કોઈપણ વાજબી વિરુદ્ધ\Nનૈતિક અંતર્ગત Dialogue: 0,0:07:42.50,0:07:44.31,Default,,0000,0000,0000,,આ તેના લીધે છે કારણ કે તે Dialogue: 0,0:07:44.33,0:07:46.10,Default,,0000,0000,0000,,નવીનતમ વિજ્ઞાન મુજબ છે. Dialogue: 0,0:07:46.12,0:07:47.77,Default,,0000,0000,0000,,સાચું નથી. Dialogue: 0,0:07:47.79,0:07:50.31,Default,,0000,0000,0000,,પરંતુ આ એ વર્તણૂકિક મોડેલ છે, Dialogue: 0,0:07:50.33,0:07:53.60,Default,,0000,0000,0000,,જેણે નવ ઉદારવાદી અર્થશાસ્ત્રને કડક બનાવ્યુ Dialogue: 0,0:07:53.62,0:07:57.31,Default,,0000,0000,0000,,તે નૈતિક રીતે જીવલેણ છે Dialogue: 0,0:07:57.33,0:07:59.85,Default,,0000,0000,0000,,અને આ વિજ્ઞાન રીતે ખોટું છે Dialogue: 0,0:07:59.88,0:08:04.93,Default,,0000,0000,0000,,કારણ કે જો આપણે આંકીટ મૂલ્યો નો\Nસ્વીકાર કરીએ છીએ Dialogue: 0,0:08:04.96,0:08:07.77,Default,,0000,0000,0000,,તે માણસ મૂળભૂત સ્વાર્થી છે, Dialogue: 0,0:08:07.79,0:08:09.04,Default,,0000,0000,0000,,અને પછી અમે વિશ્વભરમાં જુઓ Dialogue: 0,0:08:10.04,0:08:13.04,Default,,0000,0000,0000,,તેમાં બધી સ્પષ્ટ સમૃદ્ધિ છે, Dialogue: 0,0:08:14.08,0:08:16.93,Default,,0000,0000,0000,,તેથી તે તાર્કિક રીતે અનુસરે છે, Dialogue: 0,0:08:16.96,0:08:18.77,Default,,0000,0000,0000,,પછી પરીભાષા દ્વારા\Nતે સાચું હોવું જોઈએ Dialogue: 0,0:08:18.79,0:08:22.64,Default,,0000,0000,0000,,તે એક અબજ લોકોના સ્વાર્થી કૃત્યો છે Dialogue: 0,0:08:22.67,0:08:26.68,Default,,0000,0000,0000,,જાદુઈ રીતે સમૃદ્ધિ અને સામાન્ય સ્વરૂપથી\Nસારા માં બદલાઈ જાય છે. Dialogue: 0,0:08:26.71,0:08:29.60,Default,,0000,0000,0000,,જો આપણે મનુષ્ય માત્ર સ્વાર્થી હોય, Dialogue: 0,0:08:29.62,0:08:33.21,Default,,0000,0000,0000,,તો સ્વાર્થ આપણા સમૃદ્ધિનું કારણ છે. Dialogue: 0,0:08:34.12,0:08:36.73,Default,,0000,0000,0000,,અને આ આર્થિક તર્કથી, Dialogue: 0,0:08:36.75,0:08:38.71,Default,,0000,0000,0000,,\Nલોભ સારો છે, Dialogue: 0,0:08:39.67,0:08:42.02,Default,,0000,0000,0000,,અસમાનતા વધારવા માટે તે કાર્યક્ષમ છે, Dialogue: 0,0:08:42.04,0:08:44.39,Default,,0000,0000,0000,,\Nઅને સંગઠનનો એકમાત્ર હેતુ Dialogue: 0,0:08:44.42,0:08:46.89,Default,,0000,0000,0000,,\Nશેરધારકોને સમૃદ્ધ બનાવી શકે છે, Dialogue: 0,0:08:46.92,0:08:50.02,Default,,0000,0000,0000,,કારણ કે આવું કરવું એ આ આર્થિક વિકાસને \Nધીમુ અને સમગ્ર રૂપ થી Dialogue: 0,0:08:50.04,0:08:51.83,Default,,0000,0000,0000,,\Nઅર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. Dialogue: 0,0:08:53.33,0:08:56.73,Default,,0000,0000,0000,,\Nઅને આ સ્વાર્થનું સત્ય છે Dialogue: 0,0:08:56.75,0:09:00.98,Default,,0000,0000,0000,,નવ ઉદારવાદી અર્થશાસ્ત્રનું તે\Nવૈચારિક પાયો રચે છે, Dialogue: 0,0:09:01.00,0:09:04.64,Default,,0000,0000,0000,,એક એવો વિચાર છે જેને\Nઆર્થિક નીતિઓ બનાવી છે Dialogue: 0,0:09:04.67,0:09:08.39,Default,,0000,0000,0000,,જેણે મને અને મારા અમીર મિત્રોને\Nટોચનો એક ટકા સક્ષમ કર્યા છે Dialogue: 0,0:09:08.42,0:09:12.38,Default,,0000,0000,0000,,છેલ્લા 40 વર્ષમાં તમામ વિકાસ\Nલાભો પડાવી લેવા. Dialogue: 0,0:09:13.08,0:09:14.93,Default,,0000,0000,0000,,પણ, Dialogue: 0,0:09:14.96,0:09:17.02,Default,,0000,0000,0000,,આની જગ્યા એ આપડે Dialogue: 0,0:09:17.04,0:09:20.68,Default,,0000,0000,0000,,નવીનતમ પ્રયોગમૂલક સંશોધન\Nસ્વીકાર કરીએ છીએ. Dialogue: 0,0:09:20.71,0:09:24.06,Default,,0000,0000,0000,,વાસ્તવિક વિજ્ઞાન, જે માનવી નું\Nચોક્કસ વર્ણન કરે છે Dialogue: 0,0:09:24.08,0:09:27.27,Default,,0000,0000,0000,,ખૂબ સહાયક, Dialogue: 0,0:09:27.29,0:09:28.56,Default,,0000,0000,0000,,પારસ્પરીક અને Dialogue: 0,0:09:28.58,0:09:31.52,Default,,0000,0000,0000,,સ્વાભાવિક રીતે નૈતિક જીવો\Nરૂપ માં, Dialogue: 0,0:09:31.54,0:09:34.18,Default,,0000,0000,0000,,પછી તે તાર્કિક રૂપે\Nઅનુસરે છે Dialogue: 0,0:09:34.21,0:09:36.73,Default,,0000,0000,0000,,કે તે સહકાર હોવો જોઈએ Dialogue: 0,0:09:36.75,0:09:38.35,Default,,0000,0000,0000,,નહી કે સ્વાર્થ Dialogue: 0,0:09:38.38,0:09:40.14,Default,,0000,0000,0000,,જે આપણી સમૃદ્ધિનું કારણ છે, Dialogue: 0,0:09:40.17,0:09:42.52,Default,,0000,0000,0000,,અને તે આપણો લોભ નથી Dialogue: 0,0:09:42.54,0:09:45.17,Default,,0000,0000,0000,,बल्कि हमारे अंतर्निहित पारस्परिकता Dialogue: 0,0:09:46.25,0:09:49.08,Default,,0000,0000,0000,,જે માનવતાની આર્થિક મહાસત્તા છે. Dialogue: 0,0:09:49.83,0:09:54.31,Default,,0000,0000,0000,,તેથી આ નવા અર્થશાસ્ત્રની મધ્યમાં Dialogue: 0,0:09:54.33,0:09:59.10,Default,,0000,0000,0000,,આપણી જાત વિશે એક વાર્તા છે જે\Nપોતાને શ્રેષ્ઠ બનવાની મંજૂરી આપે છે, Dialogue: 0,0:09:59.12,0:10:02.10,Default,,0000,0000,0000,,અને, જૂના અર્થશાસ્ત્રથી વિપરીત, Dialogue: 0,0:10:02.12,0:10:04.85,Default,,0000,0000,0000,,આ એક વાર્તા છે જે ઉમદા છે Dialogue: 0,0:10:04.88,0:10:07.71,Default,,0000,0000,0000,,\Nઅને સાચા હોવાનો ગુણ પણ છે. Dialogue: 0,0:10:09.00,0:10:10.89,Default,,0000,0000,0000,,હવે, હું આ પર ભાર મૂકું છું Dialogue: 0,0:10:10.92,0:10:13.10,Default,,0000,0000,0000,,તે જોઈએ છે\Nનવું અર્થશાસ્ત્ર એવું નથી Dialogue: 0,0:10:13.12,0:10:15.77,Default,,0000,0000,0000,,જે હું વ્યક્તિગત રૂપે\Nકલ્પના અથવા શોધ કરી છે. Dialogue: 0,0:10:15.79,0:10:18.60,Default,,0000,0000,0000,,સિદ્ધાંતો અને મોડેલો વિકસિત અને \Nશુદ્ધ કરવામાં આવી રહ્યા છે Dialogue: 0,0:10:18.62,0:10:20.64,Default,,0000,0000,0000,,વિશ્વભરની યુનિવર્સિટીઓમાં Dialogue: 0,0:10:20.67,0:10:23.98,Default,,0000,0000,0000,,કેટલાક પર મકાન\Nઅર્થશાસ્ત્રમાં નવું શ્રેષ્ઠ સંશોધન, Dialogue: 0,0:10:24.00,0:10:25.89,Default,,0000,0000,0000,,જટિલતા સિદ્ધાંત, ઉત્ક્રાંતિ સિદ્ધાંત, Dialogue: 0,0:10:25.92,0:10:29.02,Default,,0000,0000,0000,,મનોविज्ञान, માનવશાસ્ત્ર\Nઅને અન્ય વિષયો. Dialogue: 0,0:10:29.04,0:10:33.85,Default,,0000,0000,0000,,અને જોકે આ નવા અર્થશાસ્ત્રમાં\Nહજી તમારી પોતાની પાઠયપુસ્તક Dialogue: 0,0:10:33.88,0:10:36.23,Default,,0000,0000,0000,,\Nઅથવા તો સામાન્ય રીતે\Nનામ ઉપર સંમત નથી, Dialogue: 0,0:10:36.25,0:10:38.27,Default,,0000,0000,0000,,વ્યાપક શબ્દોમાં Dialogue: 0,0:10:38.29,0:10:42.46,Default,,0000,0000,0000,,સમૃદ્ધિ ક્યાંથી આવે છે\Nઅર્થઘટન આ કંઈક આ રીતે છે. Dialogue: 0,0:10:43.46,0:10:48.02,Default,,0000,0000,0000,,તેથી, બજાર મૂડીવાદ\Nએક વિકાસવાદી સિસ્ટમ છે Dialogue: 0,0:10:48.04,0:10:50.48,Default,,0000,0000,0000,,જેમાં સમૃદ્ધિ સકારાત્મક પ્રતિસાદ \N Dialogue: 0,0:10:50.50,0:10:52.06,Default,,0000,0000,0000,,દ્વારા ઉભરી આવે છે Dialogue: 0,0:10:52.08,0:10:57.02,Default,,0000,0000,0000,,નવીકરણની માત્રામાં વધારોઅને ગ્રાહકોની \Nમાંગના વધતા જથ્થા વચ્ચે. Dialogue: 0,0:10:57.04,0:11:01.67,Default,,0000,0000,0000,,\Nનવીકરણ એ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે\Nમાનવ સમસ્યાઓનું નિરાકરણ થાય છે, Dialogue: 0,0:11:02.58,0:11:05.89,Default,,0000,0000,0000,,ઉપભોક્તા માંગ એ તે પદ્ધતિ છે જે દ્વારા\Nદ્વારા બજાર Dialogue: 0,0:11:05.92,0:11:08.31,Default,,0000,0000,0000,,\Nઉપયોગી નવી શોધો પસંદ કરે છે, Dialogue: 0,0:11:08.33,0:11:11.56,Default,,0000,0000,0000,,અને આપણે વધારે સમસ્યાઓ નો\Nઉપાય લાવીએ છીએ, આપણે વધારે Dialogue: 0,0:11:11.58,0:11:15.56,Default,,0000,0000,0000,,સમૃદ્ધ થઈ રહ્યા છીયે. પરંતુ \Nજેમ જેમ આપણે વધુ સમૃદ્ધ બની રહ્યા છીએ, Dialogue: 0,0:11:15.58,0:11:17.39,Default,,0000,0000,0000,,આપની સમસ્યા અને સમાધાન Dialogue: 0,0:11:17.42,0:11:20.18,Default,,0000,0000,0000,,વધારે જટીલ બનતા જાય છે Dialogue: 0,0:11:20.21,0:11:23.35,Default,,0000,0000,0000,,અને આ વધતી તકનીકી જટિલતા માટે Dialogue: 0,0:11:23.38,0:11:27.89,Default,,0000,0000,0000,,ઉચ્ચ સામાજિક અને આર્થિક સહયોગ\Nસ્તર જરૂરી છે Dialogue: 0,0:11:27.92,0:11:30.81,Default,,0000,0000,0000,,વધુ ચોક્કસ ઉત્પાદનો ઉત્પન્ન \Nકરવા માટે Dialogue: 0,0:11:30.83,0:11:35.12,Default,,0000,0000,0000,,આધુનિક અર્થવ્યવસ્થા ને\Nવ્યાખ્યાયિત કરે છે. Dialogue: 0,0:11:36.04,0:11:40.73,Default,,0000,0000,0000,,હવે, જૂનું અર્થશાસ્ત્ર\Nએકદમ સાચૂ છે Dialogue: 0,0:11:40.75,0:11:44.31,Default,,0000,0000,0000,,બજારો કેવી રીતે કાર્ય કરે છે આમાં સ્પર્ધા\Nએક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, Dialogue: 0,0:11:44.33,0:11:46.43,Default,,0000,0000,0000,,પરંતુ તે જોવા માટે જે નિષ્ફળ જાય છે તે છે Dialogue: 0,0:11:46.46,0:11:51.14,Default,,0000,0000,0000,,મોટા પ્રમાણમાં ખૂબ સહકારી જૂથો\Nવચ્ચે એક સ્પર્ધા છે Dialogue: 0,0:11:51.17,0:11:55.93,Default,,0000,0000,0000,,કંપનીઓ વચ્ચે સ્પર્ધા,\Nકંપનીઓના નેટવર્ક વચ્ચે સ્પર્ધા Dialogue: 0,0:11:55.96,0:11:58.64,Default,,0000,0000,0000,,રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા Dialogue: 0,0:11:58.67,0:12:02.56,Default,,0000,0000,0000,,અને ગમે તે સફળ ધંધો\Nતે જાણે છે કે તે જાણે છે Dialogue: 0,0:12:02.58,0:12:06.33,Default,,0000,0000,0000,,દરેકની પ્રતિભા શામેલ કરવા\Nસહકારી ટીમ બનાવવી Dialogue: 0,0:12:07.79,0:12:12.21,Default,,0000,0000,0000,,હંમેશાં સ્વાર્થીની શરૂઆતની તુલનામાં \Nત્યાં લગભગ વધુ સારી વ્યૂહરચના છે. Dialogue: 0,0:12:13.42,0:12:18.25,Default,,0000,0000,0000,,તો આપણે કેવી રીતે \Nનવ ઉદ્દારવાદીને કઈ રીતે પાછળ રાખીશું? Dialogue: 0,0:12:20.46,0:12:23.92,Default,,0000,0000,0000,,વધુ ટકાઉ, વધુ સમૃદ્ધ અને Dialogue: 0,0:12:25.04,0:12:28.02,Default,,0000,0000,0000,,\Nવધુ ન્યાયી સમાજ બનાવો? Dialogue: 0,0:12:28.04,0:12:31.54,Default,,0000,0000,0000,,નવા અર્થશાસ્ત્રમાં અંગૂઠામાંથી માત્ર પાંચ\Nનિયમો સૂચવવામાં આવ્યા છે. Dialogue: 0,0:12:32.04,0:12:38.58,Default,,0000,0000,0000,,પ્રથમ તે છે કે સફળ અર્થતંત્રોના\Nત્યાં જંગલો નથી, તેઓ વાવેતર છે, Dialogue: 0,0:12:39.67,0:12:43.35,Default,,0000,0000,0000,,આ કહેવાનું છે કે બજાર, Dialogue: 0,0:12:43.38,0:12:46.17,Default,,0000,0000,0000,,બગીચાઓની જેમ જુકવું પડશે, Dialogue: 0,0:12:47.21,0:12:51.93,Default,,0000,0000,0000,,જે બજારની અત્યાર સુધીની સૌથી મોટી \Nસામાજિક ટેકનીક છે Dialogue: 0,0:12:51.96,0:12:53.43,Default,,0000,0000,0000,,માનવીની સમસ્યાનુ સમાધાન કરવા Dialogue: 0,0:12:53.46,0:12:58.64,Default,,0000,0000,0000,,પરંતુ સામાજિક ધોરણો અથવા લોકશાહી\Nનિયમન દ્વારા ગેરબંધારણીય, Dialogue: 0,0:12:58.67,0:13:02.02,Default,,0000,0000,0000,,બજાર અનિવાર્યપણે હલ કરવા \Nકરતાં વધુ સમસ્યાઓનું કારણ બને છે. Dialogue: 0,0:13:02.04,0:13:03.31,Default,,0000,0000,0000,,હવામાન પલટો Dialogue: 0,0:13:03.33,0:13:05.31,Default,,0000,0000,0000,,2008 ના મહાન નાણાકીય કટોકટી Dialogue: 0,0:13:05.33,0:13:07.04,Default,,0000,0000,0000,,બે સારા ઉદાહરણ છે Dialogue: 0,0:13:07.50,0:13:10.98,Default,,0000,0000,0000,,બીજો નીયમ એ છે કે Dialogue: 0,0:13:11.00,0:13:15.00,Default,,0000,0000,0000,,સમાવેશ થી આર્થિક વિકાસ થાય છે Dialogue: 0,0:13:16.21,0:13:18.77,Default,,0000,0000,0000,,તો નવ ઉદારવાદી વિચાર Dialogue: 0,0:13:18.79,0:13:21.39,Default,,0000,0000,0000,,સમાવેશ પ્રાધાન્યવાળી વૈભવી છે Dialogue: 0,0:13:21.42,0:13:25.92,Default,,0000,0000,0000,,જ્યારે ઉઠાવવામાં આવે છે\Nવિકાસ ખોટો અને પછાત હોવો જોઈએ. Dialogue: 0,0:13:27.21,0:13:29.67,Default,,0000,0000,0000,,અર્થવ્યવસ્થા એ લોકો છે.\N Dialogue: 0,0:13:30.67,0:13:32.73,Default,,0000,0000,0000,,વધુ રીતે વધુ લોકો ને\Nસમાવવા માટે Dialogue: 0,0:13:32.75,0:13:36.79,Default,,0000,0000,0000,,બજારના અર્થતંત્રમાં આર્થિક\Nવૃદ્ધિનું કારણ બને છે. Dialogue: 0,0:13:37.88,0:13:39.93,Default,,0000,0000,0000,,ત્રીજો સિદ્ધાંત Dialogue: 0,0:13:39.96,0:13:46.14,Default,,0000,0000,0000,,વ્યવસાય નો ઉદ્દેશ ફક્ત શેરહોલ્ડરો\Nને સમૃદ્ધ કરવાનો નથી. Dialogue: 0,0:13:46.17,0:13:49.93,Default,,0000,0000,0000,,સમકાલીન આર્થિક જીવન માં સૌથી મોટી ગડબડ Dialogue: 0,0:13:49.96,0:13:52.93,Default,,0000,0000,0000,,નવઉદારવાદી વિચાર છે \Nજે વ્યવસાય નો એકમાત્ર ઉદ્દેશ્ય છે Dialogue: 0,0:13:52.96,0:13:55.85,Default,,0000,0000,0000,,અને અધિકારીઓની એકમાત્ર જવાબદારી\N Dialogue: 0,0:13:55.88,0:13:58.96,Default,,0000,0000,0000,,મારી જાતને અને શેરહોલ્ડરોને\Nસમૃદ્ધ બનાવવા માટે. Dialogue: 0,0:13:59.96,0:14:05.39,Default,,0000,0000,0000,,નવા અર્થશાસ્ત્ર પર ભાર મૂકવો જોઈએ Dialogue: 0,0:14:05.42,0:14:07.14,Default,,0000,0000,0000,,નિગમનો હેતુ બધા \N Dialogue: 0,0:14:07.17,0:14:10.06,Default,,0000,0000,0000,,હિતધારકો ના કલ્યાણ માં સુધાર કરવાનો છે: Dialogue: 0,0:14:10.08,0:14:12.31,Default,,0000,0000,0000,,ગ્રાહકો, કામદારો,\N Dialogue: 0,0:14:12.33,0:14:14.42,Default,,0000,0000,0000,,એક જેવા સમુદાય અને શેરહોલ્ડરો Dialogue: 0,0:14:16.21,0:14:18.23,Default,,0000,0000,0000,,ચાર નિયમ: Dialogue: 0,0:14:18.25,0:14:20.46,Default,,0000,0000,0000,,લોભ સારો નથી.\N Dialogue: 0,0:14:22.58,0:14:26.35,Default,,0000,0000,0000,,લોભી થવું તમને મૂડીવાદી \Nબનાવતો નથી Dialogue: 0,0:14:26.38,0:14:28.43,Default,,0000,0000,0000,,તે તમને મનોરોગી બનાવે છે. Dialogue: 0,0:14:28.46,0:14:30.89,Default,,0000,0000,0000,,(હાસ્ય)\N Dialogue: 0,0:14:30.92,0:14:35.02,Default,,0000,0000,0000,,(તાળીઓ)\N Dialogue: 0,0:14:35.04,0:14:40.23,Default,,0000,0000,0000,,અને આપણી જેમ અર્થતંત્ર\Nસ્કેલ સહકાર પર આધારિત છે, Dialogue: 0,0:14:40.25,0:14:44.38,Default,,0000,0000,0000,,સમાજશાસ્ત્ર વ્યવસાય માટે એટલું જ ખરાબ છે\Nજેટલું સમાજ માટે. Dialogue: 0,0:14:45.38,0:14:46.62,Default,,0000,0000,0000,,અને પાંચમો અને છેલ્લો Dialogue: 0,0:14:48.25,0:14:50.67,Default,,0000,0000,0000,,ભૌતિકશાસ્ત્રના કાયદાથી વિપરીત, Dialogue: 0,0:14:51.83,0:14:55.38,Default,,0000,0000,0000,,અર્થશાસ્ત્રના નિયમો એક વિકલ્પ છે. Dialogue: 0,0:14:56.54,0:14:58.23,Default,,0000,0000,0000,,હવે, નિવઉદરવાદી આર્થિક સિદ્ધાંતે Dialogue: 0,0:14:58.25,0:15:03.27,Default,,0000,0000,0000,,પોતાને તમને અપરિવર્તનીય પ્રાકૃતિક કાનૂનના \Nરૂપ માં વહેંચી નાખી છે, Dialogue: 0,0:15:03.29,0:15:07.18,Default,,0000,0000,0000,,જ્યારે ખરેખર આ સામાજિક ધોરણ\Nઅને વાર્તાઓ બનાવી છે Dialogue: 0,0:15:07.21,0:15:08.67,Default,,0000,0000,0000,,સ્યુડોસાયન્સ પર આધારિત છે.\N Dialogue: 0,0:15:09.92,0:15:13.43,Default,,0000,0000,0000,,જો આપણ ને ખરેખર\Nસમાનતા જોઈએ છે, Dialogue: 0,0:15:13.46,0:15:16.98,Default,,0000,0000,0000,,વધુ સમૃદ્ધ અને વધુ ટકાઉ અર્થતંત્ર,\N Dialogue: 0,0:15:17.00,0:15:19.73,Default,,0000,0000,0000,,જો આપણે ઉચ્ચ કાર્યકારી લોકશાહી જોઈએ છે Dialogue: 0,0:15:19.75,0:15:21.98,Default,,0000,0000,0000,,અને નાગરિક સમાજ,\N Dialogue: 0,0:15:22.00,0:15:24.00,Default,,0000,0000,0000,,આપણી પાસે એક નવું અર્થશાસ્ત્ર \Nહોવું જોઈએ. Dialogue: 0,0:15:24.79,0:15:26.77,Default,,0000,0000,0000,,અને અહીં એક સારા સમાચાર છે: Dialogue: 0,0:15:26.79,0:15:28.85,Default,,0000,0000,0000,,જો આપણે નવું અર્થશાસ્ત્ર જોઈએ, Dialogue: 0,0:15:28.88,0:15:32.77,Default,,0000,0000,0000,,આપણે બસ એટલું કરવાનું છે \Nએને લેવા માટે પસંદ કરવાનું છે. Dialogue: 0,0:15:32.79,0:15:34.06,Default,,0000,0000,0000,,આભાર. Dialogue: 0,0:15:34.08,0:15:39.04,Default,,0000,0000,0000,,(તાળીઓ)\N Dialogue: 0,0:15:51.71,0:15:54.88,Default,,0000,0000,0000,,મધ્યસ્થી: તો નિક, મને ખાતરી છે\Nઆ પ્રશ્ન તમારા મગજમાં ઘણી વાર આવે છે Dialogue: 0,0:15:56.33,0:15:59.43,Default,,0000,0000,0000,,જો તમે આર્થિક પ્રણાલી થી \Nઉદાસ છો, Dialogue: 0,0:15:59.46,0:16:04.18,Default,,0000,0000,0000,,તમે તમારા બધા પૈસા કેમ નથી આપતા\Nઅને 99 ટકા સાથે જોડાઓ? Dialogue: 0,0:16:04.21,0:16:06.98,Default,,0000,0000,0000,,નિક હનુર: હા, ના, હા, બરાબર. Dialogue: 0,0:16:07.00,0:16:08.93,Default,,0000,0000,0000,,તમારી પાસે ઘણું છે\Nતમારી પાસે ઘણું છે. Dialogue: 0,0:16:08.96,0:16:11.68,Default,,0000,0000,0000,,જો તમે કરની પરવા કરો છો\Nકરો, તો વધુ ટેક્સ કેમ નહીં ભરતા Dialogue: 0,0:16:11.71,0:16:14.60,Default,,0000,0000,0000,,જો તમને મજૂરી ની ચિંતા છે\Nતો વધુ ચુકવણી કેમ નથી કરતાં Dialogue: 0,0:16:14.62,0:16:15.92,Default,,0000,0000,0000,,અને હું તે કરી શક્યો.\N Dialogue: 0,0:16:17.08,0:16:18.60,Default,,0000,0000,0000,,સમસ્યા એ છે Dialogue: 0,0:16:18.62,0:16:20.43,Default,,0000,0000,0000,,આનાથી એટલો ફર્ક નથી પડતો, Dialogue: 0,0:16:20.46,0:16:22.02,Default,,0000,0000,0000,,અને મેં એક વ્યૂહરચના શોધી છે Dialogue: 0,0:16:22.04,0:16:24.98,Default,,0000,0000,0000,,તે ખરેખર એક હજાર ગણું સારું કામ કરે છે- Dialogue: 0,0:16:25.00,0:16:26.27,Default,,0000,0000,0000,,મધ્યસ્થી: ઠીક છે.\N Dialogue: 0,0:16:26.29,0:16:29.85,Default,,0000,0000,0000,,એનએચ: એકાઉન્ટ્સ કે જે મારા પૈસાનો\Nઉપયોગ કરે છેકાયદા બનાવવા અને પસાર કરવા\N Dialogue: 0,0:16:29.88,0:16:31.93,Default,,0000,0000,0000,,માટે અન્ય બધા આમીર લોકો જોઈસે કર ભરવા Dialogue: 0,0:16:31.96,0:16:34.02,Default,,0000,0000,0000,,અને કામદારોને વધુ સારી ચૂકવણી કરી આપવા Dialogue: 0,0:16:34.04,0:16:35.85,Default,,0000,0000,0000,,(તાળીઓ)\N Dialogue: 0,0:16:35.88,0:16:37.23,Default,,0000,0000,0000,,ઉદાહરણ તરીકે,\N Dialogue: 0,0:16:37.25,0:16:40.60,Default,,0000,0000,0000,,\N15 ડોલર લઘુત્તમ વેતન\Nઅમે અત્યાર સુધી નિર્માણ કર્યું છે Dialogue: 0,0:16:40.62,0:16:42.60,Default,,0000,0000,0000,,30 કરોડ કામદારોને અસર કરી છે. Dialogue: 0,0:16:42.62,0:16:43.89,Default,,0000,0000,0000,,તેથીતેવધુસારુંકાર્ય\Nકરે છે. Dialogue: 0,0:16:43.92,0:16:45.18,Default,,0000,0000,0000,,મધ્યસ્થી: તે સારું છે.\N Dialogue: 0,0:16:45.21,0:16:47.85,Default,,0000,0000,0000,,જો તમે તમારો વિચાર બદલો છો\Nઅમે તમારા નવા લેનારને શોધીશું Dialogue: 0,0:16:47.88,0:16:50.33,Default,,0000,0000,0000,,એનએચ: ઠીક છે. આભાર\Nમધ્યસ્થી: ખૂબ ખૂબ આભાર.