WEBVTT 00:00:00.873 --> 00:00:02.817 ઉત્તરીય વિસ્કોન્સિનમાં ઉછરીને, 00:00:02.841 --> 00:00:06.650 મે કુદરતી રીતે મિસિસિપી નદી સાથે જોડાણ બનાવ્યું છે. 00:00:07.167 --> 00:00:08.341 જયારે હું નાની હતી, 00:00:08.365 --> 00:00:12.512 હું અને મારી બહેન હરીફાઈ કરતા હતા કે કોણ સૌથી ઝડપી, 00:00:12.536 --> 00:00:16.250 "M-i-s-s-i-s-s-i-p-p-i" બોલી શકે છે. 00:00:16.975 --> 00:00:18.679 જયારે હું પ્રાથમિક શાળામાં હતી, 00:00:18.703 --> 00:00:23.244 મને પ્રારંભિક સંશોધકો અને તેમના અભિયાનો વિશે જાણવા મળ્યું, 00:00:23.268 --> 00:00:27.078 માકવૅટ અને જોલિએટ, કે કેવી રીતે તેઓ વિશાળ તળાવો, મિસિસિપી નદી અને 00:00:27.102 --> 00:00:30.171 તેની ઉપનદીઓનો, મિડવેસ્ટની શોધ માટે 00:00:30.195 --> 00:00:34.275 અને મેક્સિકોના અખાતનો વેપાર માર્ગ નક્કી કરવા ઉપયોગ કરતા હતા. 00:00:34.466 --> 00:00:35.910 સ્નાતક શાળામાં, 00:00:35.934 --> 00:00:38.395 હું નસીબદાર હતી કે મિસિસિપી નદી, 00:00:38.419 --> 00:00:40.823 એ મારી સંશોધન લેબોરેટરીની બારીની બહાર હતી, 00:00:40.847 --> 00:00:42.914 મીનેસોટાની યુનિવર્સિટી પાસે. 00:00:43.680 --> 00:00:47.300 તે પાંચ વર્ષ દરમિયાન મને મિસિસિપી નદી વિશે જાણવા મળ્યું. 00:00:47.425 --> 00:00:49.742 મને તેના સ્વભાવ વિશે જાણવા મળ્યું 00:00:49.766 --> 00:00:52.861 કે ક્યારે તે એક ક્ષણે તેના કાંઠે પૂર લાવશે, 00:00:52.885 --> 00:00:55.186 અને પછી તરત જ, 00:00:55.210 --> 00:00:57.740 તમને તેનાં સુકાઈ ગયેલા કિનારા જોવા મળશે. NOTE Paragraph 00:00:58.218 --> 00:01:00.980 આજે, એક શારીરિક રસાયણશાસ્ત્રી તરીકે, 00:01:01.004 --> 00:01:03.035 હું પ્રતિબદ્ધ છું કે હું મારી તાલીમનો ઉપયોગ 00:01:03.059 --> 00:01:06.245 મિસિસિપી જેવી નદીઓના રક્ષણ માટે કરીશ, 00:01:06.269 --> 00:01:10.259 જે માનવીય પ્રવૃત્તિના કારણે આવેલાં અતિશય મીઠાને લીધે સંકટમાં છે. 00:01:10.374 --> 00:01:11.549 કારણ કે, તમે જાણો છો, 00:01:11.573 --> 00:01:16.250 મીઠું એક એવી વસ્તુ છે જે શુદ્ધ પાણીને દુષિત કરી શકે છે 00:01:16.422 --> 00:01:22.504 અને શુદ્ધ પાણીની નદીઓમાં, મીઠાનું સ્તર માત્ર ૦.૦૫ ટકા જેટલું જ હોય છે. 00:01:22.677 --> 00:01:25.890 અને આ સ્તરે, તે પીવા માટે સલામત છે. 00:01:26.296 --> 00:01:30.276 પરંતુ આપણા ગ્રહનું મોટાભાગનું પાણી આપણાં સમુદ્રોમાં રહેલું છે, 00:01:30.300 --> 00:01:34.322 અને સમુદ્રના પાણીમાં ત્રણ ટકાથી વધુ ક્ષારનું પ્રમાણ હોય છે. 00:01:34.346 --> 00:01:37.776 જો તમે તે પાણી પીધું હશે, તો તમે ખૂબ જલ્દી બીમાર પડશો. 00:01:38.427 --> 00:01:43.061 તેથી, જો આપણે સમુદ્રના પાણીના પ્રમાણની તુલના, 00:01:43.085 --> 00:01:46.363 આપણા ગ્રહની નદીના પાણી સાથે કરીએ, 00:01:46.387 --> 00:01:49.331 અને ધારો કે આપણે સમુદ્રના પાણીને 00:01:49.355 --> 00:01:52.133 ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પૂલમાં સમાવી શકીએ, 00:01:52.157 --> 00:01:56.523 તો પછી આપણા ગ્રહની નદીનું પાણી એક-ગેલન જગમાં ફિટ થશે. 00:01:57.095 --> 00:02:00.007 તેથી તમે જોઈ શકો છો કે તે એક કિંમતી સ્ત્રોત છે. NOTE Paragraph 00:02:00.031 --> 00:02:02.864 પરંતુ શું આપણે તેની સાથે કિંમતી સ્ત્રોતની જેમ વર્તીએ છીએ? 00:02:02.888 --> 00:02:05.157 તેના કરતાં, આપણે તેની સાથે એક જૂના પાથરણાંની જેમ વર્તીએ છીએ. 00:02:05.181 --> 00:02:08.394 જેને તમે તમારા આગળના દરવાજા પાસે મૂકો છો અને પોતાનાં પગ લૂછો છો. 00:02:09.244 --> 00:02:13.403 જૂનાં પાથરણાંની જેમ નદીઓને વર્તવાના ઘણાં ગંભીર પરિણામો છે. 00:02:13.427 --> 00:02:14.627 ચાલો એક નજર કરીએ. 00:02:15.022 --> 00:02:19.022 ચાલો જોઈએ કે માત્ર એક ચમચી મીઠું શું કરી શકે છે. 00:02:19.530 --> 00:02:21.794 જો આપણે એક ચમચી મીઠાને 00:02:21.818 --> 00:02:25.260 આ સમુદ્રના પાણીના ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલમાં ઉમેરીએ, 00:02:25.284 --> 00:02:27.550 તો તે સમુદ્રનું પાણી જ રહે છે. 00:02:28.085 --> 00:02:30.315 પરંતુ જો આપણે તે જ એક ચમચી મીઠું, 00:02:30.339 --> 00:02:33.331 આ શુદ્ધ નદીના પાણીના એક-ગેલન જગમાં ઉમેરીએ, 00:02:33.355 --> 00:02:36.402 તો તરત જ, તે પીવા માટે ખૂબ ખારું થઈ જાય છે. 00:02:37.149 --> 00:02:38.371 તો અહીં મુદ્દો એ છે, 00:02:38.395 --> 00:02:44.061 કારણ કે નદીઓનો જથ્થો સમુદ્રની તુલનામાં ખૂબ જ ઓછો છે, 00:02:44.085 --> 00:02:46.704 તેથી તે ખાસ કરીને માનવ પ્રવૃત્તિ માટે દુર્લભ છે, 00:02:46.728 --> 00:02:49.461 અને આપણે તેમના રક્ષણ માટે કાળજી લેવાની જરૂર છે. NOTE Paragraph 00:02:50.117 --> 00:02:52.482 તેથી તાજેતરમાં, મેં સાહિત્યનો સર્વે કર્યો, 00:02:52.506 --> 00:02:55.585 વિશ્વભરની નદીઓના આરોગ્યને જોવા માટે. 00:02:55.609 --> 00:02:58.839 અને હું બીમાર નદીઓનું આરોગ્ય જોવાની સંપૂર્ણ અપેક્ષા રાખું છું, 00:02:58.863 --> 00:03:03.736 ખાસ કરીને,પાણીની અછત અને ભારે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં. 00:03:03.760 --> 00:03:06.627 અને મેં તે ઉત્તરીય ચાઈના અને ભારતમાં જોયું. 00:03:07.736 --> 00:03:12.146 પણ મને આશ્ચર્ય થયું જ્યારે મેં 2018 નો લેખ વાંચ્યો 00:03:12.170 --> 00:03:16.734 જ્યાં નદીની 232 સેમ્પલિંગ સાઇટ્સ પર 00:03:16.758 --> 00:03:19.321 યુનાઇટેડ સ્ટેટ્સમાં, નમૂના લેવામાં આવ્યા હતા. 00:03:19.345 --> 00:03:21.000 અને તે સાઇટ્સ માંથી, 00:03:21.024 --> 00:03:24.515 37 ટકા જેટલી સાઈટ્સ પર ખારાશનું પ્રમાણ વધ્યું છે. 00:03:25.204 --> 00:03:26.926 વધુ આશ્ચર્યજનક એ હતું કે 00:03:26.950 --> 00:03:29.783 સૌથી વધુ વધારો 00:03:29.807 --> 00:03:32.712 યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં જોવા મળ્યો હતો, 00:03:32.736 --> 00:03:34.767 અને શુષ્ક દક્ષિણ-પશ્ચિમમાં નહીં. 00:03:35.480 --> 00:03:38.101 આ લેખના લેખકોના અનુમાન મુજબ 00:03:38.125 --> 00:03:42.854 તે રસ્તાઓ પરનાં બરફ હટાવવા માટે કરેલા મીઠાના ઉપયોગને કારણે હોઈ શકે છે. 00:03:43.751 --> 00:03:46.349 સંભવિત, આ મીઠાનો અન્ય સ્ત્રોત, 00:03:46.373 --> 00:03:49.506 ખારશયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી હોઈ શકે છે. NOTE Paragraph 00:03:50.084 --> 00:03:55.382 તેથી જેમ તમે જુઓ છો, માનવ પ્રવૃત્તિ આપણી શુદ્ધ પાણીની નદીઓને 00:03:55.406 --> 00:03:57.906 સમુદ્રના જેવા પાણીમાં ફેરવી શકે છે. 00:03:57.930 --> 00:04:01.413 તેથી આપણે મોડું થઈ જાય તે પહેલા કંઈક કરવાની જરૂર છે. 00:04:02.231 --> 00:04:04.056 અને મારી પાસે એક પ્રસ્તાવ છે. NOTE Paragraph 00:04:04.942 --> 00:04:09.251 આપણે નદી-સંરક્ષણ પદ્ધતિ માટે ત્રણ-પગલાં લઈ શકીએ છીએ, 00:04:09.275 --> 00:04:14.335 અને જો ઓદ્યોગિક જળ વપરાશકાર આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે, 00:04:14.359 --> 00:04:18.533 તો આપણે નદીઓને વધુ સુરક્ષિત સ્થિતિમાં મૂકી શકીએ છીએ. 00:04:18.899 --> 00:04:21.310 આમાં શામેલ છે, નંબર ૧, 00:04:21.334 --> 00:04:23.823 આપણી નદીઓમાંથી, વોટર રિસાઇકલ અને 00:04:23.847 --> 00:04:27.810 ફરીથી ઉપયોગની કામગીરીના અમલીકરણ દ્વારા ઓછું પાણી નીકળશે. 00:04:28.403 --> 00:04:29.561 નંબર ૨, 00:04:29.585 --> 00:04:33.593 આપણે આ ખારા ઓદ્યોગિક ગંદા પાણીમાંથી મીઠું નીકાળવું જોઈએ 00:04:33.617 --> 00:04:37.132 અને તેને પુન: ર્પ્રાપ્ત કરી તેનો અન્ય હેતુ માટે ફરીથી ઉપયોગ કરવો જોઈએ. 00:04:37.695 --> 00:04:41.760 અને નંબર ૩, આપણે મીઠાના ઉપભોક્તાઓને, 00:04:41.784 --> 00:04:44.839 જેમનો હાલમાં મીઠાનો સ્ત્રોત એ ખાણો છે, 00:04:44.863 --> 00:04:49.447 તેમને રિસાઈકલ કરેલા મીઠાને સ્ત્રોત બનાવવા તરફ વાળવા જોઈએ. 00:04:49.942 --> 00:04:53.418 આ ત્રણ પગલાંની સંરક્ષણ પદ્ધતિ પહેલેથી અમલમાં છે. 00:04:53.442 --> 00:04:56.381 આ એ છે જેનો અમલીકરણ, ઉત્તરીય ચાઇના અને ભારત 00:04:56.405 --> 00:04:58.568 નદીઓના પુનર્વસન માટે કરી રહ્યા છે. 00:04:59.123 --> 00:05:00.647 પરંતુ અહીંયા હેતુ, 00:05:00.671 --> 00:05:04.877 આપણી નદીઓનું રક્ષણ કરવા આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, 00:05:04.901 --> 00:05:07.435 તેથી આપણે તેમના પુનર્વસનની જરૂર નથી. 00:05:08.159 --> 00:05:11.595 અને સારા સમાચાર એ છે કે, આપણી પાસે ટેક્નોલોજી છે જે આ કરી શકે છે. 00:05:11.619 --> 00:05:13.000 તે પટલ સાથે છે. NOTE Paragraph 00:05:13.532 --> 00:05:16.762 પટલ જે મીઠું અને પાણીને અલગ કરી શકે છે. 00:05:17.593 --> 00:05:20.728 એ પટલ ઘણા વષોથી આસપાસ છે, 00:05:20.752 --> 00:05:25.714 અને તે પોલિમરીક સામગ્રી પર આધારિત છે જે તેના કદના આધારે જુદા પડે છે, 00:05:25.738 --> 00:05:28.029 અથવા તેઓ ચાર્જને આધારે જુદા હોઈ શકે છે. 00:05:28.371 --> 00:05:31.895 પટલ કે જે મીઠું અને પાણીને અલગ કરવા માટે વપરાય છે 00:05:31.919 --> 00:05:34.942 તે સામાન્ય રીતે ચાર્જને આધારે જુદા હોય છે. 00:05:34.966 --> 00:05:37.569 આ પટલને નકારાત્મક ચાર્જ કરવામાં આવે છે, 00:05:37.593 --> 00:05:40.434 અને નકારાત્મક ચાર્જ કલોરાઇડ આયનોને દૂર કરવામાં મદદ કરે છે, 00:05:40.458 --> 00:05:42.525 જે ઓગળેલા મીઠામાં હોય છે. 00:05:43.974 --> 00:05:48.426 તેથી, જેમ મેં કહ્યું, આ પટલ ઘણાં વર્ષોથી આસપાસ છે, 00:05:48.450 --> 00:05:55.433 અને હાલમાં, તેઓ દર મિનિટે 25 મિલિયન ગેલન પાણીને શુદ્ધ કરે છે. 00:05:55.457 --> 00:05:57.372 ખરેખર, તેના કરતા પણ વધારે. 00:05:57.770 --> 00:05:59.170 પણ તેઓ વધુ કરી શકે છે. NOTE Paragraph 00:06:00.254 --> 00:06:04.952 આ પટલ રિવર્સ ઓસ્મોસિસના સિદ્ધાંત પર આધારિત છે. 00:06:05.421 --> 00:06:10.426 હવે ઓસ્મોસિસ એ એક કુદરતી પ્રક્રિયા છે જે આપણા શરીરમાં થાય છે -- 00:06:10.450 --> 00:06:12.268 તમે જાણો છો, આપણાં કોષો કેવી રીતે કાર્ય કરે છે. 00:06:12.292 --> 00:06:15.714 અને ઓસ્મોસિસ એ છે, જ્યાં તમારી પાસે બે ખંડો છે 00:06:15.738 --> 00:06:19.316 જે મીઠાની સાંદ્રતાના બે સ્તરોને અલગ કરે છે. 00:06:19.340 --> 00:06:21.410 એક મીઠાની ઓછી સાંદ્રતાવાળુ સ્તર 00:06:21.434 --> 00:06:23.504 અને એક એ મીઠાની ઉંચી સાંદ્રતાવાળુ સ્તર. 00:06:23.528 --> 00:06:27.562 અને બે ખંડોને અલગ પાડનાર એ અર્ધવ્યાપી પટલ છે. 00:06:27.871 --> 00:06:30.307 અને કુદરતી ઓસ્મોસિસ પ્રક્રિયા હેઠળ, 00:06:30.331 --> 00:06:34.341 જે થાય છે એ, પાણી કુદરતી રીતે તે પટલ તરફ વહન કરે છે 00:06:34.365 --> 00:06:36.286 ઓછી મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાંથી 00:06:36.310 --> 00:06:38.778 ઉચ્ચ મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાં, 00:06:38.802 --> 00:06:41.309 જ્યાં સુધી સંતુલન મળે ત્યાં સુધી. NOTE Paragraph 00:06:42.437 --> 00:06:46.112 હવે રિવર્સ ઓસ્મોસિસ, આ કુદરતી પ્રક્રિયાનું વિપરીત છે. 00:06:46.136 --> 00:06:48.260 અને આ વિપરીત હાંસલ કરવા માટે, 00:06:48.284 --> 00:06:53.138 આપણે ઉચ્ચ સાંદ્વતાવાળી બાજુ દબાણ લાવીએ છીએ 00:06:53.162 --> 00:06:56.741 અને આમ કરવાથી, આપણે પાણીને વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ. 00:06:57.130 --> 00:07:00.559 અને તેથી ઉચ્ચ સાંદ્રતાવાળી બાજુ વધુ ક્ષારીય અને 00:07:00.583 --> 00:07:01.963 વધુ જલદ બને છે, 00:07:01.987 --> 00:07:05.983 અને ઓછી સાંદ્રતાવાળી બાજુ શુદ્ધ પાણી બને છે. 00:07:06.436 --> 00:07:11.253 તેથી રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરીને, આપણે ઔદ્યોગિક વિસ્તારનું ગંદુ પાણી લઈને, 00:07:11.277 --> 00:07:15.879 તેમાંથી ૯૫ ટકા પાણીને શુદ્ધ પાણીમાં ફેરવી શકીએ છીએ, 00:07:15.903 --> 00:07:20.116 જેથી માત્ર ૫ ટકા જ સાંદ્રતાવાળુ ક્ષારીય મિશ્રણ રહે છે. 00:07:21.022 --> 00:07:24.339 હવે, આ પાંચ ટકા એકત્રિત ખારા મિશ્રણનો 00:07:24.363 --> 00:07:25.513 બગાડ ન થવો જોઈએ . 00:07:25.879 --> 00:07:28.581 તેથી વૈજ્ઞાનિકો પણ પટલ વિકસાવે છે 00:07:28.605 --> 00:07:32.948 જેમાંથી અમુક ક્ષાર પસાર થઈ શકે છે 00:07:32.972 --> 00:07:34.122 બીજા નહીં. 00:07:34.939 --> 00:07:36.273 આ પટલનો ઉપયોગ કરીને, 00:07:36.297 --> 00:07:39.395 જેને સામાન્ય રીતે નેનોફિલ્ટરેશન મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે, 00:07:39.419 --> 00:07:42.752 હવે આ પાંચ ટકા કેન્દ્રિત ખારું મિશ્રણ 00:07:42.776 --> 00:07:46.267 શુદ્ધ મીઠાના મિશ્રણમાં રૂપાંતરિત થઈ શકે છે. 00:07:46.863 --> 00:07:51.934 તેથી, કુલ, રિવર્સ ઓસ્મોસિસ અને નેનોફિલ્ટરેશન પટલનો ઉપયોગ કરીને, 00:07:51.958 --> 00:07:54.434 આપણે ઔદ્યોગિક ગંદા પાણીને 00:07:54.458 --> 00:07:58.228 પાણી અને મીઠાના સ્રોતમાં ફેરવી શકીએ છીએ. 00:07:58.633 --> 00:08:00.247 અને આમ કરવાથી, 00:08:00.271 --> 00:08:04.668 નદી-સંરક્ષણ પદ્ધતિના આ બે સ્તંભોને પ્રાપ્ત કરી શકીએ છીએ. NOTE Paragraph 00:08:05.557 --> 00:08:10.160 હવે, મેં આને ઘણા ઔદ્યોગિક જળ વપરાશકારો સામે રજૂ કર્યું છે, 00:08:10.184 --> 00:08:12.871 અને સામાન્ય પ્રતિસાદ એ છે, 00:08:12.895 --> 00:08:15.561 "હા, પણ મારું મીઠું કોણ વાપરશે?" 00:08:16.014 --> 00:08:19.014 તેથી ત્રીજો સ્તંભ એ મહત્વપૂર્ણ છે, 00:08:19.038 --> 00:08:22.818 જે લોકો ખાણના મીઠાનો ઉપયોગ કરે છે તેમને આપણે 00:08:22.842 --> 00:08:25.548 રીસાઈકલ મીઠાનો ઉપયોગ કરતાં ગ્રાહકોમાં ફેરવવાની જરૂર છે. 00:08:26.080 --> 00:08:28.707 તો આ મીઠાના વપરાશકારો કોણ છે? NOTE Paragraph 00:08:29.056 --> 00:08:31.326 સારું, યુનાઇટેડ સ્ટેટ્સમાં 2018 માં, 00:08:31.350 --> 00:08:36.249 મને ખબર પડી કે US માં 43 ટકા જેટલું મીઠું, 00:08:36.273 --> 00:08:39.519 રસ્તા પરના બરફ હટાવવાના હેતુ માટે વપરાયું હતું. 00:08:40.289 --> 00:08:43.553 રાસાયણિક ઉદ્યોગ દ્વારા 39 ટકા જેટલા મીઠાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NOTE Paragraph 00:08:43.577 --> 00:08:46.410 તેથી આ બંને વિગતો પર નજર નાખીએ. 00:08:46.927 --> 00:08:49.934 આથી, હું ચોંકી ગઈ. 00:08:49.958 --> 00:08:53.117 વર્ષ 2018-2019 ની શિયાળાની ઋતુમાં, 00:08:53.141 --> 00:08:56.094 એક મિલિયન ટન મીઠું એ 00:08:56.118 --> 00:09:00.161 પેન્સિલવેનિયા રાજ્યના રસ્તાઓ પર વાપરવામાં આવ્યું હતું. 00:09:01.315 --> 00:09:03.114 એક મિલિયન ટન મીઠું એ 00:09:03.138 --> 00:09:06.338 રાજ્યની ઈમારતના બે-તૃતીયાંશ ભાગ ભરવા માટે પૂરતું છે. 00:09:07.030 --> 00:09:10.802 તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ એક મિલિયન ટન મીઠું, 00:09:10.826 --> 00:09:12.524 જે રસ્તાઓ પર વપરાયું, 00:09:12.548 --> 00:09:16.490 અને પછી તે આપણા વાતાવરણમાં અને આપણી નદીઓમાં નાખવામાં આવ્યું. 00:09:17.625 --> 00:09:21.022 તેથી અહીં પ્રસ્તાવ એ છે કે 00:09:21.046 --> 00:09:24.666 આપણે ઔદ્યોગિક ખારા પાણીમાંથી મીઠું બનાવીએ, 00:09:24.690 --> 00:09:27.102 અને તેને નદીઓમાં જતા અટકાવીએ, 00:09:27.126 --> 00:09:30.180 અને આપણા રસ્તાઓ માટે તેનો ઉપયોગ કરીએ. 00:09:30.204 --> 00:09:32.954 તેથી જ્યારે વસંત-ઋતુમાં બરફ પીગળવાનું શરૂ થાય, 00:09:32.978 --> 00:09:35.728 અને જો તમારી પાસે આ ઉચ્ચ-ખારાશનો ઉપાય હોય, 00:09:35.752 --> 00:09:38.006 તો નદીઓ સારી સ્થિતિમાં હશે જેથી 00:09:38.030 --> 00:09:40.577 તે તેની સામે પોતાનો બચાવ કરી શકશે. NOTE Paragraph 00:09:42.053 --> 00:09:43.434 હવે, એક રસાયણશાસ્ત્રી તરીકે, 00:09:43.458 --> 00:09:47.568 એ તક જેના માટે હું વધુ સંવેદનશીલ છું 00:09:47.592 --> 00:09:52.274 એ રાસાયણિક ઉદ્યોગમાં, ચક્રીય મીઠું રજૂ કરવાની વિભાવના છે. 00:09:53.052 --> 00:09:57.449 અને તેના માટે ક્લોર-આલ્કલી ઉદ્યોગ સંપૂર્ણ છે. 00:09:58.028 --> 00:10:01.498 ક્લોર-આલ્કલી ઉદ્યોગ એ ઇપોક્સિઝનો એક સ્રોત છે, 00:10:01.522 --> 00:10:04.376 તે યુરેથેન્સ અને દ્રાવકનો સ્રોત છે 00:10:04.400 --> 00:10:08.040 અને ઘણા ઉપયોગી ઉત્પાદનો જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તેનો સ્ત્રોત છે. 00:10:08.593 --> 00:10:12.928 અને તે તેના મુખ્ય આહાર તરીકે સોડિયમ ક્લોરાઇડ મીઠાનો ઉપયોગ કરે છે. 00:10:13.934 --> 00:10:16.236 તેથી અહીં વિચાર એ છે, 00:10:16.260 --> 00:10:18.649 સારું, સૌ પ્રથમ, ચાલો રેખીય અર્થતંત્ર જોઈએ. NOTE Paragraph 00:10:18.673 --> 00:10:22.006 તેથી રેખીય અર્થવ્યવસ્થામાં, તેઓ ખાણમાંથી મીઠાને પ્રાપ્ત કરે છે, 00:10:22.030 --> 00:10:24.085 તે આ ક્લોર-આલ્કલી પ્રક્રિયામાંથી પસાર થઈ, 00:10:24.109 --> 00:10:26.069 મૂળભૂત રસાયણ બને છે, 00:10:26.093 --> 00:10:28.831 જે પછી બીજા નવા ઉત્પાદનમાં અથવા વધુ કાર્યાત્મક ઉત્પાદનમાં, 00:10:28.855 --> 00:10:30.788 રૂપાંતરિત થઈ શકે છે. 00:10:31.300 --> 00:10:33.982 પરંતુ તે રૂપાંતર પ્રક્રિયા દરમિયાન, 00:10:34.006 --> 00:10:37.815 ઘણીવાર મીઠું પેટા-ઉત્પાદન તરીકે ફરીથી ઉત્પન્ન થાય છે, 00:10:37.839 --> 00:10:40.237 અને તેનો નિકાલ ઔદ્યોગિક ગંદા પાણીમાં થાય છે. 00:10:41.402 --> 00:10:46.497 તેથી, વિચાર એ છે કે આપણે ચક્રિયતા રજૂ કરી શકીએ છીએ, 00:10:46.521 --> 00:10:51.371 અને આપણે ઔદ્યોગિક ગંદા પાણીના પ્રવાહોમાંથી અને ફેક્ટરીઓમાંથી પાણી અને મીઠાને 00:10:51.395 --> 00:10:52.815 રીસાઇકલ કરી શકીએ છીએ, 00:10:52.839 --> 00:10:56.910 અને આપણે તેને ક્લોર-આલ્કલી પ્રક્રિયાના આગળના છેડે મોકલી શકીએ છીએ. 00:10:58.388 --> 00:10:59.594 ચક્રીય મીઠું. NOTE Paragraph 00:10:59.936 --> 00:11:02.078 તો તે કેટલું અસરકારક છે? 00:11:02.420 --> 00:11:04.849 ચાલો, એક ઉદાહરણ લઈએ. 00:11:04.873 --> 00:11:08.359 પ્રોપિલિન ઓકસાઈડનું વિશ્વનું ૫૦ ટકા ઉત્પાદન, 00:11:08.383 --> 00:11:10.835 ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા થાય છે. 00:11:11.379 --> 00:11:16.616 અને તેમાં લગભગ 5 મિલિયન ટન જેટલું પ્રોપિલિન ઓકસાઈડ, 00:11:16.640 --> 00:11:18.849 વાર્ષિક ધોરણે, વૈશ્વિક સ્તરે બને છે. 00:11:19.768 --> 00:11:23.926 તો તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ ૫ મિલિયન ટન મીઠું, 00:11:23.950 --> 00:11:27.839 ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા પ્રોપિલિન ઓકસાઈડમાં રૂપાંતરિત થાય છે, 00:11:27.863 --> 00:11:29.553 અને પછી તે પ્રક્રિયા દરમિયાન, 00:11:29.577 --> 00:11:33.801 પાંચ મિલિયન ટન મીઠાનો નિકાલ, ગંદા પાણીના પ્રવાહમાં થાય છે. 00:11:34.547 --> 00:11:36.031 તેથી પાંચ મિલિયન ટન 00:11:36.055 --> 00:11:39.452 એ મીઠું રાજ્યના ત્રણ મકાન ભરવા માટે પૂરતું છે. 00:11:39.794 --> 00:11:41.794 અને તે વાર્ષિક ધોરણે છે. 00:11:42.157 --> 00:11:47.696 તો તમે જોઈ શકો છો કે ચક્રીય મીઠું કેવી રીતે આપણી નદીઓ માટે 00:11:47.720 --> 00:11:51.637 આ અતિશય મીઠાના સ્ત્રાવ સામે અવરોધ પેદા કરી શકે છે. NOTE Paragraph 00:11:52.446 --> 00:11:54.035 તેથી તમે આશ્ચર્ય પામશો, 00:11:54.059 --> 00:11:58.049 "સારું, આ પટલ ઘણા વર્ષોથી આસપાસ છે, 00:11:58.073 --> 00:12:02.178 તો શા માટે લોકો ગંદા પાણીના ફરીથી ઉપયોગનો અમલ નથી કરી રહ્યાં? 00:12:02.741 --> 00:12:04.772 સારું, તો તેનું એક કારણ, 00:12:04.796 --> 00:12:07.709 એ ગંદા પાણીના પુનઃ ઉપયોગને અમલમાં લાવવા માટેનો ખર્ચ છે. 00:12:08.114 --> 00:12:09.700 અને બીજું, 00:12:09.724 --> 00:12:12.886 કે તે દેશોમાં પાણીનું મૂલ્ય ખૂબ ઓછું છે, 00:12:13.323 --> 00:12:14.657 જ્યાં સુધી મોડું થઈ જાય. 00:12:15.244 --> 00:12:19.783 તમે જાણો છો, જો આપણે શુધ્ધ પાણીના બચાવની યોજના નહિ બનાવીએ, 00:12:19.807 --> 00:12:22.164 તો તેના કેટલાક ગંભીર પરિણામો છે. NOTE Paragraph 00:12:22.188 --> 00:12:25.340 તમે ફક્ત વિશ્વના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકોમાંથી કોઈને પૂછી શકો છો 00:12:25.364 --> 00:12:29.027 જેને ગયા વર્ષે 280 મિલિયન ડોલરનું નુકશાન 00:12:29.051 --> 00:12:33.040 જર્મનીના રાઈન નદીના નીચાં સ્તરને કારણે થયું હતું. 00:12:33.995 --> 00:12:37.855 તમે કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના રહેવાસીઓને પૂછી શકો છો, 00:12:37.879 --> 00:12:42.077 જેણે તેમના સંગ્રહિત પાણીના સ્ત્રોતો સુકાવાને લીધે, એકથી વધુ વર્ષનો દુકાળનો અનુભવ કર્યો હતો, 00:12:42.101 --> 00:12:45.368 અને ત્યાંના લોકોને શૌચાલય સાફ ન કરવા કહ્યું હતું. NOTE Paragraph 00:12:46.292 --> 00:12:48.077 તો તમે જોઈ શકો, 00:12:48.101 --> 00:12:50.315 આપણી પાસે અહીં ઉકેલ તરીકે પટલો છે, 00:12:50.339 --> 00:12:54.766 જ્યાં આપણે શુદ્ધ પાણી આપી શકીએ છીએ, 00:12:54.790 --> 00:12:57.004 આપણે શુદ્ધ મીઠું આપી શકીએ છીએ, 00:12:57.028 --> 00:12:59.172 આ બંને પટલનો ઉપયોગ કરીને, 00:12:59.196 --> 00:13:02.433 આપણી ભાવિ પેઢી માટે નદીઓને સુરક્ષિત કરી શકીએ છીએ. NOTE Paragraph 00:13:02.734 --> 00:13:03.893 આભાર.