0:00:00.873,0:00:02.817 ઉત્તરીય વિસ્કોન્સિનમાં ઉછરીને, 0:00:02.841,0:00:06.650 મે કુદરતી રીતે મિસિસિપી નદી સાથે [br]જોડાણ બનાવ્યું છે. 0:00:07.167,0:00:08.341 જયારે હું નાની હતી, 0:00:08.365,0:00:12.512 હું અને મારી બહેન હરીફાઈ કરતા હતા [br]કે કોણ સૌથી ઝડપી, 0:00:12.536,0:00:16.250 "M-i-s-s-i-s-s-i-p-p-i" બોલી શકે છે. 0:00:16.975,0:00:18.679 જયારે હું પ્રાથમિક શાળામાં હતી, 0:00:18.703,0:00:23.244 મને પ્રારંભિક સંશોધકો અને તેમના [br]અભિયાનો વિશે જાણવા મળ્યું, 0:00:23.268,0:00:27.078 માકવૅટ અને જોલિએટ, કે કેવી રીતે તેઓ [br]વિશાળ તળાવો, મિસિસિપી નદી અને 0:00:27.102,0:00:30.171 તેની ઉપનદીઓનો, મિડવેસ્ટની શોધ માટે 0:00:30.195,0:00:34.275 અને મેક્સિકોના અખાતનો વેપાર માર્ગ [br]નક્કી કરવા ઉપયોગ કરતા હતા. 0:00:34.466,0:00:35.910 સ્નાતક શાળામાં, 0:00:35.934,0:00:38.395 હું નસીબદાર હતી કે મિસિસિપી નદી, 0:00:38.419,0:00:40.823 એ મારી સંશોધન લેબોરેટરીની [br]બારીની બહાર હતી, 0:00:40.847,0:00:42.914 મીનેસોટાની યુનિવર્સિટી પાસે. 0:00:43.680,0:00:47.300 તે પાંચ વર્ષ દરમિયાન મને [br]મિસિસિપી નદી વિશે જાણવા મળ્યું. 0:00:47.425,0:00:49.742 મને તેના સ્વભાવ વિશે જાણવા મળ્યું 0:00:49.766,0:00:52.861 કે ક્યારે તે એક ક્ષણે તેના કાંઠે પૂર લાવશે, 0:00:52.885,0:00:55.186 અને પછી તરત જ, 0:00:55.210,0:00:57.740 તમને તેનાં સુકાઈ ગયેલા [br]કિનારા જોવા મળશે. 0:00:58.218,0:01:00.980 આજે, એક શારીરિક રસાયણશાસ્ત્રી તરીકે, 0:01:01.004,0:01:03.035 હું પ્રતિબદ્ધ છું કે [br]હું મારી તાલીમનો ઉપયોગ 0:01:03.059,0:01:06.245 મિસિસિપી જેવી નદીઓના [br]રક્ષણ માટે કરીશ, 0:01:06.269,0:01:10.259 જે માનવીય પ્રવૃત્તિના કારણે આવેલાં [br]અતિશય મીઠાને લીધે સંકટમાં છે. 0:01:10.374,0:01:11.549 કારણ કે, તમે જાણો છો, 0:01:11.573,0:01:16.250 મીઠું એક એવી વસ્તુ છે જે [br]શુદ્ધ પાણીને દુષિત કરી શકે છે 0:01:16.422,0:01:22.504 અને શુદ્ધ પાણીની નદીઓમાં, મીઠાનું સ્તર [br]માત્ર ૦.૦૫ ટકા જેટલું જ હોય છે. 0:01:22.677,0:01:25.890 અને આ સ્તરે, [br]તે પીવા માટે સલામત છે. 0:01:26.296,0:01:30.276 પરંતુ આપણા ગ્રહનું મોટાભાગનું પાણી [br]આપણાં સમુદ્રોમાં રહેલું છે, 0:01:30.300,0:01:34.322 અને સમુદ્રના પાણીમાં ત્રણ ટકાથી વધુ [br]ક્ષારનું પ્રમાણ હોય છે. 0:01:34.346,0:01:37.776 જો તમે તે પાણી પીધું હશે, [br]તો તમે ખૂબ જલ્દી બીમાર પડશો. 0:01:38.427,0:01:43.061 તેથી, જો આપણે સમુદ્રના પાણીના [br]પ્રમાણની તુલના, 0:01:43.085,0:01:46.363 આપણા ગ્રહની નદીના પાણી સાથે કરીએ, 0:01:46.387,0:01:49.331 અને ધારો કે આપણે સમુદ્રના પાણીને 0:01:49.355,0:01:52.133 ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પૂલમાં [br]સમાવી શકીએ, 0:01:52.157,0:01:56.523 તો પછી આપણા ગ્રહની નદીનું પાણી [br]એક-ગેલન જગમાં ફિટ થશે. 0:01:57.095,0:02:00.007 તેથી તમે જોઈ શકો છો કે [br]તે એક કિંમતી સ્ત્રોત છે. 0:02:00.031,0:02:02.864 પરંતુ શું આપણે તેની સાથે [br]કિંમતી સ્ત્રોતની જેમ વર્તીએ છીએ? 0:02:02.888,0:02:05.157 તેના કરતાં, આપણે તેની સાથે [br]એક જૂના પાથરણાંની જેમ વર્તીએ છીએ. 0:02:05.181,0:02:08.394 જેને તમે તમારા આગળના દરવાજા પાસે [br]મૂકો છો અને પોતાનાં પગ લૂછો છો. 0:02:09.244,0:02:13.403 જૂનાં પાથરણાંની જેમ નદીઓને વર્તવાના [br]ઘણાં ગંભીર પરિણામો છે. 0:02:13.427,0:02:14.627 ચાલો એક નજર કરીએ. 0:02:15.022,0:02:19.022 ચાલો જોઈએ કે માત્ર એક ચમચી મીઠું [br]શું કરી શકે છે. 0:02:19.530,0:02:21.794 જો આપણે એક ચમચી મીઠાને 0:02:21.818,0:02:25.260 આ સમુદ્રના પાણીના ઓલિમ્પિક કદના [br]સ્વિમિંગ પૂલમાં ઉમેરીએ, 0:02:25.284,0:02:27.550 તો તે સમુદ્રનું પાણી જ રહે છે. 0:02:28.085,0:02:30.315 પરંતુ જો આપણે તે જ એક ચમચી મીઠું, 0:02:30.339,0:02:33.331 આ શુદ્ધ નદીના પાણીના [br]એક-ગેલન જગમાં ઉમેરીએ, 0:02:33.355,0:02:36.402 તો તરત જ, તે પીવા માટે [br]ખૂબ ખારું થઈ જાય છે. 0:02:37.149,0:02:38.371 તો અહીં મુદ્દો એ છે, 0:02:38.395,0:02:44.061 કારણ કે નદીઓનો જથ્થો સમુદ્રની તુલનામાં [br]ખૂબ જ ઓછો છે, 0:02:44.085,0:02:46.704 તેથી તે ખાસ કરીને [br]માનવ પ્રવૃત્તિ માટે દુર્લભ છે, 0:02:46.728,0:02:49.461 અને આપણે તેમના રક્ષણ માટે [br]કાળજી લેવાની જરૂર છે. 0:02:50.117,0:02:52.482 તેથી તાજેતરમાં, [br]મેં સાહિત્યનો સર્વે કર્યો, 0:02:52.506,0:02:55.585 વિશ્વભરની નદીઓના [br]આરોગ્યને જોવા માટે. 0:02:55.609,0:02:58.839 અને હું બીમાર નદીઓનું આરોગ્ય જોવાની [br]સંપૂર્ણ અપેક્ષા રાખું છું, 0:02:58.863,0:03:03.736 ખાસ કરીને,પાણીની અછત અને [br]ભારે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં. 0:03:03.760,0:03:06.627 અને મેં તે ઉત્તરીય ચાઈના [br]અને ભારતમાં જોયું. 0:03:07.736,0:03:12.146 પણ મને આશ્ચર્ય થયું [br]જ્યારે મેં 2018 નો લેખ વાંચ્યો 0:03:12.170,0:03:16.734 જ્યાં નદીની 232 સેમ્પલિંગ સાઇટ્સ પર 0:03:16.758,0:03:19.321 યુનાઇટેડ સ્ટેટ્સમાં,[br]નમૂના લેવામાં આવ્યા હતા. 0:03:19.345,0:03:21.000 અને તે સાઇટ્સ માંથી, 0:03:21.024,0:03:24.515 37 ટકા જેટલી સાઈટ્સ પર [br]ખારાશનું પ્રમાણ વધ્યું છે. 0:03:25.204,0:03:26.926 વધુ આશ્ચર્યજનક એ હતું કે 0:03:26.950,0:03:29.783 સૌથી વધુ વધારો 0:03:29.807,0:03:32.712 યુનાઇટેડ સ્ટેટ્સના [br]પૂર્વ ભાગમાં જોવા મળ્યો હતો, 0:03:32.736,0:03:34.767 અને શુષ્ક દક્ષિણ-પશ્ચિમમાં નહીં. 0:03:35.480,0:03:38.101 આ લેખના લેખકોના અનુમાન મુજબ 0:03:38.125,0:03:42.854 તે રસ્તાઓ પરનાં બરફ હટાવવા માટે કરેલા [br]મીઠાના ઉપયોગને કારણે હોઈ શકે છે. 0:03:43.751,0:03:46.349 સંભવિત, આ મીઠાનો અન્ય સ્ત્રોત, 0:03:46.373,0:03:49.506 ખારશયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી [br]હોઈ શકે છે. 0:03:50.084,0:03:55.382 તેથી જેમ તમે જુઓ છો, માનવ પ્રવૃત્તિ [br]આપણી શુદ્ધ પાણીની નદીઓને 0:03:55.406,0:03:57.906 સમુદ્રના જેવા પાણીમાં ફેરવી શકે છે. 0:03:57.930,0:04:01.413 તેથી આપણે મોડું થઈ જાય તે પહેલા [br]કંઈક કરવાની જરૂર છે. 0:04:02.231,0:04:04.056 અને મારી પાસે એક પ્રસ્તાવ છે. 0:04:04.942,0:04:09.251 આપણે નદી-સંરક્ષણ પદ્ધતિ માટે [br]ત્રણ-પગલાં લઈ શકીએ છીએ, 0:04:09.275,0:04:14.335 અને જો ઓદ્યોગિક જળ વપરાશકાર [br]આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે, 0:04:14.359,0:04:18.533 તો આપણે નદીઓને વધુ સુરક્ષિત સ્થિતિમાં [br]મૂકી શકીએ છીએ. 0:04:18.899,0:04:21.310 આમાં શામેલ છે, નંબર ૧, 0:04:21.334,0:04:23.823 આપણી નદીઓમાંથી, [br]વોટર રિસાઇકલ અને 0:04:23.847,0:04:27.810 ફરીથી ઉપયોગની કામગીરીના અમલીકરણ દ્વારા [br]ઓછું પાણી નીકળશે. 0:04:28.403,0:04:29.561 નંબર ૨, 0:04:29.585,0:04:33.593 આપણે આ ખારા ઓદ્યોગિક ગંદા પાણીમાંથી [br]મીઠું નીકાળવું જોઈએ 0:04:33.617,0:04:37.132 અને તેને પુન: ર્પ્રાપ્ત કરી તેનો અન્ય હેતુ માટે [br]ફરીથી ઉપયોગ કરવો જોઈએ. 0:04:37.695,0:04:41.760 અને નંબર ૩, આપણે [br]મીઠાના ઉપભોક્તાઓને, 0:04:41.784,0:04:44.839 જેમનો હાલમાં[br]મીઠાનો સ્ત્રોત એ ખાણો છે, 0:04:44.863,0:04:49.447 તેમને રિસાઈકલ કરેલા મીઠાને [br]સ્ત્રોત બનાવવા તરફ વાળવા જોઈએ. 0:04:49.942,0:04:53.418 આ ત્રણ પગલાંની સંરક્ષણ પદ્ધતિ [br]પહેલેથી અમલમાં છે. 0:04:53.442,0:04:56.381 આ એ છે જેનો અમલીકરણ, [br]ઉત્તરીય ચાઇના અને ભારત 0:04:56.405,0:04:58.568 નદીઓના પુનર્વસન માટે કરી રહ્યા છે. 0:04:59.123,0:05:00.647 પરંતુ અહીંયા હેતુ, 0:05:00.671,0:05:04.877 આપણી નદીઓનું રક્ષણ કરવા [br]આ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, 0:05:04.901,0:05:07.435 તેથી આપણે તેમના [br]પુનર્વસનની જરૂર નથી. 0:05:08.159,0:05:11.595 અને સારા સમાચાર એ છે કે, [br]આપણી પાસે ટેક્નોલોજી છે જે આ કરી શકે છે. 0:05:11.619,0:05:13.000 તે પટલ સાથે છે. 0:05:13.532,0:05:16.762 પટલ જે મીઠું અને પાણીને [br]અલગ કરી શકે છે. 0:05:17.593,0:05:20.728 એ પટલ ઘણા વષોથી આસપાસ છે, 0:05:20.752,0:05:25.714 અને તે પોલિમરીક સામગ્રી પર આધારિત છે [br]જે તેના કદના આધારે જુદા પડે છે, 0:05:25.738,0:05:28.029 અથવા તેઓ ચાર્જને આધારે [br]જુદા હોઈ શકે છે. 0:05:28.371,0:05:31.895 પટલ કે જે મીઠું અને પાણીને [br]અલગ કરવા માટે વપરાય છે 0:05:31.919,0:05:34.942 તે સામાન્ય રીતે ચાર્જને આધારે [br]જુદા હોય છે. 0:05:34.966,0:05:37.569 આ પટલને નકારાત્મક ચાર્જ [br]કરવામાં આવે છે, 0:05:37.593,0:05:40.434 અને નકારાત્મક ચાર્જ કલોરાઇડ આયનોને [br]દૂર કરવામાં મદદ કરે છે, 0:05:40.458,0:05:42.525 જે ઓગળેલા મીઠામાં હોય છે. 0:05:43.974,0:05:48.426 તેથી, જેમ મેં કહ્યું, આ પટલ [br]ઘણાં વર્ષોથી આસપાસ છે, 0:05:48.450,0:05:55.433 અને હાલમાં, તેઓ દર મિનિટે [br]25 મિલિયન ગેલન પાણીને શુદ્ધ કરે છે. 0:05:55.457,0:05:57.372 ખરેખર, તેના કરતા પણ વધારે. 0:05:57.770,0:05:59.170 પણ તેઓ વધુ કરી શકે છે. 0:06:00.254,0:06:04.952 આ પટલ રિવર્સ ઓસ્મોસિસના [br]સિદ્ધાંત પર આધારિત છે. 0:06:05.421,0:06:10.426 હવે ઓસ્મોસિસ એ એક કુદરતી પ્રક્રિયા છે [br]જે આપણા શરીરમાં થાય છે -- 0:06:10.450,0:06:12.268 તમે જાણો છો, આપણાં કોષો [br]કેવી રીતે કાર્ય કરે છે. 0:06:12.292,0:06:15.714 અને ઓસ્મોસિસ એ છે, [br]જ્યાં તમારી પાસે બે ખંડો છે 0:06:15.738,0:06:19.316 જે મીઠાની સાંદ્રતાના [br]બે સ્તરોને અલગ કરે છે. 0:06:19.340,0:06:21.410 એક મીઠાની ઓછી સાંદ્રતાવાળુ સ્તર 0:06:21.434,0:06:23.504 અને એક એ મીઠાની [br]ઉંચી સાંદ્રતાવાળુ સ્તર. 0:06:23.528,0:06:27.562 અને બે ખંડોને અલગ પાડનાર [br]એ અર્ધવ્યાપી પટલ છે. 0:06:27.871,0:06:30.307 અને કુદરતી ઓસ્મોસિસ પ્રક્રિયા હેઠળ, 0:06:30.331,0:06:34.341 જે થાય છે એ, પાણી કુદરતી રીતે [br]તે પટલ તરફ વહન કરે છે 0:06:34.365,0:06:36.286 ઓછી મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાંથી 0:06:36.310,0:06:38.778 ઉચ્ચ મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાં, 0:06:38.802,0:06:41.309 જ્યાં સુધી સંતુલન મળે ત્યાં સુધી. 0:06:42.437,0:06:46.112 હવે રિવર્સ ઓસ્મોસિસ, [br]આ કુદરતી પ્રક્રિયાનું વિપરીત છે. 0:06:46.136,0:06:48.260 અને આ વિપરીત હાંસલ કરવા માટે, 0:06:48.284,0:06:53.138 આપણે ઉચ્ચ સાંદ્વતાવાળી બાજુ [br]દબાણ લાવીએ છીએ 0:06:53.162,0:06:56.741 અને આમ કરવાથી, આપણે પાણીને [br]વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ. 0:06:57.130,0:07:00.559 અને તેથી ઉચ્ચ સાંદ્રતાવાળી બાજુ [br]વધુ ક્ષારીય અને 0:07:00.583,0:07:01.963 વધુ જલદ બને છે, 0:07:01.987,0:07:05.983 અને ઓછી સાંદ્રતાવાળી બાજુ [br]શુદ્ધ પાણી બને છે. 0:07:06.436,0:07:11.253 તેથી રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરીને, [br]આપણે ઔદ્યોગિક વિસ્તારનું ગંદુ પાણી લઈને, 0:07:11.277,0:07:15.879 તેમાંથી ૯૫ ટકા પાણીને [br]શુદ્ધ પાણીમાં ફેરવી શકીએ છીએ, 0:07:15.903,0:07:20.116 જેથી માત્ર ૫ ટકા જ [br]સાંદ્રતાવાળુ ક્ષારીય મિશ્રણ રહે છે. 0:07:21.022,0:07:24.339 હવે, આ પાંચ ટકા [br]એકત્રિત ખારા મિશ્રણનો 0:07:24.363,0:07:25.513 બગાડ ન થવો જોઈએ . 0:07:25.879,0:07:28.581 તેથી વૈજ્ઞાનિકો પણ [br]પટલ વિકસાવે છે 0:07:28.605,0:07:32.948 જેમાંથી અમુક ક્ષાર પસાર [br]થઈ શકે છે 0:07:32.972,0:07:34.122 બીજા નહીં. 0:07:34.939,0:07:36.273 આ પટલનો ઉપયોગ કરીને, 0:07:36.297,0:07:39.395 જેને સામાન્ય રીતે નેનોફિલ્ટરેશન મેમ્બ્રેન [br]તરીકે ઓળખવામાં આવે છે, 0:07:39.419,0:07:42.752 હવે આ પાંચ ટકા [br]કેન્દ્રિત ખારું મિશ્રણ 0:07:42.776,0:07:46.267 શુદ્ધ મીઠાના મિશ્રણમાં [br]રૂપાંતરિત થઈ શકે છે. 0:07:46.863,0:07:51.934 તેથી, કુલ, રિવર્સ ઓસ્મોસિસ અને [br]નેનોફિલ્ટરેશન પટલનો ઉપયોગ કરીને, 0:07:51.958,0:07:54.434 આપણે ઔદ્યોગિક ગંદા પાણીને 0:07:54.458,0:07:58.228 પાણી અને મીઠાના સ્રોતમાં [br]ફેરવી શકીએ છીએ. 0:07:58.633,0:08:00.247 અને આમ કરવાથી, 0:08:00.271,0:08:04.668 નદી-સંરક્ષણ પદ્ધતિના આ બે સ્તંભોને [br]પ્રાપ્ત કરી શકીએ છીએ. 0:08:05.557,0:08:10.160 હવે, મેં આને ઘણા ઔદ્યોગિક જળ વપરાશકારો [br]સામે રજૂ કર્યું છે, 0:08:10.184,0:08:12.871 અને સામાન્ય પ્રતિસાદ એ છે, 0:08:12.895,0:08:15.561 "હા, પણ મારું મીઠું કોણ વાપરશે?" 0:08:16.014,0:08:19.014 તેથી ત્રીજો સ્તંભ એ મહત્વપૂર્ણ છે, 0:08:19.038,0:08:22.818 જે લોકો ખાણના મીઠાનો [br]ઉપયોગ કરે છે તેમને આપણે 0:08:22.842,0:08:25.548 રીસાઈકલ મીઠાનો ઉપયોગ કરતાં ગ્રાહકોમાં [br]ફેરવવાની જરૂર છે. 0:08:26.080,0:08:28.707 તો આ મીઠાના વપરાશકારો કોણ છે? 0:08:29.056,0:08:31.326 સારું, યુનાઇટેડ સ્ટેટ્સમાં 2018 માં, 0:08:31.350,0:08:36.249 મને ખબર પડી કે [br]US માં 43 ટકા જેટલું મીઠું, 0:08:36.273,0:08:39.519 રસ્તા પરના બરફ હટાવવાના હેતુ માટે [br]વપરાયું હતું. 0:08:40.289,0:08:43.553 રાસાયણિક ઉદ્યોગ દ્વારા 39 ટકા જેટલા [br]મીઠાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 0:08:43.577,0:08:46.410 તેથી આ બંને વિગતો પર નજર નાખીએ. 0:08:46.927,0:08:49.934 આથી, હું ચોંકી ગઈ. 0:08:49.958,0:08:53.117 વર્ષ 2018-2019 ની શિયાળાની ઋતુમાં, 0:08:53.141,0:08:56.094 એક મિલિયન ટન મીઠું એ 0:08:56.118,0:09:00.161 પેન્સિલવેનિયા રાજ્યના રસ્તાઓ પર [br]વાપરવામાં આવ્યું હતું. 0:09:01.315,0:09:03.114 એક મિલિયન ટન મીઠું એ 0:09:03.138,0:09:06.338 રાજ્યની ઈમારતના બે-તૃતીયાંશ ભાગ [br]ભરવા માટે પૂરતું છે. 0:09:07.030,0:09:10.802 તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ [br]એક મિલિયન ટન મીઠું, 0:09:10.826,0:09:12.524 જે રસ્તાઓ પર વપરાયું, 0:09:12.548,0:09:16.490 અને પછી તે આપણા વાતાવરણમાં અને [br]આપણી નદીઓમાં નાખવામાં આવ્યું. 0:09:17.625,0:09:21.022 તેથી અહીં પ્રસ્તાવ એ છે કે 0:09:21.046,0:09:24.666 આપણે ઔદ્યોગિક ખારા પાણીમાંથી [br]મીઠું બનાવીએ, 0:09:24.690,0:09:27.102 અને તેને નદીઓમાં જતા [br]અટકાવીએ, 0:09:27.126,0:09:30.180 અને આપણા રસ્તાઓ માટે [br]તેનો ઉપયોગ કરીએ. 0:09:30.204,0:09:32.954 તેથી જ્યારે વસંત-ઋતુમાં [br]બરફ પીગળવાનું શરૂ થાય, 0:09:32.978,0:09:35.728 અને જો તમારી પાસે [br]આ ઉચ્ચ-ખારાશનો ઉપાય હોય, 0:09:35.752,0:09:38.006 તો નદીઓ સારી સ્થિતિમાં હશે જેથી 0:09:38.030,0:09:40.577 તે તેની સામે પોતાનો બચાવ કરી શકશે. 0:09:42.053,0:09:43.434 હવે, એક રસાયણશાસ્ત્રી તરીકે, 0:09:43.458,0:09:47.568 એ તક જેના માટે હું વધુ સંવેદનશીલ છું 0:09:47.592,0:09:52.274 એ રાસાયણિક ઉદ્યોગમાં, [br]ચક્રીય મીઠું રજૂ કરવાની વિભાવના છે. 0:09:53.052,0:09:57.449 અને તેના માટે [br]ક્લોર-આલ્કલી ઉદ્યોગ સંપૂર્ણ છે. 0:09:58.028,0:10:01.498 ક્લોર-આલ્કલી ઉદ્યોગ એ [br]ઇપોક્સિઝનો એક સ્રોત છે, 0:10:01.522,0:10:04.376 તે યુરેથેન્સ અને દ્રાવકનો સ્રોત છે 0:10:04.400,0:10:08.040 અને ઘણા ઉપયોગી ઉત્પાદનો જે આપણે [br]રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તેનો સ્ત્રોત છે. 0:10:08.593,0:10:12.928 અને તે તેના મુખ્ય આહાર તરીકે [br]સોડિયમ ક્લોરાઇડ મીઠાનો ઉપયોગ કરે છે. 0:10:13.934,0:10:16.236 તેથી અહીં વિચાર એ છે, 0:10:16.260,0:10:18.649 સારું, સૌ પ્રથમ, [br]ચાલો રેખીય અર્થતંત્ર જોઈએ. 0:10:18.673,0:10:22.006 તેથી રેખીય અર્થવ્યવસ્થામાં, [br]તેઓ ખાણમાંથી મીઠાને પ્રાપ્ત કરે છે, 0:10:22.030,0:10:24.085 તે આ ક્લોર-આલ્કલી પ્રક્રિયામાંથી [br]પસાર થઈ, 0:10:24.109,0:10:26.069 મૂળભૂત રસાયણ બને છે, 0:10:26.093,0:10:28.831 જે પછી બીજા નવા ઉત્પાદનમાં અથવા વધુ કાર્યાત્મક ઉત્પાદનમાં, 0:10:28.855,0:10:30.788 રૂપાંતરિત થઈ શકે છે. 0:10:31.300,0:10:33.982 પરંતુ તે રૂપાંતર પ્રક્રિયા દરમિયાન, 0:10:34.006,0:10:37.815 ઘણીવાર મીઠું પેટા-ઉત્પાદન તરીકે [br]ફરીથી ઉત્પન્ન થાય છે, 0:10:37.839,0:10:40.237 અને તેનો નિકાલ [br]ઔદ્યોગિક ગંદા પાણીમાં થાય છે. 0:10:41.402,0:10:46.497 તેથી, વિચાર એ છે કે આપણે [br]ચક્રિયતા રજૂ કરી શકીએ છીએ, 0:10:46.521,0:10:51.371 અને આપણે ઔદ્યોગિક ગંદા પાણીના પ્રવાહોમાંથી [br]અને ફેક્ટરીઓમાંથી પાણી અને મીઠાને 0:10:51.395,0:10:52.815 રીસાઇકલ કરી શકીએ છીએ, 0:10:52.839,0:10:56.910 અને આપણે તેને ક્લોર-આલ્કલી પ્રક્રિયાના [br]આગળના છેડે મોકલી શકીએ છીએ. 0:10:58.388,0:10:59.594 ચક્રીય મીઠું. 0:10:59.936,0:11:02.078 તો તે કેટલું અસરકારક છે? 0:11:02.420,0:11:04.849 ચાલો, એક ઉદાહરણ લઈએ. 0:11:04.873,0:11:08.359 પ્રોપિલિન ઓકસાઈડનું [br]વિશ્વનું ૫૦ ટકા ઉત્પાદન, 0:11:08.383,0:11:10.835 ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા થાય છે. 0:11:11.379,0:11:16.616 અને તેમાં લગભગ 5 મિલિયન ટન જેટલું [br]પ્રોપિલિન ઓકસાઈડ, 0:11:16.640,0:11:18.849 વાર્ષિક ધોરણે, વૈશ્વિક સ્તરે બને છે. 0:11:19.768,0:11:23.926 તો તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ [br]૫ મિલિયન ટન મીઠું, 0:11:23.950,0:11:27.839 ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા [br]પ્રોપિલિન ઓકસાઈડમાં રૂપાંતરિત થાય છે, 0:11:27.863,0:11:29.553 અને પછી તે પ્રક્રિયા દરમિયાન, 0:11:29.577,0:11:33.801 પાંચ મિલિયન ટન મીઠાનો નિકાલ, [br]ગંદા પાણીના પ્રવાહમાં થાય છે. 0:11:34.547,0:11:36.031 તેથી પાંચ મિલિયન ટન 0:11:36.055,0:11:39.452 એ મીઠું રાજ્યના ત્રણ મકાન [br]ભરવા માટે પૂરતું છે. 0:11:39.794,0:11:41.794 અને તે વાર્ષિક ધોરણે છે. 0:11:42.157,0:11:47.696 તો તમે જોઈ શકો છો કે ચક્રીય મીઠું [br]કેવી રીતે આપણી નદીઓ માટે 0:11:47.720,0:11:51.637 આ અતિશય મીઠાના સ્ત્રાવ સામે [br]અવરોધ પેદા કરી શકે છે. 0:11:52.446,0:11:54.035 તેથી તમે આશ્ચર્ય પામશો, 0:11:54.059,0:11:58.049 "સારું, આ પટલ ઘણા વર્ષોથી [br]આસપાસ છે, 0:11:58.073,0:12:02.178 તો શા માટે લોકો ગંદા પાણીના ફરીથી ઉપયોગનો [br]અમલ નથી કરી રહ્યાં? 0:12:02.741,0:12:04.772 સારું, તો તેનું એક કારણ, 0:12:04.796,0:12:07.709 એ ગંદા પાણીના પુનઃ ઉપયોગને [br]અમલમાં લાવવા માટેનો ખર્ચ છે. 0:12:08.114,0:12:09.700 અને બીજું, 0:12:09.724,0:12:12.886 કે તે દેશોમાં પાણીનું મૂલ્ય [br]ખૂબ ઓછું છે, 0:12:13.323,0:12:14.657 જ્યાં સુધી મોડું થઈ જાય. 0:12:15.244,0:12:19.783 તમે જાણો છો, જો આપણે શુધ્ધ પાણીના બચાવની [br]યોજના નહિ બનાવીએ, 0:12:19.807,0:12:22.164 તો તેના કેટલાક ગંભીર પરિણામો છે. 0:12:22.188,0:12:25.340 તમે ફક્ત વિશ્વના સૌથી મોટા [br]કેમિકલ ઉત્પાદકોમાંથી કોઈને પૂછી શકો છો 0:12:25.364,0:12:29.027 જેને ગયા વર્ષે 280 મિલિયન ડોલરનું નુકશાન 0:12:29.051,0:12:33.040 જર્મનીના રાઈન નદીના [br]નીચાં સ્તરને કારણે થયું હતું. 0:12:33.995,0:12:37.855 તમે કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના [br]રહેવાસીઓને પૂછી શકો છો, 0:12:37.879,0:12:42.077 જેણે તેમના સંગ્રહિત પાણીના સ્ત્રોતો સુકાવાને લીધે, [br]એકથી વધુ વર્ષનો દુકાળનો અનુભવ કર્યો હતો, 0:12:42.101,0:12:45.368 અને ત્યાંના લોકોને [br]શૌચાલય સાફ ન કરવા કહ્યું હતું. 0:12:46.292,0:12:48.077 તો તમે જોઈ શકો, 0:12:48.101,0:12:50.315 આપણી પાસે અહીં [br]ઉકેલ તરીકે પટલો છે, 0:12:50.339,0:12:54.766 જ્યાં આપણે શુદ્ધ પાણી [br]આપી શકીએ છીએ, 0:12:54.790,0:12:57.004 આપણે શુદ્ધ મીઠું આપી શકીએ છીએ, 0:12:57.028,0:12:59.172 આ બંને પટલનો ઉપયોગ કરીને, 0:12:59.196,0:13:02.433 આપણી ભાવિ પેઢી માટે નદીઓને [br]સુરક્ષિત કરી શકીએ છીએ. 0:13:02.734,0:13:03.893 આભાર.