WEBVTT 00:00:01.087 --> 00:00:05.272 ભૌતિકશાસ્ત્ર વિશે 00:00:05.296 --> 00:00:09.296 કઈક એવું છે જે મને નાનપણથી સતાવે છે. 00:00:11.010 --> 00:00:12.819 અને એ એક પ્રશ્ન સંબંધી છે 00:00:12.843 --> 00:00:16.087 જે વિજ્ઞાનીકો છેલ્લા સૌ વર્ષથી પુછી રહ્યા છે 00:00:16.111 --> 00:00:17.280 કોઈ જવાબ વગર. 00:00:19.108 --> 00:00:22.118 કઈરીતે પ્રકૃતિની નાની નાની વસ્તુઓ, 00:00:22.142 --> 00:00:24.295 અણુની દુનિયાનાં કણો, 00:00:24.319 --> 00:00:27.350 પ્રકૃતિની મોટી વસ્તુઓ સાથે જોડાઈ છે -- 00:00:27.374 --> 00:00:30.621 ગ્રહો અને તારાઓ અને આકાશગંગા સાથે રહે છે, ગુરુત્વાકર્ષણથી?? NOTE Paragraph 00:00:31.250 --> 00:00:34.023 બાળકની જેમ, આવા પ્રશ્નો મને અસમંજસ માં નાખતા. 00:00:34.047 --> 00:00:36.939 હું શુક્ષ્મ્દર્શક યંત્ર અને વિદ્યુતચુંબકો થી જજુમતો. 00:00:36.963 --> 00:00:39.158 અને હું વાંચતો, નાની વસ્તુના બળો વિષે 00:00:39.182 --> 00:00:40.516 અને અણુ રચના બંધારણ વિષે 00:00:40.540 --> 00:00:44.104 અને હું આશ્ચર્ય પામતો કે કેવી સરળતાથી વર્ણન સરખાય છે 00:00:44.128 --> 00:00:45.298 આપણા અવલોકન સાથે. 00:00:46.220 --> 00:00:47.727 પછી હું તારા તરફ જોતો, 00:00:47.727 --> 00:00:50.351 અને વાંચતો કે કેવી સારીરીતે આપણે ગુરુત્વાકર્ષણ જાણીએ છીએ 00:00:50.375 --> 00:00:53.725 અને હું ચોક્કસપણે વિચારું છું, કોઈતો ભવ્ય રસ્તો હશે 00:00:53.749 --> 00:00:56.394 જે આ બે પ્રણાલીને સાંકળે છે. 00:00:57.021 --> 00:00:58.422 પણ કોઈ નથી. 00:00:59.673 --> 00:01:00.833 અને પુસ્તકો કહેશે, 00:01:00.857 --> 00:01:04.040 હા, આપણે આ બે વિસ્તાર વિષે અલગથી ઘણું જાણીએ છીએ. 00:01:04.064 --> 00:01:06.674 પણ જયારે આપણે બંનેને ગાણિતિકરીતે જોડવાનો પ્રયત્ન કરીએ, 00:01:06.698 --> 00:01:08.028 કઈ હાથમાં આવતું નથી. NOTE Paragraph 00:01:08.674 --> 00:01:09.984 અને ૧૦૦ વર્ષથી, 00:01:10.008 --> 00:01:15.036 આપણો કોઈપણ સુજાવ, આ પ્રાથમિક સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહ્યો નથી. 00:01:15.060 --> 00:01:16.874 કોઈપણ પુરાવા આધારભૂત રહ્યા નથી. 00:01:18.271 --> 00:01:19.925 અને હું વૃદ્ધ નાનું બાળક, 00:01:19.949 --> 00:01:21.759 નાનો, જીજ્ઞાશું, શંકાસ્પદ જેમ્સ -- 00:01:21.783 --> 00:01:24.651 આ અત્યંત અસંતોષી જવાબ હતો. NOTE Paragraph 00:01:26.011 --> 00:01:28.244 તેથી, હાલ પણ હું શંકાસ્પદ નાનું બાળક છું. 00:01:28.268 --> 00:01:32.078 હવે આગળ તરફ જઈએ, ૨૦૧૫નાં ડીસેમ્બરમાં 00:01:33.029 --> 00:01:35.503 જયારે મેં મારીજાતને હુમલાની વચ્ચે પામ્યો 00:01:35.527 --> 00:01:38.467 ભૌતિક દુનિયાનાં માથા ભમી ગયા હતાં. 00:01:39.999 --> 00:01:43.319 આ બધું શરુ થયું જયારે અમે CERN માં અમારી માહિતીમાં ઘુસી કરીને જોયુ 00:01:43.343 --> 00:01:45.617 એક નવા કણનો ઈશારો, 00:01:45.641 --> 00:01:49.857 આ એ પ્રશ્નના અદ્ભુત જવાબનો સંકેત હતો. NOTE Paragraph 00:01:51.137 --> 00:01:53.904 આથી, હું હજુ એક શંકાશીલ નાનું બાળક છું, એવું હું માનું છું. 00:01:53.928 --> 00:01:56.061 પણ હું એક કણનો શિકારી છું. 00:01:56.085 --> 00:01:59.548 હું એક ભૌતિકશાસ્ત્રી છું. CERNના મોટા હર્ડોન કોલાઇડર માં. 00:01:59.572 --> 00:02:03.043 હાલ સુધીનું મોટામાં મોટો સ્થપાયેલ પરીક્ષણ 00:02:03.877 --> 00:02:07.412 આ ફ્રાંસ અને સ્વીસ્ઝરલેન્ડ ની સરહદ પર ૨૭ કિલોમીટર લાંબી ગુફા છે. 00:02:07.436 --> 00:02:09.286 ૧૦૦ મીટર ઊંડે દફન. 00:02:09.310 --> 00:02:10.464 અને આ ગુફા છે, 00:02:10.488 --> 00:02:14.441 અમે અતિસંવેદનશીલ ચુંબક વાપરીએ છીએ જે બહારના વાતાવરણ કરતા ઠંડા છે 00:02:14.465 --> 00:02:17.526 જે પ્રોટોનના પ્રવેગને પ્રકાશની ગતિ સુધી પહોચાડે છે. 00:02:17.550 --> 00:02:21.427 અને એકબીજા સાથે સેકેન્ડનાં લાખમાં ભાગમાં અથડાય છે, 00:02:21.451 --> 00:02:24.277 આ અથડામણની રજ ભેગી કરીને 00:02:24.301 --> 00:02:28.272 કઈક નવો, અણશોધાયેલો મૂળભૂત કણ શોધવા. 00:02:28.727 --> 00:02:31.191 આ ડીઝાઇન અને બાંધતા દશકાઓ નીકળી ગયા. 00:02:31.215 --> 00:02:34.247 દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ એ મળીને, 00:02:34.271 --> 00:02:36.812 અને ૨૦૧૫નાં ઉનાળામાં, 00:02:36.836 --> 00:02:40.260 અમે LHCને ચાલુ કરવા થાક્યા વગર કામ કરી રહ્યા હતા 00:02:40.284 --> 00:02:44.751 ઉચામાં ઉચી શક્તિનો ઉપયોગ કરીને જે ક્યારે પણ અથડામણનાં પ્રયોગમાં વાપરી હોય NOTE Paragraph 00:02:45.735 --> 00:02:48.258 અહી, ઉચી શક્તિ ખુબ મહત્વની છે 00:02:48.282 --> 00:02:50.469 કેમકે, તે કણ માટે સમતુલન બનાવે છે 00:02:50.493 --> 00:02:52.694 ઉર્જા અને દળ વચ્ચે, 00:02:52.718 --> 00:02:55.179 અને દળ માત્ર પ્રકૃતિએ મુકેલો અંક છે 00:02:56.068 --> 00:02:57.386 નવા કણની શોધમાં, 00:02:57.410 --> 00:02:59.532 આપણે તે મોટી સંખ્યાસુધી પોહાચવું પડે. 00:02:59.556 --> 00:03:02.810 અને આ કરવામાટે, આપણે એ મોટું બનાવું પડે, ઉચી ઉર્જાવાળું કોલાઈડર, 00:03:02.834 --> 00:03:05.399 અને દુનિયાનું સૌથી મોટું અને ઉચું કોલાઇડર. 00:03:05.423 --> 00:03:06.889 જે લાર્જ હદ્રોન કોલાઇડર છે. 00:03:08.271 --> 00:03:13.170 અને પછી, અમે પ્રોટોનને કરોડોવાર અથડાવીએ છીએ. 00:03:13.194 --> 00:03:17.478 અને અમે ખુબજ ધીરે, મહિનાઓ સુધી માહિતી એકઠી કરી. 00:03:18.813 --> 00:03:23.148 અને આ માહિતીમાં એક ગાંઠ જેવો પછી એક નવો કણ દેખાયો 00:03:23.172 --> 00:03:25.617 તમારી ધારણાથી કઈક અલગ, 00:03:25.641 --> 00:03:29.608 માહિતીનો નાનો વિભાગ જે સરળરેખા બનાવે એ સરળ નહતી. 00:03:30.379 --> 00:03:32.100 જેમકે, આ ગાંઠ, 00:03:33.010 --> 00:03:35.543 ૨૦૧૨ માં માહિતી લીધાનાં મહિના પછી, 00:03:35.567 --> 00:03:37.696 દોરી ગયું હિગ્ગ્સ કણની શોધ તરફ -- 00:03:37.720 --> 00:03:38.925 હિગ્ગસ બોઝોન 00:03:38.949 --> 00:03:42.314 અને આના અસ્તિત્વની ખાતરીએ નોબલ પુરષ્કાર અપાવ્યો. NOTE Paragraph 00:03:43.972 --> 00:03:47.530 ૨૦૧૫માં, આ ઉર્જાનો ઉચાક 00:03:48.628 --> 00:03:51.920 શ્રેષ્ઠ મોકો દર્શાવ્યો કે આપણે પ્રજાતિ તરીકે કદી નાં મળેલું 00:03:51.944 --> 00:03:53.421 કણ શોધ્યું -- 00:03:53.445 --> 00:03:55.557 આ લાંબા સવાલનો, નવો જવાબ 00:03:55.581 --> 00:03:58.678 કારણકે આ લગભગ બમણી શક્તિ હતી, જેટલી આપણે વાપરી ચુક્યા. 00:03:58.702 --> 00:04:00.624 જયારે અમે હિગ્ગ્સ બોસોન શોધ્યું. 00:04:00.648 --> 00:04:04.389 મારા ઘણા સહકર્મીઓ આખી કારકિર્દી આ ક્ષણ માટે કામ કરી રહ્યા હતા. 00:04:04.413 --> 00:04:06.489 અને પ્રમાણિકપણે, થોડોક જીજ્ઞાશું હું, 00:04:06.513 --> 00:04:09.423 આ ક્ષણ ની રાહ મેં આખી જીંદગી જોઈ હતી. 00:04:09.447 --> 00:04:11.178 તેથી, ૨૦૧૫ અંતિમ સમય હતો. NOTE Paragraph 00:04:12.654 --> 00:04:14.864 તેથી જુન ૨૦૧૫, 00:04:15.722 --> 00:04:18.381 LHCને ફરી ચાલુ કરાયું. 00:04:19.040 --> 00:04:21.917 મારા સહકર્મીઓ અને હું શ્વાસ રોકીને અને નખ ચાવતા બેઠા હતા, 00:04:21.941 --> 00:04:24.452 અને છેવટે અમે પ્રથમ પ્રોટોન અથડામણ જોઈ 00:04:24.476 --> 00:04:26.432 ઉચા માં ઉચી ઉર્જાની ક્ષમતાએ. 00:04:26.456 --> 00:04:28.532 તાળીઓ, શેમ્પેઇન, ઉજવણી. 00:04:28.556 --> 00:04:32.152 આ વિજ્ઞાનમાટે સીમાસ્તંભ હતો, 00:04:32.176 --> 00:04:36.798 અને અમને કોઈ વિચાર નત્તો કે નવી માહિતીમાં અમને શું મળશે. 00:04:39.990 --> 00:04:42.168 અને થોડા અઠવાડિયા પછી, અમને એક ગાંઠ મળી. 00:04:44.192 --> 00:04:45.868 આ ખુબ મોટી ગાંઠ હતી, 00:04:46.952 --> 00:04:49.464 પણ એટલી મોટી કે તમારી ભમર ઉચી થઇ જશે. 00:04:49.488 --> 00:04:51.739 પણ ૧ થી ૧૦ નાં આંક પર ઉંચી થશે, 00:04:51.763 --> 00:04:54.373 જો ૧૦ દર્શાવે છે કે તમે કણ શોધી લીધો છે, 00:04:54.397 --> 00:04:56.124 તો તમારી ભમર લગભગ ૪ પર આવશે. NOTE Paragraph 00:04:56.148 --> 00:04:57.298 (હાસ્ય) NOTE Paragraph 00:04:58.432 --> 00:05:03.643 મેં કલાકો, દિવસો. અઠવાડિયાઓ ખાનગી મીટીંગમાં ગાળ્યા છે, 00:05:03.667 --> 00:05:06.027 આ નાની ગાંઠ પર સહકર્મીઓ સાથેની દલીલો કરવામાં, 00:05:06.051 --> 00:05:09.287 નીર્દય પરીક્ષણ પર ખૂબ અકરા પ્રહારો કરવામાં આવતા 00:05:09.311 --> 00:05:11.288 એ જોવા માટે કે ચકાસણીમાં પાર ઉતારે. 00:05:11.988 --> 00:05:15.449 તેમ છતા મહિનાઓ સુધી ઉત્કૃષ્ઠરીતે કામ કાર્યા પછી -- 00:05:15.473 --> 00:05:17.905 ઓફિસમાં ઊંઘી અને ઘરે ન જવું, 00:05:17.929 --> 00:05:20.006 જમવામાટે કેન્ડીનો ચોસલો, 00:05:20.030 --> 00:05:21.600 ડોલ ભરાય એટલી કોફી -- 00:05:21.624 --> 00:05:25.867 ભૌતિકશાસ્ત્રીઓ મશીન છે, કોફીને આકૃતિઓમાં બદલવાનાં -- NOTE Paragraph 00:05:25.891 --> 00:05:27.290 (હાસ્ય) NOTE Paragraph 00:05:27.314 --> 00:05:29.850 આ નાની ગાંઠ ક્યાય નહિ જાય. 00:05:30.704 --> 00:05:32.842 આથી થોડા મહિના પછી, 00:05:32.866 --> 00:05:36.576 અમે આ નાની ગાંઠને દુનિયા સમક્ષ મૂકી, એક ખુબ ચોખ્ખા સંદેશ સાથે: 00:05:37.457 --> 00:05:40.168 આ નાની ગાંઠ ખુબ રસપ્રદ છે પણ આ નિર્ણાયક ન હતી. 00:05:40.192 --> 00:05:43.521 આથી આપણે આપણી આંખો વધું માહિતી પર ટેક્વશું . 00:05:43.872 --> 00:05:46.163 આથી અમે આને વધું રસપ્રદ બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. NOTE Paragraph 00:05:47.463 --> 00:05:49.651 અને દુનિયા તેની સાથે કોઈરીતે ચાલશે. 00:05:50.383 --> 00:05:52.015 પત્રકારોને આ ગમ્યું. 00:05:52.735 --> 00:05:55.290 લોકોએ કહ્યુંકે તેમને એ નાની ગાંઠ યાદ આવી ગઈ 00:05:55.314 --> 00:05:58.737 જેણે હિગ્ગ્સ બોસોનની શોધનો રસ્તો બતાવ્યો હતો. 00:05:58.761 --> 00:06:01.889 એનાથી પણ સારું, 'મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ -- 00:06:02.548 --> 00:06:04.865 મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ મને બહુ વહાલા છે -- 00:06:04.889 --> 00:06:08.501 મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓએ નાની ગાંઠ પર ૫૦૦ શોધપત્રો લખ્યા છે. NOTE Paragraph 00:06:08.525 --> 00:06:09.980 (હાસ્ય) NOTE Paragraph 00:06:10.574 --> 00:06:14.540 ભૌતીક્શાસ્ત્રની દુનિયા ઉલટી ચત્તી થાય ગઈ છે. 00:06:15.745 --> 00:06:19.987 પણ પેલી ગાંઠમાં શું હતું 00:06:20.011 --> 00:06:24.101 જેને હજારો વિજ્ઞાનીકોને એકસાથે હક્કાબક્કા કરી નાખ્યા? 00:06:25.596 --> 00:06:27.032 એ નાની ગાંઠ અનન્ય હતી. 00:06:28.198 --> 00:06:29.567 એ નાની ગાંઠે દર્શાવ્યું કે 00:06:29.591 --> 00:06:32.613 અમે નકામા હજારો અથડામણ જોતા હતા. 00:06:32.637 --> 00:06:35.968 જેની રજ માત્ર બે ફોટોનની બનેલી હતી, 00:06:35.992 --> 00:06:37.236 બે પ્રકાશના કણ. 00:06:37.260 --> 00:06:38.497 અને તે અનમોલ હતી. NOTE Paragraph 00:06:39.069 --> 00:06:41.689 કણોની અથડામણ એ વાહનોની અથડામણ જેવી નથી હોતી. 00:06:41.713 --> 00:06:43.232 તેમના અલગ નિયમ હોય છે. 00:06:43.256 --> 00:06:45.906 જયારે બે કણ લગભગ પ્રકાશની ગતિ એ અથડાય, 00:06:45.930 --> 00:06:47.351 અણુની દુનિયા સ્થાન લે છે 00:06:47.375 --> 00:06:48.635 અને આ અણુની દુનિયામાં, 00:06:48.659 --> 00:06:51.852 આ બે કણો નવો કણ સર્જે છે. 00:06:51.876 --> 00:06:54.656 જે નાની ક્ષણ માટેજ જીવે છે 00:06:54.680 --> 00:06:57.561 અલગ બીજા કણ થઈ અમારા યંત્રમાં અથડાય એ પહેલા. 00:06:57.585 --> 00:07:00.990 કાર અથડામણનાં કિસ્સામાં, જયારે બે કાર અથડાઈને નષ્ઠ થઇ જાય, 00:07:01.014 --> 00:07:03.283 અને તેની જગ્યાએ સાયકલ દેખાય -- NOTE Paragraph 00:07:03.307 --> 00:07:04.378 (હાસ્ય) NOTE Paragraph 00:07:04.402 --> 00:07:06.863 અને આ સાયકલ બે સ્કેટબોર્ડમાં રૂપાંતર થાય જાય, 00:07:06.887 --> 00:07:08.068 જે અમારા યંત્રમાં અથડાશે NOTE Paragraph 00:07:08.092 --> 00:07:09.471 (હાસ્ય) NOTE Paragraph 00:07:09.495 --> 00:07:11.448 હાશ, સાચ્ચે નહિ. 00:07:11.472 --> 00:07:12.814 તે ખુબ મોંઘુ છે. NOTE Paragraph 00:07:14.191 --> 00:07:17.939 બે પ્રોટોન અથડાવાની ઘટના ભાગ્યેજ બને છે. 00:07:17.963 --> 00:07:21.685 કારણકે આ ફોટોનનાં વિશિષ્ઠ અણુનાં ગુણધર્મો છે, 00:07:21.709 --> 00:07:25.497 નવા શક્ય કણ બનવાની સમભાવના બહુ ઓછી છે -- 00:07:25.521 --> 00:07:27.018 આ કલ્પનાની સાયકલ છે -- 00:07:27.042 --> 00:07:29.285 જે માત્ર બે ફોટોનને જન્મે છે. 00:07:29.812 --> 00:07:32.648 પરંતુ આ વિકલ્પ ખુબ મોટો હતો, 00:07:32.672 --> 00:07:35.508 અને આનો સંબંધ ખુબ જુના પ્રશ્નથી છે 00:07:35.532 --> 00:07:38.054 જે મને નાનપણથી હેરાન કરતો હતો, 00:07:38.078 --> 00:07:39.438 ગુરુત્વાકર્ષણ વિષે. NOTE Paragraph 00:07:41.946 --> 00:07:44.618 ગુરુત્વાકર્ષણ તમને ખુબ મજબુત લાગશે, 00:07:44.642 --> 00:07:48.742 પણ આ ખરેખર પ્રકૃતિનાં બીજા બળોની સરખામણી માં અતિ નબળું છે. 00:07:48.766 --> 00:07:51.397 હું કુદુ ત્યારે ગુરુત્વાકર્ષણને પાછળ પડું છું. 00:07:52.390 --> 00:07:55.233 પણ હું પ્રોટોનને મારા હાથમાં પકડી શકતો નથી 00:07:56.463 --> 00:07:59.679 બીજા બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષણની શક્તિ શું છે? 00:08:00.480 --> 00:08:02.670 તે ૧૦ની ઋણ ૩૯ ઘાત છે. 00:08:02.694 --> 00:08:05.231 પોઈન્ટ પછી ૩૯ શૂન્ય પછી એક આંક. NOTE Paragraph 00:08:05.255 --> 00:08:06.412 તેનાથી પણ ખરાબ, 00:08:06.436 --> 00:08:09.463 પ્રકૃતિના બીજા નિયમોને સમ્પૂર્ણરીતે વર્ણવી શકાય છે 00:08:09.487 --> 00:08:11.524 તેને સામાન્ય માળખું કહે છે, 00:08:11.548 --> 00:08:14.983 જેને નાના પ્રમાણમાં શ્રેષ્ઠરીતે વર્ણવી શકાય છે 00:08:15.007 --> 00:08:16.163 અને ખાસા પ્રમાણિકપણે, 00:08:16.187 --> 00:08:20.364 એક માનવજાતિની ખુબ સફળ સિદ્ધિ -- 00:08:20.388 --> 00:08:24.400 ગુરુત્વાકર્ષણને છોડીને, જે સામાન્ય માળખાથી દૂર છે. 00:08:24.424 --> 00:08:25.574 આ ગાંડપણ છે. 00:08:26.046 --> 00:08:29.146 મોટાભાગનું ગુરુત્વાકર્ષણને છોડી દીધા પછી પણ, 00:08:30.394 --> 00:08:32.061 આપણને થોડી અસર દેખાય છે, 00:08:32.085 --> 00:08:33.761 પણ બાકીની ક્યાં છે? 00:08:33.785 --> 00:08:35.067 કોને ખબર. NOTE Paragraph 00:08:36.003 --> 00:08:40.406 પણ એક સૈદ્ધાંતિક સમજૂતી એક બહોળી સ્થિતિની પ્રસ્તાવના મુકે છે. 00:08:42.120 --> 00:08:43.459 તમે અને હું -- 00:08:43.483 --> 00:08:45.061 અને જે પાછળ બેઠેલા છે -- 00:08:45.085 --> 00:08:47.230 આપણે ત્રી-પરિમાણીય અવકાશમાં રહીએ છીએ. 00:08:47.254 --> 00:08:49.811 હું ધરું છું કે તે બિન વિવાદાસ્પદહતું. NOTE Paragraph 00:08:49.835 --> 00:08:51.664 (હાસ્ય) NOTE Paragraph 00:08:51.688 --> 00:08:55.126 બધા કણો પણ તરી પરિમાણીય અવકાશમાં રહે છે. 00:08:55.150 --> 00:08:57.340 ખરેખર, કણ એ બીજું નામ છે 00:08:57.364 --> 00:09:00.373 ઉત્તેજિત ત્રી-પરિમાણીય ક્ષેત્રનું; 00:09:00.397 --> 00:09:02.317 અવકાશમાં નજીકની ધ્રુજારી. 00:09:03.288 --> 00:09:06.817 ખાસ કરીને, જે બધું ગણિત આપણે આ વસ્તુને વર્ણવવા. 00:09:06.841 --> 00:09:09.914 એ ધરીને કે આ ત્રી પરિમાણીય અવકાશ છે. 00:09:09.938 --> 00:09:13.319 પણ ગણિત એ ગણિત છે, અને આપણે એની આસપાસ ધારીએ એટલું રમી શકીએ છીએ. 00:09:13.343 --> 00:09:16.509 અને લોકો રમે છે અવકાશના વધારાનાં પરિમાણ સાથે 00:09:16.533 --> 00:09:17.688 લાંબા સમય માટે, 00:09:17.712 --> 00:09:20.297 પણ આ માત્ર ધૂંધળો ગાણિતિક ખ્યાલ હતો. 00:09:20.321 --> 00:09:23.493 મારો મતલબ, તમારી આસપાસ જુઓ -- પાછળ બેઠેલા, તમે પણ આસપાસ જુઓ -- 00:09:23.517 --> 00:09:25.798 ત્યાં ચોખ્ખું ત્રી પ્રરીમાણીય અવકાશ છે. NOTE Paragraph 00:09:26.954 --> 00:09:28.513 પણ શું થાય જો એ સાચું નાં હોય? 00:09:30.109 --> 00:09:36.364 કદાચ વધારાના અવકાશી પરિમાણમાં જો તરછોડેલું ગુરુત્વાકર્ષણ જવવા માંડે. 00:09:36.388 --> 00:09:38.344 તે અદ્રશ્ય છે તમારા અને મારા માટે? 00:09:39.355 --> 00:09:42.449 જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય 00:09:42.473 --> 00:09:45.614 જો આપણને વધારાના અવકાશી પરિમાણમાં જોવાનું હોય, 00:09:45.638 --> 00:09:48.538 અને જે મેં અને તમે આ નજીવા ગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ 00:09:48.562 --> 00:09:50.459 તેને ખુબ નબળું બનાવે છે? 00:09:52.158 --> 00:09:53.333 જો આ ખરું છે, 00:09:53.357 --> 00:09:56.105 તો આપણે કાણોનાં સામાન્ય માળખાને વિસ્તારવું પડશે 00:09:56.129 --> 00:10:00.215 નવપરિમાણીય ગુરુત્વાકર્ષણનાં કણનાં સમાવેશ કરવા માટે, 00:10:00.239 --> 00:10:03.234 વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણ જે વધારાના અવકાશી પરિમાણમાં રહે છે. NOTE Paragraph 00:10:03.258 --> 00:10:04.723 હું તમારા ચહેરા જોઈ શકું છું. 00:10:04.747 --> 00:10:06.566 તમારે મને એક પ્રશ્ન પૂછવો જોઈએ, 00:10:06.590 --> 00:10:10.234 "દુનિયા આ પાગલ, કાલ્પનિક વિચારની પરિક્ષા કઈ રીતે કરશે, 00:10:10.258 --> 00:10:12.749 જે આપણી જેમ અટકેલો છે આ પરિમાણીય દુનિયામાં? 00:10:12.773 --> 00:10:14.055 જેમ આપણે હંમેશા કરીએ છીએ, 00:10:14.079 --> 00:10:16.218 બે પ્રોટોન ને અથડાવીને -- NOTE Paragraph 00:10:16.242 --> 00:10:17.394 (હાસ્ય) NOTE Paragraph 00:10:17.418 --> 00:10:19.982 ખુબ જોરથી કે અથડામણનો પડઘો પડે 00:10:20.006 --> 00:10:22.697 વધારાના અવકાશી પરિમાણમાં જે ત્યાં છે, 00:10:22.721 --> 00:10:25.320 જે આ વધારાનું અવકાશી પરિમાણ ક્ષણભરમાટે સર્જે છે. 00:10:25.344 --> 00:10:29.724 જે ઝડપથી LHC ત્રીપરિમાણ માં પાછું ફરે છે 00:10:29.748 --> 00:10:31.570 અને બે પ્રોટોનમાં વિભાજીત થાય છે, 00:10:32.278 --> 00:10:33.616 બે પ્રકાશના કણ. 00:10:35.417 --> 00:10:38.327 અને આ અનુમાનિત વધારાનાં પરિમાણનું ગુરુત્વાકર્ષણ છે. 00:10:38.351 --> 00:10:42.058 આ એકમાત્ર શક્યતા છે, અનુમાનિત નવા કણ માટેની 00:10:42.082 --> 00:10:44.217 તેના વિશિષ્ઠ અણુ ગુણધર્મો છે 00:10:44.241 --> 00:10:48.477 જે આપણા નાનાં બે-ફોટોન ગાંઠને જન્મે છે. NOTE Paragraph 00:10:50.000 --> 00:10:55.820 આથી, આ શક્યતા ગુરુત્વાકર્ષણનાં રહસ્યને સમજવાની 00:10:55.844 --> 00:10:59.342 અને વધારા પરિમાણને શોધવાની -- 00:10:59.366 --> 00:11:00.958 કદાચ તમને ખબર પડવા લાગી હશે 00:11:00.982 --> 00:11:05.106 કેમ હજારો ધૂની વિજ્ઞાનીકો એક સાથે મળીને તેમની શાંતિ ગુમાવે છે 00:11:05.130 --> 00:11:07.012 આપણી નાની બે ફોટોનની ગાંઠ પર. 00:11:07.036 --> 00:11:09.936 આ રીતની શોધ નવા પાઠ્યપુસ્તકો લખે છે. 00:11:10.739 --> 00:11:11.891 પણ યાદ રાખો, 00:11:11.915 --> 00:11:13.639 અમારા અનુભવીઓ તરફથી સંદેશ 00:11:13.663 --> 00:11:15.902 જે ખરેખર એ સમયે ત્યાં કામમ કરી રહ્યા હતા, 00:11:15.926 --> 00:11:17.080 એકદમ સાફ હતું; 00:11:17.104 --> 00:11:18.278 અમને વધુ માહિતી જોતી હતી 00:11:18.302 --> 00:11:19.821 વધું માહિતી સાથે, 00:11:19.845 --> 00:11:23.869 એ નાની ગાંઠ કદાચ નોબલ પુરસ્કાર માં બદલી શકે -- NOTE Paragraph 00:11:23.893 --> 00:11:25.653 (હાસ્ય) NOTE Paragraph 00:11:25.677 --> 00:11:28.641 અથવા વધારાની માહિતી જે ગાંઠની આસપાસની જગ્યા ભરીદે. 00:11:28.665 --> 00:11:30.531 અને સરસ અને સરળ રેખા માં બદલી શકે. NOTE Paragraph 00:11:31.515 --> 00:11:32.733 આથી અમે વધું માહિતી લીધી, 00:11:32.757 --> 00:11:35.334 અને પાંચ ગણી વધું માહિતી, થોડા મહીના પછી, 00:11:35.358 --> 00:11:37.048 અમારી નાની ગાંઠ 00:11:37.072 --> 00:11:39.420 સરળ રેખામાં બદલી ગઈ. 00:11:43.217 --> 00:11:46.701 સમાચારો માં આવ્યું ભવ્ય નિરાશા" પર, "ઝાંખી આશા" પર 00:11:46.725 --> 00:11:49.235 અને કણનાં ભૌતિક શાસ્ત્રીઓ "દુખી થયા" પર. 00:11:49.259 --> 00:11:51.070 ક્ષેત્રને અલગ સ્વર આપ્યો, 00:11:51.094 --> 00:11:54.582 તમને લાગતું હશે કે અમે LHC બંધ કરીને ઘરે જવાનું વિચાર્યું હતું. NOTE Paragraph 00:11:54.606 --> 00:11:55.756 (હાસ્ય) NOTE Paragraph 00:11:56.628 --> 00:11:58.231 પણ એવું અમે નથી કર્યું. 00:12:01.057 --> 00:12:03.071 પણ કેમ નહિ? 00:12:04.475 --> 00:12:07.320 મારો મતલબ, જો અમને કણ નાં મળ્યું-- અને મને ના મળ્યું-- 00:12:08.209 --> 00:12:11.238 જો મેં આ કણ નાં શોધ્યું હોત તો હું અહિયાં કઈરીતે વાતો કરતો હોત? 00:12:11.262 --> 00:12:13.699 કેમ મેં શરમમાં મારું માથું લટકાવ્યું નહિ 00:12:13.723 --> 00:12:14.947 અને ઘરે ગયો નહિ? NOTE Paragraph 00:12:19.169 --> 00:12:22.520 કણનાં વિજ્ઞાનીકો સંશોધકો છે. 00:12:23.421 --> 00:12:26.373 અને મને ખુબ નકશાઓ અને આલેખો બનાવીએ છીએ. 00:12:27.468 --> 00:12:30.320 ચાલો આને આરીતે મુકીએ: LHC વિષે હાલ ભૂલી જાઓ. 00:12:30.344 --> 00:12:33.726 ધરોકો તમે અવકાશયાત્રી છો અને કોઈ દુરના ગ્રહ પર ઉતારો છો, 00:12:33.750 --> 00:12:35.075 પરગ્રહીની શોધમાં. 00:12:35.099 --> 00:12:36.621 તમારૂ પહેલું કાર્ય શું હશે? 00:12:37.931 --> 00:12:41.007 ગ્રહ, જમીનની છેલ્લી કક્ષામાં નજર ફેરવી લો 00:12:41.031 --> 00:12:42.917 કોઈ મોટી વસ્તુ, જીવનની સ્પષ્ટ નિશાની, 00:12:42.941 --> 00:12:44.760 અને મુખ્ય સ્થળ પર અહેવાલ આપો. 00:12:44.784 --> 00:12:46.408 હાલ અમે આ સ્થિતિ પર છીએ. 00:12:47.269 --> 00:12:48.756 અમે LHC માં એક નજર કરી 00:12:48.780 --> 00:12:51.064 કોઈ નવા, મોટા, ઓળખી શકાય એવા સ્પષ્ઠ કણો માટે, 00:12:51.088 --> 00:12:53.038 અને અમે અહેવાલ લખ્યો કે ત્યાં કોઈ નથી. 00:12:53.631 --> 00:12:56.304 અમને વિચિત્ર દેખાતી પરગ્રહી ગાંઠો દુરના પહાડો પર દેખાઈ, 00:12:56.328 --> 00:12:58.498 પણ જયારે અમે નજીક ગયા અમને એક ખડક દેખાયો. NOTE Paragraph 00:12:58.816 --> 00:13:01.456 પણ પછી અમે શું કરતા? બધું છોડીને ક્યાંક જતા રહેતા? 00:13:01.480 --> 00:13:02.767 અલબત્તપણે નાં; 00:13:02.791 --> 00:13:05.096 જો અમે તે કર્યું હોત તો અમે ભયંકર વિજ્ઞાનીકો હોત. 00:13:05.120 --> 00:13:08.733 ના, અમે બીજા બે દશકા શોધખોળ માં કાઢ્યા, 00:13:08.757 --> 00:13:10.237 આ જમીનનો ખૂણો ખૂણો ઓળખાવા, 00:13:10.261 --> 00:13:12.626 બારીક ચારણીથી રેતીને પાર કરવા, 00:13:12.650 --> 00:13:14.108 દરેક પથ્થર પર નજર કરવા, 00:13:14.132 --> 00:13:15.686 જમીનની નીચે શારકામ કરવામાં. 00:13:16.106 --> 00:13:18.699 કે નવા કણ તરતજ દેખાય આવશે 00:13:18.723 --> 00:13:20.856 સ્પષ્ઠરીતે ઓળખાય જાય એવી મોટી ગાંઠ, 00:13:20.880 --> 00:13:24.821 અથવા વર્ષોની એકઠી માહિતી પછી તે તેમની જાતને ઉઘાડી કરે NOTE Paragraph 00:13:26.103 --> 00:13:30.513 આટલી ઉચી ઉર્જા એ LHCમાં માનવજાતિએ એવું સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું, 00:13:30.537 --> 00:13:32.328 અને અમારે વધુ સંશોધન કરવાનું બાકી છે. 00:13:32.352 --> 00:13:38.177 પણ શું થાય,જો ૧૦ અથવા ૨૦ વર્ષ પછી, અમારી પાસે કોઈ નવો કણનાં હોય? 00:13:39.053 --> 00:13:40.748 અમે મોટા યંત્રો બનાવ્યા. NOTE Paragraph 00:13:40.772 --> 00:13:42.346 (હાસ્ય) NOTE Paragraph 00:13:42.370 --> 00:13:44.060 અમે ઉચી ઉર્જાએ શોધ્યું. 00:13:44.476 --> 00:13:46.046 અમે ઉચી ઉર્જાએ શોધ્યુ, 00:13:46.946 --> 00:13:49.999 આયોજન જમીનનીચે ૧૦૦ કીલોમીટર લાંબા ભોયરા માં જ છે 00:13:50.612 --> 00:13:53.588 કે જ્યાં અમે કણોને ૧૦ ગણી ઉર્જાથી LHCમાં અથડાવીએ છીએ. 00:13:53.612 --> 00:13:55.949 અમે નક્કી નથી કરતા કે કઈ પ્રકૃતિક જગ્યા પર નવા કણને મુકવો 00:13:56.366 --> 00:13:58.012 માત્ર સંશોધન ચાલુ રાખવાનું નક્કી કરીએ છીએ 00:13:58.036 --> 00:14:00.594 પણ શું થાય, જો ૧૦૦ કીલોમીટર લાંબુ 00:14:00.618 --> 00:14:02.478 અથવા ૫૦૦ કિલોમીટર લાંબુ 00:14:02.502 --> 00:14:05.343 કે ૧૦,૦૦૦ કિમી લાંબુ ભોયરું અવકાશમાં તરતું હોય 00:14:05.367 --> 00:14:06.945 પૃથ્વી અને ચંદ્રની વચ્ચે 00:14:06.969 --> 00:14:10.031 છતાં આપણી પાસે કોઈ નવો કણ ના હોત? 00:14:11.597 --> 00:14:14.291 કદાચ અમે કણનું ભૌતિકશાસ્ત્ર ખોટું કરતા હોય. NOTE Paragraph 00:14:14.315 --> 00:14:16.106 (હાસ્ય) NOTE Paragraph 00:14:16.130 --> 00:14:18.087 કદાચ અમારે વસ્તુઓ ફરીથી વિચારવી પડે. 00:14:19.127 --> 00:14:22.389 કદાચ અમને વધું સ્ત્રોત, તકનીક, અનુભવની જરૂર છે 00:14:22.413 --> 00:14:23.921 અમારી પાસે હાલ છે એનાથી વધું. 00:14:24.610 --> 00:14:27.951 અમે કૃત્રિમ બુદ્ધિ અને મશીન ને શીખવાડવાની એ તકનીકો વાપરી ચુક્યા છીએ 00:14:27.975 --> 00:14:29.128 LHC નાં ભાગો માં, 00:14:29.152 --> 00:14:31.558 પણ ધારો કોઈ એવો કણ ભૌતિકશાસ્ત્રનો પ્રયોગ કરીએ 00:14:31.582 --> 00:14:33.251 આધુનિક ગાણિતીક નિયમો વાપરી 00:14:33.275 --> 00:14:36.443 કે જે પોતાની જાતને ઉચ્ચપરિમાણમાં ગુરુત્વાકર્ષણની શોધ કરતા શીખવાડે. NOTE Paragraph 00:14:36.467 --> 00:14:37.624 પણ શું થાય? 00:14:37.648 --> 00:14:39.093 આ અંતિમ સવાલનું શું થાય: 00:14:39.117 --> 00:14:42.590 શું થાય જો કૃત્રિમ બુદ્ધિ આ પ્રશ્નનો જવાબ નાં આપી શકે? 00:14:42.614 --> 00:14:44.725 શું થાય જો આ પ્રશ્ન સદીઓ ખુલ્લો રહે, 00:14:44.749 --> 00:14:47.418 નજીકના ભવિષ્યમાટે જવાબ મળવો અઘરો હશે? 00:14:47.442 --> 00:14:50.371 શું થાય એ પ્રશ્નોનું જે મને નાનપણથી હેરાન કરે છે 00:14:50.395 --> 00:14:52.918 શું મારી જીંદગી પ્રશ્નનાં ઉકેલ વગર જ પૂરી થઇ જશે? 00:14:54.395 --> 00:14:55.551 કે પછી .. 00:14:56.282 --> 00:14:58.376 એથી વધું રસપ્રદ રહેશે. NOTE Paragraph 00:15:00.144 --> 00:15:03.369 અમને અલગરીતે વિચારવા માટે નવા રસ્તા શોધવા બળ આપવું પડશે. 00:15:04.361 --> 00:15:06.419 અમારે પાછુ વળવું પડશે અમારી ધારણા સુધી, 00:15:06.443 --> 00:15:08.782 અને નક્કી કરવું પડશે જે ખામી વાળું છે. 00:15:09.401 --> 00:15:12.796 અને અમારે વધુ લોકોને વિજ્ઞાન તરફ પ્રોત્સાહન આપવું પડશે. 00:15:12.820 --> 00:15:15.882 અમારે નવી નજરની જરૂર છે સદીઓ જુની દુવિધા દુર કરવા. 00:15:15.906 --> 00:15:19.040 મારી પાસે જવાબ નથી, અને હું હજુ શોધી રહ્યો છું. 00:15:19.064 --> 00:15:21.393 પણ કોઈ -- તેણી કદાચ હાલ કોઈ સ્કુલમાં હશે, 00:15:21.417 --> 00:15:23.101 કદાચ જન્મી પણ નહિ હોય -- 00:15:23.783 --> 00:15:26.916 તે આ ભૌતિકશસ્ત્રને નવી દિશા તરફ દોરી શકે, 00:15:26.940 --> 00:15:31.208 અને દર્શાવી શકે કે કદાચ અમે ખોટા સવાલ પૂછતા હતા 00:15:32.112 --> 00:15:34.522 જે ભૌતિકશાસ્ત્રનો અંત ન હતો, 00:15:34.546 --> 00:15:35.952 પણ એક નવી શરૂઆત હતી. NOTE Paragraph 00:15:37.204 --> 00:15:38.354 આભાર. NOTE Paragraph 00:15:38.378 --> 00:15:40.919 (તાળીઓ)