ભૌતિકશાસ્ત્ર વિશે કઈક એવું છે જે મને નાનપણથી સતાવે છે. અને એ એક પ્રશ્ન સંબંધી છે જે વિજ્ઞાનીકો છેલ્લા સૌ વર્ષથી પુછી રહ્યા છે કોઈ જવાબ વગર. કઈરીતે પ્રકૃતિની નાની નાની વસ્તુઓ, અણુની દુનિયાનાં કણો, પ્રકૃતિની મોટી વસ્તુઓ સાથે જોડાઈ છે -- ગ્રહો અને તારાઓ અને આકાશગંગા સાથે રહે છે, ગુરુત્વાકર્ષણથી?? બાળકની જેમ, આવા પ્રશ્નો મને અસમંજસ માં નાખતા. હું શુક્ષ્મ્દર્શક યંત્ર અને વિદ્યુતચુંબકો થી જજુમતો. અને હું વાંચતો, નાની વસ્તુના બળો વિષે અને અણુ રચના બંધારણ વિષે અને હું આશ્ચર્ય પામતો કે કેવી સરળતાથી વર્ણન સરખાય છે આપણા અવલોકન સાથે. પછી હું તારા તરફ જોતો, અને વાંચતો કે કેવી સારીરીતે આપણે ગુરુત્વાકર્ષણ જાણીએ છીએ અને હું ચોક્કસપણે વિચારું છું, કોઈતો ભવ્ય રસ્તો હશે જે આ બે પ્રણાલીને સાંકળે છે. પણ કોઈ નથી. અને પુસ્તકો કહેશે, હા, આપણે આ બે વિસ્તાર વિષે અલગથી ઘણું જાણીએ છીએ. પણ જયારે આપણે બંનેને ગાણિતિકરીતે જોડવાનો પ્રયત્ન કરીએ, કઈ હાથમાં આવતું નથી. અને ૧૦૦ વર્ષથી, આપણો કોઈપણ સુજાવ, આ પ્રાથમિક સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહ્યો નથી. કોઈપણ પુરાવા આધારભૂત રહ્યા નથી. અને હું વૃદ્ધ નાનું બાળક, નાનો, જીજ્ઞાશું, શંકાસ્પદ જેમ્સ -- આ અત્યંત અસંતોષી જવાબ હતો. તેથી, હાલ પણ હું શંકાસ્પદ નાનું બાળક છું. હવે આગળ તરફ જઈએ, ૨૦૧૫નાં ડીસેમ્બરમાં જયારે મેં મારીજાતને હુમલાની વચ્ચે પામ્યો ભૌતિક દુનિયાનાં માથા ભમી ગયા હતાં. આ બધું શરુ થયું જયારે અમે CERN માં અમારી માહિતીમાં ઘુસી કરીને જોયુ એક નવા કણનો ઈશારો, આ એ પ્રશ્નના અદ્ભુત જવાબનો સંકેત હતો. આથી, હું હજુ એક શંકાશીલ નાનું બાળક છું, એવું હું માનું છું. પણ હું એક કણનો શિકારી છું. હું એક ભૌતિકશાસ્ત્રી છું. CERNના મોટા હર્ડોન કોલાઇડર માં. હાલ સુધીનું મોટામાં મોટો સ્થપાયેલ પરીક્ષણ આ ફ્રાંસ અને સ્વીસ્ઝરલેન્ડ ની સરહદ પર ૨૭ કિલોમીટર લાંબી ગુફા છે. ૧૦૦ મીટર ઊંડે દફન. અને આ ગુફા છે, અમે અતિસંવેદનશીલ ચુંબક વાપરીએ છીએ જે બહારના વાતાવરણ કરતા ઠંડા છે જે પ્રોટોનના પ્રવેગને પ્રકાશની ગતિ સુધી પહોચાડે છે. અને એકબીજા સાથે સેકેન્ડનાં લાખમાં ભાગમાં અથડાય છે, આ અથડામણની રજ ભેગી કરીને કઈક નવો, અણશોધાયેલો મૂળભૂત કણ શોધવા. આ ડીઝાઇન અને બાંધતા દશકાઓ નીકળી ગયા. દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ એ મળીને, અને ૨૦૧૫નાં ઉનાળામાં, અમે LHCને ચાલુ કરવા થાક્યા વગર કામ કરી રહ્યા હતા ઉચામાં ઉચી શક્તિનો ઉપયોગ કરીને જે ક્યારે પણ અથડામણનાં પ્રયોગમાં વાપરી હોય અહી, ઉચી શક્તિ ખુબ મહત્વની છે કેમકે, તે કણ માટે સમતુલન બનાવે છે ઉર્જા અને દળ વચ્ચે, અને દળ માત્ર પ્રકૃતિએ મુકેલો અંક છે નવા કણની શોધમાં, આપણે તે મોટી સંખ્યાસુધી પોહાચવું પડે. અને આ કરવામાટે, આપણે એ મોટું બનાવું પડે, ઉચી ઉર્જાવાળું કોલાઈડર, અને દુનિયાનું સૌથી મોટું અને ઉચું કોલાઇડર. જે લાર્જ હદ્રોન કોલાઇડર છે. અને પછી, અમે પ્રોટોનને કરોડોવાર અથડાવીએ છીએ. અને અમે ખુબજ ધીરે, મહિનાઓ સુધી માહિતી એકઠી કરી. અને આ માહિતીમાં એક ગાંઠ જેવો પછી એક નવો કણ દેખાયો તમારી ધારણાથી કઈક અલગ, માહિતીનો નાનો વિભાગ જે સરળરેખા બનાવે એ સરળ નહતી. જેમકે, આ ગાંઠ, ૨૦૧૨ માં માહિતી લીધાનાં મહિના પછી, દોરી ગયું હિગ્ગ્સ કણની શોધ તરફ -- હિગ્ગસ બોઝોન અને આના અસ્તિત્વની ખાતરીએ નોબલ પુરષ્કાર અપાવ્યો. ૨૦૧૫માં, આ ઉર્જાનો ઉચાક શ્રેષ્ઠ મોકો દર્શાવ્યો કે આપણે પ્રજાતિ તરીકે કદી નાં મળેલું કણ શોધ્યું -- આ લાંબા સવાલનો, નવો જવાબ કારણકે આ લગભગ બમણી શક્તિ હતી, જેટલી આપણે વાપરી ચુક્યા. જયારે અમે હિગ્ગ્સ બોસોન શોધ્યું. મારા ઘણા સહકર્મીઓ આખી કારકિર્દી આ ક્ષણ માટે કામ કરી રહ્યા હતા. અને પ્રમાણિકપણે, થોડોક જીજ્ઞાશું હું, આ ક્ષણ ની રાહ મેં આખી જીંદગી જોઈ હતી. તેથી, ૨૦૧૫ અંતિમ સમય હતો. તેથી જુન ૨૦૧૫, LHCને ફરી ચાલુ કરાયું. મારા સહકર્મીઓ અને હું શ્વાસ રોકીને અને નખ ચાવતા બેઠા હતા, અને છેવટે અમે પ્રથમ પ્રોટોન અથડામણ જોઈ ઉચા માં ઉચી ઉર્જાની ક્ષમતાએ. તાળીઓ, શેમ્પેઇન, ઉજવણી. આ વિજ્ઞાનમાટે સીમાસ્તંભ હતો, અને અમને કોઈ વિચાર નત્તો કે નવી માહિતીમાં અમને શું મળશે. અને થોડા અઠવાડિયા પછી, અમને એક ગાંઠ મળી. આ ખુબ મોટી ગાંઠ હતી, પણ એટલી મોટી કે તમારી ભમર ઉચી થઇ જશે. પણ ૧ થી ૧૦ નાં આંક પર ઉંચી થશે, જો ૧૦ દર્શાવે છે કે તમે કણ શોધી લીધો છે, તો તમારી ભમર લગભગ ૪ પર આવશે. (હાસ્ય) મેં કલાકો, દિવસો. અઠવાડિયાઓ ખાનગી મીટીંગમાં ગાળ્યા છે, આ નાની ગાંઠ પર સહકર્મીઓ સાથેની દલીલો કરવામાં, નીર્દય પરીક્ષણ પર ખૂબ અકરા પ્રહારો કરવામાં આવતા એ જોવા માટે કે ચકાસણીમાં પાર ઉતારે. તેમ છતા મહિનાઓ સુધી ઉત્કૃષ્ઠરીતે કામ કાર્યા પછી -- ઓફિસમાં ઊંઘી અને ઘરે ન જવું, જમવામાટે કેન્ડીનો ચોસલો, ડોલ ભરાય એટલી કોફી -- ભૌતિકશાસ્ત્રીઓ મશીન છે, કોફીને આકૃતિઓમાં બદલવાનાં -- (હાસ્ય) આ નાની ગાંઠ ક્યાય નહિ જાય. આથી થોડા મહિના પછી, અમે આ નાની ગાંઠને દુનિયા સમક્ષ મૂકી, એક ખુબ ચોખ્ખા સંદેશ સાથે: આ નાની ગાંઠ ખુબ રસપ્રદ છે પણ આ નિર્ણાયક ન હતી. આથી આપણે આપણી આંખો વધું માહિતી પર ટેક્વશું . આથી અમે આને વધું રસપ્રદ બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. અને દુનિયા તેની સાથે કોઈરીતે ચાલશે. પત્રકારોને આ ગમ્યું. લોકોએ કહ્યુંકે તેમને એ નાની ગાંઠ યાદ આવી ગઈ જેણે હિગ્ગ્સ બોસોનની શોધનો રસ્તો બતાવ્યો હતો. એનાથી પણ સારું, 'મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ -- મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ મને બહુ વહાલા છે -- મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓએ નાની ગાંઠ પર ૫૦૦ શોધપત્રો લખ્યા છે. (હાસ્ય) ભૌતીક્શાસ્ત્રની દુનિયા ઉલટી ચત્તી થાય ગઈ છે. પણ પેલી ગાંઠમાં શું હતું જેને હજારો વિજ્ઞાનીકોને એકસાથે હક્કાબક્કા કરી નાખ્યા? એ નાની ગાંઠ અનન્ય હતી. એ નાની ગાંઠે દર્શાવ્યું કે અમે નકામા હજારો અથડામણ જોતા હતા. જેની રજ માત્ર બે ફોટોનની બનેલી હતી, બે પ્રકાશના કણ. અને તે અનમોલ હતી. કણોની અથડામણ એ વાહનોની અથડામણ જેવી નથી હોતી. તેમના અલગ નિયમ હોય છે. જયારે બે કણ લગભગ પ્રકાશની ગતિ એ અથડાય, અણુની દુનિયા સ્થાન લે છે અને આ અણુની દુનિયામાં, આ બે કણો નવો કણ સર્જે છે. જે નાની ક્ષણ માટેજ જીવે છે અલગ બીજા કણ થઈ અમારા યંત્રમાં અથડાય એ પહેલા. કાર અથડામણનાં કિસ્સામાં, જયારે બે કાર અથડાઈને નષ્ઠ થઇ જાય, અને તેની જગ્યાએ સાયકલ દેખાય -- (હાસ્ય) અને આ સાયકલ બે સ્કેટબોર્ડમાં રૂપાંતર થાય જાય, જે અમારા યંત્રમાં અથડાશે (હાસ્ય) હાશ, સાચ્ચે નહિ. તે ખુબ મોંઘુ છે. બે પ્રોટોન અથડાવાની ઘટના ભાગ્યેજ બને છે. કારણકે આ ફોટોનનાં વિશિષ્ઠ અણુનાં ગુણધર્મો છે, નવા શક્ય કણ બનવાની સમભાવના બહુ ઓછી છે -- આ કલ્પનાની સાયકલ છે -- જે માત્ર બે ફોટોનને જન્મે છે. પરંતુ આ વિકલ્પ ખુબ મોટો હતો, અને આનો સંબંધ ખુબ જુના પ્રશ્નથી છે જે મને નાનપણથી હેરાન કરતો હતો, ગુરુત્વાકર્ષણ વિષે. ગુરુત્વાકર્ષણ તમને ખુબ મજબુત લાગશે, પણ આ ખરેખર પ્રકૃતિનાં બીજા બળોની સરખામણી માં અતિ નબળું છે. હું કુદુ ત્યારે ગુરુત્વાકર્ષણને પાછળ પડું છું. પણ હું પ્રોટોનને મારા હાથમાં પકડી શકતો નથી બીજા બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષણની શક્તિ શું છે? તે ૧૦ની ઋણ ૩૯ ઘાત છે. પોઈન્ટ પછી ૩૯ શૂન્ય પછી એક આંક. તેનાથી પણ ખરાબ, પ્રકૃતિના બીજા નિયમોને સમ્પૂર્ણરીતે વર્ણવી શકાય છે તેને સામાન્ય માળખું કહે છે, જેને નાના પ્રમાણમાં શ્રેષ્ઠરીતે વર્ણવી શકાય છે અને ખાસા પ્રમાણિકપણે, એક માનવજાતિની ખુબ સફળ સિદ્ધિ -- ગુરુત્વાકર્ષણને છોડીને, જે સામાન્ય માળખાથી દૂર છે. આ ગાંડપણ છે. મોટાભાગનું ગુરુત્વાકર્ષણને છોડી દીધા પછી પણ, આપણને થોડી અસર દેખાય છે, પણ બાકીની ક્યાં છે? કોને ખબર. પણ એક સૈદ્ધાંતિક સમજૂતી એક બહોળી સ્થિતિની પ્રસ્તાવના મુકે છે. તમે અને હું -- અને જે પાછળ બેઠેલા છે -- આપણે ત્રી-પરિમાણીય અવકાશમાં રહીએ છીએ. હું ધરું છું કે તે બિન વિવાદાસ્પદહતું. (હાસ્ય) બધા કણો પણ તરી પરિમાણીય અવકાશમાં રહે છે. ખરેખર, કણ એ બીજું નામ છે ઉત્તેજિત ત્રી-પરિમાણીય ક્ષેત્રનું; અવકાશમાં નજીકની ધ્રુજારી. ખાસ કરીને, જે બધું ગણિત આપણે આ વસ્તુને વર્ણવવા. એ ધરીને કે આ ત્રી પરિમાણીય અવકાશ છે. પણ ગણિત એ ગણિત છે, અને આપણે એની આસપાસ ધારીએ એટલું રમી શકીએ છીએ. અને લોકો રમે છે અવકાશના વધારાનાં પરિમાણ સાથે લાંબા સમય માટે, પણ આ માત્ર ધૂંધળો ગાણિતિક ખ્યાલ હતો. મારો મતલબ, તમારી આસપાસ જુઓ -- પાછળ બેઠેલા, તમે પણ આસપાસ જુઓ -- ત્યાં ચોખ્ખું ત્રી પ્રરીમાણીય અવકાશ છે. પણ શું થાય જો એ સાચું નાં હોય? કદાચ વધારાના અવકાશી પરિમાણમાં જો તરછોડેલું ગુરુત્વાકર્ષણ જવવા માંડે. તે અદ્રશ્ય છે તમારા અને મારા માટે? જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય જો આપણને વધારાના અવકાશી પરિમાણમાં જોવાનું હોય, અને જે મેં અને તમે આ નજીવા ગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ તેને ખુબ નબળું બનાવે છે? જો આ ખરું છે, તો આપણે કાણોનાં સામાન્ય માળખાને વિસ્તારવું પડશે નવપરિમાણીય ગુરુત્વાકર્ષણનાં કણનાં સમાવેશ કરવા માટે, વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણ જે વધારાના અવકાશી પરિમાણમાં રહે છે. હું તમારા ચહેરા જોઈ શકું છું. તમારે મને એક પ્રશ્ન પૂછવો જોઈએ, "દુનિયા આ પાગલ, કાલ્પનિક વિચારની પરિક્ષા કઈ રીતે કરશે, જે આપણી જેમ અટકેલો છે આ પરિમાણીય દુનિયામાં? જેમ આપણે હંમેશા કરીએ છીએ, બે પ્રોટોન ને અથડાવીને -- (હાસ્ય) ખુબ જોરથી કે અથડામણનો પડઘો પડે વધારાના અવકાશી પરિમાણમાં જે ત્યાં છે, જે આ વધારાનું અવકાશી પરિમાણ ક્ષણભરમાટે સર્જે છે. જે ઝડપથી LHC ત્રીપરિમાણ માં પાછું ફરે છે અને બે પ્રોટોનમાં વિભાજીત થાય છે, બે પ્રકાશના કણ. અને આ અનુમાનિત વધારાનાં પરિમાણનું ગુરુત્વાકર્ષણ છે. આ એકમાત્ર શક્યતા છે, અનુમાનિત નવા કણ માટેની તેના વિશિષ્ઠ અણુ ગુણધર્મો છે જે આપણા નાનાં બે-ફોટોન ગાંઠને જન્મે છે. આથી, આ શક્યતા ગુરુત્વાકર્ષણનાં રહસ્યને સમજવાની અને વધારા પરિમાણને શોધવાની -- કદાચ તમને ખબર પડવા લાગી હશે કેમ હજારો ધૂની વિજ્ઞાનીકો એક સાથે મળીને તેમની શાંતિ ગુમાવે છે આપણી નાની બે ફોટોનની ગાંઠ પર. આ રીતની શોધ નવા પાઠ્યપુસ્તકો લખે છે. પણ યાદ રાખો, અમારા અનુભવીઓ તરફથી સંદેશ જે ખરેખર એ સમયે ત્યાં કામમ કરી રહ્યા હતા, એકદમ સાફ હતું; અમને વધુ માહિતી જોતી હતી વધું માહિતી સાથે, એ નાની ગાંઠ કદાચ નોબલ પુરસ્કાર માં બદલી શકે -- (હાસ્ય) અથવા વધારાની માહિતી જે ગાંઠની આસપાસની જગ્યા ભરીદે. અને સરસ અને સરળ રેખા માં બદલી શકે. આથી અમે વધું માહિતી લીધી, અને પાંચ ગણી વધું માહિતી, થોડા મહીના પછી, અમારી નાની ગાંઠ સરળ રેખામાં બદલી ગઈ. સમાચારો માં આવ્યું ભવ્ય નિરાશા" પર, "ઝાંખી આશા" પર અને કણનાં ભૌતિક શાસ્ત્રીઓ "દુખી થયા" પર. ક્ષેત્રને અલગ સ્વર આપ્યો, તમને લાગતું હશે કે અમે LHC બંધ કરીને ઘરે જવાનું વિચાર્યું હતું. (હાસ્ય) પણ એવું અમે નથી કર્યું. પણ કેમ નહિ? મારો મતલબ, જો અમને કણ નાં મળ્યું-- અને મને ના મળ્યું-- જો મેં આ કણ નાં શોધ્યું હોત તો હું અહિયાં કઈરીતે વાતો કરતો હોત? કેમ મેં શરમમાં મારું માથું લટકાવ્યું નહિ અને ઘરે ગયો નહિ? કણનાં વિજ્ઞાનીકો સંશોધકો છે. અને મને ખુબ નકશાઓ અને આલેખો બનાવીએ છીએ. ચાલો આને આરીતે મુકીએ: LHC વિષે હાલ ભૂલી જાઓ. ધરોકો તમે અવકાશયાત્રી છો અને કોઈ દુરના ગ્રહ પર ઉતારો છો, પરગ્રહીની શોધમાં. તમારૂ પહેલું કાર્ય શું હશે? ગ્રહ, જમીનની છેલ્લી કક્ષામાં નજર ફેરવી લો કોઈ મોટી વસ્તુ, જીવનની સ્પષ્ટ નિશાની, અને મુખ્ય સ્થળ પર અહેવાલ આપો. હાલ અમે આ સ્થિતિ પર છીએ. અમે LHC માં એક નજર કરી કોઈ નવા, મોટા, ઓળખી શકાય એવા સ્પષ્ઠ કણો માટે, અને અમે અહેવાલ લખ્યો કે ત્યાં કોઈ નથી. અમને વિચિત્ર દેખાતી પરગ્રહી ગાંઠો દુરના પહાડો પર દેખાઈ, પણ જયારે અમે નજીક ગયા અમને એક ખડક દેખાયો. પણ પછી અમે શું કરતા? બધું છોડીને ક્યાંક જતા રહેતા? અલબત્તપણે નાં; જો અમે તે કર્યું હોત તો અમે ભયંકર વિજ્ઞાનીકો હોત. ના, અમે બીજા બે દશકા શોધખોળ માં કાઢ્યા, આ જમીનનો ખૂણો ખૂણો ઓળખાવા, બારીક ચારણીથી રેતીને પાર કરવા, દરેક પથ્થર પર નજર કરવા, જમીનની નીચે શારકામ કરવામાં. કે નવા કણ તરતજ દેખાય આવશે સ્પષ્ઠરીતે ઓળખાય જાય એવી મોટી ગાંઠ, અથવા વર્ષોની એકઠી માહિતી પછી તે તેમની જાતને ઉઘાડી કરે આટલી ઉચી ઉર્જા એ LHCમાં માનવજાતિએ એવું સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું, અને અમારે વધુ સંશોધન કરવાનું બાકી છે. પણ શું થાય,જો ૧૦ અથવા ૨૦ વર્ષ પછી, અમારી પાસે કોઈ નવો કણનાં હોય? અમે મોટા યંત્રો બનાવ્યા. (હાસ્ય) અમે ઉચી ઉર્જાએ શોધ્યું. અમે ઉચી ઉર્જાએ શોધ્યુ, આયોજન જમીનનીચે ૧૦૦ કીલોમીટર લાંબા ભોયરા માં જ છે કે જ્યાં અમે કણોને ૧૦ ગણી ઉર્જાથી LHCમાં અથડાવીએ છીએ. અમે નક્કી નથી કરતા કે કઈ પ્રકૃતિક જગ્યા પર નવા કણને મુકવો માત્ર સંશોધન ચાલુ રાખવાનું નક્કી કરીએ છીએ પણ શું થાય, જો ૧૦૦ કીલોમીટર લાંબુ અથવા ૫૦૦ કિલોમીટર લાંબુ કે ૧૦,૦૦૦ કિમી લાંબુ ભોયરું અવકાશમાં તરતું હોય પૃથ્વી અને ચંદ્રની વચ્ચે છતાં આપણી પાસે કોઈ નવો કણ ના હોત? કદાચ અમે કણનું ભૌતિકશાસ્ત્ર ખોટું કરતા હોય. (હાસ્ય) કદાચ અમારે વસ્તુઓ ફરીથી વિચારવી પડે. કદાચ અમને વધું સ્ત્રોત, તકનીક, અનુભવની જરૂર છે અમારી પાસે હાલ છે એનાથી વધું. અમે કૃત્રિમ બુદ્ધિ અને મશીન ને શીખવાડવાની એ તકનીકો વાપરી ચુક્યા છીએ LHC નાં ભાગો માં, પણ ધારો કોઈ એવો કણ ભૌતિકશાસ્ત્રનો પ્રયોગ કરીએ આધુનિક ગાણિતીક નિયમો વાપરી કે જે પોતાની જાતને ઉચ્ચપરિમાણમાં ગુરુત્વાકર્ષણની શોધ કરતા શીખવાડે. પણ શું થાય? આ અંતિમ સવાલનું શું થાય: શું થાય જો કૃત્રિમ બુદ્ધિ આ પ્રશ્નનો જવાબ નાં આપી શકે? શું થાય જો આ પ્રશ્ન સદીઓ ખુલ્લો રહે, નજીકના ભવિષ્યમાટે જવાબ મળવો અઘરો હશે? શું થાય એ પ્રશ્નોનું જે મને નાનપણથી હેરાન કરે છે શું મારી જીંદગી પ્રશ્નનાં ઉકેલ વગર જ પૂરી થઇ જશે? કે પછી .. એથી વધું રસપ્રદ રહેશે. અમને અલગરીતે વિચારવા માટે નવા રસ્તા શોધવા બળ આપવું પડશે. અમારે પાછુ વળવું પડશે અમારી ધારણા સુધી, અને નક્કી કરવું પડશે જે ખામી વાળું છે. અને અમારે વધુ લોકોને વિજ્ઞાન તરફ પ્રોત્સાહન આપવું પડશે. અમારે નવી નજરની જરૂર છે સદીઓ જુની દુવિધા દુર કરવા. મારી પાસે જવાબ નથી, અને હું હજુ શોધી રહ્યો છું. પણ કોઈ -- તેણી કદાચ હાલ કોઈ સ્કુલમાં હશે, કદાચ જન્મી પણ નહિ હોય -- તે આ ભૌતિકશસ્ત્રને નવી દિશા તરફ દોરી શકે, અને દર્શાવી શકે કે કદાચ અમે ખોટા સવાલ પૂછતા હતા જે ભૌતિકશાસ્ત્રનો અંત ન હતો, પણ એક નવી શરૂઆત હતી. આભાર. (તાળીઓ)