[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.09,0:00:05.27,Default,,0000,0000,0000,,ભૌતિકશાસ્ત્ર વિશે Dialogue: 0,0:00:05.30,0:00:09.30,Default,,0000,0000,0000,,કઈક એવું છે જે મને નાનપણથી સતાવે છે. Dialogue: 0,0:00:11.01,0:00:12.82,Default,,0000,0000,0000,,અને એ એક પ્રશ્ન સંબંધી છે Dialogue: 0,0:00:12.84,0:00:16.09,Default,,0000,0000,0000,,જે વિજ્ઞાનીકો છેલ્લા સૌ વર્ષથી\Nપુછી રહ્યા છે Dialogue: 0,0:00:16.11,0:00:17.28,Default,,0000,0000,0000,,કોઈ જવાબ વગર. Dialogue: 0,0:00:19.11,0:00:22.12,Default,,0000,0000,0000,,કઈરીતે પ્રકૃતિની નાની નાની વસ્તુઓ, Dialogue: 0,0:00:22.14,0:00:24.30,Default,,0000,0000,0000,,અણુની દુનિયાનાં કણો, Dialogue: 0,0:00:24.32,0:00:27.35,Default,,0000,0000,0000,,પ્રકૃતિની મોટી વસ્તુઓ સાથે જોડાઈ છે -- Dialogue: 0,0:00:27.37,0:00:30.62,Default,,0000,0000,0000,,ગ્રહો અને તારાઓ અને આકાશગંગા \Nસાથે રહે છે, ગુરુત્વાકર્ષણથી?? Dialogue: 0,0:00:31.25,0:00:34.02,Default,,0000,0000,0000,,બાળકની જેમ, આવા પ્રશ્નો \Nમને અસમંજસ માં નાખતા. Dialogue: 0,0:00:34.05,0:00:36.94,Default,,0000,0000,0000,,હું શુક્ષ્મ્દર્શક યંત્ર અને વિદ્યુતચુંબકો\Nથી જજુમતો. Dialogue: 0,0:00:36.96,0:00:39.16,Default,,0000,0000,0000,,અને હું વાંચતો,\Nનાની વસ્તુના બળો વિષે Dialogue: 0,0:00:39.18,0:00:40.52,Default,,0000,0000,0000,,અને અણુ રચના બંધારણ વિષે Dialogue: 0,0:00:40.54,0:00:44.10,Default,,0000,0000,0000,,અને હું આશ્ચર્ય પામતો કે \Nકેવી સરળતાથી વર્ણન સરખાય છે Dialogue: 0,0:00:44.13,0:00:45.30,Default,,0000,0000,0000,,આપણા અવલોકન સાથે. Dialogue: 0,0:00:46.22,0:00:47.73,Default,,0000,0000,0000,,પછી હું તારા તરફ જોતો, Dialogue: 0,0:00:47.73,0:00:50.35,Default,,0000,0000,0000,,અને વાંચતો કે કેવી સારીરીતે\Nઆપણે ગુરુત્વાકર્ષણ જાણીએ છીએ Dialogue: 0,0:00:50.38,0:00:53.72,Default,,0000,0000,0000,,અને હું ચોક્કસપણે વિચારું છું,\Nકોઈતો ભવ્ય રસ્તો હશે Dialogue: 0,0:00:53.75,0:00:56.39,Default,,0000,0000,0000,,જે આ બે પ્રણાલીને સાંકળે છે. Dialogue: 0,0:00:57.02,0:00:58.42,Default,,0000,0000,0000,,પણ કોઈ નથી. Dialogue: 0,0:00:59.67,0:01:00.83,Default,,0000,0000,0000,,અને પુસ્તકો કહેશે, Dialogue: 0,0:01:00.86,0:01:04.04,Default,,0000,0000,0000,,હા, આપણે આ બે વિસ્તાર વિષે\Nઅલગથી ઘણું જાણીએ છીએ. Dialogue: 0,0:01:04.06,0:01:06.67,Default,,0000,0000,0000,,પણ જયારે આપણે બંનેને ગાણિતિકરીતે\Nજોડવાનો પ્રયત્ન કરીએ, Dialogue: 0,0:01:06.70,0:01:08.03,Default,,0000,0000,0000,,કઈ હાથમાં આવતું નથી. Dialogue: 0,0:01:08.67,0:01:09.98,Default,,0000,0000,0000,,અને ૧૦૦ વર્ષથી, Dialogue: 0,0:01:10.01,0:01:15.04,Default,,0000,0000,0000,,આપણો કોઈપણ સુજાવ, આ પ્રાથમિક સમસ્યાને\Nઉકેલવામાં સક્ષમ રહ્યો નથી. Dialogue: 0,0:01:15.06,0:01:16.87,Default,,0000,0000,0000,,કોઈપણ પુરાવા આધારભૂત રહ્યા નથી. Dialogue: 0,0:01:18.27,0:01:19.92,Default,,0000,0000,0000,,અને હું વૃદ્ધ નાનું બાળક, Dialogue: 0,0:01:19.95,0:01:21.76,Default,,0000,0000,0000,,નાનો, જીજ્ઞાશું, શંકાસ્પદ જેમ્સ -- Dialogue: 0,0:01:21.78,0:01:24.65,Default,,0000,0000,0000,,આ અત્યંત અસંતોષી જવાબ હતો. Dialogue: 0,0:01:26.01,0:01:28.24,Default,,0000,0000,0000,,તેથી, હાલ પણ હું શંકાસ્પદ નાનું બાળક છું. Dialogue: 0,0:01:28.27,0:01:32.08,Default,,0000,0000,0000,,હવે આગળ તરફ જઈએ,\N૨૦૧૫નાં ડીસેમ્બરમાં Dialogue: 0,0:01:33.03,0:01:35.50,Default,,0000,0000,0000,,જયારે મેં મારીજાતને હુમલાની વચ્ચે પામ્યો Dialogue: 0,0:01:35.53,0:01:38.47,Default,,0000,0000,0000,,ભૌતિક દુનિયાનાં માથા ભમી ગયા હતાં. Dialogue: 0,0:01:39.100,0:01:43.32,Default,,0000,0000,0000,,આ બધું શરુ થયું જયારે અમે CERN માં \Nઅમારી માહિતીમાં ઘુસી કરીને જોયુ Dialogue: 0,0:01:43.34,0:01:45.62,Default,,0000,0000,0000,,એક નવા કણનો ઈશારો, Dialogue: 0,0:01:45.64,0:01:49.86,Default,,0000,0000,0000,,આ એ પ્રશ્નના અદ્ભુત જવાબનો સંકેત હતો. Dialogue: 0,0:01:51.14,0:01:53.90,Default,,0000,0000,0000,,આથી, હું હજુ એક શંકાશીલ નાનું બાળક છું,\Nએવું હું માનું છું. Dialogue: 0,0:01:53.93,0:01:56.06,Default,,0000,0000,0000,,પણ હું એક કણનો શિકારી છું. Dialogue: 0,0:01:56.08,0:01:59.55,Default,,0000,0000,0000,,હું એક ભૌતિકશાસ્ત્રી છું. CERNના\Nમોટા હર્ડોન કોલાઇડર માં. Dialogue: 0,0:01:59.57,0:02:03.04,Default,,0000,0000,0000,,હાલ સુધીનું મોટામાં મોટો\Nસ્થપાયેલ પરીક્ષણ Dialogue: 0,0:02:03.88,0:02:07.41,Default,,0000,0000,0000,,આ ફ્રાંસ અને સ્વીસ્ઝરલેન્ડ ની સરહદ \Nપર ૨૭ કિલોમીટર લાંબી ગુફા છે. Dialogue: 0,0:02:07.44,0:02:09.29,Default,,0000,0000,0000,,૧૦૦ મીટર ઊંડે દફન. Dialogue: 0,0:02:09.31,0:02:10.46,Default,,0000,0000,0000,,અને આ ગુફા છે, Dialogue: 0,0:02:10.49,0:02:14.44,Default,,0000,0000,0000,,અમે અતિસંવેદનશીલ ચુંબક વાપરીએ છીએ\Nજે બહારના વાતાવરણ કરતા ઠંડા છે Dialogue: 0,0:02:14.46,0:02:17.53,Default,,0000,0000,0000,,જે પ્રોટોનના પ્રવેગને \Nપ્રકાશની ગતિ સુધી પહોચાડે છે. Dialogue: 0,0:02:17.55,0:02:21.43,Default,,0000,0000,0000,,અને એકબીજા સાથે સેકેન્ડનાં\Nલાખમાં ભાગમાં અથડાય છે, Dialogue: 0,0:02:21.45,0:02:24.28,Default,,0000,0000,0000,,આ અથડામણની રજ ભેગી કરીને Dialogue: 0,0:02:24.30,0:02:28.27,Default,,0000,0000,0000,,કઈક નવો, અણશોધાયેલો મૂળભૂત કણ શોધવા. Dialogue: 0,0:02:28.73,0:02:31.19,Default,,0000,0000,0000,,આ ડીઝાઇન અને બાંધતા દશકાઓ નીકળી ગયા. Dialogue: 0,0:02:31.22,0:02:34.25,Default,,0000,0000,0000,,દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ એ મળીને, Dialogue: 0,0:02:34.27,0:02:36.81,Default,,0000,0000,0000,,અને ૨૦૧૫નાં ઉનાળામાં, Dialogue: 0,0:02:36.84,0:02:40.26,Default,,0000,0000,0000,,અમે LHCને ચાલુ કરવા \Nથાક્યા વગર કામ કરી રહ્યા હતા Dialogue: 0,0:02:40.28,0:02:44.75,Default,,0000,0000,0000,,ઉચામાં ઉચી શક્તિનો ઉપયોગ કરીને\Nજે ક્યારે પણ અથડામણનાં પ્રયોગમાં વાપરી હોય Dialogue: 0,0:02:45.74,0:02:48.26,Default,,0000,0000,0000,,અહી, ઉચી શક્તિ ખુબ મહત્વની છે Dialogue: 0,0:02:48.28,0:02:50.47,Default,,0000,0000,0000,,કેમકે, તે કણ માટે સમતુલન બનાવે છે Dialogue: 0,0:02:50.49,0:02:52.69,Default,,0000,0000,0000,,ઉર્જા અને દળ વચ્ચે, Dialogue: 0,0:02:52.72,0:02:55.18,Default,,0000,0000,0000,,અને દળ માત્ર પ્રકૃતિએ મુકેલો અંક છે Dialogue: 0,0:02:56.07,0:02:57.39,Default,,0000,0000,0000,,નવા કણની શોધમાં, Dialogue: 0,0:02:57.41,0:02:59.53,Default,,0000,0000,0000,,આપણે તે મોટી સંખ્યાસુધી પોહાચવું પડે. Dialogue: 0,0:02:59.56,0:03:02.81,Default,,0000,0000,0000,,અને આ કરવામાટે, આપણે એ મોટું બનાવું પડે,\Nઉચી ઉર્જાવાળું કોલાઈડર, Dialogue: 0,0:03:02.83,0:03:05.40,Default,,0000,0000,0000,,અને દુનિયાનું સૌથી મોટું અને ઉચું કોલાઇડર. Dialogue: 0,0:03:05.42,0:03:06.89,Default,,0000,0000,0000,,જે લાર્જ હદ્રોન કોલાઇડર છે. Dialogue: 0,0:03:08.27,0:03:13.17,Default,,0000,0000,0000,,અને પછી, અમે પ્રોટોનને કરોડોવાર\Nઅથડાવીએ છીએ. Dialogue: 0,0:03:13.19,0:03:17.48,Default,,0000,0000,0000,,અને અમે ખુબજ ધીરે, મહિનાઓ સુધી\Nમાહિતી એકઠી કરી. Dialogue: 0,0:03:18.81,0:03:23.15,Default,,0000,0000,0000,,અને આ માહિતીમાં એક ગાંઠ જેવો\Nપછી એક નવો કણ દેખાયો Dialogue: 0,0:03:23.17,0:03:25.62,Default,,0000,0000,0000,,તમારી ધારણાથી કઈક અલગ, Dialogue: 0,0:03:25.64,0:03:29.61,Default,,0000,0000,0000,,માહિતીનો નાનો વિભાગ જે\Nસરળરેખા બનાવે એ સરળ નહતી. Dialogue: 0,0:03:30.38,0:03:32.10,Default,,0000,0000,0000,,જેમકે, આ ગાંઠ, Dialogue: 0,0:03:33.01,0:03:35.54,Default,,0000,0000,0000,,૨૦૧૨ માં માહિતી લીધાનાં મહિના પછી, Dialogue: 0,0:03:35.57,0:03:37.70,Default,,0000,0000,0000,,દોરી ગયું હિગ્ગ્સ કણની શોધ તરફ -- Dialogue: 0,0:03:37.72,0:03:38.92,Default,,0000,0000,0000,,હિગ્ગસ બોઝોન Dialogue: 0,0:03:38.95,0:03:42.31,Default,,0000,0000,0000,,અને આના અસ્તિત્વની ખાતરીએ\Nનોબલ પુરષ્કાર અપાવ્યો. Dialogue: 0,0:03:43.97,0:03:47.53,Default,,0000,0000,0000,,૨૦૧૫માં, આ ઉર્જાનો ઉચાક Dialogue: 0,0:03:48.63,0:03:51.92,Default,,0000,0000,0000,,શ્રેષ્ઠ મોકો દર્શાવ્યો કે આપણે પ્રજાતિ\Nતરીકે કદી નાં મળેલું Dialogue: 0,0:03:51.94,0:03:53.42,Default,,0000,0000,0000,,કણ શોધ્યું -- Dialogue: 0,0:03:53.44,0:03:55.56,Default,,0000,0000,0000,,આ લાંબા સવાલનો, નવો જવાબ Dialogue: 0,0:03:55.58,0:03:58.68,Default,,0000,0000,0000,,કારણકે આ લગભગ બમણી શક્તિ હતી,\Nજેટલી આપણે વાપરી ચુક્યા. Dialogue: 0,0:03:58.70,0:04:00.62,Default,,0000,0000,0000,,જયારે અમે હિગ્ગ્સ બોસોન શોધ્યું. Dialogue: 0,0:04:00.65,0:04:04.39,Default,,0000,0000,0000,,મારા ઘણા સહકર્મીઓ આખી કારકિર્દી\Nઆ ક્ષણ માટે કામ કરી રહ્યા હતા. Dialogue: 0,0:04:04.41,0:04:06.49,Default,,0000,0000,0000,,અને પ્રમાણિકપણે, થોડોક જીજ્ઞાશું હું, Dialogue: 0,0:04:06.51,0:04:09.42,Default,,0000,0000,0000,,આ ક્ષણ ની રાહ મેં આખી જીંદગી જોઈ હતી. Dialogue: 0,0:04:09.45,0:04:11.18,Default,,0000,0000,0000,,તેથી, ૨૦૧૫ અંતિમ સમય હતો. Dialogue: 0,0:04:12.65,0:04:14.86,Default,,0000,0000,0000,,તેથી જુન ૨૦૧૫, Dialogue: 0,0:04:15.72,0:04:18.38,Default,,0000,0000,0000,,LHCને ફરી ચાલુ કરાયું. Dialogue: 0,0:04:19.04,0:04:21.92,Default,,0000,0000,0000,,મારા સહકર્મીઓ અને હું શ્વાસ રોકીને\Nઅને નખ ચાવતા બેઠા હતા, Dialogue: 0,0:04:21.94,0:04:24.45,Default,,0000,0000,0000,,અને છેવટે અમે પ્રથમ પ્રોટોન અથડામણ જોઈ Dialogue: 0,0:04:24.48,0:04:26.43,Default,,0000,0000,0000,,ઉચા માં ઉચી ઉર્જાની ક્ષમતાએ. Dialogue: 0,0:04:26.46,0:04:28.53,Default,,0000,0000,0000,,તાળીઓ, શેમ્પેઇન, ઉજવણી. Dialogue: 0,0:04:28.56,0:04:32.15,Default,,0000,0000,0000,,આ વિજ્ઞાનમાટે સીમાસ્તંભ હતો, Dialogue: 0,0:04:32.18,0:04:36.80,Default,,0000,0000,0000,,અને અમને કોઈ વિચાર નત્તો કે\Nનવી માહિતીમાં અમને શું મળશે. Dialogue: 0,0:04:39.99,0:04:42.17,Default,,0000,0000,0000,,અને થોડા અઠવાડિયા પછી,\Nઅમને એક ગાંઠ મળી. Dialogue: 0,0:04:44.19,0:04:45.87,Default,,0000,0000,0000,,આ ખુબ મોટી ગાંઠ હતી, Dialogue: 0,0:04:46.95,0:04:49.46,Default,,0000,0000,0000,,પણ એટલી મોટી કે તમારી ભમર ઉચી થઇ જશે. Dialogue: 0,0:04:49.49,0:04:51.74,Default,,0000,0000,0000,,પણ ૧ થી ૧૦ નાં આંક પર ઉંચી થશે, Dialogue: 0,0:04:51.76,0:04:54.37,Default,,0000,0000,0000,,જો ૧૦ દર્શાવે છે કે તમે કણ શોધી લીધો છે, Dialogue: 0,0:04:54.40,0:04:56.12,Default,,0000,0000,0000,,તો તમારી ભમર લગભગ ૪ પર આવશે. Dialogue: 0,0:04:56.15,0:04:57.30,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:04:58.43,0:05:03.64,Default,,0000,0000,0000,,મેં કલાકો, દિવસો. અઠવાડિયાઓ\Nખાનગી મીટીંગમાં ગાળ્યા છે, Dialogue: 0,0:05:03.67,0:05:06.03,Default,,0000,0000,0000,,આ નાની ગાંઠ પર સહકર્મીઓ\Nસાથેની દલીલો કરવામાં, Dialogue: 0,0:05:06.05,0:05:09.29,Default,,0000,0000,0000,,નીર્દય પરીક્ષણ પર ખૂબ અકરા\Nપ્રહારો કરવામાં આવતા Dialogue: 0,0:05:09.31,0:05:11.29,Default,,0000,0000,0000,,એ જોવા માટે કે ચકાસણીમાં પાર ઉતારે. Dialogue: 0,0:05:11.99,0:05:15.45,Default,,0000,0000,0000,,તેમ છતા મહિનાઓ સુધી\Nઉત્કૃષ્ઠરીતે કામ કાર્યા પછી -- Dialogue: 0,0:05:15.47,0:05:17.90,Default,,0000,0000,0000,,ઓફિસમાં ઊંઘી અને ઘરે ન જવું, Dialogue: 0,0:05:17.93,0:05:20.01,Default,,0000,0000,0000,,જમવામાટે કેન્ડીનો ચોસલો, Dialogue: 0,0:05:20.03,0:05:21.60,Default,,0000,0000,0000,,ડોલ ભરાય એટલી કોફી -- Dialogue: 0,0:05:21.62,0:05:25.87,Default,,0000,0000,0000,,ભૌતિકશાસ્ત્રીઓ મશીન છે,\Nકોફીને આકૃતિઓમાં બદલવાનાં -- Dialogue: 0,0:05:25.89,0:05:27.29,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:27.31,0:05:29.85,Default,,0000,0000,0000,,આ નાની ગાંઠ ક્યાય નહિ જાય. Dialogue: 0,0:05:30.70,0:05:32.84,Default,,0000,0000,0000,,આથી થોડા મહિના પછી, Dialogue: 0,0:05:32.87,0:05:36.58,Default,,0000,0000,0000,,અમે આ નાની ગાંઠને દુનિયા સમક્ષ મૂકી,\Nએક ખુબ ચોખ્ખા સંદેશ સાથે: Dialogue: 0,0:05:37.46,0:05:40.17,Default,,0000,0000,0000,,આ નાની ગાંઠ ખુબ રસપ્રદ છે \Nપણ આ નિર્ણાયક ન હતી. Dialogue: 0,0:05:40.19,0:05:43.52,Default,,0000,0000,0000,,આથી આપણે આપણી આંખો\Nવધું માહિતી પર ટેક્વશું . Dialogue: 0,0:05:43.87,0:05:46.16,Default,,0000,0000,0000,,આથી અમે આને વધું રસપ્રદ\Nબનાવાનો પ્રયત્ન કરીએ છીએ. Dialogue: 0,0:05:47.46,0:05:49.65,Default,,0000,0000,0000,,અને દુનિયા તેની સાથે કોઈરીતે ચાલશે. Dialogue: 0,0:05:50.38,0:05:52.02,Default,,0000,0000,0000,,પત્રકારોને આ ગમ્યું. Dialogue: 0,0:05:52.74,0:05:55.29,Default,,0000,0000,0000,,લોકોએ કહ્યુંકે તેમને\Nએ નાની ગાંઠ યાદ આવી ગઈ Dialogue: 0,0:05:55.31,0:05:58.74,Default,,0000,0000,0000,,જેણે હિગ્ગ્સ બોસોનની શોધનો \Nરસ્તો બતાવ્યો હતો. Dialogue: 0,0:05:58.76,0:06:01.89,Default,,0000,0000,0000,,એનાથી પણ સારું,\N'મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ -- Dialogue: 0,0:06:02.55,0:06:04.86,Default,,0000,0000,0000,,મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ\Nમને બહુ વહાલા છે -- Dialogue: 0,0:06:04.89,0:06:08.50,Default,,0000,0000,0000,,મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓએ\Nનાની ગાંઠ પર ૫૦૦ શોધપત્રો લખ્યા છે. Dialogue: 0,0:06:08.52,0:06:09.98,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:06:10.57,0:06:14.54,Default,,0000,0000,0000,,ભૌતીક્શાસ્ત્રની દુનિયા\Nઉલટી ચત્તી થાય ગઈ છે. Dialogue: 0,0:06:15.74,0:06:19.99,Default,,0000,0000,0000,,પણ પેલી ગાંઠમાં શું હતું Dialogue: 0,0:06:20.01,0:06:24.10,Default,,0000,0000,0000,,જેને હજારો વિજ્ઞાનીકોને એકસાથે\Nહક્કાબક્કા કરી નાખ્યા? Dialogue: 0,0:06:25.60,0:06:27.03,Default,,0000,0000,0000,,એ નાની ગાંઠ અનન્ય હતી. Dialogue: 0,0:06:28.20,0:06:29.57,Default,,0000,0000,0000,,એ નાની ગાંઠે દર્શાવ્યું કે Dialogue: 0,0:06:29.59,0:06:32.61,Default,,0000,0000,0000,,અમે નકામા હજારો અથડામણ જોતા હતા. Dialogue: 0,0:06:32.64,0:06:35.97,Default,,0000,0000,0000,,જેની રજ માત્ર બે ફોટોનની બનેલી હતી, Dialogue: 0,0:06:35.99,0:06:37.24,Default,,0000,0000,0000,,બે પ્રકાશના કણ. Dialogue: 0,0:06:37.26,0:06:38.50,Default,,0000,0000,0000,,અને તે અનમોલ હતી. Dialogue: 0,0:06:39.07,0:06:41.69,Default,,0000,0000,0000,,કણોની અથડામણ એ વાહનોની\Nઅથડામણ જેવી નથી હોતી. Dialogue: 0,0:06:41.71,0:06:43.23,Default,,0000,0000,0000,,તેમના અલગ નિયમ હોય છે. Dialogue: 0,0:06:43.26,0:06:45.91,Default,,0000,0000,0000,,જયારે બે કણ લગભગ પ્રકાશની ગતિ એ અથડાય, Dialogue: 0,0:06:45.93,0:06:47.35,Default,,0000,0000,0000,,અણુની દુનિયા સ્થાન લે છે Dialogue: 0,0:06:47.38,0:06:48.64,Default,,0000,0000,0000,,અને આ અણુની દુનિયામાં, Dialogue: 0,0:06:48.66,0:06:51.85,Default,,0000,0000,0000,,આ બે કણો નવો કણ સર્જે છે. Dialogue: 0,0:06:51.88,0:06:54.66,Default,,0000,0000,0000,,જે નાની ક્ષણ માટેજ જીવે છે Dialogue: 0,0:06:54.68,0:06:57.56,Default,,0000,0000,0000,,અલગ બીજા કણ થઈ\Nઅમારા યંત્રમાં અથડાય એ પહેલા. Dialogue: 0,0:06:57.58,0:07:00.99,Default,,0000,0000,0000,,કાર અથડામણનાં કિસ્સામાં,\Nજયારે બે કાર અથડાઈને નષ્ઠ થઇ જાય, Dialogue: 0,0:07:01.01,0:07:03.28,Default,,0000,0000,0000,,અને તેની જગ્યાએ સાયકલ દેખાય -- Dialogue: 0,0:07:03.31,0:07:04.38,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:04.40,0:07:06.86,Default,,0000,0000,0000,,અને આ સાયકલ બે સ્કેટબોર્ડમાં\Nરૂપાંતર થાય જાય, Dialogue: 0,0:07:06.89,0:07:08.07,Default,,0000,0000,0000,,જે અમારા યંત્રમાં અથડાશે Dialogue: 0,0:07:08.09,0:07:09.47,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:09.50,0:07:11.45,Default,,0000,0000,0000,,હાશ, સાચ્ચે નહિ. Dialogue: 0,0:07:11.47,0:07:12.81,Default,,0000,0000,0000,,તે ખુબ મોંઘુ છે. Dialogue: 0,0:07:14.19,0:07:17.94,Default,,0000,0000,0000,,બે પ્રોટોન અથડાવાની ઘટના ભાગ્યેજ બને છે. Dialogue: 0,0:07:17.96,0:07:21.68,Default,,0000,0000,0000,,કારણકે આ ફોટોનનાં\Nવિશિષ્ઠ અણુનાં ગુણધર્મો છે, Dialogue: 0,0:07:21.71,0:07:25.50,Default,,0000,0000,0000,,નવા શક્ય કણ બનવાની\Nસમભાવના બહુ ઓછી છે -- Dialogue: 0,0:07:25.52,0:07:27.02,Default,,0000,0000,0000,,આ કલ્પનાની સાયકલ છે -- Dialogue: 0,0:07:27.04,0:07:29.28,Default,,0000,0000,0000,,જે માત્ર બે ફોટોનને જન્મે છે. Dialogue: 0,0:07:29.81,0:07:32.65,Default,,0000,0000,0000,,પરંતુ આ વિકલ્પ ખુબ મોટો હતો, Dialogue: 0,0:07:32.67,0:07:35.51,Default,,0000,0000,0000,,અને આનો સંબંધ\Nખુબ જુના પ્રશ્નથી છે Dialogue: 0,0:07:35.53,0:07:38.05,Default,,0000,0000,0000,,જે મને નાનપણથી હેરાન કરતો હતો, Dialogue: 0,0:07:38.08,0:07:39.44,Default,,0000,0000,0000,,ગુરુત્વાકર્ષણ વિષે. Dialogue: 0,0:07:41.95,0:07:44.62,Default,,0000,0000,0000,,ગુરુત્વાકર્ષણ તમને ખુબ મજબુત લાગશે, Dialogue: 0,0:07:44.64,0:07:48.74,Default,,0000,0000,0000,,પણ આ ખરેખર પ્રકૃતિનાં બીજા બળોની\Nસરખામણી માં અતિ નબળું છે. Dialogue: 0,0:07:48.77,0:07:51.40,Default,,0000,0000,0000,,હું કુદુ ત્યારે ગુરુત્વાકર્ષણને\Nપાછળ પડું છું. Dialogue: 0,0:07:52.39,0:07:55.23,Default,,0000,0000,0000,,પણ હું પ્રોટોનને મારા હાથમાં પકડી શકતો નથી Dialogue: 0,0:07:56.46,0:07:59.68,Default,,0000,0000,0000,,બીજા બળોની સરખામણીમાં\Nગુરુત્વાકર્ષણની શક્તિ શું છે? Dialogue: 0,0:08:00.48,0:08:02.67,Default,,0000,0000,0000,,તે ૧૦ની ઋણ ૩૯ ઘાત છે. Dialogue: 0,0:08:02.69,0:08:05.23,Default,,0000,0000,0000,,પોઈન્ટ પછી ૩૯ શૂન્ય પછી એક આંક. Dialogue: 0,0:08:05.26,0:08:06.41,Default,,0000,0000,0000,,તેનાથી પણ ખરાબ, Dialogue: 0,0:08:06.44,0:08:09.46,Default,,0000,0000,0000,,પ્રકૃતિના બીજા નિયમોને\Nસમ્પૂર્ણરીતે વર્ણવી શકાય છે Dialogue: 0,0:08:09.49,0:08:11.52,Default,,0000,0000,0000,,તેને સામાન્ય માળખું કહે છે, Dialogue: 0,0:08:11.55,0:08:14.98,Default,,0000,0000,0000,,જેને નાના પ્રમાણમાં શ્રેષ્ઠરીતે\Nવર્ણવી શકાય છે Dialogue: 0,0:08:15.01,0:08:16.16,Default,,0000,0000,0000,,અને ખાસા પ્રમાણિકપણે, Dialogue: 0,0:08:16.19,0:08:20.36,Default,,0000,0000,0000,,એક માનવજાતિની ખુબ સફળ સિદ્ધિ -- Dialogue: 0,0:08:20.39,0:08:24.40,Default,,0000,0000,0000,,ગુરુત્વાકર્ષણને છોડીને,\Nજે સામાન્ય માળખાથી દૂર છે. Dialogue: 0,0:08:24.42,0:08:25.57,Default,,0000,0000,0000,,આ ગાંડપણ છે. Dialogue: 0,0:08:26.05,0:08:29.15,Default,,0000,0000,0000,,મોટાભાગનું ગુરુત્વાકર્ષણને\Nછોડી દીધા પછી પણ, Dialogue: 0,0:08:30.39,0:08:32.06,Default,,0000,0000,0000,,આપણને થોડી અસર દેખાય છે, Dialogue: 0,0:08:32.08,0:08:33.76,Default,,0000,0000,0000,,પણ બાકીની ક્યાં છે? Dialogue: 0,0:08:33.78,0:08:35.07,Default,,0000,0000,0000,,કોને ખબર. Dialogue: 0,0:08:36.00,0:08:40.41,Default,,0000,0000,0000,,પણ એક સૈદ્ધાંતિક સમજૂતી એક બહોળી\Nસ્થિતિની પ્રસ્તાવના મુકે છે. Dialogue: 0,0:08:42.12,0:08:43.46,Default,,0000,0000,0000,,તમે અને હું -- Dialogue: 0,0:08:43.48,0:08:45.06,Default,,0000,0000,0000,,અને જે પાછળ બેઠેલા છે -- Dialogue: 0,0:08:45.08,0:08:47.23,Default,,0000,0000,0000,,આપણે ત્રી-પરિમાણીય\Nઅવકાશમાં રહીએ છીએ. Dialogue: 0,0:08:47.25,0:08:49.81,Default,,0000,0000,0000,,હું ધરું છું કે તે બિન વિવાદાસ્પદહતું. Dialogue: 0,0:08:49.84,0:08:51.66,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:51.69,0:08:55.13,Default,,0000,0000,0000,,બધા કણો પણ તરી પરિમાણીય અવકાશમાં રહે છે. Dialogue: 0,0:08:55.15,0:08:57.34,Default,,0000,0000,0000,,ખરેખર, કણ એ બીજું નામ છે Dialogue: 0,0:08:57.36,0:09:00.37,Default,,0000,0000,0000,,ઉત્તેજિત ત્રી-પરિમાણીય ક્ષેત્રનું; Dialogue: 0,0:09:00.40,0:09:02.32,Default,,0000,0000,0000,,અવકાશમાં નજીકની ધ્રુજારી. Dialogue: 0,0:09:03.29,0:09:06.82,Default,,0000,0000,0000,,ખાસ કરીને, જે બધું ગણિત\Nઆપણે આ વસ્તુને વર્ણવવા. Dialogue: 0,0:09:06.84,0:09:09.91,Default,,0000,0000,0000,,એ ધરીને કે આ ત્રી પરિમાણીય અવકાશ છે. Dialogue: 0,0:09:09.94,0:09:13.32,Default,,0000,0000,0000,,પણ ગણિત એ ગણિત છે, અને આપણે એની\Nઆસપાસ ધારીએ એટલું રમી શકીએ છીએ. Dialogue: 0,0:09:13.34,0:09:16.51,Default,,0000,0000,0000,,અને લોકો રમે છે\Nઅવકાશના વધારાનાં પરિમાણ સાથે Dialogue: 0,0:09:16.53,0:09:17.69,Default,,0000,0000,0000,,લાંબા સમય માટે, Dialogue: 0,0:09:17.71,0:09:20.30,Default,,0000,0000,0000,,પણ આ માત્ર ધૂંધળો ગાણિતિક ખ્યાલ હતો. Dialogue: 0,0:09:20.32,0:09:23.49,Default,,0000,0000,0000,,મારો મતલબ, તમારી આસપાસ જુઓ --\Nપાછળ બેઠેલા, તમે પણ આસપાસ જુઓ -- Dialogue: 0,0:09:23.52,0:09:25.80,Default,,0000,0000,0000,,ત્યાં ચોખ્ખું ત્રી પ્રરીમાણીય અવકાશ છે. Dialogue: 0,0:09:26.95,0:09:28.51,Default,,0000,0000,0000,,પણ શું થાય જો એ સાચું નાં હોય? Dialogue: 0,0:09:30.11,0:09:36.36,Default,,0000,0000,0000,,કદાચ વધારાના અવકાશી પરિમાણમાં\Nજો તરછોડેલું ગુરુત્વાકર્ષણ જવવા માંડે. Dialogue: 0,0:09:36.39,0:09:38.34,Default,,0000,0000,0000,,તે અદ્રશ્ય છે તમારા અને મારા માટે? Dialogue: 0,0:09:39.36,0:09:42.45,Default,,0000,0000,0000,,જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય Dialogue: 0,0:09:42.47,0:09:45.61,Default,,0000,0000,0000,,જો આપણને વધારાના\Nઅવકાશી પરિમાણમાં જોવાનું હોય, Dialogue: 0,0:09:45.64,0:09:48.54,Default,,0000,0000,0000,,અને જે મેં અને તમે આ નજીવા\Nગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ Dialogue: 0,0:09:48.56,0:09:50.46,Default,,0000,0000,0000,,તેને ખુબ નબળું બનાવે છે? Dialogue: 0,0:09:52.16,0:09:53.33,Default,,0000,0000,0000,,જો આ ખરું છે, Dialogue: 0,0:09:53.36,0:09:56.10,Default,,0000,0000,0000,,તો આપણે કાણોનાં\Nસામાન્ય માળખાને વિસ્તારવું પડશે Dialogue: 0,0:09:56.13,0:10:00.22,Default,,0000,0000,0000,,નવપરિમાણીય ગુરુત્વાકર્ષણનાં કણનાં\Nસમાવેશ કરવા માટે, Dialogue: 0,0:10:00.24,0:10:03.23,Default,,0000,0000,0000,,વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણ જે વધારાના\Nઅવકાશી પરિમાણમાં રહે છે. Dialogue: 0,0:10:03.26,0:10:04.72,Default,,0000,0000,0000,,હું તમારા ચહેરા જોઈ શકું છું. Dialogue: 0,0:10:04.75,0:10:06.57,Default,,0000,0000,0000,,તમારે મને એક પ્રશ્ન પૂછવો જોઈએ, Dialogue: 0,0:10:06.59,0:10:10.23,Default,,0000,0000,0000,,"દુનિયા આ પાગલ, કાલ્પનિક વિચારની\Nપરિક્ષા કઈ રીતે કરશે, Dialogue: 0,0:10:10.26,0:10:12.75,Default,,0000,0000,0000,,જે આપણી જેમ અટકેલો છે\Nઆ પરિમાણીય દુનિયામાં? Dialogue: 0,0:10:12.77,0:10:14.06,Default,,0000,0000,0000,,જેમ આપણે હંમેશા કરીએ છીએ, Dialogue: 0,0:10:14.08,0:10:16.22,Default,,0000,0000,0000,,બે પ્રોટોન ને અથડાવીને -- Dialogue: 0,0:10:16.24,0:10:17.39,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:10:17.42,0:10:19.98,Default,,0000,0000,0000,,ખુબ જોરથી કે અથડામણનો પડઘો પડે Dialogue: 0,0:10:20.01,0:10:22.70,Default,,0000,0000,0000,,વધારાના અવકાશી પરિમાણમાં જે ત્યાં છે, Dialogue: 0,0:10:22.72,0:10:25.32,Default,,0000,0000,0000,,જે આ વધારાનું અવકાશી પરિમાણ\Nક્ષણભરમાટે સર્જે છે. Dialogue: 0,0:10:25.34,0:10:29.72,Default,,0000,0000,0000,,જે ઝડપથી LHC\Nત્રીપરિમાણ માં પાછું ફરે છે Dialogue: 0,0:10:29.75,0:10:31.57,Default,,0000,0000,0000,,અને બે પ્રોટોનમાં વિભાજીત થાય છે, Dialogue: 0,0:10:32.28,0:10:33.62,Default,,0000,0000,0000,,બે પ્રકાશના કણ. Dialogue: 0,0:10:35.42,0:10:38.33,Default,,0000,0000,0000,,અને આ અનુમાનિત\Nવધારાનાં પરિમાણનું ગુરુત્વાકર્ષણ છે. Dialogue: 0,0:10:38.35,0:10:42.06,Default,,0000,0000,0000,,આ એકમાત્ર શક્યતા છે,\Nઅનુમાનિત નવા કણ માટેની Dialogue: 0,0:10:42.08,0:10:44.22,Default,,0000,0000,0000,,તેના વિશિષ્ઠ અણુ ગુણધર્મો છે Dialogue: 0,0:10:44.24,0:10:48.48,Default,,0000,0000,0000,,જે આપણા નાનાં બે-ફોટોન ગાંઠને જન્મે છે. Dialogue: 0,0:10:50.00,0:10:55.82,Default,,0000,0000,0000,,આથી, આ શક્યતા \Nગુરુત્વાકર્ષણનાં રહસ્યને સમજવાની Dialogue: 0,0:10:55.84,0:10:59.34,Default,,0000,0000,0000,,અને વધારા પરિમાણને શોધવાની -- Dialogue: 0,0:10:59.37,0:11:00.96,Default,,0000,0000,0000,,કદાચ તમને ખબર પડવા લાગી હશે Dialogue: 0,0:11:00.98,0:11:05.11,Default,,0000,0000,0000,,કેમ હજારો ધૂની વિજ્ઞાનીકો એક સાથે મળીને\Nતેમની શાંતિ ગુમાવે છે Dialogue: 0,0:11:05.13,0:11:07.01,Default,,0000,0000,0000,,આપણી નાની બે ફોટોનની ગાંઠ પર. Dialogue: 0,0:11:07.04,0:11:09.94,Default,,0000,0000,0000,,આ રીતની શોધ નવા પાઠ્યપુસ્તકો લખે છે. Dialogue: 0,0:11:10.74,0:11:11.89,Default,,0000,0000,0000,,પણ યાદ રાખો, Dialogue: 0,0:11:11.92,0:11:13.64,Default,,0000,0000,0000,,અમારા અનુભવીઓ તરફથી સંદેશ Dialogue: 0,0:11:13.66,0:11:15.90,Default,,0000,0000,0000,,જે ખરેખર એ સમયે ત્યાં કામમ કરી રહ્યા હતા, Dialogue: 0,0:11:15.93,0:11:17.08,Default,,0000,0000,0000,,એકદમ સાફ હતું; Dialogue: 0,0:11:17.10,0:11:18.28,Default,,0000,0000,0000,,અમને વધુ માહિતી જોતી હતી Dialogue: 0,0:11:18.30,0:11:19.82,Default,,0000,0000,0000,,વધું માહિતી સાથે, Dialogue: 0,0:11:19.84,0:11:23.87,Default,,0000,0000,0000,,એ નાની ગાંઠ કદાચ\Nનોબલ પુરસ્કાર માં બદલી શકે -- Dialogue: 0,0:11:23.89,0:11:25.65,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:11:25.68,0:11:28.64,Default,,0000,0000,0000,,અથવા વધારાની માહિતી\Nજે ગાંઠની આસપાસની જગ્યા ભરીદે. Dialogue: 0,0:11:28.66,0:11:30.53,Default,,0000,0000,0000,,અને સરસ અને સરળ રેખા માં બદલી શકે. Dialogue: 0,0:11:31.52,0:11:32.73,Default,,0000,0000,0000,,આથી અમે વધું માહિતી લીધી, Dialogue: 0,0:11:32.76,0:11:35.33,Default,,0000,0000,0000,,અને પાંચ ગણી વધું માહિતી,\Nથોડા મહીના પછી, Dialogue: 0,0:11:35.36,0:11:37.05,Default,,0000,0000,0000,,અમારી નાની ગાંઠ Dialogue: 0,0:11:37.07,0:11:39.42,Default,,0000,0000,0000,,સરળ રેખામાં બદલી ગઈ. Dialogue: 0,0:11:43.22,0:11:46.70,Default,,0000,0000,0000,,સમાચારો માં આવ્યું \Nભવ્ય નિરાશા" પર, "ઝાંખી આશા" પર Dialogue: 0,0:11:46.72,0:11:49.24,Default,,0000,0000,0000,,અને કણનાં ભૌતિક શાસ્ત્રીઓ "દુખી થયા" પર. Dialogue: 0,0:11:49.26,0:11:51.07,Default,,0000,0000,0000,,ક્ષેત્રને અલગ સ્વર આપ્યો, Dialogue: 0,0:11:51.09,0:11:54.58,Default,,0000,0000,0000,,તમને લાગતું હશે કે અમે LHC\Nબંધ કરીને ઘરે જવાનું વિચાર્યું હતું. Dialogue: 0,0:11:54.61,0:11:55.76,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:11:56.63,0:11:58.23,Default,,0000,0000,0000,,પણ એવું અમે નથી કર્યું. Dialogue: 0,0:12:01.06,0:12:03.07,Default,,0000,0000,0000,,પણ કેમ નહિ? Dialogue: 0,0:12:04.48,0:12:07.32,Default,,0000,0000,0000,,મારો મતલબ, જો અમને કણ નાં\Nમળ્યું-- અને મને ના મળ્યું-- Dialogue: 0,0:12:08.21,0:12:11.24,Default,,0000,0000,0000,,જો મેં આ કણ નાં શોધ્યું હોત તો \Nહું અહિયાં કઈરીતે વાતો કરતો હોત? Dialogue: 0,0:12:11.26,0:12:13.70,Default,,0000,0000,0000,,કેમ મેં શરમમાં મારું માથું લટકાવ્યું નહિ Dialogue: 0,0:12:13.72,0:12:14.95,Default,,0000,0000,0000,,અને ઘરે ગયો નહિ? Dialogue: 0,0:12:19.17,0:12:22.52,Default,,0000,0000,0000,,કણનાં વિજ્ઞાનીકો સંશોધકો છે. Dialogue: 0,0:12:23.42,0:12:26.37,Default,,0000,0000,0000,,અને મને ખુબ નકશાઓ અને આલેખો બનાવીએ છીએ. Dialogue: 0,0:12:27.47,0:12:30.32,Default,,0000,0000,0000,,ચાલો આને આરીતે મુકીએ:\NLHC વિષે હાલ ભૂલી જાઓ. Dialogue: 0,0:12:30.34,0:12:33.73,Default,,0000,0000,0000,,ધરોકો તમે અવકાશયાત્રી છો અને\Nકોઈ દુરના ગ્રહ પર ઉતારો છો, Dialogue: 0,0:12:33.75,0:12:35.08,Default,,0000,0000,0000,,પરગ્રહીની શોધમાં. Dialogue: 0,0:12:35.10,0:12:36.62,Default,,0000,0000,0000,,તમારૂ પહેલું કાર્ય શું હશે? Dialogue: 0,0:12:37.93,0:12:41.01,Default,,0000,0000,0000,,ગ્રહ, જમીનની છેલ્લી કક્ષામાં નજર ફેરવી લો Dialogue: 0,0:12:41.03,0:12:42.92,Default,,0000,0000,0000,,કોઈ મોટી વસ્તુ, જીવનની સ્પષ્ટ નિશાની, Dialogue: 0,0:12:42.94,0:12:44.76,Default,,0000,0000,0000,,અને મુખ્ય સ્થળ પર અહેવાલ આપો. Dialogue: 0,0:12:44.78,0:12:46.41,Default,,0000,0000,0000,,હાલ અમે આ સ્થિતિ પર છીએ. Dialogue: 0,0:12:47.27,0:12:48.76,Default,,0000,0000,0000,,અમે LHC માં એક નજર કરી Dialogue: 0,0:12:48.78,0:12:51.06,Default,,0000,0000,0000,,કોઈ નવા, મોટા,\Nઓળખી શકાય એવા સ્પષ્ઠ કણો માટે, Dialogue: 0,0:12:51.09,0:12:53.04,Default,,0000,0000,0000,,અને અમે અહેવાલ લખ્યો કે ત્યાં કોઈ નથી. Dialogue: 0,0:12:53.63,0:12:56.30,Default,,0000,0000,0000,,અમને વિચિત્ર દેખાતી પરગ્રહી ગાંઠો\Nદુરના પહાડો પર દેખાઈ, Dialogue: 0,0:12:56.33,0:12:58.50,Default,,0000,0000,0000,,પણ જયારે અમે નજીક ગયા\Nઅમને એક ખડક દેખાયો. Dialogue: 0,0:12:58.82,0:13:01.46,Default,,0000,0000,0000,,પણ પછી અમે શું કરતા?\Nબધું છોડીને ક્યાંક જતા રહેતા? Dialogue: 0,0:13:01.48,0:13:02.77,Default,,0000,0000,0000,,અલબત્તપણે નાં; Dialogue: 0,0:13:02.79,0:13:05.10,Default,,0000,0000,0000,,જો અમે તે કર્યું હોત તો\Nઅમે ભયંકર વિજ્ઞાનીકો હોત. Dialogue: 0,0:13:05.12,0:13:08.73,Default,,0000,0000,0000,,ના, અમે બીજા બે દશકા શોધખોળ માં કાઢ્યા, Dialogue: 0,0:13:08.76,0:13:10.24,Default,,0000,0000,0000,,આ જમીનનો ખૂણો ખૂણો ઓળખાવા, Dialogue: 0,0:13:10.26,0:13:12.63,Default,,0000,0000,0000,,બારીક ચારણીથી રેતીને પાર કરવા, Dialogue: 0,0:13:12.65,0:13:14.11,Default,,0000,0000,0000,,દરેક પથ્થર પર નજર કરવા, Dialogue: 0,0:13:14.13,0:13:15.69,Default,,0000,0000,0000,,જમીનની નીચે શારકામ કરવામાં. Dialogue: 0,0:13:16.11,0:13:18.70,Default,,0000,0000,0000,,કે નવા કણ તરતજ દેખાય આવશે Dialogue: 0,0:13:18.72,0:13:20.86,Default,,0000,0000,0000,,સ્પષ્ઠરીતે ઓળખાય જાય એવી મોટી ગાંઠ, Dialogue: 0,0:13:20.88,0:13:24.82,Default,,0000,0000,0000,,અથવા વર્ષોની એકઠી માહિતી પછી\Nતે તેમની જાતને ઉઘાડી કરે Dialogue: 0,0:13:26.10,0:13:30.51,Default,,0000,0000,0000,,આટલી ઉચી ઉર્જા એ LHCમાં માનવજાતિએ\Nએવું સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું, Dialogue: 0,0:13:30.54,0:13:32.33,Default,,0000,0000,0000,,અને અમારે વધુ સંશોધન કરવાનું બાકી છે. Dialogue: 0,0:13:32.35,0:13:38.18,Default,,0000,0000,0000,,પણ શું થાય,જો ૧૦ અથવા ૨૦ વર્ષ પછી,\Nઅમારી પાસે કોઈ નવો કણનાં હોય? Dialogue: 0,0:13:39.05,0:13:40.75,Default,,0000,0000,0000,,અમે મોટા યંત્રો બનાવ્યા. Dialogue: 0,0:13:40.77,0:13:42.35,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:13:42.37,0:13:44.06,Default,,0000,0000,0000,,અમે ઉચી ઉર્જાએ શોધ્યું. Dialogue: 0,0:13:44.48,0:13:46.05,Default,,0000,0000,0000,,અમે ઉચી ઉર્જાએ શોધ્યુ, Dialogue: 0,0:13:46.95,0:13:49.100,Default,,0000,0000,0000,,આયોજન જમીનનીચે \N૧૦૦ કીલોમીટર લાંબા ભોયરા માં જ છે Dialogue: 0,0:13:50.61,0:13:53.59,Default,,0000,0000,0000,,કે જ્યાં અમે કણોને ૧૦ ગણી ઉર્જાથી\NLHCમાં અથડાવીએ છીએ. Dialogue: 0,0:13:53.61,0:13:55.95,Default,,0000,0000,0000,,અમે નક્કી નથી કરતા કે\Nકઈ પ્રકૃતિક જગ્યા પર નવા કણને મુકવો Dialogue: 0,0:13:56.37,0:13:58.01,Default,,0000,0000,0000,,માત્ર સંશોધન\Nચાલુ રાખવાનું નક્કી કરીએ છીએ Dialogue: 0,0:13:58.04,0:14:00.59,Default,,0000,0000,0000,,પણ શું થાય, જો ૧૦૦ કીલોમીટર લાંબુ Dialogue: 0,0:14:00.62,0:14:02.48,Default,,0000,0000,0000,,અથવા ૫૦૦ કિલોમીટર લાંબુ Dialogue: 0,0:14:02.50,0:14:05.34,Default,,0000,0000,0000,,કે ૧૦,૦૦૦ કિમી લાંબુ ભોયરું\Nઅવકાશમાં તરતું હોય Dialogue: 0,0:14:05.37,0:14:06.94,Default,,0000,0000,0000,,પૃથ્વી અને ચંદ્રની વચ્ચે Dialogue: 0,0:14:06.97,0:14:10.03,Default,,0000,0000,0000,,છતાં આપણી પાસે કોઈ નવો કણ ના હોત? Dialogue: 0,0:14:11.60,0:14:14.29,Default,,0000,0000,0000,,કદાચ અમે કણનું\Nભૌતિકશાસ્ત્ર ખોટું કરતા હોય. Dialogue: 0,0:14:14.32,0:14:16.11,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:14:16.13,0:14:18.09,Default,,0000,0000,0000,,કદાચ અમારે વસ્તુઓ ફરીથી વિચારવી પડે. Dialogue: 0,0:14:19.13,0:14:22.39,Default,,0000,0000,0000,,કદાચ અમને વધું સ્ત્રોત, તકનીક,\Nઅનુભવની જરૂર છે Dialogue: 0,0:14:22.41,0:14:23.92,Default,,0000,0000,0000,,અમારી પાસે હાલ છે એનાથી વધું. Dialogue: 0,0:14:24.61,0:14:27.95,Default,,0000,0000,0000,,અમે કૃત્રિમ બુદ્ધિ અને મશીન ને શીખવાડવાની\Nએ તકનીકો વાપરી ચુક્યા છીએ Dialogue: 0,0:14:27.98,0:14:29.13,Default,,0000,0000,0000,,LHC નાં ભાગો માં, Dialogue: 0,0:14:29.15,0:14:31.56,Default,,0000,0000,0000,,પણ ધારો કોઈ એવો\Nકણ ભૌતિકશાસ્ત્રનો પ્રયોગ કરીએ Dialogue: 0,0:14:31.58,0:14:33.25,Default,,0000,0000,0000,,આધુનિક ગાણિતીક નિયમો વાપરી Dialogue: 0,0:14:33.28,0:14:36.44,Default,,0000,0000,0000,,કે જે પોતાની જાતને ઉચ્ચપરિમાણમાં\Nગુરુત્વાકર્ષણની શોધ કરતા શીખવાડે. Dialogue: 0,0:14:36.47,0:14:37.62,Default,,0000,0000,0000,,પણ શું થાય? Dialogue: 0,0:14:37.65,0:14:39.09,Default,,0000,0000,0000,,આ અંતિમ સવાલનું શું થાય: Dialogue: 0,0:14:39.12,0:14:42.59,Default,,0000,0000,0000,,શું થાય જો કૃત્રિમ બુદ્ધિ\Nઆ પ્રશ્નનો જવાબ નાં આપી શકે? Dialogue: 0,0:14:42.61,0:14:44.72,Default,,0000,0000,0000,,શું થાય જો આ પ્રશ્ન સદીઓ ખુલ્લો રહે, Dialogue: 0,0:14:44.75,0:14:47.42,Default,,0000,0000,0000,,નજીકના ભવિષ્યમાટે જવાબ મળવો અઘરો હશે? Dialogue: 0,0:14:47.44,0:14:50.37,Default,,0000,0000,0000,,શું થાય એ પ્રશ્નોનું જે\Nમને નાનપણથી હેરાન કરે છે Dialogue: 0,0:14:50.40,0:14:52.92,Default,,0000,0000,0000,,શું મારી જીંદગી પ્રશ્નનાં\Nઉકેલ વગર જ પૂરી થઇ જશે? Dialogue: 0,0:14:54.40,0:14:55.55,Default,,0000,0000,0000,,કે પછી .. Dialogue: 0,0:14:56.28,0:14:58.38,Default,,0000,0000,0000,,એથી વધું રસપ્રદ રહેશે. Dialogue: 0,0:15:00.14,0:15:03.37,Default,,0000,0000,0000,,અમને અલગરીતે વિચારવા માટે\Nનવા રસ્તા શોધવા બળ આપવું પડશે. Dialogue: 0,0:15:04.36,0:15:06.42,Default,,0000,0000,0000,,અમારે પાછુ વળવું પડશે અમારી ધારણા સુધી, Dialogue: 0,0:15:06.44,0:15:08.78,Default,,0000,0000,0000,,અને નક્કી કરવું પડશે જે ખામી વાળું છે. Dialogue: 0,0:15:09.40,0:15:12.80,Default,,0000,0000,0000,,અને અમારે વધુ લોકોને વિજ્ઞાન તરફ\Nપ્રોત્સાહન આપવું પડશે. Dialogue: 0,0:15:12.82,0:15:15.88,Default,,0000,0000,0000,,અમારે નવી નજરની જરૂર છે\Nસદીઓ જુની દુવિધા દુર કરવા. Dialogue: 0,0:15:15.91,0:15:19.04,Default,,0000,0000,0000,,મારી પાસે જવાબ નથી, અને\Nહું હજુ શોધી રહ્યો છું. Dialogue: 0,0:15:19.06,0:15:21.39,Default,,0000,0000,0000,,પણ કોઈ -- તેણી કદાચ હાલ કોઈ સ્કુલમાં હશે, Dialogue: 0,0:15:21.42,0:15:23.10,Default,,0000,0000,0000,,કદાચ જન્મી પણ નહિ હોય -- Dialogue: 0,0:15:23.78,0:15:26.92,Default,,0000,0000,0000,,તે આ ભૌતિકશસ્ત્રને નવી દિશા તરફ દોરી શકે, Dialogue: 0,0:15:26.94,0:15:31.21,Default,,0000,0000,0000,,અને દર્શાવી શકે કે\Nકદાચ અમે ખોટા સવાલ પૂછતા હતા Dialogue: 0,0:15:32.11,0:15:34.52,Default,,0000,0000,0000,,જે ભૌતિકશાસ્ત્રનો અંત ન હતો, Dialogue: 0,0:15:34.55,0:15:35.95,Default,,0000,0000,0000,,પણ એક નવી શરૂઆત હતી. Dialogue: 0,0:15:37.20,0:15:38.35,Default,,0000,0000,0000,,આભાર. Dialogue: 0,0:15:38.38,0:15:40.92,Default,,0000,0000,0000,,(તાળીઓ)