1 00:00:01,087 --> 00:00:05,272 ભૌતિકશાસ્ત્ર વિશે 2 00:00:05,296 --> 00:00:09,296 કઈક એવું છે જે મને નાનપણથી સતાવે છે. 3 00:00:11,010 --> 00:00:12,819 અને એ એક પ્રશ્ન સંબંધી છે 4 00:00:12,843 --> 00:00:16,087 જે વિજ્ઞાનીકો છેલ્લા સૌ વર્ષથી પુછી રહ્યા છે 5 00:00:16,111 --> 00:00:17,280 કોઈ જવાબ વગર. 6 00:00:19,108 --> 00:00:22,118 કઈરીતે પ્રકૃતિની નાની નાની વસ્તુઓ, 7 00:00:22,142 --> 00:00:24,295 અણુની દુનિયાનાં કણો, 8 00:00:24,319 --> 00:00:27,350 પ્રકૃતિની મોટી વસ્તુઓ સાથે જોડાઈ છે -- 9 00:00:27,374 --> 00:00:30,621 ગ્રહો અને તારાઓ અને આકાશગંગા સાથે રહે છે, ગુરુત્વાકર્ષણથી?? 10 00:00:31,250 --> 00:00:34,023 બાળકની જેમ, આવા પ્રશ્નો મને અસમંજસ માં નાખતા. 11 00:00:34,047 --> 00:00:36,939 હું શુક્ષ્મ્દર્શક યંત્ર અને વિદ્યુતચુંબકો થી જજુમતો. 12 00:00:36,963 --> 00:00:39,158 અને હું વાંચતો, નાની વસ્તુના બળો વિષે 13 00:00:39,182 --> 00:00:40,516 અને અણુ રચના બંધારણ વિષે 14 00:00:40,540 --> 00:00:44,104 અને હું આશ્ચર્ય પામતો કે કેવી સરળતાથી વર્ણન સરખાય છે 15 00:00:44,128 --> 00:00:45,298 આપણા અવલોકન સાથે. 16 00:00:46,220 --> 00:00:47,727 પછી હું તારા તરફ જોતો, 17 00:00:47,727 --> 00:00:50,351 અને વાંચતો કે કેવી સારીરીતે આપણે ગુરુત્વાકર્ષણ જાણીએ છીએ 18 00:00:50,375 --> 00:00:53,725 અને હું ચોક્કસપણે વિચારું છું, કોઈતો ભવ્ય રસ્તો હશે 19 00:00:53,749 --> 00:00:56,394 જે આ બે પ્રણાલીને સાંકળે છે. 20 00:00:57,021 --> 00:00:58,422 પણ કોઈ નથી. 21 00:00:59,673 --> 00:01:00,833 અને પુસ્તકો કહેશે, 22 00:01:00,857 --> 00:01:04,040 હા, આપણે આ બે વિસ્તાર વિષે અલગથી ઘણું જાણીએ છીએ. 23 00:01:04,064 --> 00:01:06,674 પણ જયારે આપણે બંનેને ગાણિતિકરીતે જોડવાનો પ્રયત્ન કરીએ, 24 00:01:06,698 --> 00:01:08,028 કઈ હાથમાં આવતું નથી. 25 00:01:08,674 --> 00:01:09,984 અને ૧૦૦ વર્ષથી, 26 00:01:10,008 --> 00:01:15,036 આપણો કોઈપણ સુજાવ, આ પ્રાથમિક સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહ્યો નથી. 27 00:01:15,060 --> 00:01:16,874 કોઈપણ પુરાવા આધારભૂત રહ્યા નથી. 28 00:01:18,271 --> 00:01:19,925 અને હું વૃદ્ધ નાનું બાળક, 29 00:01:19,949 --> 00:01:21,759 નાનો, જીજ્ઞાશું, શંકાસ્પદ જેમ્સ -- 30 00:01:21,783 --> 00:01:24,651 આ અત્યંત અસંતોષી જવાબ હતો. 31 00:01:26,011 --> 00:01:28,244 તેથી, હાલ પણ હું શંકાસ્પદ નાનું બાળક છું. 32 00:01:28,268 --> 00:01:32,078 હવે આગળ તરફ જઈએ, ૨૦૧૫નાં ડીસેમ્બરમાં 33 00:01:33,029 --> 00:01:35,503 જયારે મેં મારીજાતને હુમલાની વચ્ચે પામ્યો 34 00:01:35,527 --> 00:01:38,467 ભૌતિક દુનિયાનાં માથા ભમી ગયા હતાં. 35 00:01:39,999 --> 00:01:43,319 આ બધું શરુ થયું જયારે અમે CERN માં અમારી માહિતીમાં ઘુસી કરીને જોયુ 36 00:01:43,343 --> 00:01:45,617 એક નવા કણનો ઈશારો, 37 00:01:45,641 --> 00:01:49,857 આ એ પ્રશ્નના અદ્ભુત જવાબનો સંકેત હતો. 38 00:01:51,137 --> 00:01:53,904 આથી, હું હજુ એક શંકાશીલ નાનું બાળક છું, એવું હું માનું છું. 39 00:01:53,928 --> 00:01:56,061 પણ હું એક કણનો શિકારી છું. 40 00:01:56,085 --> 00:01:59,548 હું એક ભૌતિકશાસ્ત્રી છું. CERNના મોટા હર્ડોન કોલાઇડર માં. 41 00:01:59,572 --> 00:02:03,043 હાલ સુધીનું મોટામાં મોટો સ્થપાયેલ પરીક્ષણ 42 00:02:03,877 --> 00:02:07,412 આ ફ્રાંસ અને સ્વીસ્ઝરલેન્ડ ની સરહદ પર ૨૭ કિલોમીટર લાંબી ગુફા છે. 43 00:02:07,436 --> 00:02:09,286 ૧૦૦ મીટર ઊંડે દફન. 44 00:02:09,310 --> 00:02:10,464 અને આ ગુફા છે, 45 00:02:10,488 --> 00:02:14,441 અમે અતિસંવેદનશીલ ચુંબક વાપરીએ છીએ જે બહારના વાતાવરણ કરતા ઠંડા છે 46 00:02:14,465 --> 00:02:17,526 જે પ્રોટોનના પ્રવેગને પ્રકાશની ગતિ સુધી પહોચાડે છે. 47 00:02:17,550 --> 00:02:21,427 અને એકબીજા સાથે સેકેન્ડનાં લાખમાં ભાગમાં અથડાય છે, 48 00:02:21,451 --> 00:02:24,277 આ અથડામણની રજ ભેગી કરીને 49 00:02:24,301 --> 00:02:28,272 કઈક નવો, અણશોધાયેલો મૂળભૂત કણ શોધવા. 50 00:02:28,727 --> 00:02:31,191 આ ડીઝાઇન અને બાંધતા દશકાઓ નીકળી ગયા. 51 00:02:31,215 --> 00:02:34,247 દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ એ મળીને, 52 00:02:34,271 --> 00:02:36,812 અને ૨૦૧૫નાં ઉનાળામાં, 53 00:02:36,836 --> 00:02:40,260 અમે LHCને ચાલુ કરવા થાક્યા વગર કામ કરી રહ્યા હતા 54 00:02:40,284 --> 00:02:44,751 ઉચામાં ઉચી શક્તિનો ઉપયોગ કરીને જે ક્યારે પણ અથડામણનાં પ્રયોગમાં વાપરી હોય 55 00:02:45,735 --> 00:02:48,258 અહી, ઉચી શક્તિ ખુબ મહત્વની છે 56 00:02:48,282 --> 00:02:50,469 કેમકે, તે કણ માટે સમતુલન બનાવે છે 57 00:02:50,493 --> 00:02:52,694 ઉર્જા અને દળ વચ્ચે, 58 00:02:52,718 --> 00:02:55,179 અને દળ માત્ર પ્રકૃતિએ મુકેલો અંક છે 59 00:02:56,068 --> 00:02:57,386 નવા કણની શોધમાં, 60 00:02:57,410 --> 00:02:59,532 આપણે તે મોટી સંખ્યાસુધી પોહાચવું પડે. 61 00:02:59,556 --> 00:03:02,810 અને આ કરવામાટે, આપણે એ મોટું બનાવું પડે, ઉચી ઉર્જાવાળું કોલાઈડર, 62 00:03:02,834 --> 00:03:05,399 અને દુનિયાનું સૌથી મોટું અને ઉચું કોલાઇડર. 63 00:03:05,423 --> 00:03:06,889 જે લાર્જ હદ્રોન કોલાઇડર છે. 64 00:03:08,271 --> 00:03:13,170 અને પછી, અમે પ્રોટોનને કરોડોવાર અથડાવીએ છીએ. 65 00:03:13,194 --> 00:03:17,478 અને અમે ખુબજ ધીરે, મહિનાઓ સુધી માહિતી એકઠી કરી. 66 00:03:18,813 --> 00:03:23,148 અને આ માહિતીમાં એક ગાંઠ જેવો પછી એક નવો કણ દેખાયો 67 00:03:23,172 --> 00:03:25,617 તમારી ધારણાથી કઈક અલગ, 68 00:03:25,641 --> 00:03:29,608 માહિતીનો નાનો વિભાગ જે સરળરેખા બનાવે એ સરળ નહતી. 69 00:03:30,379 --> 00:03:32,100 જેમકે, આ ગાંઠ, 70 00:03:33,010 --> 00:03:35,543 ૨૦૧૨ માં માહિતી લીધાનાં મહિના પછી, 71 00:03:35,567 --> 00:03:37,696 દોરી ગયું હિગ્ગ્સ કણની શોધ તરફ -- 72 00:03:37,720 --> 00:03:38,925 હિગ્ગસ બોઝોન 73 00:03:38,949 --> 00:03:42,314 અને આના અસ્તિત્વની ખાતરીએ નોબલ પુરષ્કાર અપાવ્યો. 74 00:03:43,972 --> 00:03:47,530 ૨૦૧૫માં, આ ઉર્જાનો ઉચાક 75 00:03:48,628 --> 00:03:51,920 શ્રેષ્ઠ મોકો દર્શાવ્યો કે આપણે પ્રજાતિ તરીકે કદી નાં મળેલું 76 00:03:51,944 --> 00:03:53,421 કણ શોધ્યું -- 77 00:03:53,445 --> 00:03:55,557 આ લાંબા સવાલનો, નવો જવાબ 78 00:03:55,581 --> 00:03:58,678 કારણકે આ લગભગ બમણી શક્તિ હતી, જેટલી આપણે વાપરી ચુક્યા. 79 00:03:58,702 --> 00:04:00,624 જયારે અમે હિગ્ગ્સ બોસોન શોધ્યું. 80 00:04:00,648 --> 00:04:04,389 મારા ઘણા સહકર્મીઓ આખી કારકિર્દી આ ક્ષણ માટે કામ કરી રહ્યા હતા. 81 00:04:04,413 --> 00:04:06,489 અને પ્રમાણિકપણે, થોડોક જીજ્ઞાશું હું, 82 00:04:06,513 --> 00:04:09,423 આ ક્ષણ ની રાહ મેં આખી જીંદગી જોઈ હતી. 83 00:04:09,447 --> 00:04:11,178 તેથી, ૨૦૧૫ અંતિમ સમય હતો. 84 00:04:12,654 --> 00:04:14,864 તેથી જુન ૨૦૧૫, 85 00:04:15,722 --> 00:04:18,381 LHCને ફરી ચાલુ કરાયું. 86 00:04:19,040 --> 00:04:21,917 મારા સહકર્મીઓ અને હું શ્વાસ રોકીને અને નખ ચાવતા બેઠા હતા, 87 00:04:21,941 --> 00:04:24,452 અને છેવટે અમે પ્રથમ પ્રોટોન અથડામણ જોઈ 88 00:04:24,476 --> 00:04:26,432 ઉચા માં ઉચી ઉર્જાની ક્ષમતાએ. 89 00:04:26,456 --> 00:04:28,532 તાળીઓ, શેમ્પેઇન, ઉજવણી. 90 00:04:28,556 --> 00:04:32,152 આ વિજ્ઞાનમાટે સીમાસ્તંભ હતો, 91 00:04:32,176 --> 00:04:36,798 અને અમને કોઈ વિચાર નત્તો કે નવી માહિતીમાં અમને શું મળશે. 92 00:04:39,990 --> 00:04:42,168 અને થોડા અઠવાડિયા પછી, અમને એક ગાંઠ મળી. 93 00:04:44,192 --> 00:04:45,868 આ ખુબ મોટી ગાંઠ હતી, 94 00:04:46,952 --> 00:04:49,464 પણ એટલી મોટી કે તમારી ભમર ઉચી થઇ જશે. 95 00:04:49,488 --> 00:04:51,739 પણ ૧ થી ૧૦ નાં આંક પર ઉંચી થશે, 96 00:04:51,763 --> 00:04:54,373 જો ૧૦ દર્શાવે છે કે તમે કણ શોધી લીધો છે, 97 00:04:54,397 --> 00:04:56,124 તો તમારી ભમર લગભગ ૪ પર આવશે. 98 00:04:56,148 --> 00:04:57,298 (હાસ્ય) 99 00:04:58,432 --> 00:05:03,643 મેં કલાકો, દિવસો. અઠવાડિયાઓ ખાનગી મીટીંગમાં ગાળ્યા છે, 100 00:05:03,667 --> 00:05:06,027 આ નાની ગાંઠ પર સહકર્મીઓ સાથેની દલીલો કરવામાં, 101 00:05:06,051 --> 00:05:09,287 નીર્દય પરીક્ષણ પર ખૂબ અકરા પ્રહારો કરવામાં આવતા 102 00:05:09,311 --> 00:05:11,288 એ જોવા માટે કે ચકાસણીમાં પાર ઉતારે. 103 00:05:11,988 --> 00:05:15,449 તેમ છતા મહિનાઓ સુધી ઉત્કૃષ્ઠરીતે કામ કાર્યા પછી -- 104 00:05:15,473 --> 00:05:17,905 ઓફિસમાં ઊંઘી અને ઘરે ન જવું, 105 00:05:17,929 --> 00:05:20,006 જમવામાટે કેન્ડીનો ચોસલો, 106 00:05:20,030 --> 00:05:21,600 ડોલ ભરાય એટલી કોફી -- 107 00:05:21,624 --> 00:05:25,867 ભૌતિકશાસ્ત્રીઓ મશીન છે, કોફીને આકૃતિઓમાં બદલવાનાં -- 108 00:05:25,891 --> 00:05:27,290 (હાસ્ય) 109 00:05:27,314 --> 00:05:29,850 આ નાની ગાંઠ ક્યાય નહિ જાય. 110 00:05:30,704 --> 00:05:32,842 આથી થોડા મહિના પછી, 111 00:05:32,866 --> 00:05:36,576 અમે આ નાની ગાંઠને દુનિયા સમક્ષ મૂકી, એક ખુબ ચોખ્ખા સંદેશ સાથે: 112 00:05:37,457 --> 00:05:40,168 આ નાની ગાંઠ ખુબ રસપ્રદ છે પણ આ નિર્ણાયક ન હતી. 113 00:05:40,192 --> 00:05:43,521 આથી આપણે આપણી આંખો વધું માહિતી પર ટેક્વશું . 114 00:05:43,872 --> 00:05:46,163 આથી અમે આને વધું રસપ્રદ બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. 115 00:05:47,463 --> 00:05:49,651 અને દુનિયા તેની સાથે કોઈરીતે ચાલશે. 116 00:05:50,383 --> 00:05:52,015 પત્રકારોને આ ગમ્યું. 117 00:05:52,735 --> 00:05:55,290 લોકોએ કહ્યુંકે તેમને એ નાની ગાંઠ યાદ આવી ગઈ 118 00:05:55,314 --> 00:05:58,737 જેણે હિગ્ગ્સ બોસોનની શોધનો રસ્તો બતાવ્યો હતો. 119 00:05:58,761 --> 00:06:01,889 એનાથી પણ સારું, 'મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ -- 120 00:06:02,548 --> 00:06:04,865 મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ મને બહુ વહાલા છે -- 121 00:06:04,889 --> 00:06:08,501 મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓએ નાની ગાંઠ પર ૫૦૦ શોધપત્રો લખ્યા છે. 122 00:06:08,525 --> 00:06:09,980 (હાસ્ય) 123 00:06:10,574 --> 00:06:14,540 ભૌતીક્શાસ્ત્રની દુનિયા ઉલટી ચત્તી થાય ગઈ છે. 124 00:06:15,745 --> 00:06:19,987 પણ પેલી ગાંઠમાં શું હતું 125 00:06:20,011 --> 00:06:24,101 જેને હજારો વિજ્ઞાનીકોને એકસાથે હક્કાબક્કા કરી નાખ્યા? 126 00:06:25,596 --> 00:06:27,032 એ નાની ગાંઠ અનન્ય હતી. 127 00:06:28,198 --> 00:06:29,567 એ નાની ગાંઠે દર્શાવ્યું કે 128 00:06:29,591 --> 00:06:32,613 અમે નકામા હજારો અથડામણ જોતા હતા. 129 00:06:32,637 --> 00:06:35,968 જેની રજ માત્ર બે ફોટોનની બનેલી હતી, 130 00:06:35,992 --> 00:06:37,236 બે પ્રકાશના કણ. 131 00:06:37,260 --> 00:06:38,497 અને તે અનમોલ હતી. 132 00:06:39,069 --> 00:06:41,689 કણોની અથડામણ એ વાહનોની અથડામણ જેવી નથી હોતી. 133 00:06:41,713 --> 00:06:43,232 તેમના અલગ નિયમ હોય છે. 134 00:06:43,256 --> 00:06:45,906 જયારે બે કણ લગભગ પ્રકાશની ગતિ એ અથડાય, 135 00:06:45,930 --> 00:06:47,351 અણુની દુનિયા સ્થાન લે છે 136 00:06:47,375 --> 00:06:48,635 અને આ અણુની દુનિયામાં, 137 00:06:48,659 --> 00:06:51,852 આ બે કણો નવો કણ સર્જે છે. 138 00:06:51,876 --> 00:06:54,656 જે નાની ક્ષણ માટેજ જીવે છે 139 00:06:54,680 --> 00:06:57,561 અલગ બીજા કણ થઈ અમારા યંત્રમાં અથડાય એ પહેલા. 140 00:06:57,585 --> 00:07:00,990 કાર અથડામણનાં કિસ્સામાં, જયારે બે કાર અથડાઈને નષ્ઠ થઇ જાય, 141 00:07:01,014 --> 00:07:03,283 અને તેની જગ્યાએ સાયકલ દેખાય -- 142 00:07:03,307 --> 00:07:04,378 (હાસ્ય) 143 00:07:04,402 --> 00:07:06,863 અને આ સાયકલ બે સ્કેટબોર્ડમાં રૂપાંતર થાય જાય, 144 00:07:06,887 --> 00:07:08,068 જે અમારા યંત્રમાં અથડાશે 145 00:07:08,092 --> 00:07:09,471 (હાસ્ય) 146 00:07:09,495 --> 00:07:11,448 હાશ, સાચ્ચે નહિ. 147 00:07:11,472 --> 00:07:12,814 તે ખુબ મોંઘુ છે. 148 00:07:14,191 --> 00:07:17,939 બે પ્રોટોન અથડાવાની ઘટના ભાગ્યેજ બને છે. 149 00:07:17,963 --> 00:07:21,685 કારણકે આ ફોટોનનાં વિશિષ્ઠ અણુનાં ગુણધર્મો છે, 150 00:07:21,709 --> 00:07:25,497 નવા શક્ય કણ બનવાની સમભાવના બહુ ઓછી છે -- 151 00:07:25,521 --> 00:07:27,018 આ કલ્પનાની સાયકલ છે -- 152 00:07:27,042 --> 00:07:29,285 જે માત્ર બે ફોટોનને જન્મે છે. 153 00:07:29,812 --> 00:07:32,648 પરંતુ આ વિકલ્પ ખુબ મોટો હતો, 154 00:07:32,672 --> 00:07:35,508 અને આનો સંબંધ ખુબ જુના પ્રશ્નથી છે 155 00:07:35,532 --> 00:07:38,054 જે મને નાનપણથી હેરાન કરતો હતો, 156 00:07:38,078 --> 00:07:39,438 ગુરુત્વાકર્ષણ વિષે. 157 00:07:41,946 --> 00:07:44,618 ગુરુત્વાકર્ષણ તમને ખુબ મજબુત લાગશે, 158 00:07:44,642 --> 00:07:48,742 પણ આ ખરેખર પ્રકૃતિનાં બીજા બળોની સરખામણી માં અતિ નબળું છે. 159 00:07:48,766 --> 00:07:51,397 હું કુદુ ત્યારે ગુરુત્વાકર્ષણને પાછળ પડું છું. 160 00:07:52,390 --> 00:07:55,233 પણ હું પ્રોટોનને મારા હાથમાં પકડી શકતો નથી 161 00:07:56,463 --> 00:07:59,679 બીજા બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષણની શક્તિ શું છે? 162 00:08:00,480 --> 00:08:02,670 તે ૧૦ની ઋણ ૩૯ ઘાત છે. 163 00:08:02,694 --> 00:08:05,231 પોઈન્ટ પછી ૩૯ શૂન્ય પછી એક આંક. 164 00:08:05,255 --> 00:08:06,412 તેનાથી પણ ખરાબ, 165 00:08:06,436 --> 00:08:09,463 પ્રકૃતિના બીજા નિયમોને સમ્પૂર્ણરીતે વર્ણવી શકાય છે 166 00:08:09,487 --> 00:08:11,524 તેને સામાન્ય માળખું કહે છે, 167 00:08:11,548 --> 00:08:14,983 જેને નાના પ્રમાણમાં શ્રેષ્ઠરીતે વર્ણવી શકાય છે 168 00:08:15,007 --> 00:08:16,163 અને ખાસા પ્રમાણિકપણે, 169 00:08:16,187 --> 00:08:20,364 એક માનવજાતિની ખુબ સફળ સિદ્ધિ -- 170 00:08:20,388 --> 00:08:24,400 ગુરુત્વાકર્ષણને છોડીને, જે સામાન્ય માળખાથી દૂર છે. 171 00:08:24,424 --> 00:08:25,574 આ ગાંડપણ છે. 172 00:08:26,046 --> 00:08:29,146 મોટાભાગનું ગુરુત્વાકર્ષણને છોડી દીધા પછી પણ, 173 00:08:30,394 --> 00:08:32,061 આપણને થોડી અસર દેખાય છે, 174 00:08:32,085 --> 00:08:33,761 પણ બાકીની ક્યાં છે? 175 00:08:33,785 --> 00:08:35,067 કોને ખબર. 176 00:08:36,003 --> 00:08:40,406 પણ એક સૈદ્ધાંતિક સમજૂતી એક બહોળી સ્થિતિની પ્રસ્તાવના મુકે છે. 177 00:08:42,120 --> 00:08:43,459 તમે અને હું -- 178 00:08:43,483 --> 00:08:45,061 અને જે પાછળ બેઠેલા છે -- 179 00:08:45,085 --> 00:08:47,230 આપણે ત્રી-પરિમાણીય અવકાશમાં રહીએ છીએ. 180 00:08:47,254 --> 00:08:49,811 હું ધરું છું કે તે બિન વિવાદાસ્પદહતું. 181 00:08:49,835 --> 00:08:51,664 (હાસ્ય) 182 00:08:51,688 --> 00:08:55,126 બધા કણો પણ તરી પરિમાણીય અવકાશમાં રહે છે. 183 00:08:55,150 --> 00:08:57,340 ખરેખર, કણ એ બીજું નામ છે 184 00:08:57,364 --> 00:09:00,373 ઉત્તેજિત ત્રી-પરિમાણીય ક્ષેત્રનું; 185 00:09:00,397 --> 00:09:02,317 અવકાશમાં નજીકની ધ્રુજારી. 186 00:09:03,288 --> 00:09:06,817 ખાસ કરીને, જે બધું ગણિત આપણે આ વસ્તુને વર્ણવવા. 187 00:09:06,841 --> 00:09:09,914 એ ધરીને કે આ ત્રી પરિમાણીય અવકાશ છે. 188 00:09:09,938 --> 00:09:13,319 પણ ગણિત એ ગણિત છે, અને આપણે એની આસપાસ ધારીએ એટલું રમી શકીએ છીએ. 189 00:09:13,343 --> 00:09:16,509 અને લોકો રમે છે અવકાશના વધારાનાં પરિમાણ સાથે 190 00:09:16,533 --> 00:09:17,688 લાંબા સમય માટે, 191 00:09:17,712 --> 00:09:20,297 પણ આ માત્ર ધૂંધળો ગાણિતિક ખ્યાલ હતો. 192 00:09:20,321 --> 00:09:23,493 મારો મતલબ, તમારી આસપાસ જુઓ -- પાછળ બેઠેલા, તમે પણ આસપાસ જુઓ -- 193 00:09:23,517 --> 00:09:25,798 ત્યાં ચોખ્ખું ત્રી પ્રરીમાણીય અવકાશ છે. 194 00:09:26,954 --> 00:09:28,513 પણ શું થાય જો એ સાચું નાં હોય? 195 00:09:30,109 --> 00:09:36,364 કદાચ વધારાના અવકાશી પરિમાણમાં જો તરછોડેલું ગુરુત્વાકર્ષણ જવવા માંડે. 196 00:09:36,388 --> 00:09:38,344 તે અદ્રશ્ય છે તમારા અને મારા માટે? 197 00:09:39,355 --> 00:09:42,449 જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય 198 00:09:42,473 --> 00:09:45,614 જો આપણને વધારાના અવકાશી પરિમાણમાં જોવાનું હોય, 199 00:09:45,638 --> 00:09:48,538 અને જે મેં અને તમે આ નજીવા ગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ 200 00:09:48,562 --> 00:09:50,459 તેને ખુબ નબળું બનાવે છે? 201 00:09:52,158 --> 00:09:53,333 જો આ ખરું છે, 202 00:09:53,357 --> 00:09:56,105 તો આપણે કાણોનાં સામાન્ય માળખાને વિસ્તારવું પડશે 203 00:09:56,129 --> 00:10:00,215 નવપરિમાણીય ગુરુત્વાકર્ષણનાં કણનાં સમાવેશ કરવા માટે, 204 00:10:00,239 --> 00:10:03,234 વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણ જે વધારાના અવકાશી પરિમાણમાં રહે છે. 205 00:10:03,258 --> 00:10:04,723 હું તમારા ચહેરા જોઈ શકું છું. 206 00:10:04,747 --> 00:10:06,566 તમારે મને એક પ્રશ્ન પૂછવો જોઈએ, 207 00:10:06,590 --> 00:10:10,234 "દુનિયા આ પાગલ, કાલ્પનિક વિચારની પરિક્ષા કઈ રીતે કરશે, 208 00:10:10,258 --> 00:10:12,749 જે આપણી જેમ અટકેલો છે આ પરિમાણીય દુનિયામાં? 209 00:10:12,773 --> 00:10:14,055 જેમ આપણે હંમેશા કરીએ છીએ, 210 00:10:14,079 --> 00:10:16,218 બે પ્રોટોન ને અથડાવીને -- 211 00:10:16,242 --> 00:10:17,394 (હાસ્ય) 212 00:10:17,418 --> 00:10:19,982 ખુબ જોરથી કે અથડામણનો પડઘો પડે 213 00:10:20,006 --> 00:10:22,697 વધારાના અવકાશી પરિમાણમાં જે ત્યાં છે, 214 00:10:22,721 --> 00:10:25,320 જે આ વધારાનું અવકાશી પરિમાણ ક્ષણભરમાટે સર્જે છે. 215 00:10:25,344 --> 00:10:29,724 જે ઝડપથી LHC ત્રીપરિમાણ માં પાછું ફરે છે 216 00:10:29,748 --> 00:10:31,570 અને બે પ્રોટોનમાં વિભાજીત થાય છે, 217 00:10:32,278 --> 00:10:33,616 બે પ્રકાશના કણ. 218 00:10:35,417 --> 00:10:38,327 અને આ અનુમાનિત વધારાનાં પરિમાણનું ગુરુત્વાકર્ષણ છે. 219 00:10:38,351 --> 00:10:42,058 આ એકમાત્ર શક્યતા છે, અનુમાનિત નવા કણ માટેની 220 00:10:42,082 --> 00:10:44,217 તેના વિશિષ્ઠ અણુ ગુણધર્મો છે 221 00:10:44,241 --> 00:10:48,477 જે આપણા નાનાં બે-ફોટોન ગાંઠને જન્મે છે. 222 00:10:50,000 --> 00:10:55,820 આથી, આ શક્યતા ગુરુત્વાકર્ષણનાં રહસ્યને સમજવાની 223 00:10:55,844 --> 00:10:59,342 અને વધારા પરિમાણને શોધવાની -- 224 00:10:59,366 --> 00:11:00,958 કદાચ તમને ખબર પડવા લાગી હશે 225 00:11:00,982 --> 00:11:05,106 કેમ હજારો ધૂની વિજ્ઞાનીકો એક સાથે મળીને તેમની શાંતિ ગુમાવે છે 226 00:11:05,130 --> 00:11:07,012 આપણી નાની બે ફોટોનની ગાંઠ પર. 227 00:11:07,036 --> 00:11:09,936 આ રીતની શોધ નવા પાઠ્યપુસ્તકો લખે છે. 228 00:11:10,739 --> 00:11:11,891 પણ યાદ રાખો, 229 00:11:11,915 --> 00:11:13,639 અમારા અનુભવીઓ તરફથી સંદેશ 230 00:11:13,663 --> 00:11:15,902 જે ખરેખર એ સમયે ત્યાં કામમ કરી રહ્યા હતા, 231 00:11:15,926 --> 00:11:17,080 એકદમ સાફ હતું; 232 00:11:17,104 --> 00:11:18,278 અમને વધુ માહિતી જોતી હતી 233 00:11:18,302 --> 00:11:19,821 વધું માહિતી સાથે, 234 00:11:19,845 --> 00:11:23,869 એ નાની ગાંઠ કદાચ નોબલ પુરસ્કાર માં બદલી શકે -- 235 00:11:23,893 --> 00:11:25,653 (હાસ્ય) 236 00:11:25,677 --> 00:11:28,641 અથવા વધારાની માહિતી જે ગાંઠની આસપાસની જગ્યા ભરીદે. 237 00:11:28,665 --> 00:11:30,531 અને સરસ અને સરળ રેખા માં બદલી શકે. 238 00:11:31,515 --> 00:11:32,733 આથી અમે વધું માહિતી લીધી, 239 00:11:32,757 --> 00:11:35,334 અને પાંચ ગણી વધું માહિતી, થોડા મહીના પછી, 240 00:11:35,358 --> 00:11:37,048 અમારી નાની ગાંઠ 241 00:11:37,072 --> 00:11:39,420 સરળ રેખામાં બદલી ગઈ. 242 00:11:43,217 --> 00:11:46,701 સમાચારો માં આવ્યું ભવ્ય નિરાશા" પર, "ઝાંખી આશા" પર 243 00:11:46,725 --> 00:11:49,235 અને કણનાં ભૌતિક શાસ્ત્રીઓ "દુખી થયા" પર. 244 00:11:49,259 --> 00:11:51,070 ક્ષેત્રને અલગ સ્વર આપ્યો, 245 00:11:51,094 --> 00:11:54,582 તમને લાગતું હશે કે અમે LHC બંધ કરીને ઘરે જવાનું વિચાર્યું હતું. 246 00:11:54,606 --> 00:11:55,756 (હાસ્ય) 247 00:11:56,628 --> 00:11:58,231 પણ એવું અમે નથી કર્યું. 248 00:12:01,057 --> 00:12:03,071 પણ કેમ નહિ? 249 00:12:04,475 --> 00:12:07,320 મારો મતલબ, જો અમને કણ નાં મળ્યું-- અને મને ના મળ્યું-- 250 00:12:08,209 --> 00:12:11,238 જો મેં આ કણ નાં શોધ્યું હોત તો હું અહિયાં કઈરીતે વાતો કરતો હોત? 251 00:12:11,262 --> 00:12:13,699 કેમ મેં શરમમાં મારું માથું લટકાવ્યું નહિ 252 00:12:13,723 --> 00:12:14,947 અને ઘરે ગયો નહિ? 253 00:12:19,169 --> 00:12:22,520 કણનાં વિજ્ઞાનીકો સંશોધકો છે. 254 00:12:23,421 --> 00:12:26,373 અને મને ખુબ નકશાઓ અને આલેખો બનાવીએ છીએ. 255 00:12:27,468 --> 00:12:30,320 ચાલો આને આરીતે મુકીએ: LHC વિષે હાલ ભૂલી જાઓ. 256 00:12:30,344 --> 00:12:33,726 ધરોકો તમે અવકાશયાત્રી છો અને કોઈ દુરના ગ્રહ પર ઉતારો છો, 257 00:12:33,750 --> 00:12:35,075 પરગ્રહીની શોધમાં. 258 00:12:35,099 --> 00:12:36,621 તમારૂ પહેલું કાર્ય શું હશે? 259 00:12:37,931 --> 00:12:41,007 ગ્રહ, જમીનની છેલ્લી કક્ષામાં નજર ફેરવી લો 260 00:12:41,031 --> 00:12:42,917 કોઈ મોટી વસ્તુ, જીવનની સ્પષ્ટ નિશાની, 261 00:12:42,941 --> 00:12:44,760 અને મુખ્ય સ્થળ પર અહેવાલ આપો. 262 00:12:44,784 --> 00:12:46,408 હાલ અમે આ સ્થિતિ પર છીએ. 263 00:12:47,269 --> 00:12:48,756 અમે LHC માં એક નજર કરી 264 00:12:48,780 --> 00:12:51,064 કોઈ નવા, મોટા, ઓળખી શકાય એવા સ્પષ્ઠ કણો માટે, 265 00:12:51,088 --> 00:12:53,038 અને અમે અહેવાલ લખ્યો કે ત્યાં કોઈ નથી. 266 00:12:53,631 --> 00:12:56,304 અમને વિચિત્ર દેખાતી પરગ્રહી ગાંઠો દુરના પહાડો પર દેખાઈ, 267 00:12:56,328 --> 00:12:58,498 પણ જયારે અમે નજીક ગયા અમને એક ખડક દેખાયો. 268 00:12:58,816 --> 00:13:01,456 પણ પછી અમે શું કરતા? બધું છોડીને ક્યાંક જતા રહેતા? 269 00:13:01,480 --> 00:13:02,767 અલબત્તપણે નાં; 270 00:13:02,791 --> 00:13:05,096 જો અમે તે કર્યું હોત તો અમે ભયંકર વિજ્ઞાનીકો હોત. 271 00:13:05,120 --> 00:13:08,733 ના, અમે બીજા બે દશકા શોધખોળ માં કાઢ્યા, 272 00:13:08,757 --> 00:13:10,237 આ જમીનનો ખૂણો ખૂણો ઓળખાવા, 273 00:13:10,261 --> 00:13:12,626 બારીક ચારણીથી રેતીને પાર કરવા, 274 00:13:12,650 --> 00:13:14,108 દરેક પથ્થર પર નજર કરવા, 275 00:13:14,132 --> 00:13:15,686 જમીનની નીચે શારકામ કરવામાં. 276 00:13:16,106 --> 00:13:18,699 કે નવા કણ તરતજ દેખાય આવશે 277 00:13:18,723 --> 00:13:20,856 સ્પષ્ઠરીતે ઓળખાય જાય એવી મોટી ગાંઠ, 278 00:13:20,880 --> 00:13:24,821 અથવા વર્ષોની એકઠી માહિતી પછી તે તેમની જાતને ઉઘાડી કરે 279 00:13:26,103 --> 00:13:30,513 આટલી ઉચી ઉર્જા એ LHCમાં માનવજાતિએ એવું સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું, 280 00:13:30,537 --> 00:13:32,328 અને અમારે વધુ સંશોધન કરવાનું બાકી છે. 281 00:13:32,352 --> 00:13:38,177 પણ શું થાય,જો ૧૦ અથવા ૨૦ વર્ષ પછી, અમારી પાસે કોઈ નવો કણનાં હોય? 282 00:13:39,053 --> 00:13:40,748 અમે મોટા યંત્રો બનાવ્યા. 283 00:13:40,772 --> 00:13:42,346 (હાસ્ય) 284 00:13:42,370 --> 00:13:44,060 અમે ઉચી ઉર્જાએ શોધ્યું. 285 00:13:44,476 --> 00:13:46,046 અમે ઉચી ઉર્જાએ શોધ્યુ, 286 00:13:46,946 --> 00:13:49,999 આયોજન જમીનનીચે ૧૦૦ કીલોમીટર લાંબા ભોયરા માં જ છે 287 00:13:50,612 --> 00:13:53,588 કે જ્યાં અમે કણોને ૧૦ ગણી ઉર્જાથી LHCમાં અથડાવીએ છીએ. 288 00:13:53,612 --> 00:13:55,949 અમે નક્કી નથી કરતા કે કઈ પ્રકૃતિક જગ્યા પર નવા કણને મુકવો 289 00:13:56,366 --> 00:13:58,012 માત્ર સંશોધન ચાલુ રાખવાનું નક્કી કરીએ છીએ 290 00:13:58,036 --> 00:14:00,594 પણ શું થાય, જો ૧૦૦ કીલોમીટર લાંબુ 291 00:14:00,618 --> 00:14:02,478 અથવા ૫૦૦ કિલોમીટર લાંબુ 292 00:14:02,502 --> 00:14:05,343 કે ૧૦,૦૦૦ કિમી લાંબુ ભોયરું અવકાશમાં તરતું હોય 293 00:14:05,367 --> 00:14:06,945 પૃથ્વી અને ચંદ્રની વચ્ચે 294 00:14:06,969 --> 00:14:10,031 છતાં આપણી પાસે કોઈ નવો કણ ના હોત? 295 00:14:11,597 --> 00:14:14,291 કદાચ અમે કણનું ભૌતિકશાસ્ત્ર ખોટું કરતા હોય. 296 00:14:14,315 --> 00:14:16,106 (હાસ્ય) 297 00:14:16,130 --> 00:14:18,087 કદાચ અમારે વસ્તુઓ ફરીથી વિચારવી પડે. 298 00:14:19,127 --> 00:14:22,389 કદાચ અમને વધું સ્ત્રોત, તકનીક, અનુભવની જરૂર છે 299 00:14:22,413 --> 00:14:23,921 અમારી પાસે હાલ છે એનાથી વધું. 300 00:14:24,610 --> 00:14:27,951 અમે કૃત્રિમ બુદ્ધિ અને મશીન ને શીખવાડવાની એ તકનીકો વાપરી ચુક્યા છીએ 301 00:14:27,975 --> 00:14:29,128 LHC નાં ભાગો માં, 302 00:14:29,152 --> 00:14:31,558 પણ ધારો કોઈ એવો કણ ભૌતિકશાસ્ત્રનો પ્રયોગ કરીએ 303 00:14:31,582 --> 00:14:33,251 આધુનિક ગાણિતીક નિયમો વાપરી 304 00:14:33,275 --> 00:14:36,443 કે જે પોતાની જાતને ઉચ્ચપરિમાણમાં ગુરુત્વાકર્ષણની શોધ કરતા શીખવાડે. 305 00:14:36,467 --> 00:14:37,624 પણ શું થાય? 306 00:14:37,648 --> 00:14:39,093 આ અંતિમ સવાલનું શું થાય: 307 00:14:39,117 --> 00:14:42,590 શું થાય જો કૃત્રિમ બુદ્ધિ આ પ્રશ્નનો જવાબ નાં આપી શકે? 308 00:14:42,614 --> 00:14:44,725 શું થાય જો આ પ્રશ્ન સદીઓ ખુલ્લો રહે, 309 00:14:44,749 --> 00:14:47,418 નજીકના ભવિષ્યમાટે જવાબ મળવો અઘરો હશે? 310 00:14:47,442 --> 00:14:50,371 શું થાય એ પ્રશ્નોનું જે મને નાનપણથી હેરાન કરે છે 311 00:14:50,395 --> 00:14:52,918 શું મારી જીંદગી પ્રશ્નનાં ઉકેલ વગર જ પૂરી થઇ જશે? 312 00:14:54,395 --> 00:14:55,551 કે પછી .. 313 00:14:56,282 --> 00:14:58,376 એથી વધું રસપ્રદ રહેશે. 314 00:15:00,144 --> 00:15:03,369 અમને અલગરીતે વિચારવા માટે નવા રસ્તા શોધવા બળ આપવું પડશે. 315 00:15:04,361 --> 00:15:06,419 અમારે પાછુ વળવું પડશે અમારી ધારણા સુધી, 316 00:15:06,443 --> 00:15:08,782 અને નક્કી કરવું પડશે જે ખામી વાળું છે. 317 00:15:09,401 --> 00:15:12,796 અને અમારે વધુ લોકોને વિજ્ઞાન તરફ પ્રોત્સાહન આપવું પડશે. 318 00:15:12,820 --> 00:15:15,882 અમારે નવી નજરની જરૂર છે સદીઓ જુની દુવિધા દુર કરવા. 319 00:15:15,906 --> 00:15:19,040 મારી પાસે જવાબ નથી, અને હું હજુ શોધી રહ્યો છું. 320 00:15:19,064 --> 00:15:21,393 પણ કોઈ -- તેણી કદાચ હાલ કોઈ સ્કુલમાં હશે, 321 00:15:21,417 --> 00:15:23,101 કદાચ જન્મી પણ નહિ હોય -- 322 00:15:23,783 --> 00:15:26,916 તે આ ભૌતિકશસ્ત્રને નવી દિશા તરફ દોરી શકે, 323 00:15:26,940 --> 00:15:31,208 અને દર્શાવી શકે કે કદાચ અમે ખોટા સવાલ પૂછતા હતા 324 00:15:32,112 --> 00:15:34,522 જે ભૌતિકશાસ્ત્રનો અંત ન હતો, 325 00:15:34,546 --> 00:15:35,952 પણ એક નવી શરૂઆત હતી. 326 00:15:37,204 --> 00:15:38,354 આભાર. 327 00:15:38,378 --> 00:15:40,919 (તાળીઓ)