0:00:01.087,0:00:05.272 ભૌતિકશાસ્ત્ર વિશે 0:00:05.296,0:00:09.296 કઈક એવું છે જે મને નાનપણથી સતાવે છે. 0:00:11.010,0:00:12.819 અને એ એક પ્રશ્ન સંબંધી છે 0:00:12.843,0:00:16.087 જે વિજ્ઞાનીકો છેલ્લા સૌ વર્ષથી[br]પુછી રહ્યા છે 0:00:16.111,0:00:17.280 કોઈ જવાબ વગર. 0:00:19.108,0:00:22.118 કઈરીતે પ્રકૃતિની નાની નાની વસ્તુઓ, 0:00:22.142,0:00:24.295 અણુની દુનિયાનાં કણો, 0:00:24.319,0:00:27.350 પ્રકૃતિની મોટી વસ્તુઓ સાથે જોડાઈ છે -- 0:00:27.374,0:00:30.621 ગ્રહો અને તારાઓ અને આકાશગંગા [br]સાથે રહે છે, ગુરુત્વાકર્ષણથી?? 0:00:31.250,0:00:34.023 બાળકની જેમ, આવા પ્રશ્નો [br]મને અસમંજસ માં નાખતા. 0:00:34.047,0:00:36.939 હું શુક્ષ્મ્દર્શક યંત્ર અને વિદ્યુતચુંબકો[br]થી જજુમતો. 0:00:36.963,0:00:39.158 અને હું વાંચતો,[br]નાની વસ્તુના બળો વિષે 0:00:39.182,0:00:40.516 અને અણુ રચના બંધારણ વિષે 0:00:40.540,0:00:44.104 અને હું આશ્ચર્ય પામતો કે [br]કેવી સરળતાથી વર્ણન સરખાય છે 0:00:44.128,0:00:45.298 આપણા અવલોકન સાથે. 0:00:46.220,0:00:47.727 પછી હું તારા તરફ જોતો, 0:00:47.727,0:00:50.351 અને વાંચતો કે કેવી સારીરીતે[br]આપણે ગુરુત્વાકર્ષણ જાણીએ છીએ 0:00:50.375,0:00:53.725 અને હું ચોક્કસપણે વિચારું છું,[br]કોઈતો ભવ્ય રસ્તો હશે 0:00:53.749,0:00:56.394 જે આ બે પ્રણાલીને સાંકળે છે. 0:00:57.021,0:00:58.422 પણ કોઈ નથી. 0:00:59.673,0:01:00.833 અને પુસ્તકો કહેશે, 0:01:00.857,0:01:04.040 હા, આપણે આ બે વિસ્તાર વિષે[br]અલગથી ઘણું જાણીએ છીએ. 0:01:04.064,0:01:06.674 પણ જયારે આપણે બંનેને ગાણિતિકરીતે[br]જોડવાનો પ્રયત્ન કરીએ, 0:01:06.698,0:01:08.028 કઈ હાથમાં આવતું નથી. 0:01:08.674,0:01:09.984 અને ૧૦૦ વર્ષથી, 0:01:10.008,0:01:15.036 આપણો કોઈપણ સુજાવ, આ પ્રાથમિક સમસ્યાને[br]ઉકેલવામાં સક્ષમ રહ્યો નથી. 0:01:15.060,0:01:16.874 કોઈપણ પુરાવા આધારભૂત રહ્યા નથી. 0:01:18.271,0:01:19.925 અને હું વૃદ્ધ નાનું બાળક, 0:01:19.949,0:01:21.759 નાનો, જીજ્ઞાશું, શંકાસ્પદ જેમ્સ -- 0:01:21.783,0:01:24.651 આ અત્યંત અસંતોષી જવાબ હતો. 0:01:26.011,0:01:28.244 તેથી, હાલ પણ હું શંકાસ્પદ નાનું બાળક છું. 0:01:28.268,0:01:32.078 હવે આગળ તરફ જઈએ,[br]૨૦૧૫નાં ડીસેમ્બરમાં 0:01:33.029,0:01:35.503 જયારે મેં મારીજાતને હુમલાની વચ્ચે પામ્યો 0:01:35.527,0:01:38.467 ભૌતિક દુનિયાનાં માથા ભમી ગયા હતાં. 0:01:39.999,0:01:43.319 આ બધું શરુ થયું જયારે અમે CERN માં [br]અમારી માહિતીમાં ઘુસી કરીને જોયુ 0:01:43.343,0:01:45.617 એક નવા કણનો ઈશારો, 0:01:45.641,0:01:49.857 આ એ પ્રશ્નના અદ્ભુત જવાબનો સંકેત હતો. 0:01:51.137,0:01:53.904 આથી, હું હજુ એક શંકાશીલ નાનું બાળક છું,[br]એવું હું માનું છું. 0:01:53.928,0:01:56.061 પણ હું એક કણનો શિકારી છું. 0:01:56.085,0:01:59.548 હું એક ભૌતિકશાસ્ત્રી છું. CERNના[br]મોટા હર્ડોન કોલાઇડર માં. 0:01:59.572,0:02:03.043 હાલ સુધીનું મોટામાં મોટો[br]સ્થપાયેલ પરીક્ષણ 0:02:03.877,0:02:07.412 આ ફ્રાંસ અને સ્વીસ્ઝરલેન્ડ ની સરહદ [br]પર ૨૭ કિલોમીટર લાંબી ગુફા છે. 0:02:07.436,0:02:09.286 ૧૦૦ મીટર ઊંડે દફન. 0:02:09.310,0:02:10.464 અને આ ગુફા છે, 0:02:10.488,0:02:14.441 અમે અતિસંવેદનશીલ ચુંબક વાપરીએ છીએ[br]જે બહારના વાતાવરણ કરતા ઠંડા છે 0:02:14.465,0:02:17.526 જે પ્રોટોનના પ્રવેગને [br]પ્રકાશની ગતિ સુધી પહોચાડે છે. 0:02:17.550,0:02:21.427 અને એકબીજા સાથે સેકેન્ડનાં[br]લાખમાં ભાગમાં અથડાય છે, 0:02:21.451,0:02:24.277 આ અથડામણની રજ ભેગી કરીને 0:02:24.301,0:02:28.272 કઈક નવો, અણશોધાયેલો મૂળભૂત કણ શોધવા. 0:02:28.727,0:02:31.191 આ ડીઝાઇન અને બાંધતા દશકાઓ નીકળી ગયા. 0:02:31.215,0:02:34.247 દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ એ મળીને, 0:02:34.271,0:02:36.812 અને ૨૦૧૫નાં ઉનાળામાં, 0:02:36.836,0:02:40.260 અમે LHCને ચાલુ કરવા [br]થાક્યા વગર કામ કરી રહ્યા હતા 0:02:40.284,0:02:44.751 ઉચામાં ઉચી શક્તિનો ઉપયોગ કરીને[br]જે ક્યારે પણ અથડામણનાં પ્રયોગમાં વાપરી હોય 0:02:45.735,0:02:48.258 અહી, ઉચી શક્તિ ખુબ મહત્વની છે 0:02:48.282,0:02:50.469 કેમકે, તે કણ માટે સમતુલન બનાવે છે 0:02:50.493,0:02:52.694 ઉર્જા અને દળ વચ્ચે, 0:02:52.718,0:02:55.179 અને દળ માત્ર પ્રકૃતિએ મુકેલો અંક છે 0:02:56.068,0:02:57.386 નવા કણની શોધમાં, 0:02:57.410,0:02:59.532 આપણે તે મોટી સંખ્યાસુધી પોહાચવું પડે. 0:02:59.556,0:03:02.810 અને આ કરવામાટે, આપણે એ મોટું બનાવું પડે,[br]ઉચી ઉર્જાવાળું કોલાઈડર, 0:03:02.834,0:03:05.399 અને દુનિયાનું સૌથી મોટું અને ઉચું કોલાઇડર. 0:03:05.423,0:03:06.889 જે લાર્જ હદ્રોન કોલાઇડર છે. 0:03:08.271,0:03:13.170 અને પછી, અમે પ્રોટોનને કરોડોવાર[br]અથડાવીએ છીએ. 0:03:13.194,0:03:17.478 અને અમે ખુબજ ધીરે, મહિનાઓ સુધી[br]માહિતી એકઠી કરી. 0:03:18.813,0:03:23.148 અને આ માહિતીમાં એક ગાંઠ જેવો[br]પછી એક નવો કણ દેખાયો 0:03:23.172,0:03:25.617 તમારી ધારણાથી કઈક અલગ, 0:03:25.641,0:03:29.608 માહિતીનો નાનો વિભાગ જે[br]સરળરેખા બનાવે એ સરળ નહતી. 0:03:30.379,0:03:32.100 જેમકે, આ ગાંઠ, 0:03:33.010,0:03:35.543 ૨૦૧૨ માં માહિતી લીધાનાં મહિના પછી, 0:03:35.567,0:03:37.696 દોરી ગયું હિગ્ગ્સ કણની શોધ તરફ -- 0:03:37.720,0:03:38.925 હિગ્ગસ બોઝોન 0:03:38.949,0:03:42.314 અને આના અસ્તિત્વની ખાતરીએ[br]નોબલ પુરષ્કાર અપાવ્યો. 0:03:43.972,0:03:47.530 ૨૦૧૫માં, આ ઉર્જાનો ઉચાક 0:03:48.628,0:03:51.920 શ્રેષ્ઠ મોકો દર્શાવ્યો કે આપણે પ્રજાતિ[br]તરીકે કદી નાં મળેલું 0:03:51.944,0:03:53.421 કણ શોધ્યું -- 0:03:53.445,0:03:55.557 આ લાંબા સવાલનો, નવો જવાબ 0:03:55.581,0:03:58.678 કારણકે આ લગભગ બમણી શક્તિ હતી,[br]જેટલી આપણે વાપરી ચુક્યા. 0:03:58.702,0:04:00.624 જયારે અમે હિગ્ગ્સ બોસોન શોધ્યું. 0:04:00.648,0:04:04.389 મારા ઘણા સહકર્મીઓ આખી કારકિર્દી[br]આ ક્ષણ માટે કામ કરી રહ્યા હતા. 0:04:04.413,0:04:06.489 અને પ્રમાણિકપણે, થોડોક જીજ્ઞાશું હું, 0:04:06.513,0:04:09.423 આ ક્ષણ ની રાહ મેં આખી જીંદગી જોઈ હતી. 0:04:09.447,0:04:11.178 તેથી, ૨૦૧૫ અંતિમ સમય હતો. 0:04:12.654,0:04:14.864 તેથી જુન ૨૦૧૫, 0:04:15.722,0:04:18.381 LHCને ફરી ચાલુ કરાયું. 0:04:19.040,0:04:21.917 મારા સહકર્મીઓ અને હું શ્વાસ રોકીને[br]અને નખ ચાવતા બેઠા હતા, 0:04:21.941,0:04:24.452 અને છેવટે અમે પ્રથમ પ્રોટોન અથડામણ જોઈ 0:04:24.476,0:04:26.432 ઉચા માં ઉચી ઉર્જાની ક્ષમતાએ. 0:04:26.456,0:04:28.532 તાળીઓ, શેમ્પેઇન, ઉજવણી. 0:04:28.556,0:04:32.152 આ વિજ્ઞાનમાટે સીમાસ્તંભ હતો, 0:04:32.176,0:04:36.798 અને અમને કોઈ વિચાર નત્તો કે[br]નવી માહિતીમાં અમને શું મળશે. 0:04:39.990,0:04:42.168 અને થોડા અઠવાડિયા પછી,[br]અમને એક ગાંઠ મળી. 0:04:44.192,0:04:45.868 આ ખુબ મોટી ગાંઠ હતી, 0:04:46.952,0:04:49.464 પણ એટલી મોટી કે તમારી ભમર ઉચી થઇ જશે. 0:04:49.488,0:04:51.739 પણ ૧ થી ૧૦ નાં આંક પર ઉંચી થશે, 0:04:51.763,0:04:54.373 જો ૧૦ દર્શાવે છે કે તમે કણ શોધી લીધો છે, 0:04:54.397,0:04:56.124 તો તમારી ભમર લગભગ ૪ પર આવશે. 0:04:56.148,0:04:57.298 (હાસ્ય) 0:04:58.432,0:05:03.643 મેં કલાકો, દિવસો. અઠવાડિયાઓ[br]ખાનગી મીટીંગમાં ગાળ્યા છે, 0:05:03.667,0:05:06.027 આ નાની ગાંઠ પર સહકર્મીઓ[br]સાથેની દલીલો કરવામાં, 0:05:06.051,0:05:09.287 નીર્દય પરીક્ષણ પર ખૂબ અકરા[br]પ્રહારો કરવામાં આવતા 0:05:09.311,0:05:11.288 એ જોવા માટે કે ચકાસણીમાં પાર ઉતારે. 0:05:11.988,0:05:15.449 તેમ છતા મહિનાઓ સુધી[br]ઉત્કૃષ્ઠરીતે કામ કાર્યા પછી -- 0:05:15.473,0:05:17.905 ઓફિસમાં ઊંઘી અને ઘરે ન જવું, 0:05:17.929,0:05:20.006 જમવામાટે કેન્ડીનો ચોસલો, 0:05:20.030,0:05:21.600 ડોલ ભરાય એટલી કોફી -- 0:05:21.624,0:05:25.867 ભૌતિકશાસ્ત્રીઓ મશીન છે,[br]કોફીને આકૃતિઓમાં બદલવાનાં -- 0:05:25.891,0:05:27.290 (હાસ્ય) 0:05:27.314,0:05:29.850 આ નાની ગાંઠ ક્યાય નહિ જાય. 0:05:30.704,0:05:32.842 આથી થોડા મહિના પછી, 0:05:32.866,0:05:36.576 અમે આ નાની ગાંઠને દુનિયા સમક્ષ મૂકી,[br]એક ખુબ ચોખ્ખા સંદેશ સાથે: 0:05:37.457,0:05:40.168 આ નાની ગાંઠ ખુબ રસપ્રદ છે [br]પણ આ નિર્ણાયક ન હતી. 0:05:40.192,0:05:43.521 આથી આપણે આપણી આંખો[br]વધું માહિતી પર ટેક્વશું . 0:05:43.872,0:05:46.163 આથી અમે આને વધું રસપ્રદ[br]બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. 0:05:47.463,0:05:49.651 અને દુનિયા તેની સાથે કોઈરીતે ચાલશે. 0:05:50.383,0:05:52.015 પત્રકારોને આ ગમ્યું. 0:05:52.735,0:05:55.290 લોકોએ કહ્યુંકે તેમને[br]એ નાની ગાંઠ યાદ આવી ગઈ 0:05:55.314,0:05:58.737 જેણે હિગ્ગ્સ બોસોનની શોધનો [br]રસ્તો બતાવ્યો હતો. 0:05:58.761,0:06:01.889 એનાથી પણ સારું,[br]'મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ -- 0:06:02.548,0:06:04.865 મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ[br]મને બહુ વહાલા છે -- 0:06:04.889,0:06:08.501 મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓએ[br]નાની ગાંઠ પર ૫૦૦ શોધપત્રો લખ્યા છે. 0:06:08.525,0:06:09.980 (હાસ્ય) 0:06:10.574,0:06:14.540 ભૌતીક્શાસ્ત્રની દુનિયા[br]ઉલટી ચત્તી થાય ગઈ છે. 0:06:15.745,0:06:19.987 પણ પેલી ગાંઠમાં શું હતું 0:06:20.011,0:06:24.101 જેને હજારો વિજ્ઞાનીકોને એકસાથે[br]હક્કાબક્કા કરી નાખ્યા? 0:06:25.596,0:06:27.032 એ નાની ગાંઠ અનન્ય હતી. 0:06:28.198,0:06:29.567 એ નાની ગાંઠે દર્શાવ્યું કે 0:06:29.591,0:06:32.613 અમે નકામા હજારો અથડામણ જોતા હતા. 0:06:32.637,0:06:35.968 જેની રજ માત્ર બે ફોટોનની બનેલી હતી, 0:06:35.992,0:06:37.236 બે પ્રકાશના કણ. 0:06:37.260,0:06:38.497 અને તે અનમોલ હતી. 0:06:39.069,0:06:41.689 કણોની અથડામણ એ વાહનોની[br]અથડામણ જેવી નથી હોતી. 0:06:41.713,0:06:43.232 તેમના અલગ નિયમ હોય છે. 0:06:43.256,0:06:45.906 જયારે બે કણ લગભગ પ્રકાશની ગતિ એ અથડાય, 0:06:45.930,0:06:47.351 અણુની દુનિયા સ્થાન લે છે 0:06:47.375,0:06:48.635 અને આ અણુની દુનિયામાં, 0:06:48.659,0:06:51.852 આ બે કણો નવો કણ સર્જે છે. 0:06:51.876,0:06:54.656 જે નાની ક્ષણ માટેજ જીવે છે 0:06:54.680,0:06:57.561 અલગ બીજા કણ થઈ[br]અમારા યંત્રમાં અથડાય એ પહેલા. 0:06:57.585,0:07:00.990 કાર અથડામણનાં કિસ્સામાં,[br]જયારે બે કાર અથડાઈને નષ્ઠ થઇ જાય, 0:07:01.014,0:07:03.283 અને તેની જગ્યાએ સાયકલ દેખાય -- 0:07:03.307,0:07:04.378 (હાસ્ય) 0:07:04.402,0:07:06.863 અને આ સાયકલ બે સ્કેટબોર્ડમાં[br]રૂપાંતર થાય જાય, 0:07:06.887,0:07:08.068 જે અમારા યંત્રમાં અથડાશે 0:07:08.092,0:07:09.471 (હાસ્ય) 0:07:09.495,0:07:11.448 હાશ, સાચ્ચે નહિ. 0:07:11.472,0:07:12.814 તે ખુબ મોંઘુ છે. 0:07:14.191,0:07:17.939 બે પ્રોટોન અથડાવાની ઘટના ભાગ્યેજ બને છે. 0:07:17.963,0:07:21.685 કારણકે આ ફોટોનનાં[br]વિશિષ્ઠ અણુનાં ગુણધર્મો છે, 0:07:21.709,0:07:25.497 નવા શક્ય કણ બનવાની[br]સમભાવના બહુ ઓછી છે -- 0:07:25.521,0:07:27.018 આ કલ્પનાની સાયકલ છે -- 0:07:27.042,0:07:29.285 જે માત્ર બે ફોટોનને જન્મે છે. 0:07:29.812,0:07:32.648 પરંતુ આ વિકલ્પ ખુબ મોટો હતો, 0:07:32.672,0:07:35.508 અને આનો સંબંધ[br]ખુબ જુના પ્રશ્નથી છે 0:07:35.532,0:07:38.054 જે મને નાનપણથી હેરાન કરતો હતો, 0:07:38.078,0:07:39.438 ગુરુત્વાકર્ષણ વિષે. 0:07:41.946,0:07:44.618 ગુરુત્વાકર્ષણ તમને ખુબ મજબુત લાગશે, 0:07:44.642,0:07:48.742 પણ આ ખરેખર પ્રકૃતિનાં બીજા બળોની[br]સરખામણી માં અતિ નબળું છે. 0:07:48.766,0:07:51.397 હું કુદુ ત્યારે ગુરુત્વાકર્ષણને[br]પાછળ પડું છું. 0:07:52.390,0:07:55.233 પણ હું પ્રોટોનને મારા હાથમાં પકડી શકતો નથી 0:07:56.463,0:07:59.679 બીજા બળોની સરખામણીમાં[br]ગુરુત્વાકર્ષણની શક્તિ શું છે? 0:08:00.480,0:08:02.670 તે ૧૦ની ઋણ ૩૯ ઘાત છે. 0:08:02.694,0:08:05.231 પોઈન્ટ પછી ૩૯ શૂન્ય પછી એક આંક. 0:08:05.255,0:08:06.412 તેનાથી પણ ખરાબ, 0:08:06.436,0:08:09.463 પ્રકૃતિના બીજા નિયમોને[br]સમ્પૂર્ણરીતે વર્ણવી શકાય છે 0:08:09.487,0:08:11.524 તેને સામાન્ય માળખું કહે છે, 0:08:11.548,0:08:14.983 જેને નાના પ્રમાણમાં શ્રેષ્ઠરીતે[br]વર્ણવી શકાય છે 0:08:15.007,0:08:16.163 અને ખાસા પ્રમાણિકપણે, 0:08:16.187,0:08:20.364 એક માનવજાતિની ખુબ સફળ સિદ્ધિ -- 0:08:20.388,0:08:24.400 ગુરુત્વાકર્ષણને છોડીને,[br]જે સામાન્ય માળખાથી દૂર છે. 0:08:24.424,0:08:25.574 આ ગાંડપણ છે. 0:08:26.046,0:08:29.146 મોટાભાગનું ગુરુત્વાકર્ષણને[br]છોડી દીધા પછી પણ, 0:08:30.394,0:08:32.061 આપણને થોડી અસર દેખાય છે, 0:08:32.085,0:08:33.761 પણ બાકીની ક્યાં છે? 0:08:33.785,0:08:35.067 કોને ખબર. 0:08:36.003,0:08:40.406 પણ એક સૈદ્ધાંતિક સમજૂતી એક બહોળી[br]સ્થિતિની પ્રસ્તાવના મુકે છે. 0:08:42.120,0:08:43.459 તમે અને હું -- 0:08:43.483,0:08:45.061 અને જે પાછળ બેઠેલા છે -- 0:08:45.085,0:08:47.230 આપણે ત્રી-પરિમાણીય[br]અવકાશમાં રહીએ છીએ. 0:08:47.254,0:08:49.811 હું ધરું છું કે તે બિન વિવાદાસ્પદહતું. 0:08:49.835,0:08:51.664 (હાસ્ય) 0:08:51.688,0:08:55.126 બધા કણો પણ તરી પરિમાણીય અવકાશમાં રહે છે. 0:08:55.150,0:08:57.340 ખરેખર, કણ એ બીજું નામ છે 0:08:57.364,0:09:00.373 ઉત્તેજિત ત્રી-પરિમાણીય ક્ષેત્રનું; 0:09:00.397,0:09:02.317 અવકાશમાં નજીકની ધ્રુજારી. 0:09:03.288,0:09:06.817 ખાસ કરીને, જે બધું ગણિત[br]આપણે આ વસ્તુને વર્ણવવા. 0:09:06.841,0:09:09.914 એ ધરીને કે આ ત્રી પરિમાણીય અવકાશ છે. 0:09:09.938,0:09:13.319 પણ ગણિત એ ગણિત છે, અને આપણે એની[br]આસપાસ ધારીએ એટલું રમી શકીએ છીએ. 0:09:13.343,0:09:16.509 અને લોકો રમે છે[br]અવકાશના વધારાનાં પરિમાણ સાથે 0:09:16.533,0:09:17.688 લાંબા સમય માટે, 0:09:17.712,0:09:20.297 પણ આ માત્ર ધૂંધળો ગાણિતિક ખ્યાલ હતો. 0:09:20.321,0:09:23.493 મારો મતલબ, તમારી આસપાસ જુઓ --[br]પાછળ બેઠેલા, તમે પણ આસપાસ જુઓ -- 0:09:23.517,0:09:25.798 ત્યાં ચોખ્ખું ત્રી પ્રરીમાણીય અવકાશ છે. 0:09:26.954,0:09:28.513 પણ શું થાય જો એ સાચું નાં હોય? 0:09:30.109,0:09:36.364 કદાચ વધારાના અવકાશી પરિમાણમાં[br]જો તરછોડેલું ગુરુત્વાકર્ષણ જવવા માંડે. 0:09:36.388,0:09:38.344 તે અદ્રશ્ય છે તમારા અને મારા માટે? 0:09:39.355,0:09:42.449 જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય 0:09:42.473,0:09:45.614 જો આપણને વધારાના[br]અવકાશી પરિમાણમાં જોવાનું હોય, 0:09:45.638,0:09:48.538 અને જે મેં અને તમે આ નજીવા[br]ગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ 0:09:48.562,0:09:50.459 તેને ખુબ નબળું બનાવે છે? 0:09:52.158,0:09:53.333 જો આ ખરું છે, 0:09:53.357,0:09:56.105 તો આપણે કાણોનાં[br]સામાન્ય માળખાને વિસ્તારવું પડશે 0:09:56.129,0:10:00.215 નવપરિમાણીય ગુરુત્વાકર્ષણનાં કણનાં[br]સમાવેશ કરવા માટે, 0:10:00.239,0:10:03.234 વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણ જે વધારાના[br]અવકાશી પરિમાણમાં રહે છે. 0:10:03.258,0:10:04.723 હું તમારા ચહેરા જોઈ શકું છું. 0:10:04.747,0:10:06.566 તમારે મને એક પ્રશ્ન પૂછવો જોઈએ, 0:10:06.590,0:10:10.234 "દુનિયા આ પાગલ, કાલ્પનિક વિચારની[br]પરિક્ષા કઈ રીતે કરશે, 0:10:10.258,0:10:12.749 જે આપણી જેમ અટકેલો છે[br]આ પરિમાણીય દુનિયામાં? 0:10:12.773,0:10:14.055 જેમ આપણે હંમેશા કરીએ છીએ, 0:10:14.079,0:10:16.218 બે પ્રોટોન ને અથડાવીને -- 0:10:16.242,0:10:17.394 (હાસ્ય) 0:10:17.418,0:10:19.982 ખુબ જોરથી કે અથડામણનો પડઘો પડે 0:10:20.006,0:10:22.697 વધારાના અવકાશી પરિમાણમાં જે ત્યાં છે, 0:10:22.721,0:10:25.320 જે આ વધારાનું અવકાશી પરિમાણ[br]ક્ષણભરમાટે સર્જે છે. 0:10:25.344,0:10:29.724 જે ઝડપથી LHC[br]ત્રીપરિમાણ માં પાછું ફરે છે 0:10:29.748,0:10:31.570 અને બે પ્રોટોનમાં વિભાજીત થાય છે, 0:10:32.278,0:10:33.616 બે પ્રકાશના કણ. 0:10:35.417,0:10:38.327 અને આ અનુમાનિત[br]વધારાનાં પરિમાણનું ગુરુત્વાકર્ષણ છે. 0:10:38.351,0:10:42.058 આ એકમાત્ર શક્યતા છે,[br]અનુમાનિત નવા કણ માટેની 0:10:42.082,0:10:44.217 તેના વિશિષ્ઠ અણુ ગુણધર્મો છે 0:10:44.241,0:10:48.477 જે આપણા નાનાં બે-ફોટોન ગાંઠને જન્મે છે. 0:10:50.000,0:10:55.820 આથી, આ શક્યતા [br]ગુરુત્વાકર્ષણનાં રહસ્યને સમજવાની 0:10:55.844,0:10:59.342 અને વધારા પરિમાણને શોધવાની -- 0:10:59.366,0:11:00.958 કદાચ તમને ખબર પડવા લાગી હશે 0:11:00.982,0:11:05.106 કેમ હજારો ધૂની વિજ્ઞાનીકો એક સાથે મળીને[br]તેમની શાંતિ ગુમાવે છે 0:11:05.130,0:11:07.012 આપણી નાની બે ફોટોનની ગાંઠ પર. 0:11:07.036,0:11:09.936 આ રીતની શોધ નવા પાઠ્યપુસ્તકો લખે છે. 0:11:10.739,0:11:11.891 પણ યાદ રાખો, 0:11:11.915,0:11:13.639 અમારા અનુભવીઓ તરફથી સંદેશ 0:11:13.663,0:11:15.902 જે ખરેખર એ સમયે ત્યાં કામમ કરી રહ્યા હતા, 0:11:15.926,0:11:17.080 એકદમ સાફ હતું; 0:11:17.104,0:11:18.278 અમને વધુ માહિતી જોતી હતી 0:11:18.302,0:11:19.821 વધું માહિતી સાથે, 0:11:19.845,0:11:23.869 એ નાની ગાંઠ કદાચ[br]નોબલ પુરસ્કાર માં બદલી શકે -- 0:11:23.893,0:11:25.653 (હાસ્ય) 0:11:25.677,0:11:28.641 અથવા વધારાની માહિતી[br]જે ગાંઠની આસપાસની જગ્યા ભરીદે. 0:11:28.665,0:11:30.531 અને સરસ અને સરળ રેખા માં બદલી શકે. 0:11:31.515,0:11:32.733 આથી અમે વધું માહિતી લીધી, 0:11:32.757,0:11:35.334 અને પાંચ ગણી વધું માહિતી,[br]થોડા મહીના પછી, 0:11:35.358,0:11:37.048 અમારી નાની ગાંઠ 0:11:37.072,0:11:39.420 સરળ રેખામાં બદલી ગઈ. 0:11:43.217,0:11:46.701 સમાચારો માં આવ્યું [br]ભવ્ય નિરાશા" પર, "ઝાંખી આશા" પર 0:11:46.725,0:11:49.235 અને કણનાં ભૌતિક શાસ્ત્રીઓ "દુખી થયા" પર. 0:11:49.259,0:11:51.070 ક્ષેત્રને અલગ સ્વર આપ્યો, 0:11:51.094,0:11:54.582 તમને લાગતું હશે કે અમે LHC[br]બંધ કરીને ઘરે જવાનું વિચાર્યું હતું. 0:11:54.606,0:11:55.756 (હાસ્ય) 0:11:56.628,0:11:58.231 પણ એવું અમે નથી કર્યું. 0:12:01.057,0:12:03.071 પણ કેમ નહિ? 0:12:04.475,0:12:07.320 મારો મતલબ, જો અમને કણ નાં[br]મળ્યું-- અને મને ના મળ્યું-- 0:12:08.209,0:12:11.238 જો મેં આ કણ નાં શોધ્યું હોત તો [br]હું અહિયાં કઈરીતે વાતો કરતો હોત? 0:12:11.262,0:12:13.699 કેમ મેં શરમમાં મારું માથું લટકાવ્યું નહિ 0:12:13.723,0:12:14.947 અને ઘરે ગયો નહિ? 0:12:19.169,0:12:22.520 કણનાં વિજ્ઞાનીકો સંશોધકો છે. 0:12:23.421,0:12:26.373 અને મને ખુબ નકશાઓ અને આલેખો બનાવીએ છીએ. 0:12:27.468,0:12:30.320 ચાલો આને આરીતે મુકીએ:[br]LHC વિષે હાલ ભૂલી જાઓ. 0:12:30.344,0:12:33.726 ધરોકો તમે અવકાશયાત્રી છો અને[br]કોઈ દુરના ગ્રહ પર ઉતારો છો, 0:12:33.750,0:12:35.075 પરગ્રહીની શોધમાં. 0:12:35.099,0:12:36.621 તમારૂ પહેલું કાર્ય શું હશે? 0:12:37.931,0:12:41.007 ગ્રહ, જમીનની છેલ્લી કક્ષામાં નજર ફેરવી લો 0:12:41.031,0:12:42.917 કોઈ મોટી વસ્તુ, જીવનની સ્પષ્ટ નિશાની, 0:12:42.941,0:12:44.760 અને મુખ્ય સ્થળ પર અહેવાલ આપો. 0:12:44.784,0:12:46.408 હાલ અમે આ સ્થિતિ પર છીએ. 0:12:47.269,0:12:48.756 અમે LHC માં એક નજર કરી 0:12:48.780,0:12:51.064 કોઈ નવા, મોટા,[br]ઓળખી શકાય એવા સ્પષ્ઠ કણો માટે, 0:12:51.088,0:12:53.038 અને અમે અહેવાલ લખ્યો કે ત્યાં કોઈ નથી. 0:12:53.631,0:12:56.304 અમને વિચિત્ર દેખાતી પરગ્રહી ગાંઠો[br]દુરના પહાડો પર દેખાઈ, 0:12:56.328,0:12:58.498 પણ જયારે અમે નજીક ગયા[br]અમને એક ખડક દેખાયો. 0:12:58.816,0:13:01.456 પણ પછી અમે શું કરતા?[br]બધું છોડીને ક્યાંક જતા રહેતા? 0:13:01.480,0:13:02.767 અલબત્તપણે નાં; 0:13:02.791,0:13:05.096 જો અમે તે કર્યું હોત તો[br]અમે ભયંકર વિજ્ઞાનીકો હોત. 0:13:05.120,0:13:08.733 ના, અમે બીજા બે દશકા શોધખોળ માં કાઢ્યા, 0:13:08.757,0:13:10.237 આ જમીનનો ખૂણો ખૂણો ઓળખાવા, 0:13:10.261,0:13:12.626 બારીક ચારણીથી રેતીને પાર કરવા, 0:13:12.650,0:13:14.108 દરેક પથ્થર પર નજર કરવા, 0:13:14.132,0:13:15.686 જમીનની નીચે શારકામ કરવામાં. 0:13:16.106,0:13:18.699 કે નવા કણ તરતજ દેખાય આવશે 0:13:18.723,0:13:20.856 સ્પષ્ઠરીતે ઓળખાય જાય એવી મોટી ગાંઠ, 0:13:20.880,0:13:24.821 અથવા વર્ષોની એકઠી માહિતી પછી[br]તે તેમની જાતને ઉઘાડી કરે 0:13:26.103,0:13:30.513 આટલી ઉચી ઉર્જા એ LHCમાં માનવજાતિએ[br]એવું સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું, 0:13:30.537,0:13:32.328 અને અમારે વધુ સંશોધન કરવાનું બાકી છે. 0:13:32.352,0:13:38.177 પણ શું થાય,જો ૧૦ અથવા ૨૦ વર્ષ પછી,[br]અમારી પાસે કોઈ નવો કણનાં હોય? 0:13:39.053,0:13:40.748 અમે મોટા યંત્રો બનાવ્યા. 0:13:40.772,0:13:42.346 (હાસ્ય) 0:13:42.370,0:13:44.060 અમે ઉચી ઉર્જાએ શોધ્યું. 0:13:44.476,0:13:46.046 અમે ઉચી ઉર્જાએ શોધ્યુ, 0:13:46.946,0:13:49.999 આયોજન જમીનનીચે [br]૧૦૦ કીલોમીટર લાંબા ભોયરા માં જ છે 0:13:50.612,0:13:53.588 કે જ્યાં અમે કણોને ૧૦ ગણી ઉર્જાથી[br]LHCમાં અથડાવીએ છીએ. 0:13:53.612,0:13:55.949 અમે નક્કી નથી કરતા કે[br]કઈ પ્રકૃતિક જગ્યા પર નવા કણને મુકવો 0:13:56.366,0:13:58.012 માત્ર સંશોધન[br]ચાલુ રાખવાનું નક્કી કરીએ છીએ 0:13:58.036,0:14:00.594 પણ શું થાય, જો ૧૦૦ કીલોમીટર લાંબુ 0:14:00.618,0:14:02.478 અથવા ૫૦૦ કિલોમીટર લાંબુ 0:14:02.502,0:14:05.343 કે ૧૦,૦૦૦ કિમી લાંબુ ભોયરું[br]અવકાશમાં તરતું હોય 0:14:05.367,0:14:06.945 પૃથ્વી અને ચંદ્રની વચ્ચે 0:14:06.969,0:14:10.031 છતાં આપણી પાસે કોઈ નવો કણ ના હોત? 0:14:11.597,0:14:14.291 કદાચ અમે કણનું[br]ભૌતિકશાસ્ત્ર ખોટું કરતા હોય. 0:14:14.315,0:14:16.106 (હાસ્ય) 0:14:16.130,0:14:18.087 કદાચ અમારે વસ્તુઓ ફરીથી વિચારવી પડે. 0:14:19.127,0:14:22.389 કદાચ અમને વધું સ્ત્રોત, તકનીક,[br]અનુભવની જરૂર છે 0:14:22.413,0:14:23.921 અમારી પાસે હાલ છે એનાથી વધું. 0:14:24.610,0:14:27.951 અમે કૃત્રિમ બુદ્ધિ અને મશીન ને શીખવાડવાની[br]એ તકનીકો વાપરી ચુક્યા છીએ 0:14:27.975,0:14:29.128 LHC નાં ભાગો માં, 0:14:29.152,0:14:31.558 પણ ધારો કોઈ એવો[br]કણ ભૌતિકશાસ્ત્રનો પ્રયોગ કરીએ 0:14:31.582,0:14:33.251 આધુનિક ગાણિતીક નિયમો વાપરી 0:14:33.275,0:14:36.443 કે જે પોતાની જાતને ઉચ્ચપરિમાણમાં[br]ગુરુત્વાકર્ષણની શોધ કરતા શીખવાડે. 0:14:36.467,0:14:37.624 પણ શું થાય? 0:14:37.648,0:14:39.093 આ અંતિમ સવાલનું શું થાય: 0:14:39.117,0:14:42.590 શું થાય જો કૃત્રિમ બુદ્ધિ[br]આ પ્રશ્નનો જવાબ નાં આપી શકે? 0:14:42.614,0:14:44.725 શું થાય જો આ પ્રશ્ન સદીઓ ખુલ્લો રહે, 0:14:44.749,0:14:47.418 નજીકના ભવિષ્યમાટે જવાબ મળવો અઘરો હશે? 0:14:47.442,0:14:50.371 શું થાય એ પ્રશ્નોનું જે[br]મને નાનપણથી હેરાન કરે છે 0:14:50.395,0:14:52.918 શું મારી જીંદગી પ્રશ્નનાં[br]ઉકેલ વગર જ પૂરી થઇ જશે? 0:14:54.395,0:14:55.551 કે પછી .. 0:14:56.282,0:14:58.376 એથી વધું રસપ્રદ રહેશે. 0:15:00.144,0:15:03.369 અમને અલગરીતે વિચારવા માટે[br]નવા રસ્તા શોધવા બળ આપવું પડશે. 0:15:04.361,0:15:06.419 અમારે પાછુ વળવું પડશે અમારી ધારણા સુધી, 0:15:06.443,0:15:08.782 અને નક્કી કરવું પડશે જે ખામી વાળું છે. 0:15:09.401,0:15:12.796 અને અમારે વધુ લોકોને વિજ્ઞાન તરફ[br]પ્રોત્સાહન આપવું પડશે. 0:15:12.820,0:15:15.882 અમારે નવી નજરની જરૂર છે[br]સદીઓ જુની દુવિધા દુર કરવા. 0:15:15.906,0:15:19.040 મારી પાસે જવાબ નથી, અને[br]હું હજુ શોધી રહ્યો છું. 0:15:19.064,0:15:21.393 પણ કોઈ -- તેણી કદાચ હાલ કોઈ સ્કુલમાં હશે, 0:15:21.417,0:15:23.101 કદાચ જન્મી પણ નહિ હોય -- 0:15:23.783,0:15:26.916 તે આ ભૌતિકશસ્ત્રને નવી દિશા તરફ દોરી શકે, 0:15:26.940,0:15:31.208 અને દર્શાવી શકે કે[br]કદાચ અમે ખોટા સવાલ પૂછતા હતા 0:15:32.112,0:15:34.522 જે ભૌતિકશાસ્ત્રનો અંત ન હતો, 0:15:34.546,0:15:35.952 પણ એક નવી શરૂઆત હતી. 0:15:37.204,0:15:38.354 આભાર. 0:15:38.378,0:15:40.919 (તાળીઓ)