વર્ડપ્રેસ ૪.૭ "વોન", જાઝ સંગીત શૈલી ના મહાન સંગીતકાર સારાહ "Sassy" વોન નામ પરથી તમારી વેબસાઇટ સુયોજિત કરવા માટે તે સરળ બનાવે છે જે રીતે તમે કરવા માંગો છો. કાર્લી ને મળો. કાર્લી એક પાલતું પ્રાણી નો સ્ટોર ચલાવે છે અને એક વેબસાઇટ ની જરૂર છે. કાર્લી તેના વિકલ્પો જોય છે... ... અને વર્ડપ્રેસ શોધે છે. વર્ડપ્રેસ સાથે, કાર્લી હજારો થીમ્સ માંથી પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એક થીમ પસંદ કરી શકે છે. કાર્લી ટ્વેન્ટી સેવન્ટીન નક્કી કરે છે, જે વર્ડપ્રેસ માટે એક નવી થીમ છે, અને વ્યવસાયો માટે બનાવવામાં આવી છે. ટ્વેન્ટી સેવન્ટીન મોટા ચિત્રો સાથે એક આકર્ષક ડિઝાઇન નો સમાવેશ કરે છે બંને નાના વ્યવસાયો જેમ કે પાલતું પ્રાણી નો સ્ટોર અથવા મોટા વ્યવસાયો માટે યોગ્ય છે. કારણ કે આ નવી સાઇટ છે, ટ્વેન્ટી સેવન્ટીન કેટલીક સ્ટાર્ટર સામગ્રી બતાવશે કાર્લી જોશે કે કેવી રીતે તેના સ્ટોર માટે કામ કરી શકે છે અને તે કસ્ટમાઇઝ સાથે પ્રારંભ કરવા માટે મદદ કરશે. નવા દ્રશ્ય સંપાદન શૉર્ટકટ્સ તેની સાઇટ ના કયા પાસાંઓ બદલી શકાય છે તે જીવંત પૂર્વાવલોકન ની અંદર બતાવશે. જેમ તે થીમ કસ્ટમાઇઝ કરશે, કાર્લી જોશે કે તેના હેડર માં વિડિઓ ઉમેરી શકે છે. તે એક વિડિઓ પસંદ કરે છે જેમાં તેની ભત્રીજી એક ગલૂડિયા સાથે છે અને તેના ટેબ્લેટ માંથી તેની સાઇટ પર વિડિઓ હેડર ઉમેરે છે. કારણ કે તમે પેજ વર્ડપ્રેસ ૪.૭ માં કસ્ટમાઈઝર માં મેનુઓ સંપાદિત કરતી વખતે બનાવી શકો છો, કાર્લી તેના વર્તમાન વર્કફ્લો ભંગ કર્યા વિના તેની સાઇટનું માળખું બનાવવાનું ચાલુ કરી શકે છે. તે સાઇટ શેર કરવા માટે તૈયાર છે તે પહેલાં કાર્લી વધુ એક ફેરફાર કરવા માંગે છે - તેના સ્ટોરનું નામ વધુ નોંધપાત્ર બનાવવું છે નવી CSS પેનલ આ સરળ બનાવે છે, અને તમારા ફેરફારો બતાવે છે - જીવંત જેમ તમે ફેરફાર કરો છો. અને તે સાથે, તે તેના પાલતું પ્રાણીના સ્ટોર માટે નવી વેબસાઇટ પ્રકાશિત કરે છે. કાર્લી ખુશ છે. વર્ડપ્રેસ ૪.૭ આ બધા લક્ષણોનો સમાવેશ કરે છે અને વધુ , નવી ડેવલપર સુવિધાઓ જેમ કે REST API કન્ટેન્ટ એંડપોઇન્ટ્સ. વર્ડપ્રેસ ૪.૭ વોન - તમને સાઇટ સુયોજિત કરવા મદદ કરે છે, જે રીતે તમે કરવા માંગો છો.