WEBVTT 00:00:01.000 --> 00:00:02.976 નમસ્તે! 00:00:03.000 --> 00:00:04.976 હું તમને કોઈની સાથે રજૂ કરું છું. 00:00:05.000 --> 00:00:07.601 આ જોમ્ની છે. 00:00:07.625 --> 00:00:10.559 તે "જોની" છે, પરંતુ જોડણી આકસ્મિક રીતે "જોમ્ની" છે. 00:00:10.583 --> 00:00:11.893 જો તમે આશ્ચર્ય પામતા હો, 00:00:11.917 --> 00:00:13.393 કારણ કે, આપણે બધા સંપૂર્ણ નથી. NOTE Paragraph 00:00:13.417 --> 00:00:15.434 જોમ્ની બીજા ગ્રહ નું પ્રાણી છે. 00:00:15.458 --> 00:00:17.542 જેને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે,અભ્યાસ 00:00:17.542 --> 00:00:18.542 કરવાના ઉદ્દેશ સાથે 00:00:18.542 --> 00:00:22.393 જોમ્ની ખોવાયેલો,એકલો,ઘરથી દૂર હોવાની લાગણી અનુભવે છે 00:00:22.417 --> 00:00:25.643 અને મને લાગે છે કે આપણે બધાએ આવું અનુભવ્યું છે. 00:00:25.667 --> 00:00:27.434 અથવા, ઓછામાં ઓછું મે અનુભવ્યું છે. 00:00:27.458 --> 00:00:30.434 મેં એકલવાયાં પ્રાણી વિશે આ વાર્તા લખી છે,મારા જીવનની એ ક્ષણમાં 00:00:30.458 --> 00:00:32.518 જ્યારે હું ખાસ કરીને એકલવાયું અનુભવું છું. 00:00:32.542 --> 00:00:35.809 હું કેમ્બ્રિજ ગયો હતો,એમઆઈટીમાં મારો દાક્તરી કામગીરી શરૂ કરી, 00:00:35.833 --> 00:00:40.667 હું ભય અને એકાંત અનુભવતો હતો જેમકે હું કયાંયનો નથી. NOTE Paragraph 00:00:41.667 --> 00:00:43.768 પરંતુ મારી પાસે એક જીવનરેખા હતી. 00:00:43.792 --> 00:00:48.018 જુઓ,વર્ષો અને વર્ષોથી હું ટુચકાઓ લખી રહ્યો હતો 00:00:48.042 --> 00:00:50.351 અને તેમને સોશિયલ મીડિયા પર શેર કરવા, 00:00:50.375 --> 00:00:53.458 અને મને લાગ્યું કે હું ફરી ને ફરી આ કરવા ખેંચાઈ રહ્યો છું. NOTE Paragraph 00:00:54.250 --> 00:00:58.309 હવે, ઘણા લોકો માટે, ઇન્ટરનેટ એકલવાયાં સ્થાન જેવું છે. 00:00:58.333 --> 00:00:59.643 તે આની અનુભૂતિ કરી શકે છે, 00:00:59.667 --> 00:01:02.434 એક મોટી, અનંત, વિસ્તૃત એકલતા. 00:01:02.458 --> 00:01:05.667 જ્યાં તમે તેને સતત બોલાવી શકો છો પરંતુ કોઈ ક્યારેય સાંભળતું નથી. 00:01:06.708 --> 00:01:10.184 પરંતુ મને એકલતા સાથે વાતચીત કરતાં ખરેખર એક આરામ મળ્યો. 00:01:10.208 --> 00:01:12.643 મેં જોયું કે,મારી લાગણી એકલતા સાથે વહેંચતા, 00:01:12.667 --> 00:01:14.917 આખરે એકલતાએ પાછા બોલવાનું શરૂ કર્યું. 00:01:16.375 --> 00:01:19.809 અને તે પરિણામ આવ્યું છે કે એકલતા આ અનંત એકલતા બિલકુલ નથી, 00:01:19.833 --> 00:01:22.268 પરંતુ તેના બદલે તે તમામ પ્રકારના લોકોથી સંપૂર્ણ છે, 00:01:22.292 --> 00:01:25.601 તે પણ જોયાં કરે છે અને સાંભળવાની ઇચ્છા પણ રાખે છે. 00:01:25.625 --> 00:01:29.393 હવે, ઘણી બધી ખરાબ વાતો થઈ છે કે જે સોશિયલ મીડિયામાંથી આવી છે. 00:01:29.417 --> 00:01:31.268 હું તેનો વિવાદ કરવાનો પ્રયાસ નથી કરતો. 00:01:31.292 --> 00:01:35.184 કોઈ પણ સમયે ઓનલાઇન રહેવું ખૂબ ઉદાસી, 00:01:35.208 --> 00:01:37.518 ક્રોધ અને હિંસા અનુભવવા જેવું છે. 00:01:37.542 --> 00:01:39.393 તે વિશ્વના અંત થયો હોય તેવું લાગે છે. 00:01:39.417 --> 00:01:41.268 છતાં, તે જ સમયે, હું વિરોધાભાસી છું. 00:01:41.292 --> 00:01:44.934 કારણ કે હું આ હકીકતને નકારી શકતો નથી કે મારા ઘણા નજીકના મિત્રો 00:01:44.958 --> 00:01:47.583 એવા છે કે જેમને હું ઓનલાઇન માધ્યમ દ્વારા મળ્યો હતો. 00:01:48.458 --> 00:01:51.726 અને મને લાગે છે કે તે અંશતઃ છે, કારણ કે આ કબૂલાત સ્વભાવ છે 00:01:51.750 --> 00:01:53.000 સોશિયલ મીડિયા પર. 00:01:53.750 --> 00:01:57.643 એવું લાગે છે કે તમે આ વ્યક્તિગત, ઘનિષ્ઠ ડાયરીમાં લખો છો 00:01:57.667 --> 00:01:59.143 તે સંપૂર્ણપણે ખાનગી છે, 00:01:59.167 --> 00:02:02.434 તો પણ તમે વિશ્વમાં દરેક તે વાંચે તેવું ઇચ્છો છો. 00:02:02.458 --> 00:02:05.226 અને હું વિચારું છું તેના ભાગરૂપે,તેનો આનંદ 00:02:05.250 --> 00:02:08.476 એ છે કે આપણે લોકોના દ્રષ્ટિકોણથી વસ્તુઓનો અનુભવ કરીએ છીએ 00:02:08.500 --> 00:02:10.559 જે આપણી કરતાં, સંપૂર્ણ અલગ છે 00:02:10.583 --> 00:02:12.226 અને કેટલીકવાર તે એક સરસ વસ્તુ છે. NOTE Paragraph 00:02:12.250 --> 00:02:14.226 જેમ કે,જ્યારે હું પ્રથમ ટિ્વટર પર જોડાયો, 00:02:14.250 --> 00:02:17.101 મને લાગ્યું કે ઘણા લોકો કે જેમને હું અનુસરી રહ્યો હતો 00:02:17.125 --> 00:02:19.809 તેઓ માનસિક આરોગ્ય અને તેના ઉપચાર વિશે વાત કરી રહ્યા હતા 00:02:19.833 --> 00:02:23.226 જેમ તેઓ વારંવાર લાંછન કરે છે તેવી રીતે નહીં, 00:02:23.250 --> 00:02:25.768 જ્યારે આપણે આ મુદ્દાઓ વિશે રૂબરૂ વાત કરીએ છીએ 00:02:25.792 --> 00:02:29.434 તેમના દ્વારા,માનસિક આરોગ્યની વાતચીત સામાન્ય હતી, 00:02:29.458 --> 00:02:32.476 અને તેઓએ મને સમજવામાં મદદ કરી ઉપચારમાં જવું એટલે 00:02:32.500 --> 00:02:34.101 કે જે મને પણ મદદ કરશે. NOTE Paragraph 00:02:34.125 --> 00:02:35.934 હવે, ઘણા લોકો માટે, 00:02:35.958 --> 00:02:40.434 તે એક ડરામણી વિચાર જેવું લાગે છે આ બધા વિષયો વિશે વાત કરતાં 00:02:40.458 --> 00:02:43.351 તેથી જાહેરમાં,ખુલ્લેઆમ ઇન્ટરનેટ પર. 00:02:43.375 --> 00:02:48.184 મને ઘણા લોકો જેવું લાગે છે કે તે એક મોટી, ડરામણી વસ્તુ છે 00:02:48.208 --> 00:02:52.351 ઓનલાઇન રહો,જો તમે પહેલેથી જ સંપૂર્ણતાવાદી નથી તો. 00:02:52.375 --> 00:02:55.768 પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેટ ખરેખર જાણવાની એક મહાન જગ્યા છે 00:02:55.792 --> 00:02:59.768 અને મને લાગે છે કે આપણે ઉત્તેજના સાથે કરી શકીએ છીએ 00:02:59.792 --> 00:03:04.393 કારણ કે મારા માટે તમારી અપૂર્ણતાઓને શેર કરવી મહત્વપૂર્ણ છે 00:03:04.417 --> 00:03:07.559 અને તમારી અસલામતી અને તમારી નબળાઈઓ 00:03:07.583 --> 00:03:08.875 અન્ય લોકો સાથે NOTE Paragraph 00:03:10.083 --> 00:03:11.851 (હાસ્ય) NOTE Paragraph 00:03:11.875 --> 00:03:15.434 હવે, જ્યારે કોઈ શેર કરે છે કે તેઓ ઉદાસી અથવા ડર અનુભવે છે 00:03:15.458 --> 00:03:17.143 અથવા એકલા, ઉદાહરણ તરીકે, 00:03:17.167 --> 00:03:19.309 ત્યારે ખરેખર મને ઓછું એકલવાયું લાગે છે, 00:03:19.333 --> 00:03:22.434 મારી કોઈ એકલતામાંથી મુક્તિ મેળવીને નહીં, 00:03:22.458 --> 00:03:24.893 પણ મને બતાવીને કે હું એકલો નથી 00:03:24.917 --> 00:03:26.309 એકલતા અનુભવવામાં. 00:03:26.333 --> 00:03:28.059 એક લેખક તરીકે અને એક કલાકાર તરીકે, 00:03:28.083 --> 00:03:31.726 મેં ખૂબ જ કાળજી છે સંવેદનશીલ હોવાનો આ આરામ મેળવવામાં 00:03:31.750 --> 00:03:34.976 એક સામાજિક વસ્તુ, જે અમે એકબીજા સાથે શેર કરી શકીએ છીએ. 00:03:35.000 --> 00:03:37.518 હું ઉત્સાહિત છું આંતરિક લાગણી નાં બાહ્યકરણ વિશે, 00:03:37.542 --> 00:03:42.476 તે અદૃશ્ય વ્યક્તિગત લાગણી વિશે કે જેના માટે મારી પાસે શબ્દો નથી, 00:03:42.500 --> 00:03:45.018 તેમને પ્રકાશમાં રાખીને,શબ્દો મૂકતાં, 00:03:45.042 --> 00:03:46.934 અને પછી તેમને અન્ય લોકો સાથે શેર કરતાં 00:03:46.958 --> 00:03:50.673 એ આશામાં કે તે તેમની લાગણીઓ, તે માટે શબ્દો શોધવામાં મદદ કરશે NOTE Paragraph 00:03:50.697 --> 00:03:53.059 હવે,હું જાણું છું કે આ મોટી વસ્તુ લાગશે. 00:03:53.083 --> 00:03:55.768 પરંતુ આખરે મને રસ છે આ બધી વસ્તુઓ મૂકવામાં 00:03:55.792 --> 00:03:58.309 નાના, પહોંચી શકાય તેવા પેકેજોમાં, 00:03:58.333 --> 00:04:00.976 કારણ કે જ્યારે આપણે તેમને છુપાવી શકીએ આ નાના ટુકડાઓમાં, 00:04:01.000 --> 00:04:03.934 મને લાગે તેઓનો સંપર્ક કરવો સરળ છે, તેઓ વધુ આનંદકારક છે. 00:04:03.958 --> 00:04:06.893 મને લાગે છે,તેઓ વધુ સરળતાથી મદદ કરે છે.અમારી વહેંચાયેલ માનવતા 00:04:06.917 --> 00:04:09.309 જુઓ.કેટલીકવાર તે એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ લે છે. 00:04:09.333 --> 00:04:12.893 ક્યારેક તે સ્વરૂપ લે છે, ઉદાહરણ તરીકે એક સુંદર પુસ્તક. 00:04:12.917 --> 00:04:14.518 અને કેટલીકવાર તે સ્વરૂપ લે છે 00:04:14.542 --> 00:04:17.017 એક મૂર્ખ મજાકનું કે જે હું ઇન્ટરનેટ પર મૂકીશ. 00:04:17.041 --> 00:04:20.517 જેમ કે , થોડા મહિના પહેલા, મેં આ એપ્લિકેશનનો વિચાર મૂક્યો છે, 00:04:20.541 --> 00:04:22.476 કૂતરો સાથે ચાલવાની સેવા માટે 00:04:22.500 --> 00:04:25.809 જ્યાં કૂતરો દરવાજા સામે જુએ છે અને તમારે ઘરની બહાર નીકળવું પડશે 00:04:25.833 --> 00:04:27.101 અને ચાલવા જવું પડશે. NOTE Paragraph 00:04:27.125 --> 00:04:29.000 (હાસ્ય) NOTE Paragraph 00:04:30.333 --> 00:04:32.476 જો ત્યાં પ્રેક્ષકોમાં એપ્લિકેશન ડેવલપર્સ છે, 00:04:32.500 --> 00:04:33.958 કૃપા કરીને,વાતચીત પછી મને મળો NOTE Paragraph 00:04:34.875 --> 00:04:38.476 અથવા મને હંમેશા શેર કરવું ગમે છે,મને ઇમેઇલ મોકલવાની ચિંતા છે,જ્યારે હું 00:04:38.500 --> 00:04:39.934 ઇમેઇલ્સમાં સહી કરું,"શ્રેષ્ઠ" 00:04:39.958 --> 00:04:42.059 એટલે,"હું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું." 00:04:42.083 --> 00:04:45.500 એટલે,"કૃપા કરીને મને ધિક્કારશો નહિ, હું વચન આપું છું કે હું મારા શ્રેષ્ઠ 00:04:46.708 --> 00:04:49.226 પ્રયાસ કરું છું!" અથવા સ્થાપકોને મારો 00:04:49.250 --> 00:04:52.059 જવાબ,જો હું કોઈની સાથે ભોજન કરી શકું,મૃત અથવા જીવંત,હું કરીશ 00:04:52.083 --> 00:04:53.393 હું બહુ એકલવાયો છું. NOTE Paragraph 00:04:53.417 --> 00:04:55.042 (હાસ્ય) NOTE Paragraph 00:04:57.750 --> 00:05:01.643 અને મને લાગે છે કે જ્યારે હું આવી રીતે ઓનલાઇન વસ્તુઓ મૂકું છું, 00:05:01.667 --> 00:05:03.101 પ્રતિક્રિયા ખૂબ સમાન છે. 00:05:03.125 --> 00:05:04.976 લોકો હાસ્ય વહેંચવા ભેગા થાય છે, 00:05:05.000 --> 00:05:06.309 કે લાગણી વહેંચવા માટે, 00:05:06.333 --> 00:05:08.434 અને તે પછી ઝડપથી તેનાથી વિતરિત કરીને NOTE Paragraph 00:05:08.458 --> 00:05:10.018 (હાસ્ય) NOTE Paragraph 00:05:10.042 --> 00:05:13.000 હા, મને ફરીથી એકલો મૂકી દીધો. 00:05:14.250 --> 00:05:18.601 પરંતુ મને લાગે છે કે ક્યારેક આ નાની મુલાકાત તદ્દન અર્થપૂર્ણ હોઈ શકે છે. NOTE Paragraph 00:05:18.625 --> 00:05:21.184 જેમ કે, જ્યારે હું સ્નાતક થયો આર્કિટેક્ચર શાળામાંથી 00:05:21.208 --> 00:05:22.518 અને હું કેમ્બ્રિજ ગયો, 00:05:22.542 --> 00:05:24.018 મેં આ પ્રશ્ન મૂક્યો : 00:05:24.042 --> 00:05:26.421 "તમારા જીવનમાં કેટલા લોકો છે,જેમની સાથે 00:05:26.435 --> 00:05:27.870 તમારી છેલ્લી વાતચીત થઈ હતી? " 00:05:28.958 --> 00:05:32.768 અને હું વિચારતો હતો મારા પોતાના મિત્રો વિશે,જે દૂર ચાલ્યા ગયા હતા 00:05:32.792 --> 00:05:35.143 વિવિધ શહેરોમાં અને જુદા જુદા દેશોમાં પણ, 00:05:35.167 --> 00:05:37.976 અને કેટલું મુશ્કેલ હશે મારા માટે તેમની સાથે સંપર્કમાં રહેવું 00:05:38.000 --> 00:05:41.226 પણ અન્ય લોકો જવાબ આપતાં ગયાં, તેમના પોતાના અનુભવો શેર કરતાં ગયાં 00:05:41.250 --> 00:05:44.393 કોઈકે કોઈ પરિવારના સભ્ય વિશે વાત કરી,જેઓ બહાર ગયાં હતાં. 00:05:44.417 --> 00:05:47.059 કોઈએ કોઈ પ્રિય વ્યક્તિ વિશે વાત કરી જેનું નિધન થયું હતું 00:05:47.083 --> 00:05:48.684 ઝડપથી અને અનપેક્ષિત રીતે. 00:05:48.708 --> 00:05:51.143 કોઈએ વાત કરી શાળામાંથી તેમના મિત્રો વિશે 00:05:51.167 --> 00:05:52.851 જેઓ પણ દૂર ગયા હતા. 00:05:52.875 --> 00:05:55.601 પરંતુ પછી કંઈક ખરેખર સરસ બનવાનું શરૂ કર્યું 00:05:55.625 --> 00:05:57.143 ફક્ત મને જવાબ આપવાને બદલે, 00:05:57.167 --> 00:05:59.559 લોકો એકબીજાને જવાબ આપવા લાગ્યા, 00:05:59.583 --> 00:06:02.893 તેઓ એકબીજા સાથે વાત કરતાં અને તેમના પોતાના અનુભવો શેર કરતાં. 00:06:02.917 --> 00:06:04.309 અને એકબીજાને દિલાસો આપતાં. 00:06:04.333 --> 00:06:07.268 અને એકબીજાને પ્રોત્સાહિત કરે છે તે મિત્ર સુધી પહોંચવા માટે 00:06:07.292 --> 00:06:09.101 કે તેઓ પહેલાં બોલ્યા ન હતા 00:06:09.125 --> 00:06:11.726 અથવા તે કુટુંબના સભ્ય કે,જેઓ બહાર ગયાં હતાં. 00:06:11.750 --> 00:06:16.518 અને આખરે, અમને મળ્યું આ નાનું જૂથ. 00:06:16.542 --> 00:06:19.018 એવું લાગ્યું કે આ સહારાનું જૂથ રચાયું છે 00:06:19.042 --> 00:06:21.643 કે જ્યાં તમામ પ્રકારના લોકો એકસાથે આવતા. 00:06:21.667 --> 00:06:24.768 અને મને લાગે છે કે જ્યારે આપણે ઓનલાઇન પોસ્ટ કરીએ ત્યારે, 00:06:24.792 --> 00:06:26.684 જ્યારે આપણે પોસ્ટ કરીએ,ત્યાં તક છે 00:06:26.708 --> 00:06:28.851 કે આ નાનું જૂથ રચાઈ શકે છે. 00:06:28.875 --> 00:06:32.893 ત્યાં એક તક છે કે તમામ પ્રકારના વિવિધ માણસો 00:06:32.917 --> 00:06:35.101 એકસાથે આવી શકે છે અને સાથે દોરાય છે. 00:06:35.125 --> 00:06:37.393 અને ક્યારેક, ઇન્ટરનેટનો દ્વારા, 00:06:37.417 --> 00:06:39.625 તમે લાગણીની સમાનતા મેળવશો. 00:06:41.333 --> 00:06:44.351 ક્યારેક તે જવાબો વાંચવામાં છે. 00:06:44.375 --> 00:06:47.851 અને ટિપ્પણી વિભાગોમાં જવાબ શોધવા કે જે ખાસ કરીને દયાળુ છે 00:06:47.875 --> 00:06:49.559 અથવા સમજદાર અથવા રમુજી. 00:06:49.583 --> 00:06:52.476 ક્યારેક તે કોઈને અનુસરવામાં છે. 00:06:52.500 --> 00:06:55.226 અને જોઈને કે તેઓ પહેલેથી જ તમને અનુસરે છે. 00:06:55.250 --> 00:06:58.518 અને ક્યારેક તે કોઈની સામું જોઈને, જેને તમે વાસ્તવિક જીવનમાં જાણો છો 00:06:58.542 --> 00:07:01.726 અને તમે જે લખો છો તે અને તેઓ જે લખે છે તે વસ્તુઓ જોતાં 00:07:01.750 --> 00:07:05.059 અને જાણ્યું કે તમે ઘણું બધું શેર કરો છો, કે જેમાં તેઓને પણ રસ છે . 00:07:05.083 --> 00:07:07.268 અને તે તેમને તમારી નજીકમાં લાવે છે. 00:07:07.292 --> 00:07:09.476 કેટલીકવાર, જો તમે નસીબદાર છો,તમને 00:07:09.500 --> 00:07:11.458 બીજા એકલાં સાથે મળવા મળે છે. NOTE Paragraph 00:07:12.874 --> 00:07:15.351 [જ્યારે બે એકલાં એકબીજાને શોધે છે એક વિચિત્ર જગ્યાએ, 00:07:15.375 --> 00:07:16.976 તે થોડું ઘણું ઘર જેવું લાગે છે] NOTE Paragraph 00:07:17.000 --> 00:07:19.184 પણ હું પણ ચિંતિત છું કારણકે આપણે બધા જાણીએ છીએ 00:07:19.208 --> 00:07:22.226 મોટાભાગના માટે ઇન્ટરનેટ એવું લાગતું નથી. 00:07:22.250 --> 00:07:23.976 આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના માટે 00:07:24.000 --> 00:07:27.684 ઇન્ટરનેટ એક સ્થળ છે,જ્યાં આપણે એકબીજાને ગેરસમજ કરીએ છીએ, 00:07:27.708 --> 00:07:31.500 જ્યાં આપણે સંઘર્ષમાં આવીએ છીએ એકબીજાની સાથે, 00:07:32.583 --> 00:07:37.851 જ્યાં ત્યાં તમામ પ્રકારની મૂંઝવણ છે અને ચીસો છે અને ઘોંઘાટ છે 00:07:37.875 --> 00:07:40.184 અને એવું લાગે છે ત્યાં બધું ઘણું વધારે છે. 00:07:40.208 --> 00:07:41.559 તે અંધાધૂંધી જેવી લાગે છે, 00:07:41.583 --> 00:07:45.809 મને ખબર નથી કે કેવી રીતે ખરાબ ભાગોને સારા ભાગો સાથે બદલવાં, 00:07:45.833 --> 00:07:47.643 કારણ કે આપણે જાણીએ છીએ અને આપણે જોયું, 00:07:47.667 --> 00:07:51.417 ખરાબ ભાગો ખરેખર અમને નુકસાન પહોંચાડી શકે છે. 00:07:52.417 --> 00:07:57.476 મને લાગે છે કે,પ્લેટફોર્મ જેનો ઉપયોગ ઓનલાઇન રહેવા કરીએ છીએ 00:07:57.500 --> 00:08:00.101 અજાણતાંપૂર્વક અથવા ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યું છે. 00:08:00.125 --> 00:08:03.893 પરેશાની અને દુરૂપયોગની મંજૂરી આપવા,ખોટી માહિતી ફેલાવવા માટે, 00:08:03.917 --> 00:08:07.601 તિરસ્કાર અને દ્વેષપૂર્ણ ભાષણ અને તેમાંથી આવતી હિંસાને સક્ષમ કરવાં 00:08:07.625 --> 00:08:09.976 અને એવું લાગે છે અમારું વર્તમાન પ્લેટફોર્મ પૂરતૂં 00:08:10.000 --> 00:08:12.083 નથી તે સંબોધવા અને તે સુધારવા માટે. NOTE Paragraph 00:08:12.792 --> 00:08:16.476 પરંતુ હજુ પણ, અને કદાચ કમનસીબે, 00:08:16.500 --> 00:08:20.143 હું હજી પણ બીજા ઘણાની જેમ આ ઓનલાઇન જગ્યા તરફ દોરવાયેલ છું. 00:08:20.167 --> 00:08:24.434 કારણ કે કેટલીકવાર બધા લોકો છે તેવું માત્ર અનુભવાય છે 00:08:24.458 --> 00:08:26.268 અને હું મૂર્ખ લાગું છું 00:08:26.292 --> 00:08:28.393 અને ક્યારેક રમૂજી 00:08:28.417 --> 00:08:33.308 આવી માનવીય જોડાણની નાની ક્ષણોના મૂલ્ય માટે. 00:08:33.332 --> 00:08:35.643 પરંતુ મેં હંમેશાં આ વિચાર કર્યો છે, 00:08:35.667 --> 00:08:40.518 માનવતાની આ થોડી ક્ષણો અનાવશ્યક નથી. 00:08:40.542 --> 00:08:42.601 તેઓ દુનિયાથી બિલકુલ પીછેહઠ નથી,પરંતુ તેના 00:08:42.625 --> 00:08:45.476 બદલે તે કારણો છે,શા માટે આપણે આ જગ્યાઓ પર આવીએ છીએ? 00:08:45.500 --> 00:08:48.667 તેઓ મહત્વપૂર્ણ છે,તેઓ ખાતરી આપે છે અને તેઓ અમને જીવન આપે છે. 00:08:50.333 --> 00:08:53.143 અને તે આ નાના,અસ્થાયી અભયારણ્ય છે, 00:08:53.167 --> 00:08:55.875 તે બતાવે છે કે આપણે જેટલું વિચારીએ છીએ તેટલાં એકલાં નથી. 00:08:57.792 --> 00:09:00.601 અને તેથી હા, જીવન ખરાબ હોવા છતાં અને દરેક દુ: ખી હોવા છતાં, 00:09:00.625 --> 00:09:03.351 અને એક દિવસ આપણે બધા મરી જઈશું ... NOTE Paragraph 00:09:03.375 --> 00:09:05.018 [જુઓ. જીવન ખરાબ છે.બધા દુ: ખી છે. NOTE Paragraph 00:09:05.042 --> 00:09:08.351 આપણે મરી જઈશું, પણ મેં પહેલેથી આ હવાઈ કિલ્લો ખરીદી લીધો છે 00:09:08.375 --> 00:09:10.309 તો શું તમે તૈયાર છો કે નહીં] NOTE Paragraph 00:09:10.333 --> 00:09:14.893 મને લાગે છે કે હવાઈ કિલ્લા રૂપક એટલે આ કિસ્સામાં 00:09:14.917 --> 00:09:19.792 ખરેખર આપણા અન્ય લોકો સાથેના સંબંધો અને જોડાણો છે. NOTE Paragraph 00:09:22.542 --> 00:09:23.851 અને તેથી એક રાત્રે, 00:09:23.875 --> 00:09:26.976 જ્યારે હું દુ:ખી હતો અને વિશ્વ વિશે નિરાશાજનક લાગણી અનુભવતો હતો 00:09:27.000 --> 00:09:29.184 મેં એકલતા ને બૂમ પાડી, 00:09:29.208 --> 00:09:30.518 એકલા અંધકારને. 00:09:30.542 --> 00:09:33.684 મેં કહ્યું, "આ ક્ષણે, સોશિયલ મીડિયા પર લોગ ઇન કરવું 00:09:33.708 --> 00:09:36.684 જાણે કે,વિશ્વના અંતે કોઈનો હાથ પક્ડયાં જેવું લાગે છે" 00:09:36.708 --> 00:09:39.184 અને આ સમયે, એકલતાએ જવાબ આપવાનાં બદલે 00:09:39.208 --> 00:09:41.851 લોકો સામે આવ્યાં, 00:09:41.875 --> 00:09:45.559 જેણે મને જવાબ આપવાનું અને પછી એકબીજા સાથે વાત કરવાનું શરૂ, 00:09:45.583 --> 00:09:48.809 અને ધીરે ધીરે આ નાના સમુદાયની રચના થઈ. NOTE Paragraph 00:09:48.833 --> 00:09:50.958 બધા હાથ પકડવા માટે ભેગા થયા. NOTE Paragraph 00:09:51.875 --> 00:09:56.059 અને આ જોખમી અને અનિશ્ચિત સમયમાં, 00:09:56.083 --> 00:09:58.184 તે બધાની વચ્ચે, 00:09:58.208 --> 00:10:02.601 મને લાગે છે કે જે આપણી પાસે સાચવવા માટે છે,તે અન્ય લોકો છે. 00:10:02.625 --> 00:10:07.059 અને હું જાણું છું કે તે નાના ક્ષણોથી બનેલી નાની વસ્તુ છે 00:10:07.083 --> 00:10:10.518 પરંતુ મને લાગે છે કે તે પ્રકાશની એક નાની ચમક છે 00:10:10.542 --> 00:10:12.351 ઘોર અંધકારમાં. NOTE Paragraph 00:10:12.375 --> 00:10:13.643 આભાર. NOTE Paragraph 00:10:13.667 --> 00:10:18.184 (તાળીઓ) NOTE Paragraph 00:10:18.208 --> 00:10:19.476 આભાર. NOTE Paragraph 00:10:19.500 --> 00:10:23.375 (તાળીઓ)